Difference between revisions of "LaTeX/C2/LaTeX-on-Windows-using-TeXworks/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|Moreover, TeXworks is a default editor available with MikTeX installation.  
+
| આ ઉપરાંત,'''TeXworks''' આ '''MikTeX''' ઈંસ્ટોલેશન સાથે ઉપલભ્ધ મૂળભૂત એડિટર છે.
  
 
|-
 
|-
 
|01:04
 
|01:04
|Go to the website www.miktex.org
+
| '''www.miktex.org''' આ વેબસાઈટ પર જાવ.
  
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|Click on the download link for recommended MikTeX installer.  
+
|Click on the download link for recommended '''MikTeX''' ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|This will download the MikTeX installer.  
+
| આ '''MikTeX''' ઇન્સ્ટોલર ને ડાઉનલોડ કરશે.  
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| Download and save it on your Desktop.
+
| તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો.  
  
 
|-
 
|-
 
|01:22
 
|01:22
|It is a large file, about 154 mega bytes.  
+
| આ એક મોટી ફાઈલ છે લગભગ  '''154 mega bytes''' જેટલી.
  
 
|-
 
|-
 
|01:25
 
|01:25
|Hence, it will take some time to download.  
+
| તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે.  
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|I have already downloaded this file. Here it is.  
+
| મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે.
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|Double click on this file to start the installation.  
+
| ઈંસ્ટોલેશન શું કરવા માટે તે પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| Check the check box and click on Next.  
+
| ચેક બોક્સ ને ચેક કરો અને '''Next''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|Choose all default options.  
+
| બધા મૂળભૂત વિકલ્પો ને પસંદ કરો.
  
 
|-
 
|-
 
|01:43
 
|01:43
|The installation will take around 5 to 10 minutes.  
+
| આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે.
  
 
|-
 
|-
 
|01:47
 
|01:47
|I have already installed MikTeX on my computer.  
+
| મેં મારા કમ્પ્યુટર પર '''MikTeX'''  પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે.
  
 
|-
 
|-
 
|01:50
 
|01:50
|Hence I will not proceed with the installation.  
+
| તે માટે મને ઈંસ્ટોલેશન કરવાની જરૂર નથી.
  
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
|After successfully installing MikTeX on your computer,  
+
|તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક '''MikTeX''' ઇન્સ્ટોલ કર્યા પછી થી,
  
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
|let us see how to use the TeXworks editor which comes with MikTeX.  
+
| ચાલો જોઈએ '''MikTeX''' સાથે આવેલ '''TeXworks'''  એડિટરને કેવી રીતે વાપરવું.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|Click on the Windows '''Start''' button.  
+
|વિન્ડોઝ ના '''Start'''બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
| Click on '''All Programs'''.  
+
| '''All Programs''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
|Click on '''MikTeX2.9'''.  
+
| '''MikTeX2.9''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| Click on '''TeXworks'''.  
+
| '''TeXworks''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
| TeXworks editor will open.  
+
| '''TeXworks''' એડિટર ખુલે છે.
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
| Let me open an already existing LaTeX document.  
+
| ચાલો હું પહેલાથી જ ઉપલભ્ધ લેટેક ડોક્યુમેન્ટ ને ખોલું.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
| I will click on File, then click on '''Open''' and choose the directory.  
+
| હું  '''File''' પર ક્લિક કરીશ,અને પછી  '''Open''' પર અને  ''directory.''' ને પસંદ કરીશ.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|Then I will open the file hello.tex.  
+
| પછી હું '''hello.tex''' ફાઈલ ખોલીશ.  
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|You can see that the text written in this file is colored.  
+
| આપણે  જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે.
  
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|This is called syntax highlighting.  
+
| આને '''syntax highlighting.''' કહેવાય છે.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| It helps the user differentiate between the user content and the LaTeX syntax.  
+
| આ '''user content અને  LaTeX syntax''' ના વચ્ચે તફાવત કરવા માં મદદ કરે છે.  
 
   
 
   
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| In case the LaTeX syntax is not highlighted, do the following.  
+
| જો  '''LaTeX syntax''' હાઈ લાઈટ ના હોય તો આપેલ કરો.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|In the TeXworks window, click on '''Format''' button available on the Menu bar.  
+
| '''TeXworks''' વિન્ડોમાં , મેનુ બારમાં ઉપલબ્ધ  '''Format''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
|Select '''Syntax Colouring''' and then click on '''LaTeX'''.   
+
|'''Syntax Colouring''' પસંદ કરો અને પછી  '''LaTeX''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| If you want TeXworks to apply syntax highlighting every time you create a LaTeX document, do the following
+
| દરેક વખતે આપણે બનાવેલ લેટેક ડોક્યુમેન્ટમાં  '''TeXworks'''  ના મદદથી '''syntax highlighting''' કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો.
  
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
On the menu bar, click on '''Edit''' ,then click on '''Preferences'''.   
+
|   મેનુ બારમાં , '''Edit''' પર ક્લીક કરો,અને પછી  '''Preferences''' પર .   
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|In the Editor tab, click on the dropdown button which gives options for Syntax Colouring.  
+
|એડિટર બારમાં '''dropdown'''  બટન પર ક્લીક કરો જે આપણને ''Syntax Colouring''' કરવા માટે વિકલ્પ આપશે.
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|Choose '''LaTeX''' and then click on '''OK'''.
+
| '''LaTeX''' [સંડ કરો અને પછી  '''OK''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
|In this way, syntax highlighting will be applied to all documents created in the future.  
+
| આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર '''syntax highlighting''' ની અસર થશે.
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|Now we are ready to compile our LaTeX document.  
+
| હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ.
  
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| Press '''Ctrl''' and '''t''' keys together to start the compilation.  
+
| કમ્પાઈલેશન શરુ કરવા માટે  '''Ctrl''' અને  '''t''' કી ને એક સાથે દાબો.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|Once the document is compiled without errors, the resulting pdf will be opened.  
+
|એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો '''pdf'''  ખુલે છે.
  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
|Note that this pdf reader comes along with TeXworks.
+
| '''pdf reader'''  એ '''TeXworks.''' સાથે આવે છે તેની નોંધ લો.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|It is the default pdf reader used by TeXworks to display the compiled pdf document.  
+
| આ  કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને  '''pdf'''  માં દેખાડવા માટે '''TeXworks'''નો ઉપયોગ કરનાર  મૂળભૂત '''pdf reader'''  છે.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|Now let us compile a Beamer document.  
+
| હવે ચાલો આપણે '''Beamer''' ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| Beamer package by default is not included in the MikTeX setup that we have installed.  
+
| આપણે ઇન્સ્ટોલ કરેલ '''MikTeX setup''' માં મૂળભૂત રીતે  'Beamer package''' નો સમાવેશ નથી.
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|This means that we have to  
+
|This means that we have to આનો અર્થ છે કે
  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|download  it from some source and add it to our current MikTeX distribution.  
+
| આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન '''MikTeX distribution''' માં ઉમેરવું પડશે.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|There are two ways of installing a missing package.  
+
| '''missing package''' ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે.  
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| One way is to install it on the fly while we are compiling a LaTeX document.  
+
| એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| This LaTeX document will typically require a package not available in your MikTeX distribution.  
+
| '''MikTeX''' ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે.
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
|Other way, is to manually choose and install a package using Package Manager of MikTeX.  
+
| '''MikTeX''' ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|Let us see the first method.  
+
| ચાલો પ્રથમ માર્ગ જોઈએ.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|We will open and compile a LaTeX document, which requires MikTeX to install packages from the internet.  
+
| આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે  '''MikTeX'''  પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.
  
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
|First close the TeXworks editor.  
+
|પ્રથમ '''TeXworks editor''' ને બંદ કરો.  
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|It is required that we open the tex file with administrator privileges.  
+
| આ જરૂરી છે કે આપણે '''tex''' ફાઈલને  એડમિનિસ્ટ્રેટર  પરવાનગી સાથે ખોલીએ.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|Click on the start button.  
+
| '''start'''  બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| Then click on All programs.  
+
| પછી '''All programs''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
|Click on MikTeX2.9.
+
| '''MikTeX2.9.''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|Right click on TeXworks and choose Run as Administrator.
+
| '''TeXworks''' પર જમણું ક્લીક્કરો અને  '''Run as Administrator''' ને પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| This will launch the TeXworks editor with administrator privileges.  
+
| આ  '''TeXworks editor''' એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
|Now click on '''File'''.
+
| '''File''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|Then click on '''Open.'''  
+
| '''Open.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
|Choose the file beamer.tex  
+
| '''beamer.tex'''  ફાઈલ પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|Press '''Ctrl''' and '''t''' keys together to start the compilation.  
+
| કમ્પાઇલેશન શરુ કરવા માટે  '''Ctrl''' અને  '''t''' કી દબાવો.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|A Package Installation dialog box will open.  
+
| '''Package Installation'''  ડાઈલોગ બોક્સ ખુલશે.  
  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
|It will ask to install the missing package beamer.cls.  
+
| મિસિંગ પેકેજ'''beamer.cls''' ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે.  
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|Click on Change button on this dialog box.  
+
|આ ડાઈલોગ બોક્સમાં  '''Change'''  બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|Change Package Repository dialog box will open.  
+
|'''Change Package Repository''' ડાઈલોગ બોક્સ ખુલશે.  
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|Choose the option Packages shall be installed from the internet.
+
|'''Packages shall be installed from the internet''' વિકલ્પ પસંદ કરો .
  
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
|Click on Connection Settings.  
+
| '''Connection Settings'''  પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|It will prompt you to configure the proxy settings.  
+
| આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે.
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|If you are not on a proxy network then leave the Use proxy server check box unchecked.  
+
| જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો  '''Use proxy server''' ચેક બોક્સને અનચેક કરો.  
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|Since i am on a proxy network, i will enable the option by clicking on the check box.  
+
| હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું.  
  
 
|-
 
|-

Revision as of 17:42, 4 June 2015

Time Narration
00:01 LaTeX on Windows using TeXworks વાપરીને વિન્ડો પર લેટેક ના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું:
00:09 * MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા
00:11 * TeXworks વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા.
00:15 * ન મળનારી પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરતા.
00:19 આ ટ્યુ્ટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું Windows7 operating system અને MikTeX2.9.
00:27 હવે આપણે TeXworks નું મ્હ્ત્વના ફીચરો જોશું.
00:31 * આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે.
00:33 * આ એક embedded pdf reader છે.
00:36 * આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે.
00:39 TeXworks શરુ કરતા પહેલા,આપણને MikTeX ઇન્સ્ટોલ કરવું પડશે.
00:44 MikTeX આ એક વિન્ડોઝમાટે TeX અથવા LaTeX ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે.
00:52 વિન્ડોઝ પર LaTeX માં બેસિક ડોક્યુમેન્ટ બનવવા માટે જરૂરી પેકેજ તે ધરાવે છે.
00:58 આ ઉપરાંત,TeXworksMikTeX ઈંસ્ટોલેશન સાથે ઉપલભ્ધ મૂળભૂત એડિટર છે.
01:04 www.miktex.org આ વેબસાઈટ પર જાવ.
01:10 Click on the download link for recommended MikTeX ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો.
01:15 MikTeX ઇન્સ્ટોલર ને ડાઉનલોડ કરશે.
01:18 તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો.
01:22 આ એક મોટી ફાઈલ છે લગભગ 154 mega bytes જેટલી.
01:25 તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે.
01:27 મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે.
01:32 ઈંસ્ટોલેશન શું કરવા માટે તે પર ડબલ ક્લિક કરો.
01:36 ચેક બોક્સ ને ચેક કરો અને Next પર ક્લિક કરો.
01:40 બધા મૂળભૂત વિકલ્પો ને પસંદ કરો.
01:43 આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે.
01:47 મેં મારા કમ્પ્યુટર પર MikTeX પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે.
01:50 તે માટે મને ઈંસ્ટોલેશન કરવાની જરૂર નથી.
01:54 તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક MikTeX ઇન્સ્ટોલ કર્યા પછી થી,
01:58 ચાલો જોઈએ MikTeX સાથે આવેલ TeXworks એડિટરને કેવી રીતે વાપરવું.
02:03 વિન્ડોઝ ના Startબટન પર ક્લિક કરો.
02:07 All Programs પર ક્લિક કરો.
02:09 MikTeX2.9 પર ક્લિક કરો.
02:12 TeXworks પર ક્લિક કરો.
02:15 TeXworks એડિટર ખુલે છે.
02:18 ચાલો હું પહેલાથી જ ઉપલભ્ધ લેટેક ડોક્યુમેન્ટ ને ખોલું.
02:21 હું File' પર ક્લિક કરીશ,અને પછી Open પર અને directory. ને પસંદ કરીશ.
02:28 પછી હું hello.tex ફાઈલ ખોલીશ.
02:32 આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે.
02:37 આને syntax highlighting. કહેવાય છે.
02:41 user content અને LaTeX syntax ના વચ્ચે તફાવત કરવા માં મદદ કરે છે.
02:47 જો LaTeX syntax હાઈ લાઈટ ના હોય તો આપેલ કરો.
02:52 TeXworks વિન્ડોમાં , મેનુ બારમાં ઉપલબ્ધ Format બટન પર ક્લિક કરો.
02:58 Syntax Colouring પસંદ કરો અને પછી LaTeX પર ક્લિક કરો.
03:03 દરેક વખતે આપણે બનાવેલ લેટેક ડોક્યુમેન્ટમાં TeXworks ના મદદથી syntax highlighting કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો.
03:10 મેનુ બારમાં , Edit પર ક્લીક કરો,અને પછી Preferences પર .
03:16 એડિટર બારમાં dropdown' બટન પર ક્લીક કરો જે આપણને Syntax Colouring કરવા માટે વિકલ્પ આપશે.
03:22 LaTeX [સંડ કરો અને પછી OK બટન પર ક્લિક કરો.
03:26 આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર syntax highlighting ની અસર થશે.
03:32 હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ.
03:36 કમ્પાઈલેશન શરુ કરવા માટે Ctrl અને t કી ને એક સાથે દાબો.
03:42 એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો pdf ખુલે છે.
03:49 pdf readerTeXworks. સાથે આવે છે તેની નોંધ લો.
03:53 આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને pdf માં દેખાડવા માટે TeXworksનો ઉપયોગ કરનાર મૂળભૂત pdf reader છે.
03:59 હવે ચાલો આપણે Beamer ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ.
04:02 આપણે ઇન્સ્ટોલ કરેલ MikTeX setup માં મૂળભૂત રીતે 'Beamer package નો સમાવેશ નથી.
04:08 This means that we have to આનો અર્થ છે કે
04:10 આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન MikTeX distribution માં ઉમેરવું પડશે.
04:15 missing package ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે.
04:19 એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું.
04:24 MikTeX ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે.
04:31 MikTeX ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે.
04:37 ચાલો પ્રથમ માર્ગ જોઈએ.
04:40 આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે MikTeX પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.
04:47 પ્રથમ TeXworks editor ને બંદ કરો.
04:51 આ જરૂરી છે કે આપણે tex ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ.
04:56 start બટન પર ક્લિક કરો.
04:59 પછી All programs પર ક્લિક કરો.
05:02 MikTeX2.9. પર ક્લિક કરો.
05:05 TeXworks પર જમણું ક્લીક્કરો અને Run as Administrator ને પસંદ કરો.
05:11 TeXworks editor એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે.
05:16 File પર ક્લિક કરો.
05:19 Open. પર ક્લિક કરો.
05:21 beamer.tex ફાઈલ પસંદ કરો.
05:24 કમ્પાઇલેશન શરુ કરવા માટે Ctrl અને t કી દબાવો.
05:29 Package Installation ડાઈલોગ બોક્સ ખુલશે.
05:33 મિસિંગ પેકેજbeamer.cls ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે.
05:38 આ ડાઈલોગ બોક્સમાં Change બટન પર ક્લિક કરો.
05:43 Change Package Repository ડાઈલોગ બોક્સ ખુલશે.
05:47 Packages shall be installed from the internet વિકલ્પ પસંદ કરો .
05:52 Connection Settings પર ક્લિક કરો.
05:55 આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે.
05:59 જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો Use proxy server ચેક બોક્સને અનચેક કરો.
06:06 હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું.
06:12 I will enter the proxy address.
06:16 I will enter proxy port number.
06:19 I will enable the option Authentication required by clicking on the corresponding check box.
06:25 Click on OK. And then click on Next.
06:30 It will ask me the proxy username and password.
06:34 I will enter the information and click on OK.
06:39 It will show a list of various remote package repositories.
06:44 Choose one from the list and click on Finish.
06:48 Click on Install.
06:51 It will install the beamer.cls package
06:55 Once again the Package Installation dialog box will open.
07:00 It will prompt to install the missing package pgfcore.sty.
07:06 You may uncheck the option Always show this dialog before installing packages.
07:12 If you do this, MikTeX will not prompt you again, if it encounters a missing package.
07:19 Click on Install.
07:21 Now if there are any more missing packages, it will automatically install it, without asking for your permission.
07:31 Once the installation completes, it will finish the compilation and open the pdf output.
07:38 We can see that we have successfully compiled a Beamer document.
07:42 Now let us see the second method of installing missing packages.
07:47 Click on the Windows start button.
07:50 Click on All Programs.
07:53 Click on MikTeX2.9.
07:55 Click on Maintenance (Admin).
07:58 Cick on Package Manager (Admin).
08:02 It will show a list of various packages available.
08:07 Now let us take a look at this list.
08:10 There are six columns in this list.
08:13 These are Name, Category, Size, Packaged date, Installed on date and Title.
08:21 The Installed on column is very important to us.
08:25 The packages for which this column is blank indicates that these packages are not installed.
08:32 Let us see how to install a particular package.
08:36 Let me choose the package abc, for example.
08:41 Notice that the moment I choose the package, the plus button on the top left side gets enabled.
08:48 The plus button is the install button.
08:51 Click on the plus button.
08:53 A window will open which will list the number of packages you have chosen to install or uninstall.
09:00 Click on Proceed.
09:04 Since I have configured a proxy network connection, it will prompt me for the proxy username and password.
09:11 Let me type my username and password.
09:14 Click on OK.
09:16 A window will open which will show the download progress of the package selected for installation.
09:23 It may happen that it fails to download the requested package due to remote server connectivity issues.
09:29 In that case, change the package repository and try again.
09:34 We can see that the installation of selected package is completed.
09:39 Click on Close.
09:41 The package list will get refreshed.
09:44 Notice that 11 september 2013 appears in the Installed on column for package abc.
09:52 This completes the tutorial LaTeX on Windows using TeXworks.
09:58 In this tutorial we learnt to:
10:00 * Download and install MikTeX.
10:02 * Write basic LaTeX document using TeXworks.
10:06 * Configure MikTeX to download missing packages in 2 different ways.
10:11 Watch the video available at the following link.
10:14 It summarizes the Spoken Tutorial project.
10:17 If you do not have good bandwidth, you can download and watch it.
10:21 The Spoken Tutorial Project Team:
10:23 Conducts workshops using spoken tutorials.
10:27 Gives certificates to those who pass on online test .
10:30 For more details, please write to contact@spoken-tutorial.org
10:36 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
10:40 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
10:48 More information on this mission is available at: http://spoken-tutorial.org /NMEICT-Intro
10:59 This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for watching.

Contributors and Content Editors

Jyotisolanki