Difference between revisions of "Drupal/C3/Menu-and-Endpoints/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
 
| ''' Menu and Endpoints.''' પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
 
| ''' Menu and Endpoints.''' પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
 
   
 
   
 
 
|-
 
|-
 
|  00:06
 
|  00:06
Line 14: Line 13:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|  આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું :  
+
|  આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું : '''Ubuntu Linux Operating System ''' '''Drupal''' 8 અને '''Firefox Web browser'''.તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.  
* '''Ubuntu Linux''' Operating System
+
* '''Drupal''' 8 અને  
+
* '''Firefox''' Web browser.
+
તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.  
+
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
 
| આ ટ્યુટોરીઅલ માં આપણે યોગ્ય ''' URL paths''' બનવવા ની પ્રક્રિયા ના વિશે ચર્ચા કરીશું.
 
| આ ટ્યુટોરીઅલ માં આપણે યોગ્ય ''' URL paths''' બનવવા ની પ્રક્રિયા ના વિશે ચર્ચા કરીશું.
 
  
 
|-
 
|-
 
|00:36
 
|00:36
| '''Endpoints''' અને  '''aliases'''
+
| '''Endpoints''' અને  '''aliases''','''Endpoints''' એ  '''URL paths''' છે જે વિશેષ કંટેટ પ્રદર્શિત કરે છે.
- '''Endpoints''' એ  '''URL paths''' છે જે વિશેષ કંટેટ પ્રદર્શિત કરે છે.
+
 
+
  
 
|-
 
|-
Line 38: Line 30:
 
|00:53
 
|00:53
 
|તેને સર્વર પર મોકલવા માટે નોડ નું કંટેટ પ્રદર્શિત થશે .ID ની સન્ખ્યા મનુષ્ય ને વાંચવા યોગ્ય નથી.
 
|તેને સર્વર પર મોકલવા માટે નોડ નું કંટેટ પ્રદર્શિત થશે .ID ની સન્ખ્યા મનુષ્ય ને વાંચવા યોગ્ય નથી.
 
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
 
| એટલા માટે આપણે સરળતાથી  '''node/278162'''ના sthe વિશિષ્ટ કંટેટ નું સંગઠિત નથી કરી શકતા.એક '''' alias ''' બનાવથી મનયુષ્ય ના વાંચવા યોગ્ય  '''endpoint'''  ઉપલ્ભધ છે.
 
| એટલા માટે આપણે સરળતાથી  '''node/278162'''ના sthe વિશિષ્ટ કંટેટ નું સંગઠિત નથી કરી શકતા.એક '''' alias ''' બનાવથી મનયુષ્ય ના વાંચવા યોગ્ય  '''endpoint'''  ઉપલ્ભધ છે.
 
 
  
 
|-
 
|-
Line 57: Line 46:
 
|01:47
 
|01:47
 
|બન્ને સમાન કંટેટ પ્રદર્શિત કરે છે .બીજું યાદ  રાખવા માટે સરળ છે.
 
|બન્ને સમાન કંટેટ પ્રદર્શિત કરે છે .બીજું યાદ  રાખવા માટે સરળ છે.
 +
 
|-
 
|-
 
|01:54
 
|01:54
Line 72: Line 62:
 
| 02:13
 
| 02:13
 
|આગળ વધો અને તમારી મશીન ''' Pathauto''' ઇંસ્ટોલ કરો.
 
|આગળ વધો અને તમારી મશીન ''' Pathauto''' ઇંસ્ટોલ કરો.
 +
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
 
|''' Pathauto''' પ્રોજેક્ટ પર પાછા આવો ,તમે joi શકો છો કે ''' Pathauto''' ને ''' Token '''અને  '''CTools.''' ની જરૂરિયાત છે.
 
|''' Pathauto''' પ્રોજેક્ટ પર પાછા આવો ,તમે joi શકો છો કે ''' Pathauto''' ને ''' Token '''અને  '''CTools.''' ની જરૂરિયાત છે.
 
  
 
|-
 
|-
Line 96: Line 86:
 
|02:58
 
|02:58
 
| '''Patterns''' ટેબ પર ક્લિક કરો.  '''Add Pathauto pattern '''બટન પર ક્લિક કરો.
 
| '''Patterns''' ટેબ પર ક્લિક કરો.  '''Add Pathauto pattern '''બટન પર ક્લિક કરો.
 
  
 
|-
 
|-
Line 141: Line 130:
 
| 04:23
 
| 04:23
 
| '''token [node:title]''' પસંદ કરો જે પેજ ના  '''Title ''' દ્વારા બદલાવાયું છે.
 
| '''token [node:title]''' પસંદ કરો જે પેજ ના  '''Title ''' દ્વારા બદલાવાયું છે.
 +
 
|-
 
|-
 
|04:32
 
|04:32
Line 148: Line 138:
 
| 04:38
 
| 04:38
 
| જો એવું ના થાય તો બોક્સ પર ક્લિક કરવાનું નિશ્ચિત કરો અને આવક્શ્યકતા અનુસાર કર્સર ને ખેંચો.'''token''' ને ફરી પસંદ કરો.
 
| જો એવું ના થાય તો બોક્સ પર ક્લિક કરવાનું નિશ્ચિત કરો અને આવક્શ્યકતા અનુસાર કર્સર ને ખેંચો.'''token''' ને ફરી પસંદ કરો.
 
  
 
|-
 
|-
Line 196: Line 185:
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
| '''patterns''' બનાવતી વખતે આપેલ નિયમ નો ઉપયોગ કરો.
+
| '''patterns''' બનાવતી વખતે આપેલ નિયમ નો ઉપયોગ કરો.લોવર કેસ શબ્દો નો ઉપયોગ કરો,શબ્દો ના વચ્ચે સ્પેસ આપશો નહીં.
 
+
* લોવર કેસ શબ્દો નો ઉપયોગ કરો
+
* શબ્દો ના વચ્ચે સ્પેસ આપશો નહીં.
+
  
 
|-
 
|-
 
|06:52
 
|06:52
|* શબ્દો ને  '''hyphen''' થી જુદા કરો  '''underscore''' નહિ
+
| શબ્દો ને  '''hyphen''' થી જુદા કરો  '''underscore''' નહિ '''search engine optimization (SEO)''' ના માટે મનુષ્ય ના વાંચવા યોગ્ય અર્થ પૂર્ણ શબ્દો નો ઉપયોગ કરો.
'''search engine optimization (SEO)''' ના માટે મનુષ્ય ના વાંચવા યોગ્ય અર્થ પૂર્ણ શબ્દો નો ઉપયોગ કરો.
+
 
+
  
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|*સમય દ્વારા કંટેટ ને વર્ગીકૃત કરવા માટે  '''date tokens''' નો ઉપયોગ કરો.
+
|સમય દ્વારા કંટેટ ને વર્ગીકૃત કરવા માટે  '''date tokens''' નો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
Line 221: Line 205:
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| સારાંશમાં  -
+
| સારાંશમાં  -'''Pathauto''' અને ''' Token modules'''  આપણને  કોઈ પણ વખતે ''' URL patterns'''  
'''Pathauto''' અને ''' Token modules'''  આપણને  કોઈ પણ વખતે ''' URL patterns'''  
+
  
 
|-
 
|-
Line 294: Line 277:
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|હમણાં માટે ''' Structure, Menus''' પર જાવ અને ''' Main menu.''' ને એડિટ કરો.  '''Upcoming Event''' ને ફરી થી અહીં ઉપર ડ્રેગ કરો ''' Save.'' પર ક્લિક કરો.
+
|હમણાં માટે '''Structure''' ,'''Menus''' પર જાવ અને '''Main menu''' ને એડિટ કરો.  '''Upcoming Event''' ને ફરી થી અહીં ઉપર ડ્રેગ કરો '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 326: Line 309:
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
| આપણે એક પસંદ કરીશું જે આપણે જોઈ રહ્યા હતા અને આ આપણને બતાવશે કે આ ''' node id number 1.''' છે.
+
| આપણે એક પસંદ કરીશું જે આપણે જોઈ રહ્યા હતા અને આ આપણને બતાવશે કે આ ''' node id number 1''' છે.
  
 
|-
 
|-
Line 346: Line 329:
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
| તો , આને સારી રીતે સમજવા માટે તે પર કાર્ય કરો . આપણા ''' menu system,''' માં ''' Content Type.'''. અથવા ''' View'''  ના માટે ''' Menu item'''  બનાવવા માટે આ સરળ રહેશે.
+
| તો , આને સારી રીતે સમજવા માટે તે પર કાર્ય કરો . આપણા ''' menu system,''' માં ''' Content Type'''. અથવા ''' View'''  ના માટે ''' Menu item'''  બનાવવા માટે આ સરળ રહેશે.
  
 
|-
 
|-
Line 354: Line 337:
 
|-
 
|-
 
|  11:38
 
|  11:38
|  ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા:
+
|  ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા:'''URL Patterns''' સેટિંગ કરવું અને '''Menu management'''
'''URL Patterns''' સેટિંગ કરવું અને  
+
 
* '''Menu management'''.
+
 
|-
 
|-
 
|  11:59
 
|  11:59
|  આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.  
+
|  આ વિડિઓ '''Acquia''' અને '''OSTraining''' માંથી અનુકૂલિત છે અને '''Spoken Tutorial Project, IIT Bombay''' દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.  
  
 
|-
 
|-
Line 370: Line 352:
 
|-
 
|-
 
|  12:26
 
|  12:26
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને
+
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને '''NMEICT, Ministry of Human Resource Development''' અને
    NVLI, Ministry of Culture ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -
+
'''NVLI, Ministry of Culture''' ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -
  
 
|-
 
|-

Latest revision as of 17:54, 14 October 2016

Time Narration
00:01 Menu and Endpoints. પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલ માં આપણે URL Patterns. સેટ કરતા શીખીશું અને આપણે Menu management વિશે પણ શીખીશું.
00:15 આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું : Ubuntu Linux Operating System Drupal 8 અને Firefox Web browser.તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.
00:29 આ ટ્યુટોરીઅલ માં આપણે યોગ્ય URL paths બનવવા ની પ્રક્રિયા ના વિશે ચર્ચા કરીશું.
00:36 Endpoints અને aliases,EndpointsURL paths છે જે વિશેષ કંટેટ પ્રદર્શિત કરે છે.
00:45 મૂળભૂત રીતે Drupal, માં node નું endpointnode/[node:id] છે.
00:53 તેને સર્વર પર મોકલવા માટે નોડ નું કંટેટ પ્રદર્શિત થશે .ID ની સન્ખ્યા મનુષ્ય ને વાંચવા યોગ્ય નથી.
01:02 એટલા માટે આપણે સરળતાથી node/278162ના sthe વિશિષ્ટ કંટેટ નું સંગઠિત નથી કરી શકતા.એક ' alias બનાવથી મનયુષ્ય ના વાંચવા યોગ્ય endpoint ઉપલ્ભધ છે.
01:19 Alias તેજ કંટેટ માટે એક વૈકલ્પિક URL path છે. આપણે તેજ કંટેટ ને પ્રદર્શિત કરવા માટે કાં તો મૂળ અથવા કાં તો ' aliases માં થી પસંદ કરી શકીએ છીએ.
01:34 ઉદાહરણ રીતે , node/278162 અને content/drupal-camp-mumbai-2015.
01:47 બન્ને સમાન કંટેટ પ્રદર્શિત કરે છે .બીજું યાદ રાખવા માટે સરળ છે.
01:54 હવે URL પેટર્ન બનવીએ જે આપણા પસે ઉપલબ્ધ બધા કંટેટ પર લાગુ થશે.
01:59 URL paths સેટ કરવા માટે ત્રણ modules જોઈએ છે.
02:04 આ ત્રણ મોડ્યુલ્સ Pathauto, Token અને CTools છે.
02:13 આગળ વધો અને તમારી મશીન Pathauto ઇંસ્ટોલ કરો.
02:18 Pathauto પ્રોજેક્ટ પર પાછા આવો ,તમે joi શકો છો કે Pathauto ને Token અને CTools. ની જરૂરિયાત છે.
02:27 Token અને CTools ઇંસ્ટોલ કરો. આ મોડ્યુલસ ને ઇંસ્ટોલ કરવા પછીથી ઓન કરો.
02:37 આ થવા પછીથી અપને આગળ વધવા માટે તૈયાર છીએ.
02:40 અહીં નીચે ડાબી બાજુએ Configuration. પર ક્લિક કરો SEARCH AND METADATA સેક્શન માં તમે URL aliases જોશો.
02:52 મૂળભૂત રીતે કોઈ પણ URL aliases ઉપલ્ભધ નથી.
02:58 Patterns ટેબ પર ક્લિક કરો. Add Pathauto pattern બટન પર ક્લિક કરો.
03:05 Pattern type ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
03:09 અહીં આપણે Forum, Content, Taxonomy term અને User ના માટે વિવિધ પેટર્ન બનાવી શકીએ છીએ.
03:17 ઉદાહરણ તરીકે હું Content પસંદ કરીશ. Path pattern ફિલ્ડ માં આપણને ટેમ્પ્લેટ પૂરું પાડવાનું છે.
03:27 ટેમ્પ્લેટ વેરિયેબલ ને tokens કહેવાય છે. તે દરેક entity માટે ઝડપથી બને છે.
03:36 Token module તે વેરિયેબલને ને પ્રદાન કરે છે જયારે તમે કોઈ ઇનપુટ form માં Browse available tokens ને જોઈએ છે . તો આપણે પૂર્વ વ્યાખ્યાયિત ટોકન ઉમેરી શકીએ છીએ.
03:49 Path pattern બોક્સ પર ક્લિક કરો જ્યાં તમે token ઉમેરવા ઇચ્છિએ છીએ.
03:55 ટાઈપ કરો "content/" પછી Browse available tokens લિંક પર ક્લિક કરો.
04:02 "Available tokens" દેખાડવા માટે એક પૉપ એ વિન્ડો ખુલે છે.
04:07 ધારો કે આપણને આવું પેટર્ન જોઈએ છે content/[title of the page] તો પેજ ના માટે tokenNodes વિભાગ માં છે.
04:18 Nodes સેક્શન ના જમણા એરો બટન પર ક્લિક કરો.
04:23 token [node:title] પસંદ કરો જે પેજ ના Title દ્વારા બદલાવાયું છે.
04:32 form બોક્સ માં કર્સરના લોકેશન પર [node:title] ઉમેરાશે.
04:38 જો એવું ના થાય તો બોક્સ પર ક્લિક કરવાનું નિશ્ચિત કરો અને આવક્શ્યકતા અનુસાર કર્સર ને ખેંચો.token ને ફરી પસંદ કરો.
04:49 Content type માં આપણે entity type ને પસંદ કરી શકીએ છીએ જે પર આ પેટર્ન લાગુ થવું જોઈએ.
04:56 ચાલો બધા types ને પસંદ કરો કે કેમકે આ પેટર્ન તે બધા માટે એક ડિફોલ્ટ થયી જાય.
05:04 આ સેટિંગ વિશિષ્ટ type માટે ઓવરરાઇડ કરી શે છે. ઉદાહરણ તરીકે આપણે usergroup/[node:title] બનાવીશકે છીએ અને ફક્ત User Group. માટે લાગુ કરી શકીએ છીએ.
05:18 Label ફિલ્ડ માં ટાઈપ કરો "Content Title". પછી Save બટન પર ક્લિક કરો. અહીં આપણે નવું પેટર્ન તપાસી શકીએ છીએ જેને આપણે હમણાં બનાવ્યું છે.
05:31 આ પેટર્ન ઉમેરાયેલા બધા કંટેટસ ના માટે URL aliases બનાવવા માટે લાગુ કરવા માં આવશે.પણ આ હાલના કંટેટસ ના માટે URL aliases બનાવશે નહીં.
05:45 હાલના કંટેટસ માં આને લાગુ કરવા માટે Bulk generate ટેબ પર ક્લિક કરો. Content type પસંદ કરો અને Update બટન પર ક્લિક કરો.
05:58 URL aliases ને બનાવવા નું શરુ કરી દીધું છે.આ હાલના કંટેટની સંખ્યા ના આદ્યકર પર સમય લઇ શકે છે.
06:08 હવે List ટેબ પર ક્લિક કરો. આપણે આપણા કંટેટસ URL aliases ના માટે જોઈ શકીએ છીએ.
06:15 સાઈટ પર દરેક નોડ માં /node/nodeid નું સિસ્ટમ પાથ છે.
06:24 નવું URL alias અહીં પહેલા Alias કોલમ માં છે.
06:30 આપણે જોઈ શકયકીએ છીએ કે બધા aliases સમાન પેટર્ન નું અનુસરણ કરે છે. તમને આવું દરેક વખતે નવા Content type. બનાવતા વખતે કરવું પડશે.
06:41 patterns બનાવતી વખતે આપેલ નિયમ નો ઉપયોગ કરો.લોવર કેસ શબ્દો નો ઉપયોગ કરો,શબ્દો ના વચ્ચે સ્પેસ આપશો નહીં.
06:52 શબ્દો ને hyphen થી જુદા કરો underscore નહિ search engine optimization (SEO) ના માટે મનુષ્ય ના વાંચવા યોગ્ય અર્થ પૂર્ણ શબ્દો નો ઉપયોગ કરો.
07:07 સમય દ્વારા કંટેટ ને વર્ગીકૃત કરવા માટે date tokens નો ઉપયોગ કરો.
07:12 અહીં Settings ટેબમાં URL alias પેટર્ન ને કન્ટ્રોલ કરવા માટે અધિક વિકલ્પો ઉપલબ્ધ છે.અહીં આપણે ડિફોલ્ટ Separator, length વગેરે જોઈ શકીએ છીએ.
07:26 આ આપણે જોઈ શકીએ છીએ કે ડિફોલ્ટ રૂપથી ઘણા સામાન્ય શબ્દોને પેટર્નથી કાઢવામાં આવ્યું છે.આ endpoint ને સંક્ષિપ્ત અને અર્થપૂર્ણ બનાવી રાખે છે.
07:38 સારાંશમાં -Pathauto અને Token modules આપણને કોઈ પણ વખતે URL patterns
07:46 delete aliases અને bulk generate aliases સેટ કરવા માટે પરવાનગી આપે છે.
07:52 હવે દરેક નવા નોડ આપણા દ્વારા બનાવેલ પેટર્નસ નો ઉપયોગ કરશે.
07:59 આપણે Menus વિષે વાત કરીશું.
08:03 આપણે એક રેન્ડમ ક્રમમાં આપણી સાઈટના માટે વધુ કરીને Views અને બેઝિક પેજ પર આધારિત મેનુસ ઉમેરાયા છે.
08:10 હવે જોઈએ કે આપણે મેનુ સિસ્ટમ કેવી રીતે બદલી શકીએ છીએ.
08:15 Structure પર જાવ નીચે સ્ક્રોલ કરો અને Menus. પર ક્લિક કરો.
08:21 આપણી પાસે અહીં ઘણા મેનુ છે. જે ડિફોલ્ટ રૂપે ડ્રૂપલ માં છે. આપણી પાસે 6 મેનુ છે.
08:31 આપણને Main navigation menu. માં રસ છે. તો Edit menu. પર ક્લિક કરો.
08:38 અહીં આપણે આપણા મેનુ લિંક્સ ને ક્લિક , ડ્રેગ અને પુનઃક્રમાંકિત કરવા માટે સક્ષમ થાશું.
08:44 Home અને Upcoming Events ના ઉપર ડ્રેગ કરો.
08:49 તમે પોતાના અંનુસાર આનું ક્રમ બદલી શકો છો .તે પછી Save. પર ક્લિક કરો.
08:56 હવે આપણે Events અને Upcoming Events. મેળવ્યું છે. Events ને ક્લિક કરો અને ઉપર ની તરફે ડ્રેગ કરો અને પછી Upcoming Events ને જમણી બાજુએ ડ્રેગ કરો.
09:07 sub menu બનાવશે.
09:10 આ ખુબ સરળ છે. Save પર ક્લિક કરો અને આપણા ફ્રન્ટ પેજ પર એક નજર નાખો.
09:15 નોંધ લો કે આપણને આપણા ચાર મેનુ મળી ગયા છે.
09:19 આપણા Event sub menu ક્યાં ગયા?
09:23 નોંધ લો કે ડ્રૂપલ માં બધા themes સબ-મેનુ કે ડ્રોપ ડાઉન મેનુ ને સપોર્ટ નથી કરતા. 'Bartick theme એમાં થી એક છે.
09:32 હમણાં માટે Structure ,Menus પર જાવ અને Main menu ને એડિટ કરો. Upcoming Event ને ફરી થી અહીં ઉપર ડ્રેગ કરો Save પર ક્લિક કરો.
09:44 શું જો આપણે આપણી સાઈટ ના વિશિષ્ટ સેક્શન ના માટે અથવા વિશિષ્ટ નોડ ના માટે લિંક જોઈએ છે?
09:51 ઉદાહરણ ના માટે જો મને Forums, ના માટે એક મેનુ લિંક જોઈએ છે તો મેં સાઈટ પર પછી જઈશ.
09:58 Forums page પર જાઓ વાસ્તવિક URL ને કોપી કરો જે ફક્ત /forum છે.
10:05 પછી પાછા આવો અને Edit menu અને ત્યારબાદ Add link પર ક્લિક કરો.
10:12 આને Forum નામક ટાઇટલ આપો અને કોપી કરેલ લિંક ને પેસ્ટ કરો.
10:17 જો તમે વિશિષ્ટ કંટેટ નો ભાગ જોઈ રહ્યા છો તો ' F' આથવા 'G' ટાઈપ કરો. આ અક્ષર થી શરુ થવા વાળા બધા નોડ દેખાશે.
10:28 ઉદાહરણ ના માટે જો આપણે 'a ટાઈપ કરીએ છીએ , તો બધા નોડ્સ જેના ટાઇટલa છે તે દેખાશે.
10:38 આપણે એક પસંદ કરીશું જે આપણે જોઈ રહ્યા હતા અને આ આપણને બતાવશે કે આ node id number 1 છે.
10:46 જો આપણને ઇન્ટરનલ પાથ જોઈએ છે,જેમકે નોડ ને ઉમેરવાની ક્ષમતા તો /node/add. રહેશે.
10:56 જો આપણે આને Homepage, પર લિંક કરવા માંગીએ છીએ તો તે front. રહેશે.પણ આપણે અહીં /forum ઇચ્છિએ છીએ જે કે Forum. લિંક છે.
11:08 Save પર ક્લિક કરો અને હે આપણી પાસે Forum નું લિંક છે.
11:14 Save. પર ક્લિક કરો. ફરીથી તપાસો કે આ કાર્ય કરી રહ્યું છે કે.
11:21 તો , આને સારી રીતે સમજવા માટે તે પર કાર્ય કરો . આપણા menu system, માં Content Type. અથવા View ના માટે Menu item બનાવવા માટે આ સરળ રહેશે.
11:34 આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં આવ્યા છીએ.
11:38 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા:URL Patterns સેટિંગ કરવું અને Menu management
11:59 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે.
12:09 આ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
12:17 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
12:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને

NVLI, Ministry of Culture ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -

12:39 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya