Difference between revisions of "Drupal/C2/Modifying-the-Display-of-Content/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું: | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:'''Displays''''''Full content display''' વ્યવસ્થાપિત કરવું અને ડિસ્પ્લે '''Teaser''' વ્યવસ્થાપિત કરવું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: | + | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:'''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ '''Drupal 8''' અને'''Firefox''' વેબ બ્રાઉઝર. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 339: | Line 333: | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | '''Event Website''' | + | | '''Event Website''''''Event Date''''''Event Sponsors'''. |
− | + | ||
− | '''Event Date''' | + | |
− | + | ||
− | '''Event Sponsors'''. | + | |
|- | |- | ||
Line 551: | Line 541: | ||
|- | |- | ||
| 11:47 | | 11:47 | ||
− | | હવે, આપણું ''' Teaser mode''' આપેલ ધરાવવું જોઈએ: | + | | હવે, આપણું ''' Teaser mode''' આપેલ ધરાવવું જોઈએ: ડાબી બાજુએ ''' Logo''', ''' Website''', ''' Date''' અને જમણી બાજુએ '''Links''' સહીત, ''' Description'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 708: | Line 693: | ||
|- | |- | ||
| 14:46 | | 14:46 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્ય'''Displays''''''Full content display''' વ્યવસ્થાપિત કરવું અને ડિસ્પ્લે '''Teaser''' વ્યવસ્થાપિત કરવું |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 728: | Line 709: | ||
|- | |- | ||
| 15:36 | | 15:36 | ||
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે - | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 17:22, 14 October 2016
Time | Narration |
00:01 | Modifying the Display of Content પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:'Displays'Full content display વ્યવસ્થાપિત કરવું અને ડિસ્પ્લે Teaser વ્યવસ્થાપિત કરવું. |
00:16 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ Drupal 8 અનેFirefox વેબ બ્રાઉઝર. |
00:26 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:31 | ચાલો આપણે બનાવેલી પહેલાની આપણી વેબસાઈટ ખોલીએ. |
00:35 | હવે આપણી પાસે આપણું કન્ટેન્ટ છે. ચાલો જોઈએ તે વાસ્તવમાં કેવું દેખાય છે અને Drupal તેને પુષ્ઠ પર કેવી રીતે રજૂ કરે છે. |
00:42 | નોંધ લો Teaser mode માં, આપણને Title અને Body એ એક Read more સાથે મળે છે. |
00:49 | જેમ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ તો, અહીં આપણને આપણા તમામ નવા કન્ટેન્ટ દેખાય છે. |
00:55 | મૂળભૂત રીતે, છેલ્લી બનાવેલી 10 nodes ડ્રૂપલ આઉટપુટ કરે છે જેને Homepage પર બઢતી અપાયી છે. |
01:03 | નોંધ લો, અહીં નીચે અમુક પુષ્ઠક્રમાંકન છે - પુષ્ઠ 1, 2, 3, Next અને Last. |
01:12 | જો આપણે Last પર ક્લીક કરીએ છીએ તો, આપણે Teaser mode માં નોડોની યાદી જોશું, જે Title બાદ Read more સહીત રહેશે. |
01:20 | આ અરજી નથી. |
01:22 | Drupal આપણને “View modes” સુયોજિત કરવાની પરવાનગી આપે છે. |
01:27 | Structure પર ક્લીક કરો અને ત્યારબાદ Content Types. |
01:31 | હવે, ચાલો આપણા 'Events' Content type માટે લેઆઉટ અપડેટ કરીએ. |
01:36 | ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો, ત્યારબાદ Manage display પર ક્લીક કરો. |
01:41 | અહીં ઉપર નોંધ લો, Manage display ટેબ પર, એક Default અને એક Teaser છે. |
01:48 | Default એ મૂળભૂત લેઆઉટ છે – આપણે એકાદ Full view લેઆઉટ ઉમેરવા જઈ રહયા છીએ. |
01:55 | આગળ Teaser લેઆઉટ છે. ચાલો Teaser પર ક્લીક કરીએ. |
02:00 | Teaser mode માં, ફક્ત Event Description. દૃશ્યમાન છે. અને Links, જે કે Read more લીંક છે. |
02:09 | અહીં તે કહે છે "Trimmed limit: 600 characters". |
02:14 | આપણા Event Content type માટે Teaser mode વધુ સારો બનાવવા માટે આપણે આમાંની અમુક વસ્તુઓને અપડેટ કરીશું. |
02:21 | આગળ વધીએ એ પહેલા, આપણે એ સમજવાની જરૂર છે કે ડ્રૂપલ આપણને Layouts આપે છે. |
02:28 | ચાલો Structure અને Display modes પર ક્લીક કરીએ. |
02:32 | ત્યારબાદ View modes પર ક્લીક કરો. નોંધ લો અહીં Form modes પણ છે. |
02:38 | ડેટા કેવી રીતે દાખલ થવો જોઈએ તે માટે આ Form modes એ layout છે. |
02:43 | ડેટા કેવી રીતે દેખાવો જોઈએ તે માટે આ View modes એ લેઆઉટ છે. |
02:48 | View modes પર ક્લીક કરો. |
02:51 | Content View mode અંતર્ગત, આપણે જોઈએ છીએ Full content, RSS, Search index, Search results, Teaser. |
03:02 | સાથે જ આપણે નવું Content View mode પણ ઉમેરી શકીએ છીએ. |
03:06 | મુખ્ય વસ્તુ છે - Drupal આપણને બોક્સ બહાર શું આપે છે તેના પર આપણે મર્યાદિત નથી. |
03:12 | આપણી પાસે Blocks, Comments, Taxonomy terms અને Users પણ છે. |
03:18 | આપણે આનાંપર આપણું પોતાનું View modes ઉમેરી શકીએ છીએ. |
03:22 | કૃપા કરી તેની નોંધ લો. આ યાદ રાખવાની મહત્વની વસ્તુ છે. |
03:27 | આ બધું અહીં ઉપલબ્ધ છે. પણ દરેક Content type માટે બધું જ સક્રિય નથી. |
03:34 | ચાલો પાછા જઈને તે કરીએ. |
03:36 | ચાલો Structure પર પાછા આવીએ અને Content types પર ક્લીક કરીએ. |
03:42 | Events Content type પર, Manage display ક્લીક કરો. |
03:46 | ફરી એકવાર, આપણે એ પુષ્ઠ પર છીએ જ્યાં Default અને Teaser છે. |
03:52 | નીચેની તરફ સ્ક્રોલ કરીને CUSTOM DISPLAY SETTINGS પર ક્લીક કરો. |
03:57 | Full content માં એક ચેક-માર્ક મુકો. |
04:00 | આનાથી આપણને ફીલ્ડો કેવા ગોઠવવા છે તે કરવાની પરવાનગી મળશે, જ્યારે આપણે નોડ તરફે વાસ્તવમાં જોઈએ છે. |
04:07 | Save ક્લીક કરો. |
04:09 | હવે, અહીં ઉપર, આપણી પાસે Full content અને Teaser છે. |
04:14 | આગળ, આપણે આ બંને View modes ને અપડેટ કરવાનું શીખીશું. |
04:19 | પહેલા, ચાલો Full Content View અપડેટ કરીએ. |
04:23 | આ છે આપણા ફીલ્ડો Full Content લેઆઉટમાં અને તે જે ક્રમમાં આવેલ છે અને LABELs કેવી રીતે દ્રશ્યમાન થાય છે. |
04:30 | યાદપત્ર તરીકે, ચાલો પાછા જઈને event તરફે જોઈએ. DrupalCamp Cincinnati પર ક્લીક કરો. |
04:37 | body ઉપરની તરફ આવેલ છે. |
04:39 | Event website, Date, Topics અને logo જો આપણી પાસે એ હોય તો. |
04:45 | હવે, આપણું કન્ટેન્ટ સેજ સારું લાગે એવું બનાવવા માટે ચાલો આને સાફ કરીએ. |
04:50 | Events માટે Structure - Content types - Manage display અને ત્યારબાદ Full Content પર ક્લીક કરો. |
04:58 | અહીં Event Description સંપૂર્ણ મોડમાં છે. |
05:02 | ચાલો તેને Logo ની નીચે ડ્રેગ કરીએ. |
05:05 | ત્યારબાદ ચાલો Logo માટે LABEL ને છુપાવીએ. |
05:09 | અને તેને Original image માંથી Medium માપમાં બદલીએ. |
05:14 | આ એક Image style છે. |
05:17 | આપણે Views મેળવ્યા પછીથી Image styles વિશે વધુમાં જાણીશું. |
05:22 | સમજી લો કે આપણે ઇચ્છિત કોઈપણ Image style માં કોઈપણ માપની ઇમેજ ઉત્પન્ન કરવામાં સક્ષમ છીએ. |
05:29 | ત્યારબાદ તેને આપણે ઈચ્છા પ્રમાણે ક્યાંપણ વાપરી શકીએ છીએ. ચાલો Update પર ક્લીક કરો. |
05:35 | હવે આપણો Event Logo ડાબી બાજુએ રહેશે કારણ કે આ Theme ઈમેજોને ડાબી બાજુએ તરાવે છે. |
05:43 | Body તેના ફરતે વીંટાશે. |
05:45 | ચાલો Event Date ને LABEL Inline તરીકે મૂકીએ. |
05:49 | ચાલો હવે Format બદલીએ. |
05:52 | જમણી બાજુએ આવેલ ગિયર પર ક્લીક કરો. કંઈક કોન્ફીગર કરવા માટે આપણે ગિયરને વાપરીએ છીએ. |
05:59 | આપણે આને Default long date માં બદલીશું. |
06:03 | Update ક્લીક કરો. |
06:07 | Event Sponsors ને ચાલો Inline તરીકે રાખીએ. |
06:10 | તમને નોંધ થશે કે આઉટપુટ referenced entity ને લીંક થાય છે. |
06:15 | એનો અર્થ એ છે કે, જો Cincinnati User Group એ DrupalCamp Cincinnati નું આયોજન કરી રહ્યું છે તો, તે User Group page ને લીંક થઇ જશે. |
06:24 | અને આ જ આપણે ઇચ્છીએ છીએ. |
06:27 | જો કે Event Topics એ સ્તંભો રજુ કરાયા છે તો, આપણે Above પસંદ કરીશું. |
06:33 | ફરી એકવાર, તે Referenced entity ને લીંક થાય છે. |
06:37 | ટ્યુટોરીયલને અટકાવો અને તપાસ કરો કે તમારી સ્ક્રીન મારી સ્ક્રીન જેવી દેખાય છે. |
06:43 | Save પર ક્લીક કરો. |
06:45 | ચાલો Full View મોડમાં આપણી એકાદી nodes તરફે જુઓ. |
06:49 | Content પર ક્લીક કરો અને ત્યારબાદ અહીં કોઈપણ event પર. |
06:54 | તમારા Events નું નામ અને ટેક્સ્ટ મારાથી તદ્દન જુદી રહેશે. |
06:59 | આ એટલા માટે કારણ કે devel એ Lorem Ipsum વાપરે છે. |
07:03 | અહીં કોઈપણ Event પર ક્લીક કરો. |
07:06 | તમને હવે એક layout દેખાશે જે આનાં જેવું કંઈક દેખાશે. |
07:10 | આ ખુબ સરસ દેખાય છે. |
07:12 | Event Website'Event Date'Event Sponsors. |
07:18 | Event Topics સાથે સેજ સમસ્યા છે, પણ આનાં માટે આપણે અમુક CSS વાપરી શકીએ છીએ. |
07:26 | તેમનાં links બરોબર જગ્યાએ ચીંધે છે. |
07:29 | ચાલો આપણી User Group Content type માટે સંપૂર્ણ ડિસ્પ્લે અપડેટ કરો. |
07:34 | Structure, Content types પર ક્લીક કરો અને ત્યારબાદ User Groups માં Manage display પર ક્લીક કરો. |
07:42 | ફરી એકવાર, આપણે આપણા Views ને અપડેટ કરવાની જરૂર છે. |
07:46 | નીચે સ્ક્રોલ કરો, CUSTOM DISPLAY SETTINGS ક્લીક કરો અને Full content પસંદ કરો. |
07:52 | આપણી પસંદગી મુજબ આપણે આમાંની કોઈપણ ડિસ્પ્લે અપડેટ કરી શકીએ છીએ. Save ક્લીક કરો. |
07:59 | ત્યારબાદ Full content પસંદ કરો. જે આપણે આપણા Events સાથે કર્યું હતું આ એના જેવું જ છે. |
08:06 | ચાલો Group Website ને Description અને site Inline ની ઉપર મૂકીએ. |
08:12 | Group Contact અને Email એકસાથે મુકો, તેમના LABELs Inline ફરીથી બનાવવા માટે. |
08:19 | હું Email ને Email લીંક આપવા કરતા, Plain text તરીકે રહેવા દઈશ. |
08:24 | આ એટલા માટે કારણ કે હવે હું મારા મૂળભૂત Email પ્રોગ્રામને email મોકલવા માટે વાપરતો નથી. |
08:30 | હું તેને Plain text તરીકે રાખવાનું પસંદ કરું છું. |
08:33 | Group Experience Level ને Above તરીકે રાખો, કારણ કે તે તમામ અનુભવની એક યાદી છે. |
08:40 | છેલ્લે, Events sponsored ને પણ Above તરીકે રાખો. |
08:45 | FORMAT ને Label તરીકે રહેવા દો. |
08:47 | આપણે Entity ID અથવા Rendered entity પણ પસંદ કરી શકીએ છીએ. |
08:52 | પણ, આવું કરવાથી, આપણને અહીં Event pages નો જથ્થો પરિણામસ્વરૂપ મળશે. |
08:58 | હું આને Label તરીકે રાખીશ. |
09:01 | Link to the referenced entity આ રહ્યી. |
09:04 | આને વાપરવાથી, આપણે Cincinnati User Group માં DrupalCamp Cincinnati પર જવા માટે લીંક પર ક્લીક કરી શકીએ છીએ. |
09:12 | ચાલો Save પર ક્લીક કરીને તપાસો આપણે શું કર્યું હતું. |
09:16 | Content પર ક્લીક કરો અને યાદીમાં User Group પર ક્લીક કરો. |
09:22 | અહીં આપણી પાસે છે Group website, વિવરણ, Contact information. આ devel દ્વારા બનાવવામાં આવ્યું છે. |
09:31 | એક Contact Email - આ નકલી આઈડી છે જેને પણ devel દ્વારા બનાવવામાં આવ્યું છે. |
09:38 | મુખ્ય વસ્તુ અહીં એ છે કે, આ કામ કરે છે! |
09:41 | અહીં Group Experience Level છે. નોંધ લો devel એ કશુંક બમણું પસંદ કર્યું છે. |
09:48 | હમણાં માટે આપણે એને એવું જ રહેવા દઈશું. |
09:51 | છેલ્લે, Event sponsored એ DrupalCamp Cincinnati છે. |
09:56 | કોઈપણ Display અથવા Layout modules ઉમેર્યા વિના, મેળવી શકાયેલ આ લેઆઉટ ઉત્તમ છે. |
10:03 | આપણે Full content સફળતાપૂર્વક કરી લીધું છે. |
10:07 | આગળ, ચાલો આપણું Teaser modes અપડેટ કરવાનું શીખીએ. જો તમે આ બે તરફે જુઓ છો તો, તે એટલા ખરાબ નથી. |
10:16 | પણ જેમ તમે નીચે સ્ક્રોલ કરો છો તો, આપણું Teaser modes એ અત્યંત સુંદર નથી. |
10:21 | આપણે તે સરળતાથી ઠીક કરી શકીએ છીએ. |
10:24 | Structure અને Content types પર ક્લીક કરો. |
10:28 | Events માં, Manage display પર ક્લીક કરો, ત્યારબાદ Teaser પર. |
10:33 | Drupal આપણને links અને Event Description આપે છે જે body ફિલ્ડ છે. |
10:39 | ચાલો અત્યારે આ માટે આપણું Teaser mode અપડેટ કરીએ. |
10:43 | ફક્ત Event Website ને ઉપરની તરફ ડ્રેગ કરો અને Inline પસંદ કરો. |
10:49 | ત્યારબાદ Event Date ને પણ ઉપરની તરફ ડ્રેગ કરો કારણ કે તે મહત્વનું છે. |
10:55 | આગળ, Event Logo ને ડ્રેગ કરીને તેને પણ ઉપરની તરફ મુકો. |
11:00 | આપણે LABEL છુપાવીશું અને FORMAT ને Thumbnail કરીશું. |
11:05 | આપણે આપણી site પર કોઈપણ ઇમેજ માટે Image styles બનાવી શકીએ છીએ. |
11:10 | પણ આ વિશે આપણે પછીથી શીખીશું. |
11:13 | Link image to ને Content તરીકે બદલો. |
11:17 | આનાથી logo એ link તરીકે સીધેસીધું કન્ટેન્ટ આઈટમમાં બનશે. હવે Update ક્લીક કરો. |
11:23 | આપણી પાસે છે logo, website અને date. |
11:28 | Links ને નીચેની તરફ ડ્રેગ કરો. |
11:31 | આગળ, ચાલો Event Description ને સુવ્યવસ્થિત કરીએ. |
11:35 | ગિયરને ક્લીક કરો અને આને 400 characters માં બદલો. |
11:40 | Update પર ક્લીક કરો. ત્યારબાદ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરીને વિકલ્પને Trimmed કરો. |
11:47 | હવે, આપણું Teaser mode આપેલ ધરાવવું જોઈએ: ડાબી બાજુએ Logo, Website, Date અને જમણી બાજુએ Links સહીત, Description. |
11:58 | ચાલો જોઈએ હવે આ કેવું દેખાય છે. Save ક્લીક કરો. |
12:03 | site પર પાછા જાવ. |
12:05 | DrupalCamp Cincinnati અપડેટ થઇ છે તે તમે જોશો. |
12:09 | Date field ને આપણે પછીથી અપડેટ કરીશું. |
12:12 | તમને નોંધ થશે કે Body સુવ્યવસ્થિત થઇ ગયી છે. |
12:16 | Structure પર ક્લીક કરો. ક્લીક કરો Content types, Events, Manage display અને Teaser. |
12:24 | Event Date છોડીને બાકી બધું બરાબર છે. Time ago નાં બદલે આપણે Custom પસંદ કરીશું. |
12:32 | અહીં નોંધ લો, Date Formats માટે અહીં PHP documentation ને એક લીંક છે. |
12:38 | ચાલો હવે Date-Time format અપડેટ કરીએ. |
12:41 | સૌ પહેલા, તેને રદ્દ કરો. |
12:44 | લોઅરકેસ l અલ્પવિરામ કેપિટલ F jS અલ્પવિરામ અને કેપિટલ Y. |
12:51 | આનો અર્થ એ છે કે અઠવાડિયાનો દિવસ, મહિનાનો દિવસ, |
12:55 | અને ત્યારબાદ યોગ્ય પ્રત્યય - st nd rd th અને ચાર અંકી વર્ષ. |
13:04 | Update ક્લીક કરો. |
13:06 | આપણે હવે અહીં તારીખનો preview જોઈ શકીએ છીએ. |
13:09 | Save ક્લીક કરો. |
13:11 | ચાલો હમણાં માટે Event Description છુપાવી દઈએ. |
13:14 | Save પર ક્લીક કરો. |
13:16 | ચાલો આપણી site પર એક નજર ફેરવીએ. |
13:19 | હવે આપણા Event માટે આપણું Teaser અહીં જોઈ શકાવાય છે - Title, logo, website અને Event Date. |
13:28 | ચાલો આપણા User Groups માટે Teaser mode અપડેટ કરીએ. |
13:32 | Structure, Content types પર ક્લીક કરો અને ત્યારબાદ User Groups માં Manage display પર ક્લીક કરો. |
13:39 | ત્યારબાદ Teaser પર ક્લીક કરો. |
13:42 | આ વાળું સેજ જુદું છે કારણ કે આપણી પાસે કોઈપણ ઈમેજો નથી. |
13:47 | આપણી પાસે એક User Group logo હોઈ શકત. |
13:50 | ચાલો ઉપરની તરફ User Group Website મૂકીએ. |
13:53 | આપણે User Group Description ને દર્શાવીશું નહીં. |
13:57 | ચાલો Group Contact email રાખીએ. |
14:00 | અને લેબલ Group Website અને Contact Email ને Inline માં બદલીએ. |
14:06 | અહીં ફરીથી, હું FORMAT ને Plain text તરીકે રાખીશ, કારણ કે હું મારુ મૂળભૂત email વાપરતો નથી. |
14:13 | આ અત્યંત સાદું Teaser mode છે. |
14:16 | Save ક્લીક કરો. |
14:18 | આપણી site પર પાછા ફરીએ. |
14:20 | Cincinnati User Group પાસે એક Group Website અને Contact Email એ Read more સહીત છે. |
14:27 | આ રીતે આપણે Full content અને Teaser mode બંને માટે View modes અપડેટ કરીએ છીએ. |
14:33 | અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે આપણા લેન્ડિંગ પુષ્ઠઓ પર જઈશું અને ઉપયોગી સ્વરૂપમાં, આપણું કન્ટેન્ટ બહાર મેળવીશું. |
14:41 | આ સાથે આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
14:46 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્ય'Displays'Full content display વ્યવસ્થાપિત કરવું અને ડિસ્પ્લે Teaser વ્યવસ્થાપિત કરવું |
15:11 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
15:21 | આ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
15:28 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
15:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે -NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture |
15:47 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |