Difference between revisions of "Linux/C3/The-sed-command/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 8: Line 8:
  
|-
 
|-
| 00:05
+
| 00:07
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''sed ''' કમાંડનો ઉપયોગ શીખીશું.
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''sed ''' કમાંડનો ઉપયોગ શીખીશું.
  
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને '''GNU BASH''' આવૃત્તિ 4.2.24
+
| હું વાપરી રહ્યો છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને '''GNU BASH''' આવૃત્તિ 4.2.24
  
|-
 
|-
Line 28: Line 28:
  
|-
 
|-
| 00:34
+
| 00:33
 
| પૂર્વજરૂરીયાતો તરીકે:
 
| પૂર્વજરૂરીયાતો તરીકે:
  
|-
 
|-
| 00:36
+
| 00:35
 
| તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
 
| તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
  
|-
 
|-
| 00:39
+
| 00:38
 
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
 
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
  
|-
 
|-
| 00:45
+
| 00:44
 
| ચાલો '''sed''' નાં પરિચયથી શરૂઆત કરીએ:
 
| ચાલો '''sed''' નાં પરિચયથી શરૂઆત કરીએ:
  
|-
 
|-
| 00:48
+
| 00:47
 
| '''sed''' આ એક સ્ટ્રીમ એડીટર છે.
 
| '''sed''' આ એક સ્ટ્રીમ એડીટર છે.
  
|-
 
|-
| 00:51
+
| 00:50
 
| '''sed'''  ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે.
 
| '''sed'''  ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે.
  
|-
 
|-
| 00:58
+
| 00:57
 
| આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે-
 
| આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે-
  
|-
 
|-
| 01:02
+
| 01:01
 
| જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો.
 
| જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો.
  
Line 68: Line 68:
  
|-
 
|-
| 01:19
+
| 01:18
 
| મારી પાસે હોમ ડિરેક્ટરીમાં '''seddemo.txt''' નામની ફાઈલ છે.
 
| મારી પાસે હોમ ડિરેક્ટરીમાં '''seddemo.txt''' નામની ફાઈલ છે.
  
|-
 
|-
| 01:24
+
| 01:23
 
| ચાલો તેના ઘટકો જોઈએ.
 
| ચાલો તેના ઘટકો જોઈએ.
  
Line 80: Line 80:
  
|-
 
|-
| 01:39
+
| 01:38
 
| હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે.
 
| હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે.
  
|-
 
|-
| 01:44
+
| 01:43
| આ માટે, આપણે કીબોર્ડ પર '''Ctrl + Alt''' અને '''T''' કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલવું પડશે.
+
| આ માટે, આપણે ટર્મિનલ ખોલવું પડશે.
  
|-
 
|-
| 01:53
+
| 01:47
 
| હવે ટાઈપ કરો:
 
| હવે ટાઈપ કરો:
  
|-
 
|-
| 01:55
+
| 01:48
 
| '''sed''' સ્પેસ એકલ અવતરણમાં ''''2p'''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
 
| '''sed''' સ્પેસ એકલ અવતરણમાં ''''2p'''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
  
|-
 
|-
| 02:03
+
| 01:57
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 02:06
+
| 02:00
 
| અહીં, '''2''' આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે.
 
| અહીં, '''2''' આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે.
  
|-
 
|-
| 02:11
+
| 02:05
 
| '''p''' ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા ('''p''') છે.
 
| '''p''' ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા ('''p''') છે.
  
|-
 
|-
| 02:16
+
| 02:09
 
| હવે આઉટપુટ જુઓ.
 
| હવે આઉટપુટ જુઓ.
  
|-
 
|-
| 02:18
+
| 02:11
 
| આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે.
 
| આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે.
  
|-
 
|-
| 02:25
+
| 02:18
 
| આ '''p''' ક્રિયાનું મૂળ વર્તન છે.
 
| આ '''p''' ક્રિયાનું મૂળ વર્તન છે.
  
|-
 
|-
| 02:29
+
| 02:22
 
| ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે,
 
| ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે,
  
|-
 
|-
| 02:31
+
| 02:25
| ટાઈપ કરો:
+
| ટાઈપ કરો: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ (એકલ અવતરણમાં) '''2p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt '''
  
|-
 
|-
| 02:33
+
| 02:37
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ (એકલ અવતરણમાં) '''2p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt '''
+
 
+
|-
+
| 02:44
+
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 02:46
+
| 02:40
 
| આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે.
 
| આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે.
  
|-
 
|-
| 02:51
+
| 02:44
 
| '''-n''' આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે.
 
| '''-n''' આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે.
  
|-
 
|-
| 02:58
+
| 02:51
 
| ત્યારબાદ આપણે '''stream''' માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ.
 
| ત્યારબાદ આપણે '''stream''' માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ.
  
|-
 
|-
| 03:03
+
| 02:57
 
| આપણને બીજી લાઈન પસંદ કરવી છે.
 
| આપણને બીજી લાઈન પસંદ કરવી છે.
  
|-
 
|-
| 03:07
+
| 03:00
 
| '''p''' આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી.
 
| '''p''' આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી.
  
|-
 
|-
| 03:12
+
| 03:06
 
| અને '''seddemo.txt''' આ ફાઈલનું નામ છે.
 
| અને '''seddemo.txt''' આ ફાઈલનું નામ છે.
  
|-
 
|-
| 03:18
+
| 03:11
 
| આ '''sed''' કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે.
 
| આ '''sed''' કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે.
  
|-
 
|-
| 03:21
+
| 03:15
 
| હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ.
 
| હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ.
  
|-
 
|-
| 03:26
+
| 03:20
 
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
 
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
  
|-
 
|-
| 03:29
+
| 03:24
 
| હવે ટાઈપ કરો:
 
| હવે ટાઈપ કરો:
  
|-
 
|-
| 03:32
+
| 03:25
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં (dollar) '''$p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં (dollar) '''$p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
  
|-
 
|-
| 03:42
+
| 03:36
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 03:43
+
| 03:39
 
| આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે.
 
| આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે.
  
|-
 
|-
| 03:49
+
| 03:42
 
| હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
 
| હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
  
|-
 
|-
| 03:51
+
| 03:45
 
| ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે.
 
| ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે.
  
|-
 
|-
| 03:57
+
| 03:50
 
| આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે:
 
| આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે:
  
|-
 
|-
| 04:00
+
| 03:54
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''3''' (comma), '''6p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''3''' (comma), '''6p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
  
|-
 
|-
| 04:14
+
| 04:07
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 04:16
+
| 04:09
 
| ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
| 04:21
+
| 04:14
 
| ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે.
 
| ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે.
  
|-
 
|-
| 04:28
+
| 04:21
 
| માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું:
 
| માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું:
 
'''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં ''''3''' (comma), '''6''' (exclamation mark) '''!p'''
 
'''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં ''''3''' (comma), '''6''' (exclamation mark) '''!p'''
  
|-
 
|-
| 04:44
+
| 04:38
 
| એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
 
| એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
  
|-
 
|-
| 04:51
+
| 04:45
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 04:53
+
| 04:46
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
| 04:56
+
| 04:49
 
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
 
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
  
|-
 
|-
| 04:58
+
| 04:52
 
| '''Line addressing''' અને '''context addressing'''.
 
| '''Line addressing''' અને '''context addressing'''.
  
|-
 
|-
| 05:03
+
| 05:56
 
| હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા.
 
| હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા.
  
|-
 
|-
| 05:09
+
| 05:02
 
| આને '''''line addressing''''' તરીકે ઓળખાવાય છે-
 
| આને '''''line addressing''''' તરીકે ઓળખાવાય છે-
  
|-
 
|-
| 05:12
+
| 05:05
 
| એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે.
 
| એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે.
  
|-
 
|-
| 05:15
+
| 05:08
 
| એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે.
 
| એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે.
  
|-
 
|-
| 05:18
+
| 05:11
 
| એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ '''''Context addressing''''' છે-
 
| એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ '''''Context addressing''''' છે-
  
|-
 
|-
| 05:22
+
| 05:16
 
| એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ.
 
| એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ.
  
|-
 
|-
| 05:28
+
| 05:21
 
| આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે '''''context addressing''''' નો ઉપયોગ કરીએ છીએ.
 
| આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે '''''context addressing''''' નો ઉપયોગ કરીએ છીએ.
  
|-
 
|-
| 05:36
+
| 05:29
 
| આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ.
 
| આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ.
  
|-
 
|-
| 05:39
+
| 05:32
 
| ચાલો હવે ઉદાહરણ જોઈએ.
 
| ચાલો હવે ઉદાહરણ જોઈએ.
  
|-
 
|-
| 05:42
+
| 05:35
 
| આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
 
| આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
  
|-
 
|-
| 05:44
+
| 05:38
 
| માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં '''computers''' શબ્દ આવેલ છે.
 
| માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં '''computers''' શબ્દ આવેલ છે.
  
|-
 
|-
| 05:50
+
| 05:44
 
| આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
 
| આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 05:53
+
| 05:46
 
| હવે ટાઈપ કરો:
 
| હવે ટાઈપ કરો:
  
|-
 
|-
| 05:54
+
| 05:48
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''front slash''' (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p '''front slash''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''front slash''' (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p '''front slash''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
  
|-
 
|-
| 06:20
+
| 06:14
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 06:23
+
| 06:16
 
| આપણે '''"computers"''' આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ.
 
| આપણે '''"computers"''' આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ.
  
|-
 
|-
| 06:28
+
| 06:22
 
| આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ.
 
| આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ.
  
|-
 
|-
| 06:31
+
| 06:24
 
| આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે.
 
| આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે.
  
|-
 
|-
| 06:36
+
| 06:30
 
| આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે.
 
| આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે.
  
|-
 
|-
| 06:43
+
| 06:37
 
| '''w''' વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ.
 
| '''w''' વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ.
  
|-
 
|-
| 06:50
+
| 06:43
 
| આ માટે ટાઈપ કરો:
 
| આ માટે ટાઈપ કરો:
  
|-
 
|-
| 06:52
+
| 06:44
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) '''[cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w''' સ્પેસ '''computer_student.txt''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
 
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) '''[cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w''' સ્પેસ '''computer_student.txt''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
  
|-
 
|-
| 07:18
+
| 07:11
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 07:21
+
| 07:14
 
| હવે મેળ થયેલ તમામ લાઈનો '''computer_student.txt''' ફાઈલને મોકલવામાં આવશે.
 
| હવે મેળ થયેલ તમામ લાઈનો '''computer_student.txt''' ફાઈલને મોકલવામાં આવશે.
  
|-
 
|-
| 07:27
+
| 07:21
 
| ચાલો '''computer_student''' નાં ઘટક જોઈએ.
 
| ચાલો '''computer_student''' નાં ઘટક જોઈએ.
  
|-
 
|-
| 07:31
+
| 07:25
 
| ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''computer_student.txt'''
 
| ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''computer_student.txt'''
  
|-
 
|-
| 07:38
+
| 07:32
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 07:42
+
| 07:35
 
| આપણને નોંધણીઓ દેખાય છે.
 
| આપણને નોંધણીઓ દેખાય છે.
  
|-
 
|-
| 07:43
+
| 07:37
 
| આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ.
 
| આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ.
  
|-
 
|-
| 07:50
+
| 07:42
 
| ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
 
| ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
  
|-
 
|-
| 07:52
+
| 07:45
 
| ટાઈપ કરો: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ '''-e''' સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) '''‘/electronics/w''' સ્પેસ '''electro.txt’''' એકલ અવતરણ પછી સ્પેસ '''-e''' સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) '''‘/civil/w''' સ્પેસ '''civil.txt’''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt'''
 
| 08:24
+
| 08:18
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 08:28
+
| 08:22
 
| અહીં '''-e''' નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે.
 
| અહીં '''-e''' નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે.
  
|-
 
|-
| 08:34
+
| 08:27
 
| આનાથી '''electro.txt''' અને '''civil.txt''' આ બે ફાઈલો બનશે.
 
| આનાથી '''electro.txt''' અને '''civil.txt''' આ બે ફાઈલો બનશે.
  
|-
 
|-
| 08:41
+
| 08:34
 
| તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો:
 
| તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો:
  
|-
 
|-
| 08:43
+
| 08:37
 
| '''cat''' સ્પેસ '''electro.txt'''
 
| '''cat''' સ્પેસ '''electro.txt'''
  
|-
 
|-
| 08:49
+
| 08:42
 
| આ '''"electronics"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
 
| આ '''"electronics"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
  
|-
 
|-
| 08:54
+
| 08:47
 
| ચાલો '''civil''' ફાઈલનાં ઘટકો જોઈએ.
 
| ચાલો '''civil''' ફાઈલનાં ઘટકો જોઈએ.
  
|-
 
|-
| 08:58
+
| 08:50
 
| ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''civil.txt'''
 
| ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''civil.txt'''
  
|-
 
|-
| 09:01
+
| 08:55
 
| '''Enter''' દબાવો.
 
| '''Enter''' દબાવો.
  
|-
 
|-
| 09:03
+
| 08:57
 
| આ '''"civil"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
 
| આ '''"civil"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
  
|-
 
|-
| 09:08
+
| 09:01
 
| આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું.
 
| આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું.
  
|-
 
|-
| 09:12
+
| 09:05
 
| હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ.
 
| હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ.
  
|-
 
|-
| 09:14
+
| 09:08
 
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
 
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
|-
 
|-
| 09:18
+
| 09:11
 
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
 
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
  
|-
 
|-
| 09:20
+
| 09:14
 
| ચાલો સારાંશ લઈએ,
 
| ચાલો સારાંશ લઈએ,
  
|-
 
|-
| 09:22
+
| 09:15
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed:
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed:
  
|-
 
|-
| 09:25
+
| 09:18
 
| * '''sed''' દ્વારા પ્રીંટ કરવું.
 
| * '''sed''' દ્વારા પ્રીંટ કરવું.
  
|-
 
|-
| 09:26
+
| 09:19
 
| * લાઈન એડ્રેસિંગ.
 
| * લાઈન એડ્રેસિંગ.
  
|-
 
|-
| 09:27
+
| 09:21
 
| * કોનટેક્સ્ટ એડ્રેસિંગ.
 
| * કોનટેક્સ્ટ એડ્રેસિંગ.
  
|-
 
|-
| 09:30
+
| 09:23
 
| એસાઈનમેંટ તરીકે,
 
| એસાઈનમેંટ તરીકે,
  
|-
 
|-
| 09:32
+
| 09:25
 
| '''seddemo.txt''' આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને,
 
| '''seddemo.txt''' આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને,
  
|-
 
|-
| 09:35
+
| 09:28
 
| 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો.
 
| 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો.
  
|-
 
|-
| 09:40
+
| 09:33
 
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
 
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
|-
 
|-
| 09:42
+
| 09:36
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
|-
 
|-
| 09:46
+
| 09:39
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
|-
 
|-
| 09:51
+
| 09:44
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
  
|-
 
|-
| 09:53
+
| 09:46
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે
  
|-
 
|-
| 09:55
+
| 09:49
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
|-
 
|-
| 10:00
+
| 09:53
 
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
 
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
  
|-
 
|-
| 10:07
+
| 10:00
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
|-
 
|-
| 10:11
+
| 10:04
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
|-
 
|-
| 10:18
+
| 10:11
 
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
 
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
  
|-
 
|-
| 10:25
+
| 10:17
 
| '''IIT Bombay''' તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
 
| '''IIT Bombay''' તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
  
|}
 
|}

Revision as of 11:34, 24 July 2015

Time Narration
00:01 sed - એક stream editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે sed કમાંડનો ઉપયોગ શીખીશું.
00:11 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:14 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે,
00:16 હું વાપરી રહ્યો છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.2.24
00:26 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:33 પૂર્વજરૂરીયાતો તરીકે:
00:35 તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
00:44 ચાલો sed નાં પરિચયથી શરૂઆત કરીએ:
00:47 sed આ એક સ્ટ્રીમ એડીટર છે.
00:50 sed ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે.
00:57 આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે-
01:01 જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો.
01:10 ચાલો અમુક ઉદાહરણો દ્વારા શરૂઆત કરીએ.
01:13 આપણે જોશું કે sed કમાંડ વાપરીને કેવી રીતે પ્રીંટ કરવું.
01:18 મારી પાસે હોમ ડિરેક્ટરીમાં seddemo.txt નામની ફાઈલ છે.
01:23 ચાલો તેના ઘટકો જોઈએ.
01:26 આ ફાઈલમાં આપણી પાસે roll no, name, stream, marks, pass કે fail તેમજ stipend amount જેવી નોંધણીઓ છે.
01:38 હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે.
01:43 આ માટે, આપણે ટર્મિનલ ખોલવું પડશે.
01:47 હવે ટાઈપ કરો:
01:48 sed સ્પેસ એકલ અવતરણમાં '2p' એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
01:57 Enter દબાવો.
02:00 અહીં, 2 આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે.
02:05 p ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા (p) છે.
02:09 હવે આઉટપુટ જુઓ.
02:11 આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે.
02:18 p ક્રિયાનું મૂળ વર્તન છે.
02:22 ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે,
02:25 ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ (એકલ અવતરણમાં) 2p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
02:37 Enter દબાવો.
02:40 આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે.
02:44 -n આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે.
02:51 ત્યારબાદ આપણે stream માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ.
02:57 આપણને બીજી લાઈન પસંદ કરવી છે.
03:00 p આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી.
03:06 અને seddemo.txt આ ફાઈલનું નામ છે.
03:11 sed કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે.
03:15 હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ.
03:20 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
03:24 હવે ટાઈપ કરો:
03:25 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં (dollar) $p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
03:36 Enter દબાવો.
03:39 આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે.
03:42 હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
03:45 ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે.
03:50 આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે:
03:54 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં 3 (comma), 6p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
04:07 Enter દબાવો.
04:09 ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:14 ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે.
04:21 માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું:

sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં '3 (comma), 6 (exclamation mark) !p

04:38 એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
04:45 Enter દબાવો.
04:46 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:49 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
04:52 Line addressing અને context addressing.
05:56 હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા.
05:02 આને line addressing તરીકે ઓળખાવાય છે-
05:05 એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે.
05:08 એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે.
05:11 એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ Context addressing છે-
05:16 એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ.
05:21 આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે context addressing નો ઉપયોગ કરીએ છીએ.
05:29 આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ.
05:32 ચાલો હવે ઉદાહરણ જોઈએ.
05:35 આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
05:38 માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં computers શબ્દ આવેલ છે.
05:44 આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
05:46 હવે ટાઈપ કરો:
05:48 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p front slash એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
06:14 Enter દબાવો.
06:16 આપણે "computers" આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ.
06:22 આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ.
06:24 આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે.
06:30 આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે.
06:37 w વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ.
06:43 આ માટે ટાઈપ કરો:
06:44 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w સ્પેસ computer_student.txt એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
07:11 Enter દબાવો.
07:14 હવે મેળ થયેલ તમામ લાઈનો computer_student.txt ફાઈલને મોકલવામાં આવશે.
07:21 ચાલો computer_student નાં ઘટક જોઈએ.
07:25 ટાઈપ કરો: cat સ્પેસ computer_student.txt
07:32 Enter દબાવો.
07:35 આપણને નોંધણીઓ દેખાય છે.
07:37 આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ.
07:42 ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
07:45 ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/electronics/w સ્પેસ electro.txt’ એકલ અવતરણ પછી સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/civil/w સ્પેસ civil.txt’ એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
08:18 Enter દબાવો.
08:22 અહીં -e નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે.
08:27 આનાથી electro.txt અને civil.txt આ બે ફાઈલો બનશે.
08:34 તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો:
08:37 cat સ્પેસ electro.txt
08:42 "electronics" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
08:47 ચાલો civil ફાઈલનાં ઘટકો જોઈએ.
08:50 ટાઈપ કરો: cat સ્પેસ civil.txt
08:55 Enter દબાવો.
08:57 "civil" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
09:01 આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું.
09:05 હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ.
09:08 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:11 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
09:14 ચાલો સારાંશ લઈએ,
09:15 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed:
09:18 * sed દ્વારા પ્રીંટ કરવું.
09:19 * લાઈન એડ્રેસિંગ.
09:21 * કોનટેક્સ્ટ એડ્રેસિંગ.
09:23 એસાઈનમેંટ તરીકે,
09:25 seddemo.txt આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને,
09:28 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો.
09:33 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:36 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:39 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:46 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે
09:49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:53 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:04 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:11 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro
10:17 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya