Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Gujarati"
(Created page with "{| border =1 | '''Time''' |'''Narration''' |- | 00:01 | Welcome to the '''Spoken tutorial''' on''' Drupal Site Management.''' |- | 00:06 | In this tutorial, we will learn...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | ''' Drupal Site Management''' પરનાં '''Spoken tutorial''' માં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું: |
− | * | + | * '''report'''s જોવી |
− | * | + | * '''Drupal''' ને અપડેટ કરવું |
− | * | + | * '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને |
− | * | + | * જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: |
− | * '''Ubuntu Linux''' | + | * '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ |
− | * '''Drupal''' 8 | + | * '''Drupal''' 8 અને |
− | * '''Firefox''' | + | * '''Firefox''' વેબ બ્રાઉઝર. |
− | + | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | | + | | સાઈટ મેનેજમેન્ટ શું છે? |
− | '''Site management''' | + | '''Site management''' એ આપેલ વિશે છે: |
− | * | + | * ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે '''core, modules''' અને '''themes''' |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
| | | | ||
− | * | + | * '''error'''s નું અવલોકન કરવું અને તેને સુધારવું |
− | * | + | * યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે. |
− | |- | + | |- |
| 00:51 | | 00:51 | ||
− | | | + | | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | | + | | '''site management''' નો શરૂઆતી પોઇન્ટ '''Reports''' મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે '''Help''' મેનુનો સંપર્ક પણ કરી શકો છો. |
|- | |- | ||
− | |01:07 | + | | 01:07 |
− | | | + | | ''' Reports''' પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી ''' Drupal site''' પરથી મેળવી શકીએ છીએ. |
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | | + | | ''' Available Updates''' પર ક્લીક કરો. |
|- | |- | ||
Line 543: | Line 543: | ||
|- | |- | ||
− | | | + | | 14:05 |
− | | | + | | આ માટે, આપણે જૂનું '''core''' અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | | | + | | 14:10 |
− | | | + | | સ્ટેપ 1: |
− | + | સાઈટને '''Maintenance mode''' માં મુકો. | |
|- | |- | ||
| 14:17 | | 14:17 | ||
− | | | + | | સ્ટેપ 2: |
− | + | '''Drupal Stack Control''' વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો. | |
|- | |- | ||
− | | | + | | 14:25 |
− | | | + | | સ્ટેપ 3: |
− | + | આપણું '''htdocs''' ફોલ્ડર ખોલો. | |
|- | |- | ||
− | | | + | | 14:30 |
− | | | + | | '''core''' અને '''vendor''' ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને '''drupal-8.1.6''' ફોલ્ડરમાં ખસેડો. |
|- | |- | ||
− | | | + | | 14:40 |
− | | | + | | '''htdocs''' ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો. |
|- | |- | ||
| 14:44 | | 14:44 | ||
− | | | + | | ત્યારબાદ '''core''' અને '''vendor''' ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને '''drupal-8.1.6''' ફોલ્ડરમાંથી '''htdocs''' ફોલ્ડરમાં ખસેડો. |
|- | |- | ||
| 15:00 | | 15:00 | ||
− | | | + | | સ્ટેપ 4: |
− | + | '''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''Apache''' અને '''MySQL servers''' સ્ટાર્ટ કરો. | |
|- | |- | ||
− | | | + | | 15:11 |
− | | | + | | સ્ટેપ 5: |
− | + | જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું. | |
|- | |- | ||
− | | | + | | 05:15 |
− | | | + | | '''Drupal Stack Control''' વિન્ડોમાંથી '''phpMyAdmin''' પુષ્ઠ ખોલો. |
|- | |- | ||
− | | | + | | 15:23 |
− | | | + | | ઉપર પેનલમાં આવેલ '''Import''' બટન પર ક્લીક કરો. |
|- | |- | ||
| 15:27 | | 15:27 | ||
− | | | + | | '''Browse''' બટન પર ક્લીક કરો. |
|- | |- | ||
| 15:30 | | 15:30 | ||
− | | | + | | અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો. |
|- | |- | ||
| 15:34 | | 15:34 | ||
− | | | + | | ત્યારબાદ નીચે આવેલ '''Go ''' બટન પર ક્લીક કરો. |
|- | |- | ||
− | | | + | | 15:38 |
− | | | + | | સ્ટેપ 6: |
− | + | છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે. | |
|- | |- | ||
| 15:45 | | 15:45 | ||
− | | | + | | આપણી '''Drupal site''' પર પાછા આવો. |
|- | |- | ||
| 15:49 | | 15:49 | ||
− | | | + | | '''Reports''' મેનુ અને '''Status report''' પર ક્લીક કરો. |
|- | |- | ||
− | | | + | | 15:52 |
− | | | + | | અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી '''Drupal''' આવૃત્તિ એ 8.1.0 છે. |
|- | |- | ||
| 15:59 | | 15:59 | ||
− | | | + | | નોંધ લો આપણે ફક્ત '''core''' અને '''database''' ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 16:05 |
− | | | + | | '''modules''' અને '''themes''' એ '''Drupal''' દ્વારા અપડેટ થઇ હતી. |
|- | |- | ||
− | | | + | | 16:10 |
− | | | + | | આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં. |
|- | |- | ||
| 16:18 | | 16:18 | ||
− | | | + | | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | | + | | 16:22 |
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
− | | | + | | 16:25 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે '''Site management''' નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા: |
− | * | + | * રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું |
− | * | + | * ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું |
|- | |- | ||
| 16:39 | | 16:39 | ||
| | | | ||
− | * | + | * '''Drupal core''' અપડેટ કરવું |
− | * | + | * '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને |
− | * | + | * બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી. |
|- | |- | ||
| 16:49 | | 16:49 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 16:54 | | 16:54 | ||
− | | | + | | તેને ડાઉનલોડ કરીને જુઓ. |
|- | |- | ||
− | | | + | | 16:58 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. |
|- | |- | ||
| 17:03 | | 17:03 | ||
− | | | + | | વધુ વિગતો માટે અમને લખો. |
|- | |- | ||
| 17:06 | | 17:06 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
|- | |- | ||
| 17:22 | | 17:22 | ||
− | | | + | | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 16:35, 6 September 2016
Time | Narration |
00:01 | Drupal Site Management પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:
|
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:33 | સાઈટ મેનેજમેન્ટ શું છે?
Site management એ આપેલ વિશે છે:
|
00:44 |
|
00:51 | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:56 | site management નો શરૂઆતી પોઇન્ટ Reports મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે Help મેનુનો સંપર્ક પણ કરી શકો છો. |
01:07 | Reports પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી Drupal site પરથી મેળવી શકીએ છીએ. |
01:14 | Available Updates પર ક્લીક કરો. |
01:17 | If anything is in red background, that means there is a security update and we should update it soon. |
01:25 | If it is in yellow, then it is not a security update but there is an improved version available. |
01:33 | On the Settings tab, we can tell Drupal how frequently to check for updates. |
01:40 | We can also tell it to send an e-mail to us, if there are updates available. It is highly recommended to do this. |
01:50 | Under Reports, the "Recent log messages" gives us a list of errors found by Drupal. We should look at these, once in a while. |
02:01 | Under Reports, the Status report shows installation or configuration problems recognized by Drupal. |
02:10 | For instance -
I am on MySQL 5.6.30, My Drupal Core status is not up-to-date, My database is up-to-date, etc. |
02:25 | Under Reports, the Top 'access denied' errors and Top 'page not found' errors are also important. |
02:34 | These are simple ways to make sure that our site is performing the best it can. |
02:41 | Top search phrases provides the frequently used words in the search forms of your site. |
02:49 | Understanding the reporting section of our Drupal website is the first step in maintaining our site. |
02:57 | Next, let us learn to update Drupal. |
03:01 | Click on Available updates. |
03:04 | We see that the current version of Drupal core is 8.1.0 and the recommended version is 8.1.6. |
03:15 | This is the status at the time of the recording. |
03:20 | You may see a different recommended version here. |
03:24 | Note that you need an internet connection for Drupal to find out the current recommended version. |
03:32 | Updating Drupal core requires manual downloading of code files and applying it to your site. |
03:40 | We will see the upgrading process step by step. |
03:45 | The following steps are applicable to Bitnami Drupal stack. |
03:50 | But most of the steps are applicable to any other Drupal installation, as well. |
03:57 | Step No 1:
First put your site into Maintenance mode. |
04:03 | For that, go to Configuration and click on Maintenance mode under Development. |
04:11 | Check the option to "Put site into maintenance mode". |
04:16 | Click on Save configuration button. |
04:19 | When the Maintenance mode is active, only administrators can login. |
04:26 | In case you logged out admin by mistake, you can login at the URL of your homepage followed by /user. |
04:37 | Others will see a message that the site is under maintenance. |
04:42 | Step No 2:
Let us backup the database of the current version. |
04:47 | Open your Bitnami Drupal Stack control window. |
04:52 | Refer the tutorial Installation of Drupal to recollect how to open this control window. |
05:00 | Click on Open PhpMyAdmin button. |
05:05 | We are redirected to the phpmyadmin page. |
05:10 | The default username is root. |
05:13 | Drupal admin password and phpmyadmin password both are the same. |
05:20 | So, type the username as root and type your Drupal admin password, then click on Go button. |
05:29 | To take a backup, first click on Export button at the top panel. |
05:36 | Then choose the Export method as Custom. |
05:40 | Select bitnami_drupal8 under the Database list. |
05:45 | Under the Output section, give the filename template as "drupal-8.1.0" and set the Compression as gzipped. |
05:58 | The filename could be different based on your current version. |
06:03 | Under the section Object creation options, put a check-mark on Add DROP DATABASE statement option. |
06:12 | Put a check-mark on Add DROP TABLE option. |
06:16 | Scroll down and click on Go button at the bottom. |
06:21 | Click on OK button to save the file. |
06:25 | Go to your Downloads folder and check for the backup file "drupal-8.1.0.sql.gz". |
06:36 | Step No 3:
We should shut down all the servers. |
06:42 | To stop all the running servers, switch to the Bitnami Drupal Stack control window. |
06:49 | Click on the Manage Servers tab and then click on the Stop All button. |
06:56 | Step No 4:
Click on the Welcome tab and then on Open Application Folder button. |
07:04 | This will open in the file browser. |
07:07 | Navigate to the folders apps, then drupal and finally htdocs. |
07:15 | Step No 5:
We have to create a folder to backup the code for the current version of Drupal. |
07:24 | Name this folder with the current version number. |
07:29 | Next, move the backup database file to the drupal-8.1.0 folder. |
07:36 | Step No 6:
Go back to the htdocs folder. |
07:42 | Next, move the folders core and vendor and all the other files by cut and pasting into the backup folder drupal-8.1.0. |
07:55 | This will keep both the database and the code in one place. |
08:00 | This is a backup copy of the old version of the core, in case you have to revert back. |
08:07 | Step No 7:
Go back to our htdocs folder. |
08:13 | Next, we have to download the latest version of Drupal. |
08:18 | Open your web browser and go to the link shown: https://www.drupal.org/project/drupal |
08:24 | Download the latest recommended version of Drupal 8. |
08:28 | At the time of this recording, it is Drupal core 8.1.6. |
08:35 | This version could be different at the time of your viewing. |
08:40 | Click on it to open. |
08:43 | Click on the tar.gz or zip file to download. |
08:49 | Click on the OK button to save it. |
08:53 | Now, go to your Downloads folder and move the drupal zip file to your htdocs folder. |
09:01 | drupal-8.1.6.zip file is provided in the Code files link in the webpage of this tutorial. |
09:11 | If you don’t have internet connection, please download and use it. |
09:18 | Step No 8:
Unzip the file. This will create a folder drupal-8.1.6 in the htdocs folder. |
09:30 | Double click on it to open. |
09:34 | From the new Drupal folder, move the folders core and vendor and all the other regular files to the htdocs folder. |
09:44 | Step No 9:
Switch to the Bitnami Drupal Stack control window. |
09:51 | Now, go to Manage Servers tab and start all the servers by clicking on the Start All button. |
10:00 | Step No 10:
Visit our site by clicking on the Welcome tab, Go to Application button and Access Drupal link. |
10:12 | Go to Reports and Status report. |
10:17 | Here, we can confirm the Drupal version number and that it is the latest one. |
10:24 | But our database is out-of-date. |
10:27 | Every time there is a core, module or a theme update, the database has to be updated. |
10:36 | Step No 11:
Let us learn to update the database. |
10:42 | Go to Extend menu and click on update script link. |
10:47 | Click on Continue button. |
10:51 | It says that we have some pending updates. For you, it may be different. |
10:58 | Click on Apply pending updates button. |
11:04 | Now click on Administration pages link. |
11:08 | If there are no errors, we have successfully updated the core. |
11:14 | Step No 12:
Click on the Go online link. |
11:18 | Remove the check-mark to Put site to maintenance mode option. |
11:25 | Click on Save configuration button. |
11:29 | This will bring back to the site to online mode for all the users. |
11:34 | The steps discussed so far, work for Bitnami installation. |
11:40 | If you have used other methods, most of the steps will be the same except for the Bitnami sections. |
11:48 | Now, let us learn to update themes and modules. |
11:53 | This is easy compared to the core update because Drupal will do this on a click of a button. |
12:01 | Sometimes we will have only modules or themes updates without any core update. |
12:09 | Step No 1:
Click on Reports menu and then Available updates. |
12:15 | Click on Update tab. |
12:19 | Here, we can see that we have to update a few themes and modules. |
12:25 | Select them all. |
12:28 | Then click on Download these updates button. |
12:33 | Make sure the check-box is ON for performing updates in maintenance mode. |
12:39 | Click on Continue button to apply the updates. |
12:43 | This will update the code and bring back thesite to online mode. |
12:49 | Step No 2:
Click on the Run database updates link. |
12:55 | If you have not backed up the database, do it as we did before. |
13:01 | Click on the Continue button. |
13:04 | This will update the database like we did for the core update. |
13:09 | Click on the Apply pending updates button. |
13:14 | Click on the Administration pages link. |
13:18 | Drupal will normally bring the site back to online mode. |
13:24 | If this is not the case, you will see an option at the top of the page to Go online. |
13:33 | Step No 3:
Finally, let us check everything this is up to date. |
13:39 | Click on Reports menu and Available updates. |
13:44 | Here we can see our Drupal core, Modules and Themes everything is up-to-date. |
13:51 | Next, let us learn how to revert our old version. |
13:56 | In case our update fails, for some reason you don’t know, we can go back to our previous version. |
14:05 | આ માટે, આપણે જૂનું core અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે. |
14:10 | સ્ટેપ 1:
સાઈટને Maintenance mode માં મુકો. |
14:17 | સ્ટેપ 2:
Drupal Stack Control વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો. |
14:25 | સ્ટેપ 3:
આપણું htdocs ફોલ્ડર ખોલો. |
14:30 | core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાં ખસેડો. |
14:40 | htdocs ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો. |
14:44 | ત્યારબાદ core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાંથી htdocs ફોલ્ડરમાં ખસેડો. |
15:00 | સ્ટેપ 4:
Drupal Stack Control વિન્ડોમાંથી Apache અને MySQL servers સ્ટાર્ટ કરો. |
15:11 | સ્ટેપ 5:
જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું. |
05:15 | Drupal Stack Control વિન્ડોમાંથી phpMyAdmin પુષ્ઠ ખોલો. |
15:23 | ઉપર પેનલમાં આવેલ Import બટન પર ક્લીક કરો. |
15:27 | Browse બટન પર ક્લીક કરો. |
15:30 | અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો. |
15:34 | ત્યારબાદ નીચે આવેલ Go બટન પર ક્લીક કરો. |
15:38 | સ્ટેપ 6:
છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે. |
15:45 | આપણી Drupal site પર પાછા આવો. |
15:49 | Reports મેનુ અને Status report પર ક્લીક કરો. |
15:52 | અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી Drupal આવૃત્તિ એ 8.1.0 છે. |
15:59 | નોંધ લો આપણે ફક્ત core અને database ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ. |
16:05 | modules અને themes એ Drupal દ્વારા અપડેટ થઇ હતી. |
16:10 | આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં. |
16:18 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
16:22 | ચાલો સારાંશ લઈએ. |
16:25 | આ ટ્યુટોરીયલમાં, આપણે Site management નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા:
|
16:39 |
|
16:49 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
16:54 | તેને ડાઉનલોડ કરીને જુઓ. |
16:58 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. |
17:03 | વધુ વિગતો માટે અમને લખો. |
17:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
17:22 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |