Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Edit-Curves-and-Polygons/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |Welcome to the Spoken Tutorial on '''Editing Curves''' and '''Polygons''' in LibreOffice Draw Editing Curves and Polygons...")
 
 
(2 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|Welcome to the Spoken Tutorial on '''Editing Curves''' and '''Polygons''' in LibreOffice Draw Editing Curves and Polygons in LibreOffice Draw.
+
| લીબર ઓફીસ ડ્રો ના  '''Editing Curves''' and '''Polygons''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
|  00:07
 
|  00:07
| In this tutorial, you will learn how To '''edit''' Curves and '''Polygons''' in Draw.
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે ડ્રોમાં વણાંકો અને બહુકોણ કેવી રીતે એડિટ કરવા.  
  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|For this tutorial, you should have basic knowledge of LibreOffice Draw.If not, for relevant tutorials please visit this website.
+
|આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભલો.
  
 
|-
 
|-
 
|00:23
 
|00:23
||Here we are using '''Ubuntu Linux version 10.04''' and '''LibreOffice Suite version 3.3.4'''.
+
||અહી આપને વાપરી રહ્યા છીએ  '''Ubuntu Linux version 10.04''' અને  '''LibreOffice Suite version 3.3.4'''.
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
|Let us open our '''Routemap''' drawing once again.
+
| ચાલો ફરીથી આપણું '''Routemap''' ડ્રોઈંગ ખોલીએ.  
  
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|Previously, we learnt to draw curves and polygons.Now let us learn how to edit them.
+
|પહેલા આપણે વણાંકો અને બહુકોણ દોરતા શીખ્યા.હવે આપણે તેને એડિટ કરતા શીખીશું.
  
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|Let’s change the shape of the '''School Campus.'''
+
|ચાલો '''School Campus.''' નો આકાર બદલીએ.
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|We will use the '''Edit Points toolbar to do this.
+
| આ માટે આપણે '''Edit Points toolbar''' નો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|From  the Main menu, click '''View''', select '''Toolbars''', and click '''Edit Points'''.  
+
| મેન મેનુ માંથી '''View''' પર ક્લિક કરો , '''Toolbars''' પસંદ કરો, અને '''Edit Points''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|01:00
 
|01:00
|The Edit Points toolbar is displayed.
+
| '''Edit Points toolbar'''  દેખાય છે.
  
 
|-
 
|-
 
|01:04
 
|01:04
|Now, let us select the polygon '''School Campus'''.
+
|ચાલો હવે '''School Campus''' બહુકોણ ને પસંદ કરો.
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|Click the '''Points''' icon on the '''Edit Points''' tool bar.
+
| '''Edit Points''' પર  '''Points''' આઇકન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|01:12
 
|01:12
|In the object, the green selection handles will change to blue edit points.This indicates you are in the Edit point mode.
+
| ઓબ્જેક્ટમાં લીલા સિલેકશન હેન્ડલ એ ભૂરામાં બદલાશે.તે દર્શાવે છે કે તમે એડિટ પોઈન્ટ મોડ માં છો.  
  
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|On the '''Edit Points''' toolbar, click on the '''Insert points''' icon.
+
| '''Edit Points''' ટૂલબાર પર , '''Insert points''' આઇકન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|Move to the Draw page.The cursor will turn into a plus sign.
+
|ડ્રો પેજ પર જાવ. કર્સર એ એક વત્તા ચિન્હમાં બદલાશે.
  
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|Place this plus sign on the left of the '''School Campus''' polygon.
+
|'''School Campus''' બહુકોણના ડાબી બાજુએ આ વત્તા ચિન્હ ને મુકો.
  
 
|-
 
|-
 
|01:41
 
|01:41
|Press the left mouse button and drag it to the right.Release the button.You have inserted a point.
+
| ડાબું માઉસ બટન દબાવીને તેને જમણી તરફ ડ્રેગ કરો.બટન ને છોડો .તમે પોઈન્ટ ને ઉમેર્યું છે.
  
 
|-
 
|-
 
|01:51
 
|01:51
|Now, click on the point that was inserted.|The options in the '''Edit Points''' toolbar are enabled.
+
| હવે જે પોઈન ઉમેર્યું હતું તે પર ક્લિક કરો. '''Edit Points''' ટૂલબાર ના વિકલ્પો સક્રિય થયા છે.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
|Click on '''Symmetric Transition'''.
+
| '''Symmetric Transition''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02:03
 
|02:03
||The dotted control line appears next to the point.
+
|| '''dotted control line''' પોઈન્ટ ના આગળ  દેખાય છે.  
  
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|Let’s drag the control line outwards to change the shape of the campus.The shape has changed!
+
|કેમ્પસનો આકાર બદલવા માટે કન્ટ્રોલ લાઈનને બહારની તરફે ખેચો.આકાર બદલાયો છે!
  
 
|-
 
|-
 
|02:16
 
|02:16
|To exit, from the '''Edit Points''' toolbar, click '''Points'''.  
+
| થી બહાર જવા માટે  '''Edit Points''' ટૂલબાર થી , '''Points''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|02:21
 
|02:21
|Now let’s elongate the campus to the right side.
+
| હવે કેમ્પસને જમણી બાજુથી વધાવીએ.
  
 
|-
 
|-
 
|02:26
 
|02:26
|Let’s specifically move only the last point on the top right.  
+
|વિશિષ્ટ રૂપે ફક્ત છેલ્લા પોઈન્ટને ઉપર જમણી બાજુએ લાવો.
  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|Select the '''School Campus''' polygon.
+
| '''School Campus''' બહુકોણ પસંદ કરો.
  
 
|-
 
|-
 
|02:34
 
|02:34
|Let’s enable the '''Edit Points''' toolbar.
+
|ચાલો '''Edit Points''' ટૂલબાર ને સક્રિય કરીએ.
  
 
|-
 
|-
 
|02:38
 
|02:38
|The blue edit points appear on the object.Let us select this point.
+
|ભૂરા એડિટ પોઈન્ટ ઓબ્જેક્ટ ઓર દેખાય છે. પોઈન ને પસંદ કરો.
  
 
|-
 
|-
 
|02:45
 
|02:45
|On the '''Edit Points''' toolbar, click '''Move points.'''
+
| '''Edit Points''' ટૂલબાર પર , '''Move points.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02:50
 
|02:50
|You will see that the selected point becomes dark blue.
+
| તમે જોશોકે ભૂરા પસંદિત પોઈન્ટો હવે ઘટ્ટ ભૂરા થયા છે.
  
 
|-
 
|-
 
|02:54
 
|02:54
|Now let’s drag the point to the right.
+
| હવે ચાલો પોઈન્ટને જમણી બાજુએ ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
|02:58
 
|02:58
|We can use the grid to position objects as per our requirement.
+
| આપણે પોતાની જરૂરીયા મુજબ ગ્રીડને પોજીશન ઓબ્જેક્ટ પર ઉપયોગ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
||We have changed the shape of the '''School Campus''' again!
+
|| આપણે '''School Campus'''નો આકાર ફરી બદલ્યો છે.
  
 
|-
 
|-
 
|03:09
 
|03:09
|Pause this tutorial and do this assignment.
+
| ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ કરો.
  
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|Draw a curve and Apply all the options from the '''Edit Points''' toolbar on it.Remember you need a lot of practice to master the '''Edit Points''' toolbar.
+
| વળાંક દોરો અને ''Edit Points''' ટૂલબાર પરથી  તે પર બધા વિકલ્પો લાગુ કરો. ધ્યાન આપો કે તમને '''Edit Points''' ટૂલબારમાં પારંગત થવા માટે ખુબ અભ્યાસની જરૂરિયાત છે.
  
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|Lastly, let us group all the objects in the map.Press '''Ctrl + A''' Key on the keyboard and right-click for the Context menu.
+
|છેલ્લેનકશામાં બધા ઓબ્જેક્ટનું  ગ્રુપ બનાવીએ. કીબોર્ડ પર '''Ctrl + A''' દબાવો અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|Now select '''Group'''.All the objects are grouped now.
+
|હવે '''Group''' પસંદ કરો.બધા ઓબ્જેક્ટો હવે હ્રૂપ માં છે.
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|The map is complete!You can also color the buildings; add roads using lines, add traffic signals and any other detail you require.
+
|નકશો પૂર્ણ થયો છે. તમે ઇમારતોને પણ રંગી કરી શકો છો; લાઈનો વાપરીને રોડ ઉમેરો, ટ્રાફિક સિગ્નલ ઉમેરો અને તમે જોઈતી અન્ય વિગતો ઉમેરો.
  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|Here is our sample coloured '''routemap.'''
+
| અહી આપણો  સેમ્પલ રંગ કરેલ '''routemap.''' છે.
  
 
|-
 
|-
 
|04:00
 
|04:00
|This brings us to the end of this tutorial In this tutorial, we have learnt how To edit Curves and Polygons.
+
| અહી આપણે ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ આપણે શીખ્યા વળાંકો અને બહુકોણોને  કેવી રીતે એડિટ કરવું.
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
| Here is another assignment for you.Create the map shown on this slide.
+
| અહી તમારા મારે હજી એક અસાઇનમેન્ટ છે. સ્લાઈડમાં બતાડેલ નકશો બનાવો.
  
 
|-
 
|-
 
|04:16
 
|04:16
|Watch the video available at the following link.It summarises the Spoken Tutorial project.If you do not have good bandwidth, you can download and watch it
+
|નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
  
 
|-
 
|-
 
|04:27
 
|04:27
|The Spoken Tutorial Project TeamConducts workshops using spoken tutorials.Gives certificates for those who pass an online test
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
|04:45
 
|04:45
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|05:00
 
|05:00
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે s'''poken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''
  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી  વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવા બદ્દલ આભાર.  
  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 11:27, 30 September 2015

Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Editing Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે ડ્રોમાં વણાંકો અને બહુકોણ કેવી રીતે એડિટ કરવા.
00:13 આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભલો.
00:23 અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:32 ચાલો ફરીથી આપણું Routemap ડ્રોઈંગ ખોલીએ.
00:37 પહેલા આપણે વણાંકો અને બહુકોણ દોરતા શીખ્યા.હવે આપણે તેને એડિટ કરતા શીખીશું.
00:42 ચાલો School Campus. નો આકાર બદલીએ.
00:48 આ માટે આપણે Edit Points toolbar નો ઉપયોગ કરીશું.
00:52 મેન મેનુ માંથી View પર ક્લિક કરો , Toolbars પસંદ કરો, અને Edit Points પર ક્લિક કરો.
01:00 Edit Points toolbar દેખાય છે.
01:04 ચાલો હવે School Campus બહુકોણ ને પસંદ કરો.
01:09 Edit Points પર Points આઇકન પર ક્લિક કરો.
01:12 ઓબ્જેક્ટમાં લીલા સિલેકશન હેન્ડલ એ ભૂરામાં બદલાશે.તે દર્શાવે છે કે તમે એડિટ પોઈન્ટ મોડ માં છો.
01:23 Edit Points ટૂલબાર પર , Insert points આઇકન પર ક્લિક કરો.
01:29 ડ્રો પેજ પર જાવ. કર્સર એ એક વત્તા ચિન્હમાં બદલાશે.
01:35 School Campus બહુકોણના ડાબી બાજુએ આ વત્તા ચિન્હ ને મુકો.
01:41 ડાબું માઉસ બટન દબાવીને તેને જમણી તરફ ડ્રેગ કરો.બટન ને છોડો .તમે પોઈન્ટ ને ઉમેર્યું છે.
01:51 હવે જે પોઈન ઉમેર્યું હતું તે પર ક્લિક કરો. Edit Points ટૂલબાર ના વિકલ્પો સક્રિય થયા છે.
02:00 Symmetric Transition પર ક્લિક કરો.
02:03 dotted control line પોઈન્ટ ના આગળ દેખાય છે.
02:07 કેમ્પસનો આકાર બદલવા માટે કન્ટ્રોલ લાઈનને બહારની તરફે ખેચો.આકાર બદલાયો છે!
02:16 થી બહાર જવા માટે Edit Points ટૂલબાર થી , Points પર ક્લિક કરો.
02:21 હવે કેમ્પસને જમણી બાજુથી વધાવીએ.
02:26 વિશિષ્ટ રૂપે ફક્ત છેલ્લા પોઈન્ટને ઉપર જમણી બાજુએ લાવો.
02:30 School Campus બહુકોણ પસંદ કરો.
02:34 ચાલો Edit Points ટૂલબાર ને સક્રિય કરીએ.
02:38 ભૂરા એડિટ પોઈન્ટ ઓબ્જેક્ટ ઓર દેખાય છે. પોઈન ને પસંદ કરો.
02:45 Edit Points ટૂલબાર પર , Move points. પર ક્લિક કરો.
02:50 તમે જોશોકે ભૂરા પસંદિત પોઈન્ટો હવે ઘટ્ટ ભૂરા થયા છે.
02:54 હવે ચાલો પોઈન્ટને જમણી બાજુએ ડ્રેગ કરો.
02:58 આપણે પોતાની જરૂરીયા મુજબ ગ્રીડને પોજીશન ઓબ્જેક્ટ પર ઉપયોગ કરી શકીએ છીએ.
03:03 આપણે School Campusનો આકાર ફરી બદલ્યો છે.
03:09 ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ કરો.
03:12 વળાંક દોરો અને Edit Points' ટૂલબાર પરથી તે પર બધા વિકલ્પો લાગુ કરો. ધ્યાન આપો કે તમને Edit Points ટૂલબારમાં પારંગત થવા માટે ખુબ અભ્યાસની જરૂરિયાત છે.
03:25 છેલ્લે, નકશામાં બધા ઓબ્જેક્ટનું ગ્રુપ બનાવીએ. કીબોર્ડ પર Ctrl + A દબાવો અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો.
03:35 હવે Group પસંદ કરો.બધા ઓબ્જેક્ટો હવે હ્રૂપ માં છે.
03:43 નકશો પૂર્ણ થયો છે. તમે ઇમારતોને પણ રંગી કરી શકો છો; લાઈનો વાપરીને રોડ ઉમેરો, ટ્રાફિક સિગ્નલ ઉમેરો અને તમે જોઈતી અન્ય વિગતો ઉમેરો.
03:56 અહી આપણો સેમ્પલ રંગ કરેલ routemap. છે.
04:00 અહી આપણે ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ આપણે શીખ્યા વળાંકો અને બહુકોણોને કેવી રીતે એડિટ કરવું.
04:10 અહી તમારા મારે હજી એક અસાઇનમેન્ટ છે. સ્લાઈડમાં બતાડેલ નકશો બનાવો.
04:16 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
04:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
04:37 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
04:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05:00 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
05:11 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki