Difference between revisions of "Inkscape/C2/Layers-and-Boolean-operations/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 162: | Line 162: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | |જયારે તમે લેયરને હાઈડ કરો છો તમે ઓબ્જેક્ટને પછી વાડી નીચેની લેયર ને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | | જયારે તમે લેયરને લોક કરો છો તો તેમ એ વિશેષ લેયર પર આકસ્મિક એડિટ કરવાથી રોકી શકો છો. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | આ વિશેષ રૂપથી ઉપયોગી હોય છે જયારે આપણે મોટા અને જટિલ ગ્રાફિક એસાઈનમેન્ટ કરીએ છીએ. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | | + | | પ્રત્યેક લેયર ને ડાબી બાજુ ''' eye''' અને '''lock,''' નમના બે આઇકનસ પર ધ્યાન આપો. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | |હવે આપણે શીખીશું કે તેને કેવી રીતે ઉપયોગ કરાય. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | | લેયર્સને લોક કરો અને અનલોક કરવા માટે '''lock''' આઇકન પર ક્લિક કરો. મેં હમણાં '''bow layer.''' ને લોક કર્યું છે. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | | | + | | નોંધ લો જો એક લેયર લોક થાય છે તો આપણે તે લેયર પર કોઈ બદ્લાવ નથી કરી શકતા. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | | હવે કેનવાસ પર બો ને પસંદ કરવાનો પ્રયાસ કરીએ તમે જોશો કે આવું કરવું કેવી રીતે શક્ય છે, |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | | + | | હવે હું '''bow layer''' ને અનલોક કરીશ. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | | + | | હવે હું '''bow''' ઓબ્જેક્ટ ને પસંદ કરવા માં અને તેની વિશેષતા બદલવા માટે પણ સક્ષમ છું. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | | | + | | કેનવાસ પર લેયરના દ્રશ્યને અદ્રશ્ય કરવા માટે લેયરની ડાબી બાજુએ '''eye ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | | + | |હું '''bow layer.''' ના માટે '''eye ''' આઇકન પર ક્લિક કરી રહી છું. |
|- | |- |
Revision as of 11:48, 6 August 2015
Time | Narration |
00:00 | Inkscape. માં “ Layers and boolean operations” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું લેયર્સ |
00:11 | ફિલ્ટરસ |
00:12 | બુલિયન ઓપરેશનસ |
00:15 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું. |
00:18 | Ubuntu Linux 12.04 OS |
00:21 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:25 | ચાલો Inkscape.ખોલીએ Dash home પર જાઓ અને ટાઈપ કરો Inkscape. |
00:30 | Inkscape લોગો પર ક્લિક કરો. |
00:32 | ચાલો પહેલાથી બનાવેલ Assignment_2.svg ફાઈલ ખોલીએ. |
00:38 | જે મેં ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં બનાવેલી છે. |
00:41 | પ્રથમ આપણે ઇન્સ્કેપમાં લેયર્સ વિષે શીખીશું. |
00:45 | Layer menu પર જાઓ અને Layers option. પર ક્લિક કરો. |
00:50 | હવે ઇન્ટરફેસની જમણી બાજુએ Layer palette ખુલ્યું છે. |
00:55 | મૂળભૂત રીતે layer ત્યાં છે તમે તે Layer 1 નામે જોઈ શકો છો. |
01:01 | નવું લેયર ઉમેરવા કે બનાવવા માટે તમે Layer palette પર વત્તા ચિન્હ પર ક્લિક કરો. |
01:07 | ડાઈલોગ બોક્સ Add layer ખુલે છે. |
01:10 | In the Layer nameટેક્સ્ટ બોક્સમાં આપણે લેયરને નામ અસાઇન કરી શકીએ છીએ. |
01:15 | હું આ લેયરને eye. નામ આપીશ. |
01:18 | હવે આપણે Position ડ્રોપડાઉન પર ક્લિક કરીને આપણે લેયરનું પોજીશન નક્કી કરી શકીએ છીએ. |
01:25 | અહી ત્રણ વિકલ્પો છે. |
01:27 | Above current એ વર્તમાન લેયર ના ઉપર આ લેયર મુકે છે. |
01:32 | Below currentએ વર્તમાન લેયર ના નીચે આ લેયર મુકે છે. |
01:36 | As sublayer of current એ આ જ લેયરનો એક ભાગ બને છે. |
01:41 | Above current તરીકે તેને પોજીશન આપીશ અને Add બટન પર ક્લિક કરો. |
01:47 | નોંધ લો કે eye નામક લેયર હવે Layer palette. માં દેખાય છે. |
01:52 | તેજ રીતે બીજું bow. નામનું એક લેયર બનાવીએ. |
02:00 | હવે Layer palette. માં આપણી પાસે ત્રણ લેયરો છે. |
02:04 | આગળ ચાલો આપણે layer. નું નામ બદલીએ. |
02:08 | પ્રથમ ચાલો Layer 1 ડબલ ક્લિક કરીએ. અને પછી તેને circle નામ આપીને Enter. દબાઓ. |
02:16 | canvas. ચાલો આપણા કેનવાસ પર પાછા આવીએ અહી અહી બે 2 eyes અને bow બે લેયર છે. |
02:20 | ચાલો આ આકારને બે વિભિન્ન લેયરસમાં મુવ કરીએ જે આપણે બનાવી છે. |
02:25 | માઉસને ડ્રેગ કરીને બન્ને આંખોને પસંદ કરો. |
02:28 | તમારા કીબોર્ડ પર Ctrl + X દબાઓ. હવે આંખો અદ્રશ્ય થઇ ગયી છે. |
02:34 | Layer Palette. માં હવે eye layer' પર ક્લિક કરો. |
02:38 | canvas and press કેનવાસ પર પાછા આવો અને Ctrl + Alt + V. દબાવો. |
02:44 | bow શેપ માટે હવે તેવીજ પ્રક્રિયા દોહરાવો. |
02:52 | બધા ઓબ્જેક્ટને નાપસંદ કરવા માટે કેનવાસ પર કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરો. |
03:00 | eye અને lock આઇકન લેયરને સંતાડવા અને લોક કરવા માટે મદદગાર છે. |
03:04 | જયારે તમે લેયરને હાઈડ કરો છો તમે ઓબ્જેક્ટને પછી વાડી નીચેની લેયર ને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો. |
03:11 | જયારે તમે લેયરને લોક કરો છો તો તેમ એ વિશેષ લેયર પર આકસ્મિક એડિટ કરવાથી રોકી શકો છો. |
03:18 | આ વિશેષ રૂપથી ઉપયોગી હોય છે જયારે આપણે મોટા અને જટિલ ગ્રાફિક એસાઈનમેન્ટ કરીએ છીએ. |
03:25 | પ્રત્યેક લેયર ને ડાબી બાજુ eye અને lock, નમના બે આઇકનસ પર ધ્યાન આપો. |
03:32 | હવે આપણે શીખીશું કે તેને કેવી રીતે ઉપયોગ કરાય. |
03:35 | લેયર્સને લોક કરો અને અનલોક કરવા માટે lock આઇકન પર ક્લિક કરો. મેં હમણાં bow layer. ને લોક કર્યું છે. |
03:42 | નોંધ લો જો એક લેયર લોક થાય છે તો આપણે તે લેયર પર કોઈ બદ્લાવ નથી કરી શકતા. |
03:47 | હવે કેનવાસ પર બો ને પસંદ કરવાનો પ્રયાસ કરીએ તમે જોશો કે આવું કરવું કેવી રીતે શક્ય છે, |
03:58 | હવે હું bow layer ને અનલોક કરીશ. |
04:01 | હવે હું bow ઓબ્જેક્ટ ને પસંદ કરવા માં અને તેની વિશેષતા બદલવા માટે પણ સક્ષમ છું. |
04:07 | કેનવાસ પર લેયરના દ્રશ્યને અદ્રશ્ય કરવા માટે લેયરની ડાબી બાજુએ eye પર ક્લિક કરો. |
04:15 | હું bow layer. ના માટે eye આઇકન પર ક્લિક કરી રહી છું. |
04:18 | Observe what happens on the canvas. |
04:23 | Now, let me duplicate the bow layer. |
04:26 | Go to Layer menu and click on Duplicate Current Layer option. |
04:32 | Notice a new layer named bow copy is created in the Layer Palette window. |
04:41 | But we cannot see the new bow on the canvas. That is because the bow object is overlapped on the previous layer. |
04:50 | Select the bow on the top layer and move it to one side to see both the bows. |
04:56 | Select the circle layer. |
04:58 | Draw an ellipse on the canvas encircling the eyes and the bows. Color it orange. |
05:05 | The ellipse is seen in the background with the other objects visible above it. |
05:10 | The four icons next to the plus icon in the Layers Palette, helps to position the selected layer. |
05:17 | The first icon raises the selected layer to be the topmost layer. |
05:23 | The circle layer is currently selected. |
05:25 | Observe that on clicking, the circle layer now becomes the topmost layer. |
05:33 | The last icon lowers the selected layer to be the bottom-most layer. |
05:38 | Click on this icon. Observe that the circle layer is now the bottom-most layer. |
05:44 | The second icon raises the selected layer, one layer above. |
05:48 | Click on this icon. The circle layer has moved above the eye layer. So the eyes are not visible. |
05:57 | The third icon lowers the selected layer, one layer below. |
06:01 | Click on this icon. Now the circle layer has moved below the eye layer. |
06:07 | So, that is how these four icons can be used. |
06:13 | The minus icon at the end will delete the selected layer. Select the bow copy layer and click on it. |
06:21 | Observe that the bow copy layer is no longer seen. |
06:27 | Blend mode is a shortcut to apply the Blend filter to an entire layer. |
06:31 | This means that if objects overlap on the selected layers, Inkscape will do a pixel-by-pixel blend of the two objects. |
06:41 | So, keep the circle layer on the top to make the filters visible. |
06:46 | Click on the drop down list of Blend mode. Notice there are 5 options. |
06:52 | The first option that is Normal, does not add any filter to the layer. |
06:57 | Let me click on it. Observe no filter is added to the layer. |
07:03 | Next click on Multiply. |
07:06 | Notice that objects on the topmost layer, filters the light so that the objects on the bottom layers are visible. |
07:14 | At the same time, it also blends or mixes the colors to form darker colors in the overlap regions. |
07:21 | Next option is Screen. |
07:25 | Observe the top objects; they add lightness to the bottom objects. |
07:30 | So, it blends or mixes the colours to form lighter colours in the overlap regions. |
07:36 | Select Darken. The objects on the top layer, darken the objects on the bottom layers. |
07:44 | Now, let us select the last option that is Lighten. Here the top objects lighten the bottom objects. |
07:53 | If at any time you return the Blend mode back to Normal, the blend filters applied so far, disappears. |
08:00 | We can see many more filters in the Filters menu. |
08:04 | To apply any particular filter, first select the object first and then click on the desired filter. |
08:12 | Move the circle layer to the bottom again. |
08:16 | Let me select an eye. Go to Filters menu. Select Blur and Fancy blur. |
08:26 | Observe the changes on the eye. |
08:29 | Let me select the other eye. Go to Filters menu. Select Bevel and Smart jelly. |
08:39 | Once again observe the changes applied to the eye. |
08:44 | Now select the bow. Go to Filters menu. Select Scatter and Air spray |
08:51 | The bow appears as if it has been air-sprayed. |
08:55 | The Opacity option right below the Blend mode, helps to reduce the Opacity of the selected layer. |
09:01 | Select the circle layer. |
09:03 | Adjust the Opacity level and observe the change in the ellipse. |
09:10 | Next we will learn about boolean operations. |
09:13 | Go to Path menu. These are the available boolean operations. |
09:21 | Keep the available shapes aside. |
09:26 | Draw a square of green color and a circle of red color. Keep the circle above the square towards the side. |
09:36 | Select both. Go to Path menu and click on Union. Observe the 2 shapes are now joined together |
09:46 | Now press Ctrl + Z on your keyboard to undo this action. |
09:51 | Again select both. Go to Path menu. |
09:55 | Click on Difference and observe what happens. |
09:59 | Press Ctrl + Z again to undo this action. |
10:03 | Again select both the objects. Go to Path menu and click on Intersection and observe the change in the shape.
|
10:11 | Press Ctrl + Z again to undo this action. |
10:16 | Again select both objects. Go to Path menu and click on Exclusion. |
10:22 | Observe the change in the shape. |
10:24 | Again press Ctrl + Z. |
10:27 | Once again select both objects. Go to Path menu and click on Division. |
10:34 | Click on the divided circle and move that part aside to see the result. |
10:39 | Now press Ctrl + Z twice to undo these actions. |
10:44 | Select both objects again. Go to Path menu and click on Cut path. |
10:50 | Observe the change in the shape. |
10:53 | Cut path option works only if the object has stroke. Unselect the shapes first. |
10:59 | Now, select any one of the strokes and move it aside to make the cut path visible. |
11:05 | Let us summarize. In this tutorial, we learnt about |
11:09 | Layers |
11:10 | Filters and Boolean Operations |
11:14 | Here are 4 assignments for you |
11:16 | Create a rectangle with pink color and a triangle with green color. |
11:21 | Keep the triangle on the top of the rectangle. |
11:24 | Select both. Use Union. It should look like a home icon. |
11:30 | Name the layer as home. |
11:32 | Draw a 2 circles. |
11:34 | Keep one on top of the other. |
11:36 | Select both and use Difference. |
11:39 | It should look like a crescent. |
11:42 | * Draw an ellipse. |
11:44 | Create a star with 10 corners. |
11:46 | Keep it in the centre of the ellipse. |
11:49 | Select both and apply Exclusion. |
11:52 | Create 2 layers named crescent and star respectively. |
11:57 | Cut the crescent shape and paste in crescent layer. |
12:00 | In a similar way do for the star shape. |
12:03 | Your completed assignment should look like this. |
12:07 | The video at the link shown, summarizes the Spoken Tutorial project. If you do not have good bandwidth, you can download and watch it. |
12:16 | The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorials and gives certificates on passing online tests. |
12:23 | For more details, please write to us. |
12:27 | Spoken Tutorial Project is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
12:34 | More information on this Mission is available at the link shown. |
12:39 | We have come to the end of this tutorial. |
12:42 | This is Arthi and Saurabh from IIT Bombay, signing off.
|