Difference between revisions of "Drupal/C3/Finding-and-Evaluating-Modules/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by the same user not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:'''module''' સર્ચ કરવું અને '''module''' નું મૂલ્યાંકન કરવું.
'''module''' સર્ચ કરવું અને  
+
'''module''' નું મૂલ્યાંકન કરવું.
+
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ'''Drupal''' 8 અને'''Firefox''' વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ
+
'''Drupal''' 8 અને
+
'''Firefox''' વેબ બ્રાઉઝર.
+
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
+
  
 
|-
 
|-
Line 55: Line 49:
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| આ ટ્યુટોરીયલ ''' Drupal 8''' નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.
+
| આ ટ્યુટોરીયલ ''' Drupal 8''' નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે.
જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે.
+
  
 
|-
 
|-
Line 128: Line 121:
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે?  
+
| આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? ''' documentation''' વાંચો.
''' documentation''' વાંચો.
+
  
 
|-
 
|-
Line 149: Line 141:
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -
+
| તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -આ ''' Documentation''' લીંક''' issue''' કતાર અને ''' bug reports'''
આ ''' Documentation''' લીંક
+
''' issue''' કતાર
+
અને ''' bug reports'''
+
  
 
|-
 
|-
Line 176: Line 165:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| અહીં આપણે જોઈએ છીએ કે ''' Earl Miles''' એ '' Drupal Project''' માટે એક મોટો ફાળો આપનાર છે - 6300 કરતા વધુ ''' commits.'''
+
| અહીં આપણે જોઈએ છીએ કે ''' Earl Miles''' એ '' Drupal Project''' માટે એક મોટો ફાળો આપનાર છે - 6300 કરતા વધુ ''' commits.''' અને તે ''' Chaos tools''' તથા ''' Views''' નો મુખ્ય સર્જક છે.
અને તે ''' Chaos tools''' તથા ''' Views''' નો મુખ્ય સર્જક છે.
+
  
 
|-
 
|-
Line 185: Line 173:
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| મોડ્યુલ સાથે -
+
| મોડ્યુલ સાથે - તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા તમે કદાચિત જોઈ શકો છો કે એક ''' Module''' ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા
+
તમે કદાચિત જોઈ શકો છો કે એક ''' Module''' ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
+
  
 
|-
 
|-
Line 263: Line 249:
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
| એક પ્રશ્ન એ પણ છે કે, "How does one find a''' Module'''"?
+
| એક પ્રશ્ન એ પણ છે કે, '''How does one find a Module'''?
  
 
|-
 
|-
Line 311: Line 297:
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
| હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે -
+
| હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે -''' Fivestar Rating Module''' અથવા ''' Star Rating Module'''
''' Fivestar Rating Module''' અથવા
+
''' Star Rating Module'''
+
  
 
|-
 
|-
Line 353: Line 337:
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:  
+
| ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: મોડ્યુલ માટે સર્ચ કરવું અને મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
મોડ્યુલ માટે સર્ચ કરવું અને
+
મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
+
  
 
|-
 
|-

Latest revision as of 18:19, 14 October 2016

Time Narration
00:01 Finding and Evaluating Modules પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:module સર્ચ કરવું અને module નું મૂલ્યાંકન કરવું.
00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમDrupal 8 અનેFirefox વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:29 શ્રુંખલામાં પહેલા, આપણે Modules નાં મારફતે વેબસાઈટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું.
00:34 અને, Drupal સાથે આવેલ કેટલાક Modules ને આપણે આવરી લીધા છે.
00:38 આપણે કોર્સમાં પહેલા જ Module devel સંસ્થાપિત કર્યું છે.
00:43 પણ, હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા Modules નું મૂલ્યાંકન કરવું અને શોધવું.
00:48 drupal.org/project/modules પર જઈએ.
00:53 અહીં Drupal માટે લગભગ 18,000 Modules ઉપલબ્ધ છે.
00:58 કૃપા કરી નોંધ લો કે Drupal Module ફક્ત એ જ ડ્રૂપલની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે.
01:05 તો, આપણે ડ્રૂપલની જે આવૃત્તિ વાપરી રહયા છીએ તેમાં Core compatibility અપડેટ કરવી પડશે.
01:12 આ ટ્યુટોરીયલ Drupal 8 નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે.
01:23 આ ડેમો માટે, મોડ્યુલો વિશે કેટલીક મહત્વની વસ્તુઓ દર્શાવવા માટે હું Drupal 7 પર પાછો જઈશ.
01:30 Search પર ક્લીક કરો . અને, અહીં Drupal 7 માટે 11,000 મોડ્યુલો છે. આ એક વિશાળ તફાવત છે.
01:38 સમય સાથે, આપણે Drupal 8 Modules ની સંખ્યા ઝડપથી વધતા જોશું.
01:42 દરમિયાન, ચાલો સારા મોડ્યુલોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખીએ.
01:47 આ પુષ્ઠ પર, ચાલો ડ્રૂપલની આવૃત્તિ Core compatibility પર ફિલ્ટર કરીએ જેને આપણે ઉપયોગ કરી રહયા છીએ.આ યાદી Most installed અથવા Most popular દ્વારા સૉર્ટ થઇ છે.
01:59 Chaos tool suite અથવા ctools અને Views આ ડ્રૂપલનાં દર સમયનાં લોકપ્રિય Modules છે.
02:07 ચાલો Views પર ક્લીક કરો.
02:09 અહીં એક સારા મોડ્યૂલનું મૂલ્યાંકન કરવા માટે 3 સરળ પગલાં છે.
02:14 ધારો કે, આપણે licensing bureau માં એક વાહનને ચલાવવા માટે કે રજીસ્ટર કરવા માટે એક નવું license મેળવવા જઈએ છીએ.
02:21 મોટાભાગનાં US રાજ્યમાં, આને dmv અથવા Department of Motor Vehicles કહેવાય છે.તો, આપણે 'd m' અને 'v' આને યાદ રાખીશું.
02:34 'd' એટલે કે documentation, 'm' એટલે કે maintainers અને 'v' એટલે versions.
02:42 Project Information અને Downloads અંતર્ગત આવેલ માહિતી તરફે જુઓ.
02:48 ચાલો 'd' થી શરૂ કરીએ. Views એ હર સમયનું બીજું લોકપ્રિય Module છે.
02:53 વાસ્તવમાં, આને Drupal 8 માં સમાવવામાં આવે છે અને આપણે આ કોર્સમાં Views નો ખુબ ઉપયોગ કર્યો છે.
03:02 મુક્ત સ્ત્રોતમાં documentation વાંચ્યા શિવાય, મોડ્યુલ ખરું છે કે ખોટું, આ સમજવા માટે અહીં અન્ય કોઈ શોર્ટકટ નથી.
03:11 હંમેશા, મોડ્યુલ શું કરે છે તે જાણવા માટે documentation વાંચો.
03:16 સમસ્યાઓ શું છે તે જાણવા માટે documentation વાંચો.
03:20 આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? documentation વાંચો.
03:25 મોડ્યુલ એકવાર સંસ્થાપિત કર્યા બાદ, એ જાણવા કે કયો ભાગ ઓન છે તે માટે આપણે documentation વાંચવું જોઈએ.
03:32 documentation વાંચવું અત્યંત મહત્વનું છે.
03:36 કૃપા કરી નોંધ લો, open source માં, જો મોડ્યુલ તમારી site ને નષ્ટ કરે છે તો તમે કંઈપણ કરી શકતા નથી.
03:42 તમને documentation વાંચવું પડશે. અને નક્કી કરો કે તમે જે તમારી site પર પહેલાથી કરી ચુક્યા છે તે માટે Module સુસંગત છે કે નહીં.
03:50 તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -આ Documentation લીંક issue કતાર અને bug reports
04:01 Module માં શું છે એ શોધવા માટે. તો, આ 'd' છે.
04:06 'm' એટલે કે maintainers.
04:09 આ ચોક્કસ Module ની શરૂઆત merlinofchaos દ્વારા થઇ હતી.
04:13 હવે, જ્યારે આપણે તેના નામ પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે આપણને તેની Drupal profile માં લઇ જાય છે.
04:19 કોર્સમાં પછીથી, આપણે આપણી પોતાની Drupal profile બનાવતા શીખીશું.
04:24 અહીં આપણે જોઈએ છીએ કે Earl Miles' Drupal Project માટે એક મોટો ફાળો આપનાર છે - 6300 કરતા વધુ commits. અને તે Chaos tools તથા Views નો મુખ્ય સર્જક છે.
04:36 આ ચોક્કસ Module માટે અહીં બીજા ઘણા maintainers છે.
04:42 મોડ્યુલ સાથે - તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા તમે કદાચિત જોઈ શકો છો કે એક Module ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે.
04:50 બંને ઠીક છે.
04:53 પણ માનો કે, Module mission-critical હોય છે, અને maintainer આની સાથે ચાલુ રહેવામાં અસમર્થ છે. તો આપણે મુશ્કેલીમાં હોઈ શકીએ છીએ.
05:00 તો, અહીં કંઈક વિચાર કરવા યોગ્ય છે.
05:03 છેલ્લે નીચેની તરફ, Project information અને Versions અથવા આપણું 'v' છે.
05:09 v ની જાળવણી સ્થિતિને, અત્યારે, co-maintainers જોઈએ છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી.
05:15 Views ને પહેલાથી જ Drupal 8 માં શામેલ કરવામાં આવ્યું છે. તો, તે અહીં અમુક મદદ માટે જોઈ રહ્યું છે.
05:24 under active development છે.
05:27 આ લગભગ મિલિયન sites પર છે અને આંકડા અનુસાર 7 પોઇન્ટ 6 મિલિયન ડાઉનલોડો પહેલાથી દર્શાવવામાં આવ્યા છે.
05:35 હવે, આ મહત્વપૂર્ણ છે. જો Project એ “abandoned” અથવા “I’ve given up” દર્શાવે છે તો, તે મોડ્યુલનો ઉપયોગ ન કરો.
05:42 જો કે, તમે આવું વારંવાર જોશો નહીં.
05:46 હંમેશા Module નાં Version નો ઉપયોગ કરો જે કે તમારા Drupal installation નાં Version સમાન હોય.
05:52 અહીં કોઈપણ Drupal 8 version નથી કારણ કે Views પહેલાથી જ core માં છે.
05:57 પણ જો હું આને Drupal 7 site પર સંસ્થાપિત કર્યું હોત તો, હું આ લીંક પર ક્લીક કરત નહીં.
06:04 આ આપણને એક નોડ પર લઇ જશે જે આ મોડ્યુલ વિશે વિગતવાર માહિતી આપે છે.
06:09 તેના બદલે, tar કે zip પર જમણું-ક્લીક કરીને Copy Link પર ક્લીક કરો.
06:15 devel સંસ્થાપિત કરતી વખતે આપણે આ પહેલા બતાવ્યું હતું.
06:19 મોડ્યુલ આપણી માટે યોગ્ય છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરીશું.
06:23 જેવું કે d m v તરીકે.
06:26 એક પ્રશ્ન એ પણ છે કે, How does one find a Module?
06:31 પહેલો વિકલ્પ છે durpal [dot] org slash project slash modules પર જાવ.
06:37 અને ત્યાં આવેલ કેટલાકમાંથી Core compatibility - Categories દ્વારા ફિલ્ટર કરો.
06:42 નહીં તો, આપણને drupal [dot] org પર જોઈતા, મોડ્યુલો શોધવા અસંભવ છે.
06:48 જો તમે આમાં સારા છો તો, તમે તેને શોધી શકશો. પણ અહીં યાદીબદ્ધ કરેલ મોડ્યુલોની સંખ્યા સાથે નવો યુઝર કદાચિત મૂંઝવાઇ શકે છે.
06:57 ફરીથી પ્રશ્ન રહેશે કે - મારી માટે કયું Module યોગ્ય છે?
07:02 Google તમારો મિત્ર છે!
07:04 આપણે જો એક Drupal Module Date field સાથે જોઈ રહયા છીએ તો ફક્ત ટાઈપ કરો drupal module date.
07:10 અને પહેલી વસ્તુ જે કે આવે છે તે છે Date Module.
07:13 આપણે જાણીએ છીએ કારણ કે URL છે drupal [dot] org slash project slash date.
07:20 તો શું જો આપણને એક Rating system ની જરૂર છે?
07:23 ટાઈપ કરો: "drupal module rating system".
07:26 હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે - Fivestar Rating Module અથવા Star Rating Module
07:34 તો, આપણી પાસે 2 મોડ્યુલો છે જેને આપણે આ નક્કી કરવા માટે જોઈ શકીએ છીએ કે, આપણી માટે કયું વાળું વધુ સારું રહેશે.
07:42 તો શું જો આપણને એક webform જોઈએ છે?
07:45 ફરીથી ટાઈપ કરો: "drupal module webform".
07:48 અને, આપણને Webform નામનું એક પ્રોજેક્ટ મળે છે.
07:52 શરૂઆતી અભ્યાસકર્તાઓ માટે, Modules શોધવાનો આ એ ઉત્તમ માર્ગ છે.
07:57 Drupal module અને આપણા મોડ્યુલને આપણે શું કરાવવા ઇચ્છીએ છીએ તેનું વિવરણ.
08:02 મને આશા છે કે આ ઉપયોગી રહ્યું છે. યાદ રાખો, મોડ્યુલો શોધવા માટે, ગૂગલ તમારો મિત્ર છે.
08:08 અને કયા Module આપણી માટે વધુ સારા છે, આ સમજવા માટે, d m અને v ને યાદ રાખો.
08:14 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:18 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: મોડ્યુલ માટે સર્ચ કરવું અને મોડ્યુલનું મૂલ્યાંકન કરવું.
08:29 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
08:38 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીય પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
08:45 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
08:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
09:03 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki