Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Edit-Curves-and-Polygons/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | | | + | | તમે જોશોકે ભૂરા પસંદિત પોઈન્ટો હવે ઘટ્ટ ભૂરા થયા છે. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | || | + | || આપણે '''School Campus'''નો આકાર ફરી બદલ્યો છે. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | | | + | | ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ કરો. |
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | | | + | | વળાંક દોરો અને ''Edit Points''' ટૂલબાર પરથી તે પર બધા વિકલ્પો લાગુ કરો. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | |છેલ્લે, નકશામાં બધા ઓબ્જેક્ટનું ગ્રુપ બનાવીએ. કીબોર્ડ પર '''Ctrl + A''' દબાવો અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | |હવે '''Group''' પસંદ કરો.બધા ઓબ્જેક્ટો હવે હ્રૂપ માં છે. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | |નકશો પૂર્ણ થયો છે. તમે ઇમારતોને પણ રંગી કરી શકો છો; લાઈનો વાપરીને રોડ ઉમેરો, ટ્રાફિક સિગ્નલ ઉમેરો અને તમે જોઈતી અન્ય વિગતો ઉમેરો. |
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | | | + | | અહી આપણો સેમ્પલ રંગ કરેલ '''routemap.''' છે. |
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | | | + | | અહી આપણે ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ આપણે શીખ્યા વળાંકો અને બહુકોણોને કેવી રીતે એડિટ કરવું. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | અહી તમારા મારે હજી એક અસાઇનમેન્ટ છે. સ્લાઈડમાં બતાડેલ નકશો બનાવો. |
|- | |- | ||
|04:16 | |04:16 | ||
− | | | + | |નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો . |
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | | + | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે s'''poken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
+ | |||
+ | જોડાવા બદ્દલ આભાર. | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 18:24, 7 September 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Editing Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે ડ્રોમાં વણાંકો અને બહુકોણ કેવી રીતે એડિટ કરવા. |
00:13 | આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભલો. |
00:23 | અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:32 | ચાલો ફરીથી આપણું Routemap ડ્રોઈંગ ખોલીએ. |
00:37 | પહેલા આપણે વણાંકો અને બહુકોણ દોરતા શીખ્યા.હવે આપણે તેને એડિટ કરતા શીખીશું. |
00:42 | ચાલો School Campus. નો આકાર બદલીએ. |
00:48 | આ માટે આપણે Edit Points toolbar નો ઉપયોગ કરીશું. |
00:52 | મેન મેનુ માંથી View પર ક્લિક કરો , Toolbars પસંદ કરો, અને Edit Points પર ક્લિક કરો. |
01:00 | Edit Points toolbar દેખાય છે. |
01:04 | ચાલો હવે School Campus બહુકોણ ને પસંદ કરો. |
01:09 | Edit Points પર Points આઇકન પર ક્લિક કરો. |
01:12 | ઓબ્જેક્ટમાં લીલા સિલેકશન હેન્ડલ એ ભૂરામાં બદલાશે.તે દર્શાવે છે કે તમે એડિટ પોઈન્ટ મોડ માં છો. |
01:23 | Edit Points ટૂલબાર પર , Insert points આઇકન પર ક્લિક કરો. |
01:29 | ડ્રો પેજ પર જાવ. કર્સર એ એક વત્તા ચિન્હમાં બદલાશે. |
01:35 | School Campus બહુકોણના ડાબી બાજુએ આ વત્તા ચિન્હ ને મુકો. |
01:41 | ડાબું માઉસ બટન દબાવીને તેને જમણી તરફ ડ્રેગ કરો.બટન ને છોડો .તમે પોઈન્ટ ને ઉમેર્યું છે. |
01:51 | હવે જે પોઈન ઉમેર્યું હતું તે પર ક્લિક કરો. Edit Points ટૂલબાર ના વિકલ્પો સક્રિય થયા છે. |
02:00 | Symmetric Transition પર ક્લિક કરો. |
02:03 | dotted control line પોઈન્ટ ના આગળ દેખાય છે. |
02:07 | કેમ્પસનો આકાર બદલવા માટે કન્ટ્રોલ લાઈનને બહારની તરફે ખેચો.આકાર બદલાયો છે! |
02:16 | થી બહાર જવા માટે Edit Points ટૂલબાર થી , Points પર ક્લિક કરો. |
02:21 | હવે કેમ્પસને જમણી બાજુથી વધાવીએ. |
02:26 | વિશિષ્ટ રૂપે ફક્ત છેલ્લા પોઈન્ટને ઉપર જમણી બાજુએ લાવો. |
02:30 | School Campus બહુકોણ પસંદ કરો. |
02:34 | ચાલો Edit Points ટૂલબાર ને સક્રિય કરીએ. |
02:38 | ભૂરા એડિટ પોઈન્ટ ઓબ્જેક્ટ ઓર દેખાય છે. પોઈન ને પસંદ કરો. |
02:45 | Edit Points ટૂલબાર પર , Move points. પર ક્લિક કરો. |
02:50 | તમે જોશોકે ભૂરા પસંદિત પોઈન્ટો હવે ઘટ્ટ ભૂરા થયા છે. |
02:54 | હવે ચાલો પોઈન્ટને જમણી બાજુએ ડ્રેગ કરો. |
02:58 | આપણે પોતાની જરૂરીયા મુજબ ગ્રીડને પોજીશન ઓબ્જેક્ટ પર ઉપયોગ કરી શકીએ છીએ. |
03:03 | આપણે School Campusનો આકાર ફરી બદલ્યો છે. |
03:09 | ટ્યુટોરીયલ અટકાવો અને અસાઇનમેન્ટ કરો. |
03:12 | વળાંક દોરો અને Edit Points' ટૂલબાર પરથી તે પર બધા વિકલ્પો લાગુ કરો. |
03:25 | છેલ્લે, નકશામાં બધા ઓબ્જેક્ટનું ગ્રુપ બનાવીએ. કીબોર્ડ પર Ctrl + A દબાવો અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો. |
03:35 | હવે Group પસંદ કરો.બધા ઓબ્જેક્ટો હવે હ્રૂપ માં છે. |
03:43 | નકશો પૂર્ણ થયો છે. તમે ઇમારતોને પણ રંગી કરી શકો છો; લાઈનો વાપરીને રોડ ઉમેરો, ટ્રાફિક સિગ્નલ ઉમેરો અને તમે જોઈતી અન્ય વિગતો ઉમેરો. |
03:56 | અહી આપણો સેમ્પલ રંગ કરેલ routemap. છે. |
04:00 | અહી આપણે ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ આપણે શીખ્યા વળાંકો અને બહુકોણોને કેવી રીતે એડિટ કરવું. |
04:10 | અહી તમારા મારે હજી એક અસાઇનમેન્ટ છે. સ્લાઈડમાં બતાડેલ નકશો બનાવો. |
04:16 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો . |
04:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
04:37 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
04:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05:00 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
05:11 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |