Difference between revisions of "PHP-and-MySQL/C4/Sending-Email-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |નમસ્કાર તમારું સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે એક ઈ…')
 
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|નમસ્કાર તમારું સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે એક ઈમેલ સ્ક્રીપ્ટને કેવી રીતે બનાવવી ખાસ કરીને જયારે તમે એક યુઝર [વપરાશકર્તા] ને એક વેબસાઈટ પર રજીસ્ટર [નોંધણી કરવી] કરી રહ્યાં છો.  
+
|નમસ્કાર, સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે ઈમેલ સ્ક્રીપ્ટને કેવી રીતે બનાવવી ખાસ કરીને જયારે તમે યુઝર ને વેબસાઈટ પર રજીસ્ટર કરી રહ્યાં છો.  
 
|-
 
|-
 
|0:12
 
|0:12
|તેઓ રજીસ્ટર થઇ ગયા છે એ ખાતરી કરાવતો ઈમેલ તમે તેઓને કેવી રીતે મોકલો છો. હું આને કેટલેક અંશે સ્ક્રીપ્ટ બનાવીને કરીશ - એક "Send me an email" સ્ક્રીપ્ટ.  
+
|તેઓ રજીસ્ટર થયા છે એ ખાતરી કરાવતો ઈમેલ તમે તેઓને કેવી રીતે મોકલો છો. હું કેટલેક અંશે સ્ક્રીપ્ટ બનાવીને કરીશ - એક "Send me an email" સ્ક્રીપ્ટ.  
 
|-
 
|-
 
|0:24
 
|0:24
|આ એક html ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ [સંદેશ] લખી શકો છો અને દર્શાવેલ એડ્રેસ [સરનામાં] પર મોકલી શકો છો.   
+
|આ એક html ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ લખી શકો છો અને દર્શાવેલ એડ્રેસ પર મોકલી શકો છો.   
 
|-
 
|-
 
|0:34
 
|0:34
|તો, આપણે એક એડ્રેસ વેરીએબલ [સરનામું ચલ] બનાવીશું.  
+
|તો, આપણે એક એડ્રેસ વેરીએબલ બનાવીશું.  
 
|-
 
|-
 
|0:39
 
|0:39
Line 19: Line 19:
 
|-
 
|-
 
|0:48
 
|0:48
|તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન "hotmail" પુષ્ઠ ખોલું છું અને "Inbox" પર ક્લિક કરું છું, અહીં મારાં દ્વારા કોઈપણ ઈમેલો નથી.  
+
|તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન "hotmail" પેજ ખોલું છું અને "Inbox" પર ક્લિક કરું છું, અહીં મારાં દ્વારા કોઈપણ ઈમેલો નથી.  
 
|-
 
|-
 
|0:55
 
|0:55
|આ સમયે અહીં કોઈપણ નવી ઈમેલો નથી.  
+
|આ સમયે અહીં કોઈપણ નવા ઈમેલો નથી.  
 
|-
 
|-
 
|1:05
 
|1:05
|તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે. એને બદલે હું વેરીએબલને "to" તરીકે બદલીશ.
+
|તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે. હું વેરીએબલને "to" તરીકે બદલીશ.
 
|-
 
|-
 
|1:13
 
|1:13
|આને મોકલવા માટે આપણે મેલ [સંદેશ] ફંક્શનનો ઉપયોગ કરીશું.
+
|મોકલવા માટે આપણે મેલ ફંક્શનનો ઉપયોગ કરીશું.
 
|-
 
|-
 
|1:17
 
|1:17
|આપણી પાસે ફ્રોમ [પ્રેષક] અને વિષય અહીં રહેશે.
+
|આપણી પાસે ફ્રોમ અને સબ્જેક્ટ અહીં રહેશે.
 
|-
 
|-
 
|1:21
 
|1:21
|આપણી પાસે એક સ્ટેંડર્ડ [પ્રમાણભૂત] subject [વિષય] રહેશે જે દર્શાવે છે "Email from PHPAcademy".
+
|આપણી પાસે એક સ્ટાન્ડર્ડ subject રહેશે જે દર્શાવે છે "Email from PHPAcademy".
 
|-
 
|-
 
|1:32
 
|1:32
|આગળ આપણને એક HTML ફોર્મની જરૂર છે જે સબમીટ [જમા કરવું] કરશે. હું એક પોતે જમા કરવાંવાળું બનાવીશ.   
+
|આગળ આપણને એક HTML ફોર્મની જરૂર છે જે સબમીટ થશે. હું એક પોતે સબમિટ કરવાંવાળું બનાવીશ.   
 
|-
 
|-
 
|1:39
 
|1:39
|તો ચાલો અહીં કેટલાક html કોડને રાખીએ. મારી પાસે અહીં એક ફોર્મ રહેશે જે આ પુષ્ઠમાં "send me an email dot php" ની સાથે જમા થશે.
+
|તો ચાલો અહીં કેટલાક html કોડ મુકીએ. મારી પાસે અહીં એક ફોર્મ રહેશે જે આ પેજમાં "send me an email dot php" સાથે સબમિટ થશે.
 
|-
 
|-
 
|1:54
 
|1:54
|method [મેથડ] POST બનવા જઈ રહ્યું છે.   
+
|method [મેથડ] POST હશે.   
 
|-
 
|-
 
|1:59
 
|1:59
|અહીં આપણે આપણું ફોર્મ સમાપ્ત કરીશું.  
+
|અહીં આપણે ફોર્મ સમાપ્ત કરીશું.  
 
|-
 
|-
 
|2:02
 
|2:02
Line 52: Line 52:
 
|-
 
|-
 
|2:10
 
|2:10
|દેખીતી રીતે તમે આને ગણતરીમાં લઇ શકો છો. ફોર્મ બનાવતી વખતે, તમે કહી શકત કે તમે આ વિશેષ એડ્રેસ પર મોકલવા ઈચ્છો છો.   
+
|દેખીતી રીતે તમે ગણતરીમાં લઇ શકો છો. ફોર્મ બનાવતી વખતે, તમે કહી શકો કે તમે આ વિશેષ એડ્રેસ પર મોકલવા ઈચ્છો છો.   
 
|-
 
|-
 
|2:18
 
|2:18
|"send me an email" સ્ક્રીપ્ટ ફક્ત આટલી જ રહેશે - એક ઈમેલ જેને તમે તમારી એકાદ વેબસાઈટમાં સમાવેશ કરવાં ઈચ્છો છો.  
+
|"send me an email" સ્ક્રીપ્ટ છે - ઈમેલ જેને તમે તમારી એકાદ વેબસાઈટમાં સમાવેશ કરવાં ઈચ્છો છો.  
 
|-
 
|-
 
|2:27
 
|2:27
|હવે આપણી પાસે એક "text" ઈનપુટ રહેશે.  
+
|હવે આપણી પાસે એક "text" ઈનપુટ હશે.  
 
|-
 
|-
 
|2:31
 
|2:31
|આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ રહેશે.
+
|આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ હશે.
 
|-
 
|-
 
|2:34
 
|2:34
Line 67: Line 67:
 
|-
 
|-
 
|2:39
 
|2:39
|આપણી પાસે હમણાં માટે "max length" 20 ની બરાબર રહેશે.
+
|આપણી પાસે હમણાં માટે "max length" 20 બરાબર હશે.
 
|-
 
|-
 
|2:45
 
|2:45
|આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા [લખાણ માટે જગ્યા] બનાવીશું.  
+
|આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા બનાવીશું.  
 
|-
 
|-
 
|2:49
 
|2:49
Line 79: Line 79:
 
|-
 
|-
 
|2:59
 
|2:59
|આપણે એક ફકરાંની શરૂઆત મુકીએ છીએ અને અહીં એક ફકરાંનું અંત
+
|આપણે અહીં પ્રેરેગ્રાફની શરૂઆત અને અહીં અંત મુક્યું છે.
 
|-
 
|-
 
|3:04
 
|3:04
|અને અહીં નીચે આપણે એક submit બટન બનાવીશું જેનુ મુલ્ય "Send" બરાબર રહેશે.
+
|અને અહીં નીચે આપણે submit બટન બનાવીશું જેની વેલ્યુ "Send" બરાબર હશે.
 
|-
 
|-
 
|3:14
 
|3:14
Line 88: Line 88:
 
|-
 
|-
 
|3:17
 
|3:17
|તેથી જો તમે આપણા પુષ્ઠ પર આવો છો અને અહીં આ પુષ્ઠને પસંદ કરો છો  
+
|તો જો તમે આપણા પેજ  પર આવો છો અને અહીં આ પેજને પસંદ કરો છો  
 
|-
 
|-
 
|3:21
 
|3:21
|આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ [સંદેશ] માટેની જગ્યા છે.  
+
|આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ માટેની જગ્યા છે.  
 
|-
 
|-
 
|3:25
 
|3:25
Line 100: Line 100:
 
|-
 
|-
 
|3:38
 
|3:38
|અને જયારે આપણે આ બટન ક્લિક કરીએ છીએ, ઈમેલ મોકલાશે.  
+
|અને જયારે આપણે આ બટન ક્લિક કરીશું, ઈમેલ મોકલાશે.  
 
|-
 
|-
 
|3:44
 
|3:44
|ઠીક છે તો સૌપ્રથમ આપણા php કોડ અંતર્ગત આપણે તપાસવાની જરૂર છે કે submit બટનને દબાવાયું છે કે નહી.  
+
|ઠીક છે તો સૌપ્રથમ આપણા php કોડ અંદર આપણે તપાસવાની જરૂર છે કે submit બટનને દબાયું છે કે નહી.  
 
|-
 
|-
 
|3:53
 
|3:53
|આની માટે આપણી પાસે આપણું "if" સ્ટેટમેંટ અહીં કૌંસમાં છે અને બ્લોક માટે આપણા છગડીયા કૌંસ જો કંડીશન [શરત] TRUE [સાચી] હોય.   
+
|માટે "if" સ્ટેટમેંટ અહીં કૌંસમાં છે અને બ્લોક માટે આપણા છગડીયા કૌંસ જો કંડીશન TRUE હોય.   
 
|-
 
|-
 
|4:01
 
|4:01
|શરત આ કૌંસમાં રહેશે.   
+
|શરત આ કૌંસમાં હશે.   
 
|-
 
|-
 
|4:05
 
|4:05
|શરત "submit" બટનની એક પોસ્ટ વેરીએબલ રહેશે.   
+
|શરત "submit" બટનનું પોસ્ટ વેરીએબલ હશે.   
 
|-
 
|-
 
|4:15
 
|4:15
|જ્યાં સુધી submit બટન એક મુલ્ય ધરાવે છે.... એક સ્પેલીંગ [અક્ષર જોડણી] ભૂલ....  
+
|જ્યાં સુધી submit બટન વેલ્યુ ધરાવે છે.... અક્ષર જોડણીની ભૂલ....  
 
|-
 
|-
 
|4:19
 
|4:19
|તો જ્યાં સુધી submit બટનને દબાવવામાં આવ્યું છે, આ એક મુલ્યને સમાવશે અને આ મુલ્ય છે "Send me this".  
+
|તો જ્યાં સુધી submit બટનને દબાવવામાં આવ્યું છે, આ એક વેલ્યુ સમાવશે અને તે વેલ્યુ છે "Send me this".  
 
|-
 
|-
 
|4:30
 
|4:30
|આનો અર્થ બસ એ હશે કે ફોર્મ જમાં થઇ ચુક્યું છે કારણ કે બટનને દબાવવામાં આવ્યું છે.  
+
|આનો અર્થ એ હશે કે ફોર્મ સબમિટ થયું છે કારણ કે બટન દબાવવામાં આવ્યું છે.  
 
|-
 
|-
 
|4:37
 
|4:37
|તો અહીં અંદર પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ફોર્મમાંથી ડેટા [માહીતી] ને મેળવવું છે.   
+
|તો અહીં પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ફોર્મમાંથી ડેટા મેળવવું છે.   
 
|-
 
|-
 
|4:44
 
|4:44
|અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ જમાં કરવાં દ્વારા ઈમેલ મોકલી રહ્યો છે.  
+
|અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ સબમિટ કરી ઈમેલ મોકલી રહ્યો છે.  
 
|-
 
|-
 
|4:49
 
|4:49
|અને તેમનું નામ આ ફોર્મ અંતર્ગત અહીં સમાવેશ કરાવાયું છે - માફ કરો "name" કહેવાતા આ ફીલ્ડ [ક્ષેત્ર] માં અહીં.   
+
|અને તેમનું નામ આ ફોર્મ અંદર અહીં સમાવેશ થયું છે - માફ કરો "name" કહેવાતા આ ફીલ્ડમાં અહીં.   
 
|-
 
|-
 
|4:56
 
|4:56
|આપણી પાસે મેસેજ પણ છે જેથી આપણે સરળતાથી આ વેરીએબલ બંધારણની બીજી પ્રત બનાવી શકીએ છીએ અને ત્યાં તેમાં message લખી શકીએ છીએ.   
+
|આપણી પાસે મેસેજ પણ છે તેથી  સરળતાથી આ વેરીએબલ બંધારણની બીજી પ્રત બનાવી શકાય છે અને તેમાં message લખી શકાય છે.   
 
|-
 
|-
 
|5:08
 
|5:08
|આને ચકાસવા હેતુ હું લખીશ echo name.  
+
|ચકાસવા માટે હું લખીશ echo name.  
 
|-
 
|-
 
|5:12
 
|5:12
|અને હું આગળ આમાં message ને જોડાણ કરીશ.   
+
|અને હું આગળ આમાં message કોનકેટીનેટ કરીશ.   
 
|-
 
|-
 
|5:17
 
|5:17
|ચાલો આને ચકાસીએ. અહીં હું "Alex" ટાઈપ કરીશ.  
+
|ચકાસીએ. અહીં હું "Alex" ટાઈપ કરીશ.  
 
|-
 
|-
 
|5:21
 
|5:21
|અને અહીં હું "Hi there!" ટાઈપ કરીશ.  
+
|અને અહીં "Hi there!" ટાઈપ કરીશ.  
 
|-
 
|-
 
|5:23
 
|5:23
|"Send me this" પર ક્લિક કરો અને ત્યાં આપણને "Alex"અને "Hi there!" મળે છે.   
+
|"Send me this" પર ક્લિક કરો અને "Alex"અને "Hi there!" મળે છે.   
 
|-
 
|-
 
|5:28
 
|5:28
|ઠીક છે તો, આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી જમા થઇ ગયો છે.  
+
|ઠીક છે તો, આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી સબમિટ થયા છે.  
 
|-
 
|-
 
|5:33
 
|5:33
|આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે આને કેવી રીતે માન્ય કરવું અને છેવટે આ ઈમેલને અહીં આ ઈમેલ-આઈડી માં સ્પષ્ટ કરેલ યુઝરને મોકલીશું.   
+
|આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે કેવી રીતે માન્ય કરવું અને કેવી રીતે આ ઈમેલને આ ઈમેલ-આઈડી માં સ્પષ્ટ કરેલ યુઝરને મોકલવું.   
 
|-
 
|-
 
|5:42
 
|5:42
|તો મારાંથી આગળનાં ભાગમાં જોડાવો. હમણાં માટે આવજો.  
+
|તો મારી સાથે આગળનાં ભાગમાં જોડાવો. હમણાં માટે આવજો.  
 
|-
 
|-
 
|5:45
 
|5:45
|સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 17:08, 23 January 2013

Time Narration
0:00 નમસ્કાર, સ્વાગત છે. આજે હું તમને શીખવીશ કે ઈમેલ સ્ક્રીપ્ટને કેવી રીતે બનાવવી ખાસ કરીને જયારે તમે યુઝર ને વેબસાઈટ પર રજીસ્ટર કરી રહ્યાં છો.
0:12 તેઓ રજીસ્ટર થયા છે એ ખાતરી કરાવતો ઈમેલ તમે તેઓને કેવી રીતે મોકલો છો. હું આ કેટલેક અંશે સ્ક્રીપ્ટ બનાવીને કરીશ - એક "Send me an email" સ્ક્રીપ્ટ.
0:24 આ એક html ફોર્મ રહેશે જેમાં તમે વિષય અને મેસેજ લખી શકો છો અને દર્શાવેલ એડ્રેસ પર મોકલી શકો છો.
0:34 તો, આપણે એક એડ્રેસ વેરીએબલ બનાવીશું.
0:39 હું અહીં મારું "hotmail" એડ્રેસ ટાઈપ કરીશ.
0:48 તમે જોઈ શકો છો કે જયારે હું મારું વર્તમાન "hotmail" પેજ ખોલું છું અને "Inbox" પર ક્લિક કરું છું, અહીં મારાં દ્વારા કોઈપણ ઈમેલો નથી.
0:55 આ સમયે અહીં કોઈપણ નવા ઈમેલો નથી.
1:05 તો મારા એડ્રેસ વેરીએબલમાં આ એડ્રેસ છે. હું વેરીએબલને "to" તરીકે બદલીશ.
1:13 આ મોકલવા માટે આપણે મેલ ફંક્શનનો ઉપયોગ કરીશું.
1:17 આપણી પાસે ફ્રોમ અને સબ્જેક્ટ અહીં રહેશે.
1:21 આપણી પાસે એક સ્ટાન્ડર્ડ subject રહેશે જે દર્શાવે છે "Email from PHPAcademy".
1:32 આગળ આપણને એક HTML ફોર્મની જરૂર છે જે સબમીટ થશે. હું એક પોતે સબમિટ કરવાંવાળું બનાવીશ.
1:39 તો ચાલો અહીં કેટલાક html કોડ મુકીએ. મારી પાસે અહીં એક ફોર્મ રહેશે જે આ પેજમાં "send me an email dot php" સાથે સબમિટ થશે.
1:54 method [મેથડ] POST હશે.
1:59 અહીં આપણે ફોર્મ સમાપ્ત કરીશું.
2:02 યુઝર કંઈપણ ટાઈપ કરી શકે છે જે તે અહીં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર મોકલવા ઈચ્છે છે.
2:10 દેખીતી રીતે તમે આ ગણતરીમાં લઇ શકો છો. ફોર્મ બનાવતી વખતે, તમે કહી શકો કે તમે આ વિશેષ એડ્રેસ પર મોકલવા ઈચ્છો છો.
2:18 આ "send me an email" સ્ક્રીપ્ટ છે - ઈમેલ જેને તમે તમારી એકાદ વેબસાઈટમાં સમાવેશ કરવાં ઈચ્છો છો.
2:27 હવે આપણી પાસે એક "text" ઈનપુટ હશે.
2:31 આ મને ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ હશે.
2:34 તો તમારી પાસે type "text" છે જેનું નામ "name" છે.
2:39 આપણી પાસે હમણાં માટે "max length" 20 બરાબર હશે.
2:45 આની નીચે આપણે એક ટેક્સ્ટ એરીયા બનાવીશું.
2:49 તો હું "textarea" ટાઈપ કરીશ અને આ રીતે આનો અંત કરીશ.
2:53 પછી આપણે આને "message" તરીકે નામ આપીશું.
2:59 આપણે અહીં પ્રેરેગ્રાફની શરૂઆત અને અહીં અંત મુક્યું છે.
3:04 અને અહીં નીચે આપણે submit બટન બનાવીશું જેની વેલ્યુ "Send" બરાબર હશે.
3:14 અથવા...."Send me this", ઠીક છે?
3:17 તો જો તમે આપણા પેજ પર આવો છો અને અહીં આ પેજને પસંદ કરો છો
3:21 આ નામ માટેની જગ્યા છે અને આ મેસેજ માટેની જગ્યા છે.
3:25 તો ચાલો હું અહીં ફક્ત "Name" મુકું અને અહીં "Message".
3:31 અને હવે આ વધારે સારું દેખાય છે. આપણી પાસે આપણું name બોક્સ અને message બોક્સ છે.
3:38 અને જયારે આપણે આ બટન ક્લિક કરીશું, ઈમેલ મોકલાશે.
3:44 ઠીક છે તો સૌપ્રથમ આપણા php કોડ અંદર આપણે તપાસવાની જરૂર છે કે submit બટનને દબાયું છે કે નહી.
3:53 આ માટે "if" સ્ટેટમેંટ અહીં કૌંસમાં છે અને બ્લોક માટે આપણા છગડીયા કૌંસ જો કંડીશન TRUE હોય.
4:01 શરત આ કૌંસમાં હશે.
4:05 શરત "submit" બટનનું પોસ્ટ વેરીએબલ હશે.
4:15 જ્યાં સુધી submit બટન વેલ્યુ ધરાવે છે.... અક્ષર જોડણીની ભૂલ....
4:19 તો જ્યાં સુધી submit બટનને દબાવવામાં આવ્યું છે, આ એક વેલ્યુ સમાવશે અને તે વેલ્યુ છે "Send me this".
4:30 આનો અર્થ એ હશે કે ફોર્મ સબમિટ થયું છે કારણ કે બટન દબાવવામાં આવ્યું છે.
4:37 તો અહીં પહેલી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે તે ફોર્મમાંથી ડેટા મેળવવું છે.
4:44 અને તે એ વ્યક્તિનું નામ છે જે ફોર્મ સબમિટ કરી ઈમેલ મોકલી રહ્યો છે.
4:49 અને તેમનું નામ આ ફોર્મ અંદર અહીં સમાવેશ થયું છે - માફ કરો "name" કહેવાતા આ ફીલ્ડમાં અહીં.
4:56 આપણી પાસે મેસેજ પણ છે તેથી સરળતાથી આ વેરીએબલ બંધારણની બીજી પ્રત બનાવી શકાય છે અને તેમાં message લખી શકાય છે.
5:08 આ ચકાસવા માટે હું લખીશ echo name.
5:12 અને હું આગળ આમાં message કોનકેટીનેટ કરીશ.
5:17 આ ચકાસીએ. અહીં હું "Alex" ટાઈપ કરીશ.
5:21 અને અહીં "Hi there!" ટાઈપ કરીશ.
5:23 "Send me this" પર ક્લિક કરો અને "Alex"અને "Hi there!" મળે છે.
5:28 ઠીક છે તો, આપણે જાણીએ છીએ કે ફોર્મ ડેટા બરાબરથી સબમિટ થયા છે.
5:33 આ વિડીયોનાં આગળનાં ભાગમાં આપણે શીખીશું કે આ કેવી રીતે માન્ય કરવું અને કેવી રીતે આ ઈમેલને આ ઈમેલ-આઈડી માં સ્પષ્ટ કરેલ યુઝરને મોકલવું.
5:42 તો મારી સાથે આગળનાં ભાગમાં જોડાવો. હમણાં માટે આવજો.
5:45 આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali