Difference between revisions of "PERL/C3/Referencing-and-Dereferencing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 414: Line 414:
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
Switch to '''terminal''' and type: '''perl hashRefadd dot pl''' and press''' Enter '''to see the output.
+
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો :'''perl hashRefadd dot pl''' અને આઉટપુટ જોવા માટે એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| The '''hash keys '''and '''hash values''' are stored in a random order.
+
| હેશ કી અને વેલ્યુ રેન્ડમ ઓડરમાં સંગ્રહિત કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
|  09:46
 
|  09:46
| The displayed output is not related to the order in which they were added.
+
| પ્રદશિત આઉટપુટ તે ઓડરથી સમ્બન્ધિત નથી હોતા જેમાં તે ઉમેરયાલા હોય છે,
  
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
| With this, we come to the end of this tutorial. Let us summarize.
+
|આ સાથે  અમે આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીએ છીએ. ચાલો સારાંશ  લઈએ.
  
 
|-
 
|-
 
|09:57
 
|09:57
| In this tutorial, we learnt about:
+
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:
 
* '''Scalar References'''
 
* '''Scalar References'''
 
* '''Array References'''
 
* '''Array References'''
 
* '''Hash References'''  
 
* '''Hash References'''  
* '''Dereferences''' and
+
* '''Dereferences''' અને
* How to add, remove, access '''elements''' of '''array/hash references''' with examples.
+
* ઉદાહરણો સાથે એરે અને હેશ રેફરેન્સ ના એલિમેન્ટને કેવી રીતે ઉમેર્વાય કાઢવાય અને એક્સેસ કરાવાય.
  
 
|-
 
|-
 
|  10:14
 
|  10:14
| Here is an assignment for you. Add new keys “Saturday” and “Sunday” in hash '''weektemp''', in our''' hashRefadd dot pl file.'''
+
|અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. આપણી ''' hashRefadd dot pl file.''' ફાઈલ માં  '''weektemp'' હેશ માં નવી કી “Saturday” અને  “Sunday”  ઉમેરો.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| Delete key “Saturday” at the end.
+
છેલ્લે “Saturday” કી ને  ડીલીટ કરો.
  
 
|-
 
|-
 
|  10:27
 
|  10:27
| Print hash '''weektemp.'''
+
| હેશ  '''weektemp.''' ને પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
|  10:30
 
|  10:30
| '''Save''' and '''execute''' the program. Now check the result.
+
| પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરો અને પરિણામ ને તપાસો.
 
+
 
|-
 
|-
 
|  10:35
 
|  10:35
| The video at the following link summarizes the '''Spoken Tutorial''' project.
+
| દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
Please download and watch it.
+
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| We conduct workshops and give certificates for those who pass our online tests.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
For more details, please write to us.
+
  
 
|-
 
|-
 
|  10:51
 
|  10:51
| Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
+
| સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.  
More information on this mission is available at this link.
+
  
 
|-
 
|-
 
|  11:02
 
|  11:02
| This is Nirmala Venkat from '''IIT Bombay''', signing off. Thanks for watching.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 11:30, 15 February 2016

Time
Narration
00:01 પર્લમાં Referencing and Dereferencing . પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
  • Scalar References
  • Array References
  • Hash References
  • Dereferences અને
  • array/hash references ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.
00:22 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux 12.04 operating system
  • Perl 5.14.2
  • gedit Text Editor
00:33 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:37 તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:
  • Perl programming
  • Array functions અને
  • Hash functions.
00:43 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:49 Reference શું છે?
00:51 એક reference એક variable, array, hash અથવા એક subroutine નું પોઈન્ત્ર એડ્રેસ હોય છે.
00:58 આ સીધું ડેટા નથી ધરાવતું.
01:01 Reference એક સરળ સંક્ષિપ્ત સ્કેલર વેલ્યુ હોય છે.
01:05 Reference પર્લ કોડના પ્રદશનને સુધારશે જયારે તમે મોટા ડેટા-સ્ટ્રક્ચર ને પાસ અથવા રીટર્ન કરો છો.
01:12 આ મેમરી સંગ્રહ કરે છે જેમ કે એક વેલ્યુ પાસ પાસ કરવાના બદલે subroutine પર reference પાસ કરે છે.
01:18 પર્લના જટિલ ડેટા સ્ટ્રક્ચરસ નું સરળતાથી વ્યવસ્થા કરે છે.
01:22 હવે શીખીએ કે reference ને કેવી રીતે બનાવાય.
01:25 આપણે આના આગળ એક backslash (\) લગાડીને કોઈ પણ વેરીએબલ , સબરૂટીન અથવા વેલ્યુના માટે reference બનાવી શકીએ છીએ.
01:33 એક સ્કેલર વેરીએબલ અહી પ્રદશિત ની જેમ backslash (\) અને ડોલર ચિન્હ થી રેફરેન્સ કરાવાય છે.
01:39 એક array variable backslash (\) અને at the rate(@) સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
01:45 એક hash variable અહી ઉદાહરણમાં પ્રદશિતની જેમ backslash (\) અને percentage(%) સિમ્બલથી રેફરેંસ કરાવાય છે.
01:53 dereference શું હોય છે ?
01:55 જયારે એક reference dereferenced હોય છે તો વાસ્તવિક વેલ્યુ રીટર્ન થાય છે.
02:00 Dereference reference વેરીએબલને છગડીયા કૌંસમાં સંલગ્ન કરાવાય છે.
02:06 અને તે કેરેક્ટર જે reference ની જેમ છે છગડીયા કૌંસ ના પહેલા આવે છે.
02:12 હવે જોઈએ કે વેરીએબલસ ને dereference કેવી રીતે કરે છે.
02:16 એક scalar વેરીએબલ ડોલર ($) ચિન્હ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:21 એક array વેરીબલ at the rate (@) સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:27 એક hash variable percentage(%)સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.


02:33 હવે Scalar reference અને dereference.. ના માટે એક સરળ પ્રોગ્રામ જોઈએ.
02:38 ચાલો હું 'gedit' Text editor. માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
02:43 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scalarRef dot pl ampersand અને એન્ટર દબાવો.
02:50 સ્ક્રીન પર આપેલની જેમ કોડ ટાઈપ કરો.
02:55 ચાલો હું કોડ સમજાવું.
02:57 First line declares a scalar variable '$a' and initialized to 10.
03:03 As mentioned earlier, a scalar variable is referenced by backslash and dollar sign ($).
03:10 This line will print memory address of the variable that is created as reference.
03:16 To print the actual value, the variable is dereferenced by curly brackets preceded by '$'.
03:23 Here, ref() function will return the reference type such as scalar or array or hash.
03:30 Now, press Ctrl+S to save the file.
03:34 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:36 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: : perl scalarRef dot pl અને એન્ટર દબાવો.
03:43 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
03:46 પ્રથમ લાઈન memory address ને બતાડે છે જ્યાં વેલ્યુ 10 સંગ્રહ કરાવાય છે.
03:51 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ 10 રીટર્ન કરે છે.
03:55 Ref() ફંકશન આઉટપુટમાં "SCALAR" રીટર્ન કરે છે.
03:59 આગળ સમઝીએ કે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરીને reference અને dereference એરેને એકવી રીતે બનાવે છે.
04:07 મારા પાસે પહેલાથી સેમ્પલ પ્રોગ્રામ છે, ચાલો હું તેને gedit ટેક્સ્ટ એડિટર માં ખોલું.
04:13 ટર્મિનલ પર ટાઈપ કરો : gedit arrayRef dot pl ampersand અને એન્ટર દબાવો.
04:20 arrayRef dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
04:26 ચાલો હું કોડ સમઝાવું.
04:28 અહી પહેલી લાઈનમાં મેં @color નામક એક એરે ડીકલેર કર્યો છે અને તેને ત્રણ વેલ્યુઓ થી ઇનિશિલાઇઝ કર્યું છે.
04:35 backslash @color થી રેફરેંસ કરવામાં આવે છે જે એરે નામ છે અને $colorRef. ને અસાઇન કરે છે.
04:42 print સ્ટેટમેંટ reference વેલ્યુ અને dereferenced વેલ્યુને પ્રિન્ટ કરશે.
04:47 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:51 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
04:53 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
05:00 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
05:04 પ્રથમ લાઈન વેરીએબલ ની મેમરી એડ્રેસ નું આઉટપુટ દેખાડે છે જે રેફરેંસ ની જેમ બનાવાઈ છે.
05:10 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ દેખાડે છે જે ડીરેફરેંસ કરવાઈ છે.
05:16 આગળ આપણે જોશું કે એક array ના લીધે ડાયરેક્ટ રેફરેંસને કેવી રીતે ડીકલેર કરાય છે.
05:21 ચાલો અપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
05:24 મેં એક એરે ને direct reference ને બતાડવા માટે વર્તમાન પ્રોગ્રામને બદલ્યું છે.
05:29 તમે દેખાડેલ ની જેમ ચોરસ કૌંસ '[ ]' નો ઉપયોગ કરીને એક એરેના માટે direct reference બનાવી શકો છો.
05:35 dereference કરવા માટે arrow operator (->) નો ઉપયોગ કરો.
05:39 print સ્ટેટમેંટ આઉટપુટ ની જેમ "Green" પ્રિન્ટ કરશે.
05:43 અહી પ્રિન્ટ સ્ટેટમેંટ ઇન્ડેક્સ ઓફ [1] ની વેલ્યુ લે છે જે આપના પ્રોગ્રામમાં Green છે.
05:50 ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.
05:54 ટર્મિનલ પર ટાઈપ કરો perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
06:03 હું એ ઉદાહરણ દેખાડીશ કે સમાન કોડ ફાઈલ માં direct hash reference ને કેવી રીતે ઉપયોગ કરાય છે.
06:11 અહી બતાડ્યા પ્રમાણે છગડીયો કૌંસ વાપરીને તમે હેશ માટે તમે હેશ પર direct reference બનાવી શકો છો.
06:18 આને ડીરેફરેંસ કરવા માટે arrow operator (->) નો પ્રયોગ કરો.
06:24 કોડના આ બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો.
06:31 આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે array reference પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કધ્વાઈ, અને એક્સેસ કરાવાય.
06:39 મારી પાસે પહેલાથી જ સેમ્પલ પ્રોગ્રામ છે ચાલો હું આને ' gedit ટેક્સ્ટ એડિટર પર ખોલું.
06:45 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit arrayRefadd dot pl ampersand અને એન્ટર દબાવો.
06:54 'arrayRefadd.pl' ફાઈલ હવે gedit. માં ખુલે છે. પોતાની ફાઈલમાં અહી પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો.
07:02 પ્રથમ લાઈન એરેને ઇનિશિલાઇઝ કરે છે.
07:06 આપણે backslash @numarray થી એક એરેને રેફરેંસ કર્યું છે અને $ref. થી અસાઇન કર્યું છે.
07:13 હવે આપણે જોશું કે array reference. થી એક વિશેષ એલિમેન્ટ ને કેવી રીતે એક્સેસ કરે છે.
07:19 આપણને એક વિશેષ વેલ્યુને એક્સેસ કરવા માટે ચોરસ કૌંસ “[ ]” માં array index કરવા માટે arrow operator (“->”) ઉપયોગ કરવાની જરૂરીયાત છે.
07:28 The print સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
07:32 push() ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે.

આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં 5, 6, 7 ઉમરવા માં આવે છે.

07:47 આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સ પર ઉમેરવા માટે આઉટપુટ દેખાડે છે.
07:53 pop() ફંકશન એરે રેફરેન્સના અંતિમ સ્થિતિથી એલિમેન્ટ ને હટાવશે.
07:58 આપણા ઉદાહરણમાં વર્તમાન રેફરેન્સથી 7 કાઢવામાં આવશે.
08:03 પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સથી કાઢવા પછી આઉટપુટ દેખાડે છે.
08:08 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
08:11 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
08:14 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો:perl arrayRefadd dot pl અને એન્ટર દબાવો.
08:22 આઉટપુટ આપેલ પ્રમાણે છે.
08:26 હવે hash reference. ને એલિમેન્ટને ઉમેરવા કાઢવા અને એક્સેસ કરવા માટે એક અન્ય સેમ્પલ પ્રોગ્રામ જોઈએ.
08:34 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : gedit hashRefadd dot pl ampersand અને એન્ટર દબાવો.
08:42 gedit. માં hashRefadd.pl ફાઈલ ખોલશે.
08:47 ચાલો પ્રોગ્રામ હું સ્મેપ્લ પ્રોગ્રામને સમઝાવું.
08:50 મેં direct hash reference ડીકલેર કર્યું છે જે સ્કેલર વેરીએબલ $weektemp. માં સંગ્રહિત કરી શકાય છે.
08:57 મેં hash reference ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને ડીરેફરેન્સ ને દેખાડવા માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે.
09:04 આ કોડ Monday થી Friday. સુધી ટેમ્પરેચર વેલ્યુને સંગ્રહિત કરે છે .
09:09 હું કીસને લૂપ કરવા માટે “keys” built-in function ઉપયોગ કરી રહી છું.
09:15 પ્રિન્ટ સ્ટેટમેન્ટ હેશકી ના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરશે.
09:19 આપને અહી પ્રદશિત ની જેમ એલિમેન્ટની વિશેષ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ.
09:25 પ્રિન્ટ સ્ટેટમેન્ટ મન્ડેનું ટેમ્પરેચર પ્રિન્ટ કરશે.
09:29 હવે ફાઈલ સેવ કરો.
09:32 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો :perl hashRefadd dot pl અને આઉટપુટ જોવા માટે એન્ટર દબાવો.
09:41 હેશ કી અને વેલ્યુ રેન્ડમ ઓડરમાં સંગ્રહિત કરવામાં આવશે.
09:46 પ્રદશિત આઉટપુટ તે ઓડરથી સમ્બન્ધિત નથી હોતા જેમાં તે ઉમેરયાલા હોય છે,
09:52 આ સાથે અમે આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીએ છીએ. ચાલો સારાંશ લઈએ.
09:57 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:
  • Scalar References
  • Array References
  • Hash References
  • Dereferences અને
  • ઉદાહરણો સાથે એરે અને હેશ રેફરેન્સ ના એલિમેન્ટને કેવી રીતે ઉમેર્વાય કાઢવાય અને એક્સેસ કરાવાય.
10:14 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. આપણી hashRefadd dot pl file.' ફાઈલ માં weektemp હેશ માં નવી કી “Saturday” અને “Sunday” ઉમેરો.
10:24

છેલ્લે “Saturday” કી ને ડીલીટ કરો.

10:27 હેશ weektemp. ને પ્રિન્ટ કરો.
10:30 પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરો અને પરિણામ ને તપાસો.
10:35 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
10:51 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
11:02 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya