Difference between revisions of "Drupal/C2/Managing-Content/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 202: | Line 202: | ||
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | તમે જો ફક્ત 'd' ટાઈપ કરશો તો, ડ્રોપ- "Drupal Camp Cincinnati" | + | | તમે જો ફક્ત 'd' ટાઈપ કરશો તો, ડ્રોપ-ડાઉનમાં "Drupal Camp Cincinnati" દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | '''Save and Publish''' ક્લીક કરો. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | આપણે સફળતાપૂર્વક આપણું પહેલું '''User Group''' બનાવ્યું છે. |
|- | |- | ||
− | | | + | | 05:09 |
− | | | + | | હવે આપણે આપણા કન્ટેન્ટને વ્યવસ્થાપિત કરતા શીખીશું. |
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | | + | | જો આપણે ''' Content''' પર ક્લીક કરીએ છીએ તો, આપણને તમામ કન્ટેન્ટની યાદી આપણી '''site''' પર મળશે. |
|- | |- | ||
− | | | + | | 05:19 |
− | | | + | | તે કયા પ્રકારનું '''Content type ''' છે તેથી કોઈ ફરક પડતો નથી, આપણે તમામ કન્ટેન્ટ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 05:25 |
− | | | + | | આપણે ''' Publish status, Content type''' અને ''' Title''' દ્વારા ફિલ્ટર કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 05:32 |
− | | | + | | આપણે જો અહીં ‘W’ ટાઈપ કરીએ છીએ અને ''' Filter''' પર ક્લીક કરીએ છીએ તો, આપણને ફક્ત 'w' થી શરુ થતી નોડો જ મળશે. |
|- | |- | ||
− | | | + | | 05:41 |
− | | | + | | '''Reset''' પર ક્લીક કરો. |
|- | |- | ||
− | | | + | | 05:43 |
− | | | + | | આપણી પાસે જો બહુવિધ ભાષાઓ હોય તો, આપણે બીજી ભાષાને પણ પસંદ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 05:49 |
− | | | + | | અને, એકવાર જો આપણને આપણી યાદી મળે તો, આપણે એક સમયે એક થી વધુ નોડ પસંદ કરી શકીએ છીએ અને આપેલ જેવી વસ્તુઓ કરી શકીએ છીએ - ''' Delete''', make it''' Sticky, Promote it''', Publish it''' વગેરે. |
|- | |- | ||
− | | | + | | 06:04 |
− | | | + | | તો, હું '''Unpublish content''' પસંદ કરીશ અને ''' Apply''' પર ક્લીક કરીશ. |
|- | |- | ||
− | | | + | | 06:09 |
− | | | + | | નોંધ લો મેં પસંદ કરેલ નોડોની સ્થિતિ ''' Unpublished''' માં અપડેટ થઇ ગયી છે. |
|- | |- | ||
− | | | + | | 06:16 |
− | | | + | | કન્ટેન્ટ વ્યવસ્થાપિત કરવા માટે આ ખુબ સરળ સ્થાન છે. |
|- | |- | ||
− | | | + | | 06:20 |
− | | | + | | ચાલો એક વખતે તમામ નોડોને પસંદ કરો. '''Publish''' પર ક્લીક કરો અને ત્યારબાદ '''Apply''' પર. |
|- | |- | ||
− | | | + | | 06:28 |
− | | | + | | અમુક જો પહેલાથી પ્રકાશિત થઇ ગઈ છે તો કોઈ સમસ્યા નથી. હવે તમામ કન્ટેન્ટ પ્રકાશિત થયા છે. |
|- | |- | ||
− | | | + | | 06:35 |
− | | | + | | આપણે અહીં એકલ નોડને '''Edit''' કે ''' Delete''' પણ કરી શકીએ છીએ અથવા નોડોની જૂથ પસંદ કરીને કન્ટેન્ટ રદ્દ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 06:44 |
− | | | + | | '''Drupal ''' માં કન્ટેન્ટ વ્યવસ્થાપન કરવું અત્યંત સરળ છે. બસ ટૂલબારમાં આવેલ ''' Content''' લીંક પર ક્લીક કરો અને તે તમને આ પુષ્ઠ પર લઇ આવે છે. |
|- | |- | ||
− | | | + | | 06:54 |
− | | | + | | ઉપર આવેલ ટેબો વાપરીને, આપણે બનેલ '''Comments ''' ને વ્યવસ્થાપિત કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 07:00 |
− | | | + | | અને સાથે જ '''Files ''' પણ જે કે કોઈપણ '''file''' ફિલ્ડમાં અપલોડ કરાયેલી છે. |
|- | |- | ||
− | | | + | | 07:05 |
− | | | + | | ઇમેજને જોવા માટે, તેના પર ક્લીક કરો અને તે સ્ક્રીન પર ખુલશે. |
|- | |- |
Revision as of 21:27, 1 September 2016
Time | Narration |
00:01 | Managing Content પરનાં Spoken tutorial માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : * નવું કન્ટેન્ટ બનાવવું. |
00:11 | * કન્ટેન્ટ વ્યવસ્થાપન અને * પુનરાવર્તન. |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
|
00:25 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:29 | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:33 | હવે આપણે નવું કન્ટેન્ટ બનાવવાનું શીખીશું. |
00:37 | આપણે આપણું પહેલું Event ઉમેરીશું. Content પર ક્લીક કરો. |
00:42 | Add content પર ક્લીક કરો અને Events પસંદ કરો. |
00:46 | આપણે સુયોજિત કરેલ અમુક વસ્તુઓને ડેમોનસ્ટ્રેટ કરવા માટે આપણે એક સેમ્પલ Event સુયોજિત કરીશું. |
Event Name ફિલ્ડમાં હું ટાઈપ કરીશ: “DrupalCamp Cincinnati”. | |
00:58 | Event Description ફિલ્ડમાં, ટાઈપ કરો: “This is the first DrupalCamp in the southern Ohio region”. |
01:07 | નોંધ લો અહીં Create New revision ચેક-બોક્સ ઓન થયેલું છે. |
01:12 | જમણી બાજુએ અહીં આપણે કંઈપણ કરવાની જરૂર નથી. |
01:17 | હમણાં માટે Event Logo ને ખાલી રહેવા દો. |
01:21 | પરંતુ આપણને એક Event Website જોઈએ છે. |
01:24 | તો, આપણે આ URL ટાઈપ કરીશું. http://drupalcampcincinnati.org . |
01:34 | Link text માં, આપણે કંઈપણ લખીશું નહીં. ડિસ્પ્લે વાસ્તવિક URL રહેશે; તો, હમણાં માટે આપણે આ કરીશું. |
01:44 | આપણે જ્યારે Event Date પર ક્લીક કરીએ છીએ, ત્યારે એક નાનું કેલેન્ડર પૉપ અપ થાય છે. |
01:49 | ચાલો January 11th 2016 પસંદ કરીએ. |
01:54 | હમણાં હજુસુધી આપણે કોઈપણ EVENT SPONSORS ઉમેરી શક્યા નથી, કારણ કે આપણી પાસે કોઈપણ User Groups સુયોજિત નથી. |
02:01 | Drupal ની બીજી એક વિશિષ્ટતા છે Inline Entity Reference. |
02:07 | આ આપણને યુઝર ગ્રુપો ચાલુમાં ઉમેરવાની પરવાનગી આપે છે. પરંતુ આ વિશે આપણે પછીથી શીખીશું. |
02:13 | આપણી પાસે કેટલાક EVENT TOPICS છે. ચાલો હું ‘I’ ટાઈપ કરું અને ‘Introduction to Drupal’ પસંદ કરું. |
02:21 | Add another item પર ક્લીક કરો. આ વખતે આપણે ‘m' ટાઈપ કરીશું. |
02:27 | નોંધ લો તમામ વિષયો જે તેમાં ‘m’ ધરાવે છે, દૃશ્યમાન થશે. |
02:32 | તો, ચાલો Module Development પસંદ કરો. તમને જોઈએ તો તમે બીજા વિષયો પસંદ કરી શકો છો. |
02:38 | ત્યારબાદ Save and publish ક્લીક કરો. |
02:41 | આપણી DrupalCamp Cincinnati નોડ અહીં છે. |
02:45 | Title, Body, Event Website જે કે આપમેળે એક લીંક છે પરંતુ તે વાસ્તવમાં મોજુદ નથી. |
02:53 | જોઈએ તો, આપણે આ Event Date ફોર્મેટ બદલી શકીએ છીએ. |
02:58 | આ એક taxonomy છે. |
03:00 | જો આ લીંકને ક્લીક કરાય તો, Introduction to Drupal ને ટેગ કરાયેલ દરેક એકલ Event ઉપલબ્ધ રહેશે અને પ્રકાશન તારીખનાં ક્રમમાં યાદીબદ્ધ થશે. |
03:12 | આપણે હમણાં જ આપણી પહેલી event node સફળતાપૂર્વક બનાવી છે. |
03:17 | હવે, ચાલો ક્લીક કરો Shortcuts અને Add content અને આ વખતે ચાલો આપણા User Group ને ઉમેરીએ. |
03:27 | આપણે આને "Cincinnati User Group" તરીકે સંબોધીશું. |
03:31 | User Group Description ફિલ્ડમાં, ટાઈપ કરો: “This is the user group from the southern Ohio region based in Cincinnati”. |
03:42 | “We meet on the 3rd Thursday of every month”. |
03:47 | આપણે ત્યાં વધુ માહિતી પણ ઉમેરી શકીએ છીએ. |
03.51 | આ User Group માટે URL છે: https colon slash slash groups dot drupal dot org slash Cincinnati. |
04:03 | અત્યારે તે મોજુદ નથી. પણ, સામાન્ય રીતે તે પ્રકારે દેખાશે. |
04:10 | તમારા વિસ્તારમાં એક User Group શોધવા માટે, groups dot drupal dot org પર આવો. |
04:16 | ત્યારબાદ તમને કઈ વસ્તુમાં રુચિ હોઈ શકે છે તેના પર આધાર રાખીને એક ઝડપી શોધ કરો. |
04:21 | દૂનિયાભરમાં ઘણા User Groups છે. |
04:25 | Group Contact માં, ચાલો ટાઈપ કરીએ: "Drupal space Group" અને Contact Email માં, ટાઈપ કરીએ: "drupalgroup@email.com". |
04:38 | નોંધ લો આ બરાબરથી ફોર્મેટ કરેલ email address હોવું જોઈએ. નહીં તો, Drupal તેને અસ્વીકાર કરશે. |
04:46 | અહીં આપેલ બહુવિધ વિકલ્પોમાંથી Group Level પસંદ કરો. |
04:50 | અને, EVENTS SPONSORED માં, આપણને એક Event પસંદ કરવું પડશે. |
04:55 | તમે જો ફક્ત 'd' ટાઈપ કરશો તો, ડ્રોપ-ડાઉનમાં "Drupal Camp Cincinnati" દ્રશ્યમાન થશે. |
05:02 | Save and Publish ક્લીક કરો. |
05:05 | આપણે સફળતાપૂર્વક આપણું પહેલું User Group બનાવ્યું છે. |
05:09 | હવે આપણે આપણા કન્ટેન્ટને વ્યવસ્થાપિત કરતા શીખીશું. |
05:13 | જો આપણે Content પર ક્લીક કરીએ છીએ તો, આપણને તમામ કન્ટેન્ટની યાદી આપણી site પર મળશે. |
05:19 | તે કયા પ્રકારનું Content type છે તેથી કોઈ ફરક પડતો નથી, આપણે તમામ કન્ટેન્ટ જોઈ શકીએ છીએ. |
05:25 | આપણે Publish status, Content type અને Title દ્વારા ફિલ્ટર કરી શકીએ છીએ. |
05:32 | આપણે જો અહીં ‘W’ ટાઈપ કરીએ છીએ અને Filter પર ક્લીક કરીએ છીએ તો, આપણને ફક્ત 'w' થી શરુ થતી નોડો જ મળશે. |
05:41 | Reset પર ક્લીક કરો. |
05:43 | આપણી પાસે જો બહુવિધ ભાષાઓ હોય તો, આપણે બીજી ભાષાને પણ પસંદ કરી શકીએ છીએ. |
05:49 | અને, એકવાર જો આપણને આપણી યાદી મળે તો, આપણે એક સમયે એક થી વધુ નોડ પસંદ કરી શકીએ છીએ અને આપેલ જેવી વસ્તુઓ કરી શકીએ છીએ - Delete, make it Sticky, Promote it, Publish it વગેરે. |
06:04 | તો, હું Unpublish content પસંદ કરીશ અને Apply પર ક્લીક કરીશ. |
06:09 | નોંધ લો મેં પસંદ કરેલ નોડોની સ્થિતિ Unpublished માં અપડેટ થઇ ગયી છે. |
06:16 | કન્ટેન્ટ વ્યવસ્થાપિત કરવા માટે આ ખુબ સરળ સ્થાન છે. |
06:20 | ચાલો એક વખતે તમામ નોડોને પસંદ કરો. Publish પર ક્લીક કરો અને ત્યારબાદ Apply પર. |
06:28 | અમુક જો પહેલાથી પ્રકાશિત થઇ ગઈ છે તો કોઈ સમસ્યા નથી. હવે તમામ કન્ટેન્ટ પ્રકાશિત થયા છે. |
06:35 | આપણે અહીં એકલ નોડને Edit કે Delete પણ કરી શકીએ છીએ અથવા નોડોની જૂથ પસંદ કરીને કન્ટેન્ટ રદ્દ કરી શકીએ છીએ. |
06:44 | Drupal માં કન્ટેન્ટ વ્યવસ્થાપન કરવું અત્યંત સરળ છે. બસ ટૂલબારમાં આવેલ Content લીંક પર ક્લીક કરો અને તે તમને આ પુષ્ઠ પર લઇ આવે છે. |
06:54 | ઉપર આવેલ ટેબો વાપરીને, આપણે બનેલ Comments ને વ્યવસ્થાપિત કરી શકીએ છીએ. |
07:00 | અને સાથે જ Files પણ જે કે કોઈપણ file ફિલ્ડમાં અપલોડ કરાયેલી છે. |
07:05 | ઇમેજને જોવા માટે, તેના પર ક્લીક કરો અને તે સ્ક્રીન પર ખુલશે. |
07:10 | To see where the image is used, click on the Places link. It gives us a list of nodes where the file is used. |
07:20 | We can manage our Content, Comments and Files from the Content link in the Administration toolbar. |
07:29 | Now, let’s add a comment to one of our nodes. |
07:33 | I’m going to add a comment – “Great Node! Fantastic content.”. |
07:39 | Click Save. |
07:42 | Since we’re logged in as the superuser, everything is already approved for us. We don’t actually have to do anything. |
07:50 | If you set up comments for approval, then you can click Content, Comments and you’ll be able to manage them here. |
07:59 | For example - bulk publish comments or delete them from this screen. |
08:05 | Managing Content, Comments and Files is all done from one place, in Drupal. |
08:12 | Next, let us update a node or make a change to a node and see how Revisions works. |
08:20 | Click on Home link to come to the Home page. |
08:24 | Click on Quick edit on DrupalCamp Cincinnati. |
08:29 | Let’s add some more content to the body of this node – “There is another great camp in Columbus every October.” |
08:39 | Click Save. |
08:41 | And now, click on DrupalCamp Cincinnati and you’ll see a new tab called Revisions. |
08:49 | Click on Revisions and you will see that admin has updated this node at 2:37 and it’s the Current version. |
09:00 | The old version is also available. |
09:03 | On clicking it, we can look at the old version which doesn’t have the second paragraph. |
09:09 | To go back, click on Revisions. Then we can either Revert or Delete that old version. |
09:18 | There are other Modules that make this a little easier. |
09:22 | But Drupal has complete version control built in. So, you know who, and when changes were made to any given node and you can revert back whenever you want. |
09:36 | So version control in Drupal is built in and is really helpful. |
09:41 | આ સાથે, આપણું ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
09:47 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
|
10:06 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરીયલ IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત થયો છે. |
10:16 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
10:23 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
10:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. |
10:45 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |