Difference between revisions of "Inkscape/C2/Overview-of-Inkscape/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | વેબ પુષ્ઠ લેઆઉટ બનાવવું. |
|- | |- | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | ' | + | | ' '''Ubuntu Linux ''' પર '''Inkscape''' સીનેપટીક પેકેજ મેનેજર વાપરીને સંસ્થાપિત કરી શકાય છે. |
|- | |- | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | '''Download''' બટન પર ક્લિક કરો. | + | | '''Download''' બટન પર ક્લિક કરો. '''Installer''' વિકલ્પ પસંદ કરો જે '''Windows.''' માટે સ્ન્દ્રભીત છે. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | મૂળભૂત ભાષા '''English.''' છે હવે '''Next.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | જો નથી તો નોંધ લો કે ડેસ્કટોપ પર શોર્ટ-કટ આઇકન બનેલ છે.તેને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
Line 237: | Line 237: | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | '''svg''' આ મૂળભૂત '''Inkscape''' ફાઈલ એક્સ્ટેન્શન દર્શાવે છે. |
|- | |- | ||
Line 247: | Line 247: | ||
| જો પહેલા જ તમને શ્રુંખલામાં ટ્યુટોરીયલમાંથી ઝલકો દર્શાવી છે. | | જો પહેલા જ તમને શ્રુંખલામાં ટ્યુટોરીયલમાંથી ઝલકો દર્શાવી છે. | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 05: | + | | 05:00 |
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 05: | + | |05:06 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:13 |
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. | | વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. | ||
|- | |- | ||
− | |05: | + | |05:15 |
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:21 |
|આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken tutorial.org\NMEICT-Intro''' | |આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken tutorial.org\NMEICT-Intro''' | ||
|- | |- | ||
− | | | + | |05:25 |
| અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:27 |
| '''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. | | '''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 14:32, 20 November 2015
Time | Narration |
00:01 | Inkscape. પરના સ્પોકન ટ્યુટોરીયલની શ્રુંખલામાં તમારું સ્વાગત છે. |
00:05 | આ શ્રુંખલામાં, આપણે Inkscape અને તેની વિશિષ્ટતાથી પોતે પરિચિત થવું. |
00:11 | આપણે શીખીશું વિવિધ પૂર્વ વ્યખ્યાઈત આકારો દોરવું અને એડિટ કરવું. |
00:21 | કલર વ્હીલનો ઉપયોગ. |
00:26 | Bezier ટૂલનો ઉપયોગ. |
00:34 | જરૂરીઆત પ્રમાણે ટેક્સ્ટનો ઉપયોગ કરવું તથા મેન્યુપ્લેટ કરવું. |
00:37 | ઉદાહરણ તરીકે . Superscript ' અને ' subscript |
00:42 | ટેક્સ્ટ પર ઈમેજ સુપ્રીમપોઝ કરવી. |
00:47 | આ શ્રુંખલામાં ,આપણે આકારોના સંયોજન વાપરીને ટાઈટલ પેટર્ન બનાવતા પણ શીખીશું. |
00:54 | ગ્રાફિક જેમકે ફૂલ. |
00:58 | બ્રોશરો અને ફ્લાયર્સ |
01:02 | પોસ્ટરો અને બેનરો |
01:06 | CD લેબલો |
01:10 | વીઝીટીંગ કાર્ડ્સ |
01:13 | લોગો અને બીજું અન્ય. |
01:17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ Ubuntu Linux 12.04 અને Windows 7 ઓસ . |
01:24 | Inkscape આવૃત્તિ 0.48.4 |
01:28 | Inkscape એ ઓપન સોર્સ વેક્ટર ગ્રાફિક્સ એડિટર |
01:31 | તે Linux, Mac OS X અને Windows પર કામ કરે છે. |
01:36 | Inkscape ને તમામ પ્રકારની 2D ગ્રાફિક ડીઝાઈનો માટે વાપરી શકાય છે જેમકે |
01:41 | ચિત્રો / કાર્ટુન દોરવા માટે અને સમજુતી માટે. |
01:46 | રંગીન પેટ્રનો/ બેકગ્રાઉન્ડ બનાવવા. |
01:50 | વેબ પુષ્ઠ લેઆઉટ બનાવવું. |
01:53 | ઈમેજો ટ્રેસ કરવી. |
01:56 | વેબ આધારિત બટનો અને અઈકોનો બનાવવા. |
02:00 | વેબ માટે ઈમેજો મેન્યુપ્લેટ કરવી. |
02:05 | ' Ubuntu Linux પર Inkscape સીનેપટીક પેકેજ મેનેજર વાપરીને સંસ્થાપિત કરી શકાય છે. |
02:11 | સીનેપટીક પેકેજ મેનેજર પર વધુ જાણકારો માટે આ વેબસાઈટ પરના લીનક્સ ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
02:17 | Dash home. પર જાઓ ટાઈપ કરો Inkscape. |
02:20 | તમે logo. પર ડબલ ક્લિક કરીને Inkscape ખોલી શકો છો. |
02:23 | હવે આપણે વિન્ડોઝ પર Inkscape સંસ્થાપિત કરતા શીખીશું. |
02:28 | તમારું બ્રાઉઝર ખોલો અને to inkscape.org પર જાઓ. |
02:33 | Download બટન પર ક્લિક કરો. Installer વિકલ્પ પસંદ કરો જે Windows. માટે સ્ન્દ્રભીત છે. |
02:40 | તમે ' Download Inkscape with this version દર્શાવતું વાક્ય મળશે. તે પર ક્લિક કરો. |
02:46 | દ્રશ્યમાન ડાઈલોગ બોક્સની નોંધ લો Save. પર ક્લિક કરો. |
02:51 | સંસ્થાપન ફાઈલ તમારી મશીન પર ડાઉનલોડ થશે .ડાઉનલોડ પર જાઓ. |
02:58 | 'Inkscape ' સંસ્થાપિત કરવા માટે exe પર ડબલ ક્લિક કરો. |
03:02 | મૂળભૂત ભાષા English. છે હવે Next. પર ક્લિક કરો. |
03:07 | ફરીથી Next. પર ક્લિક કરો. |
03:09 | ફરીથી Next. પર ક્લિક કરો. |
03:11 | ડેસ્ટીનેશન ફોલ્ડરનું ડાઈલોગ બોક્સ દ્રસ્ય્માન થાય છે મૂળભૂત રીતે ઇન્સ્કેપ આ Programs files.' માં સંગ્રહિત થાય છે .હવે Install. પર ક્લિક કરો. |
03:20 | ઇન્સ્કેપ સંસ્થાપિત થયી રહ્યું છે. |
03:25 | Next. પર ક્લિક કરો. સંસ્થાપન પૂર્ણ કરવા માટે Finish પર ક્લિક કરો. |
03:30 | હવે ઇન્સ્કેપ સોફ્ટવેર આપમેળે ખુલે છે. |
03:34 | જો નથી તો નોંધ લો કે ડેસ્કટોપ પર શોર્ટ-કટ આઇકન બનેલ છે.તેને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
03:42 | ઇન્સ્કેપ ખોલવામાં જો બન્ને મેથડો નિષ્ફળ જાય તો, તમે ક્લિક કરી શકો છો Start menu, All programs અને પછી Inkscape. |
03:50 | ઇન્સ્કેપ ઇન્ટરફેસ હવે ખુલશે. |
03:54 | હવે હું આ ડેમોનટ્રેશન પૂર્ણ કરવા માટે પાછી લીનક્સ પર જઈશ. |
03:58 | જયારે કે દર્શાવેલ પગલાઓ ઇન્સ્કેપમાં કોઈ પણ ઓએસ પર કામ કરશે. |
04:04 | મુખ્ય ચિત્રકાર વિસ્તારને canvas કહેવાય છે. અહી આપણે તમામ ગ્રાફીકો બનાવીશું. |
04:10 | ઇન્સ્કેપ માં વિવિધ ટૂલ વિકલ્પો તથા મેનુ વિકલ્પો છે.આ દરેક વિષે વિગતવાર આપણે આ શ્રુંખલા શીખીશું. |
04:17 | હવે ચાલો ઇન્સ્કેપ કેવી રીતે વાપરવું તે વિષે વિસ્તારપૂર્વક શીખીશું. |
04:21 | rectangle ટૂલ પસંદ કરીને આપણે લંબચોરસ આકાર બનાવીશું. |
04:25 | લંબચોરસ આકાર દોરવા માટે canvas પર ક્લિક કરીશું. |
04:29 | આ રહ્યું આપણું લંબચોરસ. |
04:32 | ચાલો હું આ ઇન્સ્કેપ ચિત્ર સંગ્રહું. |
04:34 | File menu. પર જાઓ Save. પર ક્લિક કરો. |
04:38 | હું તેને drawing_1.svg તરીકે નામ આપીશ અને તેને 'my documents folder ફોલ્ડર માં સંગ્રહીશ |
04:45 | svg આ મૂળભૂત Inkscape ફાઈલ એક્સ્ટેન્શન દર્શાવે છે. |
04:49 | આવનારા ટ્યુટોરીયલમાં આપણે Inkscape અને તેની ઉતેજીક ફીચરો વિષે વધારે શીખીશું. |
04:55 | જો પહેલા જ તમને શ્રુંખલામાં ટ્યુટોરીયલમાંથી ઝલકો દર્શાવી છે.
|
05:00 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
|
05:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
05:13 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
05:15 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
05:21 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro |
05:25 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
|
05:27 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |