Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:
+
| આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:'''report'''s જોવી'''Drupal''' ને અપડેટ કરવું'''modules''' અને '''themes''' અપડેટ કરવી અને જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
'''report'''s જોવી
+
'''Drupal''' ને અપડેટ કરવું
+
'''modules''' અને '''themes''' અપડેટ કરવી અને
+
જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
+
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ,'''Drupal''' 8 અને '''Firefox''' વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
 
+
'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ
+
'''Drupal''' 8 અને  
+
'''Firefox''' વેબ બ્રાઉઝર.
+
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
+
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| સાઈટ મેનેજમેન્ટ શું છે?
+
| સાઈટ મેનેજમેન્ટ શું છે?'''Site management''' એ આપેલ વિશે છે: ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે '''core, modules''' અને '''themes'''
'''Site management''' એ આપેલ વિશે છે:  
+
ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે '''core, modules''' અને '''themes'''
+
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
|'''error'''s નું અવલોકન કરવું અને તેને સુધારવું  
+
|'''error'''s નું અવલોકન કરવું અને તેને સુધારવું યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
+
  
 
|-  
 
|-  
Line 137: Line 125:
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| સ્ટેપ 1:
+
| સ્ટેપ 1:પહેલા તમારી '''site''' ને '''Maintenance mode''' માં મુકો.
પહેલા તમારી '''site''' ને '''Maintenance mode''' માં મુકો.
+
  
 
|-
 
|-
Line 166: Line 153:
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| સ્ટેપ 2:
+
| સ્ટેપ 2:ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ.
ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ.
+
  
 
|-
 
|-
Line 239: Line 225:
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| સ્ટેપ 3:
+
| સ્ટેપ 3:આપણે તમામ સર્વરો શટ ડાઉન કરવા જોઈએ.
આપણે તમામ સર્વરો શટ ડાઉન કરવા જોઈએ.
+
  
 
|-
 
|-
Line 252: Line 237:
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| સ્ટેપ 4:
+
| સ્ટેપ 4:'''Welcome''' ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Open Application Folder''' બટન પર.
'''Welcome''' ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Open Application Folder''' બટન પર.
+
  
 
|-
 
|-
Line 265: Line 249:
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
| સ્ટેપ 5:
+
| સ્ટેપ 5:'''Drupal''' ની વર્તમાન આવૃત્તિ માટે કોડ બેકઅપ કરવા માટે આપણે એક ફોલ્ડર બનાવવું પડશે.
'''Drupal''' ની વર્તમાન આવૃત્તિ માટે કોડ બેકઅપ કરવા માટે આપણે એક ફોલ્ડર બનાવવું પડશે.
+
  
 
|-
 
|-
Line 278: Line 261:
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| સ્ટેપ 6:
+
| સ્ટેપ 6:'''htdocs''' ફોલ્ડર પર પાછા જાવ.
'''htdocs''' ફોલ્ડર પર પાછા જાવ.
+
  
 
|-
 
|-
Line 295: Line 277:
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
| સ્ટેપ 7:
+
| સ્ટેપ 7:આપણા '''htdocs''' ફોલ્ડર પર પાછા જાવ.
આપણા '''htdocs''' ફોલ્ડર પર પાછા જાવ.
+
  
 
|-
 
|-
Line 344: Line 325:
 
|-
 
|-
 
| 09:18
 
| 09:18
| સ્ટેપ 8:
+
| સ્ટેપ 8:ફાઈલને '''Unzip''' કરો. આ '''htdocs''' ફોલ્ડરમાં '''drupal-8.1.6''' ફોલ્ડર બનાવશે.
ફાઈલને '''Unzip''' કરો. આ '''htdocs''' ફોલ્ડરમાં '''drupal-8.1.6''' ફોલ્ડર બનાવશે.
+
  
 
|-
 
|-
Line 357: Line 337:
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
| સ્ટેપ 9:
+
| સ્ટેપ 9:'''Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડો પર જાવ.
'''Bitnami Drupal Stack''' નિયંત્રણ વિન્ડો પર જાવ.
+
  
 
|-
 
|-
Line 366: Line 345:
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| સ્ટેપ 10:
+
| સ્ટેપ 10:'''Welcome''' ટેબ પર ક્લીક કરીને આપણી '''site''' ની મુલાકાત લો, '''Go  to Application''' બટન અને '''Access Drupal ''' લીંક પર ક્લીક કરો.
'''Welcome''' ટેબ પર ક્લીક કરીને આપણી '''site''' ની મુલાકાત લો, '''Go  to Application''' બટન અને '''Access Drupal ''' લીંક પર ક્લીક કરો.
+
  
 
|-
 
|-
Line 387: Line 365:
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
| સ્ટેપ 11:
+
| સ્ટેપ 11:ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ.
ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ.
+
  
 
|-
 
|-
Line 416: Line 393:
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
| સ્ટેપ 12:
+
| સ્ટેપ 12:'''Go online''' લીંક પર ક્લીક કરો.
'''Go online''' લીંક પર ક્લીક કરો.
+
  
 
|-
 
|-
Line 453: Line 429:
 
|-
 
|-
 
| 12:09
 
| 12:09
| સ્ટેપ 1:
+
| સ્ટેપ 1:'''Reports''' મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Available updates''' પર.
'''Reports''' મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ '''Available updates''' પર.
+
  
 
|-
 
|-
Line 486: Line 461:
 
|-
 
|-
 
| 12:49
 
| 12:49
| સ્ટેપ 2:
+
| સ્ટેપ 2:'''Run database updates''' લીંક પર ક્લીક કરો.
'''Run database updates''' લીંક પર ક્લીક કરો.
+
  
 
|-
 
|-
Line 519: Line 493:
 
|-
 
|-
 
| 13:33
 
| 13:33
| સ્ટેપ 3:
+
| સ્ટેપ 3: છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.
છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.
+
  
 
|-
 
|-
Line 544: Line 517:
 
|-
 
|-
 
| 14:10
 
| 14:10
| સ્ટેપ 1:
+
| સ્ટેપ 1: સાઈટને '''Maintenance mode''' માં મુકો.  
સાઈટને '''Maintenance mode''' માં મુકો.  
+
  
 
|-
 
|-
 
| 14:17
 
| 14:17
| સ્ટેપ 2:
+
| સ્ટેપ 2:'''Drupal Stack Control''' વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.
'''Drupal Stack Control''' વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.
+
  
 
|-
 
|-
 
| 14:25
 
| 14:25
| સ્ટેપ 3:
+
| સ્ટેપ 3: આપણું '''htdocs''' ફોલ્ડર ખોલો.
આપણું '''htdocs''' ફોલ્ડર ખોલો.
+
  
 
|-
 
|-
Line 571: Line 541:
 
|-
 
|-
 
| 15:00
 
| 15:00
| સ્ટેપ 4:
+
| સ્ટેપ 4:'''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''Apache''' અને '''MySQL servers''' સ્ટાર્ટ કરો.
'''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''Apache''' અને '''MySQL servers''' સ્ટાર્ટ કરો.
+
  
 
|-
 
|-
 
| 15:11
 
| 15:11
| સ્ટેપ 5:
+
| સ્ટેપ 5: જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.
જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.
+
  
 
|-
 
|-
| 05:15
+
| 15:15
 
| '''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''phpMyAdmin''' પુષ્ઠ ખોલો.
 
| '''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''phpMyAdmin''' પુષ્ઠ ખોલો.
  
Line 601: Line 569:
 
|-
 
|-
 
| 15:38
 
| 15:38
| સ્ટેપ 6:
+
| સ્ટેપ 6: છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.
છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.
+
  
 
|-
 
|-
Line 638: Line 605:
 
|-
 
|-
 
| 16:25
 
| 16:25
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''Site management''' નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા:
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''Site management''' નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા: રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું , ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું , ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
+
  
 
|-
 
|-
 
| 16:39
 
| 16:39
|'''Drupal core''' અપડેટ કરવું  
+
|'''Drupal core''' અપડેટ કરવું '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
'''modules''' અને '''themes''' અપડેટ કરવી અને  
+
બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
+
  
 
|-
 
|-

Latest revision as of 18:26, 17 October 2016

Time Narration
00:01 Drupal Site Management પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:reports જોવીDrupal ને અપડેટ કરવુંmodules અને themes અપડેટ કરવી અને જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ,Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:33 સાઈટ મેનેજમેન્ટ શું છે?Site management એ આપેલ વિશે છે: ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે core, modules અને themes
00:44 errors નું અવલોકન કરવું અને તેને સુધારવું યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે.
00:51 ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:56 site management નો શરૂઆતી પોઇન્ટ Reports મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે Help મેનુનો સંપર્ક પણ કરી શકો છો.
01:07 Reports પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી Drupal site પરથી મેળવી શકીએ છીએ.
01:14 Available Updates પર ક્લીક કરો.
01:17 જો કંઈપણ લાલ બેકગ્રાઉન્ડમાં છે, તેનો અર્થ એ છે કે અહીં security update છે અને આપણે તે તરત જ અપડેટ કરવું પડશે.
01:25 જો તે પીળા રંગમાં છે તો, તે security update નથી પણ અહીં ઉન્નત આવૃત્તિ ઉપલબ્ધ છે.
01:33 Settings ટેબ પર, આપણે ડ્રૂપલને બતાવી શકીએ છીએ કે કેટલી વારમાં updates માટે તપાસ કરવું છે.
01:40 આપણે તેને જો ' updates ઉપલબ્ધ હોય તો, આપણને ઈ-મેઈલ મોકલવા માટે પણ બતાવી શકીએ છીએ. આ કરવું અમે ભલામણ કરીએ છીએ.
01:50 Reports અંતર્ગત, "Recent log messages" આપણને ડ્રૂપલ દ્વારા શોધેલા errors ની એક list આપે છે. આપણે આને સમયે એકવાર તો, જોવું જોઈએ.
02:01 Reports અંતર્ગત, Status report એ ડ્રૂપલ દ્વારા ઓળખાયેલ સંસ્થાપનની અથવા કોન્ફીગરની સમસ્યાઓ દર્શાવે છે.
02:10 ઉદાહરણ તરીકે -હું MySQL 5.6.30 પર છું, મારુ Drupal Core status નિયમિત નથી, મારો database નિયમિત છે, વગેરે.
02:25 Reports અંતર્ગત, Top 'access denied' errors અને Top 'page not found' errors પણ મહત્વનાં છે.
02:34 આ ખાતરી કરવાના સારા માર્ગો છે કે આપણી site એ સૌથી સારું પ્રદર્શન કરી શકે છે.
02:41 Top search phrases એ આપણી site નાં સર્ચ ફોર્મમાં વારંવાર વપરાયેલ શબ્દોને પ્રદાન કરે છે.
02:49 ડ્રૂપલ વેબસાઈટનાં રિપોર્ટિંગ વિભાગને સમજવું એ આપણી site ને જાળવવામાં આપણું પહેલું સ્ટેપ છે.
02:57 આગળ, ચાલો ડ્રૂપલને અપડેટ કરતા શીખીએ.
03:01 Available updates પર જાવ.
03:04 આપણે જોઈએ છીએ કે Drupal core ની વર્તમાન આવૃત્તિ 8.1.0 છે અને ભલામણ કરેલ આવૃત્તિ 8.1.6 છે.
03:15 આ સ્થિતિ રેકોર્ડિંગ કરતા વેળાની છે.
03:20 તમને અહીં જુદી ભલામણ કરેલ આવૃત્તિ દેખાઈ શકે છે.
03:24 નોંધ લો ડ્રૂપલ વર્તમાન ભલામણ કરેલ આવૃત્તિ શોધે એ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે.
03:32 Drupal core ને અપડેટ કરવા માટે પોતેથી કોડ ફાઈલો ડાઉનલોડ કરવી પડે છે અને તેને તમારી સાઈટ પર લાગુ કરવી પડશે.
03:40 અપગ્રેડ પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું.
03:45 આપેલ સ્ટેપો Bitnami Drupal stack ને લાગુ છે.
03:50 પરંતુ મોટા ભાગના સ્ટેપો કોઈપણ Drupal સંસ્થાપન માટે પણ, લાગુ છે.
03:57 સ્ટેપ 1:પહેલા તમારી site ને Maintenance mode માં મુકો.
04:03 આ માટે, Configuration પર જાવ અને Development અંતર્ગત Maintenance mode પર ક્લીક કરો.
04:11 "Put site into maintenance mode" વિકલ્પ ચેક કરો.
04:16 Save configuration બટન પર ક્લીક કરો.
04:19 જ્યારે Maintenance mode સક્રિય હોય છે ત્યારે, ફક્ત administrators લોગીન કરી શકે છે.
04:26 ભૂલથી જો તમે admin થી લોગ આઉટ થયા છો તો, તમે તમારા હોમપુષ્ઠમાં URL પછી /user નો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકો છો.
04:37 બીજા લોકોને એક મેસેજ દેખાશે કે site is under maintenance.
04:42 સ્ટેપ 2:ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ.
04:47 તમારું Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખોલો.
04:52 આ નિયંત્રણ વિન્ડોને કેવી રીતે ખોલવું એ જાણવા માટે Installation of Drupal ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
05:00 Open PhpMyAdmin બટન પર ક્લીક કરો.
05:05 આપણે phpmyadmin પુષ્ઠ પર પુન:દિશામાન થશું.
05:10 root એ મૂળભૂત યુઝરનામ છે.
05:13 Drupal admin પાસવર્ડ અને phpmyadmin પાસવર્ડ બંને એકસમાન છે.
05:20 તો, root તરીકે યુઝરનામ ટાઈપ કરો અને તમારો Drupal admin password ટાઈપ કરો, ત્યારબાદ Go બટન પર ક્લીક કરો.
05:29 બેકઅપ લેવા માટે, પહેલા ઉપરની પેનલ પર આવેલ Export બટન પર ક્લીક કરો.
05:36 ત્યારબાદ Export method ને Custom તરીકે પસંદ કરો.
05:40 Database યાદી અંતર્ગત bitnami_drupal8 પસંદ કરો.
05:45 Output વિભાગ અંતર્ગત, filename template એ "drupal-8.1.0" તરીકે આપો અને Compression ને gzipped તરીકે સુયોજિત કરો.
05:58 તમારી વર્તમાન આવૃત્તિ પર આધાર રાખી ફાઈલનામ જુદું હોઈ શકે છે.
06:03 Object creation options વિભાગ અંતર્ગત, Add DROP DATABASE statement વિકલ્પ પર ચેક-માર્ક મુકો.
06:12 Add DROP TABLE વિકલ્પ પર ચેક માર્ક મુકો.
06:16 નીચે સ્ક્રોલ કરો અને નીચે આવેલ Go બટન પર ક્લીક કરો.
06:21 ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
06:25 તમારા Downloads ફોલ્ડર પર જાવ અને બેકઅપ ફાઈલ "drupal-8.1.0.sql.gz" માટે તપાસો.
06:36 સ્ટેપ 3:આપણે તમામ સર્વરો શટ ડાઉન કરવા જોઈએ.
06:42 તમામ ચાલી રહેલ સર્વરોને સ્ટોપ કરવા માટે, Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ.
06:49 Manage Servers ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Stop All બટન પર ક્લીક કરો.
06:56 સ્ટેપ 4:Welcome ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Open Application Folder બટન પર.
07:04 આ ફાઈલ બ્રાઉઝરમાં ખુલશે.
07:07 apps ફોલ્ડરમાં જાવ, ત્યારબાદ drupal અને છેલ્લે htdocs.
07:15 સ્ટેપ 5:Drupal ની વર્તમાન આવૃત્તિ માટે કોડ બેકઅપ કરવા માટે આપણે એક ફોલ્ડર બનાવવું પડશે.
07:24 વર્તમાન આવૃત્તિ સંખ્યા સાથે આ ફોલ્ડરને નામ આપો.
07:29 આગળ, બેકઅપ ડેટાબેઝ ફાઈલને drupal-8.1.0 ફોલ્ડરમાં ખસેડો.
07:36 સ્ટેપ 6:htdocs ફોલ્ડર પર પાછા જાવ.
07:42 આગળ, core અને vendor ફોલ્ડરો તથા બીજી અન્ય ફાઈલોને કટ કરીને બેકઅપ ફોલ્ડર drupal-8.1.0 માં પેસ્ટ કરી ખસેડો.
07:55 આનાથી ડેટાબેઝ તથા કોડ આ બંને એક જગ્યાએ રહેશે.
08:00 આ કોરની જૂની આવૃત્તિની બેકઅપ નકલ છે, એવી પરિસ્થિતિ માટે જ્યારે પાછલી આવૃત્તિમાં જવાની જરૂર પડે.
08:07 સ્ટેપ 7:આપણા htdocs ફોલ્ડર પર પાછા જાવ.
08:13 આગળ, આપણે ડ્રૂપલની અદ્યતન આવૃત્તિ ડાઉનલોડ કરવી પડશે.
08:18 તમારું વેબ બ્રાઉઝર ખોલો અને દર્શાવેલ લીંક પર જાવ: https://www.drupal.org/project/drupal
08:24 Drupal 8 ની અદ્યતન ભલામણ કરેલ આવૃત્તિ ડાઉનલોડ કરો.
08:28 આ રેકોર્ડિંગ થઇ રહ્યી છે ત્યાં સુધી, તે Drupal core 8.1.6 છે.
08:35 તમે જુઓ ત્યાંસુધી, આ આવૃત્તિ વિભિન્ન હોઈ શકે છે.
08:40 તેને ખોલવા માટે તેના પર ક્લીક કરો.
08:43 tar.gz અથવા zip ફાઈલને ડાઉનલોડ કરવા માટે તેના પર ક્લીક કરો.
08:49 તેને save કરવા માટે OK બટન પર ક્લીક કરો.
08:53 હવે, તમારા Downloads ફોલ્ડરમાં જાવ અને drupal zip ફાઈલને તમારા htdocs ફોલ્ડરમાં ખસેડો.
09:01 આ ટ્યુટોરીયલના વેબ પુષ્ઠમાંની Code files લીંકમાં drupal-8.1.6.zip ફાઈલ આપવામાં આવી છે.
09:11 તમારી પાસે જો ઇન્ટરનેટ જોડાણ નથી તો, તેને ડાઉનલોડ કરો અને વાપરો.
09:18 સ્ટેપ 8:ફાઈલને Unzip કરો. આ htdocs ફોલ્ડરમાં drupal-8.1.6 ફોલ્ડર બનાવશે.
09:30 તેને ખોલવા માટે બમણું ક્લીક કરો.
09:34 નવા ડ્રૂપલ ફોલ્ડરમાંથી, core અને vendor ફોલ્ડરો તેમજ બીજી અન્ય નિયમિત ફાઈલો htdocs ફોલ્ડરમાં ખસેડો.
09:44 સ્ટેપ 9:Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ.
09:51 હવે, Manage Servers ટેબ પર જાવ અને Start All બટન પર ક્લીક કરીને તમામ સર્વરો સ્ટાર્ટ કરો.
10:00 સ્ટેપ 10:Welcome ટેબ પર ક્લીક કરીને આપણી site ની મુલાકાત લો, Go to Application બટન અને Access Drupal લીંક પર ક્લીક કરો.
10:12 Reports અને Status report પર જાવ.
10:17 અહીં, આપણે ડ્રૂપલ આવૃત્તિ સંખ્યાની ખાતરી કરી શકીએ છીએ અને તે અદ્યતન છે.
10:24 પણ આપણું ડેટાબેઝ જુનું પુરાણું છે.
10:27 જ્યારે પણ core, module અથવા theme અપડેટ હોય છે ત્યારે, ડેટાબેઝને અપડેટ કરવું પડશે.
10:36 સ્ટેપ 11:ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ.
10:42 Extend મેનુ પર જાવ અને update script લીંક પર ક્લીક કરો.
10:47 Continue બટન પર ક્લીક કરો.
10:51 તે દર્શાવે છે કે આપણી પાસે અહીં કેટલાંક અપડેટ બાકી છે. તમારી માટે, તે કદાચિત વિભિન્ન હોઈ શકે છે.
10:58 Apply pending updates બટન પર ક્લીક કરો.
11:04 હવે Administration pages લીંક પર ક્લીક કરો.
11:08 જો અગર એરરો ન હોય તો, આપણે core ને સફળતાપૂર્વક અપડેટ કરી દીધું છે.
11:14 સ્ટેપ 12:Go online લીંક પર ક્લીક કરો.
11:18 Put site to maintenance mode વિકલ્પનું ચેક-માર્ક રદ્દ કરો.
11:25 Save configuration બટન પર ક્લીક કરો.
11:29 આનાથી site તમામ યુઝરો માટે ઓનલાઇન મોડ પર પાછી આવશે.
11:34 હજુ સુધી ચર્ચિત સ્ટેપો, Bitnami સંસ્થાપન માટે કામ કરે છે.
11:40 જો તમે બીજી કોઈ પદ્ધતિ વાપરી છે તો, Bitnami વિભાગ શિવાયના મોટા ભાગના સ્ટેપો સમાન રહેશે.
11:48 હવે, ચાલો themes અને modules ને અપડેટ કરવાનું શીખીએ.
11:53 core અપડેટ સાથે તુલના કરીએ તો આ સરળ છે કારણ કે બટન ક્લીક કરવાની સાથે જ ડ્રૂપલ આ કરશે.
12:01 કોઈકવાર આપણી પાસે કોઈપણ core અપડેટ વિના ફક્ત modules અથવા themes અપડેટો જ રહેશે.
12:09 સ્ટેપ 1:Reports મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ Available updates પર.
12:15 Update ટેબ પર ક્લીક કરો.
12:19 અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને સેજ themes અને modules અપડેટ કરવું પડશે.
12:25 તે તમામને પસંદ કરો.
12:28 ત્યારબાદ Download these updates બટન પર ક્લીક કરો.
12:33 ખાતરી કરી લો કે performing updates in maintenance mode માટે ચેક-બોક્સ ઓન હોય.
12:39 અપડેટો લાગુ કરવા માટે Continue બટન પર ક્લીક કરો.
12:43 આનાથી કોડ અપડેટ થશે અને site પાછી online mode પર આવશે.
12:49 સ્ટેપ 2:Run database updates લીંક પર ક્લીક કરો.
12:55 જો તમે ડેટાબેઝને બેકઅપ કર્યું ન હોય તો, આપણે પહેલા કરેલ પ્રમાણે તે કરી લો.
13:01 Continue બટન પર ક્લીક કરો.
13:04 આ ડેટાબેઝને અપડેટ કરશે જેવું કે આપણે core અપડેટ માટે કર્યું હતું.
13:09 Apply pending updates બટન પર ક્લીક કરો.
13:14 Administration pages લીંક પર ક્લીક કરો.
13:18 Drupal સામાન્ય રીતે સાઈટને પાછી online mode પર લાવશે.
13:24 જો આવું નથી તો, પુષ્ઠના ઉપરની બાજુએ તમને Go online વિકલ્પ દેખાશે.
13:33 સ્ટેપ 3: છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે.
13:39 Reports મેનુ અને Available updates પર ક્લીક કરો.
13:44 અહીં આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં આપણા Drupal core, Modules અને Themes બધું જ બરાબર છે.
13:51 આગળ, ચાલો શીખીએ કે આપણી જૂની આવૃત્તિ પર કેવી રીતે આવી શકાય છે.
13:56 તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જઈ શકીએ છીએ.
14:05 આ માટે, આપણે જૂનું core અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે.
14:10 સ્ટેપ 1: સાઈટને Maintenance mode માં મુકો.
14:17 સ્ટેપ 2:Drupal Stack Control વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો.
14:25 સ્ટેપ 3: આપણું htdocs ફોલ્ડર ખોલો.
14:30 core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાં ખસેડો.
14:40 htdocs ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો.
14:44 ત્યારબાદ core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાંથી htdocs ફોલ્ડરમાં ખસેડો.
15:00 સ્ટેપ 4:Drupal Stack Control વિન્ડોમાંથી Apache અને MySQL servers સ્ટાર્ટ કરો.
15:11 સ્ટેપ 5: જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું.
15:15 Drupal Stack Control વિન્ડોમાંથી phpMyAdmin પુષ્ઠ ખોલો.
15:23 ઉપર પેનલમાં આવેલ Import બટન પર ક્લીક કરો.
15:27 Browse બટન પર ક્લીક કરો.
15:30 અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો.
15:34 ત્યારબાદ નીચે આવેલ Go બટન પર ક્લીક કરો.
15:38 સ્ટેપ 6: છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે.
15:45 આપણી Drupal site પર પાછા આવો.
15:49 Reports મેનુ અને Status report પર ક્લીક કરો.
15:52 અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી Drupal આવૃત્તિ એ 8.1.0 છે.
15:59 નોંધ લો આપણે ફક્ત core અને database ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ.
16:05 modules અને themesDrupal દ્વારા અપડેટ થઇ હતી.
16:10 આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં.
16:18 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
16:22 ચાલો સારાંશ લઈએ.
16:25 આ ટ્યુટોરીયલમાં, આપણે Site management નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા: રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું , ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું
16:39 Drupal core અપડેટ કરવું modules અને themes અપડેટ કરવી અને બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી.
16:49 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
16:54 તેને ડાઉનલોડ કરીને જુઓ.
16:58 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે.
17:03 વધુ વિગતો માટે અમને લખો.
17:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
17:22 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya