Difference between revisions of "Linux/C3/More-on-sed-command/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | '''More on sed.''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 26: | Line 26: | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે '''GNU Bash''' આવૃત્તિ '''4''' કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
|- | |- | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | નોંધ લો કે શબ્દ "Kumar" ચોથી લાઈનમાં બે વખત અને | + | | નોંધ લો કે શબ્દ "Kumar" ચોથી લાઈનમાં બે વખત અને છઠી લાઈન માં એક વખત છે |
|- | |- | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | '''sed space''' | + | | '''sed space''' એકલ અવતરણ માં '''s front slash / ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ ''' umar ''' slash Roy slash''' એકલ અવતરણ પછી space '''seddemo.txt''' |
|- | |- | ||
Line 108: | Line 108: | ||
| 02:20 | | 02:20 | ||
| ટાઈપ કરો: | | ટાઈપ કરો: | ||
− | '''sed space''' ( | + | '''sed space''' (એકલ અવતરણ )''' 's front-slash ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash g' ''' એકલ અવતરણ પછી space '''seddemo.txt'''. '''Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 133: | Line 133: | ||
| 03:07 | | 03:07 | ||
| ટાઈપ કરો: | | ટાઈપ કરો: | ||
− | '''sed space hyphen e space''' | + | '''sed space hyphen e space''' એકલ અવતરણ '''‘s front slash electronics slash electrical slash g’ single quote પછી space hyphen e space''' એકલ અવતરણ ''' ‘s front-slash civil slash metallurgy slash g’ ''' એકલ અવતરણ પછી space '''seddemo.txt''' |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | '''sed space''' | + | | '''sed space''' એકલ અવતરણ માં ''' 'front-slash Anirban slash s slash computers slash mathematics slash g' ''' એકલ અવતરણ પછી space '''seddemo.txt''' |
|- | |- | ||
Line 169: | Line 169: | ||
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | | પ્રથમ આપણે લખીશું '''sed''', અને પછી | + | | પ્રથમ આપણે લખીશું '''sed''', અને પછી એકલ અવતરણમાં આપણે એ પેટર્ન લખીશું જે બદલવું છે. |
|- | |- | ||
Line 194: | Line 194: | ||
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | આપણે ફાઈલમાં લાઈનો ઉમેરવા | + | | આપણે ફાઈલમાં લાઈનો ઉમેરવા અથવા ડીલીટ કરવા માટે પણ '''sed''' કમાંડનો ઉપયોગ કરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
| 05:10 | | 05:10 | ||
| ટાઈપ કરો: | | ટાઈપ કરો: | ||
− | '''sed space''' | + | '''sed space''' એકલ અવતરણ માં '''front-slash electronics slash d''' એકલ અવતરણ પછી '''space seddemo.txt space greater than ચિન્હ space nonelectronics.txt''' |
|- | |- | ||
Line 227: | Line 227: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | આપણને ટાઈપ કરવું પડશે: '''sed space''' | + | | આપણને ટાઈપ કરવું પડશે: '''sed space''' એકલ અવતરણ માં ''' '1i space Student Information'quote પછી space seddemo.txt ''' |
|- | |- | ||
Line 252: | Line 252: | ||
| 06:33 | | 06:33 | ||
| તો આવા કિસ્સા માં આપણને ટાઈપ કરવું પડશે | | તો આવા કિસ્સા માં આપણને ટાઈપ કરવું પડશે | ||
− | '''sed space''' | + | '''sed space''' એકલ અવતરણ માં '''1i space Student Information slash n 2013''' એકલ અવતરણ પછી '''seddemo.txt''' |
|- | |- | ||
Line 297: | Line 297: | ||
| 07:30 | | 07:30 | ||
| અને નામ "Ankit" ને "Ashish" થી સબ્સટીટ્યુટ કરો. | | અને નામ "Ankit" ને "Ashish" થી સબ્સટીટ્યુટ કરો. | ||
+ | |||
|- | |- | ||
| 07:35 | | 07:35 |
Revision as of 11:55, 1 June 2015
Time | Narration |
00:01 | More on sed. પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે ઉદાહરણના મદદથી અમુક sed commands શીખીશું, |
00:13 | આ ટ્યુટોરીયલ રેકોડ કરવા માટે હું વાપરી રહ્યો છું. |
00:15 | *Ubuntu Linux આવૃત્તિ 12.04 Operating System અને |
00:20 | *GNU BASH આવૃત્તિ 4.2.24 |
00:24 | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:32 | પૂર્વજરૂરીયાતો તરીકે: |
00:34 | તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
|
00:37 | તમે sed ટૂલથી પરિચિત હોવા જઈએ. |
00:40 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org |
00:46 | sed નું મુખ્ય ઉપયોગ અબ્સીટીટ્યુશન એટલે કે અવેજી. |
00:49 | ઈનપુટમાં કોઈ પેટર્નને અન્યથી બદલવું. |
00:55 | પ્રથમ મૂળભૂત ફાઈલ seddemo.txt જોઈએ. |
01:01 | નોંધ લો કે શબ્દ "Kumar" ચોથી લાઈનમાં બે વખત અને છઠી લાઈન માં એક વખત છે |
01:10 | જો તમે બધી જગ્યાએ "Kumar" ને "Roy" થી બદલવા માંગો છો, |
01:16 | terminal પર ટાઈપ કરો : |
01:18 | sed space એકલ અવતરણ માં s front slash / ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash એકલ અવતરણ પછી space seddemo.txt |
01:40 | Enter દબાઓ. |
01:43 | ચોથી લાઈનની નોંધ લો. |
01:46 | ફક્ત પ્રથમ જગ્યાએ "Kumar" એ "Roy" થી બદલાયું છે બીજી જગ્યાએ નહી. |
01:52 | છઠી લાઈનમાં શબ્દ "Kumar" ફક્ત એક વખતે છે જે હવે બદલાઈ ગયું છે. |
01:57 | તો,આપણે જોઈ શકીએ છીએ કે લાઈનની ફક્ત પ્રથમ નોંધનીજ બદલાઈ છે |
02:03 | આવું એટલામાટે કારણકે મૂળભૂત રીતે કોઈ પણ લાઈનની પ્રથમ મેળ ખાતી નોંધણીને સ્બ્સટીટ્યુડ કરેલ છે. |
02:11 | બધી મેળ ખાતી નોંધણીઓને સ્બ્સટીટ્યુડ કરવા માટે આપણને flag g નો ઉપયોગ કરવો જરૂરી છે. |
02:17 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
02:20 | ટાઈપ કરો:
sed space (એકલ અવતરણ ) 's front-slash ખુલ્લો ચોરસ કૌંસ small k capital K બંદ ચોરસ કૌંસ umar slash Roy slash g' એકલ અવતરણ પછી space seddemo.txt. Enter દબાઓ. |
02:43 | હવે ચોથી લાઈનની બંને નોંધણીઓ બદલાઈ ગયી છે. |
02:48 | આપણને એકજ વખતે પણ ઘણા બંધ સબ્સટીટ્યુડ બનાવી શકીએ છીએ. |
02:53 | ધારોકે આપણે seddemo.txt ફાઈલમાં શબ્દ "electronics" ને "electrical" . |
02:58 | અને "civil" ને "metallurgy" થી બદલવા માંગીએ છીએ. |
03:04 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
03:07 | ટાઈપ કરો:
sed space hyphen e space એકલ અવતરણ ‘s front slash electronics slash electrical slash g’ single quote પછી space hyphen e space એકલ અવતરણ ‘s front-slash civil slash metallurgy slash g’ એકલ અવતરણ પછી space seddemo.txt |
03:37 | Enter. દબાઓ. |
03:39 | તમે જોઈ શકો છો કે તે શબ્દ બદલાઈ ગયો છે. |
03:43 | હવે આપણે 'Anirban' ની stream ને "computers" થી બદલીને "mathematics." કરવી છે. |
03:49 | આવા કીસ્સ્સામાં આપણને ટાઈપ કરવું પડશે: |
03:54 | sed space એકલ અવતરણ માં 'front-slash Anirban slash s slash computers slash mathematics slash g' એકલ અવતરણ પછી space seddemo.txt |
04:11 | Enter. દબાઓ. |
04:14 | આપણે જોઈ શકીએ છીએ કે stream બદલાઈ ગયું છે. |
04:17 | ચાલો હું સમજાવું આ શું છે. |
04:21 | પ્રથમ આપણે લખીશું sed, અને પછી એકલ અવતરણમાં આપણે એ પેટર્ન લખીશું જે બદલવું છે. |
04:28 | જે "Anirban" છે. |
04:30 | હવે સ્લેશ પછી ઓપરેશન આવે છે. |
04:34 | આ 's' છે જેનો અર્થ સબ્સટીટ્યુશન છે જેવું કે આપણે પહેલા પણ જોયું છે. |
04:41 | પછી આપણે જે બદલવાનું છે તે પેટર્ન જોશું જે "computers" છે. |
04:47 | પછી નવો શબ્દ જે સબ્સટીટ્યુડ કરવાનું છે તે "mathematics" છે. |
04:53 | આપણે ફાઈલમાં લાઈનો ઉમેરવા અથવા ડીલીટ કરવા માટે પણ sed કમાંડનો ઉપયોગ કરી શકીએ છીએ. |
05:00 | ધારો કે આપણે એ લાઈન પસંદ કરવા ઈચ્છીએ છીએ જેમાં સ્ટ્રીમ "electronics." નથી. |
05:06 | આ માટે અમારી પાસે d flag છે. |
05:10 | ટાઈપ કરો:
sed space એકલ અવતરણ માં front-slash electronics slash d એકલ અવતરણ પછી space seddemo.txt space greater than ચિન્હ space nonelectronics.txt |
05:31 | Enter દબાઓ. |
05:33 | વિષયવસ્તુ ને જોવા માટે ટાઈપ કરો, cat space nonelectronics.txt. |
05:43 | ધારોકે ફાઈલની શરૂઆતમાં આપણે એક લાઈન Student Information' ઈચ્છીએ છીએ. |
05:49 | આના માટે આપણી પાસે i છે. |
05:54 | આપણને ટાઈપ કરવું પડશે: sed space એકલ અવતરણ માં '1i space Student Information'quote પછી space seddemo.txt |
06:10 | Enter. દબાઓ. |
06:13 | તમે આઉટપુટ જોઈ શકો છો. |
06:15 | વાસ્તવમાં,આપણે અ પ્રકારે ઘણી બધી લાઈનો ઉમેરી શકીએ છીએ. |
06:20 | ધારો કે આપણને બે લાઈનો ઉમેરવી છે આપણે તેજ રીતે આને કરીશું. |
06:26 | Student Information સાથે આપણે આગલા વર્ષનું academicsપણ ઉમેરવા ઈચ્છીએ છીએ. |
06:33 | તો આવા કિસ્સા માં આપણને ટાઈપ કરવું પડશે
sed space એકલ અવતરણ માં 1i space Student Information slash n 2013 એકલ અવતરણ પછી seddemo.txt |
06:55 | Enter દબાઓ. |
06:57 | સ્ટ્રીંગ ‘Information’ અને ‘2013’ ના વચ્ચે slash n પર ધ્યાન દો. |
07:05 | slash n એ 2013 ને ‘Student Information’ ના પછી આગળની લાઈનમાં પ્રિન્ટ કરે છે. |
07:12 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
07:14 | ચાલો સારાંશ લઈએ, |
07:17 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
07:19 | * સબ્સટીટ્યુશન એટેલે કે અવેજી |
07:20 | * રિપ્લેસમેન્ટ એટલેકે ફેરબદલ |
07:21 | * અને ઈનસરશન એટલેકે ઉમેરવું. |
07:24 | અસાઇનમેન્ટ તરીકે, તેજ ટેક્સ્ટ ફાઈલ seddemo.txt નો ઉપયોગ કરો |
07:30 | અને નામ "Ankit" ને "Ashish" થી સબ્સટીટ્યુટ કરો. |
07:35 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial |
07:39 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:42 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:53 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:57 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
08:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:09 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:16 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. : http://spoken-tutorial.org\NMEICT-Intro. |
08:22 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. . |
08:28 | જોડાવાબદ્દલ આભાર. |