Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Working-with-Objects/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 443: | Line 443: | ||
|- | |- | ||
|08:16 | |08:16 | ||
− | | | + | | હવે અમુક ઓબ્જેક્ટસના જમણી કિનારી પર સમાનરૂપે સ્પેસ આપો. |
|- | |- | ||
Line 475: | Line 475: | ||
|- | |- | ||
|09:01 | |09:01 | ||
− | || | + | || '''Distribution''' વિકલ્પ ઓબ્જેક્ટસને અને આડા અથવા ઊભા ઉભા રૂપે વિતરિત નથી કરતા. |
|- | |- | ||
|09:07 | |09:07 | ||
− | || | + | || '''Horizontal Distribution ''' વિકલ્પ આપેલ ને વિતરિત કરે છે . |
+ | |||
|- | |- | ||
|09:10 | |09:10 | ||
− | ||* | + | ||*જમણી અને ડાબી કિનારીઓ |
+ | |||
|- | |- | ||
|09:12 | |09:12 | ||
− | ||* | + | ||* આડા કેન્દ્રો અને |
+ | |||
|- | |- | ||
|09:14 | |09:14 | ||
− | ||* | + | ||* ઓબ્જેક્ટોની સ્પેસીંગ. |
|- | |- | ||
|09:17 | |09:17 | ||
− | || | + | || ''' Vertical Distribution option''' વિકલ્પ આપેલ ને વિતરિત કરે છે . |
|- | |- | ||
|09:21 | |09:21 | ||
− | | | + | | ઉપરની અને નીચેની કિનારીઓને ઉભા કેન્દ્રોને અને ઓબ્જેક્ટસના અંતરને. |
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
− | || | + | || હવે આ નકશા માટે અપની પોતાની લાઈન સ્ટાઈલ બનાવીએ. |
|- | |- | ||
|09:32 | |09:32 | ||
− | || | + | || '''Main menu''' માટી '''Format''' પસંદ કરો અને '''Line''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|09:35 | |09:35 | ||
− | || | + | || '''Line dialog box''' દ્રશ્યમાન છે. |
|- | |- | ||
|09:38 | |09:38 | ||
− | || | + | || '''Line Styles tab''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | || | + | || '''Line Styles''',માં '''Three dashes and three dots.''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
|09:47 | |09:47 | ||
− | || | + | || '''Type''' ફિલ્ડને જેમ છે તેમ મુકો. |
|- | |- | ||
|09:50 | |09:50 | ||
− | || | + | || '''Number''' '''10 અને 5''' ઉમેરો ; '''Length''' માં '''8%.''' |
|- | |- | ||
|09:57 | |09:57 | ||
− | || | + | ||'''Add'''.પર ક્લિક કરો '''My Line Style''' તરીકે નામ ઉમેરો અને . '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|10:06 | |10:06 | ||
− | || | + | || ફરીથી '''OK''' પર ક્લિક કરો. |
+ | . | ||
|- | |- | ||
|10:08 | |10:08 | ||
− | || | + | || આ'''arrow''' પસંદ કરો , જમણું ક્લિક કરી '''Line''' પસંદ કરો . '''Line''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|10:13 | |10:13 | ||
− | || | + | || '''Line tab''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|10:16 | |10:16 | ||
− | || | + | || '''Style drop-down box.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|10:19 | |10:19 | ||
− | || | + | || હવે આ નવું સ્ટાઈલ બતાવે છે જે બનાવેલ છે. |
|- | |- | ||
|10:22 | |10:22 | ||
− | || | + | ||તેને પસંદ કરી '''OK''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|10:26 | |10:26 | ||
− | || | + | || આપણે એક નવી સ્ટાઈલ લાઈન બનાવી છે! |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | || | + | || સ્કુલ કેમ્પસના ડાબી બાજુએ ચાલો એક નાનું સ્ટેડિયમ બનાવીએ. |
|- | |- | ||
|10:34 | |10:34 | ||
− | || | + | || '''Drawing toolbar''' પરથી, ''' Basic Shapes''' પર ક્લિક કરો અને '''Circle''' પસંદ કરો. |
|- | |- | ||
|10:40 | |10:40 | ||
− | || | + | ||હવે આને '''Draw page''' માં ઉમેરી. |
|- | |- | ||
|10:44 | |10:44 | ||
− | || | + | || વર્તુળની આઉટ લાઈન '''My Line Style''' ના જેમ જ છે. |
+ | |||
|- | |- | ||
|10:49 | |10:49 | ||
− | || | + | || તેના અંદર '''“Stadium”''' ટાઈપ કરો. |
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | || | + | || હવે ઓબ્જેક્ટસ ને સંયુક્ત મર્જ, બાદકરવા અને છેદવાનું શીખીશું. |
|- | |- | ||
|10:59 | |10:59 | ||
− | || | + | || હવે ઓબ્જેક્ટસ ને જૂથ કરવા અને સંયુક્ત બનાવવા માં શું અંતર છે ? |
|- | |- | ||
|11:03 | |11:03 | ||
− | | | + | |જયારે ઓબ્જેક્ટને જૂથ કરવા માં આવેક છે તો ફક્ત ઓબ્જેક્ટસ ની સંખ્યાને એક સાથે રાખવામાં આવે છે. |
|- | |- | ||
|11:09 | |11:09 | ||
− | || | + | ||જયારે ઓબ્જેક્ટસ સંયુક્ત થાય છે તો નવા ઓબ્જેક્ટ બને છે. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | || | + | || આપણે આ વિકલ્પોને બતાડવા માટે ત્રણ ઓબ્જેક્ટસ નો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
|11:18 | |11:18 | ||
− | || | + | || પ્રથમ '''Draw''' ફાઈલ પર એક નવું પેજ ઉમેરીએ. |
|- | |- | ||
|11:23 | |11:23 | ||
− | || | + | || હવે '''Drawing toolbar''' થી એક વર્તુળ બનાવીએ '''Basic Shapes''' પર ક્લિક કરો અને '''Circle'''પસંદ કરો. |
|- | |- | ||
|11:32 | |11:32 | ||
− | || | + | || '''Draw''' પેજમાં માઉસને મુવ કરો અને તેને નીચે ખેંચો. |
|- | |- |
Revision as of 15:45, 5 October 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Working with Objects પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:08 | * Grids અને Guide lines નો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ કેવી રીતે સ્થિત કરાય. |
00:12 | * snap functions નો ઉપયોગ. |
00:14 | * lines અને arrowheads ને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું. |
00:18 | તેમ આ પણ શીખશો કે ઓબ્જેક્ટને કેવી રીતે Duplicate : |
00:21 | * ઓબ્જેક્ટને કેવી રીતે સારી રીત્તે રિસાઈઝ કરાય. |
00:24 | *ઓબ્જેક્ટને કેવી રીતે વિતરિત કરાય. |
00:25 | * ઓબ્જેક્ટને કેવી રીતે Combine,merge, subtract અને intersect કરાય. |
00:30 | અહી આપણે આપણા ઓપરેટીંગ સીસ્ટમ તરીકે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:40 | Grids શું છે ? |
00:42 | *ચોકસાઈપૂર્વકDraw પેજ |
00:45 | *Grids ઓબ્જેક્ટ ને સ્થિત કરવા માં મદદ કરે છે. |
00:48 | Desktop પર સેવ કરેલ RouteMap ખોલો. |
00:53 | પાછલા ટ્યુટોરીયલમાં માં આપણે સંક્ષિપ્તમાં grids નો ઉપયોગ કર્યો . |
00:57 | ચાલો હવે gridsવિષે વિગતમાં શીખીએ. |
01:01 | Main menu થી , View પસંદ કરો અને , Grid પર ક્લિક કરો. |
01:05 | પછી Display Grid. પર ક્લિક કરો. |
01:08 | Draw પેજ એ આડી અને ઉભી ડોટેટ લાઈનોથી ભરેલ છે .આ grid. બનાવે છે. |
01:17 | આ grids ફક્ત પ્રદશન માટે છે. આને પ્રિન્ટ નહી કરાય. |
01:22 | આપણે grids ની સાઈઝને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ , એટલેકે જરૂરિયાત મુજબ આને નાનું કે મોટું કરી શકીએ છીએ. |
01:30 | Main menu માંથી , Tools પસંદ કરો અને Options પર ક્લિક કરો. |
01:35 | તમે Options dialog box જોશો. |
01:38 | LibreOffice Draw અને પર ક્લિક કરો અને Grid પસંદ કરો. |
01:42 | Under Resolutionમાં આપેલ વેલ્યુઓ ઉમેરો : |
01:46 | Horizontal – 7 cm |
01:49 | Vertical – 5 cm |
01:53 | Subdivision એ grid માં સેપ્સીસ ની સંખ્યા નિર્ધારિત કરે છે. |
01:57 | હવે Subdivision વેલ્યુ ઉમેરે . |
02:00 | Horizontal – 3 |
02:02 | Vertical – 4 |
02:05 | હવે Synchronize axes વિકલ્પોને અન ચેક રહેવા દો. |
02:09 | OK પર ક્લિક કરો. |
02:11 | Draw પેજને જુઓ. grid માં પ્રત્યેક બોક્સના સાઈઝને જુઓ. |
02:17 | હવે એ સેપ્સીસ ને ગણીએ જે આપણે સબડીવીજન માં સેટ કર્યા છે. |
02:22 | આડી સ્થિતિમાં 1, 2, 3 સ્પેસીસ છે અને ઉભી સ્થિતિમાં 1, 2, 3, 4 સ્પેસીસ છે. |
02:33 | હવે Guides ના વિષે શીખીએ. |
02:36 | Guides શું છે ? |
02:38 | Guides ઓબ્જેક્ટસ ના કિનારાની સહાયક લાઈનો અથવા વિસ્તારણ છે. |
02:43 | જયારે આ મુવ થાય છે ત્યારે આ દેખાય છે. |
02:47 | હવે guidelines ને સક્રિય કરીએ. |
02:50 | Main menu, પર જાવ View પર ક્લિક કરો અને Guides વિકલ્પને પસંદ કરો. |
02:55 | હવે , Display Guides. વિકલ્પ પર ક્લિક કરો. |
02:59 | Main menu થી , Tools પર અને Options પર ક્લિક કરો. |
03:03 | Options dialog box દેખાય છે. |
03:06 | ડાબા પેનલથી LibreOffice Draw ના આગળ નાના કળા ત્રિકોણ પર ક્લિક કરો. View પર ક્લિક કરો. |
03:15 | જમણા પેનલથી Guides when moving. પસંદ કરો .આ રીતે જયારે ઓબ્જેક્ટ મુવ થયા છે તમે guides જોઈ શકો છો. |
03:23 | OK પર ક્લિક કરો. |
03:27 | હવે પાર્કને થોડું જમણી બાજુએ મુવ કરીએ. |
03:29 | જયારે પાર્ક મુવ થયા છે, તો ઓબ્જેક્ટના કિનારાની વિસ્તારણ લાઈનો દેખાય છે. |
03:39 | Snap Lines શું છે ? |
03:41 | Snap Lines એક વિસ્તાર જે વ્યાખ્યાયિત છે તેમાં બે કે વધુ ઓબ્જેક્ટને સ્થિત કરવામાં આપણી મદદ કરે છે. |
03:48 | Snap lines અને Snap points યુઝર દ્વારા બનાવેલ હોય છે. |
03:53 | Snap lines ઉભી અને આડી રૂપે રન થાય છે અને ડેશડ લાઈન્સની જેમ દેખાય છે. |
03:59 | તમેsnap lines. બનાવવા ના પહેલા Snap Lines option માં સક્રિય હોવા જોઈએ. |
04:05 | Draw પેજ પર જાવ context menu પર જમણું ક્લિક કરો અને Snap Lines પસંદ કરો. |
04:12 | હવે ત્રણે વિકલ્પો તપાસો: |
04:16 | Snap Lines Visible |
04:18 | Snap to Snap Lines |
04:20 | Snap Lines to Front |
04:22 | Snap lines જે આપણે બનાવીએ છીએ તે હવે દેખાશે. |
04:26 | હવે Snap Lines નો ઉપયોગ કરીને એક વિસ્તાર ને વ્યાખ્યાયિત કરીએ, જ્યાં નકશામાં બધા ઓબ્જેક્ટ સમાય છે. |
04:34 | માઉસ કર્સરને વર્ટીકલ રૂલરના ઉપર મુવ કરો. |
04:38 | ડાબું માઉસ બટન દબાવો. |
04:41 | તમે જોશો કે કર્સરનો શેપ હવે બે બાજુના એરો જેવો થયો છે. |
04:46 | Draw પેજના જેમ ખેચો. |
04:50 | તમે ડોટેટ લાઈન જોઈ શકો છો. |
04:53 | માઉસ બટનને છોડો નહી. |
04:55 | ડાબું માઉસ બટન ને પકડો ડોટેટ લાઈન લાઈન ને પેજ શુધી ખેંચો. |
05:01 | હવે માઉસ બટન છોડો. |
05:04 | Can you see the line? શું તમે આ લાઈન જોઈ શકો છો ? |
05:06 | આ Snap Line છે. |
05:07 | બધાથી નીચે લીમીટ બનાવાવા માટે, ફક્ત લઈને પેજના નીચે ખેંચો. |
05:13 | હવે જે વિસ્તારમાં નકશો બંદ થાય છે તેમાં વ્યાખ્યાયિત કરવા માટે ત્રણ હજુ Snap Lines બનાવીએ. |
05:24 | આપણે આડી અને ઉભી Snap Lines. બનાવી છે. |
05:29 | હવે તમે આ Snap Lines. સાથે ઓબ્જેક્ટને સ્થિત કરી શકો છો. |
05:34 | અવશ્ય તમેન જોઈતી તેટલી Snap Lines તમે બનાવી શકો છો.
|
05:40 | આડી અને ઉભી Snap Lines ગ્રાફ પર X-અને Y-axis ની જેમ કાર્ય કરે છે. |
05:48 | આ બે એક્સીસ માં તમે ઓબ્જેક્ટસ ને ચોક્કસરીતે સ્થિત કરી શકો છો. |
05:54 | તમે ઓબ્જેક્ટસ ને સચોટ પણે સ્થિત કરવા માટે grid lines ના સાથે Snap function નો ઉપયોગ કરી શકો છો. |
05:59 | તમે આ પણ કરી શકો છો - Snap to Grid ગ્રીડ પોઈન્ટસ પર ચોક્કસ પણે ઓબ્જેક્ટને સ્થિત કરવું. |
06:06 | Snap to Snap lines - snap line પર ઓબ્જેક્ટ ચોક્કસ પણે સ્થિત કરવું. |
06:11 | Snap to Page margin - પેજ માર્જીન પર ઓબ્જેક્ટને ચોક્કસ પણે સ્થિત કરવું. |
06:18 | અહી આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
06:21 | બધા Grid વિકલ્પોનું અન્વેષણ કરો. |
06:24 | Check what happens to objects when you snap to Grid, snap lines and page margins |
06:31 | હવે School Campus ના આગળ લેક ની ચોક્કસ આકૃતિના આગળ હજુ એક લેક ઉમેરીએ . |
06:38 | આવું કરવા માટે Duplicate વિકલ્પનો ઉપયોગ કરીએ. |
06:43 | ચાલો લેક પસંદ કરો. |
06:45 | Main menu પર જાવ , Edit પસંદ કરો અને Duplicate પર ક્લિક કરો. |
06:51 | Duplicate dialog box દ્રશ્યમાન થાય છે. |
06:54 | Number of copies માં વેલ્યુ 1 ઉમેરો અને OK પર ક્લિક કરો. |
06:59 | લેકની નકલ બનેલ છે. |
07:03 | ચાલો લેકને ડ્રેગ કરો અને સ્કૂલના નજીક મુકો. |
07:06 | જરૂરિયાત મુજબ ઓબ્જેક્ટસને કોઈ પણ માપમાં ચોકસપણે રીસઈઝ કરી શકાય છે. |
07:11 | હવે ચોક્કસમાપ નો ઉપયોગ કરીએ અને સ્લાઈડમાં બતાડેલ ની જેમ ઘરની આકૃતિને બદલો. |
07:18 | હવે આને એક સરખી ઊંચાઈ અને પહોળાઈ આપીએ અને આના ખૂણાઓને આડા કરીને ફરાવીએ. |
07:24 | પ્રથમ Home પસંદ કરો , context menu માટે જમણું ક્લિક કરો અને Position and Size. પસંદ કરો. |
07:31 | Position and Size dialog box ખુલે છે . |
07:35 | Position and Size tab ટેબ પર ક્લિક કરો. |
07:38 | Size માં ,Width અને Height બંને ફિલ્ડમાં વેલ્યુ 3 ઉમેરીએ. |
07:43 | પછી Rotation tab પર ક્લિક કરો. |
07:46 | In the Angle ફિલ્ડમાં વેલ્યુ 10 ઉમેરો . |
07:50 | છેલ્લે Slant Corner and Radius . ટેબ પસંદ કરો. |
07:55 | Slant Angle ફિલ્ડમાં 5 degrees ઉમેરો. |
07:59 | OK પર ક્લિક કરો. |
08:01 | We have re-designed the house! આપણે ઘરને ફરી ડીઝાઈન કર્યું છે. |
08:05 | અહી આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ કરો. |
08:08 | Drawing tool bar નો ઉપયોગ કરીને વિવિધ આકૃતિઓ બનાવો. |
08:11 | તપાસો કે તમે બધી આકૃતિઓ પર Corner radius લાગુ કરી શકો છો. |
08:16 | હવે અમુક ઓબ્જેક્ટસના જમણી કિનારી પર સમાનરૂપે સ્પેસ આપો. |
08:21 | આપણે આને મેળવવા માટે Distribution વિકલ્પનો ઉપયોગ કરીશું. |
08:26 | Distribution વિકલ્પનો ઉપયોગ કરવા માટે આપણને ઓછા માં ઓછા ઓબ્જેક્ટસ પસંદ કરવાની જરૂર છે. |
08:32 | પ્રથમ Residential Complex Parking Lot અને Commercial Complex પસંદ કરો. |
08:39 | હવે બધા ઓબ્જેક્ટસ ને કવર કરતા Select arrow ને ખેંચીને તેનો સમૂહ બનાવો. |
08:45 | હવે જમણું ક્લિક કરીને Distribution પસંદ કરો. |
08:50 | Horizontal અંતર્ગત , Right પસંદ કરો. OK. પર ક્લિક કરો. |
08:56 | ઓબ્જેક્ટસના જમણા કિનારા સમાનરૂપે વિતરણ કરવામાં આવશે. |
09:01 | Distribution વિકલ્પ ઓબ્જેક્ટસને અને આડા અથવા ઊભા ઉભા રૂપે વિતરિત નથી કરતા. |
09:07 | Horizontal Distribution વિકલ્પ આપેલ ને વિતરિત કરે છે . |
09:10 | *જમણી અને ડાબી કિનારીઓ |
09:12 | * આડા કેન્દ્રો અને |
09:14 | * ઓબ્જેક્ટોની સ્પેસીંગ. |
09:17 | Vertical Distribution option વિકલ્પ આપેલ ને વિતરિત કરે છે . |
09:21 | ઉપરની અને નીચેની કિનારીઓને ઉભા કેન્દ્રોને અને ઓબ્જેક્ટસના અંતરને. |
09:26 | હવે આ નકશા માટે અપની પોતાની લાઈન સ્ટાઈલ બનાવીએ. |
09:32 | Main menu માટી Format પસંદ કરો અને Line પર ક્લિક કરો. |
09:35 | Line dialog box દ્રશ્યમાન છે. |
09:38 | Line Styles tab પર ક્લિક કરો. |
09:41 | Line Styles,માં Three dashes and three dots. વિકલ્પ પસંદ કરો. |
09:47 | Type ફિલ્ડને જેમ છે તેમ મુકો. |
09:50 | Number 10 અને 5 ઉમેરો ; Length માં 8%. |
09:57 | Add.પર ક્લિક કરો My Line Style તરીકે નામ ઉમેરો અને . OK પર ક્લિક કરો. |
10:06 | ફરીથી OK પર ક્લિક કરો.
. |
10:08 | આarrow પસંદ કરો , જમણું ક્લિક કરી Line પસંદ કરો . Line ડાઈલોગ બોક્સ ખુલે છે. |
10:13 | Line tab પર ક્લિક કરો. |
10:16 | Style drop-down box. પર ક્લિક કરો. |
10:19 | હવે આ નવું સ્ટાઈલ બતાવે છે જે બનાવેલ છે. |
10:22 | તેને પસંદ કરી OK પર ક્લિક કરો. |
10:26 | આપણે એક નવી સ્ટાઈલ લાઈન બનાવી છે! |
10:29 | સ્કુલ કેમ્પસના ડાબી બાજુએ ચાલો એક નાનું સ્ટેડિયમ બનાવીએ. |
10:34 | Drawing toolbar પરથી, Basic Shapes પર ક્લિક કરો અને Circle પસંદ કરો. |
10:40 | હવે આને Draw page માં ઉમેરી. |
10:44 | વર્તુળની આઉટ લાઈન My Line Style ના જેમ જ છે. |
10:49 | તેના અંદર “Stadium” ટાઈપ કરો. |
10:53 | હવે ઓબ્જેક્ટસ ને સંયુક્ત મર્જ, બાદકરવા અને છેદવાનું શીખીશું. |
10:59 | હવે ઓબ્જેક્ટસ ને જૂથ કરવા અને સંયુક્ત બનાવવા માં શું અંતર છે ? |
11:03 | જયારે ઓબ્જેક્ટને જૂથ કરવા માં આવેક છે તો ફક્ત ઓબ્જેક્ટસ ની સંખ્યાને એક સાથે રાખવામાં આવે છે. |
11:09 | જયારે ઓબ્જેક્ટસ સંયુક્ત થાય છે તો નવા ઓબ્જેક્ટ બને છે. |
11:13 | આપણે આ વિકલ્પોને બતાડવા માટે ત્રણ ઓબ્જેક્ટસ નો ઉપયોગ કરીશું. |
11:18 | પ્રથમ Draw ફાઈલ પર એક નવું પેજ ઉમેરીએ. |
11:23 | હવે Drawing toolbar થી એક વર્તુળ બનાવીએ Basic Shapes પર ક્લિક કરો અને Circleપસંદ કરો. |
11:32 | Draw પેજમાં માઉસને મુવ કરો અને તેને નીચે ખેંચો. |
11:35 | Let’s draw a second object Diamond. |
11:38 | From the Drawing toolbar, click Basic Shapes and select a Diamond. |
11:43 | Move the cursor to the Draw page, drag it down.And from the menu bar select Area Style / Filling Drop down button and select color Red 3 |
11:55 | Draw a third object a Rectangle and color the object as Green 6 |
12:02 | Select the three objects by holding down the Shift key and clicking on each object. |
12:11 | Right click for the Context menu and click Combine. |
12:14 | A new object is created! |
12:18 | Notice that the new object takes the color of the object that is last and at the back. |
12:24 | Let us undo this action by pressing the CTRL+Z keys together. |
12:29 | Select the figures again and right-click for the context menu. |
12:35 | Select Shapes and click Merge. |
12:38 | Another new shape is created! |
12:41 | Remember the more you experiment with these functions, the more you will learn. |
12:48 | This brings us to the end of the tutorial. |
12:51 | In this tutorial, you have learnt how to *Use Grids, Guides and snap lines to align objects accurately |
12:59 | You have also learnt to Duplicate, Resize and distribute objects |
13:06 | We also created new line styles and learnt how to form new objects using |
13:12 | *Combine, *Merge, *Subtract, *Intersect. |
13:17 | Watch the video available at the following link |
13:20 | It summarises the Spoken Tutorial project |
13:23 | If you do not have good bandwidth, you can download and watch it |
13:28 | The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials Gives certificates for those who pass an online test |
13:37 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
13:43 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
13:48 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
13:55 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
14:06 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. |
14:10 | Thanks for joining. |