Difference between revisions of "Drupal/C3/Table-of-Fields-with-Views/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 14: | Line 14: | ||
| 00:12 | | 00:12 | ||
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: | ||
− | + | '''Ubuntu Linux Operating System''' | |
− | + | '''Drupal 8''' અને | |
− | + | '''Firefox''' વેબ બ્રાઉઝર. | |
|- | |- | ||
Line 519: | Line 519: | ||
| 13:07 | | 13:07 | ||
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને | ||
− | + | NMEICT, Ministry of Human Resource Development અને | |
− | + | ||
+ | NVLI, Ministry of Culture, Government of India.આપેલ દ્વારા ફાળો અપાયેલ છે: | ||
|- | |- |
Revision as of 11:37, 7 October 2016
Time | Narration |
00:01 | Table of Fields with Views પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે fields નું એક table બનાવતા શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
Ubuntu Linux Operating System Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. |
00:23 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:27 | આપણે હવે શીખીશું કે ફિલ્ડનું Table શું છે. |
00:31 | ધારો કે, આપણે આ પ્રમાણે ભવિષ્યનાં ઇવેન્ટોની યાદીને એક table માં દર્શાવવા માંગીએ છીએ. |
00:38 | અહીં, યુઝર ઇવેન્ટોની અમુક માહિતી અને તેનાથી સંબંધિત તારીખો જોઈ શકે છે. |
00:45 | અહીં બતાવેલ ફીલ્ડો ત્યાં 'Events' Content type માં છે. |
00:50 | અહીં, આપણે અમુક ઇવેન્ટોનાં કેટલાક ફીલ્ડો જ દર્શાવીએ છીએ. |
00:55 | ખાસ કરીને, આપણે ફક્ત એ ઇવેન્ટો દર્શાવીએ છીએ જેની તારીખો વર્તમાન સમય પછીથી આવે છે. |
01:02 | બીજા પ્રોગ્રામોમાં આ પ્રકારનાં કન્ટેન્ટોની પસંદિત યાદીને Reports અથવા Query Results પણ કહેવાય છે. |
01:11 | ચાલો હવે fields નાં table માટે એક view બનાવીએ. |
01:16 | હવે, ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
01:21 | Shortcuts પર જાવ, ત્યારબાદ Views અને ક્લીક કરો Add new view. |
01:28 | આપણે આને "Upcoming Events" તરીકે નામ આપીશું. હવે Content of type ને "All" થી "Events" માં બદલો. |
01:37 | આપણે આ કોઈપણ Content type માટે કરી શકીએ છીએ – Log entries, Files, Content revisions, Taxonomy terms, Users, Custom blocks અને ક્રમશ. |
01:50 | હમણાં માટે, આપણે sorted by ને Newest first તરીકે રહેવા દઈશું. |
01:55 | Create a page પર ચેક મુકો અને Display format માં, Table of fields પસંદ કરો. |
02:03 | આપણે Items to display માં મૂળભૂત વેલ્યુ 10 જ રહેવા દઈશું. |
02:09 | આગળ, આપણે Use a pager અને Create a menu link પર ચેક મુકીશું. |
02:17 | Menu અંતર્ગત, આપણે Main navigation પસંદ કરીશું અને Link text માં Upcoming Events પસંદ કરીશું. |
02:28 | આપણા મેનુઓ અત્યારે સારી રીતે સંયોજિત નથી, પરંતુ આપણે તે જલ્દી જ કરીશું. |
02:34 | Save and edit પર ક્લીક કરો. |
02:37 | ચાલો આપણા 5 પ્રશ્નો મારફતે જઈએ.
Display એ એક પુષ્ઠ છે. |
02:42 | FORMAT એ એક table છે. |
02:45 | FIELDS અંતર્ગત, આપણી પાસે Title છે. |
02:48 | FILTER CRITERIA માં આપણને ફક્ત Upcoming events જોઈએ છે, તેથી આપણે તેને બદલવું પડશે. |
02:55 | SORT CRITERIA એ ખોટું છે કારણ કે આપણને તે Event date નાં ક્રમમાં જોઈએ છે ન કે Published date નાં ક્રમમાં. |
03:03 | શરુ કરવા માટે, ચાલો Save પર ક્લીક કરો. |
03:06 | મધ્યમાં, અહીં, આપણી પાસે આપણી PAGE SETTINGS છે. |
03:10 | આપણી પાસે Path, Menu, Access Permission છે અને હવે દરેકને ઉત્તરાયણ પુષ્ઠનું એક્સેસ રહેશે. |
03:20 | આપણે અહીં Add બટન પર ક્લીક કરીને HEADER કે FOOTER ઉમેરી શકીએ છીએ. |
03:27 | આપણે એ ઉમેરી શકીએ છીએ કે અહીં શું કરવું છે જો અહીં કોઈ પરિણામોં ન હોય. |
03:31 | page પર કેટલી આઇટમો દેખાય છે તે પણ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. |
03:36 | અને View ની નીચેની તરફ Read More link સહીત pager અહીં નીચે છે કે નહીં |
03:44 | ADVANCED ટેબ અંતર્ગત, અહીં બીજી કેટલીક વસ્તુઓ પણ છે જેને આપણે આ ટ્યુટોરીયલમાં આવરીશું નહીં. |
03:50 | આપણે પહેલાથી જ Events અને User Groups જોડાણ કર્યું છે. |
03:54 | તો, આપણે વાસ્તવમાં User Groups માંથી માહિતી ખેંચી શકીએ છીએ જેઓ આપણા Events ને આયોજી રહયા છે અને તેને આ View માં મુકો. |
04:03 | આ RELATIONSHIPS અને CONTEXT નાં ઉપયોગથી થાય છે જેને આપણે બનાવ્યું હતું. |
04:10 | હવે, ચાલો જઈને fields ઉમેરીએ જે આપણને આપણા table માં જોઈએ છે. |
04:15 | Add પર ક્લીક કરો અને Event Date field આવવા સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. |
04:21 | મેં Content type name વાપરીને ખુબ કાળજીપૂર્વક મારા ફીલ્ડોને લેબલ કર્યા છે. |
04:27 | જેથી, Views માં તેને હું પછીથી સરળતાથી શોધી શકું. |
04:32 | Event Date પર ચેક માર્ક કરો અને Apply ક્લીક કરો. |
04:37 | અહીં, આપણે અમુક સેટીંગો પસંદ કરીશું. |
04:41 | હમણાં માટે, Create a label અને Place a colon વિકલ્પો ચેક કરેલ છે. |
04:47 | ચાલો Date format ને અહીં મૂળભૂત જ રહેવા દઈશું; બીજા શબ્દોમાં કહીએ તો medium date. |
04:53 | અત્યારે આમાંથી કોઈની પણ ચિંતા ન કરો. |
04:57 | અને છેલ્લે, Apply all displays બટન ક્લીક કરો. |
05:02 | તો, હમણાં આપણી પાસે 2 columns છે - TITLE અને EVENT DATE. |
05:08 | ચાલો આપણું આગળનું ફિલ્ડ ઉમેરીએ. Add ક્લીક કરો અને આ વખતે Event Logo મળે ત્યાંસુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. |
05:17 | તેને પસંદ કરીને Apply ક્લીક કરો. |
05:21 | આ વખતે Create a label વિકલ્પ અનચેક કરો. |
05:25 | ચાલો Thumbnail ની Image style પસંદ કરીએ. |
05:30 | ત્યારબાદ Link image to ડ્રોપડાઉન અંતર્ગત, Content પસંદ કરો. |
05:36 | પછીના ટ્યુટોરીયલોમાં, આ layout માટે આપણે એક નવી Image style બનાવવાનું શીખીશું. પણ હમણાં માટે, આપણે Thumbnail પસંદ કરીશું. |
05:45 | Apply ક્લીક કરો. હવે, preview માં, આપણને thumbnails દેખાવા જોઈએ જે દરેક Event માટે, devel દ્વારા ઉત્પન્ન કરેલ છે. |
05:55 | ચાલો પાછા જઈને ફરીથી Add પર ક્લીક કરીએ. આ વખતે, નીચે સ્ક્રોલ કરીને એક સમયે એક કરતા વધુ field પસંદ કરીએ. |
06:04 | Event Topics અને Event Website પસંદ કરો. અને ત્યારબાદ Apply all displays બટન પર ક્લીક કરો. |
06:13 | આગળનાં પુષ્ઠ પર, બધું જ કઈ એમ જ રહેવા દો અને Apply ક્લીક કરો. |
06:18 | નોંધ લો હવે આપણે Views માં એક સમયે 2 ફીલ્ડો સુયોજિત કરી શકીએ છીએ અને દરેકની પાસે તેની પોતાની Settings સ્ક્રીન રહેશે. |
06:27 | ફરી એકવાર, Apply all displays' પર ક્લીક કરો. |
06:32 | હવે આપણી પાસે EVENT TOPICS અને EVENT WEBSITE છે. |
06:37 | આપણી પાસે આપણું title, date, topics અને website છે. ચાલો Save પર ક્લીક કરીએ. |
06:45 | તમારા કાર્યને અવારનવાર સંગ્રહવું એ એક સારી આદત છે. |
06:49 | ચાલો તપાસીએ. આપણું Display એ એક Page છે. |
06:53 | આપણું FORMAT એ એક Table છે. |
06:56 | આપણા FIELDS સુયોજિત થયેલ છે. |
06:59 | FILTER CRITERIA અને SORT CRITERIA હજુ પણ ખોટું છે. |
07:04 | એક FILTER CRITERIA ઉમેરવા માટે, Add બટન પર ક્લીક કરો. |
07:08 | Event Date મળતા સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. ત્યારબાદ, Event Date પસંદ કરીને Apply ક્લીક કરો. |
07:17 | આ સ્ક્રીન અતિ મહત્વપૂર્ણ છે. |
07:20 | Operator ડ્રોપ-ડાઉન અંતર્ગત, આપણે પસંદ કરીશું "Is greater than or equal to". |
07:26 | Value type અંતર્ગત, આપણે જો આજની તારીખ મૂકીએ છીએ તો, તે પ્રતિકૂળ રહેશે. |
07:32 | તો પછી આપણે દરરોજ એક નવી તારીખ નાખવી પડશે. પણ આપણે "An offset of the current time..." પસંદ કરી શકીએ છીએ. |
07:40 | અને, Value ફિલ્ડમાં, “now” શબ્દ ટાઈપ કરો. |
07:45 | આનો અર્થ એ છે કે, ફક્ત વર્તમાન સમય પછીનાં જ ઇવેન્ટો દેખાશે. |
07:51 | વર્તમાન સમય આપણે બનાવેલ સમય નથી. આ એ સમય છે જ્યારે યુઝર તેને જુએ છે. |
07:59 | તો, યુઝર ફક્ત ભવિષ્યનાં ઇવેન્ટો જોશે. |
08:03 | Apply પર ક્લીક કરો. |
08:05 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, devel દ્વારા ઉત્પન્ન થયેલ બનાવટી કન્ટેન્ટોએ આપણને કોઈપણ ભવિષ્યની તારીખો આપી ન હતી. |
08:13 | તો, ચાલો આપણા કેટલાક ઇવેન્ટોને પોતેથી અપડેટ કરીએ જેથી એ વાતની ખાતરી થાય કે આપણું View બરાબરથી કામ કરે છે. |
08:20 | કેટલાક ઇવેન્ટો શોધો અને Event Date માં ભવિષ્યની કોઈ તારીખ દાખલ કરો. |
08:25 | Content પર જાવ. Events Type થી Filter કરો. |
08:31 | કોઈપણ ઇવેન્ટ પસંદ કરો અને Edit પર ક્લીક કરો. ત્યારબાદ તારીખને ભવિષ્યનાં દિવસમાં બદલો. |
08:39 | ચાલો Save પર ક્લીક કરો. |
08:42 | ટ્યુટોરીયલને અટકાવો અને લગભગ 6 થી 7 ઇવેન્ટો update કરો. |
08:49 | આને કર્યા પછીથી, ટ્યુટોરીયલ પર પાછા આવો. |
08:53 | Shortcuts પર જાવ. Views પર ક્લીક કરો. Upcoming Events શોધો. Edit પર ક્લીક કરો. |
09:01 | હવે આપણે view ને એડિટ કરવા પાછા જઈશું, જ્યાં આપણે તેને છોડ્યું હતું. |
09:06 | પ્રિવ્યું જોવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો. |
09:10 | હવે આપણે greater than or equal to now ની સાથે આપણી Event Date બરાબરથી ફિલ્ટર કરી રહયા છીએ. |
09:17 | આગળ આપણે SORT CRITERIA ચેક કરવું જોઈએ. |
09:22 | મૂળભૂત રીતે, Drupal ઉતરતા ક્રમમાં લેખનની તારીખ દ્વારા કન્ટેન્ટને સૉર્ટ કરે છે. |
09:30 | Events માટે, Event Date ને ઉતરતા ક્રમમાં હોવી એ ઉપયોગી છે. |
09:37 | આને બદલવા માટે Authored on પર ક્લીક કરો અને Remove ક્લીક કરો. |
09:44 | Add ક્લીક કરો અને ફરી એકવાર Event Date ન મળે ત્યાંસુધી નીચેની તરફ સ્ક્રોલ કરો. |
09:51 | Apply ક્લીક કરો. |
09:53 | હવે, Order અંતર્ગત, Sort ascending પસંદ કરો. તે આજ પછીથી આપણા ઇવેન્ટોને સૉર્ટ કરે છે. |
10:03 | Apply ક્લીક કરો. |
10:05 | હવે આપણે આપણા Events અપડેટ કરી દીધા છે અને Sort Criteria બરાબરથી સુયોજિત કર્યું છે. |
10:11 | આપણે યાદી જોવા માટે સક્ષમ હોવા જોઈએ જે કંઈક આ પ્રકારે દેખાય છે. |
10:16 | ભવિષ્યમાં આવનારા તમામ ઇવેન્ટો, EVENT DATE ક્રમમાં યાદીબદ્ધ છે. |
10:23 | આગળ વધીએ એ પહેલા, ખાતરી કરી લો કે તમે Save ક્લીક કરો છો. |
10:27 | તો, અહીં બીજી એક વસ્તુ એ છે કે આપણે આ ચોક્કસ View સાથે કામ કરવા જઈ રહયા છીએ. |
10:32 | ચાલો TITLE અને Logo columns ને ભેગી કરીએ અને ત્યારબાદ TITLE અને EVENT DATE ને સૉર્ટ કરવા યોગ્ય બનાવીએ. |
10:41 | આપણે જ્યારે આ કરીએ છીએ ત્યારે, યુઝર TITLE પર ક્લીક કરી શકે છે અને તે આ ફીચર દ્વારા સૉર્ટ થશે. |
10:48 | પાછું ઉપરની તરફ સ્કોલ કરો. FORMAT, Table પર જાવ અને તેની બાદ, Settings પર ક્લીક કરો. |
10:57 | Content Event Logo માં, COLUMN ડ્રોપ-ડાઉનમાંથી Title પસંદ કરો. |
11:03 | અહીં SEPARATOR માટે, ફક્ત સાદી લાઈન બ્રેક મુકો. |
11:08 | Title અને Event Date કોલમોને Ascending order માં SORTABLE કરો અને Apply ક્લીક કરો. |
11:17 | તો, હવે આપણું Title અને logo સમાન કોલમમાં છે અને TITLE અને EVENT DATE આ બંને હવે સૉર્ટ થઇ શકે એવું છે. |
11:26 | ચાલો Title ને Event Name માં બદલીએ. |
11:31 | "Title" પર ક્લીક કરો અને Label માં, "Title" ને "Event Name" માં બદલો.
ત્યારબાદ Apply ક્લીક કરો. |
11:40 | પ્રિવ્યું ક્ષેત્રમાં સ્ક્રોલ કરો. આપણું Event Name અને logo અને date આ તમામ સુયોજિત છે. |
11:48 | પછીના ટ્યુટોરીયલોમાં, આપણે આપણા લોગોને વધુ સારું બનાવવા માટે આનાં માપને બદલવાનું શીખીશું. |
11:55 | હમણાં માટે, Save ક્લીક કરો અને ચાલો આપણા View ને ચકાસીએ. |
11:59 | Homepage પર જવા માટે Back to site પર ક્લીક કરો. |
12:03 | Upcoming Events પર ક્લીક કરો. |
12:06 | તમને table ભવિષ્યમાં આવવાવાળા ઇવેન્ટો સહીત વ્યવસ્થિત દેખાવું જોઈએ. |
12:13 | તમે એ પણ જોઈ શકો છો કે તમે Event Name અને Event Date દ્વારા સૉર્ટ કરી શકો છો. |
12:20 | આ સાથે, આપણે આપણું પહેલું Table View પૂર્ણ કર્યું છે. |
12:24 | ચાલો સારાંશ લઈએ. |
12:26 | આ ટ્યુટોરીયલમાં, આપણે fields નાં tables બનાવવાનું શીખ્યા. |
12:41 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. |
12:51 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
12:58 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
13:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને
NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India.આપેલ દ્વારા ફાળો અપાયેલ છે: |
13:19 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |