Difference between revisions of "Inkscape/C3/Create-a-3-fold-brochure/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 382: Line 382:
 
|-
 
|-
 
| 06.34
 
| 06.34
| *For printing purpose, the resolution must be પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન  '''300'''. હોવું જોઈએ.
+
| * પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન  '''300'''. હોવું જોઈએ.
  
 
|-
 
|-
Line 402: Line 402:
 
|-
 
|-
 
| 06.47
 
| 06.47
| Go to the '''arrows layer''' પર જાવ અને લેયરની ઓપેસીટી '''70''' કરો.  
+
|   '''arrows layer''' પર જાવ અને લેયરની ઓપેસીટી '''70''' કરો.  
  
 
|-
 
|-
 
| 06.52
 
| 06.52
| I have also added a new '''layer''' with ink-blots.  
+
| મેં '''ink-blots''' સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે.  
  
 
|-
 
|-
 
| 06.58
 
| 06.58
| Save the file in '''SVG''' and '''PDF''' formats.
+
| ફાઈલને '''SVG''' અને  '''PDF''' ફોરમેટમાં સંગ્રહો.
  
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
| Compare the 2 pdfs to understand the difference.  
+
| Compare the તફાવતને સજાવવા માટે ''''''2 pdfs''' ફોરમેટમાં સંગ્રહો.  
  
 
|-
 
|-
 
| 07.08
 
| 07.08
| Next let us create the outer part of the brochure.  
+
| આગળ ચાલો '''brochure'''ના બહારનો ભાગ બનાવીએ.  
  
 
|-
 
|-
 
| 07.12
 
| 07.12
| Go to '''File. '''Click on '''Open''',  
+
| '''File ''' પર જાવ અને  '''Open''' પર ક્લિક કરો,  
  
 
|-
 
|-
 
| 07.14
 
| 07.14
| Select '''Brochure-OUT.svg.'''  
+
| '''Brochure-OUT.svg.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 07.18
 
| 07.18
| Now we have to design the 1st, 4th and 5th sections.  
+
| હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે.
  
 
|-
 
|-
 
| 07.22
 
| 07.22
| Once again, remember to use different '''layers''' for different elements.  
+
| ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો.
  
 
|-
 
|-
 
| 07.28
 
| 07.28
| Draw a graphic illustration on the top left using the '''Bezier tool '''as shown.  
+
| દર્શાવ્યા પ્રમાણે '''Bezier tool ''' વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો.
  
 
|-
 
|-
 
| 07.33
 
| 07.33
| Color it blue. Remove the '''stroke'''.
+
| તેને ભૂરા રંગે રંગો  '''stroke''' ને રદ્દ કરો.
  
 
|-
 
|-
 
| 07.36
 
| 07.36
| Import '''Spoken Tutorial '''logo which is in your saved folder.  
+
| '''Spoken Tutorial '''લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે.  
  
 
|-
 
|-
 
| 07.40
 
| 07.40
| Reduce the size and place it on the top left corner of the 1st section.  
+
| માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો.
  
 
|-
 
|-
 
| 07.46
 
| 07.46
| Type “'''Spoken Tutorial”''' and align it to the right of the logo.  
+
| ટાઈપ કરો “'''Spoken Tutorial”''' અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો.  
  
 
|-
 
|-
 
| 07.51
 
| 07.51
| Change the font size to 25.
+
| ફોન્ટ માપ '''25''' કરો.
  
 
|-
 
|-
 
| 07.54
 
| 07.54
| Draw a circle below the text and color it yellow.  
+
| ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો.
  
 
|-
 
|-
 
| 07.58
 
| 07.58
| Import '''Inkscape logo.'''
+
| '''Inkscape logo.''' આયાત કરો.
  
 
|-
 
|-
 
| 08.00
 
| 08.00
| Place it on the top of the yellow circle.  
+
| તેને પીળા વર્તુળના ઉપર મુકો.
  
 
|-
 
|-
 
| 08.03
 
| 08.03
| Type “'''Inkscape”''' below the logo. Change the font size to 45.
+
|લોગોની નીચે  “'''Inkscape”''' ટાઈપ કરો ફોન્ટ માપ  '''45''' કરો.
  
 
|-
 
|-
 
| 08.09
 
| 08.09
| I have added details about '''Spoken Tutorial project''' and inserted the relevant logos.  
+
| મેં  '''Spoken Tutorial project''' વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે.  
  
 
|-
 
|-
 
| 08.15
 
| 08.15
| Please do so likewise.  
+
| અજ પ્રકારે કરો.
  
 
|-
 
|-
 
| 08.17
 
| 08.17
| I have aligned all the elements using
+
| મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે.
  
 
|-
 
|-
Line 494: Line 494:
 
|-
 
|-
 
| 08.21
 
| 08.21
| *and '''Align and Distribute '''options.  
+
| *અને  '''Align and Distribute ''' વિકલ્પો.  
  
 
|-
 
|-
 
| 08.24
 
| 08.24
| Now the outer side of the brochure is ready.  
+
| હવે '''brochure''' ના બહારનો ભાગ તૈયાર છે.
  
 
|-
 
|-
 
| 08.28
 
| 08.28
| Go to '''File. '''
+
| '''File. ''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 08.29
 
| 08.29
| Click on '''Save As. '''
+
| '''Save As. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08.31
 
| 08.31
| Change the format''' '''to '''SVG''' and click on '''Save'''
+
| '''to ફોરમેટ '''SVG''' કરો અને  '''Save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08.37
 
| 08.37
| Repeat the same process.
+
| સમાન પ્રક્રિયાને દોહરાવો.
  
 
|-
 
|-
 
| 08.39
 
| 08.39
| Change the extension to '''PDF. '''
+
| એક્સ્ટેંશન '''PDF. ''' કરો.
  
 
|-
 
|-
 
| 08.41
 
| 08.41
| Click on '''Save.'''  
+
| '''Save.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08.43
 
| 08.43
| This is our completed brochure.  
+
| આ આપણું પૂર્ણ થયેલ '''brochure''' છે.  
  
 
|-
 
|-
 
| 08.46
 
| 08.46
| If you have used '''layers''' for the various elements, then you can conveniently change the colours and opacity.  
+
| જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો.
  
 
|-
 
|-
 
| 08.54
 
| 08.54
| These are 2 other colour schemes that I have created of the same brochure.  
+
|   મેં સમાન '''brochure''' ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે.  
  
 
|-
 
|-
 
| 09.00
 
| 09.00
| Let us summarize.  
+
| ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 09.02
 
| 09.02
| In this tutorial we learnt to
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
| 09.04
 
| 09.04
| * Use '''guidelines''' and to set them
+
| * '''guidelines''' વાપરવી અને તેમને સુયોજિત કરવી.
  
 
|-
 
|-
 
| 09.07
 
| 09.07
| * Settings for a 3-fold brochure  
+
| * 3-ફોલ્ડ  '''brochure'''  માટે સેટિંગસ.
  
 
|-
 
|-
 
| 09.09
 
| 09.09
| * Design a 3-fold brochure.
+
| * 3-ફોલ્ડ  '''brochure'''  ડીઝાઈન કરો.
  
 
|-
 
|-
 
| 09.11
 
| 09.11
| We also learnt
+
| સાથે જ આપણે શીખ્યા
  
 
|-
 
|-
 
| 09.12
 
| 09.12
| *the importance of using '''layers'''  
+
| * '''layers''' વાપરવાનું મ્હ્ત્વ.
  
 
|-
 
|-
 
| 09.14
 
| 09.14
| *and obtaining the same brochure in various colour schemes.  
+
| * અને સામન '''brochure''' ને વિવિધ સ્કીમોમાં મેળવવું.  
  
 
|-
 
|-
 
| 09.18
 
| 09.18
| Here is an assignment for you.  
+
| અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.  
  
 
|-
 
|-
 
| 09.20
 
| 09.20
| * Create a 3-fold brochure for Spoken Tutorial Project
+
| * '''Spoken Tutorial Project'''  માટે એક '''3-fold brochure''' બનાવો.
  
 
|-
 
|-
 
| 09.24
 
| 09.24
| Your completed assignment should look like this.  
+
| તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 09.29
 
| 09.29
| The video available at the following link summarizes the Spoken Tutorial project. Please watch it.  
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ.  
  
 
|-
 
|-
 
| 09.35
 
| 09.35
| The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates for those who pass an online test.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. 
  
 
|-
 
|-
 
| 09.42
 
| 09.42
| For more details, please write to us.  
+
| વધુ વિગતો માટે, અમને પર લખો.  
  
 
|-
 
|-
 
| 09.45
 
| 09.45
| Spoken Tutorial Project is supported by the NMEICT, MHRD, Government of India.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.  
  
 
|-
 
|-
 
| 09.50
 
| 09.50
| More information on this Mission is available at this link.  
+
| આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
 
| 09.54
 
| 09.54
| We have come to the end of this tutorial.  
+
| IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
 
| 09.57
 
| 09.57
| This is Arthi and Saurabh from IIT Bombay, signing off. Thanks for joining.  
+
| જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 21:41, 20 May 2015

Time Narration
00:01 Inkscape માં “Create a 3-fold brochure” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું-
00.08 * guidelines વાપરવાની અને તેને સુયોજિત કરવું.
00:10 * 3-fold brochure માટે સેટિંગો.
00:12 * 3-fold brochure ડીઝાઈન કરવું.
00:15 આપણે layers વાપરવાનું મ્હ્ત્વ પણ શીખીશું.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ -
00:21 * Ubuntu Linux 12.04 OS
00:24 * Inkscape આવૃત્તિ 0.48.4
00:28 આ એક 3 fold brochureછે . આપણે જેમ તેને ખોલીએ છીએ આપણને ત્રણ ઘડીઓ દેખાય છે.
00:34 આમ કુલ મળીને છ વિભાગો છે.
00:37 બાહર નો ભાગ 1, 5 અને 6 આ વિભાગો ધરાવે છે.
00:42 brochure ના અંદરનો ભાગ 2, 3 અને 4 આ વિભાગો ધરાવે છે.
00:46 ચાલો આના જેવું brochure બનાવતા શીખીએ.
00:51 Inkscape. ખોલો.
00:53 File પર ક્લિક કરો અને Document Properties. પર જાવ.
00:56 ચાલો પહેલા અમુક સદી સેટિંગ કરીએ.
00:59 આપલે બદલો:
01.00 * Default units ને mm
01.03 * Page Size ને A4
01.05 * Orientation ને Landscape
01.07 * Custom Size Units ને mm.
01.11 આપણે કેનવાસ 3 ઘડીઓમાં વિભાજીત કરવું પડશે.
01.14 આ માટે કેનવાસની પહોળાઈ 297 છે. તેનું અવલોકન કરો.
01.18 આમ આપણે 297 ને 3 ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે 99 છે.
01.27 Document Properties ડાઈલોગ બોક્સ હવે બંદ કરો.
01.30 ડાબી બાજુથી guideline પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
01.35 guideline પર ડબલ ક્લિક કરો.
01.37 ડાઈલોગ બોક્સ ખુલે છે.
01.41 X ની વેલ્યુ ને 99 થી બદલો અને OK. પર ક્લિક કરો.
01.45 ડાબી બાજુથી બીજી એક guideline ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો.
01.50 ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
01.53 અહી X ની વેલ્યુ 198 કરો.
01.56 હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે.
02.01 આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે.
02.06 ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ :
02.08 * એક brochure ના અંદરના ભાગ માટે
02.11 * અને બીજું બહારના ભાગ માટે
02.13 File પર જાવ અને Save as. પર ક્લિક કરો.
02.16 હું ફાઈલને Brochure-OUT.svg. નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ
02.22 ફરીથી File પર જાવ અને Save as. પર ક્લિક કરો.
02.26 આ વખતે હુંBrochure-IN.svg નામ આપીશ અને a Save. પર ક્લિક કરીશ.
02.33 તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે
02.39 ચાલો Brochure-IN.svg. થી શરૂઆત કરીએ.
02.43 જયારે આપણે આ brochure બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે.
02.50 આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું.
02.54 ચાલો પહેલા brochure ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4.
03.00 Using the bezier tool વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો.
03.09 stroke રદ્દ કરો.
03.14 એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો
03.19 150X150 pixelsનું વર્તુળ બનાવો.
03.26 તેને લીલા રંગે રંગો.
03.28 વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો.
03.36 ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો.
03.40 આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું.
03.44 મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને my Documents ફોલ્ડરમાં સંગ્રહી છે.
03.50 તમારી સુવિધા માટે આ ઈમેજો તમને Code filesલીંકમાં પ્રદાન કરવામાં આવી છે.
03.56 ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો.
04.02 આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો.
04.04 File, પર જાવ અને ત્યારબાદ Image1. પર ક્લિક કરો.
04.09 તેને પહેલા વર્તુળની ઉપર રાખો.
04.12 એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો.
04.17 Align and Distribute વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો.
04.20 હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ.
04.25 વાગડ નવું લેયર બનાવો.
04.28 Select the bezier tool પસંદ કરો અને એક એરો બનવો.
04.34 તેને ભૂખરા રંગે રંગો.
04.38 stroke રદ્દ કરો .
04.41 Filters menu. માં જાવ Shadows and Glows પસંદ કરો અને ત્યારબાદ Drop Shadow. પર ક્લિક કરો.
04.47 અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો.
04.50 હવે Apply. પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો.
04.55 દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો.
05.01 આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને.
05.05 દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો.
05.10 હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે.
05.13 આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું.
05.15 નવા લેયર પર પ્રથમ એરો પર “Introduction” ટાઈપ કરો.
05.20 બીજા એરો પર “'Features” ટાઈપ કરો.
05.24 ત્રીજા એરો પર “Usage” ટાઈપ કરો.
05.28 હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે.
05.33 હું LibreOffice Writer ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ.
05.40 * આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે.
05.43 * તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો.
05.47 * ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો.
05.50 ફોન્ટ માપ 15' જેટલું ઘટાડો અને તેમને Text and Font વિકલ્પ વાપરીને ગોઠવો.
05.55 ellipse ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો.
05.59 તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો.
06.02 સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો.
06.05 હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે.
06.08 આપણીSVG ફાઈલને સંગ્રહવા માટે ચાલો CTRL + S દબાવો.
06.12 તેમને પૂર્ણ થયેલ brochure. જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો.
06.18 ચાલો હવે સામન ફાઈલને PDF. માં સંગ્રહીએ.
06.21 File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
06.24 ફાઈલ એક્સટેન્શન PDF. માં બદલો.
06.29 Save. પર ક્લિક કરો.
06.31 નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
06.34 * પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન 300. હોવું જોઈએ.
06.37 * વેબ મતે તે 72 હોઈ શકે છે.
06.40 ચાલો હું તેને 300 તરીકે રાખું.
06.42 હવે Ok. પર ક્લિક કરો.
06.44 ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ.
06.47 arrows layer પર જાવ અને લેયરની ઓપેસીટી 70 કરો.
06.52 મેં ink-blots સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે.
06.58 ફાઈલને SVG અને PDF ફોરમેટમાં સંગ્રહો.
07.04 Compare the તફાવતને સજાવવા માટે '2 pdfs ફોરમેટમાં સંગ્રહો.
07.08 આગળ ચાલો brochureના બહારનો ભાગ બનાવીએ.
07.12 File પર જાવ અને Open પર ક્લિક કરો,
07.14 Brochure-OUT.svg. પસંદ કરો.
07.18 હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે.
07.22 ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો.
07.28 દર્શાવ્યા પ્રમાણે Bezier tool વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો.
07.33 તેને ભૂરા રંગે રંગો stroke ને રદ્દ કરો.
07.36 Spoken Tutorial લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે.
07.40 માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો.
07.46 ટાઈપ કરો “Spoken Tutorial” અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો.
07.51 ફોન્ટ માપ 25 કરો.
07.54 ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો.
07.58 Inkscape logo. આયાત કરો.
08.00 તેને પીળા વર્તુળના ઉપર મુકો.
08.03 લોગોની નીચે “Inkscape” ટાઈપ કરો ફોન્ટ માપ 45 કરો.
08.09 મેં Spoken Tutorial project વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે.
08.15 અજ પ્રકારે કરો.
08.17 મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે.
08.19 *Text and font
08.21 *અને Align and Distribute વિકલ્પો.
08.24 હવે brochure ના બહારનો ભાગ તૈયાર છે.
08.28 File. પર જાવ.
08.29 Save As. પર ક્લિક કરો.
08.31 to ફોરમેટ SVG કરો અને Save પર ક્લિક કરો.
08.37 સમાન પ્રક્રિયાને દોહરાવો.
08.39 એક્સ્ટેંશન PDF. કરો.
08.41 Save. પર ક્લિક કરો.
08.43 આ આપણું પૂર્ણ થયેલ brochure છે.
08.46 જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો.
08.54 મેં સમાન brochure ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે.
09.00 ચાલો સારાંશ લઈએ.
09.02 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09.04 * guidelines વાપરવી અને તેમને સુયોજિત કરવી.
09.07 * 3-ફોલ્ડ brochure માટે સેટિંગસ.
09.09 * 3-ફોલ્ડ brochure ડીઝાઈન કરો.
09.11 સાથે જ આપણે શીખ્યા
09.12 * layers વાપરવાનું મ્હ્ત્વ.
09.14 * અને સામન brochure ને વિવિધ સ્કીમોમાં મેળવવું.
09.18 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
09.20 * Spoken Tutorial Project માટે એક 3-fold brochure બનાવો.
09.24 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
09.29 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ.
09.35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09.42 વધુ વિગતો માટે, અમને પર લખો.
09.45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
09.50 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
09.54 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09.57 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya