Difference between revisions of "LibreOffice-Suite-Draw/C4/Set-Draw-preferences/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{|border=1 |Time |Narration |- |00:01 | Welcome to the '''Spoken Tutorial''' about '''Setting Preferences''' in '''LibreOffice Draw'''. |- |00:06 |In this tutorial, you will...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | લીબર ઓફીસ ડ્રો ના '''Setting Preferences''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં તમે શીખશો આપેલ પ્રીફ્રેન્સ ને કેવી રીતે સેટ કરવા: |
* '''Properties''' | * '''Properties''' | ||
− | * | + | * '''Versions''' બનાવવું |
− | * | + | * '''color/grayscale/black-and-white''' માં જોવું. |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | | | + | |અહી આપણે વાપરી રહ્યા છીએ : |
− | * '''Ubuntu Linux''' | + | * '''Ubuntu Linux''' આવૃત્તિ '''10.04''' અને આપણા '''operating system''' તરીકે અને |
− | * '''LibreOffice Suite''' | + | * '''LibreOffice Suite''' આવૃત્તિ '''3.3.4'''. |
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | | | + | | ફાઈલ ''''3D ObjectsChart'''' જે આપણે પહેલા સેવ કરી હતી તેને ખોલો અને પેજ 1 જાઓ. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | ધારો કે પછી ના સંદર્ભ ના માટે આપણે આ ફાઈલ પર વર્ણનો ઉમેરવા ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | | | + | |આવું કરવા માટે '''Main menu''' થી , select '''File''' પસંદ કરો અને '''Properties''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | |તમે '''Properties''' ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | | | + | | '''General''' ટેબ પર ક્લિક કરો . આ ફાઈલમાં થી સંબંધિત બધી માહિતી અંહિ યાદી થયેલ છે. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | કૃપા કરીને નોંધ લો અહી આપણે ફક્ત ફાઈલનું વિગતો જોઈ શકીએ છીએ .તમે અહી કોઈ પણ ફેરફાર કરી શકતા નથી |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | | | + | | આગળ '''Description''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | | | + | |અહી આપણે આપણી જરૂરિયાત મુજબ '''Title, Subject, Keywords''' અને '''Comments''' ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | | + | | આ જાણકારી પછીના સંદર્ભ ની જેમ ઉપયોગ કરી શકાય છે. |
|- | |- | ||
|01:25 | |01:25 | ||
− | || | + | || '''Title''' ફિલ્ડમાં , : "3D Objects Chart" ટાઈપ કરો. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | || | + | || '''Subject''' ફિલ્ડમાં : "3D Objects Comparisons" ટાઈપ કરો. |
|- | |- | ||
|01:37 | |01:37 | ||
− | | | + | | '''Keywords''' માં , હું ટાઈપ કરીશ: "3D and 3D Effects". |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | | + | |છેલ્લે '''Comments''' fફિલ્ડમાં ટાઈપ કરો : "Learning about File Properties". |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | || | + | || ડ્રો ફાઈલથી સંબંધિત માહિતી ટાઈપ કરવું એક સારો અભ્યાસ છે. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | | | + | | '''Description''' ટેબમાં ઉપલબ્ધ વિશેષતાઓ ઉમેરવામાં તમે તમે પોતાની વિશેષતાઓ સેટ કરી શકો છો. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે તમે એ તારીખ મેળવી શકો છો જયારે આ ડોક્યુમેન્ટ બન્યું હતું, |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | | | + | | ડોક્યુમેન્ટનું એડિટર, |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
− | | | + | | ઉપયોગકર્તા જેના માટે આ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું વગેરે. |
|- | |- | ||
|02:11 | |02:11 | ||
− | | | + | | ડ્રો એવા ફીચર ધરાવે છે જે આ જાણકારીને કસ્ટમાઇઝ કરવામાં તમારી મદદ કરે છે. |
|- | |- | ||
|02:17 | |02:17 | ||
− | | | + | | '''Properties''' ડાઈલોગ બોક્સમાં , click '''Custom Properties''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | | | + | |અહી તમે ત્રણ ફિલ્ડ જોઈ શકો છો: '''Name, Type''' અને '''Value'''. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | નીચે જમણી બાજુએ '''Add''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:33 | |02:33 | ||
− | | | + | | હવે દરેક ફિલ્ડમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ જોશો. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | | + | | હવે '''Name''' ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને '''Date Completed''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | | | + | | '''Type''' ડ્રોપ-ડાઉન માં આપણે, '''Date Time''' પસંદ કરીશું. |
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | |The '''Value''' | + | |The '''Value''' ફિલ્ડ હવે તારીખ અને સમય બતાવશે, |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | હવે તારીખ બદલશું નહી. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | | + | | '''Time''' શેત્રમાં '''10:30:33.''' ઉમેરો. |
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | | | + | | હવે તમને એ તારીખ ખબર છે જે પર ડોક્યુમેન્ટ બનાવ્યું હતું. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | | | + | |હવે એક અન્ય '''field''' ઉમેરી '''Add''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | | + | |તમે ડ્રોપ ડાઉન બોક્સની બીજી યાદી જોશો. |
|- | |- | ||
|03:21 | |03:21 | ||
− | | | + | | '''Name''' ડ્રોપ ડાઉનમાં , '''Checked by''' પસંદ કરો. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | | '''Type''' ફિલ્ડમાં ''' Text''' પસંદ કરો. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | | + | | '''Value''', માં ટેક્સ્ટ “ABC” ઉમેરો. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. આજ કારણ છે કે તમે ડ્રો ફાઈલમાં પોતાની વિશેષતા ઓ ઉમેરી શકો છો. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | હવે શીખીએ કે એક વિશેષતા જે આપણે બનાવી છે તેને કેવી રીતે કાઢીએ. |
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | | | + | | '''Main menu''' પર જાવ , click on '''File''' પર ક્લિક કરો અને '''Properties''' પસંદ કરો. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | | + | | '''Properties''' ડાઈલોગ બોક્સ માં ,'''Custom Properties''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | રથમ વિશેષતા '''Checked by''' કાઢો. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | | | + | |જમણી બાજુએ '''Remove Property''' બટન પર ક્લિક કરો વિશેષતા હવે કાઢી નખાઇ છે. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | | | + | |'''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | | + | | તમે ડ્રો ફાઈલના વિવિધ વર્જન પણ સેવ કરી શકો છો. |
− | + | આ ફિચરને '''Versions''' કહેવાય છે . | |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે તમે પ્રથમ દિવશે ઓબ્જેક્ટસ ને ઉમેરી શકો છો અને તેને સેવ કરી શકો છો. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | | | + | | બીજા દિવશે તમે ડ્રોઈંગ માં રૂપાંતરણ કરી શકો છો. |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | | | + | | તમે વાસ્તવિક ડ્રોઈંગ અને રૂપાંતરિત ડ્રોઈંગ બંને ની એક નકલ રાખવા ઈચ્છી શકીએ છીએ. |
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | | | + | | હવે '''Versions''' વિકલ્પ ઉપયોગ કરીને ફાઈલને સેવ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | | | + | | '''Main menu''' પર થી , go to '''File''' પર જાવ અને '''Versions''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | | + | | તમે '''Versions''' ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | '''Save New Version''' બટન પર ક્લિક કરો . |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | |'''Insert Version Comment''' ડાઈલોગ બોક્સ તમે જોશો. |
|- | |- |
Revision as of 15:40, 14 October 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Setting Preferences પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં તમે શીખશો આપેલ પ્રીફ્રેન્સ ને કેવી રીતે સેટ કરવા:
|
00:18 | અહી આપણે વાપરી રહ્યા છીએ :
|
00:29 | ફાઈલ '3D ObjectsChart' જે આપણે પહેલા સેવ કરી હતી તેને ખોલો અને પેજ 1 જાઓ. |
00:40 | ધારો કે પછી ના સંદર્ભ ના માટે આપણે આ ફાઈલ પર વર્ણનો ઉમેરવા ઈચ્છીએ છીએ. |
00:45 | આવું કરવા માટે Main menu થી , select File પસંદ કરો અને Properties પર ક્લિક કરો. |
00:50 | તમે Properties ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
00:56 | General ટેબ પર ક્લિક કરો . આ ફાઈલમાં થી સંબંધિત બધી માહિતી અંહિ યાદી થયેલ છે. |
01:02 | કૃપા કરીને નોંધ લો અહી આપણે ફક્ત ફાઈલનું વિગતો જોઈ શકીએ છીએ .તમે અહી કોઈ પણ ફેરફાર કરી શકતા નથી |
01:09 | આગળ Description ટેબ પર ક્લિક કરો. |
01:13 | અહી આપણે આપણી જરૂરિયાત મુજબ Title, Subject, Keywords અને Comments ઉમેરી શકીએ છીએ.
|
01:20 | આ જાણકારી પછીના સંદર્ભ ની જેમ ઉપયોગ કરી શકાય છે. |
01:25 | Title ફિલ્ડમાં , : "3D Objects Chart" ટાઈપ કરો. |
01:30 | Subject ફિલ્ડમાં : "3D Objects Comparisons" ટાઈપ કરો. |
01:37 | Keywords માં , હું ટાઈપ કરીશ: "3D and 3D Effects". |
01:42 | છેલ્લે Comments fફિલ્ડમાં ટાઈપ કરો : "Learning about File Properties". |
01:48 | ડ્રો ફાઈલથી સંબંધિત માહિતી ટાઈપ કરવું એક સારો અભ્યાસ છે. |
01:54 | Description ટેબમાં ઉપલબ્ધ વિશેષતાઓ ઉમેરવામાં તમે તમે પોતાની વિશેષતાઓ સેટ કરી શકો છો. |
02:00 | ઉદાહરણ તરીકે તમે એ તારીખ મેળવી શકો છો જયારે આ ડોક્યુમેન્ટ બન્યું હતું, |
02:05 | ડોક્યુમેન્ટનું એડિટર, |
02:07 | ઉપયોગકર્તા જેના માટે આ ડોક્યુમેન્ટ બનાવ્યું હતું વગેરે. |
02:11 | ડ્રો એવા ફીચર ધરાવે છે જે આ જાણકારીને કસ્ટમાઇઝ કરવામાં તમારી મદદ કરે છે. |
02:17 | Properties ડાઈલોગ બોક્સમાં , click Custom Properties પર ક્લિક કરો.
|
02:23 | અહી તમે ત્રણ ફિલ્ડ જોઈ શકો છો: Name, Type અને Value. |
02:30 | નીચે જમણી બાજુએ Add બટન પર ક્લિક કરો. |
02:33 | હવે દરેક ફિલ્ડમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ જોશો. |
02:40 | હવે Name ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Date Completed વિકલ્પ પસંદ કરો. |
02:46 | Type ડ્રોપ-ડાઉન માં આપણે, Date Time પસંદ કરીશું. |
02:51 | The Value ફિલ્ડ હવે તારીખ અને સમય બતાવશે, |
02:55 | હવે તારીખ બદલશું નહી. |
02:57 | Time શેત્રમાં 10:30:33. ઉમેરો. |
03:05 | હવે તમને એ તારીખ ખબર છે જે પર ડોક્યુમેન્ટ બનાવ્યું હતું. |
03:09 | હવે એક અન્ય field ઉમેરી Add પર ક્લિક કરો. |
03:14 | તમે ડ્રોપ ડાઉન બોક્સની બીજી યાદી જોશો. |
03:21 | Name ડ્રોપ ડાઉનમાં , Checked by પસંદ કરો. |
03:25 | Type ફિલ્ડમાં Text પસંદ કરો. |
03:29 | Value, માં ટેક્સ્ટ “ABC” ઉમેરો. |
03:33 | OK પર ક્લિક કરો. આજ કારણ છે કે તમે ડ્રો ફાઈલમાં પોતાની વિશેષતા ઓ ઉમેરી શકો છો. |
03:39 | હવે શીખીએ કે એક વિશેષતા જે આપણે બનાવી છે તેને કેવી રીતે કાઢીએ. |
03:44 | Main menu પર જાવ , click on File પર ક્લિક કરો અને Properties પસંદ કરો. |
03:51 | Properties ડાઈલોગ બોક્સ માં ,Custom Properties પર ક્લિક કરો. |
03:55 | રથમ વિશેષતા Checked by કાઢો. |
04:01 | જમણી બાજુએ Remove Property બટન પર ક્લિક કરો વિશેષતા હવે કાઢી નખાઇ છે. |
04:07 | OK પર ક્લિક કરો. |
04:11 | તમે ડ્રો ફાઈલના વિવિધ વર્જન પણ સેવ કરી શકો છો.
આ ફિચરને Versions કહેવાય છે . |
04:17 | ઉદાહરણ તરીકે તમે પ્રથમ દિવશે ઓબ્જેક્ટસ ને ઉમેરી શકો છો અને તેને સેવ કરી શકો છો. |
04:22 | બીજા દિવશે તમે ડ્રોઈંગ માં રૂપાંતરણ કરી શકો છો. |
04:24 | તમે વાસ્તવિક ડ્રોઈંગ અને રૂપાંતરિત ડ્રોઈંગ બંને ની એક નકલ રાખવા ઈચ્છી શકીએ છીએ. |
04:31 | હવે Versions વિકલ્પ ઉપયોગ કરીને ફાઈલને સેવ કરી શકીએ છીએ. |
04:33 | Main menu પર થી , go to File પર જાવ અને Versions પર ક્લિક કરો. |
04:39 | તમે Versions ડાઈલોગ બોક્સ જોઈ શકો છો. |
04:42 | Save New Version બટન પર ક્લિક કરો . |
04:47 | Insert Version Comment ડાઈલોગ બોક્સ તમે જોશો. |
04:51 | Let’s type the comment "Version One". |
04:55 | Click on OK and then click on Close. |
05:00 | Now, let us change the text in the title- "Geometry in Two D Shapes and Three D Shapes". |
05:07 | Let’s change the colour of the text to blue. |
05:18 | Let us save the file using the Versions option. |
05:22 | From the Main menu, go to File and click on Versions. |
05:26 | Click on the Save New Version button. |
05:30 | The Insert Version Comment dialog appears. |
05:34 | Type the comment Version Two. |
05:36 | Click OK. |
05:40 | There are now two versions listed here - Version One and Version Two. |
05:46 | We know that Version One is the file with the black coloured title font. |
05:51 | And Version Two is the file with the blue coloured title font. |
05:54 | Let us select Version One and click on Open. |
06:00 | We can see the version with the black coloured title font. |
06:05 | You can enable automatic saving of versions, every time you close a Draw file. |
06:11 | To do so, click on File and then click on Versions. |
06:15 | Now, a check-box option which says "Always save a version on closing". |
06:23 | Check this box. |
06:24 | This will ensure that every time you close the Draw file, a new version will be saved. Click Close. |
06:34 | You can also set the viewing preferences for your Draw file. |
06:38 | You can view your drawing in Color, Gray scale or Black and White. |
06:44 | By default, we view the Draw file in colour. |
06:48 | Let us change the view to Gray Scale. |
06:53 | Click on View, click Color/Grayscale and select Gray Scale. |
06:59 | You will see that the objects are now displayed in grey. |
07:03 | Now, let’s change the view to Black and White. |
07:08 | From the Main Menu, select View, click Color/Grayscale and select Black and White. |
07:17 | You will see that the objects are now displayed in black-and-white. |
07:25 | You can switch the view back to colour again. |
07:29 | To do so, click on View, click Color/Grayscale and select Color. |
07:36 | The drawing is again displayed in colour. |
07:43 | This brings us to the end of this tutorial. |
07:45 | In this tutorial, we learnt to set the following preferences in Draw:
|
07:59 | Watch the video available at the following link. |
08:02 | It summarizes the Spoken Tutorial project. |
08:06 | If you do not have good bandwidth, you can download and watch it. |
08:11 | The Spoken Tutorial Project team:
|
08:21 | For more details, please write to:
contact at spoken hyphen tutorial dot org. |
08:29 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
08:33 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
08:40 | More information on this mission is available at:
htpp://spoken-tutorial.org/NMEICT-Intro |
08:54 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.
Thanks for joining. |