Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 353: | Line 353: | ||
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | | કમાંડ લાઈનથી વેલ્યુ આ વેરીએબલમાં પોતેથી જ સ્થિત થયી જાય છે. |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | | | + | | ''' હવે '''Global Special Constants.''' પર જઈએ. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | |'''underscore underscore E N D ''' (all in capital )'''underscore underscore''' | + | |'''underscore underscore E N D ''' (all in capital )'''underscore underscore''' પ્રોગ્રામના લોજીકલ અંત ને દેખાડે છે. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | | | + | | આ ''special variable ''' ના પછી કોઈ પણ ટેક્સ્ટ આ સ્ટેટમેંટ ના પછી અવગણવામાં આવે છે. |
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | |'''underscore underscore FILE '''(in capital letters)''' underscore underscore''' | + | |'''underscore underscore FILE '''(in capital letters)''' underscore underscore''' પ્રોગ્રામમાં ફાઈલ નેમ ને દેખાડે છે જ્યાં આ ઉપયોગ થાય છે. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | |'''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore''' | + | |'''underscore underscore LINE '''(in capital letters) '''underscore underscore''' વર્તમાન લાઈન નંબર ને દેખાડે છે. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | |'''underscore underscore PACKAGE '''(in capital letters) '''underscore underscore''' | + | |'''underscore underscore PACKAGE '''(in capital letters) '''underscore underscore''' કમ્પાઈલ ટાઈમ અથવા અવ્યાખ્યાયિત પર વર્તમાન પેકેજ ના નામ ને દેખાડે છે, જો કોઈ વર્તમાન પેકેજ ના હોઈ. |
|- | |- | ||
|09:25 | |09:25 | ||
− | | | + | | આપણે જોશું કે '''Global Special Constants ''' પર સેમ્પલ પ્રોગ્રામ કેવી રીતે ઉપયોગ થાય છે . |
|- | |- | ||
|09:30 | |09:30 | ||
− | | | + | |ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો '''gedit specialconstant dot pl ampersand ''' અને એન્ટર દબાવો. |
|- | |- |
Revision as of 12:49, 21 January 2016
|
|
00:01 | પર્લ માં special variables in ના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
|
00:13 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:27 | પૂર્વજરૂરિયાત અનુસાર તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:32 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:38 | special variables શું છે ? |
00:41 | Special variables પૂર્વવ્યાખ્યાયિત વેરીએબલ હોય છે જે પર્લ માં એક વિશેષ અર્થ ધરાવે છે. |
00:46 | આને ઉપયોગ કરવાના પહેલા ઈનીશીલાઈઝ કરવાની જરૂરિયાત નથી. |
00:50 | searches, environment variables અને flags to control આ debugging ને નિયંત્રિત કરવા ના માટે searches, environment variables અને flags રાખવા માં મદદ કરે છે. |
00:58 | પ્રથમ આપણે Global special variables. વિષે શીખીશું. |
01:02 | '$_': (Dollar Underscore). આ વ્યાપક રીતે વપરાતો special variable છે. |
01:06 | $_ - Dollar Underscore ઘણા ફંકશન અને પેટર્નને શોધવા વાળા સ્ટ્રીંગના માટે ડીફોલ્ટ પેરામીટર છે.
|
01:14 | હવે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરવા માટે '$_' (Dollar Underscore) ના વેરીએબલના ઉપયોગ ને સમઝીએ. |
01:20 | મેં પહેલાથી બનાવેલ special dot pl file ખોલીશ. |
01:26 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: gedit special dot pl ampersand અને Enter. દબાવો. |
01:32 | special dot pl ફાઈલ હવે gedit માં ખુલે છે. સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. હવે હું કોડ સમજાવું. |
01:42 | અહી બે foreach લૂપ્સ છે. આ બંને foreach લૂપ્સ સમાન એક્ઝીક્યુટ પરિણામ આપશે. |
01:49 | લૂપના પ્રત્યેક ઈટરેશન માં વર્તમાન સ્ટ્રીંગ '$_' માં રાખવા માં આવે છે. |
01:54 | And it is used by the print statement, by default. $_ (Dollar Underscore) saves the use of one extra variable $color. અને આ મૂળભૂત રીતે પ્રિન્ટ સ્ટેટમેન્ટ દ્વારા ઉપયોગ કરવા માં આવે છે. $_ (Dollar Underscore) એક વધુ વેરીએબલ $color ના ઉપયોગ ને સેવ કરે છે. |
02:03 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
02:06 | પછી ટર્મિનલ પર જાવ અને Perl સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl special dot pl અને એન્ટર દબાવો. |
02:13 | અહી બંને foreach લૂપ્સ સમાન આઉટપુટ આપે છે. |
02:18 | હવે '$_' (Dollar Underscore) વેરીએબલ કેવી રીતે અસ્પષ્ટ છે આ પ્રદશિત કરવા માટે એક અન્ય ઉદાહરણ જોઈએ.special dot pl file પર પાછા જઈએ |
02:27 | સ્ક્રીન પર પ્રદશિત કોડનો ભાગ ટાઈપ કરો. |
02:30 | આ પ્રોગ્રામ લાઈન બી લાઈન "first.txt" લ ફાઈલ ને વાંચે છે. પછી આ પૂર્ણ ડેટા ફાઈલ ને બધી લાઈન વાચવા સુધી લૂપ કરે છે. |
02:40 | print $_ વેરીએબલ first.txt ફાઈલ થી વર્તમાન લાઈનની વિષયવસ્તુ ને પ્રિન્ટ કરે છે. 'while' લૂપમાં $_ નો ઉપયોગ અસ્પષ્ટ હોય છે. |
02:51 | આ વિશે વધુ આપણે ભવિષ્યના યુટોરીયલમાં જોશું. |
02:55 | At the rate underscore આ સ્પેસિલ વેરીએબલ છે જે subroutine parameters. ને સંગ્રહિત કરવા માટે ઉપયોગી થાય છે |
03:01 | Arguments for a subroutine ના આર્ગ્યુંમેન્ટ array વેરીએબલમાં સંગ્રહિત થાય છે. |
03:06 | એરે ઓપરેશન pop/shift આ વેરીએબલ પર કરવામાં આવી શકે છે જેમ આપણે સામાન્ય એરેસ માં કરીએ છીએ. |
03:13 | હું આના માટે ઉદાહરણ બતાવીશ હવે આપણે એક વખત ફરીથી special dot pl file પર પાછા જઈશું. |
03:19 | સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. |
03:22 | આ પ્રોગ્રામ બે નંબરસ ના વચ્ચેની અધિક્તમ વેલ્યુને રીટર્ન કરે છે. @_ (At the rate underscore) એ એક લોકલ એરે છે જે બંને આઉગ્યુંમેન્ટ dollar 'a' comma dollar 'b ને સંગ્રહિત કરે છે. |
03:35 | એટલેકે આ dollar underscore index of zero અને dollar underscore index of one માં સંગ્રહ થાય છે. |
03:43 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ બે આપલે નંબરસ નું મહતમ પ્રિન્ટ કરે છે. |
03:47 | ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
03:51 | ટર્મિનલ પર જાવ અને perl special dot pl ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરો. અને એન્ટર દબાવો. |
03:58 | મહત્તમ વેલ્યુ આઉટપુટની જેમ દેખાય છે. ચાલો આગળ વધીએ. |
04:02 | Environment variables એ percentage (%) પછી થી capital ENV થી રજુ કરવા માં આવે છે. |
04:10 | Environment variables વર્તમાન environment variables, ની કોઈ ધરાવે છે જમકે નીચેઆપેલ.
|
04:17 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને %ENV વેરીએબલ ને સમઝીએ. |
04:23 | આપણે special dot pl file પર પાછા જઈશું. |
04:26 | સ્ક્રીન પર પ્રદશિત ની જેમ કોડ ટાઈપ કરો. |
04:30 | ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.ટર્મિનલ પર જાવ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
04:37 | ટાઈપ કરો: perl special dot pl અને Enter દબાવો. |
04:42 | આપણે વર્તમાન એનવાઈરમેન્ટ વિગત જેમકે PWD (present working directory), username, language વગેરે. જોઈ શકીએ છીએ. |
04:51 | આગળ આપણે અન્ય special variable dollar zero વિષે જોશું. |
04:55 | special variable dollar zero ('$0') વર્તમાન Perl પ્રોગ્રામનું નામ ધરાવે છે.જે એક્ઝીક્યુટ થવાનું છે. |
05:02 | આ સમાન્ય રીતે: લોગીન ના ઉદ્દેશ માટે ઉપયોગ થાય છે. |
05:05 | ઉદાહરણ તરીકે મારી પાસે First.pl નામક એક ફાઈલ જેમાં અહી પ્રદશિતની જેમ હું '$0' ઉપયોગ કરી રહી છું. |
05:14 | એક્ઝીક્યુટ કરવા પર આ ફાઈલનું નામ First dot pl પ્રિન્ટ કરશે. |
05:19 | પર્લ sort નામક એક built-in function ધરાવે છે જે એક array છાંટી ને કાઢે છે. |
05:24 | એક comparison function numerical comparison operator. ફંકશન નો ઉપયોગ કરીને પેરામીટરસ ની તુલના કરશે. |
05:30 | આ ઓપરેટર અહી દેખાડેલની જેમ lesser than equal to greater than સીમોબ્લ થી દર્શાવામાં આવે છે. |
05:38 | ચાલો આ માટે ઉદાહરણ જોઈએ. |
05:40 | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો: gedit sort.pl ampersand અને Enter. દબાવો. |
05:47 | sort.pl ફાઈલ હવે 'gedit' ટેક્સ્ટ એડિટર પર ખુલે છે. સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
|
05:56 | ચાલો હું કોડ સમઝાવું. પ્રથમ લાઈન નંબરસ ના એરેને ડીકલેર કરે છે. |
06:02 | numerical comparison operator બે વેલ્યુ ના નંબરસ ની જેમ તુલના કરશે. |
06:08' | Dollar a અને dollar b special package local variables છે જેમાં વેલ્યુઓ જેની તુલના થવાની છે જે લોડ થાય છે.
|
06:16 | અને આ sort ફંકશન નંબરસ ને ચઢતા ક્રમમાં સોર્ટ કરશે. |
06:21 | ચાલો હવે પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરીએ. |
06:25 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl sort.pl અને Enter દબાવો. |
06:31 | આપણે જોઈ શકીએ છીએ કે નંબરસ ચઢતા ક્રમમાં છે.
|
06:35 | હવે એક અન્ય સ્પેશલ વેરીએબલ dollar exclamation. જોઈએ. |
06:39 | 'dollar exclamation જો સ્ટ્રીંગ સંદર્ભ માં ઉપયોગ થાય છે તો આ system error string. ને રીટર્ન કરે છે. અહી તેના ઉપયોગ નું એક ઉદાહરણ છે. |
06:48 | જો ફાઈલ hello.txt ના હોય તો આ આપેલ ની જેમ એરર મેસેજ પ્રિન્ટ કરશે,
'"Cannot open file for reading : No such file or directory"'. |
06:59 | હવે dollar at the rate. નામનું અન્ય special variable જોઈએ. |
07:04 | આ અન્ય એક ખુબ ઉપયોગ થવા વાળો વેરીએબલ છે આ eval અથવા require કમાંડ થી રીટર્ન કરેલ એરર મેસેજને રીટર્ન કરે છે. |
07:12 | આ ઉદાહરણ '"could not divide Illegal division by zero"' પ્રિન્ટ કરશે. |
07:17 | dollar dollar એક અન્ય સ્પેશલ વેરીએબલ છે આ સ્ક્રીપ્ટને રન કરવા માટે Perl interpreter, નું process ID ધરાવે છે.
|
07:26 | diamond operator કમાંડ લાઈન પર સ્પષ્ટ ફાઈલથી પ્રત્યેક લાઈન વાચવા માટે ઉપયોગ થાય છે. |
07:32 | ચાલો આ માટે ઉદાહરણ જોઈએ. |
07:35 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit commandline.pl ampersand અને એન્ટર દબાવો. |
07:42 | 'commandline.pl' ફાઈલ હવે gedit માં ખુલે છે. |
07:46 | સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
|
07:49 | ફાઈલ ને એસવ કરો. |
07:51 | હવે હું તમને એ ટેક્સ્ટ બતાવું ચુ જે મારી પાસે sample dot txt નામક ફાઈલ માં છે. |
07:56 | હવે આપેલ ટાઈપ કરો અને કમાંડ લાઈન થી પ્રોગ્રામ રન કરો : perl commandline dot pl space sample dot txt અને એન્ટર દબાવો. |
08:07 | આ તે ટેક્સ્ટ છે જે મારી પાસે sample dot txt ફાઈલમાં હતું. |
08:11 | જો કોઈ ફાઈલ સ્પષ્ટ નથી તો આ standard input એટલેકે કીબોર્ડ થી વાંચે છે. |
08:17 | પર્લ સ્પેશલ વેરીએબ at the rate capital A R G V એરે ધરાવે છે.
આ કમાંડ લાઈન થી બધી વેલ્યુ ધરાવે છે. |
08:27 | જ્યારે at the rate capital A R G V, એરે ઉપયોગ કરીએ છીએ તો વેરીએબલ ને ડીકલેર કરવાની કોઈ જરીરિયાત નથી. |
08:33 | કમાંડ લાઈનથી વેલ્યુ આ વેરીએબલમાં પોતેથી જ સ્થિત થયી જાય છે. |
08:37 | હવે Global Special Constants. પર જઈએ. |
08:41 | underscore underscore E N D (all in capital )underscore underscore પ્રોગ્રામના લોજીકલ અંત ને દેખાડે છે. |
08:50 | આ special variable ' ના પછી કોઈ પણ ટેક્સ્ટ આ સ્ટેટમેંટ ના પછી અવગણવામાં આવે છે. |
08:55 | underscore underscore FILE (in capital letters) underscore underscore પ્રોગ્રામમાં ફાઈલ નેમ ને દેખાડે છે જ્યાં આ ઉપયોગ થાય છે. |
09:06 | underscore underscore LINE (in capital letters) underscore underscore વર્તમાન લાઈન નંબર ને દેખાડે છે. |
09:13 | underscore underscore PACKAGE (in capital letters) underscore underscore કમ્પાઈલ ટાઈમ અથવા અવ્યાખ્યાયિત પર વર્તમાન પેકેજ ના નામ ને દેખાડે છે, જો કોઈ વર્તમાન પેકેજ ના હોઈ. |
09:25 | આપણે જોશું કે Global Special Constants પર સેમ્પલ પ્રોગ્રામ કેવી રીતે ઉપયોગ થાય છે . |
09:30 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit specialconstant dot pl ampersand અને એન્ટર દબાવો. |
09:39 | specialconstant dot pl file is now open in gedit. |
09:44 | Type the following code as displayed on the screen. Let me explain the code now. |
09:50 | The special literals PACKAGE, FILE, LINE represent the package name, current filename and line number respectively, at that point in the program. |
10:00 | Let us execute the program. |
10:02 | Switch back to the terminal and type: perl specialconstant.pl and press Enter. |
10:09 | We can see the current package name, filename and line number of our program. |
10:15 | This brings us to the end of this tutorial. Let us summarize. |
10:19 | In this tutorial, we learnt about some commonly used special variables in Perl. |
10:25 | As an assignment do the following. Write a Perl script to sort the following array of numbers in ascending and descending order. |
10:34 | Note: For descending order, use the below code for comparison. |
10:39 | Print the sorted result using while loop and special variable $_ (Dollar Underscore). |
10:45 | Save and execute the program. |
10:47 | Now check the result. |
10:49 | The video at the following link summarizes the Spoken Tutorial project. Please download and watch it. |
10:56 | The Spoken Tutorial project team
conducts workshops and gives certificates on passing online tests. |
11:03 | For more details, please write to us. |
11:06 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India. |
11:13 | More information on this mission is available at this link. |
11:17 | This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching. |