Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Insert-text-in-drawings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time''
+
|| Time
|| ''Narration''
+
|| Narration
  
|-
 
|-
||00.01  
+
||00:01  
 
||લીબરઓફીસ ડ્રો માં ડ્રોઈંગમાં ટેક્સ્ટ દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
 
||લીબરઓફીસ ડ્રો માં ડ્રોઈંગમાં ટેક્સ્ટ દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
  
|-
 
|-
||00.07       
+
||00:07       
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:
  
|-
 
|-
||00.10       
+
||00:10       
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું  
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું  
 
|-
 
|-
||00.12       
+
||00:12       
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું અને  
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું અને  
 
|-
 
|-
||00.15       
+
||00:15       
 
||ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું   
 
||ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું   
  
|-
 
|-
||00.17  
+
||00:17  
 
|| આપણે આ પણ શીખીશું:
 
|| આપણે આ પણ શીખીશું:
  
|-
 
|-
||00.19  
+
||00:19  
 
||indents, space સુયોજિત કરવા અને ટેક્સ્ટ અલાઇન કરવા   
 
||indents, space સુયોજિત કરવા અને ટેક્સ્ટ અલાઇન કરવા   
 
|-
 
|-
||00.22  
+
||00:22  
 
||લાઇન્સ અને એરોમાં ટેક્સ્ટ ઉમેરો  
 
||લાઇન્સ અને એરોમાં ટેક્સ્ટ ઉમેરો  
 
|-
 
|-
||00.26  
+
||00:26  
 
||'''Callouts  ''' અંદર ટેક્સ્ટ મુકવું
 
||'''Callouts  ''' અંદર ટેક્સ્ટ મુકવું
  
|-
 
|-
||00.29  
+
||00:29  
 
||ટેક્સ્ટ બે રીતે ઉમેરી શકાય છે:
 
||ટેક્સ્ટ બે રીતે ઉમેરી શકાય છે:
 
|-
 
|-
||00.31  
+
||00:31  
 
||તે સીધુ દોરેલા ઓબ્જેક્ટ અંદર દાખલ કરી શકાય છે,
 
||તે સીધુ દોરેલા ઓબ્જેક્ટ અંદર દાખલ કરી શકાય છે,
 
|-
 
|-
||00.35  
+
||00:35  
 
||લાઇન અને એરોઝ પર સહીત.
 
||લાઇન અને એરોઝ પર સહીત.
 
|-
 
|-
||00.37  
+
||00:37  
 
||તે એક સ્વતંત્ર ડ્રો ઓબ્જેક્ટ તરીકે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરી શકાય છે.
 
||તે એક સ્વતંત્ર ડ્રો ઓબ્જેક્ટ તરીકે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરી શકાય છે.
  
|-
 
|-
||00.42  
+
||00:42  
 
||અહીં આપણે
 
||અહીં આપણે
 
|-
 
|-
||00.44  
+
||00:44  
 
||ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
 
||ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
 
|-
 
|-
||00.52  
+
||00:52  
 
||“'''Water Cycle'''” ડ્રો ફાઈલ ખોલીએ અને તેમાં કેટલાક ટેક્સ્ટ ઉમેરો.
 
||“'''Water Cycle'''” ડ્રો ફાઈલ ખોલીએ અને તેમાં કેટલાક ટેક્સ્ટ ઉમેરો.
  
|-
 
|-
||00.57  
+
||00:57  
 
||આપણે સૂર્યની આગળ આવેલ બે સફેદ વાદળોમાં “'''Cloud Formation'''” ટેક્સ્ટ ઉમેરીશું.
 
||આપણે સૂર્યની આગળ આવેલ બે સફેદ વાદળોમાં “'''Cloud Formation'''” ટેક્સ્ટ ઉમેરીશું.
  
|-
 
|-
||01.04  
+
||01:04  
 
||સફેદ વાદળ જૂથ પસંદ કરો.
 
||સફેદ વાદળ જૂથ પસંદ કરો.
 
|-
 
|-
||01.06  
+
||01:06  
 
||જૂથમાં દાખલ થવા માટે તે પર બે વખત ક્લિક કરો.
 
||જૂથમાં દાખલ થવા માટે તે પર બે વખત ક્લિક કરો.
  
|-
 
|-
||01.10
+
||01:10
 
||ટોચનું વાદળ પસંદ કરો.
 
||ટોચનું વાદળ પસંદ કરો.
  
|-
 
|-
||01.13  
+
||01:13  
 
||હવે ડ્રોઇંગ ટૂલબારમાંથી '''Text''' ટુલ પસંદ કરો.
 
||હવે ડ્રોઇંગ ટૂલબારમાંથી '''Text''' ટુલ પસંદ કરો.
  
|-
 
|-
||01.17  
+
||01:17  
 
||શું તમે જોઈ શકો છો કે કર્સર હવે નાની ઊભી બ્લિંક થતી લીટી માં રૂપાંતરિત થયું છે?
 
||શું તમે જોઈ શકો છો કે કર્સર હવે નાની ઊભી બ્લિંક થતી લીટી માં રૂપાંતરિત થયું છે?
 
|-
 
|-
||01.23  
+
||01:23  
 
||આ ટેક્સ્ટ કર્સર છે.
 
||આ ટેક્સ્ટ કર્સર છે.
  
|-
 
|-
||01.25  
+
||01:25  
 
|| “'''Cloud Formation'''” ટેક્સ્ટ લખો.
 
|| “'''Cloud Formation'''” ટેક્સ્ટ લખો.
  
|-
 
|-
||01.29
+
||01:29
 
||હવે પેજ પર ગમે ત્યાં ક્લિક કરો  
 
||હવે પેજ પર ગમે ત્યાં ક્લિક કરો  
  
|-
 
|-
||01.33  
+
||01:33  
 
||બીજા સફેદ વાદળ માટે સમાન જ ટેક્સ્ટ દાખલ કરો.
 
||બીજા સફેદ વાદળ માટે સમાન જ ટેક્સ્ટ દાખલ કરો.
  
|-
 
|-
||01.37  
+
||01:37  
 
||જૂથમાંથી બહાર નીકળવા માટે, પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
 
||જૂથમાંથી બહાર નીકળવા માટે, પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
  
|-
 
|-
||01.42  
+
||01:42  
 
||ચાલો હવે એ જ રીતે સૂર્યને નામ આપીએ.
 
||ચાલો હવે એ જ રીતે સૂર્યને નામ આપીએ.
  
|-
 
|-
||01.45  
+
||01:45  
 
||ઓબ્જેક્ત્સમાં ટેક્સ્ટ દાખલ કરવું આ કરતાં સરળ ન હોય શકે!
 
||ઓબ્જેક્ત્સમાં ટેક્સ્ટ દાખલ કરવું આ કરતાં સરળ ન હોય શકે!
  
|-
 
|-
||01.50
+
||01:50
 
||આગળ, ગ્રે વાદળ જૂથને પસંદ કરો.
 
||આગળ, ગ્રે વાદળ જૂથને પસંદ કરો.
 
|-
 
|-
|| 01.53
+
|| 01:53
 
||પહેલાંની જેમ, જૂથમાં દાખલ થવા માટે તે પર ડબલ ક્લિક કરો .
 
||પહેલાંની જેમ, જૂથમાં દાખલ થવા માટે તે પર ડબલ ક્લિક કરો .
  
|-
 
|-
||01.57  
+
||01:57  
 
||દરેક વાદળમાં “'''Rain Cloud'''” ટાઇપ કરો.
 
||દરેક વાદળમાં “'''Rain Cloud'''” ટાઇપ કરો.
  
|-
 
|-
||02.02  
+
||02:02  
 
||ગ્રે વાદળોનું ટેક્સ્ટ કાળા રંગમાં હોવાને કારણે, તે દેખાતું નથી.
 
||ગ્રે વાદળોનું ટેક્સ્ટ કાળા રંગમાં હોવાને કારણે, તે દેખાતું નથી.
 
|-
 
|-
||02.07  
+
||02:07  
 
||તો ચાલો ટેક્સ્ટનો રંગ સફેદમાં બદલીએ.
 
||તો ચાલો ટેક્સ્ટનો રંગ સફેદમાં બદલીએ.
  
|-
 
|-
||02.11
+
||02:11
 
||ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “'''Character'''” પસંદ કરો.
 
||ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “'''Character'''” પસંદ કરો.
  
|-
 
|-
||02.17  
+
||02:17  
 
||“'''Character'''” સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
||“'''Character'''” સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
|-
 
|-
||02.20  
+
||02:20  
 
||“'''Font''' '''Effects'''” ટેબ પર ક્લિક કરો.
 
||“'''Font''' '''Effects'''” ટેબ પર ક્લિક કરો.
  
|-
 
|-
||02.23  
+
||02:23  
 
||“'''Font''' '''color'''” ફીલ્ડમાં, નીચે સ્ક્રોલ કરો અને “'''White'''” પસંદ કરો.
 
||“'''Font''' '''color'''” ફીલ્ડમાં, નીચે સ્ક્રોલ કરો અને “'''White'''” પસંદ કરો.
 
|-
 
|-
||02.28  
+
||02:28  
 
||'''OK''' પર ક્લિક કરો.  
 
||'''OK''' પર ક્લિક કરો.  
 
|-
 
|-
||02.30  
+
||02:30  
 
||ફોન્ટ રંગ સફેદથી બદલાય છે.
 
||ફોન્ટ રંગ સફેદથી બદલાય છે.
  
|-
 
|-
||02.33  
+
||02:33  
 
||એ જ રીતે, બીજા વાદળનો ટેક્સ્ટ રંગ પણ બદલીએ.
 
||એ જ રીતે, બીજા વાદળનો ટેક્સ્ટ રંગ પણ બદલીએ.
  
|-
 
|-
||02.38   
+
||02:38   
 
||ટેક્સ્ટ પસંદ કરો અને જમણું ક્લિક કરો અને પછી “'''Character'''” પસંદ કરો.
 
||ટેક્સ્ટ પસંદ કરો અને જમણું ક્લિક કરો અને પછી “'''Character'''” પસંદ કરો.
  
|-
 
|-
||02.43  
+
||02:43  
 
||''' '''“Font color”''' માં '''“White” પસંદ કરો.
 
||''' '''“Font color”''' માં '''“White” પસંદ કરો.
  
|-
 
|-
||02.46
+
||02:46
 
||આ જૂથ માંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
 
||આ જૂથ માંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
  
|-
 
|-
||02.50  
+
||02:50  
 
||તેવી જ રીતે, ત્રિકોણમાં “'''Mountain'''” શબ્દ લખો જે પર્વત દર્શાવે છે.
 
||તેવી જ રીતે, ત્રિકોણમાં “'''Mountain'''” શબ્દ લખો જે પર્વત દર્શાવે છે.
  
|-
 
|-
||02.58
+
||02:58
 
|| તમે ટેક્સ્ટ..  
 
|| તમે ટેક્સ્ટ..  
  
|-
 
|-
||02.59  
+
||02:59  
 
||અક્ષર માટે ફોરમેટ કરી શકો છો, જે ફોન્ટ શૈલી બદલે છે અને ફોન્ટ્સ માટે ખાસ અસર આપે છે.
 
||અક્ષર માટે ફોરમેટ કરી શકો છો, જે ફોન્ટ શૈલી બદલે છે અને ફોન્ટ્સ માટે ખાસ અસર આપે છે.
  
|-
 
|-
||03.05  
+
||03:05  
 
||તમે ફકરા માટે પણ ટેક્સ્ટ ફોરમેટ કરી શકો છો, જે અલાઇન ટેક્સ્ટ છે, indents અથવા spacing સુયોજિત કરો અને ટેબ પોઝીશન્સ સુયોજિત કરો.
 
||તમે ફકરા માટે પણ ટેક્સ્ટ ફોરમેટ કરી શકો છો, જે અલાઇન ટેક્સ્ટ છે, indents અથવા spacing સુયોજિત કરો અને ટેબ પોઝીશન્સ સુયોજિત કરો.
 
|-
 
|-
||03.13  
+
||03:13  
 
||તમે આ સંવાદ બોક્સને ક્યાં તો...  
 
||તમે આ સંવાદ બોક્સને ક્યાં તો...  
 
|-
 
|-
||03.16  
+
||03:16  
 
||'''Context '''મેનુ માંથી અથવા...
 
||'''Context '''મેનુ માંથી અથવા...
 
|-
 
|-
||03.18  
+
||03:18  
 
||'''Main menu'''. માંથી એક્સેસ કરી શકો છો.
 
||'''Main menu'''. માંથી એક્સેસ કરી શકો છો.
  
|-
 
|-
||03.21   
+
||03:21   
 
||'''Main ''' મેનુમાંથી '''Character ''' ઍક્સેસ કરવા માટે,'''Format ''' પસંદ કરો અને '''Character''' પસંદ કરો.
 
||'''Main ''' મેનુમાંથી '''Character ''' ઍક્સેસ કરવા માટે,'''Format ''' પસંદ કરો અને '''Character''' પસંદ કરો.
  
|-
 
|-
||03.28  
+
||03:28  
 
||'Main ''' મેનુમાંથી '''Paragraph ''' સંવાદ બોક્સ ઍક્સેસ કરવા માટે, '''Format ''' પસંદ કરો અને '''Paragraph''' પસંદ કરો.
 
||'Main ''' મેનુમાંથી '''Paragraph ''' સંવાદ બોક્સ ઍક્સેસ કરવા માટે, '''Format ''' પસંદ કરો અને '''Paragraph''' પસંદ કરો.
  
|-
 
|-
||03.36
+
||03:36
 
||લંબચોરસ માં, ભૂગર્ભ જળ ક્યાં સંચય થાય છે તે દર્શાવવા માટે એક જાડી કાળી લીટી દોરીએ.
 
||લંબચોરસ માં, ભૂગર્ભ જળ ક્યાં સંચય થાય છે તે દર્શાવવા માટે એક જાડી કાળી લીટી દોરીએ.
  
|-
 
|-
||03.43  
+
||03:43  
 
||'''Drawing ''' ટુલબારમાંથી, “Line” પસંદ કરો.
 
||'''Drawing ''' ટુલબારમાંથી, “Line” પસંદ કરો.
 
|-
 
|-
||03.46  
+
||03:46  
 
||કર્સર પેજ ઉપર ખસેડો, ડાબું બટન માઉસ દબાવો અને ડાબેથી જમણી તરફ ડ્રેગ કરો.
 
||કર્સર પેજ ઉપર ખસેડો, ડાબું બટન માઉસ દબાવો અને ડાબેથી જમણી તરફ ડ્રેગ કરો.
 
|-
 
|-
||03.54  
+
||03:54  
 
||એક આડી લીટી દોરો જે બે સમાન છિદ્ર માં લંબચોરસને વિભાજિત કરશે.
 
||એક આડી લીટી દોરો જે બે સમાન છિદ્ર માં લંબચોરસને વિભાજિત કરશે.
  
|-
 
|-
||04.01  
+
||04:01  
 
||જમીન બે ભાગમાં વહેંચવામાં આવે છે!
 
||જમીન બે ભાગમાં વહેંચવામાં આવે છે!
  
|-
 
|-
|| 04.04
+
|| 04:04
 
||હવે, ચાલો લીટી પહોળી બનાવીએ.
 
||હવે, ચાલો લીટી પહોળી બનાવીએ.
 
|-
 
|-
||04.07  
+
||04:07  
 
||લીટી પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
 
||લીટી પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
 
|-
 
|-
||04.11  
+
||04:11  
 
||"Line" પર ક્લિક કરો. "Line" સંવાદ બોક્સ દેખાય છે.
 
||"Line" પર ક્લિક કરો. "Line" સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
||04.16  
+
||04:16  
 
||“'''Style'''” ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સમાં ક્લિક કરો.
 
||“'''Style'''” ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સમાં ક્લિક કરો.
 
|-
 
|-
||04.20  
+
||04:20  
 
|| “Ultrafine '''2 dots 3 dashes'''” પસંદ કરો.
 
|| “Ultrafine '''2 dots 3 dashes'''” પસંદ કરો.
 
|-
 
|-
||04.24  
+
||04:24  
 
||'''Width ''' ક્ષેત્રમાં, વેલ્યુ પોઈન્ટ'''.70'''. '''Width ''' દાખલ કરો.
 
||'''Width ''' ક્ષેત્રમાં, વેલ્યુ પોઈન્ટ'''.70'''. '''Width ''' દાખલ કરો.
 
|-
 
|-
||04.29  
+
||04:29  
 
||''OK'' પર ક્લિક કરો.  
 
||''OK'' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||04.31  
+
||04:31  
 
||અમે લીટીને પહોળી કરી છે!
 
||અમે લીટીને પહોળી કરી છે!
  
|-
 
|-
||04.34  
+
||04:34  
 
||લંબચોરસ અંદર “'''Ground water table'''” ટેક્સ્ટ દાખલ કરો.
 
||લંબચોરસ અંદર “'''Ground water table'''” ટેક્સ્ટ દાખલ કરો.
  
|-
 
|-
||04.39  
+
||04:39  
 
||પ્રથમ, '''Text ''' ટુલ પસંદ કરો.
 
||પ્રથમ, '''Text ''' ટુલ પસંદ કરો.
 
|-
 
|-
||04.42  
+
||04:42  
 
||ડ્રોઇંગ ટૂલબાર પર આ '''capital “T”''' વિકલ્પ છે.
 
||ડ્રોઇંગ ટૂલબાર પર આ '''capital “T”''' વિકલ્પ છે.
 
|-
 
|-
||04.46  
+
||04:46  
 
||ડ્રો પેજ ખસેડો.
 
||ડ્રો પેજ ખસેડો.
 
|-
 
|-
||04.49  
+
||04:49  
 
||હવે કર્સર તેની નીચે નાનો કેપિટલ I સાથે ''' Plus sign ''' માં પરિવર્તિત થયું.
 
||હવે કર્સર તેની નીચે નાનો કેપિટલ I સાથે ''' Plus sign ''' માં પરિવર્તિત થયું.
  
|-
 
|-
||04.55  
+
||04:55  
 
||લંબચોરસ અંદર ક્લિક કરો.
 
||લંબચોરસ અંદર ક્લિક કરો.
 
|-
 
|-
||04.57  
+
||04:57  
 
||અવલોકન કરો કે ટેક્સ્ટ બોક્સ દેખાય છે.
 
||અવલોકન કરો કે ટેક્સ્ટ બોક્સ દેખાય છે.
 
|-
 
|-
||05.01  
+
||05:01  
 
||અહીં, “'''Ground water table'''” ટાઇપ કરો.
 
||અહીં, “'''Ground water table'''” ટાઇપ કરો.
  
|-
 
|-
||05.05  
+
||05:05  
 
||ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે, ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો.
 
||ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે, ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો.
 
|-
 
|-
||05.12  
+
||05:12  
 
||ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં "Centered" ચિહ્ન પર ક્લિક કરો.
 
||ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં "Centered" ચિહ્ન પર ક્લિક કરો.
  
|-
 
|-
||05.19  
+
||05:19  
 
||એ જ રીતે, ટેક્સ્ટ ઉમેરો.
 
||એ જ રીતે, ટેક્સ્ટ ઉમેરો.
 
|-
 
|-
||05.22  
+
||05:22  
 
||ત્રિકોણ માં ''“Rain water flows from land into rivers and sea” ''' લખો.
 
||ત્રિકોણ માં ''“Rain water flows from land into rivers and sea” ''' લખો.
  
|-
 
|-
||05.30
+
||05:30
 
||અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો.
 
||અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો.
  
|-
 
|-
||05.33  
+
||05:33  
 
||એક ચોરસ દોરો.
 
||એક ચોરસ દોરો.
 
|-
 
|-
||05.35  
+
||05:35  
||“This is a square ટેક્સ્ટ દાખલ કરો.
+
||આ ટેક્સ્ટ દાખલ કરો “This is a square  
 
|-
 
|-
||05.38  
+
||05:38  
||ચોરસને ચાર સમાન બાજુઓ અને ચાર સમાન કોણ હોય છે. એક ચોરસનો દરેક ખૂણો નેવું અંશનો હોય છે.
+
||A square has four equal sides and four equal angles. Each angle in a square is ninety degrees
  
|-
 
|-
||05.46  
+
||05:46  
 
|| The square is a quadrilateral.”
 
|| The square is a quadrilateral.”
  
|-
 
|-
||05.50  
+
||05:50  
 
||ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો.
 
||ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો.
 
|-
 
|-
||05.54  
+
||05:54  
 
||ટેક્સ્ટમાં font, size, style અને alignment  વિકલ્પો લાગુ પાડો.
 
||ટેક્સ્ટમાં font, size, style અને alignment  વિકલ્પો લાગુ પાડો.
  
|-
 
|-
||06.00  
+
||06:00  
 
||હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો.
 
||હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો.
 
|-
 
|-
||06.03  
+
||06:03  
 
||આ એરોઝ જમીન, વનસ્પતિ અને પાણીના ભાગમાંથી પાણીનું  બાષ્પીભવન દર્શાવે છે.
 
||આ એરોઝ જમીન, વનસ્પતિ અને પાણીના ભાગમાંથી પાણીનું  બાષ્પીભવન દર્શાવે છે.
  
|-
 
|-
||06.12  
+
||06:12  
 
||સૌથી ડાબી તરફનો એરો પસંદ કરો.
 
||સૌથી ડાબી તરફનો એરો પસંદ કરો.
  
|-
 
|-
||06.14  
+
||06:14  
 
||હવે ક્લિક કરો અને પર્વત તરફ ડ્રેગ કરો.
 
||હવે ક્લિક કરો અને પર્વત તરફ ડ્રેગ કરો.
  
|-
 
|-
||06.18  
+
||06:18  
 
||મધ્યનો એરો પસંદ કરો.
 
||મધ્યનો એરો પસંદ કરો.
  
|-
 
|-
||06.21  
+
||06:21  
 
||હવે ક્લિક કરો અને વૃક્ષો તરફ ડ્રેગ કરો.
 
||હવે ક્લિક કરો અને વૃક્ષો તરફ ડ્રેગ કરો.
  
|-
 
|-
||06.25
+
||06:25
 
||ત્રીજો એરો વાદળોના પાણીથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે.
 
||ત્રીજો એરો વાદળોના પાણીથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે.
  
|-
 
|-
||06.31
+
||06:31
 
||એક લાઇન દોરવા માટે '''Curve ''' વિકલ્પ વાપરો, જે પર્વતો પરથી પાણી નીચે તરફ જતું દર્શાવે છે.  
 
||એક લાઇન દોરવા માટે '''Curve ''' વિકલ્પ વાપરો, જે પર્વતો પરથી પાણી નીચે તરફ જતું દર્શાવે છે.  
  
|-
 
|-
||06.37
+
||06:37
 
||ડ્રોઈંગ ટૂલબાર માંથી “'''Curve'''”  પર ક્લિક કરો અને “'''Freeform Line'''” પસંદ કરો.
 
||ડ્રોઈંગ ટૂલબાર માંથી “'''Curve'''”  પર ક્લિક કરો અને “'''Freeform Line'''” પસંદ કરો.
  
|-
 
|-
||06.43
+
||06:43
 
||ડ્રો પેજ પર કર્સર પર્વતની આગળ મુકો.
 
||ડ્રો પેજ પર કર્સર પર્વતની આગળ મુકો.
 
|-
 
|-
||06.47  
+
||06:47  
 
||ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
 
||ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
 
|-
 
|-
||06.51  
+
||06:51  
 
||તમે એક વક્ર રેખા દોરી છે!
 
||તમે એક વક્ર રેખા દોરી છે!
  
|-
 
|-
||06.53   
+
||06:53   
 
||હવે દરેક એરોઝ માટે વર્ણનો ઉમેરીએ.
 
||હવે દરેક એરોઝ માટે વર્ણનો ઉમેરીએ.
  
|-
 
|-
||06.58
+
||06:58
 
||જમણી તરફથી પ્રથમ એરો પસંદ કરો અને  '''“Evaporation from rivers and seas”''' ટાઇપ કરો.
 
||જમણી તરફથી પ્રથમ એરો પસંદ કરો અને  '''“Evaporation from rivers and seas”''' ટાઇપ કરો.
 
|-
 
|-
||07.06  
+
||07:06  
 
||પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
 
||પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
 
|-
 
|-
||07.08  
+
||07:08  
 
||ટેક્સ્ટ લાઈન પર દેખાય છે.
 
||ટેક્સ્ટ લાઈન પર દેખાય છે.
  
|-
 
|-
||07.12
+
||07:12
 
||નોંધ લો કે ટેક્સ્ટ બરાબર લાઈન પર છે અને તેથી તે સ્પષ્ટ નથી.
 
||નોંધ લો કે ટેક્સ્ટ બરાબર લાઈન પર છે અને તેથી તે સ્પષ્ટ નથી.
  
|-
 
|-
||07.18  
+
||07:18  
 
||લાઈન ઉપર ટેક્સ્ટ ખસેડવા માટે, લાઈન પર ક્લિક કરો.
 
||લાઈન ઉપર ટેક્સ્ટ ખસેડવા માટે, લાઈન પર ક્લિક કરો.
 
|-
 
|-
||07.22  
+
||07:22  
 
||ટેક્સ્ટઆડી મૂકવામાં આવેલ છે.
 
||ટેક્સ્ટઆડી મૂકવામાં આવેલ છે.
  
|-
 
|-
||07.25  
+
||07:25  
 
||ટેક્સ્ટના અંતે કર્સર મૂકો અને "Enter" કી દબાવો.
 
||ટેક્સ્ટના અંતે કર્સર મૂકો અને "Enter" કી દબાવો.
 
|-
 
|-
||07.30  
+
||07:30  
 
||પેજ પર ક્લિક કરો.
 
||પેજ પર ક્લિક કરો.
 
|-
 
|-
||07.32  
+
||07:32  
 
||ટેક્સ્ટ ગોઠવાયેલ છે.
 
||ટેક્સ્ટ ગોઠવાયેલ છે.
  
|-
 
|-
||07.35   
+
||07:35   
 
||લાઇન અને એરોઝ પર ટાઈપ કરેલું ટેક્સ્ટ પણ કોન્ટેક્ષ મેનુના વિકલ્પોની મદદથી ફોર્મેટ કરી શકાય છે.
 
||લાઇન અને એરોઝ પર ટાઈપ કરેલું ટેક્સ્ટ પણ કોન્ટેક્ષ મેનુના વિકલ્પોની મદદથી ફોર્મેટ કરી શકાય છે.
  
|-
 
|-
||07.41  
+
||07:41  
 
||કોન્ટેક્ષ મેનુનો ઉપયોગ કરી ફૉન્ટ સાઈઝ ફોરમેટ કરો.
 
||કોન્ટેક્ષ મેનુનો ઉપયોગ કરી ફૉન્ટ સાઈઝ ફોરમેટ કરો.
  
|-
 
|-
||07.45
+
||07:45
 
|| ટેક્સ્ટ પર ક્લિક કરો
 
|| ટેક્સ્ટ પર ક્લિક કરો
 
|-
 
|-
||07.47  
+
||07:47  
 
||“Evaporation from rivers and seas”.
 
||“Evaporation from rivers and seas”.
 
|-
 
|-
||07.50  
+
||07:50  
 
||ટેક્સ્ટ હવે આડી છે.
 
||ટેક્સ્ટ હવે આડી છે.
  
|-
 
|-
||07.53  
+
||07:53  
 
||ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો.
 
||ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો.
 
|-
 
|-
||07.58  
+
||07:58  
 
||'''Size ''' પસંદ કરો અને '''22''' ક્લિક કરો.
 
||'''Size ''' પસંદ કરો અને '''22''' ક્લિક કરો.
 
|-
 
|-
||08.02  
+
||08:02  
 
||ફૉન્ટની સાઈઝ બદલાઈ ગયેલ છે.
 
||ફૉન્ટની સાઈઝ બદલાઈ ગયેલ છે.
  
|-
 
|-
||08.05  
+
||08:05  
 
||હવે, બીજા બધા એરોઝ માટે નીચેની ટેક્સ્ટ લખો.
 
||હવે, બીજા બધા એરોઝ માટે નીચેની ટેક્સ્ટ લખો.
  
|-
 
|-
||08.09  
+
||08:09  
 
||'''Evaporation from soil '''
 
||'''Evaporation from soil '''
 
|-
 
|-
||08.12  
+
||08:12  
 
||'''Evaporation from vegetation'''
 
||'''Evaporation from vegetation'''
 
|-
 
|-
||08.17  
+
||08:17  
 
||'''Run off water from the mountains '''
 
||'''Run off water from the mountains '''
 
|-
 
|-
||08.22  
+
||08:22  
 
||ગ્રે વાદળો માંથી વરસાદ પડે છે તે દર્શાવો.
 
||ગ્રે વાદળો માંથી વરસાદ પડે છે તે દર્શાવો.
  
|-
 
|-
||08.26  
+
||08:26  
 
||વરસાદ બતાવવા માટે, ચાલો ડોટેડ એરોઝ દોરીએ, જે વાદળ માંથી નીચેની તરફ નિર્દેશ કરશે.
 
||વરસાદ બતાવવા માટે, ચાલો ડોટેડ એરોઝ દોરીએ, જે વાદળ માંથી નીચેની તરફ નિર્દેશ કરશે.
 
|-
 
|-
||08.32  
+
||08:32  
 
||'''Drawing ''' ટૂલબારમાંથી “'''Line Ends with Arrow'''” પસંદ કરો.
 
||'''Drawing ''' ટૂલબારમાંથી “'''Line Ends with Arrow'''” પસંદ કરો.
  
|-
 
|-
||08.37  
+
||08:37  
 
||પછી ડાબી તરફ પ્રથમ ગ્રે વાદળ પર  કર્સર મૂકો.
 
||પછી ડાબી તરફ પ્રથમ ગ્રે વાદળ પર  કર્સર મૂકો.
 
|-
 
|-
||08.42  
+
||08:42  
 
||ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
 
||ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
  
|-
 
|-
||08.46
+
||08:46
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “'''Line'''” પર ક્લિક કરો.
 
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “'''Line'''” પર ક્લિક કરો.
 
|-
 
|-
||08.50  
+
||08:50  
 
||“'''Line'''” સંવાદ બોક્સ દેખાય છે.
 
||“'''Line'''” સંવાદ બોક્સ દેખાય છે.
  
|-
 
|-
||08.53
+
||08:53
 
||“'''Style'''”  ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને   
 
||“'''Style'''”  ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને   
  
|-
 
|-
||08.56  
+
||08:56  
 
||''2 dots 1 dash''' પસંદ કરો.
 
||''2 dots 1 dash''' પસંદ કરો.
 
|-
 
|-
||08.58  
+
||08:58  
 
||'''OK''' પર ક્લિક કરો.
 
||'''OK''' પર ક્લિક કરો.
 
|-
 
|-
||09.00  
+
||09:00  
 
||આપણે ડોટેડ એરો દોર્યા છે.
 
||આપણે ડોટેડ એરો દોર્યા છે.
 
|-
 
|-
||09.02  
+
||09:02  
 
||આ વાદળ માટે વધુ બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
 
||આ વાદળ માટે વધુ બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
  
|-
 
|-
||09.06
+
||09:06
 
||હવે અન્ય વાદળ માટે બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
 
||હવે અન્ય વાદળ માટે બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
  
|-
 
|-
||09.12
+
||09:12
 
||હવે ડોટેડ એરોઝ માટે '''“Rain”''' ટેક્સ્ટ ઉમેરો.
 
||હવે ડોટેડ એરોઝ માટે '''“Rain”''' ટેક્સ્ટ ઉમેરો.
  
|-
 
|-
||09.21  
+
||09:21  
 
||'''Water ''' ઓબ્જેક્ટ ની ઉપરના ટેક્સ્ટ બોક્સમાં '''“Evaporation to form the clouds”''' ટેક્સ્ટ ટાઇપ કરો.
 
||'''Water ''' ઓબ્જેક્ટ ની ઉપરના ટેક્સ્ટ બોક્સમાં '''“Evaporation to form the clouds”''' ટેક્સ્ટ ટાઇપ કરો.
 
|-
 
|-
|| 09.28
+
|| 09:28
 
||'''Drawing ''' ટૂલબારમાંથી, '''Text ''' ટુલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ બોક્સમાં દોરો.
 
||'''Drawing ''' ટૂલબારમાંથી, '''Text ''' ટુલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ બોક્સમાં દોરો.
 
|-
 
|-
||09.35  
+
||09:35  
 
||તે અંદર '''“Evaporation to form the clouds”''' લખો.
 
||તે અંદર '''“Evaporation to form the clouds”''' લખો.
  
|-
 
|-
||09.41  
+
||09:41  
 
||'''Drawing ''' ટૂલબારમાંથી, " Text Tool" પસંદ કરો.
 
||'''Drawing ''' ટૂલબારમાંથી, " Text Tool" પસંદ કરો.
 
|-
 
|-
||09.44  
+
||09:44  
 
||અને ગ્રે વાદળો આગળ ટેક્સ્ટ બોક્સ દોરો.
 
||અને ગ્રે વાદળો આગળ ટેક્સ્ટ બોક્સ દોરો.
 
|-
 
|-
||09.48  
+
||09:48  
 
||તે અંદર “'''Condensation to form rain'''” ટાઇપ કરો.
 
||તે અંદર “'''Condensation to form rain'''” ટાઇપ કરો.
  
|-
 
|-
||09.53
+
||09:53
 
||પ્રથમ, ટેક્સ્ટ બોક્સની સરહદ પર ક્લિક કરી ટેક્સ્ટ બોક્સ ખસેડો.
 
||પ્રથમ, ટેક્સ્ટ બોક્સની સરહદ પર ક્લિક કરી ટેક્સ્ટ બોક્સ ખસેડો.
 
|-
 
|-
||09.57  
+
||09:57  
 
||હવે તેને  ઇચ્છિત સ્થાન પર ડ્રેગ કરો અને છોડો.
 
||હવે તેને  ઇચ્છિત સ્થાન પર ડ્રેગ કરો અને છોડો.
  
|-
 
|-
||10.02
+
||10:02
 
||અગાઉના પગલાંઓ અનુસરો, ટેક્સ્ટ બોક્સ નો ઉપયોગ કરી '''“WaterCycle Diagram”''' શીર્ષક આપો
 
||અગાઉના પગલાંઓ અનુસરો, ટેક્સ્ટ બોક્સ નો ઉપયોગ કરી '''“WaterCycle Diagram”''' શીર્ષક આપો
  
|-
 
|-
||10.07
+
||10:07
 
||અને ટેક્સ્ટ ને બોલ્ડ માં ફોરમેટ કરો.
 
||અને ટેક્સ્ટ ને બોલ્ડ માં ફોરમેટ કરો.
  
|-
 
|-
||10.16  
+
||10:16  
 
||આપણે વોટર સાયકલ આકૃતિ દોરવાનું પૂર્ણ કર્યું છે!
 
||આપણે વોટર સાયકલ આકૃતિ દોરવાનું પૂર્ણ કર્યું છે!
  
|-
 
|-
||10.20
+
||10:20
 
||હવે, '''Callouts''' વિશે શીખીએ.
 
||હવે, '''Callouts''' વિશે શીખીએ.
  
|-
 
|-
||10.22  
+
||10:22  
 
||'''Callouts''' શું છે?  
 
||'''Callouts''' શું છે?  
 
|-
 
|-
||10.24  
+
||10:24  
 
||તેઓ ખાસ ટેક્સ્ટ બોક્સ છે જે ડ્રોઈંગ પેજમાં...
 
||તેઓ ખાસ ટેક્સ્ટ બોક્સ છે જે ડ્રોઈંગ પેજમાં...
 
|-
 
|-
||10.29  
+
||10:29  
 
||ઓબ્જેક્ટ અથવા સ્થાન માટે તમારું ધ્યાન ખેંચે છે  
 
||ઓબ્જેક્ટ અથવા સ્થાન માટે તમારું ધ્યાન ખેંચે છે  
 
|-
 
|-
||10.33  
+
||10:33  
 
||સૌથી કોમિક પુસ્તકો, ઉદાહરણ તરીકે,  
 
||સૌથી કોમિક પુસ્તકો, ઉદાહરણ તરીકે,  
 
|-
 
|-
||10.36  
+
||10:36  
 
||'''Callouts''' અંદર મુકીએ.
 
||'''Callouts''' અંદર મુકીએ.
  
|-
 
|-
||10.39  
+
||10:39  
 
||ચાલો ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
 
||ચાલો ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
 
|-
 
|-
||10.42  
+
||10:42  
 
||'''Main ''' મેનુ માંથી,'''Insert ''' પસંદ કરો અને '''Slide''' પર ક્લિક કરો.
 
||'''Main ''' મેનુ માંથી,'''Insert ''' પસંદ કરો અને '''Slide''' પર ક્લિક કરો.
 
|-
 
|-
||10.47  
+
||10:47  
 
||એક નવું પેજ ઉમેરાયું છે.
 
||એક નવું પેજ ઉમેરાયું છે.
  
|-
 
|-
||10.50  
+
||10:50  
 
||'''Callout'''દોરવા માટે, '''Drawing ''' ટૂલબાર પર જાઓ.
 
||'''Callout'''દોરવા માટે, '''Drawing ''' ટૂલબાર પર જાઓ.
  
|-
 
|-
||10.54
+
||10:54
 
||'''Callout ''' ચિહ્ન આગળ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
 
||'''Callout ''' ચિહ્ન આગળ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
 
|-
 
|-
||10.59  
+
||10:59  
 
||વિવિધ '''Callouts ''' દર્શાવવામાં આવેલ છે.
 
||વિવિધ '''Callouts ''' દર્શાવવામાં આવેલ છે.
 
|-
 
|-
||11.01
+
||11:01
 
||'''Rectangular Callout''' પર ક્લિક કરો.
 
||'''Rectangular Callout''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||11.04  
+
||11:04  
 
||પેજ ઉપર કર્સર ખસેડો, ડાબું માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો.
 
||પેજ ઉપર કર્સર ખસેડો, ડાબું માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો.
 
|-
 
|-
||11.10  
+
||11:10  
 
||'''Callout'''. તમે '''Callout''' દોર્યું છે.
 
||'''Callout'''. તમે '''Callout''' દોર્યું છે.
  
|-
 
|-
||11.12  
+
||11:12  
||તમે '''Callout ''' અંદર ટેક્સ્ટ દાખલ કરી શકો છો એ જ રીતે જેમ તમે અન્ય ઓબ્જેક્ત્સ માટે કર્યું હતું.
+
||તમે '''Callout ''' અંદર ટેક્સ્ટ દાખલ કરી શકો છો એ જ રીતે જેમ તમે અન્ય ઓબ્જેક્ટસ માટે કર્યું હતું.
  
|-
 
|-
||11.18  
+
||11:18  
 
||ડબલ ક્લિક કરો અને '''Callout''' અંદર “This is an example” ટેક્સ્ટ ટાઇપ કરો.
 
||ડબલ ક્લિક કરો અને '''Callout''' અંદર “This is an example” ટેક્સ્ટ ટાઇપ કરો.
  
|-
 
|-
||11.25
+
||11:25
 
||લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
||લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
|-
 
|-
|| 11.30
+
|| 11:30
||આ ટ્યુટોરીયલમાં, તમે શીખ્ય્સ કે કેવી રીતે:
+
||આ ટ્યુટોરીયલમાં, તમે શીખ્યા કે કેવી રીતે:
 
|-
 
|-
||11.33
+
||11:33
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું  
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું  
 
|-
 
|-
||11.35  
+
||11:35  
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું
 
||ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું
 
|-
 
|-
||11.38  
+
||11:38  
 
|| ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું   
 
|| ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું   
 
|-
 
|-
|| 11.40
+
|| 11:40
|| ટેક્સ્ટને ઇન્દેન્તિંગ, સ્પેસીંગ અને અલાઇન કરવું
+
|| ટેક્સ્ટને ઇનડેંટીંગ , સ્પેસીંગ અને અલાઇન કરવું
 
|-
 
|-
||11.44  
+
||11:44  
 
||લાઈન અને એરોઝમાં ટેક્સ્ટ ઉમેરવું  
 
||લાઈન અને એરોઝમાં ટેક્સ્ટ ઉમેરવું  
 
|-
 
|-
||11.46
+
||11:46
 
||Callouts અંદર ટેક્સ્ટ મુકવું  
 
||Callouts અંદર ટેક્સ્ટ મુકવું  
  
|-
 
|-
||11.50
+
||11:50
 
||આ અસાઈનમેન્ટનો પ્રયાસ કરો.
 
||આ અસાઈનમેન્ટનો પ્રયાસ કરો.
  
|-
 
|-
||11.53  
+
||11:53  
 
||આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે નોટ બુક લેબલ અને આમંત્રણ પત્ર બનાવો.
 
||આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે નોટ બુક લેબલ અને આમંત્રણ પત્ર બનાવો.
  
|-
 
|-
||12.00  
+
||12:00  
 
|| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
|| નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
|-
 
|-
||12.03  
+
||12:03  
 
|| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે  
 
|| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે  
  
|-
 
|-
||12.06  
+
||12:06  
 
||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો  
 
||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો  
  
|-
 
|-
||12.11  
+
||12:11  
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
|-
 
|-
||12.13  
+
||12:13  
 
|| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.  
 
|| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.  
  
|-
 
|-
||12.17  
+
||12:17  
 
|| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
 
|| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
  
|-
 
|-
||12.20  
+
||12:20  
 
|| વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો  
 
|| વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો  
  
|-
 
|-
||12.27  
+
||12:27  
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે  
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે  
  
|-
 
|-
||12.31  
+
||12:31  
 
|| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
|| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
|-
 
|-
||12.39  
+
||12:39  
 
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
 
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
  
|-
 
|-
||12.50
+
||12:50
 
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
જોડાવા બદ્દલ આભાર.
 
જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 11:55, 2 May 2016

Time Narration
00:01 લીબરઓફીસ ડ્રો માં ડ્રોઈંગમાં ટેક્સ્ટ દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:
00:10 ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું
00:12 ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું અને
00:15 ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું
00:17 આપણે આ પણ શીખીશું:
00:19 indents, space સુયોજિત કરવા અને ટેક્સ્ટ અલાઇન કરવા
00:22 લાઇન્સ અને એરોમાં ટેક્સ્ટ ઉમેરો
00:26 Callouts અંદર ટેક્સ્ટ મુકવું
00:29 ટેક્સ્ટ બે રીતે ઉમેરી શકાય છે:
00:31 તે સીધુ દોરેલા ઓબ્જેક્ટ અંદર દાખલ કરી શકાય છે,
00:35 લાઇન અને એરોઝ પર સહીત.
00:37 તે એક સ્વતંત્ર ડ્રો ઓબ્જેક્ટ તરીકે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરી શકાય છે.
00:42 અહીં આપણે
00:44 ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:52 Water Cycle” ડ્રો ફાઈલ ખોલીએ અને તેમાં કેટલાક ટેક્સ્ટ ઉમેરો.
00:57 આપણે સૂર્યની આગળ આવેલ બે સફેદ વાદળોમાં “Cloud Formation” ટેક્સ્ટ ઉમેરીશું.
01:04 સફેદ વાદળ જૂથ પસંદ કરો.
01:06 જૂથમાં દાખલ થવા માટે તે પર બે વખત ક્લિક કરો.
01:10 ટોચનું વાદળ પસંદ કરો.
01:13 હવે ડ્રોઇંગ ટૂલબારમાંથી Text ટુલ પસંદ કરો.
01:17 શું તમે જોઈ શકો છો કે કર્સર હવે નાની ઊભી બ્લિંક થતી લીટી માં રૂપાંતરિત થયું છે?
01:23 આ ટેક્સ્ટ કર્સર છે.
01:25 Cloud Formation” ટેક્સ્ટ લખો.
01:29 હવે પેજ પર ગમે ત્યાં ક્લિક કરો
01:33 બીજા સફેદ વાદળ માટે સમાન જ ટેક્સ્ટ દાખલ કરો.
01:37 જૂથમાંથી બહાર નીકળવા માટે, પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
01:42 ચાલો હવે એ જ રીતે સૂર્યને નામ આપીએ.
01:45 ઓબ્જેક્ત્સમાં ટેક્સ્ટ દાખલ કરવું આ કરતાં સરળ ન હોય શકે!
01:50 આગળ, ગ્રે વાદળ જૂથને પસંદ કરો.
01:53 પહેલાંની જેમ, જૂથમાં દાખલ થવા માટે તે પર ડબલ ક્લિક કરો .
01:57 દરેક વાદળમાં “Rain Cloud” ટાઇપ કરો.
02:02 ગ્રે વાદળોનું ટેક્સ્ટ કાળા રંગમાં હોવાને કારણે, તે દેખાતું નથી.
02:07 તો ચાલો ટેક્સ્ટનો રંગ સફેદમાં બદલીએ.
02:11 ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “Character” પસંદ કરો.
02:17 Character” સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
02:20 Font Effects” ટેબ પર ક્લિક કરો.
02:23 Font color” ફીલ્ડમાં, નીચે સ્ક્રોલ કરો અને “White” પસંદ કરો.
02:28 OK પર ક્લિક કરો.
02:30 ફોન્ટ રંગ સફેદથી બદલાય છે.
02:33 એ જ રીતે, બીજા વાદળનો ટેક્સ્ટ રંગ પણ બદલીએ.
02:38 ટેક્સ્ટ પસંદ કરો અને જમણું ક્લિક કરો અને પછી “Character” પસંદ કરો.
02:43 “Font color” માં “White” પસંદ કરો.
02:46 આ જૂથ માંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો.
02:50 તેવી જ રીતે, ત્રિકોણમાં “Mountain” શબ્દ લખો જે પર્વત દર્શાવે છે.
02:58 તમે ટેક્સ્ટ..
02:59 અક્ષર માટે ફોરમેટ કરી શકો છો, જે ફોન્ટ શૈલી બદલે છે અને ફોન્ટ્સ માટે ખાસ અસર આપે છે.
03:05 તમે ફકરા માટે પણ ટેક્સ્ટ ફોરમેટ કરી શકો છો, જે અલાઇન ટેક્સ્ટ છે, indents અથવા spacing સુયોજિત કરો અને ટેબ પોઝીશન્સ સુયોજિત કરો.
03:13 તમે આ સંવાદ બોક્સને ક્યાં તો...
03:16 Context મેનુ માંથી અથવા...
03:18 Main menu. માંથી એક્સેસ કરી શકો છો.
03:21 Main મેનુમાંથી Character ઍક્સેસ કરવા માટે,Format પસંદ કરો અને Character પસંદ કરો.
03:28 'Main મેનુમાંથી Paragraph સંવાદ બોક્સ ઍક્સેસ કરવા માટે, Format પસંદ કરો અને Paragraph પસંદ કરો.
03:36 લંબચોરસ માં, ભૂગર્ભ જળ ક્યાં સંચય થાય છે તે દર્શાવવા માટે એક જાડી કાળી લીટી દોરીએ.
03:43 Drawing ટુલબારમાંથી, “Line” પસંદ કરો.
03:46 કર્સર પેજ ઉપર ખસેડો, ડાબું બટન માઉસ દબાવો અને ડાબેથી જમણી તરફ ડ્રેગ કરો.
03:54 એક આડી લીટી દોરો જે બે સમાન છિદ્ર માં લંબચોરસને વિભાજિત કરશે.
04:01 જમીન બે ભાગમાં વહેંચવામાં આવે છે!
04:04 હવે, ચાલો લીટી પહોળી બનાવીએ.
04:07 લીટી પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
04:11 "Line" પર ક્લિક કરો. "Line" સંવાદ બોક્સ દેખાય છે.
04:16 Style” ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સમાં ક્લિક કરો.
04:20 “Ultrafine 2 dots 3 dashes” પસંદ કરો.
04:24 Width ક્ષેત્રમાં, વેલ્યુ પોઈન્ટ.70. Width દાખલ કરો.
04:29 OK પર ક્લિક કરો.
04:31 અમે લીટીને પહોળી કરી છે!
04:34 લંબચોરસ અંદર “Ground water table” ટેક્સ્ટ દાખલ કરો.
04:39 પ્રથમ, Text ટુલ પસંદ કરો.
04:42 ડ્રોઇંગ ટૂલબાર પર આ capital “T” વિકલ્પ છે.
04:46 ડ્રો પેજ ખસેડો.
04:49 હવે કર્સર તેની નીચે નાનો કેપિટલ I સાથે Plus sign માં પરિવર્તિત થયું.
04:55 લંબચોરસ અંદર ક્લિક કરો.
04:57 અવલોકન કરો કે ટેક્સ્ટ બોક્સ દેખાય છે.
05:01 અહીં, “Ground water table” ટાઇપ કરો.
05:05 ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે, ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો.
05:12 ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં "Centered" ચિહ્ન પર ક્લિક કરો.
05:19 એ જ રીતે, ટેક્સ્ટ ઉમેરો.
05:22 ત્રિકોણ માં “Rain water flows from land into rivers and sea” ' લખો.
05:30 અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો.
05:33 એક ચોરસ દોરો.
05:35 આ ટેક્સ્ટ દાખલ કરો “This is a square
05:38 A square has four equal sides and four equal angles. Each angle in a square is ninety degrees
05:46 The square is a quadrilateral.”
05:50 ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો.
05:54 ટેક્સ્ટમાં font, size, style અને alignment વિકલ્પો લાગુ પાડો.
06:00 હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો.
06:03 આ એરોઝ જમીન, વનસ્પતિ અને પાણીના ભાગમાંથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે.
06:12 સૌથી ડાબી તરફનો એરો પસંદ કરો.
06:14 હવે ક્લિક કરો અને પર્વત તરફ ડ્રેગ કરો.
06:18 મધ્યનો એરો પસંદ કરો.
06:21 હવે ક્લિક કરો અને વૃક્ષો તરફ ડ્રેગ કરો.
06:25 ત્રીજો એરો વાદળોના પાણીથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે.
06:31 એક લાઇન દોરવા માટે Curve વિકલ્પ વાપરો, જે પર્વતો પરથી પાણી નીચે તરફ જતું દર્શાવે છે.
06:37 ડ્રોઈંગ ટૂલબાર માંથી “Curve” પર ક્લિક કરો અને “Freeform Line” પસંદ કરો.
06:43 ડ્રો પેજ પર કર્સર પર્વતની આગળ મુકો.
06:47 ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
06:51 તમે એક વક્ર રેખા દોરી છે!
06:53 હવે દરેક એરોઝ માટે વર્ણનો ઉમેરીએ.
06:58 જમણી તરફથી પ્રથમ એરો પસંદ કરો અને “Evaporation from rivers and seas” ટાઇપ કરો.
07:06 પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
07:08 ટેક્સ્ટ લાઈન પર દેખાય છે.
07:12 નોંધ લો કે ટેક્સ્ટ બરાબર લાઈન પર છે અને તેથી તે સ્પષ્ટ નથી.
07:18 લાઈન ઉપર ટેક્સ્ટ ખસેડવા માટે, લાઈન પર ક્લિક કરો.
07:22 ટેક્સ્ટઆડી મૂકવામાં આવેલ છે.
07:25 ટેક્સ્ટના અંતે કર્સર મૂકો અને "Enter" કી દબાવો.
07:30 પેજ પર ક્લિક કરો.
07:32 ટેક્સ્ટ ગોઠવાયેલ છે.
07:35 લાઇન અને એરોઝ પર ટાઈપ કરેલું ટેક્સ્ટ પણ કોન્ટેક્ષ મેનુના વિકલ્પોની મદદથી ફોર્મેટ કરી શકાય છે.
07:41 કોન્ટેક્ષ મેનુનો ઉપયોગ કરી ફૉન્ટ સાઈઝ ફોરમેટ કરો.
07:45 ટેક્સ્ટ પર ક્લિક કરો
07:47 “Evaporation from rivers and seas”.
07:50 ટેક્સ્ટ હવે આડી છે.
07:53 ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો.
07:58 Size પસંદ કરો અને 22 ક્લિક કરો.
08:02 ફૉન્ટની સાઈઝ બદલાઈ ગયેલ છે.
08:05 હવે, બીજા બધા એરોઝ માટે નીચેની ટેક્સ્ટ લખો.
08:09 Evaporation from soil
08:12 Evaporation from vegetation
08:17 Run off water from the mountains
08:22 ગ્રે વાદળો માંથી વરસાદ પડે છે તે દર્શાવો.
08:26 વરસાદ બતાવવા માટે, ચાલો ડોટેડ એરોઝ દોરીએ, જે વાદળ માંથી નીચેની તરફ નિર્દેશ કરશે.
08:32 Drawing ટૂલબારમાંથી “Line Ends with Arrow” પસંદ કરો.
08:37 પછી ડાબી તરફ પ્રથમ ગ્રે વાદળ પર કર્સર મૂકો.
08:42 ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો.
08:46 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “Line” પર ક્લિક કરો.
08:50 Line” સંવાદ બોક્સ દેખાય છે.
08:53 Style” ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને
08:56 2 dots 1 dash' પસંદ કરો.
08:58 OK પર ક્લિક કરો.
09:00 આપણે ડોટેડ એરો દોર્યા છે.
09:02 આ વાદળ માટે વધુ બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
09:06 હવે અન્ય વાદળ માટે બે એરોઝ કોપી અને પેસ્ટ કરો.
09:12 હવે ડોટેડ એરોઝ માટે “Rain” ટેક્સ્ટ ઉમેરો.
09:21 Water ઓબ્જેક્ટ ની ઉપરના ટેક્સ્ટ બોક્સમાં “Evaporation to form the clouds” ટેક્સ્ટ ટાઇપ કરો.
09:28 Drawing ટૂલબારમાંથી, Text ટુલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ બોક્સમાં દોરો.
09:35 તે અંદર “Evaporation to form the clouds” લખો.
09:41 Drawing ટૂલબારમાંથી, " Text Tool" પસંદ કરો.
09:44 અને ગ્રે વાદળો આગળ ટેક્સ્ટ બોક્સ દોરો.
09:48 તે અંદર “Condensation to form rain” ટાઇપ કરો.
09:53 પ્રથમ, ટેક્સ્ટ બોક્સની સરહદ પર ક્લિક કરી ટેક્સ્ટ બોક્સ ખસેડો.
09:57 હવે તેને ઇચ્છિત સ્થાન પર ડ્રેગ કરો અને છોડો.
10:02 અગાઉના પગલાંઓ અનુસરો, ટેક્સ્ટ બોક્સ નો ઉપયોગ કરી “WaterCycle Diagram” શીર્ષક આપો
10:07 અને ટેક્સ્ટ ને બોલ્ડ માં ફોરમેટ કરો.
10:16 આપણે વોટર સાયકલ આકૃતિ દોરવાનું પૂર્ણ કર્યું છે!
10:20 હવે, Callouts વિશે શીખીએ.
10:22 Callouts શું છે?
10:24 તેઓ ખાસ ટેક્સ્ટ બોક્સ છે જે ડ્રોઈંગ પેજમાં...
10:29 ઓબ્જેક્ટ અથવા સ્થાન માટે તમારું ધ્યાન ખેંચે છે
10:33 સૌથી કોમિક પુસ્તકો, ઉદાહરણ તરીકે,
10:36 Callouts અંદર મુકીએ.
10:39 ચાલો ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
10:42 Main મેનુ માંથી,Insert પસંદ કરો અને Slide પર ક્લિક કરો.
10:47 એક નવું પેજ ઉમેરાયું છે.
10:50 Calloutદોરવા માટે, Drawing ટૂલબાર પર જાઓ.
10:54 Callout ચિહ્ન આગળ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
10:59 વિવિધ Callouts દર્શાવવામાં આવેલ છે.
11:01 Rectangular Callout પર ક્લિક કરો.
11:04 પેજ ઉપર કર્સર ખસેડો, ડાબું માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો.
11:10 Callout. તમે Callout દોર્યું છે.
11:12 તમે Callout અંદર ટેક્સ્ટ દાખલ કરી શકો છો એ જ રીતે જેમ તમે અન્ય ઓબ્જેક્ટસ માટે કર્યું હતું.
11:18 ડબલ ક્લિક કરો અને Callout અંદર “This is an example” ટેક્સ્ટ ટાઇપ કરો.
11:25 લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:30 આ ટ્યુટોરીયલમાં, તમે શીખ્યા કે કેવી રીતે:
11:33 ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું
11:35 ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું
11:38 ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું
11:40 ટેક્સ્ટને ઇનડેંટીંગ , સ્પેસીંગ અને અલાઇન કરવું
11:44 લાઈન અને એરોઝમાં ટેક્સ્ટ ઉમેરવું
11:46 Callouts અંદર ટેક્સ્ટ મુકવું
11:50 આ અસાઈનમેન્ટનો પ્રયાસ કરો.
11:53 આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે નોટ બુક લેબલ અને આમંત્રણ પત્ર બનાવો.
12:00 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
12:03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
12:06 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
12:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:13 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
12:17 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
12:20 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
12:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
12:31 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
12:39 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
12:50 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya