Difference between revisions of "Drupal/C2/Taxonomy/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|We can have unlimited nested''' categories''' or''' terms''' in a''' Drupal vocabulary''' or''' taxonomy'''.
+
| આપણી પાસે ''' Drupal vocabulary''' અથવા ''' taxonomy''' માં અમર્યાદિત નેસ્ટેડ ''' categories''' કે ''' terms''' હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
| Now, here’s one thing that is really important.
+
| હવે, અહીં એક વસ્તુ છે જે ખરેખર મહત્વની છે.
  
 
|-
 
|-
|01:28
+
| 01:28
|One area that many''' sites''' fail on is -
+
| એક ક્ષેત્ર જ્યાં ઘણી ''' sites''' નિષ્ફળ થાય છે તે છે-
using the''' built-in tagging widget''' or the''' tag vocabulary''' to categorize their content.
+
તેમના કન્ટેન્ટનું વર્ગીકરણ કરવા માટે ''' built-in tagging widget''' અથવા ''' tag vocabulary''' નો વાપર.
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
| While it is great to be able to add''' categories''' on the fly, it has some inherent problems.
+
| જો કે ચાલુમાં ''' categories''' ઉમેરવા માટે સક્ષમ હોવું એક સારી વાત છે પણ, તેમાં કેટલીક આંતરિક સમસ્યાઓ પણ છે.
  
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
| What happens if someone types a typo?
+
| કોઈ ટાઈપિંગ ચૂક કરે તો શું થશે?
  
 
|-
 
|-
|01:47
+
| 01:47
|So, energy –''' e n e r g y''' isn’t the same as''' e n r e g y''' and''' Drupal''' doesn’t know the difference.
+
| તો, ઉર્જા –''' e n e r g y''' ''' e n r e g y''' ના સમાન નથી અને ''' Drupal''' ને આનો તફાવત ખબર નથી.
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
| So, suddenly we will have 2''' categories''' and the content is no longer connected.
+
| તો, તુરત જ આપણી પાસે 2 ''' categories''' રહેશે અને કન્ટેન્ટ જોડાયેલા રહેશે નહીં.
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| That’s why we always recommend a closed''' taxonomy''', like the one on the '''screen'''.
+
| આ માટે જ અમે હંમેશા બંધ ''' taxonomy''' આગ્રહ કરીએ છીએ, જેવી કે અહીં '''screen''' પર છે.
  
 
|-
 
|-
|02:08
+
| 02:08
|It’s easy to set up and we are going to do that later on, in this series.
+
| આને સુયોજિત કરવું સરળ છે અને આ શ્રેણીમાં, આને પછીથી અમે કરવા જઈ રહયા છીએ.
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| For now understand that,''' Taxonomy''' can be used in so many ways.
+
| હમણાં માટે સમજી લો કે,''' Taxonomy''' ને ઘણી બધી રીતે વાપરી શકાય છે.
  
 
|-
 
|-
|02:17
+
| 02:17
|We’ve already seen how it creates lists of '''content'''. But we can also use''' taxonomy''' to filter and sort all kinds of''' Views,''' if we use it correctly.
+
| આપણે જોઈ ચુક્યા છીએ કે આ કેવી રીતે '''content''' ની યાદી બનાવે છે. પણ આપણે ''' taxonomy''' નો ઉપયોગ તમામ પ્રકારના ''' Views''' ને ફિલ્ટર કરવા તથા સૉર્ટ કરવા માટે પણ કરી શકીએ છીએ જો આપણે તેને બરાબરથી વાપરીએ છીએ.
 
+
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| Well, let’s dive into''' taxonomy''' now.
+
| ઠીક છે, ચાલો હવે ''' taxonomy''' માં જઈએ.
  
 
|-
 
|-
|02:32
+
| 02:32
|We will set up a''' taxonomy''' for our''' Events Content type.'''
+
| આપણા ''' Events Content type''' માટે આપણે એક ''' taxonomy''' સુયોજિત કરીશું.
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| Click on''' Structure''', scroll down and click on''' Taxonomy'''.
+
| ''' Structure''' પર ક્લીક કરો, નીચે સ્ક્રોલ કરીને ''' Taxonomy''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| As you probably remember, we have been setting up''' tags''' all along.
+
| જેવું કે તમને મોટે ભાગે યાદ હશે, સાથે જ અમે ''' tags''' પણ સુયોજિત કરી રહયા છીએ.
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|But as I mentioned earlier, we want to have a''' closed taxonomy'''-
+
| પણ જેવું કે મેં પહેલા બતાવ્યું હતું, આપણને એક ''' closed taxonomy''' જોઈએ છે-
something that we can control and not something that people can easily add''' terms''' to.
+
એવું કે જે આપણે નિયંત્રિત કરી શકીએ ન કે જેમાં વ્યક્તિ સરળતાથી ''' terms''' ઉમેરી શકે.
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
| So, we will click on''' Add vocabulary.''' And, let’s name this as "Event Topics".
+
| તો, આપણે ''' Add vocabulary''' પર ક્લીક કરીશું અને, ચાલો આને "Event Topics" તરીકે નામ આપીએ.
  
 
|-
 
|-
|03:02
+
| 03:02
|In the''' Description,''' we will type - "This is where we track the topics for Drupal events".
+
| ''' Description''' માં, આપણે ટાઈપ કરીશું - "This is where we track the topics for Drupal events".
  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| Click''' Save.''' Now we can add''' terms''' to our''' vocabulary'''.
+
| ''' Save''' ક્લીક કરો. હવે આપણે આપણી ''' vocabulary''' માં ''' terms''' ઉમેરી શકીએ છીએ.
Click on''' Add a term'''.
+
''' Add a term''' પર ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|On the screen, you see a list of the terms that we are going to add
+
| સ્ક્રીન પર, તમને આપણે જે ટર્મ ઉમેરવા જઈ રહયા છીએ તેની એક યાદી દેખાય છે.
 
'''Introduction to Drupal,'''
 
'''Introduction to Drupal,'''
 
'''Site Building,'''
 
'''Site Building,'''
  
 
|-
 
|-
|03:24
+
| 03:24
|'''Module Development,'''
+
| '''Module Development,'''
'''Theming,''' and '''Performance.'''
+
'''Theming,''' અને '''Performance.'''
  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| Let’s add those –''' Introduction to Drupal''' and click''' Save.'''
+
| ચાલો તેને ઉમેરો –''' Introduction to Drupal''' અને ''' Save''' ક્લીક કરો.
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| And, it brings us back to this''' Add''' screen again.
+
| અને, અને તે આપણને ફરીથી ''' Add''' સ્ક્રીન પર લાવે છે.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| Now, I’ll type "Site Building" and click''' Save.'''
+
| હવે, હું ટાઈપ કરીશ "Site Building" અને ક્લીક કરીશ ''' Save'''.
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|'''Module Development''' and click''' Save.''' '''Theming…...'''. I’m just pressing ''' Enter''' and it automatically saves.
+
| '''Module Development''' અને ક્લીક કરીશ ''' Save.''' '''Theming…...'''. હું બસ દબાવી રહ્યો છું ''' Enter''' અને તે આપમેળે સંગ્રહાય છે.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| And then the last one is''' Performance''' and click''' Save'''.
+
| અને છેલ્લું વાળું છે ''' Performance''' અને ક્લીક કરીશ ''' Save'''.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| We can add complex''' vocabulary''' here, but we’ll just keep this simple for now.
+
| આપણે અહીં જટિલ ''' vocabulary''' ઉમેરી શકીએ છીએ, પરંતુ અત્યારે આપણે આને સરળ રાખીશું.
  
 
|-
 
|-

Revision as of 20:11, 2 September 2016

Time Narration
00:01 Taxonomy પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
  • Taxonomy અને
  • એક Taxonomy ઉમેરવી.
00:11 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
  • Ubuntu Linux Operating System
  • Drupal 8 અને
  • Firefox Web browser.

તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

00:23 ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ.
00:27 હવે જો કે આપણી પાસે તમામ આપણા Content types અને fields બનેલ છે, આપણને categorization ઉમેરવાની જરૂર છે. અને, અહીં Taxonomy નો પરિચય થાય છે.
00:37 Taxonomy Categories શિવાય બીજું કઈ નથી. .
00:41 આપણા IMDB ઉદાહરણ પર પાછા જઈએ, યાદ કરો કે આપણી પાસે IMDB site પર એક Movie Genre ફિલ્ડ હતું.
00:50 સારું, ડ્રૂપલની taxonomy માં તે કેવી રીતે કાર્ય કરે છે તે આ પ્રમાણે છે.
00:54 Movie genre એ એક vocabulary રહેશે અને આ મુખ્ય category માટે ટર્મ છે.
01:00 અને તે vocabulary માં, આપણી પાસે Terms છે.
01:04 તો, સ્ક્રીન પર, આપણી પાસે છે ACTION, ADVENTURE, COMEDY, DRAMA અને ROMANCE.
01:11 અને ત્યારબાદ COMEDY અંતર્ગત, આપણી પાસે છે ROMANTIC, ACTION, SLAPSTICK અને SCREWBALL.
01:18 આપણી પાસે Drupal vocabulary અથવા taxonomy માં અમર્યાદિત નેસ્ટેડ categories કે terms હોઈ શકે છે.
01:24 હવે, અહીં એક વસ્તુ છે જે ખરેખર મહત્વની છે.
01:28 એક ક્ષેત્ર જ્યાં ઘણી sites નિષ્ફળ થાય છે તે છે-

તેમના કન્ટેન્ટનું વર્ગીકરણ કરવા માટે built-in tagging widget અથવા tag vocabulary નો વાપર.

01:37 જો કે ચાલુમાં categories ઉમેરવા માટે સક્ષમ હોવું એક સારી વાત છે પણ, તેમાં કેટલીક આંતરિક સમસ્યાઓ પણ છે.
01:44 કોઈ ટાઈપિંગ ચૂક કરે તો શું થશે?
01:47 તો, ઉર્જા – e n e r g y e n r e g y ના સમાન નથી અને Drupal ને આનો તફાવત ખબર નથી.
01:56 તો, તુરત જ આપણી પાસે 2 categories રહેશે અને કન્ટેન્ટ જોડાયેલા રહેશે નહીં.
02:02 આ માટે જ અમે હંમેશા બંધ taxonomy આગ્રહ કરીએ છીએ, જેવી કે અહીં screen પર છે.
02:08 આને સુયોજિત કરવું સરળ છે અને આ શ્રેણીમાં, આને પછીથી અમે કરવા જઈ રહયા છીએ.
02:12 હમણાં માટે સમજી લો કે, Taxonomy ને ઘણી બધી રીતે વાપરી શકાય છે.
02:17 આપણે જોઈ ચુક્યા છીએ કે આ કેવી રીતે content ની યાદી બનાવે છે. પણ આપણે taxonomy નો ઉપયોગ તમામ પ્રકારના Views ને ફિલ્ટર કરવા તથા સૉર્ટ કરવા માટે પણ કરી શકીએ છીએ જો આપણે તેને બરાબરથી વાપરીએ છીએ.
02:28 ઠીક છે, ચાલો હવે taxonomy માં જઈએ.
02:32 આપણા Events Content type માટે આપણે એક taxonomy સુયોજિત કરીશું.
02:35 Structure પર ક્લીક કરો, નીચે સ્ક્રોલ કરીને Taxonomy પર ક્લીક કરો.
02:41 જેવું કે તમને મોટે ભાગે યાદ હશે, સાથે જ અમે tags પણ સુયોજિત કરી રહયા છીએ.
02:46 પણ જેવું કે મેં પહેલા બતાવ્યું હતું, આપણને એક closed taxonomy જોઈએ છે-

એવું કે જે આપણે નિયંત્રિત કરી શકીએ ન કે જેમાં વ્યક્તિ સરળતાથી terms ઉમેરી શકે.

02:56 તો, આપણે Add vocabulary પર ક્લીક કરીશું અને, ચાલો આને "Event Topics" તરીકે નામ આપીએ.
03:02 Description માં, આપણે ટાઈપ કરીશું - "This is where we track the topics for Drupal events".
03:09 Save ક્લીક કરો. હવે આપણે આપણી vocabulary માં terms ઉમેરી શકીએ છીએ.

Add a term પર ક્લીક કરો.

03:16 સ્ક્રીન પર, તમને આપણે જે ટર્મ ઉમેરવા જઈ રહયા છીએ તેની એક યાદી દેખાય છે. –

Introduction to Drupal, Site Building,

03:24 Module Development,

Theming, અને Performance.

03:28 ચાલો તેને ઉમેરો – Introduction to Drupal અને Save ક્લીક કરો.
03:34 અને, અને તે આપણને ફરીથી Add સ્ક્રીન પર લાવે છે.
03:39 હવે, હું ટાઈપ કરીશ "Site Building" અને ક્લીક કરીશ Save.
03:43 Module Development અને ક્લીક કરીશ Save. Theming….... હું બસ દબાવી રહ્યો છું Enter અને તે આપમેળે સંગ્રહાય છે.
03:53 અને છેલ્લું વાળું છે Performance અને ક્લીક કરીશ Save.
03:57 આપણે અહીં જટિલ vocabulary ઉમેરી શકીએ છીએ, પરંતુ અત્યારે આપણે આને સરળ રાખીશું.
04:03 Clicking on Taxonomy here and listing the terms in the Event Topics.
04:09 We now have Introduction, Module Development, Performance, Site Building and Theming.
04:16 And, they’re in alphabetical order.
04:19 But, I want to arrange them in the order of difficulty.
04:23 So, I’m going to - move Module Development down, Site Building up.
04:27 And, I am going to put Theming after Site Building, and then Performance at the very end.
04:34 Just click and drag these. Always remember to save your changes.
04:39 Otherwise Drupal won’t remember them after you leave the screen.
04:44 So, click Save. And there we have our terms in the order that we want.
04:50 We have added the taxonomy but our Content type doesn’t know about this yet.
04:56 So, let’s go and click on Structure, Content types.
05:00 And let’s manage our Fields and the Events Content type. Then click Add field.
05:06 Selecting a field type in this case is a Reference to the Taxonomy term, in the vocabulary we just created.
05:14 So, choose Taxonomy term and let’s name this Event Topics. Click Save and continue.
05:23 And now it’s going to ask us which Type of item to reference.
05:28 Since we have already chosen that, be careful here. We will change it to Unlimited because an event can have more than one topic.
05:37 Click Save field settings.
05:40 And down here, we need to make sure that we choose the correct Reference type.
05:46 Let’s choose Event Topics. Here, this is going to allow us to "Create references entities if they don’t already exist".
05:56 This is called Inline entity reference. Basically, it means, if there was a topic that wasn’t in our listing, then any user can add it on the fly.
06:07 We don’t want anyone to do that. So, we will leave that unchecked.
06:11 Click Save settings.
06:15 There is one more step before we add content.
06:18 We need to set up our URL patterns and we usually do this before we add content.
06:24 This ensures that the content we add has the correct human-friendly URL.
06:30 We’ll do that later on, in this series. With this we come to the end of this tutorial.
06:36 ચાલો સારાંશ લઈએ.
06:39 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
  • Taxonomy
  • એક Taxonomy ઉમેરવી.
06:48 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે.
06:57 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:03 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
07:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે.
07:23 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki