Difference between revisions of "Drupal/C3/Finding-and-Evaluating-Modules/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું: | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:'''module''' સર્ચ કરવું અને '''module''' નું મૂલ્યાંકન કરવું. |
− | '''module''' સર્ચ કરવું અને | + | |
− | '''module''' નું મૂલ્યાંકન કરવું. | + | |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ'''Drupal''' 8 અને'''Firefox''' વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
− | '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ | + | |
− | '''Drupal''' 8 અને | + | |
− | '''Firefox''' વેબ બ્રાઉઝર. | + | |
− | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | + | |
|- | |- | ||
Line 55: | Line 49: | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | આ ટ્યુટોરીયલ ''' Drupal 8''' નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું. | + | | આ ટ્યુટોરીયલ ''' Drupal 8''' નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે. |
− | જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે. | + | |
|- | |- | ||
Line 128: | Line 121: | ||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? | + | | આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? ''' documentation''' વાંચો. |
− | ''' documentation''' વાંચો. | + | |
|- | |- | ||
Line 149: | Line 141: | ||
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો - | + | | તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -આ ''' Documentation''' લીંક''' issue''' કતાર અને ''' bug reports''' |
− | આ ''' Documentation''' લીંક | + | |
− | ''' issue''' કતાર | + | |
− | અને ''' bug reports''' | + | |
|- | |- | ||
Line 185: | Line 174: | ||
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | મોડ્યુલ સાથે - | + | | મોડ્યુલ સાથે - તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા તમે કદાચિત જોઈ શકો છો કે એક ''' Module''' ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે. |
− | તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા | + | |
− | તમે કદાચિત જોઈ શકો છો કે એક ''' Module''' ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે. | + | |
|- | |- | ||
Line 311: | Line 298: | ||
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે - | + | | હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે -''' Fivestar Rating Module''' અથવા ''' Star Rating Module''' |
− | ''' Fivestar Rating Module''' અથવા | + | |
− | ''' Star Rating Module''' | + | |
|- | |- | ||
Line 353: | Line 338: | ||
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: | + | | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: મોડ્યુલ માટે સર્ચ કરવું અને મોડ્યુલનું મૂલ્યાંકન કરવું. |
− | મોડ્યુલ માટે સર્ચ કરવું અને | + | |
− | મોડ્યુલનું મૂલ્યાંકન કરવું. | + | |
|- | |- |
Revision as of 17:48, 14 October 2016
Time | Narration |
00:01 | Finding and Evaluating Modules પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:module સર્ચ કરવું અને module નું મૂલ્યાંકન કરવું. |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમDrupal 8 અનેFirefox વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:29 | શ્રુંખલામાં પહેલા, આપણે Modules નાં મારફતે વેબસાઈટને વિસ્તારિત કરવા વિશે બતાવ્યું હતું. |
00:34 | અને, Drupal સાથે આવેલ કેટલાક Modules ને આપણે આવરી લીધા છે. |
00:38 | આપણે કોર્સમાં પહેલા જ Module devel સંસ્થાપિત કર્યું છે. |
00:43 | પણ, હમણાં આપણે સમજીશું કે કેવી રીતે મોટા Modules નું મૂલ્યાંકન કરવું અને શોધવું. |
00:48 | drupal.org/project/modules પર જઈએ. |
00:53 | અહીં Drupal માટે લગભગ 18,000 Modules ઉપલબ્ધ છે. |
00:58 | કૃપા કરી નોંધ લો કે Drupal Module ફક્ત એ જ ડ્રૂપલની આવૃત્તિ સાથે કામ કરે છે જે માટે તે બનેલ છે. |
01:05 | તો, આપણે ડ્રૂપલની જે આવૃત્તિ વાપરી રહયા છીએ તેમાં Core compatibility અપડેટ કરવી પડશે. |
01:12 | આ ટ્યુટોરીયલ Drupal 8 નાં રજુ થવા પહેલા રેકોર્ડ થયું હતું.જો આપણે ડ્રૂપલ 8 માટે જોઈએ છીએ તો, આપણે ફક્ત 1000 મોડ્યુલો જોઈએ છીએ જે આપણી સર્ચ સાથે મેળ ખાય છે. |
01:23 | આ ડેમો માટે, મોડ્યુલો વિશે કેટલીક મહત્વની વસ્તુઓ દર્શાવવા માટે હું Drupal 7 પર પાછો જઈશ. |
01:30 | Search પર ક્લીક કરો . અને, અહીં Drupal 7 માટે 11,000 મોડ્યુલો છે. આ એક વિશાળ તફાવત છે. |
01:38 | સમય સાથે, આપણે Drupal 8 Modules ની સંખ્યા ઝડપથી વધતા જોશું. |
01:42 | દરમિયાન, ચાલો સારા મોડ્યુલોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખીએ. |
01:47 | આ પુષ્ઠ પર, ચાલો ડ્રૂપલની આવૃત્તિ Core compatibility પર ફિલ્ટર કરીએ જેને આપણે ઉપયોગ કરી રહયા છીએ.આ યાદી Most installed અથવા Most popular દ્વારા સૉર્ટ થઇ છે. |
01:59 | Chaos tool suite અથવા ctools અને Views આ ડ્રૂપલનાં દર સમયનાં લોકપ્રિય Modules છે. |
02:07 | ચાલો Views પર ક્લીક કરો. |
02:09 | અહીં એક સારા મોડ્યૂલનું મૂલ્યાંકન કરવા માટે 3 સરળ પગલાં છે. |
02:14 | ધારો કે, આપણે licensing bureau માં એક વાહનને ચલાવવા માટે કે રજીસ્ટર કરવા માટે એક નવું license મેળવવા જઈએ છીએ. |
02:21 | મોટાભાગનાં US રાજ્યમાં, આને dmv અથવા Department of Motor Vehicles કહેવાય છે.તો, આપણે 'd m' અને 'v' આને યાદ રાખીશું. |
02:34 | 'd' એટલે કે documentation, 'm' એટલે કે maintainers અને 'v' એટલે versions. |
02:42 | Project Information અને Downloads અંતર્ગત આવેલ માહિતી તરફે જુઓ. |
02:48 | ચાલો 'd' થી શરૂ કરીએ. Views એ હર સમયનું બીજું લોકપ્રિય Module છે. |
02:53 | વાસ્તવમાં, આને Drupal 8 માં સમાવવામાં આવે છે અને આપણે આ કોર્સમાં Views નો ખુબ ઉપયોગ કર્યો છે. |
03:02 | મુક્ત સ્ત્રોતમાં documentation વાંચ્યા શિવાય, મોડ્યુલ ખરું છે કે ખોટું, આ સમજવા માટે અહીં અન્ય કોઈ શોર્ટકટ નથી. |
03:11 | હંમેશા, મોડ્યુલ શું કરે છે તે જાણવા માટે documentation વાંચો. |
03:16 | સમસ્યાઓ શું છે તે જાણવા માટે documentation વાંચો. |
03:20 | આપણને કેવી રીતે જાણ થશે કે અહીં મદદ ઉપલબ્ધ છે? documentation વાંચો. |
03:25 | મોડ્યુલ એકવાર સંસ્થાપિત કર્યા બાદ, એ જાણવા કે કયો ભાગ ઓન છે તે માટે આપણે documentation વાંચવું જોઈએ. |
03:32 | documentation વાંચવું અત્યંત મહત્વનું છે. |
03:36 | કૃપા કરી નોંધ લો, open source માં, જો મોડ્યુલ તમારી site ને નષ્ટ કરે છે તો તમે કંઈપણ કરી શકતા નથી. |
03:42 | તમને documentation વાંચવું પડશે. અને નક્કી કરો કે તમે જે તમારી site પર પહેલાથી કરી ચુક્યા છે તે માટે Module સુસંગત છે કે નહીં. |
03:50 | તો, હું તેના પર વધુ ભાર આપી શકતો નથી. નીચે આપેલને ક્લીક કરીને આ તમામ માહિતી વાંચો -આ Documentation લીંક issue કતાર અને bug reports |
04:01 | આ Module માં શું છે એ શોધવા માટે. તો, આ 'd' છે. |
04:06 | 'm' એટલે કે maintainers. |
04:09 | આ ચોક્કસ Module ની શરૂઆત merlinofchaos દ્વારા થઇ હતી. |
04:13 | હવે, જ્યારે આપણે તેના નામ પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે આપણને તેની Drupal profile માં લઇ જાય છે. |
04:19 | કોર્સમાં પછીથી, આપણે આપણી પોતાની Drupal profile બનાવતા શીખીશું. |
04:24 | અહીં આપણે જોઈએ છીએ કે Earl Miles' એ Drupal Project માટે એક મોટો ફાળો આપનાર છે - 6300 કરતા વધુ commits.
અને તે Chaos tools તથા Views નો મુખ્ય સર્જક છે. |
04:36 | આ ચોક્કસ Module માટે અહીં બીજા ઘણા maintainers છે. |
04:42 | મોડ્યુલ સાથે - તમે કદાચિત જોઈ શકો છો કે આને એક વ્યક્તિ જાળવી રહ્યી છે અથવા તમે કદાચિત જોઈ શકો છો કે એક Module ને વ્યકતીઓનો એક જૂથ જાળવી રહ્યો છે. |
04:50 | બંને ઠીક છે. |
04:53 | પણ માનો કે, Module એ mission-critical હોય છે, અને maintainer આની સાથે ચાલુ રહેવામાં અસમર્થ છે. તો આપણે મુશ્કેલીમાં હોઈ શકીએ છીએ. |
05:00 | તો, અહીં કંઈક વિચાર કરવા યોગ્ય છે. |
05:03 | છેલ્લે નીચેની તરફ, Project information અને Versions અથવા આપણું 'v' છે. |
05:09 | v ની જાળવણી સ્થિતિને, અત્યારે, co-maintainers જોઈએ છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. |
05:15 | Views ને પહેલાથી જ Drupal 8 માં શામેલ કરવામાં આવ્યું છે. તો, તે અહીં અમુક મદદ માટે જોઈ રહ્યું છે. |
05:24 | આ under active development છે. |
05:27 | આ લગભગ મિલિયન sites પર છે અને આંકડા અનુસાર 7 પોઇન્ટ 6 મિલિયન ડાઉનલોડો પહેલાથી દર્શાવવામાં આવ્યા છે. |
05:35 | હવે, આ મહત્વપૂર્ણ છે. જો Project એ “abandoned” અથવા “I’ve given up” દર્શાવે છે તો, તે મોડ્યુલનો ઉપયોગ ન કરો. |
05:42 | જો કે, તમે આવું વારંવાર જોશો નહીં. |
05:46 | હંમેશા Module નાં Version નો ઉપયોગ કરો જે કે તમારા Drupal installation નાં Version સમાન હોય. |
05:52 | અહીં કોઈપણ Drupal 8 version નથી કારણ કે Views પહેલાથી જ core માં છે. |
05:57 | પણ જો હું આને Drupal 7 site પર સંસ્થાપિત કર્યું હોત તો, હું આ લીંક પર ક્લીક કરત નહીં. |
06:04 | આ આપણને એક નોડ પર લઇ જશે જે આ મોડ્યુલ વિશે વિગતવાર માહિતી આપે છે. |
06:09 | તેના બદલે, tar કે zip પર જમણું-ક્લીક કરીને Copy Link પર ક્લીક કરો. |
06:15 | devel સંસ્થાપિત કરતી વખતે આપણે આ પહેલા બતાવ્યું હતું. |
06:19 | મોડ્યુલ આપણી માટે યોગ્ય છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરીશું. |
06:23 | જેવું કે d m v તરીકે. |
06:26 | એક પ્રશ્ન એ પણ છે કે, How does one find a Module? |
06:31 | પહેલો વિકલ્પ છે durpal [dot] org slash project slash modules પર જાવ. |
06:37 | અને ત્યાં આવેલ કેટલાકમાંથી Core compatibility - Categories દ્વારા ફિલ્ટર કરો. |
06:42 | નહીં તો, આપણને drupal [dot] org પર જોઈતા, મોડ્યુલો શોધવા અસંભવ છે. |
06:48 | જો તમે આમાં સારા છો તો, તમે તેને શોધી શકશો. પણ અહીં યાદીબદ્ધ કરેલ મોડ્યુલોની સંખ્યા સાથે નવો યુઝર કદાચિત મૂંઝવાઇ શકે છે. |
06:57 | ફરીથી પ્રશ્ન રહેશે કે - મારી માટે કયું Module યોગ્ય છે? |
07:02 | Google તમારો મિત્ર છે! |
07:04 | આપણે જો એક Drupal Module એ Date field સાથે જોઈ રહયા છીએ તો ફક્ત ટાઈપ કરો drupal module date. |
07:10 | અને પહેલી વસ્તુ જે કે આવે છે તે છે Date Module. |
07:13 | આપણે જાણીએ છીએ કારણ કે URL છે drupal [dot] org slash project slash date. |
07:20 | તો શું જો આપણને એક Rating system ની જરૂર છે? |
07:23 | ટાઈપ કરો: "drupal module rating system". |
07:26 | હવે, આપણને અહીં 2 વિકલ્પો મળે છે - Fivestar Rating Module અથવા Star Rating Module |
07:34 | તો, આપણી પાસે 2 મોડ્યુલો છે જેને આપણે આ નક્કી કરવા માટે જોઈ શકીએ છીએ કે, આપણી માટે કયું વાળું વધુ સારું રહેશે. |
07:42 | તો શું જો આપણને એક webform જોઈએ છે? |
07:45 | ફરીથી ટાઈપ કરો: "drupal module webform". |
07:48 | અને, આપણને Webform નામનું એક પ્રોજેક્ટ મળે છે. |
07:52 | શરૂઆતી અભ્યાસકર્તાઓ માટે, Modules શોધવાનો આ એ ઉત્તમ માર્ગ છે. |
07:57 | Drupal module અને આપણા મોડ્યુલને આપણે શું કરાવવા ઇચ્છીએ છીએ તેનું વિવરણ. |
08:02 | મને આશા છે કે આ ઉપયોગી રહ્યું છે. યાદ રાખો, મોડ્યુલો શોધવા માટે, ગૂગલ તમારો મિત્ર છે. |
08:08 | અને કયા Module આપણી માટે વધુ સારા છે, આ સમજવા માટે, d m અને v ને યાદ રાખો. |
08:14 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:18 | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: મોડ્યુલ માટે સર્ચ કરવું અને મોડ્યુલનું મૂલ્યાંકન કરવું. |
08:29 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
08:38 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીય પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
08:45 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
08:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
09:03 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |