Difference between revisions of "Inkscape/C3/Create-an-A4-Poster/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
| 2.00 | | 2.00 | ||
− | | જેમ હું ક્લિક કરું છું કેનવાસના માપમાં થતા ફેરફારનું | + | | જેમ હું ક્લિક કરું છું કેનવાસના માપમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
|- | |- | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
| 3.03 | | 3.03 | ||
− | | પ્રથમ વિકલ્પ જે કે કેનવાસની કિનારી છે,તે | + | | પ્રથમ વિકલ્પ જે કે કેનવાસની કિનારી છે,તે પુષ્ઠ કિનારીને દ્ર્શ્યિત બનાવે છે. |
|- | |- | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
| 5.58 | | 5.58 | ||
− | | '''Rectangle tool.''' | + | | '''Rectangle tool.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 504: | Line 504: | ||
|- | |- | ||
| 8.45 | | 8.45 | ||
− | | . હવે | + | | . હવે આપણું પોસ્ટર તૈયાર છે. |
|- | |- | ||
Line 582: | Line 582: | ||
|- | |- | ||
| 9.48 | | 9.48 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- |
Latest revision as of 12:49, 8 July 2015
Time | Narration |
00.01 | Inkscape માં “Create an A4 Poster” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00.10 | * Document properties બદલવી. |
00.12 | * A4 poster ને અને ડીઝાઈન કરવું. |
00.14 | * પોસ્ટરને pdf માં સેવ કરવું. |
00.17 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું |
00.19 | * Ubuntu Linux 12.04 OS |
00.22 | * Inkscape આવૃત્તિ 0.48.4 |
00.26 | ચાલો Inkscape. ખોલીએ. |
00.28 | File. પર જાવ New. પર ક્લિક કરો. |
00.32 | આ ઉપલબ્ધ મૂળભૂત canvas માપો છે. |
00.37 | મારું કેનવાસ મૂળભૂત રીતે A4 માપનું છે. |
00.41 | તો હું તેને તેવુ જ રહેવા દઈશ. |
00.44 | જો તમારા મશીન પર આ આવું ના હોય તો A4 માપ પસંદ કરો. |
00.49 | ચાલો હવે અમુક સેટિંગો બદલીએ. |
00.51 | File. પર જાવ Document properties. પર ક્લિક કરો. |
00.54 | એક ડાઈલોગ બોક્સ ખુલે છે.જ્યાં આપણને વિવિધ ટેબો અને વિકલ્પો મળશે. |
00.59 | ચાલો દરેક વિષે એક એક કરીને શીખીએ. |
1.03 | પ્રથમ ટેબ Page માં , Default units ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો. |
1.08 | જેમ હું એક એક કરીને ક્લિક કરું છું ruler નું એકમ બદલાય છે તેનું અવલોકન કરું. |
1.13 | ચાલો હું એકમ pixels. તરીકે રાખું. |
1.16 | Background વિકલ્પ બેકગ્રાઉન્ડની પારદ્ર્શ્તા અને રંગને બદલવામાં મદદ કરે છે. |
1.21 | જયારે આપણે તેના પર ક્લિક કરીએ છીએ , એક નવું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે . |
1.24 | RGB sliders ને ડાબી તથા જમણી બાજુએ ખસેડો. |
1.29 | બેકગ્રાઉન્ડ રંગોને કેનવાસ પર દ્ર્શ્યિત બનાવવા માટે alpha slider ને જમણી બાજુએ ખસેડો. |
1.35 | હવે પારદર્શિતા પસંદ કરેલ RGB વેલ્યુઓ માં બદલે છે. |
1.40 | જેમ હું ખસું છું તેમ Document properties વિન્ડો માં આવેલ બેકગ્રાઉન્ડ વિકલ્પ પર નો રંગ બદલાય છે તેનું અવલોકન કરો, |
1.47 | alpha slider પાછું ડાબી બાજુએ અંતમાં લાવો અને ડાઈલોગ બોક્સ ને બંદ કરો. |
1.52 | Page size, અંતર્ગત આપણને ઘણા વિકલ્પો મળે છે. |
1.55 | આપણે આ વિકલ્પો વાપરીને પણ કેનવાસનું માપ બદલી કરી શકીએ છીએ. |
2.00 | જેમ હું ક્લિક કરું છું કેનવાસના માપમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
2.04 | ચાલો પુષ્ઠનું માપ A4 તરીકે રાખીએ. |
2.08 | Orientation ને Portrait અથવા Landscape. આમાંથી કઈપણ માં બદલી શકાય છે. |
2.12 | બંને વિકલ્પો પર ક્લિક કરો અને કેવાસ પર થતા ફેરારનું અવલોકન કરો, |
2.17 | Width અને Height પેરામીટરો વાપરીને આપણે કેનવાસ ની પહોળાઈ અને ઊંચાઈ બદલી શકીએ છીએ . |
2.23 | Units ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો.અહી આપણે આપણી જરૂર અનુસાર એકમો બદલી શકીએ છીએ. |
2.31 | ચાલો હવે એકમ pixels. માં બદલીએ. |
2.34 | Resize page to content વિકલ્પ પર ક્લિક કરો. |
2.37 | ઉપલબ્ધ વિવિધ વિકલ્પો ખુલે છે . |
2.41 | આપણે અહી તમામ ભુજાઓ માટે માર્જીન સુયોજિત કરીએ છીએ. |
2.45 | માર્જીન સુયોજિત કર્યા બાદ આપણે Resize page to drawing or selection બટન પર ક્લિક કરીશું. |
2.51 | આગળ Border વિક્પ છે. આપણને અહી ત્રણ ચેક બોક્સ વિકલ્પો દેખાય છે. |
2.57 | આ વિકલ્પો નું ડેમોનસ્ટેશન કરવા માટે ચાલો હું પહેલા આ રીતે ellipse દોરું. |
3.03 | પ્રથમ વિકલ્પ જે કે કેનવાસની કિનારી છે,તે પુષ્ઠ કિનારીને દ્ર્શ્યિત બનાવે છે. |
3.08 | આ વિકલ્પન અન ચેક કરો.અને જુઓ કિનારીઓ અદ્રશ્ય થાય છે. |
3.13 | ત્યારબાદ ફરીથી,વિકલ્પને ચેક કરો અને જુઓ કિનારીઓ ફરી દ્ર્શ્યિત થયા છે. |
3.18 | બીજા વિકલ્પ કિનારીને ચિત્રની ઉપર સુયોજિત કરે છે,જેથી સાફ રીતે દેખાય.
|
3.25 | ફરી એક વાર આ વિકલ્પને ચેક તથા અનચેક કરો અને જુઓ કેનવાસ પર શું થાય છે. |
3.31 | ત્રીજો વિકલ્પ કેનવાસના પડછાયાને જમણી બાજુએ અને નીચે દેખાડે છે.
|
3.36 | નોંધ લો અહી,જમણી બાજુ અને નીચે આવેલ કિનારી બાકીની બે બાજુઓ કરતા જાડી છે. |
3.42 | ત્રીજા વિકલ્પને અનચેક કરી અને જુઓ આ પડછાયો અદ્રશ્ય થાય છે. |
3.47 | આપણે આ તમામ વિકલ્પો આપણી જરૂર અનુસાર અને પસંદગી મુજબ વાપરી શકીએ છીએ. |
3.52 | The Border color વિકલ્પ આપણને કિનારીનો રંગ નક્કી કરવાની પરવાનગી આપે છે. |
3.57 | ચાલો મૂળભૂત કિનારીના રંગ ને એવોજ રહેવા દઈએ.
|
4.01 | આગળ Guides ટેબ પર ક્લિક કરો. |
4.03 | Guides આપણને કેનવાસ પર લખાણ અને ગ્રાફિક ઓબ્જેક્ટો ગોઠવવા માં મદદ કરે છે.
|
4.08 | તમે અહી માપન નિર્દેશિકા બનાવી શકો છો. |
4.12 | ઉભી માપપટ્ટી પર ક્લિક કરો અને ગાઈડલાઈન ડ્રેગ કરો. |
4.15 | હવે પ્રથમ વિકલ્પ Show Guides ને ચેક અને અનચેક કરો.
|
4.19 | અને જુઓ ગાઈડલાઈન કેનવાસ પર દ્ર્શ્યિત અને અદ્ર્શ્યિત થાય છે. |
4.25 | Guide color આ ગાઈડલાઈનનો રંગ છે. |
4.28 | Highlight color આ ગાઈડલાઈન નો રંગ છે જયારે તે અમુક ચોકસ સ્થાને ડ્રેગ કરવામાં આવે છે. |
4.33 | guide અને highlight ના મૂળભૂત રંગો અહી દર્શાવવામાં આવ્યા છે. |
4.37 | તમે તેને પોતાની પસંદ મુજબ બદલી શકો છો. |
4.41 | હું મૂળભૂત રંગોને એવાજ રહેવા દઈશ. |
4.44 | Snap guides while dragging આ વિકલ્પ ઓબ્જેક્ટોનો ફોટો પાડે છે. અથવા બોક્સને નજીકની ગાઈડલાઈનો માં જોડાણ કરે છે, જયારે તે ડ્રેગ થતા હોય છે બોક્સને નજીકની ગાઈડલાઈનોમાં જોડાણ કરે છે, જયારે તે ડ્રેગ થતા હોય છે. |
4.52 | આગળ Grids ટેબ પર ક્લિક કરો. |
4.54 | આ વિકલ્પ વાપરવાથી, આપણે કેનવાસ પર આર્ટ વર્કની પાછળ ગ્રીડ સુયોજિત કરી શકીએ છીએ.
|
5.00 | Grids કેનવાસ પર ઓબ્જેક્ટો ગોઠવતી વખતે મદદ કરે છે પણ તે પ્રિન્ટ થતી નથી. |
5.07 | ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો. |
5.09 | Rectangular grid અને Axonometric grid આ ઉપલબ્ધ બે પ્રકારની grids છે. |
5.16 | Rectangular grid પસંદ કરો અને New બટન પર ક્લિક કરો. |
5.20 | તુરંતજ, કેનવાસના બેકગ્રાઉન્ડમાં એક ગ્રીડની રચના થાય છે. |
5.25 | ઉપલભ્ધ વિકલ્પો વાપરીને આપણે આપણી જરૂર અનુસાર ગ્રીડ પ્રોપટી સુયોજિત કરી શકે છે. |
5.31 | નીચે આવેલ Remove બટન પર ક્લિક કરીને આપણે ગ્રીડ રદ્દ કરી શકીએ છીએ. |
5.36 | એજ રીતે આપણે Axonometric grid, માટેના વિકલ્પો પણ પ્રયાસ કરી શકીએ છીએ. |
5.41 | આગળની ત્રણ ટેબોના વિકલ્પોને આ આ શ્રુંખલાના અધ્યતન સ્તરના ટ્યુટોરિયલ્સમાં આવરી લેવાશે.
|
5.47 | હવે ચાલો પોસ્ટર બનાવવાની શરૂઆત કરીએ. |
5.50 | તો ચાલો પહેલા હું ellipse અને guideline રદ્દ કરું. |
5.53 | આપણા પોસ્ટર માટે આપણે પહેલા એક બેકગ્રાઉન્ડ ડીઝાઈન કરીશું. |
5.58 | Rectangle tool. પર ક્લિક કરો. |
6.00 | પૂર્ણ કેનવાસ આવરી લેતો એક મોટો લંબચોરસ દોરો. |
6.06 | તેને ઝાંખા ભૂરા ગ્રેડીએન્ટથી રંગો |
6.08 | આગળ કેનવાસની ટોંચે એક હેડર શેત્ર |
6.16 | * અને નીચે એક ફૂટર શેત્ર બનાવો જે માટે Bezier tool. વાપરો. |
6.23 | આપણે તેને ભૂરો રંગ આપીશું. |
6.25 | ચાલો હવે Spoken Tutorial logo આયાત કરીએ. |
6.28 | * આ લોગો તમને Code Files લીંકમાંથી પ્રાપ્ત થાય છે. |
6.32 | * તો સોં પ્રથમ ટ્યુટોરીયલને અટકાવો Code Files પર ક્લિક કરો અને ઝીપ ફાઈલ ડાઉનલોડ કરો. |
6.39 | * હવે ફોલ્ડર અનઝીપ કરો અને તેને તમારી મશીન પર જોઈતા સ્થાને સંગ્રહો. |
6.45 | હવે આપણા Inkscape ડોક્યુમેન્ટ પર પાછા આવીએ. |
6.47 | File menu. પર જાવ Import. પર ક્લિક કરો. |
6.51 | logo જ્યાં સંગ્રહયુ છે તે ફોલ્ડર પર જાવ. |
6.54 | Spoken Tutorial logo પસંદ કરો અને Open. પર ક્લિક કરો. |
6.59 | એક નવો ડાઈલોગ બોક્સ ખુલે છે OK. પર ક્લિક કરો. |
7.03 | વે લોગો આપણા કેનાવસ પર આયાત થઇ ગયું છે. |
7.06 | તેને 100×100 pixels નું માપ આપો. |
7.09 | તેને ટોંચે ડાબા ખૂણે હેડર શેત્રમાં મુકો. |
7.14 | હવે “Spoken Tutorial” આ ટેક્સ્ટ ટાઈપ કરો. |
7.18 | તેને Bold. બનાવો. |
7.20 | ટેક્સ્ટ ફોન્ટ માપ 48. કરો. |
7.24 | તેને લોગોની જમણી બાજુએ મુકો. |
7.27 | આ પછી આ ટેક્સ્ટ ટાઈપ કરો “partner with us...help bridge the digital divide”. |
7.35 | ફોન્ટ માપ 20. કરો |
7.39 | આગળ ચાલો અમુક ટેક્સ્ટ ઉમેરીએ. |
7.42 | જો મારા મશીન પર લીબર ઓફીસ રાઈટર ડોક્યુમેન્ટમાં એક સેમ્પલ ટેક્સ્ટ સંગ્રહી છે.
|
7.47 | આ સેપ્મ્લ ટેક્સ્ટ તમને Code Files માં આપવામાં આવી છે. |
7.51 | તેને તમારા સંગ્રહિત ફોલ્ડર માં શોધો.
|
7.54 | હવે આ ટેક્સ્ટ હું મારા પોસ્ટર પર ખાલી જગ્યા એ કોપી અને પેસ્ટ કરીશ. |
8.00 | ફોન્ટ માપ 28. કરો. |
8.04 | લાઈન સ્પેસીંગ સુયોજિત કરો. |
8.06 | બુલેટો બનાવો અને તેને દરેક વાક્ય પહેલા મુકો. |
8.10 | આપણે તેની નીચે બે ઈમેજો ઉમેરીશું. |
8.13 | પહેલાની જેમજ તેમને એક એક કરીને આયાત કરો. |
8.17 | મેં તેમને ઈમેજીસ ફોલ્ડરમાં સંગ્રહી છે.
|
8.20 | આ ઈમેજો તમને Code Files. માં આપવામાં આવી છે. |
8.24 | તેને તમારા સંગ્રહિત ફોલ્ડરમાં શોધો. |
8.27 | ઈમેજો પસંદ કરો અને તેનું માપ સરખું કરો.
|
8.30 | તેમને પોસ્ટરની નીચેની બાજુએ ખસેડો. |
8.33 | ચાલો ફૂટર શેત્રમાં સંપર્કની વિગતો લખીએ. |
8.37 | ફરી એક વાર LibreOffice Writer ડોક્યુમેન્ટમાંથી ટેક્સ્ટ કોપી અને પેસ્ટ કરો. |
8.42 | ફોન્ટ નું માપ 18. કરો. |
8.45 | . હવે આપણું પોસ્ટર તૈયાર છે. |
8.47 | આગળ ચાલો તેને pdf ફોરમેટમાં સંગ્રહતા શીખીએ. |
8.51 | File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
8.55 | એક ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થ્કય છે. |
8.58 | તમને જે ફોલ્ડરમાં તેને સંગ્રહવું છે તેને પસંદ કરો. |
9.00 | હું Desktop પસંદ કરીશ. |
9.02 | ડાઈલોગ બોક્સ ની જમણી બાજુએ આવેલ ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરીને ફોરમેટ pdf કરો.
|
9.09 | અહી નેમ ફિલ્ડમાં ટાઈપ કરો Spoken-Tutorial-Poster.pdf
|
9.16 | પછી Save બટન પર ક્લિક કરો. |
9.18 | આપણું પોસ્ટર ડેસ્કટોપ પર સંગ્રહયુ છે. |
9.21 | ચાલો ડેસ્કટોપ પર જઈએ અને આપણું પોસ્ટર તપાસ કરીએ. |
9.25 | તો આપણી પાસે પોસ્ટર pdf ફોરમેટ માં છે . |
9.28 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
9.32 | * Document properties બદલવી. |
9.34 | * A4 poster ડીઝાઈન કરવું. |
9.36 | * પોસ્ટરને pdf માં સંગ્રહવું. |
9.38 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
9.40 | * Spoken Tutorial Project માટે એક A4 poster બનાવો. |
9.44 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
9.48 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
9.54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10.01 | વધુ વિગતો માટે, અમને પર લખો. |
10.04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
10.10 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
10.14 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10.16 | જોડાવાબદ્દલ આભાર. |