Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Password-Change-Part-1/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | |નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે એક | + | |નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે એક યુઝર તેમનાં પાસવર્ડને બદલી શકે છે. |
|- | |- | ||
|0:08 | |0:08 | ||
− | |આપણે શીખીશું કે કેવી રીતે | + | |આપણે શીખીશું કે કેવી રીતે યુઝરને તેમના પાસવર્ડ બદલવા માટે વિકલ્પ આપવું જો તે ઈચ્છે છે. |
|- | |- | ||
|0:13- | |0:13- | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|0:18 | |0:18 | ||
− | |આપણે | + | |આપણે યુઝરને એક ફોર્મ આપીશું અને યુઝરને તેમનો જુનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે વાર ટાઈપ કરવા માટે કહીશું. |
|- | |- | ||
|0:27 | |0:27 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|0:59 | |0:59 | ||
− | |આપણે "user" | + | |આપણે "user" નામનું એક વેરીએબલ નો ઉપયોગ કરવાની જરૂર છે જે સેશન બરાબર હશે જેને આપણે અહીં સુયોજિત કર્યું છે. |
|- | |- | ||
|1:09 | |1:09 | ||
− | |પહેલા, આપણે | + | |પહેલા, આપણે તપાસ કરવાની જરૂર છે કે યુઝર્સ લોગ ઇન થયેલા છે - આ એક કોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો - એ પહેલા કે આપણે તેમનાં પાસવર્ડને બદલવાની શરૂઆત કરીએ અથવા તેમને તેમનો પાસવર્ડ બદલી કરવા દઈએ. |
|- | |- | ||
|1:19 | |1:19 | ||
− | |હું આ "user" | + | |હું આ "user" વેરીએબલને "session" નામ તરીકે સુયોજિત કરીશ જે અહીં છે. |
|- | |- | ||
|1:24 | |1:24 | ||
− | |ઠીક છે, હવે આપણે લખીશું “ if the user exists”, | + | |ઠીક છે, હવે આપણે લખીશું “ if the user exists”, આપણે તેમને તેમના પાસવર્ડ બદલવા દેશું, નહી તો પેજને કીલ કરી “You must be logged in to change your password" લખીશું. |
|- | |- | ||
|1:41 | |1:41 | ||
− | |આ “User is logged in” | + | |આ “User is logged in” માટેનો બ્લોક છે. તેથી એ માની કે યુઝર લોગ ઇન છે, લોગીનના અસ્તિત્વની તપાસ કરીએ એ પછી, આપણે તેમને એક ફોર્મ ભરવા માટે આપીશું. |
|- | |- | ||
|1:49 | |1:49 | ||
− | |અહીં હું | + | |અહીં હું કોડને એકો કરીશ જે આપણું ફોર્મ હશે. આ એક આપમેળે સબમીટ થનારું ફોર્મ છે તેથી તે "change password dot php" પર પાછું જશે અને અહીં ફોર્મનો અંત થાય છે. |
|- | |- | ||
|2:14 | |2:14 | ||
− | |તો આ એ | + | |તો આ એ પેજ છે જેના પર આપણે પહેલાથી જ છીએ અને તમામ વિગતોની ચકાસણી માટે હું ચેક વાપરીશ. |
|- | |- | ||
|2:21 | |2:21 | ||
− | |ફોર્મની | + | |ફોર્મની મેથડ POST છે કારણ કે આપણે URL ની અંદર પાસવર્ડની કોઈપણ માહિતી દર્શાવવા નથી ઈચ્છતા. |
|- | |- | ||
|2:30 | |2:30 | ||
− | |આગળ આપણે | + | |આગળ આપણે થોડા ઈનપુટ બોક્સો બનાવીશું. પહેલું “Old password:” જે પાસવર્ડ ટાઇપ ન રહેશે, તેથી એન્ટ્રી ગોપનીય ન રહશે. તેથી ઈનપુટ ટાઇપ "text" અને નેમ "password" રહેશે. |
|- | |- | ||
|2:48 | |2:48 | ||
− | |હું એક પેરાગ્રાફ બ્રેક | + | |હું એક પેરાગ્રાફ બ્રેક મુકીશ. આગળ છે "New password:" અને હું ઈનપુટ ટાઇપ "password" તરીકે બનાવીશ તેથી તે દરેકથી છુપાયેલું હશે. નેમ “new password” રહેશે. |
|- | |- | ||
|3:02 | |3:02 | ||
− | |હું અહીં | + | |હું અહીં લાઈન બ્રેક મુકીશ. હવે આ વાક્યને કોપી પેસ્ટ કરો અને થોડા ફેરફારો કરો. લેબલ અહીં “Repeat new password” રહેશે અને પેરાગ્રાફ બ્રેક સાથે નેમ "repeat new password" રહેશે. |
|- | |- | ||
|3:23 | |3:23 | ||
− | | | + | |અંતે આપણને એક “submit" બટનની જરૂર છે. નેમ "submit" રહેશે, તો આપણે તપાસ કરીશું કે જો આ દબાયું છે અને વેલ્યુ "Change password" રહેશે. |
|- | |- | ||
|3:33 | |3:33 | ||
− | |ઠીક છે, તો ચાલો આપણા | + | |ઠીક છે, તો ચાલો આપણા પેજ પર જઈએ. હું મેમ્બર પેજ પર એક લીંક મુકીશ, આપણા પાસવર્ડને બદલવા માટેની મદદ માટે. |
|- | |- | ||
|3:40 | |3:40 | ||
− | |હમણાં માટે, હું વિગતોના ઉપયોગ વડે ફક્ત લોગીન કરીશ. આ સમયે મારો પાસવર્ડ “abc” છે અને મારું યુઝરનેમ | + | |હમણાં માટે, હું વિગતોના ઉપયોગ વડે ફક્ત લોગીન કરીશ. આ સમયે મારો પાસવર્ડ “abc” છે અને મારું યુઝરનેમ “Alex” છે. |
|- | |- | ||
|3:48 | |3:48 | ||
− | |login પર ક્લિક કરો. આ "Welcome Alex" દર્શાવે છે. | + | |login પર ક્લિક કરો. આ "Welcome Alex" દર્શાવે છે. આ મેમ્બર પેજ છે. સેશન સુયોજિત થયેલ છે. જો આપણે લોગ આઉટ કરવું હોય, તો આપણે લોગ આઉટ કરી શકીએ છીએ. પણ આપણા પાસવર્ડને બદલવા માટે આપણને બીજા વિકલ્પની જરૂર છે. |
|- | |- | ||
|4:01 | |4:01 | ||
− | |તેથી આપણે | + | |તેથી આપણે "member dot php" પેજ પર પાછા જશું અને હું એક બીજી લીંક બનાવીશ. |
|- | |- | ||
|4:08 | |4:08 | ||
− | |અને તે | + | |અને તે હશે “Change password”. |
|- | |- | ||
|4:11 | |4:11 | ||
− | |અને આ “change password dot php" સાથે લીંક | + | |અને આ “change password dot php" સાથે લીંક થશે. |
|- | |- | ||
|4:14 | |4:14 | ||
− | |તેથી જો આપણે | + | |તેથી જો આપણે આ રીફ્રેશ કરીશું તો આપણને બીજો એક વિકલ્પ મળશે. અહીં ક્લિક કરો અને આપણું ફોર્મ મળે છે જે આપણે પહેલા બનાવ્યું હતું. હું મારો જુનો પાસવર્ડ અહીં ટાઈપ કરીશ અને નવો પાસવર્ડ અહીંયા. |
|- | |- | ||
|4:26 | |4:26 | ||
− | |"Change password" ક્લિક કરો પણ કઈ જ | + | |"Change password" ક્લિક કરો પણ કઈ જ થયું નથી. તેથી આપણે તપાસ કરવા ઈચ્છીએ છીએ કે આ સબમીટ થયું છે કે નહી. અહીં આ વધારાની લાઈનને રદ્દ કરો. |
|- | |- | ||
|4:38 | |4:38 | ||
− | |આપણે | + | |આપણે “if POST submit” નામનું એક If સ્ટેટમેંટ બનાવવાની જરૂર છે જેનો અર્થ છે કે "શું યુઝરએ આ સબમીટ બટન દબાવ્યું છે?. નેમ submit છે, એટલા માટે અહીં submit લખ્યું છે. |
|- | |- | ||
|4:52 | |4:52 | ||
− | |અને જો | + | |અને જો યુઝરએ સબમીટ કર્યું છે તો આપણે અહીં પાસવર્ડ બદલવાની શરૂઆત કરી શકીએ છીએ. |
|- | |- | ||
|4:59 | |4:59 | ||
− | |નહી તો, જો | + | |નહી તો, જો યુઝરએ સબમીટ નથી કર્યું તો આપણે અહીં આ કોડને એકો કરીશું. |
|- | |- | ||
|5:05 | |5:05 | ||
− | |જો | + | |જો યુઝરએ પહેલાથી સબમીટ નથી કર્યું, તો ફોર્મ સબમીટ કરવા માટે, તેમને અહીં આ ફોર્મ સાથે પ્રસ્તુત થવું પડશે. |
|- | |- | ||
|5:12 | |5:12 | ||
− | |ચાલો આગળ જઈએ અને | + | |ચાલો આગળ જઈએ અને આ ચકાસીએ. આપણે અહીં શું કરીશું કે આ ચાલે છે કે નહી તે જોવા માટે “test” એકો કરીશું. |
|- | |- | ||
|5:18 | |5:18 | ||
− | |ચાલો | + | |ચાલો પાછળ જઈએ અને આ ભરીએ. વાસ્તવમાં આપણે કઈ પણ ભરવાની જરૂર નથી. આપણે ફક્ત submit બટનને ક્લિક કરીશું. અને “test” એકો થયેલું મળે છે એ બતાવવા માટે કે આપણું ફોર્મ સફળતાપૂર્વક સબમીટ થઇ ગયું છે. |
|- | |- | ||
|5:34 | |5:34 | ||
− | |ઠીક છે તો આપણે પાસવર્ડને બદલવાની શરૂઆત કરવાની જરૂર છે. | + | |ઠીક છે તો આપણે પાસવર્ડને બદલવાની શરૂઆત કરવાની જરૂર છે. આ રદ્દ કરો અને અહીં આપણે “check fields” લખીશું. |
|- | |- | ||
|5:40 | |5:40 | ||
− | | | + | |આપણને થોડા વેરીએબલો મળ્યાં છે જેને આપણા જુના પાસવર્ડથી સુયોજિત કરવાની જરૂર છે જે “old password” નામના POST વેરીએબલ સમાન હશે. આપણે તે નામને ફોર્મમાં અહીં નીચે આપ્યું છે. |
|- | |- | ||
|5:55 | |5:55 | ||
− | |અને હું | + | |અને હું આ દરેક વેલ્યુ માટે રેપ્લિકેટ કરીશ જેને આપણે સબમીટ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|6:00 | |6:00 | ||
− | | | + | |આગળ “new password” છે અને ત્યારબાદ આપણી પાસે “repeat new password” છે. આપણે ફક્ત આ બદલીશું. |
|- | |- | ||
|6:10 | |6:10 | ||
− | |ખાતરી કરી લો કે આ કામ કરી | + | |ખાતરી કરી લો કે આ કામ કરી રહ્યું છે, અને હું તમને આ દરેક સમયે કરવાની સલાહ આપું છું, “old password”, “new password” અને ”repeat new password” ને એકો કરો. |
|- | |- | ||
|6:25 | |6:25 | ||
− | |આ ફોર્મનાં અસ્તિત્વ માટે તપાસ કરે છે, કે ફોર્મ સબમીટ થયું છે | + | |આ ફોર્મનાં અસ્તિત્વ માટે તપાસ કરે છે, કે ફોર્મ સબમીટ થયું છે નહી, અને ત્યારબાદ વેરીએબલ નામમાં આપણા વેરીએબલો અને post વેરીએબલો મળે છે. |
|- | |- | ||
|6:38 | |6:38 | ||
− | |બધું કામ કરી રહ્યું છે | + | |બધું કામ કરી રહ્યું છે એ જોવા માટે હું બોક્સમાં ટાઈપ કરાયેલ દરેકને એકો કરીશ. |
|- | |- | ||
|6:40 | |6:40 | ||
− | |તો મારો જુનો પાસવર્ડ “abc” છે અને મારો નવો પાસવર્ડ “123” છે. "Change password" ક્લિક કરો અને | + | |તો મારો જુનો પાસવર્ડ “abc” છે અને મારો નવો પાસવર્ડ “123” છે. "Change password" ક્લિક કરો અને આપણને abc, 123 અને 123 મળે છે. |
|- | |- | ||
|6:52 | |6:52 | ||
− | |તો | + | |તો ફોર્મની માહિતીને સબમીટ કરાઈ છે. અહીં શબ્દ જોડણીની કોઈ ભૂલો નથી. મને વિશ્વાસ છે કે હું મારા યુઝર ને એક નવો પાસવર્ડ સુયોજિત કરાવી શકું છું. |
|- | |- | ||
|7:00 | |7:00 | ||
− | |હવે હું ટ્યુટોરીયલને | + | |હવે હું ટ્યુટોરીયલને અટકાવવા જઈ રહ્યો છું. આગળના ભાગમાં હું, ડેટાબેઝમાં નવા પાસવર્ડની વિરુદ્ધમાં જુના પાસવર્ડને કેવી રીતે ચકાસવું, નવો પાસવર્ડ અને પુનરાવર્તિત થયેલ પાસવર્ડ મેળ ખાય છે કે નહી તે ચકાસવું અને પછી યુઝરના પાસવર્ડને બદલતા શીખવીશ. |
|- | |- | ||
|7:24 | |7:24 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |
Revision as of 14:41, 21 January 2013
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે એક યુઝર તેમનાં પાસવર્ડને બદલી શકે છે. |
0:08 | આપણે શીખીશું કે કેવી રીતે યુઝરને તેમના પાસવર્ડ બદલવા માટે વિકલ્પ આપવું જો તે ઈચ્છે છે. |
0:13- | આ વધારે સમય ન લેવું જોઈએ. આ 3 ભાગોમાં સમાપ્ત થઇ જશે. |
0:18 | આપણે યુઝરને એક ફોર્મ આપીશું અને યુઝરને તેમનો જુનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બે વાર ટાઈપ કરવા માટે કહીશું. |
0:27 | આપણે તેમના જુના પાસવર્ડ ને તપાસ કરીશું, જે ડેટાબેઝમાં છે. |
0:31 | યાદ રાખો, તે એનક્રિપ્ટ થયેલ છે. |
0:33 | પછી આપણે બે નવા પાસવર્ડોની તુલના કરીશું એ જોવા માટે કે તે મેળ ખાય છે અથવા તેમણે કોઈ ભૂલ કરી છે. |
0:39 | આગળ આપણે નવા sql કોડોનાં ઉપયોગ વડે ડેટાબેઝ અપડેટ કરીશું. |
0:44 | તો સૌપ્રથમ હું મારા "member" પેજ પર "session" શરૂ કરીશ. જેવું કે તમે જોઈ શકો છો આપણને "session_start" અહીં મળ્યું છે. |
0:53 | હું આ કોપી કરીશ અને પેજની ઉપરની બાજુએ પેસ્ટ કરીશ. તો, આપણે સેશન શરૂ કરી દીધું છે. |
0:59 | આપણે "user" નામનું એક વેરીએબલ નો ઉપયોગ કરવાની જરૂર છે જે સેશન બરાબર હશે જેને આપણે અહીં સુયોજિત કર્યું છે. |
1:09 | પહેલા, આપણે તપાસ કરવાની જરૂર છે કે યુઝર્સ લોગ ઇન થયેલા છે - આ એક કોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો - એ પહેલા કે આપણે તેમનાં પાસવર્ડને બદલવાની શરૂઆત કરીએ અથવા તેમને તેમનો પાસવર્ડ બદલી કરવા દઈએ. |
1:19 | હું આ "user" વેરીએબલને "session" નામ તરીકે સુયોજિત કરીશ જે અહીં છે. |
1:24 | ઠીક છે, હવે આપણે લખીશું “ if the user exists”, આપણે તેમને તેમના પાસવર્ડ બદલવા દેશું, નહી તો પેજને કીલ કરી “You must be logged in to change your password" લખીશું. |
1:41 | આ “User is logged in” માટેનો બ્લોક છે. તેથી એ માની કે યુઝર લોગ ઇન છે, લોગીનના અસ્તિત્વની તપાસ કરીએ એ પછી, આપણે તેમને એક ફોર્મ ભરવા માટે આપીશું. |
1:49 | અહીં હું કોડને એકો કરીશ જે આપણું ફોર્મ હશે. આ એક આપમેળે સબમીટ થનારું ફોર્મ છે તેથી તે "change password dot php" પર પાછું જશે અને અહીં ફોર્મનો અંત થાય છે. |
2:14 | તો આ એ પેજ છે જેના પર આપણે પહેલાથી જ છીએ અને તમામ વિગતોની ચકાસણી માટે હું ચેક વાપરીશ. |
2:21 | ફોર્મની મેથડ POST છે કારણ કે આપણે URL ની અંદર પાસવર્ડની કોઈપણ માહિતી દર્શાવવા નથી ઈચ્છતા. |
2:30 | આગળ આપણે થોડા ઈનપુટ બોક્સો બનાવીશું. પહેલું “Old password:” જે પાસવર્ડ ટાઇપ ન રહેશે, તેથી એન્ટ્રી ગોપનીય ન રહશે. તેથી ઈનપુટ ટાઇપ "text" અને નેમ "password" રહેશે. |
2:48 | હું એક પેરાગ્રાફ બ્રેક મુકીશ. આગળ છે "New password:" અને હું ઈનપુટ ટાઇપ "password" તરીકે બનાવીશ તેથી તે દરેકથી છુપાયેલું હશે. નેમ “new password” રહેશે. |
3:02 | હું અહીં લાઈન બ્રેક મુકીશ. હવે આ વાક્યને કોપી પેસ્ટ કરો અને થોડા ફેરફારો કરો. લેબલ અહીં “Repeat new password” રહેશે અને પેરાગ્રાફ બ્રેક સાથે નેમ "repeat new password" રહેશે. |
3:23 | અંતે આપણને એક “submit" બટનની જરૂર છે. નેમ "submit" રહેશે, તો આપણે તપાસ કરીશું કે જો આ દબાયું છે અને વેલ્યુ "Change password" રહેશે. |
3:33 | ઠીક છે, તો ચાલો આપણા પેજ પર જઈએ. હું મેમ્બર પેજ પર એક લીંક મુકીશ, આપણા પાસવર્ડને બદલવા માટેની મદદ માટે. |
3:40 | હમણાં માટે, હું વિગતોના ઉપયોગ વડે ફક્ત લોગીન કરીશ. આ સમયે મારો પાસવર્ડ “abc” છે અને મારું યુઝરનેમ “Alex” છે. |
3:48 | login પર ક્લિક કરો. આ "Welcome Alex" દર્શાવે છે. આ મેમ્બર પેજ છે. સેશન સુયોજિત થયેલ છે. જો આપણે લોગ આઉટ કરવું હોય, તો આપણે લોગ આઉટ કરી શકીએ છીએ. પણ આપણા પાસવર્ડને બદલવા માટે આપણને બીજા વિકલ્પની જરૂર છે. |
4:01 | તેથી આપણે "member dot php" પેજ પર પાછા જશું અને હું એક બીજી લીંક બનાવીશ. |
4:08 | અને તે હશે “Change password”. |
4:11 | અને આ “change password dot php" સાથે લીંક થશે. |
4:14 | તેથી જો આપણે આ રીફ્રેશ કરીશું તો આપણને બીજો એક વિકલ્પ મળશે. અહીં ક્લિક કરો અને આપણું ફોર્મ મળે છે જે આપણે પહેલા બનાવ્યું હતું. હું મારો જુનો પાસવર્ડ અહીં ટાઈપ કરીશ અને નવો પાસવર્ડ અહીંયા. |
4:26 | "Change password" ક્લિક કરો પણ કઈ જ થયું નથી. તેથી આપણે તપાસ કરવા ઈચ્છીએ છીએ કે આ સબમીટ થયું છે કે નહી. અહીં આ વધારાની લાઈનને રદ્દ કરો. |
4:38 | આપણે “if POST submit” નામનું એક If સ્ટેટમેંટ બનાવવાની જરૂર છે જેનો અર્થ છે કે "શું યુઝરએ આ સબમીટ બટન દબાવ્યું છે?. નેમ submit છે, એટલા માટે અહીં submit લખ્યું છે. |
4:52 | અને જો યુઝરએ સબમીટ કર્યું છે તો આપણે અહીં પાસવર્ડ બદલવાની શરૂઆત કરી શકીએ છીએ. |
4:59 | નહી તો, જો યુઝરએ સબમીટ નથી કર્યું તો આપણે અહીં આ કોડને એકો કરીશું. |
5:05 | જો યુઝરએ પહેલાથી સબમીટ નથી કર્યું, તો ફોર્મ સબમીટ કરવા માટે, તેમને અહીં આ ફોર્મ સાથે પ્રસ્તુત થવું પડશે. |
5:12 | ચાલો આગળ જઈએ અને આ ચકાસીએ. આપણે અહીં શું કરીશું કે આ ચાલે છે કે નહી તે જોવા માટે “test” એકો કરીશું. |
5:18 | ચાલો પાછળ જઈએ અને આ ભરીએ. વાસ્તવમાં આપણે કઈ પણ ભરવાની જરૂર નથી. આપણે ફક્ત submit બટનને ક્લિક કરીશું. અને “test” એકો થયેલું મળે છે એ બતાવવા માટે કે આપણું ફોર્મ સફળતાપૂર્વક સબમીટ થઇ ગયું છે. |
5:34 | ઠીક છે તો આપણે પાસવર્ડને બદલવાની શરૂઆત કરવાની જરૂર છે. આ રદ્દ કરો અને અહીં આપણે “check fields” લખીશું. |
5:40 | આપણને થોડા વેરીએબલો મળ્યાં છે જેને આપણા જુના પાસવર્ડથી સુયોજિત કરવાની જરૂર છે જે “old password” નામના POST વેરીએબલ સમાન હશે. આપણે તે નામને ફોર્મમાં અહીં નીચે આપ્યું છે. |
5:55 | અને હું આ દરેક વેલ્યુ માટે રેપ્લિકેટ કરીશ જેને આપણે સબમીટ કરી રહ્યા છીએ. |
6:00 | આગળ “new password” છે અને ત્યારબાદ આપણી પાસે “repeat new password” છે. આપણે ફક્ત આ બદલીશું. |
6:10 | ખાતરી કરી લો કે આ કામ કરી રહ્યું છે, અને હું તમને આ દરેક સમયે કરવાની સલાહ આપું છું, “old password”, “new password” અને ”repeat new password” ને એકો કરો. |
6:25 | આ ફોર્મનાં અસ્તિત્વ માટે તપાસ કરે છે, કે ફોર્મ સબમીટ થયું છે નહી, અને ત્યારબાદ વેરીએબલ નામમાં આપણા વેરીએબલો અને post વેરીએબલો મળે છે. |
6:38 | બધું કામ કરી રહ્યું છે એ જોવા માટે હું બોક્સમાં ટાઈપ કરાયેલ દરેકને એકો કરીશ. |
6:40 | તો મારો જુનો પાસવર્ડ “abc” છે અને મારો નવો પાસવર્ડ “123” છે. "Change password" ક્લિક કરો અને આપણને abc, 123 અને 123 મળે છે. |
6:52 | તો ફોર્મની માહિતીને સબમીટ કરાઈ છે. અહીં શબ્દ જોડણીની કોઈ ભૂલો નથી. મને વિશ્વાસ છે કે હું મારા યુઝર ને એક નવો પાસવર્ડ સુયોજિત કરાવી શકું છું. |
7:00 | હવે હું ટ્યુટોરીયલને અટકાવવા જઈ રહ્યો છું. આગળના ભાગમાં હું, ડેટાબેઝમાં નવા પાસવર્ડની વિરુદ્ધમાં જુના પાસવર્ડને કેવી રીતે ચકાસવું, નવો પાસવર્ડ અને પુનરાવર્તિત થયેલ પાસવર્ડ મેળ ખાય છે કે નહી તે ચકાસવું અને પછી યુઝરના પાસવર્ડને બદલતા શીખવીશ. |
7:24 | જોડાવા બદ્દલ આભાર. IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |