Difference between revisions of "Scilab/C4/User-Defined-Input-and-Output/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 123: Line 123:
 
|02:30
 
|02:30
  
| Let us clear the console using '''clc''' command.  
+
| ચાલો '''clc''' કમાંડ વાપરીને કંસોલ ને ક્લીઅર કરીએ.  
 
   
 
   
 
|-
 
|-
Line 129: Line 129:
 
|02:34
 
|02:34
  
|We are doing this to validate the use and importance of the argument “string”, given in the second example.  
+
| આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ  “string” ઉપયોગ અને મ્હ્ત્વને સત્યાપિત કરવા માટે કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
Line 135: Line 135:
 
|02:42
 
|02:42
  
|| To check the type of variable, let us type
+
|| વેરીએબલના પ્રકારને ચકાસવા માટે ટીપ કરો ,
  
 
|-
 
|-
Line 141: Line 141:
 
|02:45
 
|02:45
  
| -->'''typeof''' into brackets '''x''' and press Enter.  
+
| -->'''typeof''' કૌંસમાં  '''x''' અને એન્ટર દબાવો.  
  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|Similarly, '''typeof(y)''' and press Enter.  
+
|તેજ રીતે, '''typeof(y)''' and press Enter.  
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
||You can see it yourself that the first answer stored in x is of type '''constant''' and
+
|| તમે આ પોતેથી જોઈ શકો છો કે '''x'''  માં સંગ્રહિત પ્રથમ ઉત્તર  '''constant''' પ્રકારનો છે અને
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
||second answer stored in y, with the argument '''“string”''' included in the command, is of '''type string.'''  
+
||કમાંડમાં સમાવેલ આર્ગ્યુમેન્ટ '''“string”''' ના સાથે '''y,''' માં સંગ્રહિત  બીજો ઉત્તર '''strings''' પ્રકારનો છે.
  
 
|-
 
|-
Line 159: Line 159:
 
|03:12
 
|03:12
  
|| Let us now see how to format the output that is displayed on the console.  
+
|| હવે જોઈએ  કંસોલ પર પ્ર્ધાષિત આઉટપુટને કેવી રીતે ફોરમેટ કરાવાય.  
  
 
|-
 
|-
Line 165: Line 165:
 
|03:17
 
|03:17
  
| This can be done using the '''mprintf()''' function.  
+
| '''mprintf()''' ફન્કશન નો ઉપયોગ કરીને કરી શકાય છે.  
 
   
 
   
 
|-
 
|-
Line 171: Line 171:
 
|03:22
 
|03:22
  
| '''mprintf()''' function converts, formats and writes data on to the '''Scilab console.'''
+
| '''mprintf()''' ફન્કશન સાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે.
  
 
|-
 
|-
Line 177: Line 177:
 
| 03:28
 
| 03:28
  
|| It is an interface for C-coded version of '''printf()''' function.  
+
|| '''printf()''' ફન્કશનના '''C-coded'''  વર્જન માટે ઇન્ટરફેસ છે.  
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| Let us see an example for this. Switch to the console.  
+
| હવે આના મે ઉદાહરણ જોઈએ કંસોલ પર જાવ.
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
| Type-->'''mprintf''' into bracket into quotes type '''At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535''' close the bracket.  
+
| ટાઈપ કરો -->'''mprintf'''કૌંસમાં કોટસમાં ટાઈપ કરો  '''At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535''' બંદ કૌંસ.  
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
| Here 33 will be displayed in place of '''percent i''' (%i) and point 535 (0.535) will be displayed in place of '''percent f''' (%f) as a flow. Press Enter.
+
| અહી '''percent i''' (%i)'''  ની જગ્યા પર '''33'''  દેખાડશે અને ફલોની જેમ  '''percent f''' (%f)'''  ના સ્થાને પર પોઈન્ટ '''535 (0.535)'''  દેખાશે. એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| This will give the output as  '''At iteration 33, Result is alpha is equal to 0.535000.'''  
+
| આ  '''At iteration 33, Result is alpha is equal to 0.535000.''' તરીકે આઉટપુટ આપશે.
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|Clear the console. Now let us see another example.
+
| કંસોલને ક્લીયર કરો. ચાલો હવે  અન્ય ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|  '''mprintf open bracket''' into quotes '''Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING '''close the quotes '''comma x comma y''' close the bracket.  
+
|  '''mprintf ''' ખુલ્લો કૌંસ કોટસ માં  '''Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING '''close the quotes '''comma x comma y''' બંદ કૌંસ.
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|In the above example percentage d (%d) is used to insert a constant data stored in variable x and
+
| ઉપરના ઉદાહરણમાં  '''percentage d (%d)'''  વેરીએબલ '''x''' માં કોન્સટંટ ડેટા ને ઉમેરવા માટે  ઉપયોગ થાય છે અને
  
 
|-
 
|-
 
|05:28
 
|05:28
| '''percentage s''' (%s) is used to insert a '''string''' data stored in variable y. press Enter, you see the output.  
+
| '''percentage s''' '''(%s)''' ''y.'''  વેરીએબલમાં સંગ્રહિત સ્ટ્રીંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો તમે આઉટ પુટ જોઈ શકો છો.
 +
 
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
| Now, let us discuss the use of '''save''' and '''load''' commands.  
+
| હવે  '''save''' અને  '''load''' કમાંડના ઉપયોગ વિષે ચર્ચા કરીએ.
  
 
|-
 
|-
Line 218: Line 219:
 
| 05:43
 
| 05:43
  
|To quit '''Scilab''' midway through a calculation and to
+
| ગણતરી વચ્ચે '''Scilab''' ને છોડવા માટે અને
  
 
|-
 
|-
  
 
| 05:47
 
| 05:47
|| continue at a later stage, type '''save thissession'''.
+
|| પછી ના સ્ટેજ માં ચાલુ રાખવા માટે ટાઈપ કરો '''save thissession'''.
  
 
|-
 
|-
Line 229: Line 230:
 
|05:52
 
|05:52
  
||This will save the current values of all variables to a file called '''thissession.'''  
+
|| આ  '''thissession.''' નામની ફાઈલમાં બધા વેરીએબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે.
  
 
|-
 
|-
Line 235: Line 236:
 
|05:58
 
|05:58
  
||This file cannot be edited.  
+
|| આ ફાઈલને એડિટ નહી કરાય.
  
 
|-
 
|-
Line 241: Line 242:
 
| 06:01
 
| 06:01
  
|It is in '''binary''' format.  
+
|'''binary''' ફોરમેટ માં છે.  
  
 
|-
 
|-
Line 247: Line 248:
 
| 06:04
 
| 06:04
  
| When you next start Scilab, type '''load thissession'''
+
| જ્યારે તમે આગળ સાઈલેબ શરુ કરો છો ટાઈપ કરો  '''load thissession'''  
  
 
|-
 
|-
 
|06:08
 
|06:08
| and the computation can be resumed where you left off.  
+
| અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી.
  
 
|-
 
|-
Line 257: Line 258:
 
| 06:13
 
| 06:13
  
| The purpose of '''save''' and '''load''' functions are
+
| '''save''' અને  '''load''' ફન્કશનનો હેતુ આપેલ છે.
  
 
|-
 
|-

Revision as of 11:24, 9 December 2015

Time Narration
00:01 Scilab વાપરીને File handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે .
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું :
00:08 * ઈનપુટ ફન્કશન
00:10 * આઉટપુટ ફોરમેટ કરવું
00:12 * ફન્કશનને સેવ કરવું
00:14 * ફન્કશન ને લોડ કરવું
00:16 પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab version 5.3.3 ના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ.
00:26 તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:29 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ spoken hyphen tutorial dot org.
00:37 The input() યુઝરથી ઈનપુટ લેવા માટે ઉપયોગી છે.
00:42 આ યુઝર ઈનપુટ ના માટે ટેસ્ટ સ્ટ્રીંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે.
00:47 આ કીબોર્ડ પાસેથી ઈનપુટની રાહ જુએ છે.
00:51 કઈ નહિ કરીએ અને carriage return એન્ટર કરીએ તો input() ફન્કશન આપણને empty matrix પાછુ આપે છે.
00:59 The input ફન્કશનને બે પ્રકારે લખી શકીએ છીએ :
01:03 પ્રથમ , x= input કૌંસમાં "message to display"
01:09 બીજું છે, x= input કૌંસમાં ("message to display", "strings").
01:17 બીજા ઉદાહરણમાં બીજું આર્ગ્યુમેન્ટ “string” છે.
01:22 તો આઉટપુટ એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે કીબોર્ડનો ઉપયોગ કરીને ઉમેરાયેલું એક્ક્ષપ્રેશન છે.
01:29 Scilab console વિન્ડો પર જાવ અને ટાઇપ કરો,
01:33 x is equal to input ખુલ્લો કૌંસ ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
01:49 25 and press Enter. ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો.
01:53 હવે ટાઈપ કરો -->y is equal to input કૌંસમાં ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો comma ફરીથી ડબલ કોટમાં લખો string કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
02:14 ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો .
02:18 આપણે જોઈએ છીએ ક એ બંને પરિસ્થિતિઓમાં જે ઈનપુટ આપણે કીબોર્ડ થી ઉમેર્યું તે 25 છે.
02:25 ચાલો હવે x અને y ના પ્રકાર જોઈએ.
02:30 ચાલો clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીઅર કરીએ.
02:34 આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ “string” ઉપયોગ અને મ્હ્ત્વને સત્યાપિત કરવા માટે કરી રહ્યા છીએ.
02:42 વેરીએબલના પ્રકારને ચકાસવા માટે ટીપ કરો ,
02:45 -->typeof કૌંસમાં x અને એન્ટર દબાવો.
02:51 તેજ રીતે, typeof(y) and press Enter.
02:57 તમે આ પોતેથી જોઈ શકો છો કે x માં સંગ્રહિત પ્રથમ ઉત્તર constant પ્રકારનો છે અને
03:04 કમાંડમાં સમાવેલ આર્ગ્યુમેન્ટ “string” ના સાથે y, માં સંગ્રહિત બીજો ઉત્તર strings પ્રકારનો છે.
03:12 હવે જોઈએ કંસોલ પર પ્ર્ધાષિત આઉટપુટને કેવી રીતે ફોરમેટ કરાવાય.
03:17 mprintf() ફન્કશન નો ઉપયોગ કરીને કરી શકાય છે.
03:22 mprintf() ફન્કશન સાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે.
03:28 printf() ફન્કશનના C-coded વર્જન માટે ઇન્ટરફેસ છે.
03:34 હવે આના મે ઉદાહરણ જોઈએ કંસોલ પર જાવ.
03:38 ટાઈપ કરો -->mprintfકૌંસમાં કોટસમાં ટાઈપ કરો At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535 બંદ કૌંસ.
04:12 અહી percent i (%i) ની જગ્યા પર 33 દેખાડશે અને ફલોની જેમ percent f (%f) ના સ્થાને પર પોઈન્ટ 535 (0.535) દેખાશે. એન્ટર દબાવો.
04:26 At iteration 33, Result is alpha is equal to 0.535000. તરીકે આઉટપુટ આપશે.
04:39 કંસોલને ક્લીયર કરો. ચાલો હવે અન્ય ઉદાહરણ જોઈએ.
04:44 mprintf ખુલ્લો કૌંસ કોટસ માં Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING close the quotes comma x comma y બંદ કૌંસ.
05:19 ઉપરના ઉદાહરણમાં percentage d (%d) વેરીએબલ x માં કોન્સટંટ ડેટા ને ઉમેરવા માટે ઉપયોગ થાય છે અને
05:28 percentage s' (%s) y. વેરીએબલમાં સંગ્રહિત સ્ટ્રીંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો તમે આઉટ પુટ જોઈ શકો છો.
05:38 હવે save અને load કમાંડના ઉપયોગ વિષે ચર્ચા કરીએ.
05:43 ગણતરી વચ્ચે Scilab ને છોડવા માટે અને
05:47 પછી ના સ્ટેજ માં ચાલુ રાખવા માટે ટાઈપ કરો save thissession.
05:52 thissession. નામની ફાઈલમાં બધા વેરીએબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે.
05:58 આ ફાઈલને એડિટ નહી કરાય.
06:01 binary ફોરમેટ માં છે.
06:04 જ્યારે તમે આગળ સાઈલેબ શરુ કરો છો ટાઈપ કરો load thissession
06:08 અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી.
06:13 save અને load ફન્કશનનો હેતુ આપેલ છે.
06:16 The save() command saves all the Scilab current variables in a binary file.
06:22 If the variable is a graphic handle, the save function saves all the corresponding graphics_entities definition.
06:31 The file can be given either by its path or by its descriptor previously given.
06:37 save(filename) saves all the current variables in a file defined by filename.
06:45 save into bracket fd saves all the current variables in the file defined by the descriptor fd.
06:53 save(filename,x,y) or save(fd,x,y) saves only named variables x and y.
07:02 Let us see an example to illustrate the save and load commands usage.
07:07 Switch back to the console. Let us define two matrices, say a and b.
07:14 -->a = eye of (2,2) and press Enter.
07:22 Type b=ones(a) and press Enter.
07:28 Clear the console using clc command. Now type
07:34 save space matrix dash a dash b
07:42 or it can also be written as:
07:46 save into brackets into quotes matrix dash a dash b dot dat close the quotes comma a comma b close the bracket and press Enter.
08:03 This saves the values of variables in a binary file 'matrix dash a dash b dot dat' (matrix-a-b.dat) in the present working directory.
08:12 You can browse the present working directory to check the existence of this binary file.
08:17 You can see it here. I will close the file browser.
08:22 Now let us load the file back in to the variables.
08:26 Before this, let us clear the variables a and b .
08:29 Type clear a space b, press Enter.
08:34 Let us cross check if these variables are really cleared.
08:39 ->a
08:40 b
08:41 Now let us load back the values from the binary files in these variables a and b using the load command.
08:49 Type: load into bracket into quote matrix dash a dash b dot dat close the quotes comma into quotes a comma into quotes b close the bracket and press Enter.
09:08 Let us check the values in variables a and b. Clear the console.
09:14 Type -->a and-->b
09:18 You can see the values are loaded back in the variables.
09:23 In this tutorial we learnt -
09:24 * Input function using input command
09:28 * Formatting the output using mprintf command
09:31 * save function
09:33 * load function
09:35 Watch the video available at the link shown below.
09:38 It summarizes the Spoken Tutorial project.
09:41 If you do not have good bandwidth, you can download and watch it.
09:46 The spoken tutorial Team:
09:48 Conducts workshops using spoken tutorials.
09:51 Gives certificates to those who pass an online test.
09:54 For more details, please write to conatct@spoken-tutorial.org.
10:01 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
10:05 It is supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.
10:12 More information on this mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro.
10:23 This is Anuradha Amrutkar from IIT Bombay, signing off.
10:26 Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya