Difference between revisions of "Inkscape/C2/Create-and-Format-Text/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
|-
 
|-
 
|00:06
 
|00:06
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું.
 
*  ટેક્સ્ટ દાખલ કરવી  
 
*  ટેક્સ્ટ દાખલ કરવી  
 
*  ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી
 
*  ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી
Line 124: Line 124:
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| '''Main menu.''' પર જાઓ '''Text''' પર ક્લિક કરો અને પછી n '''Text and Font ''' વિકલ્પ પર.
+
| '''Main menu.''' પર જાઓ '''Text''' પર ક્લિક કરો અને પછી '''Text and Font ''' વિકલ્પ પર.
  
 
|-
 
|-
 
|03:09
 
|03:09
| ''Font '''અને '''Text'''.  આ બે વિકલ્પો ધરાવતું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. '''Font''' ટેબમાં ઘણા બધા વિકલ્પો છે.
+
| ''Font and Text'''.  આ બે વિકલ્પો ધરાવતું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. '''Font''' ટેબમાં ઘણા બધા વિકલ્પો છે.
  
 
|-
 
|-
Line 140: Line 140:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|  '''Bold.''' અહી ચાર '''Style ''' વિકલ્પો છે '''Normal, Italic, Bold '''અને  '''Bold Italic.''' તમારી જરૂર મુજબ સ્ટાઈલ પસંદ કરો.
+
|  '''Bold.''' અહી ચાર '''Style ''' વિકલ્પો છે '''Normal, Italic, Bold '''અને  '''Bold Italic.''' તમારી જરૂર મુજબ સ્ટાઈલ પસંદ કરો.હું '''Bold'''  પસંદ કરીશ.
  
 
|-
 
|-
Line 164: Line 164:
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
|  '''Apply''' પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંદ કરો ટેક્સ્ટ હવે ફોરમેટ થયી ગયું છે તેનું અવલોકન કરો. a
+
|  '''Apply''' પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંદ કરો ટેક્સ્ટ હવે ફોરમેટ થયી ગયું છે તેનું અવલોકન કરો.  
  
 
|-
 
|-
Line 172: Line 172:
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| આગળ આપણે  '''URL''' એટલેકે  i.e. [http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org] માટે ટેક્સ્ટ પસંદ કરો.
+
| આગળ આપણે  '''URL''' એટલેકે  i.e. http://spoken-tutorial.org] માટે ટેક્સ્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
Line 184: Line 184:
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
| Now, let us choose the paragraph text. હવે ચાલો ફકરાનો ટેક્સ્ટ પસંદ કરીએ.
+
| હવે ચાલો ફકરાનો ટેક્સ્ટ પસંદ કરીએ.
  
 
|-
 
|-
Line 219: Line 219:
 
|-
 
|-
 
|05:43
 
|05:43
|Go to the '''Main menu''' પર જાવ અને પછી  '''Object menu.''' પર ક્લિક કરો પછી  '''Align and Distribute ''' વિકલ્પ પર ક્લિક કરો.
+
| '''Main menu''' પર જાવ અને પછી  '''Object menu.''' પર ક્લિક કરો પછી  '''Align and Distribute ''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 235: Line 235:
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|  નીચે આવેલ ખાલી જગ્યામાં ચાલો હજુ થોડી ટેક્સ્ટ ઉમેરીએ.
+
|  નીચે આવેલ ખાલી જગ્યામાં હજુ થોડી ટેક્સ્ટ ઉમેરીએ.
  
 
|-
 
|-
Line 247: Line 247:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|  હવે ચાલો આ તમામ ટેક્સ્ટને એકલ્ક રોમાં સમાન સ્પેસ હોય એ રીતે અલાઈન કરીએ.
+
|  હવે ચાલો આ તમામ ટેક્સ્ટને એકલ રોમાં સમાન સ્પેસ હોય એ રીતે અલાઈન કરીએ.
  
 
|-
 
|-
Line 305: Line 305:
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|ચાલો હું સ્પેસ પેરામીટર  '''0.''' તરીકે રાખું.
+
| હું સ્પેસ પેરામીટર  '''0.''' તરીકે રાખું.
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
| હવે આપની પાસે આપણી બધીજ ટેક્સ્ટ આપણા જરૂરિયાત પ્રમાણેની છે.  
+
| હવે પાસે આપણી બધીજ ટેક્સ્ટ આપણા જરૂરિયાત પ્રમાણેની છે.  
  
 
|-
 
|-
Line 365: Line 365:
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
|  
+
| શારાંશ લઈએ.
ચાલો શારાંશ લઈએ.
+
  
 
|-
 
|-

Revision as of 16:08, 15 June 2015

Time Narration
00:01 Inkscape માં Create and format text પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.


00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું.
  • ટેક્સ્ટ દાખલ કરવી
  • ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી
  • સ્પેસીંગ અને બુલેટ
00:15 અંતમાં આપણે એક સાદું ફ્લાયર પણ બનાવતા શીખીશું.
00:19 આ ટ્યુટોરીયલ રીકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું
  • Ubuntu Linux 12.04 OS
  • Inkscape આવૃત્તિ 0.48.4
00:29 હું આ ટ્યુટોરીયલ મહતમ રીઝોલ્યુશનમાં રીકોર્ડ કરી રહી છું. કારણકે ડેમોનસ્ટ્રેટ થનારા બધા ટૂલો એક એક પુષ્ઠ પર સમાઈ રહે.
00:38 ચાલો ઇન્સ્કેપ ખોલો.
00:40 ટેક્સ્ટને Tool box. માંથી ટેક્સ્ટ ટૂલ વાપરીને દાખલ કરી શકાય છે.
00:45 આપણે ટેક્સ્ટને બે રીતે ઉમેરી શકીએ છીએ-
  • Regular Text
  • Flowed Text
00:50 પહેલા આપણે રેગ્યુલર ટેક્સ્ટ વિષે શીખીશું. Text tool પર ક્લિક કરો અને ત્યારબાદ canvas. પર ક્લિક કરો.
00:57 Spoken શબ્દ ટાઈપ કરો ટેક્સ્ટને સમાવવા માટે ટેક્સ્ટ બોક્સ મોટું થાય છે તેનું અવલોકન કરો.
01:03 લાઈન બ્રેક પોતેથી ઉમેરવું પડે છે તેથી આગળની લાઈન પર જવા માટે Enter દબાઓ અને ટાઈપ કરો “Tutorial”
01:11 શબ્દને પાછલી લાઈન પર ખસેડવા માટે, કર્સરને T આલ્ફાબેટ પહેલા રાખો. હવે backspace દબાવીને 2 શબ્દો વચ્ચે સ્પેસ ઉમેરો.
01:22 એજ પ્રમાણે Spoken Tutorial. ની નીચેની નવી લાઈન પર http://spoken-tutorial.org ટાઈપ કરો.
01:33 આગળ આપણે Flowed text. મારફતે ટેક્સ્ટ દાખલ કરવાનું શીખીશું.
01:38 આ વખતે હું LibreOffice Writer ફાઈલ માંથી ટેક્સ્ટ કોપી કરીશ જેને મેં પહેલા સંગ્રહિત કરી હતી.
01:45 સમગ્ર ટેક્સ્ટને પસંદ કરવા માટે Ctrl + A દબાઓ અને તેમને કોપી કરવા માટે Ctrl + C દબાઓ.
01:52 હવે Inkscape.' પર પાછા ફરીએ Text tool પસંદ કરાયું હોય તેની ખાતરી કરી લો.
01:58 canvas પર ક્લિક કરો અને લંબચોરસ અથવા ચોરસ બનાવવા માટે ડ્રેગ કરો.
02:03 માઉસ બટનને મુક્ત કરો કેનવસ પર ભૂરા લંબચોરસ બોક્સની રચના થઈ છે તેની નોંધ લો.
02:10 હવે ટેક્સ્ટ બોક્સની અંદર text prompt ની નોંધ લો જે કે ઉપરના ડાબા છેડે ચમકી રહ્યું છે.
02:17 કોપી કરેલ ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V દબાઓ.
02:22 ટેક્સ્ટ બોક્સનો રંગ લાલ થયી જાય છે તેનું અવલોકન કરો.
02:25 આ એટલામાટે કારણકે દાખલ કરેલ ટેક્સ્ટ દરેક બોક્સની કિનારી બહાર નીકળી ગયી છે.
02:31 આપણે આ ટેક્સ્ટ બોક્સના જમણા ખૂણે આવેલ નાનું diamond handle વાપરીને સુધાર કરી શકીએ છીએ.
02:38 તેને ક્લિક કરીને ટેક્સ્ટબોક્સનો રંગ જ્યાં સુધી ભૂરો થતો નથી ત્યાં સુધી ડ્રેગ કરો.
02:44 ટેક્સ્ટનું છેલ્લું વાક્ય પાછલા વાક્ય જોડે જોડાયું છે.
02:48 તેને જુદું કરવા માટે છેલ્લા વાક્યની શરૂઆતમાં Enter બે વાર દબાવો.
02:53 આગળ ચાલો ટેક્સ્ટ માટે ઉપલબ્ધ વિવિધ ફોર્મેટિંગ વિકલ્પો શીખીએ “Spoken Tutorial” શબ્દ પર ક્લિક કરો.
03:01 Main menu. પર જાઓ Text પર ક્લિક કરો અને પછી Text and Font વિકલ્પ પર.
03:09 Font and Text'. આ બે વિકલ્પો ધરાવતું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. Font ટેબમાં ઘણા બધા વિકલ્પો છે.
03:17 Font family તમામ ઉપલબ્ધ ફોન્ટોની યાદી દર્શાવે છે. તમે તમારા પસંદનું કોઈ પણ ઉપલબ્ધ ફોન્ટ પસંદ કરી શકો છો.
03:25 આપણે અહી પ્રિવ્યુ બોક્સમાં પસંદ કરેલ ફોન્ટ જોઈ શકીએ છીએ મારી પસંદ Bitstream Charter ફોન્ટ છે.
03:33 Bold. અહી ચાર Style વિકલ્પો છે Normal, Italic, Bold અને Bold Italic. તમારી જરૂર મુજબ સ્ટાઈલ પસંદ કરો.હું Bold પસંદ કરીશ.
03:46 ફોન્ટ માપ બદલવા માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને માપ પસંદ કરો.જોકે આ ફોન્ટ સાઈઝ શીર્ષક છે તેથી હું મોટો ફોન્ટ પસંદ કરીશ માની લો કે 64.
03:57 આગળ છે Layout.
03:59 આ વિકલ્પ માટે પ્રિવ્યુ ઉપલબ્ધ નથી તેથી આના વિષે આપણે ટૂંક સમયમાં શીખીશું.
04:04 હવે Font tab. આગળ આવેલ Text tab પર ક્લિક કરો. અહી એક પ્રિવ્યુ વિન્ડો જેમાં ટેક્સ્ટ સમાવેલ દેખાશે.
04:12 ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન અહિયાં થયી શકે છે.
04:16 Apply પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંદ કરો ટેક્સ્ટ હવે ફોરમેટ થયી ગયું છે તેનું અવલોકન કરો.
04:23 નીચે આવેલ color palette વાપરીને આપણે ટેક્સ્ટનો રંગ બદલી કરી શકીએ છીએ.ચાલો હું મરુન રંગ પસંદ કરું.
04:30 આગળ આપણે URL એટલેકે i.e. http://spoken-tutorial.org] માટે ટેક્સ્ટ પસંદ કરો.
04:40 ટેક્સ્ટને ફોરમેટ કરવાના વિકલ્પો Tool controls bar, માં પણ ઉપલબ્ધ છે.
04:44 હું ફોન્ટ Bitstream charter, Font size 28 અને રંગ ભૂરો કરું છું.
04:57 હવે ચાલો ફકરાનો ટેક્સ્ટ પસંદ કરીએ.
04:56 ટેક્સ્ટ ટૂલ જો પહેલાથી પસંદ થયેલ હોય તો તમે ફક્ત ટેક્સ્ટ પર ક્લિક કરીને ટેક્સ્ટ બોક્સમાં દાખલ થયી શકો છો.
05:04 હું ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ 25. કરીશ.
05:08 ટેક્સ્ટને કેનવાસની અંદર ખસેડવા માટે diamond handle પર ક્લિક કરીને ડ્રેગ કરો.
05:15 આગળ ચાલો ટેક્સ્ટને આલાઈન કરીએ.
05:19 Tool controls bar પર Italic icon ની આગળ આવેલ ચાર આઈકનો ટેક્સ્ટને
  • ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સની
  • મધ્યમાં અથવા
  • જમણી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે.
05:30 ચોથું વિકલ્પ ટેક્સ્ટએ ટેક્સ્ટબોક્સની અંદર છે કે તે નક્કી કરશે. આગળ વધીએ એ પહેલા હું ડાબા આલાઈન પર ક્લિક કરીશ.
05:39 આપણે Align and distribute વિકલ્પ પર ક્લિક કરીને પણ ટેક્સ્ટ અલાઈન કરી શકીએ છીએ.
05:43 Main menu પર જાવ અને પછી Object menu. પર ક્લિક કરો પછી Align and Distribute વિકલ્પ પર ક્લિક કરો.
05:51 હવે આપણે Spoken Tutorial આ શબ્દ ને ,મધ્યમાં ખસેડીશું તો તેના પર ક્લિક કરો.
05:57 પહેલા તપાસ કરી લો કે Relative to પેરામીટર Page. પર સુયોજિત છે કે નથી.
06:01 તો, Centre on vertical axis. પર ક્લિક કરો. ટેક્સ્ટ હવે મધ્યમાં અલાઈન થયી ગયું છે તેનું અવલોકન કરો.
06:10 નીચે આવેલ ખાલી જગ્યામાં હજુ થોડી ટેક્સ્ટ ઉમેરીએ.
06:13 FOSS Categories ટાઈપ કરો હવે Centre on vertical axis. પર ક્લિક કરીને પુસ્થની મધ્યમાં અલાઈન કરો.
06:25 canvas પર અમુક ફોસ નામો જેમકે Linux, LaTeX, Scilab, Python વગેરે છુટી છુટી રીતે અને આડાઅવળા ક્રમમાં ટાઈપ કરો .
06:39 હવે ચાલો આ તમામ ટેક્સ્ટને એકલ રોમાં સમાન સ્પેસ હોય એ રીતે અલાઈન કરીએ.
06:44 Shift કી વાપરીને ચાર ટેક્સ્ટ પસંદ કરો. આપેલ પર ક્લિક કરો.
  • Align baseline of text અને
  • Distribute baseline of text horizontally.
06:58 શબ્દોની વચ્ચેનું અંતર એક સમાન નથી તેની નોંધ લો.
07:02 પહેલા શબ્દનો પહેલો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર સમાન અંતર ધરાવે છે પરંતુ શબ્દો પોતે સમાન અંતરે નથી.
07:10 આ ઉભા ટેક્સ્ટમાં પણ આજ રીતે કાર્ય કરે છે.
07:15 અમુક પરિસ્થિતિમાં આ વિકલ્પો કદાચિત ઉપયોગી નીવડી શકે છે.
07:20 આપણે શબ્દો વચ્ચેની જગ્યાને બરાબર કરીશું.
07:23 આવું કરવા માટે પહેલી રો માં Distribute. અંતર્ગત આવેલ ચોથા આઇકન પર ક્લિક કરો.હવે શબ્દો વચ્ચે નું અંતર બરાબર છે.
07:32 આગળ આપણે ફકરાની ટેક્સ્ટની લાઈનો વચ્ચેનું અંતર સંતુલિત કરતા શીખીશું.
07:38 ટેક્સ્ટબોક્સમાં દાખલ થવા માટે ફકરાના ટેક્સ્ટ પર બમણું ક્લિક કરો.
07:44 Tool controls bar પર આવેલ Spacing between lines આઇકન લાઈનો વચ્ચેનું અંતર ઘટાડવા કે વધારવા માં મદદ કરે છે.
07:50 જયારે હું વચ્ચેનું અંતર વધાવું છું ત્યારે શું થાય છે,તેનું અવલોકન કરો.
07:55 ચાલો હું લાઈન વચ્ચેનું અંતર 1.50 રાખું.
07:59 આગળનું આઇકન અક્ષરો વચ્ચેનું અંતર સંતુલિત કરવામાં મદદ કરે છે. ફરીથી અપ અને ડાઉન એરો પર ક્લિક કરો ફેરફારનું અવલોકન કરો.
08:07 હું સ્પેસ પેરામીટર 0. તરીકે રાખું.
08:12 કેનવાસના બંને ઉભા ખૂણે ખાલી જગ્યા આવેલી છે તેનું અવલોકન કરો.આપણે તેને અમુક ટેક્સ્ટ વડે ભરી શકીએ છીએ.
08:19 Learn Open Source Software for free આ વાક્યને કેનવાસની બહાર કોઈ પણ જગ્યાએ ટાઈપ કરો.
08:24 Font ને 'Ubuntu. કરો ફોન્ટ સાઈઝ 22 અને તેને Bold. બનાવો.
08:34 હવે છેલ્લા આઇકન પર ક્લિક કરો એટલેકે Tool controls bar. પર Vertical text .
08:39 ટેક્સ્ટ હવે ઉભી દિશામાં અલાઈન થયી છે તેની નોધ લો.
08:43 Selector tool વાપરીને ટેક્સ્ટ પર ક્લિક કરો અને તેને કેનવાસના ડાબા ખૂણે ખસેડો.
08:49 તેમની નકલ કરવા માટે Ctrl + D દબાવો અને Ctrl key. વાપરીને તેની કોપી પુષ્ઠના બીજા ખૂણે ખસેડો.
08:59 હવે આપણે ફકરામાં આવેલ ટેક્સ્ટને બુલેટ પોઈન્ટો ઉમેરીશું.
09:03 Inkscape ટેક્સ્ટમાં બુલેટ અથવા ક્રમાંકોની યાદી પ્રદાન નથી કરતી. આમ આપણે બુલેટ પોઈન્ટો જાતેથી બનાવવા પડે છે.
09:11 ellipse tool. પર ક્લિક કરો લાલ રંગનું એક નાનું વર્તુળ દોરો.
09:17 હવે આ બુલેટને ફકરાની પહેલી લાઈન પર ખસેડો તેની નકલ બનાવીને તેની કોપી આગળના વાક્ય પર ખસેડો.
09:27 આ પ્રક્રિયા તમામ વાક્યો માટે દોહરાવો.
09:32 હવે પાસે આપણી બધીજ ટેક્સ્ટ આપણા જરૂરિયાત પ્રમાણેની છે.
09:36 છેલ્લે ચાલો તે ફ્લાયર જેવું દેખાય તે માટે અમુક શુશોભીક્ર્ણ કરીએ.
09:41 શારાંશ લઈએ.
09:45 ઉપર અને નીચે મેં બોર્ડર ઉમેરી છે અને ટેક્સ્ટને વર્તુળ કિનારીવાળા લંબચોરસ અને ચોરસ આકારમાં આવરી લીધી છે.
09:51 તમારા ફ્લાયર માટે વિભિન્ન લેઆઉટ અને ડીઝાઇન બનાવવા માટે તમે તમારી કૌઉશ્લ્તાનો ઉપયોગ કરી શકો છો .
09:57 ચાલો સારાંશ લઈએ.
09:59 આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા
  • ટેક્સ્ટ દાખલ કરવી
  • ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી
  • સ્પેસીંગ અને બુલેટ યાદીઓ.
10:06 સાથે જ આપને સાદું ફ્લાયર બનાવવાનું પણ શીખ્યા.
10:09 અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે/.
10:11 આ પ્રકારનું એક ફ્લાયર બનાવો
  • ટેક્સ્ટ ટાઈપ કરવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરો.
  • ટૂલની ઉપયોગ કરીને રેગ્યુલર ટૂલ વાપરીને બુલેટ અને બોક્સો બનાવો.
10:19 10 ખૂણા વાળો એક તારો star tool વાપરીને બનાવો.
  • રંગો બદલવા માટે કલર પેલેટ તથા Fill and stroke નો ઉપયોગ કરો.
  • Align the text using 'Align and distribute વાપરીને ટેક્સ્ટનવે અલૈન કરો.'.
10:31 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:39 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:47 વધુ વિગતો માટે, અમને લખો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
10:57 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11:01 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:03 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.



Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya