Difference between revisions of "Drupal/C2/Taxonomy/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: '''Taxonomy''' અને એક '''Taxonomy''' ઉમેરવી. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: | ||
− | + | '''Ubuntu Linux Operating System''' | |
− | + | '''Drupal 8''' અને | |
− | + | '''Firefox Web browser''' તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | |
− | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | + | |
|- | |- | ||
Line 101: | Line 98: | ||
| 02:17 | | 02:17 | ||
| આપણે જોઈ ચુક્યા છીએ કે આ કેવી રીતે '''content''' ની યાદી બનાવે છે. પણ આપણે ''' taxonomy''' નો ઉપયોગ તમામ પ્રકારના ''' Views''' ને ફિલ્ટર કરવા તથા સૉર્ટ કરવા માટે પણ કરી શકીએ છીએ જો તેને બરાબરથી વાપરીએ છીએ. | | આપણે જોઈ ચુક્યા છીએ કે આ કેવી રીતે '''content''' ની યાદી બનાવે છે. પણ આપણે ''' taxonomy''' નો ઉપયોગ તમામ પ્રકારના ''' Views''' ને ફિલ્ટર કરવા તથા સૉર્ટ કરવા માટે પણ કરી શકીએ છીએ જો તેને બરાબરથી વાપરીએ છીએ. | ||
+ | |||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
Line 128: | Line 126: | ||
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | ''' Description''' માં, આપણે ટાઈપ કરીશું - "This is where we track the topics for Drupal events". | + | | ''' Description''' માં, આપણે ટાઈપ કરીશું - '''"This is where we track the topics for Drupal events"'''. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | ''' Save''' ક્લીક કરો. હવે આપણે આપણી ''' vocabulary''' માં ''' terms''' ઉમેરી શકીએ છીએ. | + | | ''' Save''' ક્લીક કરો. હવે આપણે આપણી ''' vocabulary''' માં ''' terms''' ઉમેરી શકીએ છીએ.''' Add a term''' પર ક્લીક કરો. |
− | ''' Add a term''' પર ક્લીક કરો. | + | |
|- | |- | ||
Line 212: | Line 209: | ||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | તો, ચાલો જઈને ''' Structure,પર ક્લીક કરીએ Content types''' પર ક્લીક કરીએ. | + | | તો, ચાલો જઈને '''Structure''',પર ક્લીક કરીએ '''Content types''' પર ક્લીક કરીએ. |
|- | |- | ||
Line 244: | Line 241: | ||
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | ચાલો ''' Event Topics''' પસંદ કરો. અહીં, આ આપણને "Create references entities if they don’t already exist" માટે પરવાનગી આપવા જઈ રહ્યું છે. | + | | ચાલો ''' Event Topics''' પસંદ કરો. અહીં, આ આપણને '''"Create references entities if they don’t already exist"''' માટે પરવાનગી આપવા જઈ રહ્યું છે. |
|- | |- | ||
Line 281: | Line 278: | ||
| 06:39 | | 06:39 | ||
| આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: | ||
− | + | '''Taxonomy''' | |
− | + | એક '''Taxonomy''' ઉમેરવી. | |
− | + | ||
|- | |- | ||
Line 299: | Line 295: | ||
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને '''NMEICT, Ministry of Human Resource Development''' અને '''NVLI, Ministry of Culture Government of India''' પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. |
|- | |- |
Revision as of 15:11, 7 October 2016
Time | Narration |
00:01 | Taxonomy પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: Taxonomy અને એક Taxonomy ઉમેરવી. |
00:11 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
Ubuntu Linux Operating System Drupal 8 અને Firefox Web browser તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:23 | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:27 | હવે જો કે આપણી પાસે તમામ આપણા Content types અને fields બનેલ છે, આપણને categorization ઉમેરવાની જરૂર છે. અને, અહીં Taxonomy નો પરિચય થાય છે. |
00:37 | Taxonomy એ Categories શિવાય બીજું કઈ નથી. . |
00:41 | આપણા IMDB ઉદાહરણ પર પાછા જઈએ, યાદ કરો કે આપણી પાસે IMDB site પર એક Movie Genre ફિલ્ડ હતું. |
00:50 | સારું, ડ્રૂપલની taxonomy માં તે કેવી રીતે કાર્ય કરે છે તે આ પ્રમાણે છે. |
00:54 | Movie genre એ એક vocabulary રહેશે અને આ મુખ્ય category માટે ટર્મ છે. |
01:00 | અને તે vocabulary માં, આપણી પાસે Terms છે. |
01:04 | તો, સ્ક્રીન પર, આપણી પાસે છે ACTION, ADVENTURE, COMEDY, DRAMA અને ROMANCE. |
01:11 | અને ત્યારબાદ COMEDY અંતર્ગત, આપણી પાસે છે ROMANTIC, ACTION, SLAPSTICK અને SCREWBALL. |
01:18 | આપણી પાસે Drupal vocabulary અથવા taxonomy માં અમર્યાદિત નેસ્ટેડ categories કે terms હોઈ શકે છે. |
01:24 | અહીં એક વસ્તુ છે જે ખરેખર મહત્વની છે. |
01:28 | એક ક્ષેત્ર જ્યાં ઘણી sites નિષ્ફળ થાય છે તે છે-
તેમના કન્ટેન્ટનું વર્ગીકરણ કરવા માટે built-in tagging widget અથવા tag vocabulary નો વાપર. |
01:37 | જો કે ચાલુમાં categories ઉમેરવા માટે સક્ષમ હોવું એક સારી વાત છે પણ, તેમાં કેટલીક આંતરિક સમસ્યાઓ પણ છે. |
01:44 | કોઈ ટાઈપિંગ ચૂક કરે તો શું થશે? |
01:47 | તો, એનર્જી – e n e r g y એ e n r e g y ના સમાન નથી અને Drupal ને આનો તફાવત ખબર નથી. |
01:56 | તો, તુરત જ આપણી પાસે 2 categories રહેશે અને કન્ટેન્ટ જોડાયેલા રહેશે નહીં. |
02:02 | આ માટે જ અમે હંમેશા બંધ taxonomy આગ્રહ કરીએ છીએ, જેવી કે અહીં screen પર છે. |
02:08 | આને સુયોજિત કરવું સરળ છે અને આ શ્રેણીમાં, આને પછીથી અમે કરવા જઈ રહયા છીએ. |
02:12 | હમણાં માટે સમજી લો કે, Taxonomy ને ઘણી બધી રીતે વાપરી શકાય છે. |
02:17 | આપણે જોઈ ચુક્યા છીએ કે આ કેવી રીતે content ની યાદી બનાવે છે. પણ આપણે taxonomy નો ઉપયોગ તમામ પ્રકારના Views ને ફિલ્ટર કરવા તથા સૉર્ટ કરવા માટે પણ કરી શકીએ છીએ જો તેને બરાબરથી વાપરીએ છીએ. |
02:28 | taxonomy માં જઈએ. |
02:32 | આપણા Events Content type માટે આપણે એક taxonomy સુયોજિત કરીશું. |
02:35 | Structure પર ક્લીક કરો, નીચે સ્ક્રોલ કરીને Taxonomy પર ક્લીક કરો. |
02:41 | જેવું કે તમને મોટે ભાગે યાદ હશે, સાથે જ અમે tags પણ સુયોજિત કરી રહયા છીએ. |
02:46 | પણ જેવું કે મેં પહેલા બતાવ્યું હતું, આપણને એક closed taxonomy જોઈએ છે-
એવું કે જે આપણે નિયંત્રિત કરી શકીએ ન કે જેમાં વ્યક્તિ સરળતાથી terms ઉમેરી શકે. |
02:56 | તો, આપણે Add vocabulary પર ક્લીક કરીશું અને, ચાલો આને "Event Topics" તરીકે નામ આપીએ. |
03:02 | Description માં, આપણે ટાઈપ કરીશું - "This is where we track the topics for Drupal events". |
03:09 | Save ક્લીક કરો. હવે આપણે આપણી vocabulary માં terms ઉમેરી શકીએ છીએ. Add a term પર ક્લીક કરો. |
03:16 | સ્ક્રીન પર, તમને આપણે જે ટર્મ ઉમેરવા જઈ રહયા છીએ તેની એક યાદી દેખાય છે. –
Introduction to Drupal, Site Building, |
03:24 | Module Development,
Theming, અને Performance. |
03:28 | ચાલો તેને ઉમેરો – Introduction to Drupal અને Save ક્લીક કરો. |
03:34 | અને, તે આપણને ફરીથી Add સ્ક્રીન પર લાવે છે. |
03:39 | હવે, હું ટાઈપ કરીશ "Site Building" અને ક્લીક કરું છું Save. |
03:43 | Module Development અને ક્લીક કરું છું Save. Theming….... હું બસ દબાવી રહ્યો છું Enter અને તે આપમેળે સંગ્રહાય છે. |
03:53 | અને છેલ્લું વાળું છે Performance અને ક્લીક કરું છું Save. |
03:57 | આપણે અહીં જટિલ vocabulary ઉમેરી શકીએ છીએ, પરંતુ અત્યારે આપણે આને સરળ રાખીશું. |
04:03 | અહીં Taxonomy પર ક્લીક કરીને Event Topics માં terms યાદીબદ્ધ કરતા. |
04:09 | આપણી પાસે હવે છે Introduction, Module Development, Performance, Site Building અને Theming. |
04:16 | અને, તે મૂળાક્ષરના ક્રમમાં છે. |
04:19 | પરંતુ, મને તેને કઠણાઈનાં ક્રમમાં ગોઠવવું છે. |
04:23 | તો, હું - ખસેડી રહ્યો છું Module Development ને નીચે, Site Building ને ઉપર. |
04:27 | અને, હું Theming ને Site Building પછી મૂકી રહ્યો છું, અને ત્યારબાદ Performance સૌથી છેલ્લે. |
04:34 | ફક્ત આના પર ક્લીક કરીને ડ્રેગ કરો. તમારા ફેરફારોને હંમેશા save કરવાનું યાદ રાખો. |
04:39 | નહીં તો screen છોડયા પછીથી, Drupal તેને યાદ રાખશે નહીં. |
04:44 | તો, Save ક્લીક કરો. અને આ છે આપણા terms આપણાં ઇચ્છિત ક્રમમાં. |
04:50 | આપણે taxonomy ઉમેરી દીધી છે પણ આપણું Content type આનાં વિશે હજુ સુધી જાણતું નથી. |
04:56 | તો, ચાલો જઈને Structure,પર ક્લીક કરીએ Content types પર ક્લીક કરીએ. |
05:00 | આપણા Fields અને Events Content type ને વ્યવસ્થાપિત કરીએ. ત્યારબાદ Add field ક્લીક કરીએ. |
05:06 | આ કિસ્સામાં field type ને પસંદ કરવું એ આપણે હમણાં બનાવેલ vocabulary માં, Taxonomy term માટે એક Reference છે. |
05:14 | તો, Taxonomy term પસંદ કરો અને ચાલો આને Event Topics નામ આપીએ. Save and continue ક્લીક કરો. |
05:23 | અને હવે તે આપણને પૂછવા જઈ રહ્યું છે કે Type of item to reference કઈ છે. |
05:28 | જો કે આપણે તે પહેલાથી પસંદ કરી છે તેથી, અહીં કાળજી રાખો. આપણે તેને Unlimited માં બદલીશું કારણ કે એક event એકથી વધુ topic ધરાવી શકે છે. |
05:37 | Save field settings પર ક્લીક કરો. |
05:40 | અને અહીં નીચે, આપણે એ વાતની ખાતરી કરવાની જરૂર છે કે આપણે બરાબર Reference type પસંદ કર્યું છે. |
05:46 | ચાલો Event Topics પસંદ કરો. અહીં, આ આપણને "Create references entities if they don’t already exist" માટે પરવાનગી આપવા જઈ રહ્યું છે. |
05:56 | Inline entity reference કહેવાય છે. સામાન્ય રીતે, એનો અર્થ છે કે, જો અહીં એક topic આપણી યાદીમાં નહીં હોય તો, કોઈપણ યુઝર તેને ચાલુમાં ઉમેરી શકે છે. |
06:07 | કોઈ એવું કરે તે આપણે ઇચ્છતા નથી. તેથી, આપણે તે અનચેક કરેલ રહેવા દઈશું. |
06:11 | Save settings ક્લીક કરો. |
06:15 | એ પહેલા કે આપણે કન્ટેન્ટ ઉમેરીએ અહીં વધુ એક પગલું છે. |
06:18 | આપણને આપણું URL patterns સુયોજિત કરવાની જરૂર છે અને સામાન્ય રીતે તે આપણે કન્ટેન્ટ ઉમેરવા પહેલા કરીએ છીએ. |
06:24 | આનાથી એ વાતની ખાતરી થાય છે કે જે કન્ટેન્ટ આપણે ઉમેરીએ છીએ તેને યોગ્ય માનવ-મૈત્રીપૂર્ણ URL હોય. |
06:30 | આ શ્રેણીમાં, પછીથી આપણે આ કરીશું. આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:36 | ચાલો સારાંશ લઈએ. |
06:39 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
Taxonomy એક Taxonomy ઉમેરવી. |
06:48 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. |
06:57 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
07:03 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
07:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. |
07:23 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |