Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું અને કેવી રીતે mysql ડેટાબેઝમાં યુઝરની નોંધણી કરવી, એ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
|યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું અને mysql ડેટાબેઝમાં યુઝરની નોંધણી કેવી રીતે કરવી, એ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
|-
 
|-
 
|0:09
 
|0:09
|આ ટ્યુટોરીયલ શરૂ કરવા પહેલા એક સૂચન છે કે તમે પહેલા મારા "User login" ટ્યુટોરીયલોને જુઓ. મેં તે માટેની લીંક પોસ્ટ કરી છે.
+
|આ ટ્યુટોરીયલ શરૂ કરવા પહેલા મારી સલાહ છે કે તમે પહેલા "User login" ટ્યુટોરીયલો જુઓ. મેં તે માટે લીંક પોસ્ટ કરી છે.
 
|-
 
|-
 
|0:19
 
|0:19
|હું તમને આ ટ્યુટોરીયલોની દરમ્યાન જવા પહેલા આ કરવાની સલાહ આપું છું. "User registration" પહેલા “User login” બનાવવાનું કારણ એ છે કે, મને લાગે છે કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા "User login" પ્રક્રિયા કરવી વધું સરળ છે.
+
|હું તમને આ ટ્યુટોરીયલો દરમ્યાન જવા પહેલા આ કરવાની સલાહ આપું છું. "User registration" પહેલા “User login” બનાવવાનું કારણ એ છે કે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા "User login" પ્રક્રિયા કરવી વધું સરળ છે.
 
|-
 
|-
 
|0:34
 
|0:34
|એક વખત જો તમે બરાબરથી "login" પ્રક્રિયા કરી લો છો અને તમને ડેટાબેઝમાં ફીલ્ડો (ક્ષેત્રો) મળી જાય છે તો તમે આપણી રજીસ્ટ્રેશન (નોંધણી) પ્રક્રિયા શરૂ કરી શકો છો.  
+
|એક વખત "login" પ્રક્રિયા બરાબર થઇ જાય છે અને ડેટાબેઝમાં ફીલ્ડો મળી જાય છે તો તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી શકો છો.  
 
|-
 
|-
 
|0:43
 
|0:43
|મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે તમારા ડેટાબેઝમાં શું નોંધાવી રહ્યા છો.
+
|મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે ડેટાબેઝમાં શું નોંધાવી રહ્યા છો.
 
|-
 
|-
 
|0:49
 
|0:49
|આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં આપણે આપણું ફોર્મ બનાવીશું અને મારા લોગીન માહીતીનાં અસ્તિત્વ બદ્દલ તપાસ કરીશું.
+
|આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં ફોર્મ બનાવીશું અને લોગીન માહીતીનાં અસ્તિત્વ માટે તપાસ કરીશું.
 
|-
 
|-
 
|0:56
 
|0:56
|મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં લઇ રહ્યી છું.
+
|મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં લઉ છું.
 
|-
 
|-
 
|1:03
 
|1:03
|આ અહીં મારું લોગીન સેશન (સત્ર) અને મારા તમામ ફીલ્ડો (ક્ષેત્રો) છે પણ અહીં મેં એક નવી ફાઈલ બનાવીશ.
+
|આ અહીં લોગીન સેશન અને તમામ ફીલ્ડો છે પણ અહીં હું એક નવી ફાઈલ બનાવીશ.
 
|-
 
|-
 
|1:12
 
|1:12
|પહેલા અમુક ટેગોને ઉમેરો.  
+
|પહેલા અમુક ટેગ્સ ઉમેરો.  
 
|-
 
|-
 
|1:15
 
|1:15
|હું આને "index dot php" સાથે મારા લોગીન સેશન ફોલ્ડરની અંદર બનાવીશ જે કે તમે જોયેલું મુખ્ય પુષ્ઠ છે.
+
|હું "index dot php" સાથે લોગીન સેશન ફોલ્ડર અંદર બનાવીશ જે તમે જોયેલું મુખ્ય પેજ છે.
 
|-
 
|-
 
|1:22
 
|1:22
|લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર પુષ્ઠ, જો વપરાશકર્તાઓ લોગ ઇન થયેલ છે અને હું આને "register dot php" નાં રૂપમાં સંગ્રહીત કરીશ.
+
|લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર પેજ, જો યુઝર્સ લોગ ઇન છે અને હું "register dot php" તરીકે સંગ્રહીત કરીશ.
 
|-
 
|-
 
|1:32
 
|1:32
|હું એક યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ બનાવી રહ્યી છું જેથી કરીને વપરાશકર્તા લોગીન કરવાનો નિશ્ચય કરે એ પહેલા નોંધણી કરી શકે.
+
|હું યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ બનાવું છું તેથી યુઝર લોગીન કરવાનું નક્કી કરે એ પહેલા રજીસ્ટર કરી શકે.
 
|-
 
|-
 
|1:40
 
|1:40
|મેં મારું "register dot php" બનાવી લીધું છે અને હું આપણી ઈન્ડેક્સ ફાઈલને પણ ખોલવા જઈ રહ્યી છું. હું ફોર્મની નીચે એક લીંક બનાવીશ.
+
|મેં "register dot php" બનાવ્યુ છે અને ઈન્ડેક્સ ફાઈલને પણ ખોલીશ. હું ફોર્મની નીચે એક લીંક બનાવીશ.
 
|-
 
|-
 
|1:48
 
|1:48
|અને આ રજીસ્ટર પુષ્ઠ માટે ફક્ત એક લીંક બનવા જઈ રહ્યું છે અને મેં અહીં "Register" ટાઈપ કરીશ.  
+
|અને આ રજીસ્ટર પેજ માટે એક લીંક છે અને અહીં "Register" ટાઈપ કરીશ.  
 
|-
 
|-
 
|2:02
 
|2:02
|તો અમને અહીં "Register" નામનું એક લીંક મળે છે જે આપણા પુષ્ઠ પર જાય છે જ્યાં આ સમયે આપણી પાસે કઈ જ ન નથી.
+
|તો અહીં "Register" નામની લીંક મળે છે જે આપણા પેજ પર જાય છે જ્યાં આ સમયે કઈ જ ન નથી.
 
|-
 
|-
 
|2:09
 
|2:09
|છેલ્લા ટ્યુટોરીયલમાંથી કે જ્યાં આપણે લોગીન કરી શકતા હતા, હું પુષ્ઠ પર ફક્ત એક લીંક મુકીશ જેમાં તમે આ કરવા પહેલા નોંધાવી શકો છો.
+
|છેલ્લા ટ્યુટોરીયલમાંથી જ્યાં આપણે લોગીન કરી શકતા હતા, હું પેજ પર લીંક મુકીશ જ્યાં આ કરવા પહેલા રજીસ્ટર કરી શકો છો.
 
|-
 
|-
 
|2:20
 
|2:20
|આપણા ડેટાબેઝમાં ડેટા (માહિતી) ટાઈપ કરવા પહેલા. જો હું એક નવા વિન્ડો (એપ્લીકેશનની બારી)ને ખોલું છું, તો હું “php my admin" માં જઈશ.  
+
|ડેટાબેઝમાં ડેટા ટાઈપ કરવા પહેલા. જો હું એક નવી વિન્ડો ખોલું, તો હું “php my admin" માં જઈશ.  
 
|-
 
|-
 
|2:29
 
|2:29
|અને આ ડેટાબેઝ છે, જે ઉપયોગમાં આવશે, જે "php login" કહેવાય છે અને આ મારું "users" કોષ્ટક છે.
+
|અને આ ડેટાબેઝ ઉપયોગમાં આવશે, જે "php login" કહેવાય છે અને આ "users" કોષ્ટક છે.
 
|-
 
|-
 
|2:38
 
|2:38
|તમે જોઈ શકો છો કે મેં “name” નામનાં એક વધારાનાં ફીલ્ડ (ક્ષેત્ર)ને ઉમેર્યું છે અને હું “date” નામના બીજા એક ફીલ્ડને ઉમેરીશ.
+
|તમે જોશો મેં “name” નામની એક વધારાની ફીલ્ડ ઉમેર્યી છે અને “date” નામની બીજી ફીલ્ડને ઉમેરીશ.
 
|-
 
|-
 
|2:47
 
|2:47
|કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ ફોર્મેટ (તારીખ રૂપે) માં રહેશે. તો આ ક્યાં છે? ઉમ્મ.... આ અહીં છે.
+
|કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ ફોર્મેટમાં રહેશે. તો આ અહીં છે.
 
|-
 
|-
 
|3:04
 
|3:04
|એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે વપરાશકર્તા નોંધણી કરે છે અને આપણે ત્યાં જઈએ છીએ અને તેને સંગ્રહીત કરીએ છીએ.
+
|એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે યુઝર રજીસ્ટર કરશે અને ત્યાં જઈ તેને સંગ્રહીત કરીશું.
 
|-
 
|-
 
|3:15
 
|3:15
|તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે મેં એક નામ ઉમેર્યું છે તો આ વપરાશકર્તા નામ બનવા જઈ રહ્યું છે અને આપણે date ઉમેરી છે, તારીખ જયારે તે નોંધાયો છે.
+
|તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે એક નામ ઉમેર્યું છે તો આ યુઝરનેમ બનશે અને date ઉમેરી છે, તારીખ જયારે તે રજીસ્ટર થયો છે.
 
|-
 
|-
 
|3:29
 
|3:29
|ફક્ત અહીં બ્રાઉઝ કરો. અમને અહીં અમુક મુલ્યો પહેલાથી જ મળ્યા છે.  
+
|અહીં બ્રાઉઝ કરો. અહીં અમુક વેલ્યુ પહેલાથી જ મળ્યી છે.  
 
|-
 
|-
 
|3:35
 
|3:35
|હું આને રદ્દ કરીશ કારણ કે હું મારા વપરાશકર્તાઓની નોંધણી કરી રહ્યી છું. તો હું એક સાફ ડેટાબેઝથી શરૂ કરી શકું છું.
+
|હું રદ્દ કરીશ કારણ કે હું યુઝરને રજીસ્ટર કરી રહ્યી છું. તો હું એક સાફ ડેટાબેઝથી શરૂ કરીશ.
 
|-
 
|-
 
|3:40
 
|3:40
|માનીએ કે મારી પાસે કોઈપણ વપરાશકર્તાઓ નથી અને મારી પાસે અહીં રજીસ્ટર પુષ્ઠ પર મારી લીંક છે, અહીં મારું રજીસ્ટર પુષ્ઠ છે.
+
|માનીએ કે મારી પાસે કોઈપણ યુઝર નથી અને અહીં રજીસ્ટર પેજ માટેની લીંક છે, અહીં રજીસ્ટર પેજ છે.
 
|-
 
|-
 
|3:49
 
|3:49
|હવે હું આ html કોડને સંક્ષિપ્તમાં સમજાવીશ જે તમને બતાવે છે કે આ પુષ્ઠને કેવી રીતે બનાવવું અને સૌથી પહેલા આપણી પાસે એક ફોર્મ હશે.  
+
|હવે હું આ html કોડ સંક્ષિપ્તમાં સમજાવીશ જે બતાવે છે કે આ પેજ કેવી રીતે બનાવવું અને સૌથી પહેલા એક ફોર્મ હશે.  
 
|-
 
|-
 
|3:59
 
|3:59
|આ પોતેથી જમા થનાર ફોર્મ બનવા જઈ રહ્યું છે. આ "register dot php" માં ફરીથી જમા થવા જઈ રહ્યું છે.  
+
|આ પોતેથી જમા થનાર ફોર્મ છે. આ "register dot php" માં સબમિટ થશે.  
 
|-
 
|-
 
|4:07
 
|4:07
|અને આપણે એક કોષ્ટક બનાવા માટે જઈ રહ્યા છીએ અને આની અંદર આપણી પાસે અહીં એક હરોળ રહેશે.
+
|અને એક કોષ્ટક બનાવીશું અને તે અંદર એક રો હશે.
 
|-
 
|-
 
|4:13
 
|4:13
|ત્યારબાદ આપણી પાસે બે કોલમો છે, તો બે td બ્લોકો અહીંયા અને પહેલાવાળા પાસે હશે, તમારું ફૂલનેમ (પૂરું નામ)  
+
|ત્યારબાદ બે કોલમો છે, તો અહીં બે td બ્લોકસ અને પહેલામાં ફૂલનેમ (પૂરું નામ) હશે.
 
|-
 
|-
 
|4:21
 
|4:21
|હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા હેતુ હું આને આ રીતે કરીશ.
+
|હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા માટે હું આને આ રીતે કરીશ.
 
|-
 
|-
 
|4:29
 
|4:29
|અહીં આપણા બીજા કોલમમાં, હું મારા ઈનપુટ ટાઈપને "text" તરીકે રાખીશ અને માય નેમ [મારું નામ] "fullname" ની બરાબર રહેશે.  
+
|બીજી કોલમમાં, હું ઈનપુટ ટાઈપને "text" રાખીશ અને નેમ "fullname" બરાબર રહેશે.  
 
|-
 
|-
 
|4:38
 
|4:38
|તો આ સમયે તમે જોઈ શકો છો, ચાલો હું મારા મૂળ પુષ્ઠ પર પાછી જાઉં, register પર ક્લિક કરું.
+
|આ સમયે તમે જોશો, હું મુખ્ય પેજ પર પાછી જઈ register પર ક્લિક કરીશ.
 
|-
 
|-
 
|4:47
 
|4:47
|તમે જોઈ શકો છો કે, અહીં એક કોલમ છે, આને અહીં વિભાજીત કરીએ. ઈનપુટ બોક્સ સાથેની આ બીજી એક કોલમ છે.
+
|તમે જોશો, અહીં એક કોલમ છે, અહીં વિભાજીત કરીએ. ઈનપુટ બોક્સ સાથે આ બીજી કોલમ છે.
 
|-
 
|-
 
|4:56
 
|4:56
|અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ અંતર્ગત, હું એક હેડર ને એકો કરીશ. હું પછીથી સમજાવીશ કે મેં આવું કેમ કર્યું.
+
|અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ અંદર, હેડર એકો કરીશ. હું પછીથી સમજાવીશ કે મેં આવું કેમ કર્યું.
 
|-
 
|-
 
|5:07
 
|5:07
|તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા હેતુ, હું ફક્ત આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
+
|તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા માટે, હું ફક્ત નીચે કોપી અને પેસ્ટ કરીશ.
 
|-
 
|-
 
|5:15
 
|5:15
|તો ખાતરી કરી લો કે તમે "t r" થી લઈને "end t r" સુધી પસંદ કરો છો.
+
|તો ખાતરી કરો કે તમે "t r" થી લઈ "end t r" સુધી પસંદ કરો છો.
 
|-
 
|-
 
|5:22
 
|5:22
|હું આને નીચે પેસ્ટ કરીશ અને ત્યારબાદ લખીશ "Choose a username" અને દેખીતી રીતે હું આને "username" માં બદલી કરીશ.
+
|હું નીચે પેસ્ટ કરીશ અને પછી  "Choose a username" લખીશ અને "username" માં બદલીશ.
 
|-
 
|-
 
|5:32
 
|5:32
|હું આને ફરીથી પેસ્ટ કરીશ અને લખીશ "Choose a password". આ લખાણ ફક્ત સુરક્ષિત કરવા હેતુ છે એ પરિસ્થિતિમાં જયારે કોઈ એક આપણા વપરાશકર્તાના ખભા ઉપરથી જોઈ રહ્યું છે અથવા કોઈ સ્ક્રીન કેપ્ચર (પકડ કે કબ્જામાં લેવું) સોફ્ટવેર આ કોમપ્યુંટરમાં ઘુસવા માટે ઉપયોગમાં આવી રહ્યું છે.
+
|હું તે ફરીથી પેસ્ટ કરીશ અને "Choose a password" લખીશ. આ ટેક્સ્ટ ફક્ત સુરક્ષિત કરવા માટે છે એ પરિસ્થિતિમાં જયારે કોઈ યુઝરના ખભા ઉપરથી જોઈ રહ્યું છે અથવા કોઈ સ્ક્રીન કેપ્ચર સોફ્ટવેર આ કોમપ્યુંટરમાં દાખલ થવા માટે ઉપયોગમાં લીધું છે.
 
|-
 
|-
 
|5:47
 
|5:47
|અને આગળનું અહીં નીચે, "Repeat your password" લખવા માટે હું ફક્ત આને અહીં કોપી અને પેસ્ટ કરીશ.
+
|અને આગળ અહીં નીચે, "Repeat your password" લખવા માટે અહીં કોપી અને પેસ્ટ કરીશ.
 
|-
 
|-
 
|5:58
 
|5:58
Line 124: Line 124:
 
|-
 
|-
 
|6:07
 
|6:07
|આપણે અહીં ફરીથી "password" નથી લખી શકતા તેથી હું આને "repeat password" કહીશ.
+
|આપણે અહીં ફરીથી "password" લખી શકીએ તેથી "repeat password" કહીશ.
 
|-
 
|-
 
|6:10
 
|6:10
|વપરાશકર્તા કોઈપણ ભૂલ કરે એ પરિસ્થિતિમાં એક સુરક્ષાના માપદંડ તરીકે, આપણે આને પાસવર્ડની સરખામણી હેતુ ઉપયોગમાં લેશું જેમ તે જમા કરવામાં આવે છે.
+
|યુઝર કોઈપણ ભૂલ કરે એ પરિસ્થિતિમાં સુરક્ષાના માપદંડ તરીકે, પાસવર્ડ સબમિટ થયા પછી તેને સરખામણી માટે ઉપયોગમાં લેશું.
 
|-
 
|-
 
|6:20
 
|6:20
|અને અમને બીજા કોઈ ફીલ્ડની જરૂર નથી. આ છેલ્લું છે.   
+
|અને બીજા કોઈ ફીલ્ડની જરૂર નથી. આ છેલ્લું છે.   
 
|-
 
|-
 
|6:24
 
|6:24
|અમને "date" ની જરૂર છે. પણ હું આ ત્યારે કરીશ જયારે હું ફોર્મ જમા કરું છું.
+
|"date" ની જરૂર છે. પણ હું આ ત્યારે કરીશ જયારે હું ફોર્મ સબમિટ કરીશ.
 
|-
 
|-
 
|6.31
 
|6.31
|ઠીક છે તો આ આપણે બનાવેલું ફોર્મ છે. ચાલો પાછા જઈને રીફ્રેશ કરીએ.  
+
|તો આ આપણે બનાવેલું ફોર્મ છે. રીફ્રેશ કરીએ.  
 
|-
 
|-
 
|6:37
 
|6:37
|તમે જોઈ શકો છો કે કેવી રીતે આ સમાનરૂપે વ્યવસ્થાપન કરાયેલા છે, એટલા માટે આપણે એક કોષ્ટકને ઉપયોગમાં લીધું.  
+
|તમે જોશો કેવી રીતે આ સમાનરૂપે વ્યવસ્થાપન કરાયેલા છે, માટે આપણે કોષ્ટકને ઉપયોગમાં લીધું છે.  
 
|-
 
|-
 
|6:42
 
|6:42
|અમને એક સબમીટ બટનની પણ જરૂર છે.  
+
|એક સબમીટ બટનની પણ જરૂર છે.  
 
|-
 
|-
 
|6:45
 
|6:45
|આપણા કોષ્ટકની નીચે, હું એક પેરાગ્રાફ બ્રેક (ફકરાનું ભંગાણ) બનાવીશ.
+
|કોષ્ટકની નીચે, હું પેરાગ્રાફ બ્રેક બનાવીશ.
 
|-
 
|-
 
|6:48
 
|6:48
|અને મારું ઈનપુટ ટાઈપ (પ્રકાર) અહીં "submit" થવા જઈ રહ્યું છે; મારું નામ "submit" થવા જઈ રહ્યું છે.  
+
|અને ઈનપુટ ટાઈપ "submit" હશે; નેમ "submit" હશે.  
 
|-
 
|-
 
|6:54
 
|6:54
|અને આપણે અસ્તિત્વની તપાસ કરવી પડશે અને મુલ્ય "register" થશે.
+
|એ સાથે અસ્તિત્વ માટે તપાસ કરીશું અને વેલ્યુ "register" થશે.
 
|-
 
|-
 
|6:57
 
|6:57
|ચાલો રીફ્રેશ કરીએ. આપણે કરી લીધું, તમે જોઈ શકો છો કે પાસવર્ડ ફીલ્ડ ખાલી થઇ ચૂકેલ છે.
+
|રીફ્રેશ કરીએ. તમે જોશો પાસવર્ડ ફીલ્ડ ખાલી થયેલ છે.
 
|-
 
|-
 
|7:05
 
|7:05
|વપરાશકર્તાને તેઓના મુલ્યો ટાઈપ કરવા હેતુ, આપણી પાસે અહીં એક fullname અને username પણ છે.
+
|યુઝર્સ માટે તેઓની વેલ્યુ ટાઈપ કરવા માટે, અહીં fullname અને username પણ છે.
 
|-
 
|-
 
|7:12
 
|7:12
|ઠીક છે આના વિશે આટલું જ. હું અહીં ટ્યુટોરીયલને બંધ કરીશ.
+
|ઠીક છે વિશે આટલું જ. હું અહીં ટ્યુટોરીયલ બંધ કરીશ.
 
|-
 
|-
 
|7:16
 
|7:16
|જો તમે આનું પગલે દર પગલે અનુસરણ કરી રહ્યા છો, ખાતરી કરી લો કે તમે તમારું ફોર્મ લખ્યું છે અને જો તમારી ઈચ્છા હોય તો બીજી એક ડીઝાઇનને અજમાવો.
+
|જો તમે આ કાળક્રમે અનુસરો છો, ખાતરી કરી લો કે તમે તમારું ફોર્મ લખ્યું છે અને જો તમારી ઈચ્છા હોય તો બીજી ડીઝાઇનનો પ્રયાસ કરો.
 
|-
 
|-
 
|7:25
 
|7:25
|હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય હોય. તો આગળ વધો અને તમારું ફોર્મ તમને જોઈએ એ રીતે બનાવો.
+
|હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય હોત. તો આગળ વધો અને ફોર્મ તમને જોઈએ એ રીતે બનાવો.
 
|-
 
|-
 
|7:30
 
|7:30
|આમાં તમારું જે મન હોય કરો. આ લેબલોને બદલી કરો.
+
| તમારું જે મન હોય તે આ અંદર કરો. આ લેબલો બદલો.
 
|-
 
|-
 
|7:33
 
|7:33
Line 175: Line 175:
 
|-
 
|-
 
|7:35
 
|7:35
|આગળનાં ભાગમાં આપણે એ તપાસણી વિશે વાત કરીશું, કે વપરાશકર્તાએ આ પ્રત્યેક ફીલ્ડોમાં ટાઈપ કર્યું છે કે નહી.
+
|આગળનાં ભાગમાં વપરાશકર્તાએ આ પ્રત્યેક ફીલ્ડોમાં ટાઈપ કર્યું છે કે નહી એ તપાસણી વિશે વાત કરીશું.
 
|-
 
|-
 
|7:44
 
|7:44
|આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે મેળ ખાય છે કે નહી. મારો અર્થ છે જો હું કહું છું કે અહીં બે પાસવર્ડો છે અને તે મેળ ખાતા નથી કારણ કે તે અક્ષર લંબાઈમાં જુદા છે, તો વપરાશકર્તાની નોંધણી થઇ શકતી નથી કારણ કે તેમણે એકાદ ભૂલ કરી હશે.
+
|આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે મેચ થાય છે કે નહી. મારો અર્થ છે જો હું કહું કે અહીં બે પાસવર્ડો છે અને તે મેચ થતા નથી કારણ કે તે અક્ષર લંબાઈમાં જુદા છે, તો યુઝર રજીસ્ટર ન કરી શકે કારણ કે તેમણે કઈક ભૂલ કરી હશે.
 
|-
 
|-
 
|7:59
 
|7:59
|મને ખાતરી છે કે તમારામાંથી ઘણા જોવાવાળાઓએ કોઈ જગ્યાએ નોંધણી કરાવી લીધી છે અને તમારા પાસવર્ડને ફરીથી ટાઈપ કર્યો હશે.
+
|મને ખાતરી છે કે તમારામાંથી ઘણા એ રજીસ્ટર કરાવ્યું છે અને પાસવર્ડને ફરીથી ટાઈપ કર્યો હશે.
 
|-
 
|-
 
|8:07
 
|8:07
|આપણે આપણા પાસવર્ડોને પણ એનક્રિપ્ટ કરીશું અને આ ફોર્મોમાંથી કોઈપણ હાનીકારક અથવા કોઈપણ આડંબરપૂર્ણ રીતે હાનીકારક html ટેગોને રદ્દ કરીશું. તેથી આપણી પાસે આપણા રજીસ્ટ્રેશન ફોર્મમાં અમુક સલામતી રહેશે.  
+
|આપણે પાસવર્ડોને પણ એનક્રિપ્ટ કરીશું અને આ ફોર્મ્સ માંથી કોઈપણ હાનીકારક અથવા આવેશયુક્ત રીતે હાનીકારક html ટેગોને રદ્દ કરીશું. તેથી રજીસ્ટ્રેશન ફોર્મમાં અમુક સલામતી રહેશે.  
 
|-
 
|-
 
|8:17
 
|8:17
|તો હું આગળનાં ભાગમાં મળું છું. જોવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|તો આગળનાં ભાગમાં મળીશું. જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 16:21, 6 February 2013

Time Narration
0:00 યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું અને mysql ડેટાબેઝમાં યુઝરની નોંધણી કેવી રીતે કરવી, એ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:09 આ ટ્યુટોરીયલ શરૂ કરવા પહેલા મારી સલાહ છે કે તમે પહેલા "User login" ટ્યુટોરીયલો જુઓ. મેં તે માટે લીંક પોસ્ટ કરી છે.
0:19 હું તમને આ ટ્યુટોરીયલો દરમ્યાન જવા પહેલા આ કરવાની સલાહ આપું છું. "User registration" પહેલા “User login” બનાવવાનું કારણ એ છે કે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા "User login" પ્રક્રિયા કરવી વધું સરળ છે.
0:34 એક વખત "login" પ્રક્રિયા બરાબર થઇ જાય છે અને ડેટાબેઝમાં ફીલ્ડો મળી જાય છે તો તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી શકો છો.
0:43 મને આ રીતે કરવું વધારે સરળ લાગે છે, કારણ કે તમને ખબર છે કે તમે ડેટાબેઝમાં શું નોંધાવી રહ્યા છો.
0:49 આ સાથે શરૂ કરવા માટે, પહેલા ભાગમાં ફોર્મ બનાવીશું અને લોગીન માહીતીનાં અસ્તિત્વ માટે તપાસ કરીશું.
0:56 મારા વિદ્યમાન ટ્યુટોરીયલોમાંથી, હું "login session" ફોલ્ડરને ઉપયોગમાં લઉ છું.
1:03 આ અહીં લોગીન સેશન અને તમામ ફીલ્ડો છે પણ અહીં હું એક નવી ફાઈલ બનાવીશ.
1:12 પહેલા અમુક ટેગ્સ ઉમેરો.
1:15 હું આ "index dot php" સાથે લોગીન સેશન ફોલ્ડર અંદર બનાવીશ જે તમે જોયેલું મુખ્ય પેજ છે.
1:22 લોગ ઇન, લોગ આઉટ અને મેમ્બર પેજ, જો યુઝર્સ લોગ ઇન છે અને હું આ "register dot php" તરીકે સંગ્રહીત કરીશ.
1:32 હું યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ બનાવું છું તેથી યુઝર લોગીન કરવાનું નક્કી કરે એ પહેલા રજીસ્ટર કરી શકે.
1:40 મેં "register dot php" બનાવ્યુ છે અને ઈન્ડેક્સ ફાઈલને પણ ખોલીશ. હું ફોર્મની નીચે એક લીંક બનાવીશ.
1:48 અને આ રજીસ્ટર પેજ માટે એક લીંક છે અને અહીં "Register" ટાઈપ કરીશ.
2:02 તો અહીં "Register" નામની લીંક મળે છે જે આપણા પેજ પર જાય છે જ્યાં આ સમયે કઈ જ ન નથી.
2:09 છેલ્લા ટ્યુટોરીયલમાંથી જ્યાં આપણે લોગીન કરી શકતા હતા, હું પેજ પર લીંક મુકીશ જ્યાં આ કરવા પહેલા રજીસ્ટર કરી શકો છો.
2:20 ડેટાબેઝમાં ડેટા ટાઈપ કરવા પહેલા. જો હું એક નવી વિન્ડો ખોલું, તો હું “php my admin" માં જઈશ.
2:29 અને આ ડેટાબેઝ ઉપયોગમાં આવશે, જે "php login" કહેવાય છે અને આ "users" કોષ્ટક છે.
2:38 તમે જોશો મેં “name” નામની એક વધારાની ફીલ્ડ ઉમેર્યી છે અને “date” નામની બીજી ફીલ્ડને ઉમેરીશ.
2:47 કોષ્ટકનાં અંતમાં આ "date" કહેવાશે અને આ ડેટ ફોર્મેટમાં રહેશે. તો આ અહીં છે.
3:04 એ પહેલા કે તમે વ્યાકુળ થાવ કે તારીખ શું રહેશે, આ વર્તમાન તારીખ રહેશે જયારે યુઝર રજીસ્ટર કરશે અને ત્યાં જઈ તેને સંગ્રહીત કરીશું.
3:15 તો "User login" પરના છેલ્લા ટ્યુટોરીયલમાંથી આપણી પાસે id, username અને password છે. હવે એક નામ ઉમેર્યું છે તો આ યુઝરનેમ બનશે અને date ઉમેરી છે, એ તારીખ જયારે તે રજીસ્ટર થયો છે.
3:29 અહીં બ્રાઉઝ કરો. અહીં અમુક વેલ્યુ પહેલાથી જ મળ્યી છે.
3:35 હું આ રદ્દ કરીશ કારણ કે હું યુઝરને રજીસ્ટર કરી રહ્યી છું. તો હું એક સાફ ડેટાબેઝથી શરૂ કરીશ.
3:40 માનીએ કે મારી પાસે કોઈપણ યુઝર નથી અને અહીં રજીસ્ટર પેજ માટેની લીંક છે, અહીં રજીસ્ટર પેજ છે.
3:49 હવે હું આ html કોડ સંક્ષિપ્તમાં સમજાવીશ જે બતાવે છે કે આ પેજ કેવી રીતે બનાવવું અને સૌથી પહેલા આ એક ફોર્મ હશે.
3:59 આ પોતેથી જમા થનાર ફોર્મ છે. આ "register dot php" માં સબમિટ થશે.
4:07 અને એક કોષ્ટક બનાવીશું અને તે અંદર એક રો હશે.
4:13 ત્યારબાદ બે કોલમો છે, તો અહીં બે td બ્લોકસ અને પહેલામાં ફૂલનેમ (પૂરું નામ) હશે.
4:21 હું આ તમારા પર છોડું છું. ફક્ત ઝડપથી કરવા માટે હું આને આ રીતે કરીશ.
4:29 બીજી કોલમમાં, હું ઈનપુટ ટાઈપને "text" રાખીશ અને નેમ "fullname" બરાબર રહેશે.
4:38 આ સમયે તમે જોશો, હું મુખ્ય પેજ પર પાછી જઈ register પર ક્લિક કરીશ.
4:47 તમે જોશો, અહીં એક કોલમ છે, આ અહીં વિભાજીત કરીએ. ઈનપુટ બોક્સ સાથે આ બીજી કોલમ છે.
4:56 અને સાથે જ હું અહીં ઉપર જઈશ અને php કોડ અંદર, હેડર એકો કરીશ. હું પછીથી સમજાવીશ કે મેં આવું કેમ કર્યું.
5:07 તો આપણે એ મેળવ્યું છે. આ સમયે આપણી પાસે આ છે. ઝડપથી કરવા માટે, હું ફક્ત આ નીચે કોપી અને પેસ્ટ કરીશ.
5:15 તો ખાતરી કરો કે તમે "t r" થી લઈ "end t r" સુધી પસંદ કરો છો.
5:22 હું આ નીચે પેસ્ટ કરીશ અને પછી "Choose a username" લખીશ અને આ "username" માં બદલીશ.
5:32 હું તે ફરીથી પેસ્ટ કરીશ અને "Choose a password" લખીશ. આ ટેક્સ્ટ ફક્ત સુરક્ષિત કરવા માટે છે એ પરિસ્થિતિમાં જયારે કોઈ યુઝરના ખભા ઉપરથી જોઈ રહ્યું છે અથવા કોઈ સ્ક્રીન કેપ્ચર સોફ્ટવેર આ કોમપ્યુંટરમાં દાખલ થવા માટે ઉપયોગમાં લીધું છે.
5:47 અને આગળ અહીં નીચે, "Repeat your password" લખવા માટે અહીં કોપી અને પેસ્ટ કરીશ.
5:58 ફરીથી અહીં "password".
6:07 આપણે અહીં ફરીથી "password" ન લખી શકીએ તેથી "repeat password" કહીશ.
6:10 યુઝર કોઈપણ ભૂલ કરે એ પરિસ્થિતિમાં સુરક્ષાના માપદંડ તરીકે, પાસવર્ડ સબમિટ થયા પછી તેને સરખામણી માટે ઉપયોગમાં લેશું.
6:20 અને બીજા કોઈ ફીલ્ડની જરૂર નથી. આ છેલ્લું છે.
6:24 "date" ની જરૂર છે. પણ હું આ ત્યારે કરીશ જયારે હું ફોર્મ સબમિટ કરીશ.
6.31 તો આ આપણે બનાવેલું ફોર્મ છે. રીફ્રેશ કરીએ.
6:37 તમે જોશો કેવી રીતે આ સમાનરૂપે વ્યવસ્થાપન કરાયેલા છે, આ માટે આપણે કોષ્ટકને ઉપયોગમાં લીધું છે.
6:42 એક સબમીટ બટનની પણ જરૂર છે.
6:45 કોષ્ટકની નીચે, હું પેરાગ્રાફ બ્રેક બનાવીશ.
6:48 અને ઈનપુટ ટાઈપ "submit" હશે; નેમ "submit" હશે.
6:54 એ સાથે અસ્તિત્વ માટે તપાસ કરીશું અને વેલ્યુ "register" થશે.
6:57 રીફ્રેશ કરીએ. તમે જોશો પાસવર્ડ ફીલ્ડ ખાલી થયેલ છે.
7:05 યુઝર્સ માટે તેઓની વેલ્યુ ટાઈપ કરવા માટે, અહીં fullname અને username પણ છે.
7:12 ઠીક છે આ વિશે આટલું જ. હું અહીં ટ્યુટોરીયલ બંધ કરીશ.
7:16 જો તમે આ કાળક્રમે અનુસરો છો, ખાતરી કરી લો કે તમે તમારું ફોર્મ લખ્યું છે અને જો તમારી ઈચ્છા હોય તો બીજી ડીઝાઇનનો પ્રયાસ કરો.
7:25 હું ઈચ્છું છું, કે મારી પાસે આ કરવાનો વધુ સમય હોત. તો આગળ વધો અને ફોર્મ તમને જોઈએ એ રીતે બનાવો.
7:30 તમારું જે મન હોય તે આ અંદર કરો. આ લેબલો બદલો.
7:33 ફક્ત ખાતરી કરી લો કે તમને તમારા બોક્સો અને તમારું રજીસ્ટર મળ્યું છે.
7:35 આગળનાં ભાગમાં વપરાશકર્તાએ આ પ્રત્યેક ફીલ્ડોમાં ટાઈપ કર્યું છે કે નહી એ તપાસણી વિશે વાત કરીશું.
7:44 આપણે પાસવર્ડની સરખામણી કરીશું એ જોવા કે તે મેચ થાય છે કે નહી. મારો અર્થ છે જો હું કહું કે અહીં બે પાસવર્ડો છે અને તે મેચ થતા નથી કારણ કે તે અક્ષર લંબાઈમાં જુદા છે, તો યુઝર રજીસ્ટર ન કરી શકે કારણ કે તેમણે કઈક ભૂલ કરી હશે.
7:59 મને ખાતરી છે કે તમારામાંથી ઘણા એ રજીસ્ટર કરાવ્યું છે અને પાસવર્ડને ફરીથી ટાઈપ કર્યો હશે.
8:07 આપણે પાસવર્ડોને પણ એનક્રિપ્ટ કરીશું અને આ ફોર્મ્સ માંથી કોઈપણ હાનીકારક અથવા આવેશયુક્ત રીતે હાનીકારક html ટેગોને રદ્દ કરીશું. તેથી રજીસ્ટ્રેશન ફોર્મમાં અમુક સલામતી રહેશે.
8:17 તો આગળનાં ભાગમાં મળીશું. જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali