Difference between revisions of "Jmol-Application/C4/Symmetry-and-Point-Groups/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | અક્ષ સાથે અણુને સ્પીન અને ફરવાતા. |
|- | |- | ||
Line 50: | Line 50: | ||
| 00:50 | | 00:50 | ||
| '''Java''' આવૃત્તિ 7 and '''Mozilla Firefox browser '''35.0 | | '''Java''' આવૃત્તિ 7 and '''Mozilla Firefox browser '''35.0 | ||
+ | |||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
Line 209: | Line 210: | ||
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | | લાઈન | + | | લાઈન 1 એટલેકે C3 અક્ષ ના ચારે બાજુ રોટેટ કરવા માટે આપેલ કમાંડ ટાઈપ કરો. |
Line 247: | Line 248: | ||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | ઈથેનના મોડેલમાં એક લાઈન ડ્રો કરો જે | + | | ઈથેનના મોડેલમાં એક લાઈન ડ્રો કરો જે સિમીટ્રી ની '''C3''' અક્ષને બતાડે છે. |
|- | |- | ||
Line 365: | Line 366: | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | પેનલનું અવલોકન કરો | + | | પેનલનું અવલોકન કરો આપણે એલીનના માટે બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટ જોઈએ છીએ. |
|- | |- |
Revision as of 11:53, 14 October 2015
| |
00:01 | Jmol માં Symmetry અને Point Group પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપને શીખીશું, |
00:08 | લાઈન ને ડ્રો કરતા જે કે અણુના પરમાણું થી પાસ થવા વાડી અક્ષ છે. |
00:12 | અક્ષ સાથે અણુને સ્પીન અને ફરવાતા. |
00:17 | અણુમાં પરમાણું થી પાસ થવા વાળો પ્લેન ડ્રો કરતા. |
00:21 | અને પોઈન્ટ ગ્રુપ વર્ગીકરણ ને પ્રદશિત કરતા. |
00:25 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને અંડરગ્રેજ્યુએટ કેમિસ્ટ્રી ની જાણકારી હોવી ખુબ જરૂરી છે અને જેમોલ વિન્ડોના ઓપરેશનના સાથે પરિચિત હોવા જોઈએ. |
00:35 | જો નથી તો અમારી વેબ સાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
00:39 | ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું, |
00:42 | Ubuntu Operating System આવૃત્તિ. 14.04 |
00:46 | Jmol આવૃત્તિ 12.2.32 |
00:50 | Java આવૃત્તિ 7 and Mozilla Firefox browser 35.0 |
00:57 | મોટે ભાગે અણુમાં કેમિસ્ટ્રીનું વર્ણન,આપેલ સિમીટ્રી ના એલિમેન્ટસના ટર્મ્સ માં કરવા માં આવે છે જેમકે,
|
01:03 | Axis of symmetry |
01:05 | Plane of symmetry |
01:06 | Center of symmetry વગેરે |
01:09 | આપણે અણુમાં આ સિમીટ્રી એલિમેન્ટસ ને બતાડવા માટે જેમોલનો ઉપયોગ કરીશું. |
01:14 | ચાલો મીથેનના મોડેલમાં પરમાણું થી પાસ થવા વાડી C3 રોટેશનલ અક્ષ ડ્રો કરીને આ ટ્યુટોરીયલને શરુ કરીએ. |
01:22 | મેં જેમોલ વિન્ડો પહેલાથી જ ખોલી છે. |
01:25 | પેનલ પર મીથેનના મોડેલ ને બોલ અને સ્ટીક માં મેળવવા માટે modelkit મેનુ પર ક્લિક કરો. |
01:31 | ટૂલબારમાં ડિસ્પ્લે મેનુનો ઉપયોગ કરીને મીથેન અણુમાં પરમાણુઓને લેબલ કરો. |
01:37 | Display, પર ક્લિક કરો Label માટે સ્ક્રોલ કરો અને Number વિકલ્પ પર ક્લિક કરો. |
01:43 | હવે મીથેન અણુમાં બધા પરમાણુઓ ને નમ્બર આપેલ છે. |
01:47 | પરમાણુ થી પાસ થવા વાડી લાઈન્સ અને પ્લેન્સ ડ્રો કરવા માટે આપણને કંસોલમાં કમાંડ લખવાની જરૂરત છે. |
01:53 | કંસોલને ખોલવા માટે File મેનુ પર ક્લિક કરો. |
01:57 | Console માટે ક્લિક કરો અને તે પર ક્લિક કરો. |
02:01 | સ્ક્રીન પર કંસોલ વિન્ડો ખુલે છે. |
02:04 | લાઈન્સ અને પ્લેન્સ ને ડ્રો કરવા માટે આપણે કમાંડ લાઈન માં કીવર્ડ draw નો ઉપયોગ કરો. |
02:10 | જેમોલ સ્ક્રીપ્ટ કમાંડ પર વધુ જાણકારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. |
02:15 | કોઈ પણ વેબ બ્રાઉઝર પર વેબ સાઈટ ખોલો. |
02:19 | કીવર્ડની યાદી સાથે એક વેબ પેજ ખુલે છે જે જેમોલમાં સ્ક્રીપ્ટ કમાંડસ લખવા માટે ઉપયોગ કર્યો છે. |
02:26 | નીચે જાવો અને યાદીમાં શબ્દ draw પર ક્લિક કરો. |
02:31 | કીવર્ડ draw ની વિગતો સાથે એક પેજ ખુલે છે. |
02:36 | ડ્રો કમાંડ માટે સામાન્ય સિન્ટેક્સ પેજ ના ઉપર આપેલ છે. |
02:42 | તે પછી કીવર્ડના ઉપયોગ થી સંબંધિત માહિતી આવે છે |
02:47 | ચાલો હવે જેમોલ પેનલ પર પાછા જઈએ. |
02:51 | હું કંસોલ વિન્ડોને મેગ્નીફાઈ કરવા માટે Kmag સ્ક્રીન મેગ્નીફાયરનો ઉપયોગ કરી રહી છું. |
02:55 | એક લાઈન જે C3 રોટેશ્ન્લ અક્ષ ને દર્શાવેછે તેને ડ્રો કરવા માટે |
02:59 | કંસોલમાં ડોલર પ્રોમ્પ્ટ પર આપેલ કમાંડ ટાઈપ કરો. |
03:04 | કમાંડ લાઈન શબ્દ “draw” થી શરુ થાય છે તે પછી ઓબ્જેક્ટ ID આવે છે. |
03:10 | કમાંડ લાઈનમાં નંબર 250 લાઈનની લંબાઈ ને બતાડે છે. |
03:15 | તે પછી લાઈનની પોઝીશન આવે છે. |
03:18 | કૌંસમાં atom number equal to 1 અને atom number equal to 2 એન્ટર દબાવો. |
03:26 | પેનલનું અવલોકન કરો. |
03:27 | મીથેનના મોડેલ પર પરમાણુઓ 1 અને 2 થી પાસ થવા વાડી એક લાઈન બનાવેલ છે. |
03:33 | આ લાઈન હવે રોટેશનના માટે અક્ષ ની જેમ કાર્ય કરી શકે છે. |
03:37 | આપણે આપેલ મોડેલ પર એક કરતા વધારે લાઈન બનાવી શકીએ છીએ. |
03:41 | C2 rotational અક્ષ બનાવવા માટે કંસોલ પર આપેલ કમાંડ ટાઈપ કરો. |
03:47 | આ કમાંડમાં છગડીયા કૌંસમાં નંબરસ લાઈન માટે કારટીશન કોઓર્ડિનેટ્સ ને દર્શાવે છે. |
03:54 | આ પછી લાઈનના રંગને સ્પષ્ટ રૂપ થી બતાવવા વાળું કમાંડ એન્ટર દબાવો. |
03:59 | પેનલ પર આપણી પાસે C2 અને C3 રોટેશ્ન્લ અક્ષ સાથે મીથેન છે. |
04:05 | લાઈન 1 એટલેકે C3 અક્ષ ના ચારે બાજુ રોટેટ કરવા માટે આપેલ કમાંડ ટાઈપ કરો.
|
04:12 | rotate $line1 60 (રોટેટ સ્પેસ ડોલર લાઈન 1 સ્પેસ 60 ) |
04:18 | નંબર 60 રોટેશનની ડીગ્રીને બતાડે છે.એન્ટર દબાવો. |
04:24 | line1. ના ચારે બાજુએ થવા વાળા રોટેશન ને જુઓ. |
04:27 | line1 ના ચારે બૂજે થવા વાળા અણુને સ્પીન કરવા માટે આપેલ કમાંડ ટાઈપ કરો.
|
04:32 | spin $line1 180 60 (સ્પીન સ્પેસ ડોલર લાઈન 1 સ્પેસ 180 સ્પેસ 60) |
04:39 | નંબર 180 રોટેશનની ડીગ્રીને બતાડે છે અને 60 રોટેશન ની ગતિને બતાડે છે એન્ટર દબાવો. |
04:48 | પેનલ પર આપણે જોઈએ છીએ મીથેન નું મોડેલ line1 એટલેકે C3 અક્ષના ચારે બાજુએ સ્પીન થાય છે. |
04:55 | એસાઈનમેન્ટ છે. |
04:56 | ઈથેનના મોડેલમાં એક લાઈન ડ્રો કરો જે સિમીટ્રી ની C3 અક્ષને બતાડે છે. |
05:02 | અને મોડેલને C3 અક્ષના ચારે બાજુએ સ્પીન કરો. |
05:06 | જેમોલ પેનલ પર પાછા જઈએ. |
05:08 | આપણે અણુમાં પરમાણુના સેટથી પાસ થવા વાળા પ્લેન્સ પણ ડ્રો કરી શકીએ છીએ. |
05:12 | આવું કરવા માટે, પહેલા આપેલ કમાંડનો ઉપયોગ કરીને મીથેન મોડેલ પર લાઈન્સને ડીલીટ કરો. |
05:24 | મીથેન અણુના 1, 2 અને 3 પરમાણુથી પાસ થવા વાળું રીફ્લેક્શન એટલેકે પરાવવર્તન પ્લેન ને ડ્રો કરવા માટે |
05:31 | કંસોલમાં આપેલ કમાંડ ટાઈપ કરો. |
05:35 | કમાંડ માં નંબર 300 પ્લેનના સાઈઝને બતાડે છે એન્ટર દબાવો. |
05:41 | મીથેન અણુમાં 1, 2 અને 3 પરમાણુઓ થી પાસ થવા વાળું પરાવવર્તન પ્લેનને જુઓ. |
05:49 | પરમાણુઓ 1, 4 અને 5 થી પાસ થવા વાળું બીજું પરાવવર્તન પ્લેનને ડ્રો કરો. |
05:55 | કંસોલમાં અપ એરો કી દબાવો અને આપેલ ની જેમ કમાંડને એડિટ કરો. |
06:01 | plane1 ને plane2, થી એડિટ કરો અને atomno2 ને 4 અને atomno3 ને 5 થી એડિટ કરો.
|
06:12 | પ્લેન ના રંગ ને બદલવા માટે આપલે કમાંડ ટાઈપ કરો. |
06:17 | ;color $plane2 blue(સેમીકોલન કલર સ્પેસ ડોલર plane2 સ્પેસ blue). એન્ટર દબાવો. |
06:24 | પેનલ પર મીથેન અણુમાં આપણે બે પરાવવર્તન પ્લેન્સ ને જોઈ શકીએ છીએ. |
06:29 | જેમોલનો ઉપયોગ કરીને મીથેન ના માટે આપણે આપેલ મેળવીને પોઈન્ટ ગ્રુપ ક્લાસીફીકેશન પણ જોઈ શકીએ છીએ. |
06:36 | હવે પેનલ પર મીથેન અણુ પર ડ્રો કરેલ પ્લેન્સને કાઢીએ. |
06:41 | કંસોલમાં ટાઈપ કરો , draw off (draw space off). એન્ટર દબાવો. |
06:47 | મીથેન માટે બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટસ ને બતાડવા માટે કંસોલમાં આપેલ કમાંડ ટાઈપ કરો. |
06:54 | draw pointgroup (draw space pointgroup).એન્ટર દબાવો. |
06:59 | આપણે પેનલ પર બતાડેલ મીથેન સિમીટ્રીના એલિમેન્ટસ ને જોઈ શકીએ છીએ. |
07:04 | મીથેન ના પોઈન્ટ ગ્રુપ વર્ગીકરણ ને ઓળખવા માટે આપેલ કમાંડ ટાઈપ કરો calculate pointgroup (calculate space pointgroup).એન્ટર દબાવો.
|
07:14 | Td જે કે મીથેન અણુ નું પોઈન્ટ ગ્રુપ છે કંસોલ પર બતાડેલ છે. |
07:20 | પોઈન્ટ ગ્રુપ પ્રદશન ના માટે એક અન્ય ક્લાસિક ઉદાહરણ એલીન છે. |
07:25 | આપણે મોડેલકીટ મેનુનો ઉપયોગ કરીને પેનલ પર એલીનનું સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ છીએ.અથવા આપણે કેમિકલ સ્ટ્રક્ચર ડેટાબેસ થી એલીનનું સ્ટ્રક્ચર ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. |
07:37 | જો તમે ઈન્ટરનેટ સાથે જોડાયા છો તો ફાઈલ મેનુ પર ક્લિક કરો Get Mol શુધી સ્ક્રોલ અને ટેક્સ્ટ બોક્સમાં “allene” ટાઈપ કરો OK પર ક્લિક કરો. |
07:48 | એલીનના બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટસ ને દેખાડવા માટે. |
07:52 | કંસોલના ડોલર પ્રોમ્પ્ટ પર અપ એરો કી ત્યાં સુધી દબાવો જ્યાં શુધી તમને આ કમાંડ ના મળી જાય. |
07:59 | draw pointgroup . એન્ટર દબાવો. |
08:02 | પેનલનું અવલોકન કરો આપણે એલીનના માટે બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટ જોઈએ છીએ. |
08:09 | એલીનનો પોઈન્ટ ગ્રુપ વર્ગીકરણ પ્રાપ્ત કરવા માટે |
08:12 | ફરીથી કંસોલ પર અપ એરો કી ત્યાં સુધી દબાવો જ્યાં શુધી કમાંડ calculate pointgroup ના મળી જાય. |
08:21 | એલીનના માટે પોઈન્ટ ગ્રુપનું વર્ગીકરણ જેકે D2d છે કંસોલ પર બતાડેલ છે. |
08:28 | તેજ પ્રકારે તમે પોતાની પસંદ ના અણુને ડાઉનલોડ કરી શકો છો અને તેના પોઈન્ટ ગ્રુપ ની ગણના કરી શકો છો. |
08:34 | ચાલો સારાંશ લઈએ,આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા. |
08:38 | મીથેન અણુ માં લાઈન્સ ડ્રો કરવું જેકે પરમાણુઓથી પાસ થવા વાડી C2 અને C3 રોટેશનલ અક્ષ છે. |
08:45 | અક્ષના ચારે બાજુએ અણુને સ્પીન અને રોટેટ કરતા. |
08:49 | મીથેન અણુમાં પરમાણુ થી પાસ થવા વાળા પરાવર્તન પ્લેનને ડ્રો કરતા. |
08:54 | અને મીથેન અને એલીન ના ઉદાહરણો નો ઉપયોગ કરીને પોઈન્ટ ગ્રુપનું વર્ગીકરણને પ્રદશિત કરતા. |
09:01 | એસાઈનમેન્ટ તરીકે |
09:02 | dichloromethane ના મોડેલ માં પરાવર્તન પ્લેન ડ્રો કરો. |
09:07 | અને ammonia અને benzene ના માટે પોઈન્ટ ગ્રુપ નું વર્ગીકરણ શોધો. |
09:12 | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમે લખો |
09:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ફાળો NMEICT, MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે |
09:33 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |