Difference between revisions of "Jmol-Application/C4/Animation-using-Script-Commands/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 149: | Line 149: | ||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | પાછલા કમાંડ મેળવવા માટે કીબોર્ડ પર | + | | પાછલા કમાંડ મેળવવા માટે કીબોર્ડ પર અપ એરો કીને દાબો. |
|- | |- | ||
Line 223: | Line 223: | ||
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | '''capture''' કમાંડ ટાઈપ કરો અને કમાંડ ની | + | | '''capture''' કમાંડ ટાઈપ કરો અને કમાંડ ની શરૂઆતમાં ફાઈલના નામ અને પાથ સ્પષ્ટ કરો. |
|- | |- | ||
Line 283: | Line 283: | ||
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | |''' Haem''' ભાગ ને '''yellow spacefill display ''' માં અણુને 50% અણુ કાપી ને નીકળવુ. |
|- | |- |
Revision as of 15:25, 25 July 2016
|
|
---|---|
00:01 | Animation using Script Commands. પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે જેમોલ script commands. નો ઉપયોગ કરીને એનીમેશન દેખવાનું શીખીશું. |
00:12 | પ્રદશનના માટે ઉદાહરણ આપણે ethane અને hemoglobin ના મોડેલસ નો ઉપયોગ કરીશું. |
00:19 | એનીમેશનના માટે આપેલ કીવર્ડસ ના સાથે જેમોલ સ્ક્રીપ્ટ કમાંડનો ઉપયોગ કરવામાં આવશે. |
00:24 | Move, delay, slab, loop અને capture. |
00:30 | આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ અને જેમોલ વિન્ડો ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ. |
00:39 | જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
00:44 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version. 14.10 |
00:51 | Jmol version 14.1.11 અને Java version 7 |
00:58 | આ સ્લાઈડ વિસ્તારમાં પ્રત્યેક એનીમેશન કમાંડના ફંક્શન દેખાડે છે. |
01:03 | move કમાંડ તમે એક વિશિષ્ટ સમય અંતરાલમાં મોડેલ ના રોતેત, ઝૂમ અને ટ્રાન્સલેટ કરવાનું પરવાનગી આપે છે. |
01:11 | delay કમાંડ અમુક વિશિષ્ટ સેકેંડના માટે એક સ્ક્રીપ્ટ ને પોઝ કરવા માટે ઉપયોગીત છે. |
01:17 | 'Slab કમાંડ પેનલ પર દેખાવા વાળા અણુ ના પરસેંનટેજ ને નિયત્રિત કરવામાં ઉપયોગ થાય છે. |
01:23 | વૈકલ્પિક સમય અંતરાલ કે સાથ શરૂઆતમાં સ્ક્રીપ્ટને રીસ્ટાર્ટ કરવાનું કારણ loop કમાંડ છે. |
01:30 | capture કમાંડ એનિમેશનને animated GIF files ની જેમ કેપ્ચર કરે છે. |
01:36 | જેમોલ સ્ક્રીપ્ટ કમાંડ પર વધુ જાણકારી માટે Jmol interactive script documentation ના વેબ પેજ પર જાવ. |
01:44 | ચાલો Jmol' વિન્ડો ખોલો અને move કમાંડનો ઉપયોગ કરીને એક એનિમેશન દેખાડીએ. |
01:50 | હું ethane ને ઉદાહરની જેમ ઉપયોગ કરીને એક સરળ move કમાંડના સાથે શરુ કરીશ. |
01:55 | modelkit મેનુ નો ઉયપોગ કરીને ethane મોડેલ બનાવો. |
01:59 | modelkit આઇકન પર ક્લિક કરો સ્ક્રીન પર methaneનું મોડલ દેખાય છે. |
02:06 | hydrogen પર ક્લિક કરો . હવે આપની પાસે સ્ક્રીન પર ethaneનું મોડેલ છે. |
02:13 | ફાઈલ મેનુ નો ઉપયોગ કરીને કંસોલને ખોલો. |
02:17 | પ્રોમ્પ્ટ પર આપેલ કમાંડ ટાઈપ કરો. |
02:21 | કમાંડ લાઈન શબ્દ move. સાથે શરુ થાય છે. |
02:24 | તેના પછી નંબરો જે એનિમેશન પેરામીટરસ ને પરીમાંણીત કરે છે. |
02:29 | move કમાંડ વિષે વધુ જાણકારી . move કમાંડ માં નવ પેરામીટર છે. |
02:36 | X, Y અને Z axes. પ્રથમ ત્રણ કમાંડ X, Y અને Z axes ના ફરતે રોટેશન છે.
ચોથું zoom modifier છે. જે પોઝીટીવ અથવા નેગેટીવ નંબરસ માં વ્યક્ત થાય છે. . |
02:48 | ઝૂમ ઇન ના માટે પોઝીટીવ અને ઝૂમ આઉટ માટે નેગેટીવ. |
02:52 | આગળના ત્રણ પેરામીટરસ ત્રણ એક્સીસ ના ફરતે ટ્રાન્સલેશન કરે છે. |
02:57 | આઠમું slab પેરા મીટરસ છે . Slab અણુને કાપે છે. |
03:03 | આ પરમાણુઓ ને એક વિશેષ ઊંડાઈ શુધી હટાવે છે જેથી કે અંદરણી વિશેષતા સહેલાયથી જોઈ શકાય. |
03:10 | પેરામીટર 9 , સેકેંડસ માં સમય છે જે move કમાંડસ ને ક્રિયાન્વિત કરવા માં લેવાય છે. |
03:17 | Jmol પેનલ પર પાછા જાવ. |
03:20 | enter દબાવો અને panel. નું અવલોકન કરો. |
03:25 | આપણે વર્તમાન માં વધુ કમાંડસ ઉમેરી અને વધુ રસપ્રદ એનિમેશન બનાવી શકીએ છીએ. |
03:31 | પાછલા કમાંડ મેળવવા માટે કીબોર્ડ પર અપ એરો કીને દાબો. |
03:36 | સેમીકોલ પછી ટાઈપ કરો delay space 2 |
03:41 | આગળના કમાંડને એક્ઝીક્યુટ કરવા પહેલા અહી delay કમાંડ સ્ક્રીપ્ટ ને 2 seconds માટે પોઝ કરે છે. |
03:48 | પછી આ delay command ના પછી હજી એક move કમાંડ ટાઈપ કરો. |
03:52 | પ્રત્યેક કીવર્ડ કમાંડ ના અંત માં semicolon લગાવવાનું ભૂલવું નહિ, એન્ટર દબાવો. પેનલ ને જુઓ. |
04:06 | આપણે આ એનિમેશન દરમ્યાન પરમાણુનો રંગ પણ બદલી શકીએ છીએ. |
04:10 | પાછલા કમાંડ ને મેળવવા માટે અપ એરો કી ને ફરી દબાવો. |
04:15 | કમાંડને એડિટ કરો જેમકે મેં અહી કંસોલ પર બતાડ્યું છે. |
04:19 | hydrogens અને carbons ના રંગને બદલવા માટે select કીવર્ડનો ઉપયોગ કરો.
enter દબાવો. |
04:27 | ફરી પેનલનું અવલોકન કરો. |
04:34 | અણુના અમુક ભાગોને દૃશ્ય અને અદૃશ્ય કરવા માટે slab કમાંડ ઉમેરો. |
04:41 | ફરી અપ એરો કી દબાવો અને કંસોલ પર પ્રદશિત પાછલા કમાંડ ને એડિટ કરો. |
04:47 | slab on after the select કમાંડ પછી slab on ટાઈપ કરો. |
04:51 | કમાંડના અંતમાં ટાઇપ કરો slab off . |
04:55 | enter દબાવો અને પેનલ નું અવલોકન કરો. |
05:01 | તમે જોઈ શકો છો કે અણુના ભાગ અદૃશ્ય થાય છે અને ફરી ધ્ર્શ્યમાન થાય છે. |
05:06 | તમે capture કીવર્ડ ઉપયોગ કરીને GIF ફાઈલ ને આ એનીમેશન ના જેમ સેવ કરી શકો છો. |
05:11 | પાછલા કમાંડ મેળવવા માટે અપ એરો કી ને દબાવો. |
05:15 | capture કમાંડ ટાઈપ કરો અને કમાંડ ની શરૂઆતમાં ફાઈલના નામ અને પાથ સ્પષ્ટ કરો. |
05:21 | GIF ફાઈલ ને સેવ કરવા માટે આપણે ફોલ્ડરનું નામ ટાઈપ કરી શકીએ છીએ. |
05:26 | હું આ એનીમેશનને ડેસ્કટોપ પર ફાઈલ “sneha” ની જેમ સેવ કરીશ. એન્ટર દબાવો. |
05:36 | હવે એનીમેશન GIF ફાઈલ ની જેમ મારા ડેસ્કટોપ પર સેવ કરવામાં આવશે. |
05:41 | GIF ફાઈલના લોકેશન માટે જાવ. |
05:44 | image viewer software. સેવ કરેલ GIF ફાઈલ ને image viewer software સાથે ખોલો . |
05:50 | Jmol પેનલ પર પાછા જાવ. |
05:54 | તેજ રીતે કોઈ પણ macromolecule ના pdb ફાઈલને ખોલો ; ઉદાહરણ તરીકે pdb code 2DN1. ના સાથે oxygenated hemoglobin |
06:06 | ફાઈલમેનુનો ઉપયોગ કરીને pdb database થી સીધું સ્ટ્રક્ચર ડાઉનલોડ કરો. |
06:11 | ટેક્સ્ટ બોક્સમાં pdb code ટાઈપ કરો 2DN1. ok દબાવો. |
06:19 | પેનલ પર hemoglobin ના મોડેલ દેખાય છે. |
06:23 | કંસોલ પર આપેલ કમાંડ ટાઈપ કરો. |
06:26 | પ્રોટીનને વિવિધ યુનિટસ ના રંગમાં બદલવા માટે આપણે select કીવર્ડ કમાંડ નો ઉપયોગ કર્યો છે. |
06:32 | આપણે move કમાંડનો પણ ઉપયોગ કર્યો છે. |
06:35 | આ કમાંડ આપેલ દેખાડશે રેડ કાર્ટુનમાં પ્રોટીન , |
06:40 | Haem ભાગ ને yellow spacefill display માં અણુને 50% અણુ કાપી ને નીકળવુ. |
06:48 | 4 seconds માં X axis પર 360º રોટેટ થવું અને બધા પરમાણુને ફરી મેળવવા. |
06:56 | એન્ટર દબાવો અને પેનલનું અવલોકન કરો. |
07:07 | હવે આપણે ઉપરયુક્ત બધા સ્ટેપ ને ફરી કરવા માટે loop કમાંડ નો ઉપયોગ કરીએ છીએ. |
07:13 | તેજ કમાંડ મેળવવા માટે અપ એરો કી દબાવો. કમાંડના અંતમાં ટાઈપ કરો loop 2 |
07:20 | "loop 2" પાછલી સ્ક્રીપ્ટ કમાંડસ દેખાડે છે જે કે 2 સેકેંડ પછી ફરી કરવા માં આવશે.એન્ટર દબાવો. |
07:34 | તમે રચનાત્મક થઇ શકો છો અને એનીમેશન ના માટે વધુ કમાંડસ ટાઈપ કરી શકો છો. |
07:39 | હવે, ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
07:44 | સ્ક્રીપ્ટ કમાંડ જેમકે move, delay નો ઉપયોગ કરીને ethane અને haemoglobin નું એનીમેશન બનાવતા. |
07:54 | આપણે loop અને slab કમાંડનો ઉપયોગ પણ કર્યો. |
07:58 | capture કમાંડનો ઉપયોગ કરીને એનીમેશન ને GIF file તરકે સેવ કરતા. |
08:03 | એસાઈનમેન્ટ માટે,
|
08:11 | એનીમેશન બનાવવા માટે બોન્ડ નું display, color અને size બદલો. |
08:17 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
08:32 | વધુ વિગતો માટે અમને લખો. |
08:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે, |
08:43 | વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
08:48 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |