Difference between revisions of "Inkscape/C2/Create-and-Format-Text/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 |'''Time''' |'''Narration''' |- |00:01 | '''Inkscape''' માં '''Create and format text''' પરના સ્પોકન ટ્યુટોરીયલ...")
 
Line 88: Line 88:
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
| Now inside the text box, notice the which is blinking on the extreme top left corner.  હવે ટેક્સ્ટ બોક્સની andr '''text prompt ''' ની નોંધ લો je ke uprna
+
| હવે ટેક્સ્ટ બોક્સની અંદર '''text prompt ''' ની નોંધ લો જે કે ઉપરના ડાબા છેડે ચમકી રહ્યું છે.
  
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|Press '''Ctrl + V''' to paste the copied text.
+
|કોપી કરેલ ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે '''Ctrl + V''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
| Observe the color of the text box changed to red.  
+
| ટેક્સ્ટ બોક્સનો રંગ લાલ થયી જાય છે તેનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|This is because the inserted text exceeds the boundaries of the text box.
+
| આ એટલામાટે કારણકે દાખલ કરેલ ટેક્સ્ટ દરેક બોક્સની કિનારી બહાર નીકળી ગયી છે.
  
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
| We can correct this using the small '''diamond handle''' at the right corner of the text box.  
+
| આપણે આ ટેક્સ્ટ બોક્સના જમણા ખૂણે આવેલ નાનું  '''diamond handle''' વાપરીને સુધાર કરી શકીએ છીએ.
 
+
 
|-
 
|-
 
|02:38
 
|02:38
|Click and drag it till the text box color changes to blue.
+
| તેને ક્લિક કરીને ટેક્સ્ટબોક્સનો રંગ જ્યાં સુધી ભૂરો થતો નથી ત્યાં સુધી ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| The last sentence of the text, is clubbed with the previous sentence.  
+
| ટેક્સ્ટનું છેલ્લું વાક્ય પાછલા વાક્ય જોડે જોડાયું છે.
  
 
|-
 
|-
 
|02:48
 
|02:48
|Press '''Enter''' twice at the beginning of the last sentence to separate it.
+
| તેને જુદું કરવા માટે છેલ્લા વાક્યની શરૂઆતમાં  '''Enter''' બે વાર દબાવો.
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| Next let us learn the various formatting options available for texts.Click on the word '''“Spoken Tutorial”'''  
+
| આગળ ચાલો ટેક્સ્ટ માટે ઉપલબ્ધ વિવિધ ફોર્મેટિંગ વિકલ્પો શીખીએ '''“Spoken Tutorial”''' શબ્દ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| Go to '''Main menu.''' Click on '''Text''' and then on '''Text and Font '''option.
+
| '''Main menu.''' પર જાઓ '''Text''' પર ક્લિક કરો અને પછી n '''Text and Font ''' વિકલ્પ પર.
  
 
|-
 
|-
 
|03:09
 
|03:09
|A dialog box appears with two options – '''Font '''and '''Text'''. Under the '''Font''' tab there are several options.
+
| ''Font '''અને  '''Text'''. આ બે વિકલ્પો ધરાવતું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. '''Font''' ટેબમાં ઘણા બધા વિકલ્પો છે.
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
| '''Font family''' lists all the available fonts. You can select any of the available font of your choice.
+
| '''Font family''' તમામ ઉપલબ્ધ ફોન્ટોની યાદી દર્શાવે છે. તમે તમારા પસંદનું કોઈ પણ ઉપલબ્ધ ફોન્ટ  પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| We can preview the selected font in the preview box here. My choice is '''Bitstream Charter '''font.  
+
| આપણે અહી પ્રિવ્યુ બોક્સમાં પસંદ કરેલ ફોન્ટ જોઈ શકીએ છીએ મારી પસંદ  '''Bitstream Charter ''' ફોન્ટ છે.
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| There are four '''Style '''options- '''Normal, Italic, Bold '''and '''Bold Italic.'''Choose the style as per your requirement. I will choose '''Bold.'''
+
| '''Bold.''' અહી ચાર '''Style ''' વિકલ્પો છે '''Normal, Italic, Bold '''અને  '''Bold Italic.''' તમારી જરૂર મુજબ સ્ટાઈલ પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
| To change the '''Font size''', simply click on the drop down arrow and select the size.Since this is the title, I will select a bigger font, say 64.
+
| ફોન્ટ માપ બદલવા માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને માપ પસંદ કરો.જોકે આ ફોન્ટ સાઈઝ શીર્ષક છે તેથી હું મોટો ફોન્ટ પસંદ કરીશ માની લો કે '''64'''.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Next is the '''Layout. '''
+
| આગળ છે  '''Layout. '''  
  
 
|-
 
|-
 
|03:59
 
|03:59
|We will learn about this in a while as the preview is not visible for this option.
+
| આ વિકલ્પ માટે પ્રિવ્યુ ઉપલબ્ધ નથી તેથી આના  વિષે આપણે ટૂંક સમયમાં શીખીશું.
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
| Now, click on the '''Text tab''' next to the '''Font tab.''' Here a preview window is seen with the text inside it.
+
| હવે  '''Font tab.''' આગળ આવેલ '''Text tab''' પર ક્લિક કરો. અહી એક પ્રિવ્યુ વિન્ડો જેમાં ટેક્સ્ટ સમાવેલ દેખાશે.  
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|Any modifications to the text can be done here.  
+
| ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન અહિયાં થયી શકે છે.
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| Click on '''Apply''' and close the dialog box. Observe the text is now formatted.
+
| '''Apply''' પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંદ કરો ટેક્સ્ટ હવે ફોરમેટ થયી ગયું છે તેનું અવલોકન કરો. a
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| We can change the text color using '''color palette''' at the bottom.Let me click on maroon color.  
+
| નીચે આવેલ '''color palette''' વાપરીને આપણે ટેક્સ્ટનો રંગ બદલી કરી શકીએ છીએ.ચાલો હું મરુન રંગ પસંદ કરું.  
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| Next select the text for the URL i.e. [http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org]
+
| આગળ આપણે  '''URL''' એટલેકે  i.e. [http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org] માટે ટેક્સ્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| Text formatting options are available in the '''Tool controls bar,''' too.
+
| ટેક્સ્ટને ફોરમેટ કરવાના વિકલ્પો '''Tool controls bar,''' માં પણ ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| I will change the font to '''Bitstream charter,''' '''Font size''' to 28 and color to Blue.
+
| હું ફોન્ટ '''Bitstream charter,''' '''Font size''' '''28''' અને રંગ ભૂરો કરું છું.
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
| Now, let us choose the paragraph text.
+
| Now, let us choose the paragraph text. હવે ચાલો ફકરાનો ટેક્સ્ટ પસંદ કરીએ.
  
 
|-
 
|-
 
|04:56
 
|04:56
|If the Text tool is already selected, you can simply click on the text to go inside the text box.  
+
| ટેક્સ્ટ ટૂલ જો પહેલાથી પસંદ થયેલ હોય તો તમે ફક્ત ટેક્સ્ટ પર ક્લિક કરીને ટેક્સ્ટ બોક્સમાં દાખલ થયી શકો છો.
  
 
|-
 
|-
 
|05:04
 
|05:04
|I will change the '''Font size''' of the text to 25.  
+
| હું ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ '''25.'''   કરીશ.
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
| Click and drag the '''diamond handle''' to move the text inside the canvas.
+
| ટેક્સ્ટને કેનવાસની અંદર ખસેડવા માટે '''diamond handle''' પર ક્લિક કરીને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| Next let us align the texts.
+
| આગળ ચાલો ટેક્સ્ટને આલાઈન કરીએ.
  
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|The four icons next to '''Italic icon''' on the '''Tool controls bar''' helps to align the text to the
+
| '''Tool controls bar''' પર '''Italic icon''' ની આગળ આવેલ ચાર આઈકનો  ટેક્સ્ટને
* Left
+
* ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સની
* Center OR
+
* મધ્યમાં અથવા
* Right of the text box.
+
* જમણી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|The fourth option will justify the text within the boundaries of the text box.I will click on left align before proceeding further
+
| ચોથું વિકલ્પ ટેક્સ્ટએ ટેક્સ્ટબોક્સની અંદર છે કે તે નક્કી કરશે. આગળ વધીએ એ પહેલા હું ડાબા આલાઈન પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
|05:39
 
|05:39
| We can align text using the '''Align and distribute''' option too.  
+
| આપણે  '''Align and distribute''' વિકલ્પ પર ક્લિક કરીને પણ ટેક્સ્ટ અલાઈન કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
|05:43
 
|05:43
|Go to the '''Main menu''' and then click on '''Object menu.''' Then click on '''Align and Distribute '''option'''.'''
+
|Go to the '''Main menu''' પર જાવ અને પછી  '''Object menu.''' પર ક્લિક કરો પછી  '''Align and Distribute ''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
| Now we will move the word '''Spoken Tutorial''' to the centre. So click on it
+
| હવે આપણે  '''Spoken Tutorial''' આ શબ્દ ને ,મધ્યમાં ખસેડીશું તો તેના પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|05:57
 
|05:57
| First check if the '''Relative to '''parameter is set to''' Page.'''
+
| પહેલા તપાસ કરી લો કે  '''Relative to ''' પેરામીટર ''' Page.''' પર સુયોજિત છે કે નથી.
  
 
|-
 
|-
 
|06:01
 
|06:01
| So, click on '''Centre on vertical axis.''' Observe the text is now aligned to the centre.
+
| તો, '''Centre on vertical axis.''' પર ક્લિક કરો. ટેક્સ્ટ હવે મધ્યમાં અલાઈન થયી ગયું છે તેનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| Let us add some more text in the empty space at the bottom.
+
| નીચે આવેલ ખાલી જગ્યામાં ચાલો હજુ થોડી ટેક્સ્ટ ઉમેરીએ.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| Type '''FOSS Categories''' Now align it to the centre of the page by clicking on '''Centre on vertical axis.'''
+
| '''FOSS Categories''' ટાઈપ કરો હવે '''Centre on vertical axis.''' પર ક્લિક કરીને પુસ્થની મધ્યમાં અલાઈન કરો.
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
| Type some '''FOSS''' names such as '''Linux, LaTeX, Scilab, Python '''separately and randomly on the '''canvas'''.
+
| '''canvas''' પર અમુક ફોસ નામો જેમકે  '''Linux, LaTeX, Scilab, Python ''' વગેરે છુટી છુટી રીતે અને આડાઅવળા ક્રમમાં ટાઈપ કરો .
 
+
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| Now let us align all these texts in a single row with equal space.  
+
| હવે ચાલો આ તમામ ટેક્સ્ટને એકલ્ક રોમાં સમાન સ્પેસ હોય એ રીતે અલાઈન કરીએ.
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| Select the 4 texts using the '''Shift''' key. Click on
+
| '''Shift''' કી વાપરીને ચાર ટેક્સ્ટ પસંદ કરો. આપેલ પર ક્લિક કરો.
* '''Align baseline of text '''and
+
* '''Align baseline of text '''અને 
 
* '''Distribute baseline of text horizontally. '''
 
* '''Distribute baseline of text horizontally. '''
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| Notice the gaps between the words are not equal.  
+
| શબ્દોની વચ્ચેનું અંતર એક સમાન નથી તેની નોંધ લો.
  
 
|-
 
|-
 
|07:02
 
|07:02
| The first letter of the first word and the first letter of the second word are equally spaced.But the words themselves, are not equally spaced.
+
| પહેલા શબ્દનો પહેલો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર સમાન અંતર ધરાવે છે પરંતુ શબ્દો પોતે સમાન અંતરે નથી.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| This works in a similar way for vertical texts too.  
+
| આ ઉભા ટેક્સ્ટમાં પણ આજ રીતે કાર્ય કરે છે.
  
 
|-
 
|-
 
|07:15
 
|07:15
| These options may be useful in certain situations.
+
| અમુક પરિસ્થિતિમાં આ વિકલ્પો કદાચિત ઉપયોગી નીવડી શકે છે.
  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| We will make the spaces between the words equal.  
+
| આપણે શબ્દો વચ્ચેની જગ્યાને બરાબર કરીશું.
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
| To do so, click on the fourth icon in the first row under '''Distribute. '''Now the spacing is equal between the words.
+
| આવું કરવા માટે પહેલી રો માં  '''Distribute. ''' અંતર્ગત આવેલ ચોથા આઇકન પર ક્લિક કરો.હવે શબ્દો વચ્ચે નું અંતર બરાબર છે.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| Next, we will learn to adjust the space between the lines of the paragraph text.  
+
| આગળ આપણે ફકરાની ટેક્સ્ટની લાઈનો વચ્ચેનું અંતર સંતુલિત કરતા શીખીશું.
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
| Double click on the paragraph text to go inside the text box.  
+
| ટેક્સ્ટબોક્સમાં દાખલ થવા માટે ફકરાના ટેક્સ્ટ  પર બમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
| The '''Spacing between lines''' icon on the '''Tool controls''' '''bar''' helps reduce or increase space between lines.  
+
| '''Tool controls''' '''bar''' પર આવેલ '''Spacing between lines''' આઇકન લાઈનો વચ્ચેનું અંતર ઘટાડવા કે વધારવા માં મદદ કરે છે.  
  
 
|-
 
|-
 
|07:50
 
|07:50
| Observe what happens when I increase the spacing.
+
| જયારે હું વચ્ચેનું અંતર વધાવું છું ત્યારે શું થાય છે,તેનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
| Let me keep the line spacing as 1.50
+
| ચાલો હું લાઈન વચ્ચેનું અંતર  '''1.50''' રાખું.
  
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| The next icon helps to adjust space between letters. Again, click on the up and down arrows and observe the changes.  
+
| આગળનું આઇકન અક્ષરો વચ્ચેનું અંતર સંતુલિત કરવામાં મદદ કરે છે. ફરીથી અપ અને ડાઉન એરો પર ક્લિક કરો ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
|08:07
 
|08:07
| Let me keep the space parameter as 0.
+
|ચાલો હું સ્પેસ પેરામીટર  '''0.''' તરીકે રાખું.
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| Observe there is an empty space in both the vertical corners of the canvas.We can fill them with some text.
+
| કેનવાસના બંને ઉભા ખૂણે ખાલી જગ્યા આવેલી છે તેનું અવલોકન કરો.આપણે તેને અમુક ટેક્સ્ટ વડે ભરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
| Type a sentence '''Learn Open Source Software for free''' somewhere outside the canvas.
+
| '''Learn Open Source Software for free''' આ વાક્યને કેનવાસની બહાર કોઈ પણ જગ્યાએ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
| Change the '''Font '''to '''Ubuntu. Font size '''to 22 and make it '''Bold.'''
+
| '''Font '''ને  ''''''Ubuntu.''' કરો ફોન્ટ સાઈઝ  '''22''' અને તેને  '''Bold.''' બનાવો.
  
 
|-
 
|-
 
| 08:34
 
| 08:34
| Now click on the last icon i.e. '''Vertical text''' on the '''Tool controls bar.'''
+
|હવે છેલ્લા આઇકન પર  ક્લિક કરો એટલેકે  '''Tool controls bar.''' પર  '''Vertical text''' .
  
 
|-
 
|-
 
|08:39
 
|08:39
| Notice that the text is now aligned in vertical direction.
+
| ટેક્સ્ટ હવે ઉભી દિશામાં અલાઈન થયી છે તેની નોધ લો.
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
| Click on the text using the '''Selector tool''' and move it to the left corner of the canvas.
+
| '''Selector tool''' વાપરીને ટેક્સ્ટ પર ક્લિક કરો અને તેને કેનવાસના ડાબા ખૂણે ખસેડો.  
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
| Press '''Ctrl + D''' to duplicate it and move the copy to the other corner of the page, using the '''Ctrl key.'''
+
| તેમની નકલ કરવા માટે  '''Ctrl + D''' દબાવો અને '''Ctrl key.''' વાપરીને તેની કોપી પુષ્ઠના બીજા ખૂણે ખસેડો.
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
| Now we will add bullet points to the text within the paragraph.  
+
| હવે આપણે ફકરામાં આવેલ ટેક્સ્ટને બુલેટ પોઈન્ટો ઉમેરીશું.
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| '''Inkscape''' does not provide bullet or number lists for text. So one has to create bullet points manually.
+
| '''Inkscape''' ટેક્સ્ટમાં બુલેટ અથવા ક્રમાંકોની યાદી પ્રદાન નથી કરતી. આમ આપણે બુલેટ પોઈન્ટો જાતેથી બનાવવા પડે છે.
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
| Click on the '''ellipse tool.''' Draw a small circle of red color.
+
| '''ellipse tool.''' પર ક્લિક કરો લાલ રંગનું એક નાનું વર્તુળ દોરો.  
  
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
| Now move this bullet to the first line of the paragraph. Duplicate it and move its copy to the next sentence.  
+
| હવે આ બુલેટને ફકરાની પહેલી લાઈન પર ખસેડો તેની નકલ બનાવીને તેની કોપી  આગળના વાક્ય પર ખસેડો.
  
 
|-
 
|-
 
|09:27
 
|09:27
| Repeat this for all sentences.
+
| આ પ્રક્રિયા તમામ વાક્યો માટે દોહરાવો.
  
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
| Now we have all our text as per our requirement.
+
| હવે આપની પાસે આપણી બધીજ ટેક્સ્ટ આપણા જરૂરિયાત પ્રમાણેની છે.  
  
 
|-
 
|-
 
|09:36
 
|09:36
| Lastly, let us do some beautification to make it look like a flyer.
+
| છેલ્લે ચાલો તે ફ્લાયર જેવું દેખાય તે માટે અમુક શુશોભીક્ર્ણ કરીએ.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| Here is the completed flyer.  
+
|  
 +
ચાલો શારાંશ લઈએ.
  
 
|-
 
|-

Revision as of 15:59, 25 May 2015

Time Narration
00:01 Inkscape માં Create and format text પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.


00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું.
  • ટેક્સ્ટ દાખલ કરવી
  • ટેક્સ્ટને ફોરમેટ અને અલાઈન કરવી
  • સ્પેસીંગ અને બુલેટ
00:15 અંતમાં આપણે એક સાદું ફ્લાયર પણ બનાવતા શીખીશું.
00:19 આ ટ્યુટોરીયલ રીકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું
  • Ubuntu Linux 12.04 OS
  • Inkscape આવૃત્તિ 0.48.4
00:29 હું આ ટ્યુટોરીયલ મહતમ રીઝોલ્યુશનમાં રીકોર્ડ કરી રહી છું. કારણકે ડેમોનસ્ટ્રેટ થનારા બધા ટૂલો એક એક પુષ્ઠ પર સમાઈ રહે.
00:38 ચાલો ઇન્સ્કેપ ખોલો.
00:40 ટેક્સ્ટને Tool box. માંથી ટેક્સ્ટ ટૂલ વાપરીને દાખલ કરી શકાય છે.
00:45 આપણે ટેક્સ્ટને બે રીતે ઉમેરી શકીએ છીએ-
  • Regular Text
  • Flowed Text
00:50 પહેલા આપણે રેગ્યુલર ટેક્સ્ટ વિષે શીખીશું. Text tool પર ક્લિક કરો અને ત્યારબાદ canvas. પર ક્લિક કરો.
00:57 Spoken શબ્દ ટાઈપ કરો ટેક્સ્ટને સમાવવા માટે ટેક્સ્ટ બોક્સ મોટું થાય છે તેનું અવલોકન કરો.
01:03 લાઈન બ્રેક પોતેથી ઉમેરવું પડે છે તેથી આગળની લાઈન પર જવા માટે Enter દબાઓ અને ટાઈપ કરો “Tutorial”
01:11 શબ્દને પાછલી લાઈન પર ખસેડવા માટે, કર્સરને T આલ્ફાબેટ પહેલા રાખો. હવે backspace દબાવીને 2 શબ્દો વચ્ચે સ્પેસ ઉમેરો.
01:22 એજ પ્રમાણે Spoken Tutorial. ની નીચેની નવી લાઈન પર http://spoken-tutorial.org ટાઈપ કરો.
01:33 આગળ આપણે Flowed text. મારફતે ટેક્સ્ટ દાખલ કરવાનું શીખીશું.
01:38 આ વખતે હું LibreOffice Writer ફાઈલ માંથી ટેક્સ્ટ કોપી કરીશ જેને મેં પહેલા સંગ્રહિત કરી હતી.
01:45 સમગ્ર ટેક્સ્ટને પસંદ કરવા માટે Ctrl + A દબાઓ અને તેમને કોપી કરવા માટે Ctrl + C દબાઓ.
01:52 હવે Inkscape.' પર પાછા ફરીએ Text tool પસંદ કરાયું હોય તેની ખાતરી કરી લો.
01:58 canvas પર ક્લિક કરો અને લંબચોરસ અથવા ચોરસ બનાવવા માટે ડ્રેગ કરો.
02:03 માઉસ બટનને મુક્ત કરો કેનવસ પર ભૂરા લંબચોરસ બોક્સની રચના થઈ છે તેની નોંધ લો.
02:10 હવે ટેક્સ્ટ બોક્સની અંદર text prompt ની નોંધ લો જે કે ઉપરના ડાબા છેડે ચમકી રહ્યું છે.
02:17 કોપી કરેલ ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V દબાઓ.
02:22 ટેક્સ્ટ બોક્સનો રંગ લાલ થયી જાય છે તેનું અવલોકન કરો.
02:25 આ એટલામાટે કારણકે દાખલ કરેલ ટેક્સ્ટ દરેક બોક્સની કિનારી બહાર નીકળી ગયી છે.
02:31 આપણે આ ટેક્સ્ટ બોક્સના જમણા ખૂણે આવેલ નાનું diamond handle વાપરીને સુધાર કરી શકીએ છીએ.
02:38 તેને ક્લિક કરીને ટેક્સ્ટબોક્સનો રંગ જ્યાં સુધી ભૂરો થતો નથી ત્યાં સુધી ડ્રેગ કરો.
02:44 ટેક્સ્ટનું છેલ્લું વાક્ય પાછલા વાક્ય જોડે જોડાયું છે.
02:48 તેને જુદું કરવા માટે છેલ્લા વાક્યની શરૂઆતમાં Enter બે વાર દબાવો.
02:53 આગળ ચાલો ટેક્સ્ટ માટે ઉપલબ્ધ વિવિધ ફોર્મેટિંગ વિકલ્પો શીખીએ “Spoken Tutorial” શબ્દ પર ક્લિક કરો.
03:01 Main menu. પર જાઓ Text પર ક્લિક કરો અને પછી n Text and Font વિકલ્પ પર.
03:09 Font અને Text'. આ બે વિકલ્પો ધરાવતું ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. Font ટેબમાં ઘણા બધા વિકલ્પો છે.
03:17 Font family તમામ ઉપલબ્ધ ફોન્ટોની યાદી દર્શાવે છે. તમે તમારા પસંદનું કોઈ પણ ઉપલબ્ધ ફોન્ટ પસંદ કરી શકો છો.
03:25 આપણે અહી પ્રિવ્યુ બોક્સમાં પસંદ કરેલ ફોન્ટ જોઈ શકીએ છીએ મારી પસંદ Bitstream Charter ફોન્ટ છે.
03:33 Bold. અહી ચાર Style વિકલ્પો છે Normal, Italic, Bold અને Bold Italic. તમારી જરૂર મુજબ સ્ટાઈલ પસંદ કરો.
03:46 ફોન્ટ માપ બદલવા માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને માપ પસંદ કરો.જોકે આ ફોન્ટ સાઈઝ શીર્ષક છે તેથી હું મોટો ફોન્ટ પસંદ કરીશ માની લો કે 64.
03:57 આગળ છે Layout.
03:59 આ વિકલ્પ માટે પ્રિવ્યુ ઉપલબ્ધ નથી તેથી આના વિષે આપણે ટૂંક સમયમાં શીખીશું.
04:04 હવે Font tab. આગળ આવેલ Text tab પર ક્લિક કરો. અહી એક પ્રિવ્યુ વિન્ડો જેમાં ટેક્સ્ટ સમાવેલ દેખાશે.
04:12 ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન અહિયાં થયી શકે છે.
04:16 Apply પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંદ કરો ટેક્સ્ટ હવે ફોરમેટ થયી ગયું છે તેનું અવલોકન કરો. a
04:23 નીચે આવેલ color palette વાપરીને આપણે ટેક્સ્ટનો રંગ બદલી કરી શકીએ છીએ.ચાલો હું મરુન રંગ પસંદ કરું.
04:30 આગળ આપણે URL એટલેકે i.e. http://spoken-tutorial.org માટે ટેક્સ્ટ પસંદ કરો.
04:40 ટેક્સ્ટને ફોરમેટ કરવાના વિકલ્પો Tool controls bar, માં પણ ઉપલબ્ધ છે.
04:44 હું ફોન્ટ Bitstream charter, Font size 28 અને રંગ ભૂરો કરું છું.
04:57 Now, let us choose the paragraph text. હવે ચાલો ફકરાનો ટેક્સ્ટ પસંદ કરીએ.
04:56 ટેક્સ્ટ ટૂલ જો પહેલાથી પસંદ થયેલ હોય તો તમે ફક્ત ટેક્સ્ટ પર ક્લિક કરીને ટેક્સ્ટ બોક્સમાં દાખલ થયી શકો છો.
05:04 હું ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ 25. કરીશ.
05:08 ટેક્સ્ટને કેનવાસની અંદર ખસેડવા માટે diamond handle પર ક્લિક કરીને ડ્રેગ કરો.
05:15 આગળ ચાલો ટેક્સ્ટને આલાઈન કરીએ.
05:19 Tool controls bar પર Italic icon ની આગળ આવેલ ચાર આઈકનો ટેક્સ્ટને
  • ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સની
  • મધ્યમાં અથવા
  • જમણી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે.
05:30 ચોથું વિકલ્પ ટેક્સ્ટએ ટેક્સ્ટબોક્સની અંદર છે કે તે નક્કી કરશે. આગળ વધીએ એ પહેલા હું ડાબા આલાઈન પર ક્લિક કરીશ.
05:39 આપણે Align and distribute વિકલ્પ પર ક્લિક કરીને પણ ટેક્સ્ટ અલાઈન કરી શકીએ છીએ.
05:43 Go to the Main menu પર જાવ અને પછી Object menu. પર ક્લિક કરો પછી Align and Distribute વિકલ્પ પર ક્લિક કરો.
05:51 હવે આપણે Spoken Tutorial આ શબ્દ ને ,મધ્યમાં ખસેડીશું તો તેના પર ક્લિક કરો.
05:57 પહેલા તપાસ કરી લો કે Relative to પેરામીટર Page. પર સુયોજિત છે કે નથી.
06:01 તો, Centre on vertical axis. પર ક્લિક કરો. ટેક્સ્ટ હવે મધ્યમાં અલાઈન થયી ગયું છે તેનું અવલોકન કરો.
06:10 નીચે આવેલ ખાલી જગ્યામાં ચાલો હજુ થોડી ટેક્સ્ટ ઉમેરીએ.
06:13 FOSS Categories ટાઈપ કરો હવે Centre on vertical axis. પર ક્લિક કરીને પુસ્થની મધ્યમાં અલાઈન કરો.
06:25 canvas પર અમુક ફોસ નામો જેમકે Linux, LaTeX, Scilab, Python વગેરે છુટી છુટી રીતે અને આડાઅવળા ક્રમમાં ટાઈપ કરો .
06:39 હવે ચાલો આ તમામ ટેક્સ્ટને એકલ્ક રોમાં સમાન સ્પેસ હોય એ રીતે અલાઈન કરીએ.
06:44 Shift કી વાપરીને ચાર ટેક્સ્ટ પસંદ કરો. આપેલ પર ક્લિક કરો.
  • Align baseline of text અને
  • Distribute baseline of text horizontally.
06:58 શબ્દોની વચ્ચેનું અંતર એક સમાન નથી તેની નોંધ લો.
07:02 પહેલા શબ્દનો પહેલો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર સમાન અંતર ધરાવે છે પરંતુ શબ્દો પોતે સમાન અંતરે નથી.
07:10 આ ઉભા ટેક્સ્ટમાં પણ આજ રીતે કાર્ય કરે છે.
07:15 અમુક પરિસ્થિતિમાં આ વિકલ્પો કદાચિત ઉપયોગી નીવડી શકે છે.
07:20 આપણે શબ્દો વચ્ચેની જગ્યાને બરાબર કરીશું.
07:23 આવું કરવા માટે પહેલી રો માં Distribute. અંતર્ગત આવેલ ચોથા આઇકન પર ક્લિક કરો.હવે શબ્દો વચ્ચે નું અંતર બરાબર છે.
07:32 આગળ આપણે ફકરાની ટેક્સ્ટની લાઈનો વચ્ચેનું અંતર સંતુલિત કરતા શીખીશું.
07:38 ટેક્સ્ટબોક્સમાં દાખલ થવા માટે ફકરાના ટેક્સ્ટ પર બમણું ક્લિક કરો.
07:44 Tool controls bar પર આવેલ Spacing between lines આઇકન લાઈનો વચ્ચેનું અંતર ઘટાડવા કે વધારવા માં મદદ કરે છે.
07:50 જયારે હું વચ્ચેનું અંતર વધાવું છું ત્યારે શું થાય છે,તેનું અવલોકન કરો.
07:55 ચાલો હું લાઈન વચ્ચેનું અંતર 1.50 રાખું.
07:59 આગળનું આઇકન અક્ષરો વચ્ચેનું અંતર સંતુલિત કરવામાં મદદ કરે છે. ફરીથી અપ અને ડાઉન એરો પર ક્લિક કરો ફેરફારનું અવલોકન કરો.
08:07 ચાલો હું સ્પેસ પેરામીટર 0. તરીકે રાખું.
08:12 કેનવાસના બંને ઉભા ખૂણે ખાલી જગ્યા આવેલી છે તેનું અવલોકન કરો.આપણે તેને અમુક ટેક્સ્ટ વડે ભરી શકીએ છીએ.
08:19 Learn Open Source Software for free આ વાક્યને કેનવાસની બહાર કોઈ પણ જગ્યાએ ટાઈપ કરો.
08:24 Font ને 'Ubuntu. કરો ફોન્ટ સાઈઝ 22 અને તેને Bold. બનાવો.
08:34 હવે છેલ્લા આઇકન પર ક્લિક કરો એટલેકે Tool controls bar. પર Vertical text .
08:39 ટેક્સ્ટ હવે ઉભી દિશામાં અલાઈન થયી છે તેની નોધ લો.
08:43 Selector tool વાપરીને ટેક્સ્ટ પર ક્લિક કરો અને તેને કેનવાસના ડાબા ખૂણે ખસેડો.
08:49 તેમની નકલ કરવા માટે Ctrl + D દબાવો અને Ctrl key. વાપરીને તેની કોપી પુષ્ઠના બીજા ખૂણે ખસેડો.
08:59 હવે આપણે ફકરામાં આવેલ ટેક્સ્ટને બુલેટ પોઈન્ટો ઉમેરીશું.
09:03 Inkscape ટેક્સ્ટમાં બુલેટ અથવા ક્રમાંકોની યાદી પ્રદાન નથી કરતી. આમ આપણે બુલેટ પોઈન્ટો જાતેથી બનાવવા પડે છે.
09:11 ellipse tool. પર ક્લિક કરો લાલ રંગનું એક નાનું વર્તુળ દોરો.
09:17 હવે આ બુલેટને ફકરાની પહેલી લાઈન પર ખસેડો તેની નકલ બનાવીને તેની કોપી આગળના વાક્ય પર ખસેડો.
09:27 આ પ્રક્રિયા તમામ વાક્યો માટે દોહરાવો.
09:32 હવે આપની પાસે આપણી બધીજ ટેક્સ્ટ આપણા જરૂરિયાત પ્રમાણેની છે.
09:36 છેલ્લે ચાલો તે ફ્લાયર જેવું દેખાય તે માટે અમુક શુશોભીક્ર્ણ કરીએ.
09:41
ચાલો શારાંશ લઈએ.
09:45 I have added borders to the top and bottom. And covered the texts with a rounded rectangle and ellipse shapes.
09:51 You can use your creativity to create different layouts and designs for your flyer.
09:57 Let us summarize.
09:59 In this tutorial we learnt to
  • Insert text
  • Format and align text
  • Spacing and bullet lists
10:06 We also learnt to create a simple flyer.
10:09 Here is an assignment for you
10:11 Create a flyer like this.
  • Use the text tool to type texts
  • Create bullets and boxes using the rectangle tool
10:19 Create star using star tool with 10 corners
  • Use color palette and Fill and stroke to change colors
  • Align the text using Align and distribute.
10:31 The video at the link shown, summarizes the Spoken Tutorial project. If you do not have good bandwidth, you can download and watch it.
10:39 The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorials and gives certificates on passing online tests.
10:47 For more details, please write to us.Spoken Tutorial Project is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
10:57 More information on this Mission is available at the link shown.
11:01 We have come to the end of this tutorial.
11:03 This is Arthi and Priya from IIT Bombay, signing off. Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya