Difference between revisions of "Digital-Divide/C2/How-to-use-FOSSEE-Netbook/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 229: | Line 229: | ||
|- | |- | ||
|5.26 | |5.26 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ જેમોલ પર, ઘણી ભાષાઓમાં ટ્યુટોરીયલો ધરાવે છે. |
+ | |||
|- | |- | ||
|5.33 | |5.33 | ||
− | | | + | |સ્ટાર્ટ મેનુમાં, ચાલો બીજી એક શ્રેણી તરફે જોઈએ, માનો કે - '''Graphics''' |
|- | |- | ||
|5.40 | |5.40 | ||
− | | | + | |અહીં તમે જોઈ શકો છો '''GIMP, Inkscape''' અને '''XFig'''. |
|- | |- | ||
|5.46 | |5.46 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર '''GIMP, Inkscape''' અને '''XFig''' પર ઘણા બધા સ્પોકન ટ્યુટોરીયલો છે. |
|- | |- | ||
|5.54 | |5.54 | ||
− | + | |આ ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આ ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી શકો છો. | |
|- | |- | ||
|6.01 | |6.01 | ||
− | | | + | |હવે ચાલો '''Internet''' શ્રેણી તરફે જોઈએ અને અહીં આ ઉપલબ્ધ વિકલ્પો છે. |
+ | |||
|- | |- | ||
|6.07 | |6.07 | ||
− | | | + | |અહીં આપણી પાસે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે. |
|- | |- | ||
|6.10 | |6.10 | ||
− | | | + | |અને અહીં ફાયરફોક્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતા સ્પોકન ટ્યુટોરીયલો છે. |
− | + | ||
|- | |- | ||
|6.15 | |6.15 | ||
− | | | + | |ફરી એક વાર, આ ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|6.20 | |6.20 | ||
− | | | + | |'''Office''' શ્રેણી અંતર્ગત, આપણી પાસે સમગ્ર '''LibreOffice Suite ''' છે- |
'''Writer, Calc, Impress, Base, Draw''' and '''Math'''. | '''Writer, Calc, Impress, Base, Draw''' and '''Math'''. | ||
|- | |- | ||
|6.31 | |6.31 | ||
− | | | + | |આપણી પાસે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સમગ્ર લીબરઓફીસ સ્યુટ શીખવાડવા માટે ટ્યુટોરીયલો છે. |
|- | |- | ||
|6.37 | |6.37 | ||
− | | | + | |ચાલો '''Programming''' શ્રેણી પર જઈએ. |
|- | |- | ||
|6.40 | |6.40 | ||
− | | | + | |અહીં આપણે જોઈ શકીએ છીએ '''iPython''' |
|- | |- | ||
|6.43 | |6.43 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર પાયથન શ્રેણી આવેલ છે. |
|- | |- | ||
|6.47 | |6.47 | ||
− | | | + | |આપણી પાસે અહીં '''Scilab''' પણ છે. |
|- | |- | ||
|6.50 | |6.50 | ||
− | | | + | |ફરી એક વાર, સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સાયલેબ કેવી રીતે શીખવું તેનાં પર ટ્યુટોરીયલો છે. |
+ | |||
|- | |- | ||
|6.56 | |6.56 | ||
− | | | + | |આપણી પાસે અમુક '''IDEs'' પણ છે, જેમ કે '''Code Blocks''' અને '''Geany'''. |
|- | |- | ||
|7.01 | |7.01 | ||
− | | | + | |આ માટે સ્પોકન ટ્યુટોરીયલો હજી સુધી ઉપલબ્ધ નથી. |
|- | |- | ||
|7.05 | |7.05 | ||
− | | | + | |પરંતુ જો તમે ઈન્ટરનેટ પર શોધશો, તો તમને આ માટે ઉપયોગી શીખવાની સામગ્રી પણ મળી જ જશે. |
|- | |- | ||
|7.12 | |7.12 | ||
− | | | + | | ચાલો '''Sound & Video''' અંતર્ગત ઉપલબ્ધ એપ્લીકેશનો તરફે જોઈએ. |
|- | |- | ||
|7.17 | |7.17 | ||
− | | | + | |તો, આપણી પાસે '''Audacity''' છે, જેનો ઉપયોગ ઓડીયો ટ્રેકોને રેકોર્ડ કરવા માટે થાય છે. |
|- | |- | ||
|7.22 | |7.22 | ||
− | | | + | |અને ઓડેસીટીનો ઉપયોગ કરવાનું શીખવાડતા ટ્યુટોરીયલો અહીં છે. |
|- | |- | ||
|7.26 | |7.26 | ||
− | |'''Preferences''' | + | | '''Preferences''' માં ડેસ્કટોપ, કીબોર્ડ, મોનીટર, નેટવર્ક વગેરેને કસ્ટમાઈઝ કરવાનાં વિકલ્પો છે. |
|- | |- | ||
|7.33 | |7.33 | ||
− | | | + | | ચાલો '''Customise look and feel''' વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
|7.37 | |7.37 | ||
− | | | + | | મૂળભૂત રીતે, આપણે '''Widget ''' ટેબમાં છીએ. |
|- | |- | ||
|7.40 | |7.40 | ||
− | | | + | | અહીં આપણે દેખાતા વિન્ડોની મૂળભૂત થીમ બદલી કરી શકીએ છીએ. |
|- | |- | ||
|7.45 | |7.45 | ||
− | | | + | |તમને જોઈતી થીમ આપેલ સૂચીમાંથી પસંદ કરો. |
|- | |- | ||
|7.51 | |7.51 | ||
− | | | + | | બીજા અન્ય તમામ ટેબો તથા તેમના વિકલ્પો વિશે વિગતમાં, આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. |
|- | |- | ||
|7.57 | |7.57 | ||
− | |'''Logout''' | + | |'''Logout''' વિકલ્પનો ઉપયોગ '''shutdown''' કરવા, સ્ક્રીનને લોક કરવા અથવા '''logout''' કરવા માટે થાય છે. |
|- | |- | ||
|8.03 | |8.03 | ||
− | | | + | |ચાલો હું '''Cancel''' બટન પર ક્લિક કરું. |
|- | |- | ||
|8.05 | |8.05 | ||
− | | | + | | સ્ટાર્ટ મેનુ આગળ આવેલ આઈકન ડેસ્કટોપ પર જવાનું શોર્ટકટ છે. |
− | + | ||
|- | |- | ||
|8.10 | |8.10 | ||
− | | | + | |ચાલો તેના પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|8.12 | |8.12 | ||
− | | | + | |આ તમામ ખૂલેલ વિન્ડોને આઇકનમાં પરિવર્તિત કરીને ફક્ત ડેસ્કટોપ દેખાડે છે. |
|- | |- | ||
|8.18 | |8.18 | ||
− | | | + | |હવે, ડેસ્કટોપ પર, ચાલો કેટલાક આઈકનો તરફે જોઈએ. |
|- | |- | ||
|8.23 | |8.23 | ||
− | | | + | |અહી આપણી પાસે ટર્મિનલ છે. |
|- | |- | ||
|8.25 | |8.25 | ||
− | + | |આ એક કમાંડ લાઈન ઇન્ટરફેસ છે. | |
|- | |- | ||
|8.28 | |8.28 | ||
− | | | + | |ટર્મિનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે,'''BOSS Linux''' સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો. |
|- | |- | ||
|8.34 | |8.34 | ||
− | | | + | |'''File Manager''' ફંક્શન વિન્ડોઝ ઓએસમાંના '''My Computer''' વિકલ્પની જેમજ કાર્ય કરે છે. |
− | + | ||
|- | |- | ||
|8.39 | |8.39 | ||
− | | | + | |આ વિન્ડોમાંથી, તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલ પર નેવિગેટ કરી શકો છો. |
|- | |- | ||
|8.47 | |8.47 | ||
− | | | + | |'''Software Center''' આપણને જોઈતા તમામ સોફ્ટવેર સંસ્થાપિત કરવામાં મદદ કરે છે. |
|- | |- | ||
|8.58 | |8.58 | ||
− | | '''Language Support''' | + | | '''Language Support''' આ '''FOSSEE OS''' દ્વારા આધાર અપાતી તમામ ભાષાઓને સૂચીબ્દ્ધ કરે છે. |
|- | |- | ||
|9.05 | |9.05 | ||
− | | | + | |ડેસ્કટોપ પર '''Readme''' નામની એક પીડીએફ ફાઈલની નોંધ લો. |
|- | |- | ||
|9.10 | |9.10 | ||
− | | | + | |તેને ખોલો અને વાંચો. |
|- | |- | ||
|9.17 | |9.17 | ||
− | | | + | |તે તમને નેટબૂકની ટૂંકમાં સમીક્ષા આપે છે. |
|- | |- | ||
|9.27 | |9.27 | ||
− | | | + | |આ સાથે, '''FOSSEE Netbook''' નો ઉપયોગ કેવી રીતે કરવો તે પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.. |
|- | |- | ||
|9.33 | |9.33 | ||
− | | | + | |નીચે દર્શાવેલ લીંક પર આવેલ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે નિહાળો. |
|- | |- | ||
|9.40 | |9.40 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ - |
− | + | · વર્કશોપોનું આયોજન કરે છે. | |
− | + | · અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. | |
|- | |- | ||
|9.48 | |9.48 | ||
− | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. |
|- | |- | ||
|9.51 | |9.51 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે મળ્યો છે. |
|- | |- | ||
|9.57 | |9.57 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
|- | |- | ||
|10.04 | |10.04 | ||
− | | | + | |'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |
Revision as of 11:53, 4 August 2015
Time | Narration |
---|---|
0.01 | નમસ્તે IIT Bombay દ્વારા શરુ કરેલ How to use the low cost FOSSEE Netbook, પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0.09 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. |
0.12 | * FOSSEE Netbook નું ડેસ્કટોપ |
0.14 | *તે સાથે આવનારા અમુક પ્રોગ્રામો |
0.17 | * તથા નવા પ્રકાશન સાથે ઓપરેટીંગ સીસ્ટમ કેવી રીતે અપડેટ કરવું. |
0.22 | આપણે તેને FOSSEE Netbook તરીકે સંબોધીએ છીએ, કારણ કે |
0.26 | FOSSEE ટીમ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણો સાથે આવી છે. |
0.30 | * ઓપરેટીંગ સીસ્ટમને સુધારિત કરે છે. |
0.32 | * સોફ્ટવેરના વિતરણ સાથે આવી છે. |
0.35 | * તેમ જ અપડેટ અને ટ્રેનીંગ પ્રદાન કરે છે. |
0.38 | ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લીનક્સનાં નવીનતમ પ્રકાશનમાંથી તારવવામાં આવી છે. |
0.43 | * FOSSEE Netbook આ એક ઓછી કિંમતનું લેપટોપ છે જે કે આઇઆઇટી બોમ્બે ખાતે પાયલટ કરાયું છે. |
0.49 | * Basics Comtech Pvt. Ltd. દ્વારા તેની વિશેષતાઓનું ઉત્પાદન કરાયું છે. |
0.55 | * જેને શિક્ષણ તથા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. |
0.58 | * અને કિંમત છે આશરે રૂ. 5,000 વત્તા સીમાશુલ્ક, કર વગરે. |
1.03 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહી છું
|
1.08 | * GNU/લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું FOSSEE વિતરણ |
1.12 | * અને Kazam સ્ક્રીન રેકોર્ડર આવૃત્તિ 1.4.5 |
1.17 | હવે ચાલો FOSSEE Netbook પર એક નજર ફેરવીએ. |
1.20 | FOSSEE Netbook આવી દેખાય છે. |
1.24 | જેનું વજન લગભગ 700 ગ્રામ છે. |
1.28 | જે 10 ઇંચની ડિસપ્લે અને એક ટચ-પેડ ધરાવે છે. |
1.31 | આમાં સામેનો કેમેરો અને બે બિલ્ટ-ઈન સ્પીકર છે. |
1.35 | આમાં 2 નિયમિત USB પોર્ટો, 1 નાનું HDMI પોર્ટ, 1 Lan પોર્ટ છે. |
1.43 | ઓડીઓ આધાર માટે આ જુદા જુદા હેડફોન અને માઈક જેકો ધરાવે છે. |
1.49 | આ એક SD card સ્લોટ પણ ધરાવે છે જે 32GB સુધી આધાર આપે છે. |
1.56 | આમાં 5000 mAH ની બેટરી છે. |
1.59 | જે 4 થી 8 કલાકનું બેકઅપ આપે છે, જે કે આપણે કેવા પ્રોગ્રામ વાપરીએ છીએ તેના પર આધારિત છે. |
2.04 | આમાં 1GB RAM અને 8GB ROM છે. |
2.07 | આ વાઈ-ફાય અને બ્લુટુથ પણ આધાર આપે છે. |
2.11 | હાર્ડવેરની વધુ વિશિષ્ટતાઓ જાણવા માટે આપેલ લીંકનો સંદર્ભ લો. http://netbook.fossee.in |
2.19 | FOSSEE ઓએસની રીકવરી/અપડેટ/રી-ઈંસ્ટોલેશન માટે, યુઝરે આપેલ પ્રમાણે કરવું જોઈએ. |
2.25 | netbook.fossee.in/recovery માં આપેલ સૂચનાઓ પ્રમાણે એસડી કાર્ડ તૈયાર કરો. |
2.33 | FOSSEE Netbook ને પાવર ઓફ કરો. |
2.35 | એસડી કાર્ડને સ્લોટમાં નાખીને પાવર કીને લાંબા સમય સુધી દબાવો. |
2.41 | સ્ક્રીન પર આ ટેક્સ્ટ મેસેજ દેખાવો જોઈએ "Entering recovery mode..." |
2.46 | આગળની સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. |
2.51 | જે કઈ પણ અહીં તમને દેખાય છે, તે FOSSEE ઓએસ સાથે FOSSEE Netbook નું ડેસ્કટોપ છે. |
2.57 | મૂળભૂત રીતે, તમને ડેસ્કટોપ પર કેટલાક આઇકોનો દેખાશે. |
3.01 | કોઈપણ કમપ્યુટર પર, કોઈપણ આઇકોન પર બમણું-ક્લિક કરવાથી, તે સંદર્ભિત એપ્લીકેશન ખુલે છે. |
3.09 | અહીં, નીચે જમણી બાજુએ, નેટવર્ક જોડાણનું આઇકોન છે. |
3.15 | અત્યારે આ “No network connection" આવું દર્શાવે છે. |
3.18 | નેટવર્કનું જોડાણ કેવી રીતે કરવું ચાલો તે શીખીએ. |
3.21 | વાઈ-ફાય જોડાણ માટે, બસ આઇકોન પર ક્લિક કરો. |
3.25 | પહેલાથી ઉપલબ્ધ એવા જોડાણની એક સૂચી દ્રશ્યમાન થાય છે. |
3.30 | તમે આમાંનાં કોઈપણ સાથે જોડાણ કરી શકો છો, તમારી પાસે વાઈ-ફાય જોડાણનાં પાસવર્ડની જાણકારી હોવી જોઈએ. |
3.35 | મારી મશીન પર હું આમાંનું ઉપલબ્ધ એક જોડાણ પસંદ કરીશ. |
3.40 | અને પછી પાસવર્ડ ટાઈપ કરીશ અને Connect બટન પર ક્લિક કરીશ. |
3.46 | સીસ્ટમ ટ્રેમાં આવેલ નેટવર્ક આઇકોનની નોંધ લો. |
3.50 | આઇકોન હવે બદલાઈ ગયું છે. |
3.52 | હું જે નેટવર્કથી અત્યારે જોડાયેલી છું તેનું તે નામ દર્શાવે છે. |
3.57 | હવે ચાલો ડેસ્કટોપ પર નીચેની બાજુએ ડાબે ખૂણે ધ્યાન આપીએ. |
4.03 | અહીં અમને સ્ટાર્ટ મેનુ મળે છે, જે કે મુખ્ય મેનુ છે. |
4.07 | સ્ટાર્ટ મેનુ તમામ ઉપલબ્ધ સોફ્ટવેર અને એપ્લીકેશનો, શ્રેણીબદ્ધ રીતે દર્શાવે છે. |
4.14 | કયું સોફ્ટવેર અથવા એપ્લીકેશનો સૂચીબદ્ધ છે આ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો. |
4.21 | ચાલો આમાંના કેટલાકને જોઈએ. |
4.24 | Education શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે. |
4.28 | અહીં આપણી પાસે Geogebra છે. |
4.31 | બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે. |
4.37 | ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. |
4.41 | Geogebra શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે. |
4.47 | આ બધા http://spoken-tutorial.org મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે. |
4.53 | આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો. |
4.57 | અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. |
5.03 | netbook પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે. |
5.10 | ટૂંકમાં હું આ બધાને દેખાડીશ. |
5.13 | ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ. |
5.15 | ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - Jmol. |
5.19 | રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને 3D માં જોવા માટે આ ઉપયોગી છે. |
5.26 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ જેમોલ પર, ઘણી ભાષાઓમાં ટ્યુટોરીયલો ધરાવે છે. |
5.33 | સ્ટાર્ટ મેનુમાં, ચાલો બીજી એક શ્રેણી તરફે જોઈએ, માનો કે - Graphics |
5.40 | અહીં તમે જોઈ શકો છો GIMP, Inkscape અને XFig. |
5.46 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર GIMP, Inkscape અને XFig પર ઘણા બધા સ્પોકન ટ્યુટોરીયલો છે. |
5.54 | આ ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આ ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી શકો છો. |
6.01 | હવે ચાલો Internet શ્રેણી તરફે જોઈએ અને અહીં આ ઉપલબ્ધ વિકલ્પો છે. |
6.07 | અહીં આપણી પાસે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે. |
6.10 | અને અહીં ફાયરફોક્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતા સ્પોકન ટ્યુટોરીયલો છે. |
6.15 | ફરી એક વાર, આ ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. |
6.20 | Office શ્રેણી અંતર્ગત, આપણી પાસે સમગ્ર LibreOffice Suite છે-
Writer, Calc, Impress, Base, Draw and Math. |
6.31 | આપણી પાસે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સમગ્ર લીબરઓફીસ સ્યુટ શીખવાડવા માટે ટ્યુટોરીયલો છે. |
6.37 | ચાલો Programming શ્રેણી પર જઈએ. |
6.40 | અહીં આપણે જોઈ શકીએ છીએ iPython |
6.43 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર પાયથન શ્રેણી આવેલ છે. |
6.47 | આપણી પાસે અહીં Scilab પણ છે. |
6.50 | ફરી એક વાર, સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સાયલેબ કેવી રીતે શીખવું તેનાં પર ટ્યુટોરીયલો છે. |
6.56 | આપણી પાસે અમુક IDEs પણ છે, જેમ કે Code Blocks' અને Geany. |
7.01 | આ માટે સ્પોકન ટ્યુટોરીયલો હજી સુધી ઉપલબ્ધ નથી. |
7.05 | પરંતુ જો તમે ઈન્ટરનેટ પર શોધશો, તો તમને આ માટે ઉપયોગી શીખવાની સામગ્રી પણ મળી જ જશે. |
7.12 | ચાલો Sound & Video અંતર્ગત ઉપલબ્ધ એપ્લીકેશનો તરફે જોઈએ. |
7.17 | તો, આપણી પાસે Audacity છે, જેનો ઉપયોગ ઓડીયો ટ્રેકોને રેકોર્ડ કરવા માટે થાય છે. |
7.22 | અને ઓડેસીટીનો ઉપયોગ કરવાનું શીખવાડતા ટ્યુટોરીયલો અહીં છે. |
7.26 | Preferences માં ડેસ્કટોપ, કીબોર્ડ, મોનીટર, નેટવર્ક વગેરેને કસ્ટમાઈઝ કરવાનાં વિકલ્પો છે. |
7.33 | ચાલો Customise look and feel વિકલ્પ પર ક્લિક કરો. |
7.37 | મૂળભૂત રીતે, આપણે Widget ટેબમાં છીએ. |
7.40 | અહીં આપણે દેખાતા વિન્ડોની મૂળભૂત થીમ બદલી કરી શકીએ છીએ. |
7.45 | તમને જોઈતી થીમ આપેલ સૂચીમાંથી પસંદ કરો. |
7.51 | બીજા અન્ય તમામ ટેબો તથા તેમના વિકલ્પો વિશે વિગતમાં, આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. |
7.57 | Logout વિકલ્પનો ઉપયોગ shutdown કરવા, સ્ક્રીનને લોક કરવા અથવા logout કરવા માટે થાય છે. |
8.03 | ચાલો હું Cancel બટન પર ક્લિક કરું. |
8.05 | સ્ટાર્ટ મેનુ આગળ આવેલ આઈકન ડેસ્કટોપ પર જવાનું શોર્ટકટ છે. |
8.10 | ચાલો તેના પર ક્લિક કરીએ. |
8.12 | આ તમામ ખૂલેલ વિન્ડોને આઇકનમાં પરિવર્તિત કરીને ફક્ત ડેસ્કટોપ દેખાડે છે. |
8.18 | હવે, ડેસ્કટોપ પર, ચાલો કેટલાક આઈકનો તરફે જોઈએ. |
8.23 | અહી આપણી પાસે ટર્મિનલ છે. |
8.25 | આ એક કમાંડ લાઈન ઇન્ટરફેસ છે. |
8.28 | ટર્મિનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે,BOSS Linux સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો. |
8.34 | File Manager ફંક્શન વિન્ડોઝ ઓએસમાંના My Computer વિકલ્પની જેમજ કાર્ય કરે છે. |
8.39 | આ વિન્ડોમાંથી, તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલ પર નેવિગેટ કરી શકો છો. |
8.47 | Software Center આપણને જોઈતા તમામ સોફ્ટવેર સંસ્થાપિત કરવામાં મદદ કરે છે. |
8.58 | Language Support આ FOSSEE OS દ્વારા આધાર અપાતી તમામ ભાષાઓને સૂચીબ્દ્ધ કરે છે. |
9.05 | ડેસ્કટોપ પર Readme નામની એક પીડીએફ ફાઈલની નોંધ લો. |
9.10 | તેને ખોલો અને વાંચો. |
9.17 | તે તમને નેટબૂકની ટૂંકમાં સમીક્ષા આપે છે. |
9.27 | આ સાથે, FOSSEE Netbook નો ઉપયોગ કેવી રીતે કરવો તે પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.. |
9.33 | નીચે દર્શાવેલ લીંક પર આવેલ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે નિહાળો. |
9.40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ -
· વર્કશોપોનું આયોજન કરે છે. · અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. |
9.48 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
9.51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે મળ્યો છે. |
9.57 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10.04 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |