Difference between revisions of "Jmol-Application/C4/Symmetry-and-Point-Groups/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 350: Line 350:
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
| If you are connected to internet , click on the '''File''' menu scroll down to '''Get Mol ''' and type '''“allene”''' in the text box . Click on '''OK'''.
+
| જો તમે ઈન્ટરનેટ સાથે જોડાયા છો તો ફાઈલ મેનુ પર ક્લિક કરો '''Get Mol ''' શુધી સ્ક્રોલ અને ટેક્સ્ટ બોક્સમાં '''“allene”''' ટાઈપ કરો  '''OK''' પર ક્લિક કરો.
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
To display all possible symmetry elements for '''allene:'''
+
એલીનના બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટસ ને દેખાડવા માટે.
  
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| Press up arrow key at the dollar prompt on the console till you get this command.
+
| કંસોલના ડોલર પ્રોમ્પ્ટ પર અપ એરો કી ત્યાં સુધી દબાવો જ્યાં શુધી તમને આ કમાંડ ના મળી જાય.
  
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| '''draw pointgroup '''. Press enter
+
| '''draw pointgroup '''. એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
| Observe the panel, we see all possible symmetry elements for allene.
+
| પેનલનું અવલોકન કરો આપને એલીનના માટે બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટ જોઈએ છીએ.  
  
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
| To get the point group classification for allene.
+
| એલીનનો પોઈન્ટ ગ્રુપ વર્ગીકરણ પ્રાપ્ત કરવા માટે
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| Again on the console press up arrow key till you get the command '''calculate pointgroup''' .Press enter
+
| ફરીથી કંસોલ પર અપ એરો કી ત્યાં સુધી દબાવો જ્યાં શુધી કમાંડ  '''calculate pointgroup''' ના મળી જાય.
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
The point group classification for '''allene''', that is '''D2d '''is displayed on the '''Console.'''
+
| એલીનના માટે પોઈન્ટ ગ્રુપનું વર્ગીકરણ જેકે '''D2d ''' છે કંસોલ પર બતાડેલ છે.
  
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
| Similarly you can download molecules of your choice and calculate their point group.
+
| તેજ પ્રકારે તમે પોતાની પસંદ ના અણુને ડાઉનલોડ કરી શકો છો અને તેના પોઈન્ટ ગ્રુપ ની ગણના કરી શકો છો.
 
+
 
|-
 
|-
 
| 08:34
 
| 08:34
Let's summarize, in this tutorial we learnt 
+
ચાલો સારાંશ લઈએ,આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
| To Draw lines that is C2 and C3 rotational axes through atoms in '''methane''' molecule.
+
| મીથેન અણુ માં લાઈન્સ ડ્રો કરવું જેકે પરમાણુઓથી પાસ થવા વાડી C2 અને  C3 રોટેશનલ અક્ષ છે.
  
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
| Spin and rotate the molecule along the axis.
+
| અક્ષના ચારે બાજુએ અણુને સ્પીન અને રોટેટ કરતા.
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
| Draw reflection plane through atoms in '''methane''' molecule.
+
|   મીથેન અણુમાં પરમાણુ થી પાસ થવા વાળા પરાવર્તન પ્લેનને ડ્રો કરતા.
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
And demonstrate point group classification using examples of '''methane '''and''' allene.'''
+
અને મીથેન અને એલીન ના ઉદાહરણો નો ઉપયોગ કરીને પોઈન્ટ ગ્રુપનું વર્ગીકરણને પ્રદશિત કરતા.
  
 
|-
 
|-
 
| 09:01
 
| 09:01
As an assignment,
+
એસાઈનમેન્ટ તરીકે
 
+
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| Draw reflection plane in a model of '''dichloromethane'''.  
+
| '''dichloromethane''' ના મોડેલ માં પરાવર્તન પ્લેન ડ્રો કરો.  
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
| And find out the point group classification for '''ammonia''' and '''benzene'''.
+
| અને '''ammonia''' અને  '''benzene''' ના માટે પોઈન્ટ ગ્રુપ નું વર્ગીકરણ શોધો.
  
 
|-
 
|-
 
|09:12
 
|09:12
This video summarizes the Spoken Tutorial project.
+
આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
| If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 09:20
 
| 09:20
| We Conduct workshops using spoken tutorials and give certificates. Please contact us.
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. અને  પ્રમાણપત્રો આપીએ છીએ. અમે લખો
  
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
| The spoken-tutorial project is funded by NMEICT, MHRD govt of India.
+
|   સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ફાળો '''NMEICT, MHRD''' ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
This is Snehalatha from IIT Bombay signing off.  
+
'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
+
Thank you for joining.  
+
 
+
 
|}
 
|}

Revision as of 22:11, 3 June 2015

Time
Narration
00:01 Jmol માં Symmetry અને Point Group પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપને શીખીશું,
00:08 લાઈન ને ડ્રો કરતા જે કે અણુના પરમાણું થી પાસ થવા વાડી અક્ષ છે.
00:12 Sઅક્ષ સાથે અણુને સ્પીન અને ફરવાતા.
00:17 અણુમાં પરમાણું થી પાસ થવા વાળો પ્લેન ડ્રો કરતા.
00:21 અને પોઈન્ટ ગ્રુપ વર્ગીકરણ ને પ્રદશિત કરતા.
00:25 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને અંડરગ્રેજ્યુએટ કેમિસ્ટ્રી ની જાણકારી હોવી ખુબ જરૂરી છે અને જેમોલ વિન્ડોના ઓપરેશનના સાથે પરિચિત હોવા જોઈએ.
00:35 જો નથી તો અમારી વેબ સાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
00:39 ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું,
00:42 Ubuntu Operating System આવૃત્તિ. 14.04
00:46 Jmol આવૃત્તિ 12.2.32
00:50 Java આવૃત્તિ 7 and Mozilla Firefox browser 35.0
00:57 મોટે ભાગે અણુમાં કેમિસ્ટ્રીનું વર્ણન,આપેલ સિમીટ્રી ના એલિમેન્ટસના ટર્મ્સ માં કરવા માં આવે છે જેમકે,


01:03 Axis of symmetry
01:05 Plane of symmetry
01:06 Center of symmetry વગેરે
01:09 આપણે અણુમાં આ સિમીટ્રી એલિમેન્ટસ ને બતાડવા માટે જેમોલનો ઉપયોગ કરીશું.
01:14 ચાલો મીથેનના મોડેલમાં પરમાણું થી પાસ થવા વાડી C3 રોટેશનલ અક્ષ ડ્રો કરીને આ ટ્યુટોરીયલને શરુ કરીએ.
01:22 મેં જેમોલ વિન્ડો પહેલાથી જ ખોલી છે.
01:25 પેનલ પર મીથેનના મોડેલ ને બોલ અને સ્ટીક માં મેળવવા માટે modelkit મેનુ પર ક્લિક કરો.
01:31 ટૂલબારમાં ડિસ્પ્લે મેનુનો ઉપયોગ કરીને મીથેન અણુમાં પરમાણુઓને લેબલ કરો.
01:37 Display, પર ક્લિક કરો Label માટે સ્ક્રોલ કરો અને Number વિકલ્પ પર ક્લિક કરો.
01:43 હવે મીથેન અણુમાં બધા પરમાણુઓ ને નમ્બર આપેલ છે.
01:47 પરમાણુ થી પાસ થવા વાડી લાઈન્સ અને પ્લેન્સ ડ્રો કરવા માટે આપણને કંસોલમાં કમાંડ લખવાની જરૂરત છે.
01:53 કંસોલને ખોલવા માટે File મેનુ પર ક્લિક કરો.
01:57 Console માટે ક્લિક કરો અને તે પર ક્લિક કરો.
02:01 સ્ક્રીન પર કંસોલ વિન્ડો ખુલે છે.
02:04 લાઈન્સ અને પ્લેન્સ ને ડ્રો કરવા માટે આપણે કમાંડ લાઈન માં કીવર્ડ draw નો ઉપયોગ કરો.
02:10 જેમોલ સ્ક્રીપ્ટ કમાંડ પર વધુ જાણકારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
02:15 કોઈ પણ વેબ બ્રાઉઝર પર વેબ સાઈટ ખોલો.
02:19 કીવર્ડની યાદી સાથે એક વેબ પેજ ખુલે છે જે જેમોલમાં સ્ક્રીપ્ટ કમાંડસ લખવા માટે ઉપયોગ કર્યો છે.
02:26 નીચે જાવો અને યાદીમાં શબ્દ draw પર ક્લિક કરો.
02:31 કીવર્ડ draw ની વિગતો સાથે એક પેજ ખુલે છે.
02:36 ડ્રો કમાંડ માટે સામાન્ય સિન્ટેક્સ પેજ ના ઉપર આપેલ છે.
02:42 તે પછી કીવર્ડના ઉપયોગ થી સંબંધિત માહિતી આવે છે
02:47 ચાલો હવે જેમોલ પેનલ પર પાછા જઈએ.
02:51 હું કંસોલ વિન્ડોને મેગ્નીફાઈ કરવા માટે Kmag સ્ક્રીન મેગ્નીફાયરનો ઉપયોગ કરી રહી છું.
02:55 એક લાઈન જે C3 રોટેશ્ન્લ અક્ષ ને દર્શાવેછે તેને ડ્રો કરવા માટે
02:59 કંસોલમાં ડોલર પ્રોમ્પ્ટ પર આપેલ કમાંડ ટાઈપ કરો.
03:04 કમાંડ લાઈન શબ્દ “draw” થી શરુ થાય છે તે પછી ઓબ્જેક્ટ ID આવે છે.
03:10 કમાંડ લાઈનમાં નંબર 250 લાઈનની લંબાઈ ને બતાડે છે.
03:15 તે પછી લાઈનની પોઝીશન આવે છે.
03:18 કૌંસમાં atom number equal to 1 અને atom number equal to 2 એન્ટર દબાવો.
03:26 પેનલનું અવલોકન કરો.
03:27 મીથેનના મોડેલ પર પરમાણુઓ 1 અને 2 થી પાસ થવા વાડી એક લાઈન બનાવેલ છે.
03:33 આ લાઈન હવે રોટેશનના માટે અક્ષ ની જેમ કાર્ય કરી શકે છે.
03:37 આપણે આપેલ મોડેલ પર એક કરતા વધારે લાઈન બનાવી શકીએ છીએ.
03:41 C2 rotational અક્ષ બનાવવા માટે કંસોલ પર આપેલ કમાંડ ટાઈપ કરો.
03:47 આ કમાંડમાં છગડીયા કૌંસમાં નંબરસ લાઈન માટે કારટીશન કોઓર્ડિનેટ્સ ને દર્શાવે છે.
03:54 આ પછી લાઈનના રંગને સ્પષ્ટ રૂપ થી બતાવવા વાળું કમાંડ એન્ટર દબાવો.
03:59 પેનલ પર આપણી પાસે C2 અને C3 રોટેશ્ન્લ અક્ષ સાથે મીથેન છે.
04:05 લાઈન ૧ એટલેકે C3 અક્ષ ના ચારે બાજુ રોટેટ કરવા માટે આપેલ કમાંડ ટાઈપ કરો.


04:12 rotate $line1 60 (રોટેટ સ્પેસ ડોલર લાઈન 1 સ્પેસ 60 )
04:18 નંબર 60 રોટેશનની ડીગ્રીને બતાડે છે.એન્ટર દબાવો.
04:24 line1. ના ચારે બાજુએ થવા વાળા રોટેશન ને જુઓ.
04:27 line1 ના ચારે બૂજે થવા વાળા અણુને સ્પીન કરવા માટે આપેલ કમાંડ ટાઈપ કરો.


04:32 spin $line1 180 60 (સ્પીન સ્પેસ ડોલર લાઈન 1 સ્પેસ 180 સ્પેસ 60)
04:39 નંબર 180 રોટેશનની ડીગ્રીને બતાડે છે અને 60 રોટેશન ની ગતિને બતાડે છે એન્ટર દબાવો.
04:48 પેનલ પર આપણે જોઈએ છીએ મીથેન નું મોડેલ line1 એટલેકે C3 અક્ષના ચારે બાજુએ સ્પીન થાય છે.
04:55 એસાઈનમેન્ટ છે.
04:56 ઈથેનના મોડેલમાં એક લાઈન ડ્રો કરો જે સીમીત્રી ની C3 અક્ષને બતાડે છે.
05:02 અને મોડેલને C3 અક્ષના ચારે બાજુએ સ્પીન કરો.
05:06 જેમોલ પેનલ પર પાછા જઈએ.
05:08 આપણે અણુમાં પરમાણુના સેટથી પાસ થવા વાળા પ્લેન્સ પણ ડ્રો કરી શકીએ છીએ.
05:12 આવું કરવા માટે, પહેલા આપેલ કમાંડનો ઉપયોગ કરીને મીથેન મોડેલ પર લાઈન્સને ડીલીટ કરો.
05:24 મીથેન અણુના 1, 2 અને 3 પરમાણુથી પાસ થવા વાળું રીફ્લેક્શન એટલેકે પરાવવર્તન પ્લેન ને ડ્રો કરવા માટે
05:31 કંસોલમાં આપેલ કમાંડ ટાઈપ કરો.
05:35 કમાંડ માં નંબર 300 પ્લેનના સાઈઝને બતાડે છે એન્ટર દબાવો.
05:41 મીથેન અણુમાં 1, 2 અને 3 પરમાણુઓ થી પાસ થવા વાળું પરાવવર્તન પ્લેનને જુઓ.
05:49 પરમાણુઓ 1, 4 અને 5 થી પાસ થવા વાળું બીજું પરાવવર્તન પ્લેનને ડ્રો કરો.
05:55 કંસોલમાં અપ એરો કી દબાવો અને આપેલ ની જેમ કમાંડને એડિટ કરો.
06:01 plane1 ને plane2, થી એડિટ કરો અને atomno2 ને 4 અને atomno3 ને 5 થી એડિટ કરો.


06:12 પ્લેન ના રંગ ને બદલવા માટે આપલે કમાંડ ટાઈપ કરો.
06:17 ;color $plane2 blue(સેમીકોલન કલર સ્પેસ ડોલર plane2 સ્પેસ blue). એન્ટર દબાવો.
06:24 પેનલ પર મીથેન અણુમાં આપણે બે પરાવવર્તન પ્લેન્સ ને જોઈ શકીએ છીએ.
06:29 જેમોલનો ઉપયોગ કરીને મીથેન ના માટે આપણે આપેલ મેળવીને પોઈન્ટ ગ્રુપ ક્લાસીફીકેશન પણ જોઈ શકીએ છીએ.
06:36 હવે પેનલ પર મીથેન અણુ પર ડ્રો કરેલ પ્લેન્સને કાઢીએ.
06:41 કંસોલમાં ટાઈપ કરો , draw off (draw space off). એન્ટર દબાવો.
06:47 મીથેન માટે બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટસ ને બતાડવા માટે કંસોલમાં આપેલ કમાંડ ટાઈપ કરો.
06:54 draw pointgroup (draw space pointgroup).એન્ટર દબાવો.
06:59 આપણે પેનલ પર બતાડેલ મીથેન સિમીટ્રીના એલિમેન્ટસ ને જોઈ શકીએ છીએ.
07:04 મીથેન ના પોઈન્ટ ગ્રુપ વર્ગીકરણ ને ઓળખવા માટે આપેલ કમાંડ ટાઈપ કરો calculate pointgroup (calculate space pointgroup).એન્ટર દબાવો.


07:14 Td જે કે મીથેન અણુ નું પોઈન્ટ ગ્રુપ છે કંસોલ પર બતાડેલ છે.
07:20 પોઈન્ટ ગ્રુપ પ્રદશન ના માટે એક અન્ય ક્લાસિક ઉદાહરણ એલીન છે.
07:25 આપણે મોડેલકીટ મેનુનો ઉપયોગ કરીને પેનલ પર એલીનનું સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ છીએ.અથવા આપણે કેમિકલ સ્ટ્રક્ચર ડેટાબેસ થી એલીનનું સ્ટ્રક્ચર ડાઉનલોડ પણ કરી શકીએ છીએ.
07:37 જો તમે ઈન્ટરનેટ સાથે જોડાયા છો તો ફાઈલ મેનુ પર ક્લિક કરો Get Mol શુધી સ્ક્રોલ અને ટેક્સ્ટ બોક્સમાં “allene” ટાઈપ કરો OK પર ક્લિક કરો.
07:48 એલીનના બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટસ ને દેખાડવા માટે.
07:52 કંસોલના ડોલર પ્રોમ્પ્ટ પર અપ એરો કી ત્યાં સુધી દબાવો જ્યાં શુધી તમને આ કમાંડ ના મળી જાય.
07:59 draw pointgroup . એન્ટર દબાવો.
08:02 પેનલનું અવલોકન કરો આપને એલીનના માટે બધા સંભવ સિમીટ્રી એલિમેન્ટ જોઈએ છીએ.
08:09 એલીનનો પોઈન્ટ ગ્રુપ વર્ગીકરણ પ્રાપ્ત કરવા માટે
08:12 ફરીથી કંસોલ પર અપ એરો કી ત્યાં સુધી દબાવો જ્યાં શુધી કમાંડ calculate pointgroup ના મળી જાય.
08:21 એલીનના માટે પોઈન્ટ ગ્રુપનું વર્ગીકરણ જેકે D2d છે કંસોલ પર બતાડેલ છે.
08:28 તેજ પ્રકારે તમે પોતાની પસંદ ના અણુને ડાઉનલોડ કરી શકો છો અને તેના પોઈન્ટ ગ્રુપ ની ગણના કરી શકો છો.
08:34 ચાલો સારાંશ લઈએ,આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા.
08:38 મીથેન અણુ માં લાઈન્સ ડ્રો કરવું જેકે પરમાણુઓથી પાસ થવા વાડી C2 અને C3 રોટેશનલ અક્ષ છે.
08:45 અક્ષના ચારે બાજુએ અણુને સ્પીન અને રોટેટ કરતા.
08:49 મીથેન અણુમાં પરમાણુ થી પાસ થવા વાળા પરાવર્તન પ્લેનને ડ્રો કરતા.
08:54 અને મીથેન અને એલીન ના ઉદાહરણો નો ઉપયોગ કરીને પોઈન્ટ ગ્રુપનું વર્ગીકરણને પ્રદશિત કરતા.
09:01 એસાઈનમેન્ટ તરીકે
09:02 dichloromethane ના મોડેલ માં પરાવર્તન પ્લેન ડ્રો કરો.
09:07 અને ammonia અને benzene ના માટે પોઈન્ટ ગ્રુપ નું વર્ગીકરણ શોધો.
09:12 આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:15 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. અને પ્રમાણપત્રો આપીએ છીએ. અમે લખો
09:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ફાળો NMEICT, MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે
09:33 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya