Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Login-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
|00:07
 
|00:07
|અહીં, આપણે એક સેશન (સત્ર) બનાવીશું જેમાં યુઝર પેજ દાખલ કરી શકે છે અને તેઓને પેજ અંદર રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલા છે.
+
|અહીં, એક સેશન બનાવીશું જેમાં યુઝર પેજ દાખલ કરી શકે છે અને તેઓને પેજ અંદર રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલ છે.
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|કોઈપણ સેશન શરૂ કરવા માટે, એક ફંક્શનની જરૂર રહેશે જે છે "start session".
+
|સેશન શરૂ કરવા માટે, એક ફંક્શનની જરૂર રહેશે જે છે "start session".
 
|-
 
|-
 
|00:25
 
|00:25
|શું તે "start session" અથવા "session start" છે? ચાલો તે માટે ઝડપથી તપાસ કરીએ.
+
|તે "start session" અથવા "session start" છે? ઝડપથી તપાસ કરીએ.
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|બરાબર, એક એરર! તો, તે "session start" હોવું જોઈએ. માફ કરજો હું ત્યાં થોડો ગુંચવણમાં હતો.
+
|એક એરર! તો, તે "session start" છે. માફ કરજો હું થોડો ગુંચવણમાં હતો.
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|"Session start", ઠીક છે? તો રીફ્રેશ કરો, રીસેન્ડકરો અને "You're in!" દર્શાવશે.
+
|"Session start", રીફ્રેશ કરો, રીસેન્ડ કરો અને "You're in!" દર્શાવશે.
 
|-
 
|-
 
|0:42
 
|0:42
|આપણે સેશન શરૂ કરી દીધું છે અને આ એક સેશન વેરીએબલ ઉમેરવા દેશે.
+
|આપણે સેશન શરૂ કર્યું છે અને આ એક સેશન વેરીએબલ ઉમેરવા દેશે.
 
|-
 
|-
 
|0:51
 
|0:51
|તો, "You're in!". આના પછી હું લખીશ "Click here to enter the secret... ના, the member page." ઠીક છે?
+
|તો, "You're in!". પછી હું લખીશ "Click here to enter the secret... ના, the member page." ઠીક છે?
 
|-
 
|-
 
|1:12
 
|1:12
|અને આ "member dot php" નામના એક પેજ માટેની લીંક છે.
+
|અને આ "member dot php" પેજ માટેની લીંક છે.
 
|-
 
|-
 
|1:19  
 
|1:19  
Line 34: Line 34:
 
|-
 
|-
 
|1:30
 
|1:30
|ચાલો હું તમને યાદ અપાવું કે અહીં આપણે હમણાં આપણું "session start" બનાવ્યું છે, જે ખુબ મહત્વપૂર્ણ છે.
+
|યાદ કરો કે અહીં આપણે "session start" બનાવ્યું છે, જે ખુબ મહત્વપૂર્ણ છે.
 
|-
 
|-
 
|1:36
 
|1:36
|આપણે એક સેશન બનાવવા જઈ રહ્યા છીએ અને આ કરવા માટે ચાલો હું અહીં શરૂ કરું અને ટાઈપ કરું ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં, ચોરસ કૌંસમાં, આપણે એક સેશન નામ આપીશું.
+
|આપણે સેશન બનાવીશું અને તે માટે અહીં ટાઈપ કરીશ ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં, ચોરસ કૌંસમાં, સેશન નામ આપીશું.
 
|-
 
|-
 
|1:53
 
|1:53
|હું આને "username" સંબોધીશ અને તે આપણા "username"  સમાન હશે. મને લાગે છે હું "dbusername" લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ વેલ્યુ છે.
+
|હું આને "username" સંબોધીશ અને તે આપણા "username"  સમાન હશે. હું "dbusername" લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ વેલ્યુ છે.
 
|-
 
|-
 
|2:08
 
|2:08
|આપણી પાસે સેશન સેટ (સત્ર ગણ) છે.
+
|આપણી પાસે સેશન સેટ છે.
 
|-
 
|-
 
|2:10
 
|2:10
|જ્યાં સુધી યુઝર તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો, પછી જયારે આપણે કોઈ પણ પેજમાં આપણા સેશનને એકો કરીએ છીએ તો, આ એક સેશનનાં રૂપે સુયોજિત થશે.
+
|જ્યાં સુધી યુઝર તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો, તો જયારે આપણે કોઈ પણ પેજમાં સેશન એકો કરીશું તો, આ સેશનનાં રૂપે સુયોજિત થશે.
 
|-
 
|-
 
|2:20
 
|2:20
Line 55: Line 55:
 
|-
 
|-
 
|2:28
 
|2:28
|તો હું આ "member dot php" તરીકે સંગ્રહીત કરીશ.
+
|હું આ "member dot php" તરીકે સંગ્રહીશ.
 
|-
 
|-
 
|2:30
 
|2:30
Line 61: Line 61:
 
|-
 
|-
 
|2:42
 
|2:42
|વાસ્તવમાં, હું શરૂઆતમાં કોન્કેતીનેટ કરીશ "Welcome" અને અંતમાં, આને વધુ લાક્ષણિક બનાવવા માટે હું એક ઉદગાર ચિન્હ ઉમેરીશ.
+
|વાસ્તવમાં, હું શરૂઆતમાં "Welcome" કોન્કેતીનેટ કરીશ અને અંતમાં, આને વધુ લાક્ષણિક બનાવવા માટે ઉદગાર ચિન્હ ઉમેરીશ.
 
|-
 
|-
 
|2:55
 
|2:55
|જ્યાં સુધી આપણે લોગીન છીએ, આ, આ કમાંડ અહીં ચલાવવું જોઈએ, બીજા પેજ જે આપણે બનાવીશું પર આપણા "username" માટે બ્રાઉઝરમાં આપણા સેશનને સુયોજિત કરી.
+
|જ્યાં સુધી આપણે લોગીન છીએ, આ, આ કમાંડ અહીં રન કરવું જોઈએ, બીજા પેજ જે આપણે બનાવીશું તે પર આપણા "username" માટે બ્રાઉઝરમાં સેશનને સુયોજિત કરી.
 
|-
 
|-
 
|3:06
 
|3:06
|જો અહીં બીજું પેજ છે અને તમે સુયોજિત કરવા માટે આ કોડનો ઉપયોગ કરો છો, તો આ કાર્ય કરશે.
+
|જો અહીં બીજું પેજ છે અને સુયોજિત કરવા માટે તમે આ કોડનો ઉપયોગ કરો, તો આ કાર્ય કરશે.
 
|-
 
|-
 
|3:11
 
|3:11
Line 73: Line 73:
 
|-
 
|-
 
|3:18
 
|3:18
|તો તમને દરેક પેજ અંદર "session start" ની જરૂર છે, જેને તમે સેશનમાં બોલાવ્યું કે જાહેર કર્યું છે.
+
|તો દરેક પેજ જેને તમે સેશનમાં બોલાવ્યું કે જાહેર કર્યું છે તે અંદર "session start" ની જરૂર છે.
 
|-
 
|-
 
|3:29
 
|3:29
|રીસ્ટાર્ટ કરીએ. ચાલો મુખ્ય પેજ પર પાછા જઈએ.
+
|રીસ્ટાર્ટ કરીએ. મુખ્ય પેજ પર પાછા જઈએ.
 
|-
 
|-
 
|3:35
 
|3:35
Line 82: Line 82:
 
|-
 
|-
 
|3:41
 
|3:41
|"You're in! Click here to enter the member page “ હવે જેવું કે તમે જોઈ શકો છો, અહીં કોઈ એરર નથી. મેં સફળતાપૂર્વક મારું સેશન બનાવ્યું છે.
+
|"You're in! Click here to enter the member page “ તમે જોઈ શકો છો, અહીં કોઈ એરર નથી. મેં સફળતાપૂર્વક મારું સેશન બનાવ્યું છે.
 
|-
 
|-
 
|3:49
 
|3:49
|જો હું અહીં ક્લિક કરું છું, આપણને "Welcome!" મળે છે. ફક્ત એજ મળ્યું છે. ચાલો જોઈએ શું થયું છે.
+
|જો હું અહીં ક્લિક કરું, આપણને "Welcome!" મળે છે. ફક્ત એજ મળ્યું છે. ચાલો જોઈએ શું થયું છે.
 
|-
 
|-
 
|3:52
 
|3:52
|ચાલો પાછળ જઈએ અને જોઈએ કે મેં શું ભૂલ કરી છે. આ "username" હોવું જોઈતું હતું.
+
|પાછળ જઈએ અને જોઈએ કે મેં શું ભૂલ કરી છે. આ "username" હોવું જોઈએ.
 
|-
 
|-
 
|4:00
 
|4:00
Line 94: Line 94:
 
|-
 
|-
 
|4.07
 
|4.07
|હવે આ કાર્ય કરવું જોઈએ. ચાલો આપણા "index" પેજ પર પાછા જઈએ અને ફરીથી લોગ ઇન કરીએ, જેમ પહેલા કર્યું હતું.
+
|હવે આ કાર્ય કરવું જોઈએ. આપણા "index" પેજ પર પાછા જઈએ અને ફરીથી લોગ ઇન કરીએ, જેમ પહેલા કર્યું હતું.
 
|-
 
|-
 
|4:17
 
|4:17
|લોગીન, ઠીક છે, આ દર્શાવશે "You're in! Click here to enter the member page" . અહીં ક્લિક કરો અને આ દર્શાવશે "Welcome, alex!".
+
|લોગીન, ઠીક છે, આ દર્શાવશે "You're in! Click here to enter the member page". અહીં ક્લિક કરો અને આ "Welcome, alex!" દર્શાવશે.
 
|-
 
|-
 
|4:26
 
|4:26
Line 106: Line 106:
 
|-
 
|-
 
|4:32
 
|4:32
|જો હું મેમ્બર પેજ પર પાછો જાઉં છું જે કે "member dot php" છે અને એન્ટર દબાવું છું, તે હજી પણ "alex" દર્શાવે છે.
+
|જો હું મેમ્બર પેજ પર પાછો જાઉં છું જે કે "member dot php" છે અને એન્ટર દબાવું છું, તે હજું પણ "alex" દર્શાવે છે.
 
|-
 
|-
 
|4:40
 
|4:40
|અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરીને ફરીથી ખોલું છું અને "local host php academy" પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પેજ પર પાછો જાઉં છું જે એક "login" સેશન છે અને પાછો મારા મેમ્બર પેજ પર આઉં છું, તો હું હજુ પણ લોગ ઇન છું. ઠીક છે?
+
|અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરીથી ખોલું અને "local host php academy" પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પેજ પર જાઉં છું જે "login" સેશન છે અને પાછો મેમ્બર પેજ પર આઉં છું, તો હું હજુ પણ લોગ ઇન છું. ઠીક છે?
 
|-
 
|-
 
|5:03
 
|5:03
|તો મારો યુઝર લોગ ઇન થયેલ છે. જો હું બ્રાઉઝરને બંધ કરું છું, હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે હું પાછું એન્ટર દબાવું છું.  
+
|તો યુઝર લોગ ઇન થયેલ છે. જો હું બ્રાઉઝર બંધ કરું, તો હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે પાછું એન્ટર દબાવીશ.  
 
|-
 
|-
 
|5:12
 
|5:12
Line 121: Line 121:
 
|-
 
|-
 
|5:23
 
|5:23
|પણ હવે હું એક લોગ આઉટ પેજ બનાવવા માંગું છું.
+
|પણ હવે હું લોગ આઉટ પેજ બનાવવા ઈચ્છું છું.
 
|-
 
|-
 
|5:26
 
|5:26
|લોગ આઉટ માટે આપણે એક જુદું પેજ બનાવવાની જરૂર છે અને ચાલો આને "logout dot php" તરીકે સંગ્રહીત કરીએ.
+
|લોગ આઉટ માટે આપણે એક જુદું પેજ બનાવવાની જરૂર છે અને આને "logout dot php" તરીકે સંગ્રહીત કરીશું.
 
|-
 
|-
 
|5:33
 
|5:33
|અને આપણે સેશનને અહીં સમાપ્ત કરવાની જરૂર છે.  
+
|અને અહીં સેશન સમાપ્ત કરવાની જરૂર છે.  
 
|-
 
|-
 
|5:39
 
|5:39
|સૌપ્રથમ, સેશનને સમાપ્ત કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે.  
+
|સૌપ્રથમ, સેશન સમાપ્ત કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે.  
 
|-
 
|-
 
|5:46
 
|5:46
|તો હું અહીં ટાઇપ કરીશ "session start". ચાલો હું આની ખાતરી કરી લઉં.  
+
|તો અહીં હું "session start" ટાઇપ કરીશ . આની ખાતરી કરી લઉં.  
 
|-
 
|-
 
|5:55
 
|5:55
|ઠીક છે અને ત્યારબાદ આપણે "session destroy" લખવાની જરૂર છે. માફ કરજો, sestroy નહી, destroy.
+
|ત્યારબાદ "session destroy" લખવાની જરૂર છે. માફ કરજો, sestroy નહી, destroy.
 
|-
 
|-
 
|6:04
 
|6:04
|જો આપણે આ પેજને રન કરીશું , તો આ આપણા સેશનને સમાપ્ત કરશે.
+
|જો આપણે આ પેજને રન કરીશું , તો આ સેશન સમાપ્ત કરશે.
 
|-
 
|-
 
|6:08
 
|6:08
|અહીં હું એક મૈત્રીપૂર્ણ એરર મેસેજ ટાઈપ કરી શકું છું "You've been logged out. Click here to return".
+
|અહીં હું એક એરર મેસેજ ટાઈપ કરી શકું છું "You've been logged out. Click here to return".
 
|-
 
|-
 
|6:20
 
|6:20
|ચાલો હું પાછો આપણા "index dot php" પેજ પર એક લીંક બનાવું.
+
|હું આપણા "index dot php" પેજ પર એક લીંક બનાવીશ.
 
|-
 
|-
 
|6:32
 
|6:32
|હવે હું આની ફરીથી ચકાસણી કરીશ. ઉદાહરણ તરીકે, ચાલો કહીએ.....   
+
|હવે હું આની ફરીથી ચકાસીશ. ઉદાહરણ તરીકે, ચાલો કહીએ.....   
 
|-
 
|-
 
|6:35
 
|6:35
|ચાલો ત્યાં એક બ્રેક મુકીએ. અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ.
+
|એક બ્રેક મુકીએ. અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ.
 
|-
 
|-
 
|6:41
 
|6:41
|યુઝરને આપણા "logout dot php" પેજ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ ન થશે.
+
|યુઝરને "logout dot php" પેજ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે, નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ ન થશે.
 
|-
 
|-
 
|6:50
 
|6:50
|આપણે આ રીફ્રેશ કરીશું અને આ php પેજમાંથી લોગ આઉટ થવા માટે, એક લોગ આઉટ લીંક બનાવશે.
+
|રીફ્રેશ કરીશું અને આ php પેજમાંથી લોગ આઉટ થવા માટે, એક લોગ આઉટ લીંક બનાવશે.
 
|-
 
|-
 
|6:55
 
|6:55
Line 166: Line 166:
 
|-
 
|-
 
|7:04
 
|7:04
|આપણને અહીં કોઈ પણ વેરીએબલ મળ્યો નથી.
+
|અહીં કોઈ પણ વેરીએબલ મળ્યો નથી.
 
|-
 
|-
 
|7:06
 
|7:06
|હવે તમે નથી ઈચ્છતા કે આ પેજ પર વપરાશકર્તાઓને એક્સેસ મળે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી.
+
|હવે તમે નથી ઈચ્છતા કે આ પેજ પર યુઝર્સને એક્સેસ મળે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી.
 
|-
 
|-
 
|7:13
 
|7:13
|તેથી, અહીં હું લખીશ session start ત્યારબાદ હું લખીશ "if session અને સેશન નામ જે કે username છે.
+
|તેથી, અહીં હું session start લખીશ ત્યારબાદ હું લખીશ "if session અને સેશન નામ જે username છે.
 
|-
 
|-
 
|7:19
 
|7:19
|આગળ હું "Welcome" લખીને મારા ડેટાને એકો કરીશ else  હું લખીશ die.
+
|આગળ હું "Welcome" લખી ડેટાને એકો કરીશ else die લખીશ .
 
|-
 
|-
 
|7:25
 
|7:25
|ના! હું નહી - હું મારા પેજને સમાપ્ત કરવા ઈચ્છું છું! તો હું લખીશ "You must be logged in".
+
|ના! હું મારા પેજને કિલ કરવા ઈચ્છું છું! તો હું લખીશ "You must be logged in".
 
|-
 
|-
 
|7:45
 
|7:45
|આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વમાં છે અથવા જો આ બરાબર યુઝરનેમ અને પાસવર્ડને વાપરી બનાવેલ છે તો આપણે "Welcome" નામના આપણા મૈત્રીપૂર્ણ મેસેજને એકો કરી શકીએ છીએ નહી તો પેજ સમાપ્ત કરીને લખીશું "You must be logged in!".
+
|આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વમાં છે અથવા જો આ બરાબર યુઝરનેમ અને પાસવર્ડ વાપરી બનાવેલ છે તો આપણે "Welcome" મેસેજને એકો કરી શકીએ છીએ નહી તો પેજ કિલ કરી "You must be logged in!" લખીશું.
 
|-
 
|-
 
|7:55  
 
|7:55  
|તો, ટ્યુટોરીયલનાં આ ભાગમાં આટલું જ છે. ચાલો હું સારાંશ આપું.
+
|તો, ટ્યુટોરીયલનાં આ ભાગમાં આટલું જ છે. સારાંશ માટે.
 
|-
 
|-
 
|8:04
 
|8:04
|યાદ રાખો મેં લોગીન કર્યું નથી. તો ચાલો હું લોગીન કરું.
+
|યાદ રાખો મેં લોગીન કર્યું નથી. તો હું લોગીન કરું.
 
|-
 
|-
 
|8:06
 
|8:06
|હું લોગ ઇન છું. આ મારું મેમ્બર પેજ છે. હું લોગ આઉટ કરીશ. હું અહીં પાછો આઉં છું.
+
|હું લોગ ઇન છું. આ મેમ્બર પેજ છે. હું લોગ આઉટ કરીશ. હું અહીં પાછો આઉં છું.
 
|-
 
|-
 
|8:10
 
|8:10
|હવે જેવું કે આપણે member dot php બનાવી લીધું છે, Enter દબાવો.
+
|હવે જેવું કે આપણે member dot php બનાવ્યુ છે, Enter દબાવો.
 
|-
 
|-
 
|8:14
 
|8:14
Line 205: Line 205:
 
|-
 
|-
 
|8:29
 
|8:29
|ઠીક છે તો હમણાં માટે આટલું જ. આ, આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે. જો તમારી પાસે આના પર કોઈપણ પ્રશ્નો છે તો મને મદદ કરવામાં ખુશી થશે.
+
|આ, આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે. જો પર કોઈપણ પ્રશ્નો છે તો મને મદદ કરવામાં ખુશી થશે.
 
|-
 
|-
 
|8:37
 
|8:37
 
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર.
 
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર.

Latest revision as of 12:50, 4 February 2013

Time Narration
00:00 "User login" ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે.
00:07 અહીં, એક સેશન બનાવીશું જેમાં યુઝર પેજ દાખલ કરી શકે છે અને તેઓને પેજ અંદર રહેવાની પરવાનગી છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક લોગ ઇન થયેલ છે.
00:16 સેશન શરૂ કરવા માટે, એક ફંક્શનની જરૂર રહેશે જે છે "start session".
00:25 તે "start session" અથવા "session start" છે? ઝડપથી તપાસ કરીએ.
00:34 એક એરર! તો, તે "session start" છે. માફ કરજો હું થોડો ગુંચવણમાં હતો.
00:40 "Session start", રીફ્રેશ કરો, રીસેન્ડ કરો અને "You're in!" દર્શાવશે.
0:42 આપણે સેશન શરૂ કર્યું છે અને આ એક સેશન વેરીએબલ ઉમેરવા દેશે.
0:51 તો, "You're in!". આ પછી હું લખીશ "Click here to enter the secret... ના, the member page." ઠીક છે?
1:12 અને આ "member dot php" પેજ માટેની લીંક છે.
1:19 સંક્ષેપમાં, જ્યાં સુધી આપણે બરાબર ડેટા મોકલીએ છીએ આપણે લખીશું "Click here to enter the member page" જે હજુ સુધી બનાવ્યું નથી.
1:30 યાદ કરો કે અહીં આપણે "session start" બનાવ્યું છે, જે ખુબ મહત્વપૂર્ણ છે.
1:36 આપણે સેશન બનાવીશું અને તે માટે અહીં ટાઈપ કરીશ ડોલર ચિન્હ અંડરસ્કોર સેશન અને ત્યારબાદ કૌંસમાં, ચોરસ કૌંસમાં, સેશન નામ આપીશું.
1:53 હું આને "username" સંબોધીશ અને તે આપણા "username" સમાન હશે. હું "dbusername" લખીશ કારણ કે એ ડેટાબેઝથી વધુ પ્રત્યક્ષ વેલ્યુ છે.
2:08 આપણી પાસે સેશન સેટ છે.
2:10 જ્યાં સુધી યુઝર તેમના બ્રાઉઝરમાં છે ન કે બ્રાઉઝર જે તમે આપો છો, તો જયારે આપણે કોઈ પણ પેજમાં સેશન એકો કરીશું તો, આ સેશનનાં રૂપે સુયોજિત થશે.
2:20 આની સાબિતી માટે હું એક નવું પેજ બનાવીશ.
2:25 આ "member dot php" પેજ હશે.
2:28 હું આ "member dot php" તરીકે સંગ્રહીશ.
2:30 અહીં હું લખીશ "echo" અને "username session" એકો કરીશ, ઠીક છે?
2:42 વાસ્તવમાં, હું શરૂઆતમાં "Welcome" કોન્કેતીનેટ કરીશ અને અંતમાં, આને વધુ લાક્ષણિક બનાવવા માટે ઉદગાર ચિન્હ ઉમેરીશ.
2:55 જ્યાં સુધી આપણે લોગીન છીએ, આ, આ કમાંડ અહીં રન કરવું જોઈએ, બીજા પેજ જે આપણે બનાવીશું તે પર આપણા "username" માટે બ્રાઉઝરમાં સેશનને સુયોજિત કરી.
3:06 જો અહીં બીજું પેજ છે અને સુયોજિત કરવા માટે તમે આ કોડનો ઉપયોગ કરો, તો આ કાર્ય કરશે.
3:11 તમને, આ ફંક્શનની જરૂર અહીં અંદર પણ ચોક્કસ પડશે.
3:18 તો દરેક પેજ જેને તમે સેશનમાં બોલાવ્યું કે જાહેર કર્યું છે તે અંદર "session start" ની જરૂર છે.
3:29 રીસ્ટાર્ટ કરીએ. મુખ્ય પેજ પર પાછા જઈએ.
3:35 હું મારી વિગતો જેમ કે "Alex" અને "abc" સાથે લોગીન કરીશ, લોગ ઇન પર ક્લિક કરો.
3:41 "You're in! Click here to enter the member page “ તમે જોઈ શકો છો, અહીં કોઈ એરર નથી. મેં સફળતાપૂર્વક મારું સેશન બનાવ્યું છે.
3:49 જો હું અહીં ક્લિક કરું, આપણને "Welcome!" મળે છે. ફક્ત એજ મળ્યું છે. ચાલો જોઈએ શું થયું છે.
3:52 પાછળ જઈએ અને જોઈએ કે મેં શું ભૂલ કરી છે. આ "username" હોવું જોઈએ.
4:00 હું અહીં કોઈપણ જાતની સરખામણી ઉપયોગમાં નથી કરી રહ્યો પરંતુ મેં અહીં ડબલ ઇકવલ્સ ટૂ ચિન્હ મુક્યું છે. તે કદાચિત ખોટું હોઈ શકે છે.
4.07 હવે આ કાર્ય કરવું જોઈએ. આપણા "index" પેજ પર પાછા જઈએ અને ફરીથી લોગ ઇન કરીએ, જેમ પહેલા કર્યું હતું.
4:17 લોગીન, ઠીક છે, આ દર્શાવશે "You're in! Click here to enter the member page". અહીં ક્લિક કરો અને આ "Welcome, alex!" દર્શાવશે.
4:26 હવે હું લોગીન પેજ પર પાછો જઈશ.
4:28 ઘણા લોગો વિચારશે કે બધા ડેટા હવે ખોવાઈ ગયા છે.
4:32 જો હું મેમ્બર પેજ પર પાછો જાઉં છું જે કે "member dot php" છે અને એન્ટર દબાવું છું, તે હજું પણ "alex" દર્શાવે છે.
4:40 અને અમુક સેકેંડ પછી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરીથી ખોલું અને "local host php academy" પર જાઉં છું ત્યારબાદ ફરીથી મારા પેજ પર જાઉં છું જે "login" સેશન છે અને પાછો મેમ્બર પેજ પર આઉં છું, તો હું હજુ પણ લોગ ઇન છું. ઠીક છે?
5:03 તો યુઝર લોગ ઇન થયેલ છે. જો હું બ્રાઉઝર બંધ કરું, તો હું હજુ પણ લોગ ઇન રહીશ જયારે પાછું એન્ટર દબાવીશ.
5:12 આ ખુબ જ લાભદાયક ફંક્શન છે જો તમે આ પ્રકારની લોગ ઇન કરી રહ્યા છો.
5:19 ઘણી વેબસાઈટો તમને લોગ ઇન રાખવા માટે આ કરે છે.
5:23 પણ હવે હું લોગ આઉટ પેજ બનાવવા ઈચ્છું છું.
5:26 લોગ આઉટ માટે આપણે એક જુદું પેજ બનાવવાની જરૂર છે અને આને "logout dot php" તરીકે સંગ્રહીત કરીશું.
5:33 અને અહીં સેશન સમાપ્ત કરવાની જરૂર છે.
5:39 સૌપ્રથમ, સેશન સમાપ્ત કરવા પહેલા તેને શરૂ કરવાની જરૂર છે.
5:46 તો અહીં હું "session start" ટાઇપ કરીશ . આની ખાતરી કરી લઉં.
5:55 ત્યારબાદ "session destroy" લખવાની જરૂર છે. માફ કરજો, sestroy નહી, destroy.
6:04 જો આપણે આ પેજને રન કરીશું , તો આ સેશન સમાપ્ત કરશે.
6:08 અહીં હું એક એરર મેસેજ ટાઈપ કરી શકું છું "You've been logged out. Click here to return".
6:20 હું આપણા "index dot php" પેજ પર એક લીંક બનાવીશ.
6:32 હવે હું આની ફરીથી ચકાસીશ. ઉદાહરણ તરીકે, ચાલો કહીએ.....
6:35 એક બ્રેક મુકીએ. અહીં હું લોગ આઉટ માટે એક લીંક બનાવીશ.
6:41 યુઝરને "logout dot php" પેજ પર લીંક આપવું મહત્વપૂર્ણ છે, નહી તો લોગ આઉટ કેવી રીતે થવું તેની તેમને જાણ ન થશે.
6:50 રીફ્રેશ કરીશું અને આ php પેજમાંથી લોગ આઉટ થવા માટે, એક લોગ આઉટ લીંક બનાવશે.
6:55 આ પર ક્લિક કરો અને તમને "You've been logged out. Click here to return." મળે છે.
6:59 હું ધારું છું કે આપણે લોગ આઉટ થઇ ચુક્યા છીએ. આપણા member page dot php પર પાછા જવાનો પ્રયત્ન કરીએ.
7:04 અહીં કોઈ પણ વેરીએબલ મળ્યો નથી.
7:06 હવે તમે નથી ઈચ્છતા કે આ પેજ પર યુઝર્સને એક્સેસ મળે કારણ કે તેઓ હમણાં લોગ ઇન નથી.
7:13 તેથી, અહીં હું session start લખીશ ત્યારબાદ હું લખીશ "if session અને સેશન નામ જે username છે.
7:19 આગળ હું "Welcome" લખી ડેટાને એકો કરીશ else die લખીશ .
7:25 ના! હું મારા પેજને કિલ કરવા ઈચ્છું છું! તો હું લખીશ "You must be logged in".
7:45 આપણે માનીએ છીએ કે જો આ સેશન અસ્તિત્વમાં છે અથવા જો આ બરાબર યુઝરનેમ અને પાસવર્ડ વાપરી બનાવેલ છે તો આપણે "Welcome" મેસેજને એકો કરી શકીએ છીએ નહી તો પેજ કિલ કરી "You must be logged in!" લખીશું.
7:55 તો, ટ્યુટોરીયલનાં આ ભાગમાં આટલું જ છે. સારાંશ માટે.
8:04 યાદ રાખો મેં લોગીન કર્યું નથી. તો હું લોગીન કરું.
8:06 હું લોગ ઇન છું. આ મેમ્બર પેજ છે. હું લોગ આઉટ કરીશ. હું અહીં પાછો આઉં છું.
8:10 હવે જેવું કે આપણે member dot php બનાવ્યુ છે, Enter દબાવો.
8:14 આ "You must be logged in!" દર્શાવે છે.
8:16 તો ઉદાહરણ તરીકે હું લોગ ઇન કરવા જઈ રહ્યો છું પણ હું આ માટે અહીં ક્લિક ન કરીશ.
8:22 હું પોતાને "member dot php" પર ફોરવર્ડ કરીશ. મેસેજ બની ગયો છે અને મને એક્સેસ માટે પરવાનગી અપાયી છે.
8:29 આ, આ ટ્યુટોરીયલનો છેલ્લો ભાગ છે. જો આ પર કોઈપણ પ્રશ્નો છે તો મને મદદ કરવામાં ખુશી થશે.
8:37 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali