Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 199: | Line 199: | ||
|03:49 | |03:49 | ||
| '''RouteMap''' ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે. | | '''RouteMap''' ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે. | ||
+ | |||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
Line 205: | Line 206: | ||
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | '''“RouteMap”''' આ ડ્રો ફાઈલને '''PDF''' તરીકે સંગ્રહીએ. |
|- | |- | ||
Line 225: | Line 226: | ||
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | | '''“Range”''' અંતર્ગત ચાલો , '''“All”''' પસંદ કરીએ કારણકે | + | | '''“Range”''' અંતર્ગત ચાલો , '''“All”''' પસંદ કરીએ કારણકે આપણે ડ્રો ફાઈલના તમામ પેજોને '''PDF''' માં રૂપાંતર કરી રહ્યા છીએ. |
|- | |- | ||
Line 376: | Line 377: | ||
|- | |- | ||
|07:35 | |07:35 | ||
− | | '''Password''' ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ '''Protect101''' | + | | '''Password''' ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ '''Protect101''' ટાઈપ કરીએ. |
|- | |- | ||
|07:40 | |07:40 | ||
− | |'''Unlock Document''' બટન પર ક્લિક કરો. The '''PDF''' | + | |'''Unlock Document''' બટન પર ક્લિક કરો. The '''PDF''' ફાઈલ ખુલે છે . |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | '''Draw''' ફાઈલને સફળતાપૂર્વક '''PDF''' માં રૂપાંતરિત કરી લીધી છે.અને તેને '''password-protected''' બનાવી છે ! | + | | '''Draw''' ફાઈલને સફળતાપૂર્વક '''PDF''' માં રૂપાંતરિત કરી લીધી છે. અને તેને '''password-protected''' બનાવી છે ! |
|- | |- |
Revision as of 15:59, 23 November 2015
Time | Narration |
00:01 | LibreOffice Draw ના - Basics of Layers and Password Encryption PDF પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે layers ની સામાન્ય જાણકારી શીખીશું. |
00:12 | આપણે આ પણ શીખીશું password encryption નો ઉપયોગ કરીને કેઈવી રીતે Draw ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,
|
00:18 | PDF તરીકે એક્સપોર્ટ કરવી. |
00:21 | અહી આપણે Ubuntu Linux આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ |
00:30 | Route Mapફાઈલ ખોલો. |
00:33 | Layers શું છે ? |
00:34 | Layers પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે. |
00:42 | દરેક Draw ફાઈલમાં ત્રણ લેયરો છે. |
00:44 | Layout layer મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે. |
00:48 | આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ. |
00:51 | Control layer એ control elements ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે buttons અને forms. |
00:57 | Dimensions layer' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે. |
01:06 | ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ. |
01:19 | ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે. |
01:26 | તેને Map 1, Map 2 અને Map 3 તરીકે બોલાવીએ . |
01:31 | Map 1, એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે. |
01:35 | Map 2,માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ. |
01:43 | Map 3, માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ. |
01:48 | શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?. |
01:51 | ના , Draw એ Layers. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે. |
01:58 | આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે. |
02:03 | એક Draw પેજ વાપરીને આપણે layers સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ. |
02:10 | RouteMap માં અમુક લેયરો ઉમેરો. |
02:13 | Layout layer પર ક્લિક કરો. |
02:15 | જમણું ક્લિક કરો અને Insert layer પસંદ કરો. |
02:18 | Insert layer ડાઈલોગ બોક્સ ખુલે છે. |
02:22 | “Name” ફિલ્ડમાં “Layer four” ટાઈપ કરો. |
02:24 | તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો. |
02:30 | “Visible” અને “Printable” બોક્સોને તપાસો. |
02:34 | ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે OK પર ક્લિક કરો. |
02:37 | ફરી એક વાર Layout layer પર ક્લિક કરો. |
02:40 | Draw પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો. |
02:44 | ત્યાર બાદ Lakes ને પસંદ કરો. |
02:46 | Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો. |
02:52 | આગળ જમણું ક્લિક કરો અને Cut પસંદ કરો. |
02:55 | ત્યારબાદ “Layer four” લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો. |
02:59 | તે બધાને Layout layer માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે. |
03:04 | ફરી એક વારLayer Four પર ક્લિક કરો. |
03:07 | કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને Modify Layer પસંદ કરો. |
03:12 | Modify Layer ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:15 | “Visible” બોક્સને અનચેક કરો . OK પર ક્લિક કરો. |
03:18 | Layer Four માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી. |
03:21 | ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી. |
03:26 | Layout Layer પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો Layout layer જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો. |
03:35 | આપણી પાસે આપણું Map 2! છે. સામન રીતે આપણે Map 3 પણ બનાવી શકીએ છીએ. |
03:42 | ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
03:45 | ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો. |
03:49 | RouteMap ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે. |
04:01 | હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને PDF તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી. |
04:10 | “RouteMap” આ ડ્રો ફાઈલને PDF તરીકે સંગ્રહીએ. |
04:14 | મેન મેનુમાં થી File પસંદ કરો.અને “Export as PDF” પર ક્લિક કરો. |
04:19 | PDF ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:21 | પહેલા ચાલો “General” વિકલ્પો સુયોજિત કરીએ. |
04:24 | “General” ટેબ પર ક્લિક કરો. |
04:26 | “Range” અંતર્ગત ચાલો , “All” પસંદ કરીએ કારણકે આપણે ડ્રો ફાઈલના તમામ પેજોને PDF માં રૂપાંતર કરી રહ્યા છીએ. |
04:34 | “Images” અંતર્ગત ,આપણે “JPEG compression” પસંદ કરીશું. |
04:38 | સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે. |
04:42 | આગળ Initial View ટેબ પર ક્લિક કરો. |
04:45 | ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું. |
04:49 | હવે Links tab પર ક્લિક કરો. |
04:52 | આપણે કદાચિત Draw ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે. |
04:55 | ફરીથી, ચાલો Links માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ. |
04:59 | હવે ચાલો PDF ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો. |
05:03 | આવું કરવા માટે “Security” ટેબ પર ક્લિક કરો. |
05:07 | Set open password બટન પર ક્લિક કરો. |
05:10 | Set open password ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:14 | “Password” ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો . |
05:20 | હું મારો પાસવર્ડ “Protect101” તરીકે સુયોજિત કરીશ. |
05:24 | “Confirm” ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101” ટાઈપ કરીશ. OK પર ક્લિક કરો. |
05:31 | આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ. |
05:37 | Set permission password બટન પર ક્લિક કરો. |
05:41 | “Password” ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું “ProtectAgain0” ટાઈપ કરીશ. |
05:49 | “Confirm” ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0” ટાઈપ કરો અને OK પર ક્લિક કરો. |
05:57 | નોંધ લો Printing અને Changes માટે પરમીશન હવે સક્રિય છે. |
06:03 | આ એક સારી આદત છે કે
|
06:14 | Printing, અંતર્ગત Not Permitted વિકલ્પ પસંદ કરો. |
06:18 | PDF ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી. |
06:25 | Changes અંતર્ગત “Not Permitted” વિકલ્પ પસંદ કરો. |
06:29 | પાસવર્ડ ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી. |
06:36 | હવે નીચે આવેલ Export બટન પર ક્લિક કરો. |
06:41 | Export ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:43 | ડાબા પેનલથી Places અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું Desktop પસંદ કરીશ. |
06:53 | File type, અંતર્ગત PDF - Portable Document Format. |
06:57 | અને Save બટન પર ક્લિક કરો. |
07:01 | Draw ફાઈલ PDF ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને Desktop અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે. |
07:07 | ચાલો હવે Desktop પર જઈએ. |
07:09 | Desktop, પર RouteMap PDF ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
07:14 | Enter password ડાઈલોગ બોક્સ ખુલશે. |
07:17 | Password ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ Protect111 ટાઈપ કરો. |
07:23 | Unlock Document બટન પર ક્લિક કરો. |
07:26 | તમે જોશો કે password ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે. |
07:35 | Password ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ Protect101 ટાઈપ કરીએ. |
07:40 | Unlock Document બટન પર ક્લિક કરો. The PDF ફાઈલ ખુલે છે . |
07:46 | Draw ફાઈલને સફળતાપૂર્વક PDF માં રૂપાંતરિત કરી લીધી છે. અને તેને password-protected બનાવી છે ! |
07:53 | અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:57 | અહી આપણે શીખ્યા layers ની સામાન્ય જાણકારી. |
08:00 | Draw ફાઈલને PDF માં કેવી રીતે રૂપાંતરિત કરવું. |
08:03 | password encryption. વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું. |
08:08 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
08:11 | RouteMap ની બીજી એક PDF ફાઈલ. |
08:14 | PDF ડાઈલોગ બોક્સમાં “Initial View” વિકલ્પો બદલો. |
08:17 | શું થાય છે તેનું અવલોકન કરો. |
08:20 | “User Interface” માટે તમામ વિકલ્પો તપાસ કરો. |
08:23 | permission passwords સુયોજિત કરો. |
08:25 | આ PDF પ્રિન્ટ કરો. |
08:28 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:31 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:34 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો . |
08:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:42 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
08:45 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:50 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
08:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
09:03 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:11 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09:23 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |