Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Flow-Charts-Connectors-Glue-Points/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 427: Line 427:
 
|-
 
|-
 
|09:43
 
|09:43
|And the text cursor appears.  
+
|અને ટેક્સ્ટ કર્સર હવે દ્રશ્યમાન થયા છે.
  
 
|-
 
|-
 
|09:46
 
|09:46
|Let us type the text '''No'''
+
હવે ટેક્સ્ટ '''No''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|09:49
 
|09:49
|Let us do this once more for the other connector.  
+
| હવે અન્ય કનેક્ટર માટે એક વાર ફરી આ કરીએ.  
  
 
|-
 
|-
 
|09:54
 
|09:54
|We have created a simple flowchart!
+
|આપણે એક સરળ ફલોચાર્ટ બનાવ્યો છે!
  
 
|-
 
|-
 
|09:57
 
|09:57
|Let’s save our flowchart by pressing Ctrl+S keys.
+
|ચાલો  '''Ctrl+S''' કી દબાવીને આપણો ફલોચાર્ટ સેવ કરીએ.
  
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
|You can also connect the objects using lines and arrows, too.
+
| તમે લાઈનસ અને એરોસ નો પણ ઉપયોગ કરીને ઓબ્જેક્ટસને જોડી શકો છો.
  
 
|-
 
|-
 
|10:08
 
|10:08
|But in that case, you should group the objects.
+
|પણ એવા કિસ્સામાં ,તમને ઓબ્જેક્ટસના સમૂહ બનાવવા જોઈએ.
  
 
|-
 
|-

Revision as of 16:46, 21 September 2015

Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Flowcharts, Glue Points અને Beizer curves પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Beizer curvesઅને Flowcharts બનાવતા.
00:14 Connectors અને Glue points. વાપરીને તમે Flowcharts કેવી રીતે જોડશો.
00:20 અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:29 ચાલો Bezier Curves વિષે શીખીએ.
00:33 Bezier Curves સામાન્ય રીતે ક્ર્વ્સ ને સ્મૂથ બનાવવા માટે કમ્પ્યુટર ગ્રાફિકમાં ઉપયોગ થાય છે.
00:40 તમે આ ક્ર્વ્સ ને ક્ર્વ્સ ના આકર અને આકૃતિઓ ના સાથે પ્રયોગ કરવા માટે ઉપયોગ કરી શકો છો.
00:45 બધા ક્ર્વ્સની શરૂઆત અને અંત પોઈન્ટ હોય છે.
00:50 ક્ર્વ્સ પર પોઈન્ટ નોડ ના તરીકે ઓળખવામાં આવે છે.
00:54 ચાલો આપણા Routemap ફાઈલ પર જઈએ.
00:58 ચાલો હવે Home. થી Commercial Complex પર જવા માટે,
01:03 આવું કરવા માટે આપણને Parking Lot. થી જમણી તરફ જવું પડશે.
01:08 યાદ કરો કે પાછલી વખતે આપણે ડ્રોઈંગનું સમૂહ બનાવ્યું હતું. તો ચલો હવે આ સમૂહને કાઢી કાઢીએ.
01:14 હવે ડ્રોઈંગ ટૂલબારથી Curve પર ક્લિક કરો અને Curve ને પસંદ કરો.
01:20 ડ્રો પેજ પર, રસ્તાના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો- આ Home. છે.
01:27 માઉસનું ડાબું બટન દબાવો અને Play Ground. શુધી ખેચો.
01:32 તમે એક સીધી લાઈન જોશો.
01:36 માઉસ બટન છોડો.
01:39 હવે પોઈન્ટર ને Commercial Complex. પાસે લાવો.
01:43 લાઈન કર્વ લેશે જેમ જેમ માઉસ ફરે છે.
01:47 સમાપ્તિ પોઈન્ટ પર ક્લિક કરો જે Commercial Complex. છે.
01:52 આપણે એક કર્વ બનાવ્યું છે!
01:55 ધ્યાન આપો કે કર્વનું પરિવર્તન એ સુવાળું છે.
01:59 હવે આપણે Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને આ ક્ર્વ્સ પર પોઈન્ટ ને એડિટ કરીશું.
02:05 curve. પર ક્લિક કરો.
02:07 Edit Points ટૂલબાર ને સક્રિય કરવા માટે કર્વ પર જમણું ક્લીક કરો અને Edit Points પસંદ કરો.
02:14 જયારે કર્વની સમાપ્તિ પોઈન્ટસ પર ભૂરો બોક્સ દેખાય છે તો આપણે કર્વ એડિટ કરી શકીએ છે.
02:21 કર્વના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો.
02:24 તમે કન્ટ્રોલ પોઈન્ટના સાથ ડોટેડ લાઈન જોઈ શકો છો.
02:29 હવે તમે જરૂઆત ના અનુસાર કર્વ ને વધવા કે ઘટાવવા માટે ડોટેટ લાઈનને ખેંચી શકો છો.
02:35 એક વખત ફેરફાર કર્યા પછી ડ્રો પેજ પર ક્યાં પણ ડબલ ક્લિક કરો.
02:41 એક કર્વને સ્મૂથ બનાવવા માટે કર્વ પર Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને પોઈન્ટ્સને ઉમેરવું, મુવ અને કાઢી શકો છો.
02:50 અહી તમારા માટે એક નાનું એસાઈનમેન્ટ છે.
02:54 Bezier curve બનાવો અને બધા વિકલ્પો સાથે કાર્ય કરો.
02:59 Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને .
03:02 હવે આપણે Flowcharts બનાવી શકીએ છીએ.
03:05 હવે RouteMap ફાઈલ પર બે નવા પેજ ઉમેરીએ છીએ.
03:10 Draw provides a separate option in the Drawing toolbar for ડ્રો Flowcharts ના માટે ડ્રોઈંગ ટૂલબારમાં જુદા વિકલ્પ આપે છે.
03:17 આ ફલોચાર્ટ સ્પોકન ટ્યુટોરીયલ પ્રક્રિયા માં બધા તબક્કાબતાવે છે.
03:22 હવે ચાલો આ ફલોચાર્ટ બનાવીએ.
03:26 ડ્રોઈંગ ટૂલબાર થી Flowcharts પર ક્લિક કરો.
03:30 નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને Flowchart: Process. પસંદ કરો.
03:37 કર્સર ને ડ્રો પેજ પર રાખો, માઉસનું ડાબું બટન પકડો અને નીચે ખેંચો.
03:44 તમે એક Process બોક્સ બનાવ્યો છે.
03:47 Process બોક્સ પૂર્ણ પ્રક્રિયામાં એક સ્ટેપ અથવા એક ઇવેન્ટ બતાવે છે.
03:54 આપણે ફલોચાર્ટ માં પણ ટેક્સ્ટ ઉમેરી શકીએ છીએ.
03:59 પ્રોસેસ બોક્સ પર ડબલ ક્લિક કરો અને તેના અંદર ટેક્સ્ટ Create the Tutorial Outline to chunk content into 10-minute scripts ટાઈપ કરો.
04:13 ફલો ચાર્ટના માટે ફોર્મેટિંગ વિકલ્પ અન્ય ઓબ્જેક્ટસ ના સમાન છે.
04:20 હવે Process બોક્સના અંદર ટેક્સ્ટ અલાઈન કરો.
04:24 હવે ટેક્સ્ટ પસંદ કરો.
04:27 Context menu જોવા માટે જમણું ક્લિક કરો અને Text. પર ક્લિક કરો.
04:32 Text ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:35 Text ડાઈલોગ બોક્સમાં Resize shape to fit text width પર ક્લિક કરો.
04:43 તેમ જોશો કે ટેક્સ્ટને ફીટ કરવા માટે Process બોક્સે પોતાનો આકાર બદલ્યો છે.
04:49 હવે એક સાથે CTRL+Z કી દબાવો આ પ્રક્રિયાને અન્ડું કહેવાય છે.
04:55 ફરી, ટેક્સ્ટ પસંદ કરો.
04:59 મેન મેનુ પર જાઓ અને Format પસંદ કરો અને Text. પર ક્લિક કરો.
05:05 Text ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:08 હવે Word wrap text in shape. વિકલ્પ તપાસીએ OK. પર ક્લિક કરો.


05:15 ટેક્સ્ટ Process બોક્સની આકૃતિમાં ફીટ થવા માટે પોતેથી સમાયોજિત થયો છે.
05:21 તે જ રીતે, પહેલા વાળાના નીચે એક હજુ Process બોક્સ બનાવો.
05:28 તેના અંદર ટેક્સ્ટ Create Scripts ઉમેરો.
05:33 ચાલો હવે એક Decision બોક્સ બનાવો અને તેના અંદર ટેક્સ્ટ Review Okay? ઉમેરો.
05:42 A Decisionબોક્સ થવા વાળા નિર્ણય ને બતાવે છે.
05:46 આ આપણને ડીસીઝન ના પરિણામ પર આધારીત આગળની પ્રક્રિયા પર નિર્દેશિત કરે છે.
05:52 હવે Decision બોક્સના નીચે એક અન્ય Process બોક્સ બનાવીએ.
05:58 હવે આના અંદર ટેક્સ્ટ Record Video ઉમેરો.
06:04 આગળ અહી આપને ટેક્સ્ટ Review Okay? ના સાથે એક અન્ય Decision બોક્સની જરુયાત છે .
06:12 હવે એ Decision બોક્સ જે આપણે પહેલા બનાવ્યો હતો તેને કોપી કરો અને અહી રાખો.
06:18 તો Decision બોક્સ પસંદ કરો અને એક સાથે CTRL+C દબાવો.
06:25 હવે CTRL+V કીને એક સાથે દબાવો.
06:29 હવે આ બોક્સને પાછલા Process બોક્સના નીચે લાવો.
06:35 હવે આના અંદર Review Okay ટેક્સ્ટ ઉમેરો.
06:40 છેલ્લે :હવે ફલોચાર્ટ કનેક્ટર બનાવો અને તેમાં A ટાઈપ કરો.
06:48 ફલોચાર્ટ - કનેક્ટર ફલોચાર્ટના બે ભાગોએન જોડે છે.
06:53 હવે કહીએ છે કે ફલોચાર્ટ ના એક ભાગ એક પેજ પર છે.
06:58 અને બીજો ભાગ બીજા પેજ પર.
07:02 આપણે પ્રથમ પેજ પર ફલોચાર્ટના અંતમાં ફલોચાર્ટ -કનેક્ટર બનાવીએ.
07:08 પછી આપણે એજ કનેક્ટર બીજા પેજના શરૂઆતમાં બનાવીએ છીએ.
07:13 ઓબ્જેક્ટસને જોડવાના પહેલા આપણે ડ્રોમાં Connector Lines અને Glue Points ના વિષે શીખીએ.
07:21 Connectors લાઈન્સ અથવા એરોઝ હોય છે, જેના છેડા ઓબ્જેક્ટ થી જોડલા અથવા કાપેલા હોય છે,
07:28 Glue points જેવું કે નામ સંકેત કરે છે , એ પોઈન્ટસ હોય છે જે ઓબ્જેક્ટસ ને કનેક્ટરસ થી જોડે છે.
07:35 બધા ઓબ્જેક્ટસ ગ્લુ પોઈન્ટ ધરાવે છે.
07:39 આ અદ્રશ્ય હોય છે;
07:41 આ દ્રશ્યમાન થાય છે જયારે ડ્રોઈંગ ટૂલબારથી કનેક્ટર પસંદિત થાય છે અથવા જયારે માઉસ ઓબ્જેક્ટ પર મુવ થાય છે.
07:51 Glue points હેન્ડલસની જેમ સમાન નથી હોતું.
07:54 આપણે ઓબ્જેક્ટ ને રી-સાઈઝ કરવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ.
07:58 Glue points કનેક્ટર ને ઓબ્જેક્ટથી જોડાવામાં ઉપયોગ કરાવાય છે.
08:02 હવે કનેક્ટરનો ઉપયોગ કરીને ફલોચાર્ટમાં ઓબ્જેક્ટને જોડીએ.
08:07 Drawing toolbar પર જાવ અને Connector. પસંદ કરો.
08:12 વિભિન્ન પ્રકાર ના કનેક્ટર ને જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
08:18 હવે Straight Connector ends with Arrow પસંદ કરો.
08:23 જયારે તમે કનેક્ટર પસંદ કરો છો તમે ડ્રો પેજમાં બધા ઓબ્જેક્ટસ પર ક્રોસ માર્ક્સ જોશો.
08:31 glue points. છે.
08:34 હવે પહેલા પ્રોસેસ બોક્સના ગ્લુ પોઈન્ટથી આગલા પ્રોસેસ બોક્સના ગ્લુ પોઈન્ટ શુધી એક લાઈન બનાવીએ.
08:44 આપણે કનેક્ટરસ પ્રયોગ કરીને ઉપર -થી-નીચે સુધી બધા ફલોચાર્ટ ઓબ્જેક્ટસ ને જોડીશું.
08:52 તેમ જોશો કે તેમ જ્યાં પણ કર્સર મુકો છો પ્રત્યેક લાઈન પોતેથી જ નજીકની ગ્લુપોઈન્ટ પર તૂટી જાય છે.
09:03 હવે Process અને Decision બોક્સો ને જોઈડીએ.
09:08 ડ્રોઈંગ ટૂલબારથી Connector ends with Arrow વિકલ્પ પસંદ કરો.
09:14 Process બોક્સ થી હવે Decision બોક્સ જોડીએ.
09:19 તેજ પ્રકારે હવે Decision બોક્સને આગળ Process બોક્સથી જોડીએ.
09:25 તમે connector. પર ટેક્સ્ટ પણ ઉમેરી શકો છો.
09:29 connectorપર Decision બોક્સ થી Process બોક્સ માં હવે No ટાઈપ કરો.
09:35 connector પસંદ કરવા માટે હવે તે પર ડબલ ક્લિક કરો,


09:39 અંતના કન્ટ્રોલ પોઈન્ટ હવે સક્રિય થયા છે .
09:43 અને ટેક્સ્ટ કર્સર હવે દ્રશ્યમાન થયા છે.
09:46 હવે ટેક્સ્ટ No ટાઈપ કરો.
09:49 હવે અન્ય કનેક્ટર માટે એક વાર ફરી આ કરીએ.
09:54 આપણે એક સરળ ફલોચાર્ટ બનાવ્યો છે!
09:57 ચાલો Ctrl+S કી દબાવીને આપણો ફલોચાર્ટ સેવ કરીએ.
10:03 તમે લાઈનસ અને એરોસ નો પણ ઉપયોગ કરીને ઓબ્જેક્ટસને જોડી શકો છો.
10:08 પણ એવા કિસ્સામાં ,તમને ઓબ્જેક્ટસના સમૂહ બનાવવા જોઈએ.
10:11 This is because arrows do not stay docked to objects.
10:16 How are connectors different from Lines and Arrows?
10:21 Connectors are lines or arrows
10:24 Whose end points are automatically docked
10:28 To the glue points of an object.
10:31 Lines and Arrows, on the other hand, do not dock automatically.
10:36 Pause this tutorial and do this assignment.
10:40 Create the second part of the Spoken Tutorial flow chart
10:45 Color the processes boxes.
10:48 Draw a connector with the letter A
10:51 It should be the first object in this flowchart.
10:55 It should look like this.
10:59 This brings us to the end of this tutorial.


11:02 In this tutorial, you have learnt about:

'Flowcharts' Connectors Glue points

11:09 Watch the video available at the following link
11:13 It summarises the Spoken Tutorial project
11:17 If you do not have good bandwidth, you can download and watch it
11:22 The Spoken Tutorial Project Team
11:24 Conducts workshops using spoken tutorials
11:28 Gives certificates for those who pass an online test
11:32 For more details, please write to contact at spoken hyphen tutorial dot org
11:40 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
11:45 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
11:53 More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
12:05 *This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.
  • Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki