Difference between revisions of "Drupal/C2/Configuration-Management-in-Admin-Interface/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | ''' Configuration Management in Admin Interface''' પરના સ્પોકન | + | | ''' Configuration Management in Admin Interface''' પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 34: | Line 32: | ||
'''Ubuntu Operating System''' | '''Ubuntu Operating System''' | ||
− | + | '''Drupal 8''' અને | |
− | + | ''''Firefox' web browser'''. | |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
| તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. | | તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 49: | Line 46: | ||
| 00:38 | | 00:38 | ||
| જેવું કે અમે પહેલા બનાવ્યું હતું ડ્રૂપલ એક ફ્રેમ વર્ક જેવું છે.તેથી વાસ્તવમાં વધુ કઈ કરતું નથી. | | જેવું કે અમે પહેલા બનાવ્યું હતું ડ્રૂપલ એક ફ્રેમ વર્ક જેવું છે.તેથી વાસ્તવમાં વધુ કઈ કરતું નથી. | ||
− | |||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
| જયારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ''' Administration toolbar''' પર આવેલ આ '''Extend''' લિંક અત્યન્ત મહત્વપૂર્ણ છે. | | જયારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ''' Administration toolbar''' પર આવેલ આ '''Extend''' લિંક અત્યન્ત મહત્વપૂર્ણ છે. | ||
− | |||
|- | |- | ||
Line 75: | Line 70: | ||
| 01:11 | | 01:11 | ||
| ફક્ત ચેક માર્ક જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું અનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ. | | ફક્ત ચેક માર્ક જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું અનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
| ''' Extend''' મેનુ આપણને આપણી ડ્રૂપલ સાઈટ પર આપણે અનેબલ કરેલ તમામ મોડ્યુલસ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે. | | ''' Extend''' મેનુ આપણને આપણી ડ્રૂપલ સાઈટ પર આપણે અનેબલ કરેલ તમામ મોડ્યુલસ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે. | ||
− | |||
|- | |- | ||
Line 113: | Line 106: | ||
| 02:09 | | 02:09 | ||
| આ ચોક્સ મેનુ આપણને આપણી સાઈટ ના તમામ વિભિન્ન પાસઓ ને કોન્ફીગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે. | | આ ચોક્સ મેનુ આપણને આપણી સાઈટ ના તમામ વિભિન્ન પાસઓ ને કોન્ફીગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે. | ||
− | |||
|- | |- | ||
Line 129: | Line 121: | ||
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | ''' Site information''' પર ક્લિક કરો.અને આપણી ''' Site name''' ને ''' Drupalville''' કરો અને ''' Slogan,''' માં ટાઈપ કરો : "A Great Place to Learn All About Drupal". | + | | ''' Site information''' પર ક્લિક કરો.અને આપણી ''' Site name''' ને ''' Drupalville''' કરો અને ''' Slogan,''' માં ટાઈપ કરો : '''"A Great Place to Learn All About Drupal"'''. |
|- | |- | ||
Line 142: | Line 134: | ||
| 03:04 | | 03:04 | ||
| તો હવે આપણી પાસે આપણી સાઈટ માં એક પુષ્ઠ અથવા હજારો પુષ્ઠ હોત દરેક એકલ પુષ્ઠના ટોંચે આવેલ સાઈટ નામ ''' Drupalville''' રહેત. | | તો હવે આપણી પાસે આપણી સાઈટ માં એક પુષ્ઠ અથવા હજારો પુષ્ઠ હોત દરેક એકલ પુષ્ઠના ટોંચે આવેલ સાઈટ નામ ''' Drupalville''' રહેત. | ||
− | |||
|- | |- | ||
Line 151: | Line 142: | ||
| 03:21 | | 03:21 | ||
| સાથેજ આ પુષ્ઠ પર આપણને ''' Email address''' મળે છે જે કે સ્વંયમ્સનચાલીત ઇમેઇલમાં ''' From address''' છે. | | સાથેજ આ પુષ્ઠ પર આપણને ''' Email address''' મળે છે જે કે સ્વંયમ્સનચાલીત ઇમેઇલમાં ''' From address''' છે. | ||
− | |||
|- | |- | ||
Line 200: | Line 190: | ||
| 04:32 | | 04:32 | ||
| યુઝર એકાઉન્ટ બનાવવામાં પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવા માં કે વ્યક્તિ જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઈટ પર શું કરી શકે તે માટે ''' Roles''' વિભાગ આપણને પરવાનગી આપે છે. | | યુઝર એકાઉન્ટ બનાવવામાં પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવા માં કે વ્યક્તિ જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઈટ પર શું કરી શકે તે માટે ''' Roles''' વિભાગ આપણને પરવાનગી આપે છે. | ||
− | |||
|- | |- | ||
Line 217: | Line 206: | ||
| 04:59 | | 04:59 | ||
| જો આપણને તે ખબર ના હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે અહીં આ દર્શાવે છે કે આપણો રોલ એ ''' Administrator.''' છે. | | જો આપણને તે ખબર ના હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે અહીં આ દર્શાવે છે કે આપણો રોલ એ ''' Administrator.''' છે. | ||
− | |||
|- | |- | ||
Line 226: | Line 214: | ||
| 05:21 | | 05:21 | ||
| ''' Picture''' અંતર્ગત આવેલ ''' Browse''' બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી છીએ અથવા ઉમેરી શકીએ છીએ. | | ''' Picture''' અંતર્ગત આવેલ ''' Browse''' બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી છીએ અથવા ઉમેરી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
| તો સામાન્ય પણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઈલ વ્યવસ્થાપિત્ત કરી શકીએ છીએ અથવા ઉમેરી શકીએ છીએ. | | તો સામાન્ય પણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઈલ વ્યવસ્થાપિત્ત કરી શકીએ છીએ અથવા ઉમેરી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
Line 248: | Line 234: | ||
| 05:54 | | 05:54 | ||
| તમને કેટલી પરમિશન મળશે જેન તમને કેટલી વસ્તુઓ કરવાની તથા આપણી ''' Drupal site.''' પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપે છે. | | તમને કેટલી પરમિશન મળશે જેન તમને કેટલી વસ્તુઓ કરવાની તથા આપણી ''' Drupal site.''' પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપે છે. | ||
− | |||
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
|આપણી ડ્રૂપલ વેબ સાઈટ પર તમામ યુજરો વ્યવસ્થિત કરવા આપણે '''People''' માં જોઈ શકીએ છીએ. | |આપણી ડ્રૂપલ વેબ સાઈટ પર તમામ યુજરો વ્યવસ્થિત કરવા આપણે '''People''' માં જોઈ શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
Line 266: | Line 250: | ||
| 06:18 | | 06:18 | ||
| આ આપણને અમુક મહત્વ પૂર્ણ વસ્તુઓ ની યાદી આપે છે જે કે કઆપણે આપણી ડ્રૂપલ સાઈટ જાણવી જરૂરી છે. | | આ આપણને અમુક મહત્વ પૂર્ણ વસ્તુઓ ની યાદી આપે છે જે કે કઆપણે આપણી ડ્રૂપલ સાઈટ જાણવી જરૂરી છે. | ||
− | |||
|- | |- | ||
Line 295: | Line 278: | ||
| 06:49 | | 06:49 | ||
| ''' Available updates.''' પર ક્લિક કરો આ એવી તમામ વસ્તુઓ ની યાદી આપશે જોકે કદાચિત સુધારિત કરવાની જરૂર રહેશે. | | ''' Available updates.''' પર ક્લિક કરો આ એવી તમામ વસ્તુઓ ની યાદી આપશે જોકે કદાચિત સુધારિત કરવાની જરૂર રહેશે. | ||
− | |||
|- | |- | ||
Line 312: | Line 294: | ||
| 07:15 | | 07:15 | ||
| '''Drupal''' હેવ આપણા સન્સ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવવાશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ. | | '''Drupal''' હેવ આપણા સન્સ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવવાશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ. | ||
− | |||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
| આપણે જો આપણી સાઈટમાં વધુ મોડ્યુલ કે વિશેષતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત. | | આપણે જો આપણી સાઈટમાં વધુ મોડ્યુલ કે વિશેષતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત. | ||
− | |||
|- | |- | ||
Line 334: | Line 314: | ||
| 07:49 | | 07:49 | ||
|અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે ''' Cron''' બહાર રન કરી શકીએ છીએ. | |અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે ''' Cron''' બહાર રન કરી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
Line 347: | Line 326: | ||
| 08:05 | | 08:05 | ||
| ખાસ કરીને જયારે તમે ડ્રૂપલ તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ માટે તમામ અપડેટો મેળવી રહ્યા છો. | | ખાસ કરીને જયારે તમે ડ્રૂપલ તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ માટે તમામ અપડેટો મેળવી રહ્યા છો. | ||
− | |||
|- | |- | ||
Line 364: | Line 342: | ||
| 08:32 | | 08:32 | ||
| આ ટ્યૂટોરીયલમાં આપણે મેનુ વસ્તુ વિષે શીખ્યા: | | આ ટ્યૂટોરીયલમાં આપણે મેનુ વસ્તુ વિષે શીખ્યા: | ||
− | + | '''Extend''' | |
− | + | '''Configuration''' | |
− | + | '''People''' અને | |
− | + | '''Report'''. | |
|- | |- |
Revision as of 13:27, 7 October 2016
Time | Narration |
00:01 | Configuration Management in Admin Interface પરના સ્પોકન ટ્યૂટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યૂટોરીયલ માં આપણે અમુક મેનુ વસ્તુ વિષે શીખીશું જેમકે |
00:13 | Extend, |
00:15 | Configuration, |
00:16 | People અને |
00:18 | Report. |
00:20 | આ ટ્યૂટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું :
Ubuntu Operating System Drupal 8 અને 'Firefox' web browser. |
00:29 | તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:34 | ચાલો આપણે આપણી પહેલા બનાવેલી વેબસાઈટ ખોલીએ. |
00:38 | જેવું કે અમે પહેલા બનાવ્યું હતું ડ્રૂપલ એક ફ્રેમ વર્ક જેવું છે.તેથી વાસ્તવમાં વધુ કઈ કરતું નથી. |
00:45 | જયારે આપણે આપણી સાઈટ બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે Administration toolbar પર આવેલ આ Extend લિંક અત્યન્ત મહત્વપૂર્ણ છે. |
00:53 | Extend. પર ક્લિક કરો. આ આપણને આપણી સાઈટ પર આવેલ તમામ Modules નું ઓવરવ્યૂ આપે છે. |
01:00 | Modules વિશિષ્ટતાઓ છે. |
01:02 | આપણે પછીથી આને વિગતમાં આવરી લેશું. |
01:06 | ડ્રૂપલ સાથે આવેલ અમુક મોડ્યુલનિ યાદી છે. |
01:11 | ફક્ત ચેક માર્ક જોઈને આપણે શું એનેબલ થયું છે અને શું અનેબલ થયું નથી તે જોઈ શકીએ છીએ. |
01:18 | Extend મેનુ આપણને આપણી ડ્રૂપલ સાઈટ પર આપણે અનેબલ કરેલ તમામ મોડ્યુલસ અથવા વિશિષ્ટતાઓ જોવાની પરવાનગી આપે છે. |
01:26 | આપણે જેમ આ શૃંખલા દ્વારા જશું તેમ આપણી સાઈટમાં મોડ્યુલ્સ ઉમેરતા રહીશું. |
01:32 | ચાલો અત્યારે Configuration મેનુ જોઈએ . આ વિસ્તારમાં ફક્ત site administrators ને એક્સેસ મળે છે. |
01:41 | કારણકે આપણે superuser અથવા યુઝર ક્રમાંક 1,છીએ આપણને બધાની એક્સેસ છે. |
01:47 | સ્ક્રીન પર લાલ પૉપ એ છે તેની નોંધ લો. |
01:51 | તમારી સ્ક્રીન પર તે હોઈ શકે અથવા ના હોઈ શકે. |
01:54 | તે દર્શવા છે કે status report રન થયું નથી અને તે મને તાપસ કરવું પડશે કે મારી ડ્રૂપલ સાઈટ વ્યવસ્થિત છે કે નહિ. |
02:03 | હું અત્યારે તેને અવગણું છું અને એ ચિંતા કરીશ કે ક્યારે આપણને Reports સ્ક્રીન મળે છે. |
02:09 | આ ચોક્સ મેનુ આપણને આપણી સાઈટ ના તમામ વિભિન્ન પાસઓ ને કોન્ફીગર કરવા માટે એક્સેસ પ્રદાન કરે છે. |
02:16 | જેમકે - Site information, Account settings, Text formats and editors, Performance issues, Maintenance mode, Image styles અને બીજીએ અન્ય . |
02:30 | આ આપણે આ મારફતે વિગતમાં આ શૃંખલામાં આગળ જતા વખતે જોઈશું. |
02:35 | પરંતુ અત્યારે ,ચાલો આપણી સાઈટ માહિતી સુધારિત કરીએ. |
02:39 | Site information પર ક્લિક કરો.અને આપણી Site name ને Drupalville કરો અને Slogan, માં ટાઈપ કરો : "A Great Place to Learn All About Drupal". |
02:53 | આપણે જયારે પણ આવા ફેરફાર બનાવિએ છીએ તે સમગ્ર સાઈટ બદલે છે. |
02:58 | content management systems. વિષે આ એક મહાન વસ્તુ છે. |
03:04 | તો હવે આપણી પાસે આપણી સાઈટ માં એક પુષ્ઠ અથવા હજારો પુષ્ઠ હોત દરેક એકલ પુષ્ઠના ટોંચે આવેલ સાઈટ નામ Drupalville રહેત. |
03:16 | static HTML ઉપર આ એક મહાન વસ્તુ છે. |
03:21 | સાથેજ આ પુષ્ઠ પર આપણને Email address મળે છે જે કે સ્વંયમ્સનચાલીત ઇમેઇલમાં From address છે. |
03:29 | આપણે જુદું મુખ્ય પુષ્ઠ તથા મૂળભૂત 403 અને 404 પુષ્ઠ પણ પસંદ કરી શકીએ છીએ. |
03:37 | યાદ કરો ડ્રૂપલમાં દરેક પુષ્ઠ એક વેબ ફોર્મ છે. |
03:41 | તેથી આપણે Drupal page માં દરેક ફેરફાર કરતી વખતે આપણને Submit કે Save ક્લિક કરવું પડશે. |
03:49 | નીચે આવેલ Save configurationબટન પર ક્લિક કરો. |
03:54 | પછી Back to site. પર ક્લિક કરો. |
03:58 | નોંધ લો આપણી site name હવે "Drupalville" છે અને આપણી સાઈટના દરેક પુષ્ઠ પર આપણી પાસે એક slogan છે. |
04:06 | પછીના ટ્યૂટોરીયલમાં આપણે Configuration મેનુ વિષે વિગતમાં અન્વેષણ કરીશું. |
04:12 | Administration toolbar. પર ચાલો People ક્લિક કરીએ. |
04:16 | તે આપણને આપણી ડ્રૂપલ સાઈટ પરના People વિસ્તારમાં લઇ જશે. |
04:20 | તમે - Tabs-List, Permissions અને Roles ની નોંધ થશે. |
04:26 | આ ફક્ત એક પરિચય છે આ વિષે વધુ વિગતમાં આપણે પછીથી આવરી લેશું. |
04:32 | યુઝર એકાઉન્ટ બનાવવામાં પરવાનગીઓ વ્યવસ્થાપિત કરવા માં કે વ્યક્તિ જોઈ શકે અને વ્યક્તિ આપણી સાઈટ પર શું કરી શકે તે માટે Roles વિભાગ આપણને પરવાનગી આપે છે. |
04:44 | યુઝર નેમ "admin" આ રહ્યું. |
04:47 | જો આપણે Edit, ક્લિક કરીએ તો આપણને આપણા પોતાના યુઝર એકાઉન્ટ વિષે તમામ વસ્તુઓ જોઈ શકીએ છીએ. |
04:54 | વર્તમાન મળેલ પાસવર્ડ આપીને આપણે પાસવર્ડ બદલી કરી શકીએ છીએ. |
04:59 | જો આપણને તે ખબર ના હોય તો તેને રીસેટ કરવાનો એક વિકલ્પ છે અહીં આ દર્શાવે છે કે આપણો રોલ એ Administrator. છે. |
05:09 | મારુ status એ Active છે અને આપણી પાસે આપણું પોતાનું Personal contact formઅને LOCATION SETTINGS. છે. |
05:21 | Picture અંતર્ગત આવેલ Browse બટન પર ક્લિક કરીને આપણે આપણું પોતાનું ચિત્ર સુધારિત કરી છીએ અથવા ઉમેરી શકીએ છીએ. |
05:29 | તો સામાન્ય પણે અહીં આપણે આપણી પોતાની પ્રોફાઈલ વ્યવસ્થાપિત્ત કરી શકીએ છીએ અથવા ઉમેરી શકીએ છીએ. |
05:37 | સારાંશમાં - Roles ટેબ આપણને વિવિધ રોલ ઉમેરવાની પરવાનગી આપે છે. |
05:42 | Permissions ટેબ આપણને અમુક પરવાનગીઓ તે રોલ ને આપવાની પરવાનગી આપે છે. |
05:48 | અને List ટેબ આપણને તે રોલ માં યુજરો અસાઈન કરવાની પરવાનગી આપે છે. |
05:54 | તમને કેટલી પરમિશન મળશે જેન તમને કેટલી વસ્તુઓ કરવાની તથા આપણી Drupal site. પર કેટલીક વસ્તુઓ જોવાની પરવાનગી આપે છે. |
06:04 | આપણી ડ્રૂપલ વેબ સાઈટ પર તમામ યુજરો વ્યવસ્થિત કરવા આપણે People માં જોઈ શકીએ છીએ. |
06:10 | છેલ્લી વસ્તુ જે આપણે આપણા Administration toolbar પર જોઈશું તે છે Reports. |
06:16 | Reports. પર્ણ ક્લિક કરો. |
06:18 | આ આપણને અમુક મહત્વ પૂર્ણ વસ્તુઓ ની યાદી આપે છે જે કે કઆપણે આપણી ડ્રૂપલ સાઈટ જાણવી જરૂરી છે. |
06:25 | ઉદાહરણ તરીકે - શું અહીં કોઈ Available updates? છે |
06:28 | Recent log messages, |
06:31 | A listing of all the fields on all entity types, |
06:36 | Status reports, |
06:37 | Top “access denied” અને "Page not found” errors, |
06:42 | Top search phrases અને અમુક plugins જે કે આપણી Viewsકદાચિત વાપરી શકાય. |
06:49 | Available updates. પર ક્લિક કરો આ એવી તમામ વસ્તુઓ ની યાદી આપશે જોકે કદાચિત સુધારિત કરવાની જરૂર રહેશે. |
06:58 | છેલ્લો સુધાર 48 મિનિટ પહેલા હતો તે પણ આપણે જોઈ શકકે છીએ. |
07:04 | આ Cron દ્વારા વ્યવસ્થિત થાય છે અને આને આપણા સર્વર પર સુયોજિત કરવું પડશે. |
07:10 | હમણાં માટે ફક્ત Check manually. પર ક્લિક કરો. |
07:15 | Drupal હેવ આપણા સન્સ્થાપિત કરેલ તમામ વસ્તુઓ તપાસ કરશે અને આપણને જણાવવાશે કે આપણે એકદમ વ્યવસ્થિત છીએ. |
07:24 | આપણે જો આપણી સાઈટમાં વધુ મોડ્યુલ કે વિશેષતાઓ ઉમેરી હોત તો અહીં મોટી યાદી હોત. |
07:32 | આપણે જેમ ટ્યૂટોરીયલ માં આગળ વધીશું આને ફરી પછીથી તપાસ કરીશું. |
07:37 | આપણી સાઈટની Status report મેળવવા માટે Reports પર ક્લિક કરો. |
07:42 | ઉદાહરણ તરીકે ડ્રૂપલ ની કઈ આવૃત્તિ આપણી પાસે છે અને Cron કાયા છેલ્લે રન થયું હતું. |
07:49 | અહીં આપણે એક લિંક જોઈ શકીએ છીએ જ્યાંથી આપણે Cron બહાર રન કરી શકીએ છીએ. |
07:55 | આપણી Database system, Database version વગેરે . |
08:00 | તમને તમારી સાઈટના Reports વિભાગ પર ઝીણી નજર રાખવી જોઈએ. |
08:05 | ખાસ કરીને જયારે તમે ડ્રૂપલ તથા ડાઉનલોડ કરેલ મોડ્યુલ માટે તમામ અપડેટો મેળવી રહ્યા છો. |
08:14 | છેલ્લે આપણી પાસે છે Help અને Help આપણને આપણી સાઈટના help page ની લિંક આપે છે. |
08:22 | આ બધાથી આપણું Administration Toolbar બને છે. |
08:26 | આ સાથે અહીં આપણું ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.ચાલો સારાંશ લઈએ. |
08:32 | આ ટ્યૂટોરીયલમાં આપણે મેનુ વસ્તુ વિષે શીખ્યા:
Extend Configuration People અને Report. |
08:52 | આ વિડિઓ Acquia અને OS Training માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યૂટોરીયલ પ્રોજેક્ટ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત કરેલ છે. |
09:03 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. |
09:11 | સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
09:19 | સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. |
09:32 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લવું છું. |