Difference between revisions of "Inkscape/C2/Create-and-edit-multiple-objects/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | '''Inkscape.''' માં '''“Create and edit multiple objects” ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં,આપને શીખીશું ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરો. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | ઓબ્જેક્ટની નકલ અને ક્લોન બનાવતા. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | | વિવિધ ઓબ્જેક્ટોને જૂથ અને કર્મમાં બવાવું. |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | | + | | મલ્ટીપલ સિલેકશન અને ઇનવર્ટ સિલેકશન. |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | '''Clipping''' | + | | '''Clipping''' અને '''Masking''' |
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ '''Ubuntu Linux''' 12.04 OS |
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | '''Inkscape''' | + | | '''Inkscape''' આવૃત્તિ 0.48.4 |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | ડેશ હોમ પર જાવો અને ટાઈપ કરો '''Inkscape.''' |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | | + | | તમે લોગો પર ક્લિક કરીને '''Inkscape''' ખોલી શકો છો. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | | + | | ચાલો પહેલા બનાવેલી '''Assignment_1.svg ''' ફાઈલ ખોલીએ. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | | મેં તેને મારા ડોક્યુમેન્ટમાં સંગ્રહી હતી. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | પહેલા આપણે શીખીશું ઓબ્જેક્ટ કોપી અને પેસ્ટ કરતા. |
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | | + | | આવું કરતા માટે આપણે પહેલા ઓબ્જેક્ટ પસંદ કરવું પડશે તો પંચકોણ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | હવે,તેને કોપી કરવા માટે આપણે તમારા કમ્પ્યુટર પર '''Ctrl + C''' દબાવો. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | હવે પેસ કરવા માટે '''Ctrl + V''' દબાવો. તમે કેનવાસ પર પંચકોણ ની નકલ જોઈ શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | | ઓબ્જેક્ટની નકલ બનાવવા ના હજુ ત્રણ રીત છે. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | | + | |આ તમામ ત્રણ મેથડોમાં ઓબ્જેક્ટની નકલ મૂળ ઓબ્જેક્ટની બરાબર ઉપર બને છે. |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | | + | | પહેલા મેથડને '''Paste Special.''' કહેવાય છે. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | | + | | યાદ કરો ઓબ્જેક્ટને કોઈ કરવા માટે આપણે પહેલા જ '''Ctrl + C''' દબાવ્યું છે. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | | + | | જે જગ્યાએ થી ઓબ્જેક્ટ કોપી થયું હતું બરાબર એજ જગ્યાએ તેને પેસ્ટ કરવા માટે '''Ctrl + Alt + V ''' કી દબાવો. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | |કોપી કરેલ ઓબ્જેક્ટને ખસેડો જેથી તેની નીચે આવેલ મૂળ ઓબ્જેક્ટ દેખાય. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | | + | | ચાલો આ બે ઓબ્જેક્ટોને ખસેડીને તેના બાજુએ મુકીએ. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | | + | | બીજું મેથડ '''Duplication''' કહેવાય છે .નકલ માટે આપણે પહેલા ઓબ્જેક્ટને કરવાની જરૂર નથી. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | | + | | પંચકોણ પસંદ કરો અને કીબોર્ડ પર '''Ctrl + D ''' દબાવો. |
|- | |- | ||
| 02:13 | | 02:13 | ||
− | | | + | | હવે મૂળ પંચકોણ પર તેની એક નકલ બને છે. |
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
− | | | + | |મૂળ પંચકોણ ને જોવા માટે ચાલો ઉપર આવેલ નકલ ઓબ્જેક્ટને ખસેડો. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | | + | | નકલ ઓબ્જેક્ટમાં કરેલ ફેરફાર મૂળ ઓબ્જેક્ટને અસર કરતા નથી. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | ચાલો તેના રંગને લીલો બનાવી અને તેનું માપ ઘટાડીને આ તપાસ કરીએ. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | | ત્રીજા મેથડને '''Cloning.''' કહેવાય છે. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | '''ellipse''' પર ક્લિક કરો અને ક્લોન બનાવવા માટે '''Alt + D''' દબાવો. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | | પહેલા જેમજ ક્લોન કરેલ ઓબ્જેક્ટ બરાબર મૂળ ઓબ્જેક્ટની ઉપર બને છે. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | | | + | | ચાલો તેને દ્ર્શ્યિત કરવા માટે આને બાજુએ ખસેડીએ. |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | | + | | નોંધલો ,ક્લોન કરેલ ઓબ્જેક્ટ હમેશા મૂળ ઓબ્જેક્ટથી જોડાયેલ રહેશે. |
|- | |- |
Revision as of 12:50, 28 April 2015
Time | Narration |
00:01 | Inkscape. માં “Create and edit multiple objects” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં,આપને શીખીશું ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરો. |
00:13 | ઓબ્જેક્ટની નકલ અને ક્લોન બનાવતા. |
00:16 | વિવિધ ઓબ્જેક્ટોને જૂથ અને કર્મમાં બવાવું. |
00:19 | મલ્ટીપલ સિલેકશન અને ઇનવર્ટ સિલેકશન. |
00:22 | Clipping અને Masking |
00:25 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ Ubuntu Linux 12.04 OS |
00:31 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:35 | ડેશ હોમ પર જાવો અને ટાઈપ કરો Inkscape. |
00:39 | તમે લોગો પર ક્લિક કરીને Inkscape ખોલી શકો છો. |
00:42 | ચાલો પહેલા બનાવેલી Assignment_1.svg ફાઈલ ખોલીએ. |
00:49 | મેં તેને મારા ડોક્યુમેન્ટમાં સંગ્રહી હતી. |
00:52 | પહેલા આપણે શીખીશું ઓબ્જેક્ટ કોપી અને પેસ્ટ કરતા. |
00:56 | આવું કરતા માટે આપણે પહેલા ઓબ્જેક્ટ પસંદ કરવું પડશે તો પંચકોણ પર ક્લિક કરો. |
01:02 | હવે,તેને કોપી કરવા માટે આપણે તમારા કમ્પ્યુટર પર Ctrl + C દબાવો. |
01:07 | હવે પેસ કરવા માટે Ctrl + V દબાવો. તમે કેનવાસ પર પંચકોણ ની નકલ જોઈ શકો છો. |
01:17 | ઓબ્જેક્ટની નકલ બનાવવા ના હજુ ત્રણ રીત છે. |
01:21 | આ તમામ ત્રણ મેથડોમાં ઓબ્જેક્ટની નકલ મૂળ ઓબ્જેક્ટની બરાબર ઉપર બને છે. |
01:29 | પહેલા મેથડને Paste Special. કહેવાય છે. |
01:32 | યાદ કરો ઓબ્જેક્ટને કોઈ કરવા માટે આપણે પહેલા જ Ctrl + C દબાવ્યું છે. |
01:38 | જે જગ્યાએ થી ઓબ્જેક્ટ કોપી થયું હતું બરાબર એજ જગ્યાએ તેને પેસ્ટ કરવા માટે Ctrl + Alt + V કી દબાવો. |
01:47 | કોપી કરેલ ઓબ્જેક્ટને ખસેડો જેથી તેની નીચે આવેલ મૂળ ઓબ્જેક્ટ દેખાય. |
01:54 | ચાલો આ બે ઓબ્જેક્ટોને ખસેડીને તેના બાજુએ મુકીએ. |
01:57 | બીજું મેથડ Duplication કહેવાય છે .નકલ માટે આપણે પહેલા ઓબ્જેક્ટને કરવાની જરૂર નથી. |
02:05 | પંચકોણ પસંદ કરો અને કીબોર્ડ પર Ctrl + D દબાવો. |
02:13 | હવે મૂળ પંચકોણ પર તેની એક નકલ બને છે. |
02:19 | મૂળ પંચકોણ ને જોવા માટે ચાલો ઉપર આવેલ નકલ ઓબ્જેક્ટને ખસેડો. |
02:25 | નકલ ઓબ્જેક્ટમાં કરેલ ફેરફાર મૂળ ઓબ્જેક્ટને અસર કરતા નથી. |
02:32 | ચાલો તેના રંગને લીલો બનાવી અને તેનું માપ ઘટાડીને આ તપાસ કરીએ. |
02:40 | ત્રીજા મેથડને Cloning. કહેવાય છે. |
02:44 | ellipse પર ક્લિક કરો અને ક્લોન બનાવવા માટે Alt + D દબાવો. |
02:49 | પહેલા જેમજ ક્લોન કરેલ ઓબ્જેક્ટ બરાબર મૂળ ઓબ્જેક્ટની ઉપર બને છે. |
02:55 | ચાલો તેને દ્ર્શ્યિત કરવા માટે આને બાજુએ ખસેડીએ. |
02:58 | નોંધલો ,ક્લોન કરેલ ઓબ્જેક્ટ હમેશા મૂળ ઓબ્જેક્ટથી જોડાયેલ રહેશે. |
03:04 | The original object is also known as its parent. |
03:08 | Any modifications on the original object, that is, in size, color etc. will affect its clone. |
03:16 | Let us check this by changing the original objects's color to pink, rotating it and reducing its size. |
03:30 | Observe that the exact same changes are replicated in the cloned object automatically. |
03:36 | To unlink the clone from the original object, first select the clone and then press Shift + Alt + D. |
03:44 | Now, select the original object again and change its size. |
03:50 | Observe that the cloned object does not get affected. |
03:54 | The short-cut icons for these operations are present in the command bar, as shown. |
04:01 | To select multiple objects hold the Shift key and click on the objects that you want to select. |
04:08 | પ્રથમ હું એક એલીપ્સ પસંદ કરીશ.ત્યારબાદ હું Shift key દબાવી રાખીશ અને બીજું એલીપ્સ પસંદ કરીશ. |
04:15 | બંને ઓબ્જેક્ટો પસંદ થયા છે તેની નોંધ લો. |
04:19 | Ctrl + G કી દાબીને હવે આપણે તેમને જૂથબધ્ધ કરી શકીએ છીએ. |
04:24 | એલીપ્સ હવે એકલ ઓબ્જેક્ટ તરીકે જૂથબધ્ધ થયા છે તેની નોંધ લો. |
04:28 | તમે તેને અહિયાં ત્યાં ફેરવી શકો છો અને તમને જાણ થશે કે બંને ઓબ્જેક્ટો એકલ ઓબ્જેક્ટની જેમ ખસે છે. |
04:35 | જૂથને માપ બદલ કરવાનો પ્રયાસ કરો અને તમને જાણ થશે કે બંને ઓબ્જેક્ટો પ્રમાણમાં માપ બદલ થયા છે. |
04:43 | રંગને ભૂરો કરો અને જુઓ બંને ઓબ્જેક્ટોનો રંગ એકસમાન બદલાય છે. |
04:53 | આપણે જો જૂથમાના એક ઓબ્જેક્ટની પ્રોપર્ટી બદલવી હોય તો શું કરવું પડશે ? |
05:01 |
જૂથમાંના એક ઓબ્જેક્ટ ને પસંદ કરવા માટે Ctrl બટન દબાવો અને ઓબ્જેક્ટ પર ક્લિક કરો. |
05:08 | આ ક્રિયા વડે આપને જૂથમાં દાખલ થઈને વ્યક્તિગત ઓબ્જેક્ટો પસંદ કરી શકીએ છીએ. |
05:13 | જૂથમાંથી બહાર નીકળવા માટે કેનવાસ પર કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરો. |
05:18 | ઓબ્જેક્ટને જૂથ મુક્ત કરવા માટે પહેલા જૂથ પસંદ કરો અને Ctrl + Shift + G કી અથવા Ctrl + U કી અમાની કોઈ એકને દબાઓ.
|
05:28 | હવે ellipses જૂથથી મુક્ત થાય છે. |
05:31 | આ ઓપરેશનો માટે શોર્ટ-કટ અઈકોનો ,દર્શાવ્યા પ્રમાણે કમાંડ બારમાં ઉપલબ્ધ છે. |
05:36 | કેનવાસ પર તમામ ઓબ્જેક્ટો પસંદ પસંદ કરવા માટે Ctrl + A કી દબાઓ. |
05:42 | તમામ ઓબ્જેક્ટોને નાપસંદ કરવા માટે કેનવાસ પર આવેલ કોઈ પણ ખાલી જગ્યા પર ક્લિક કરો. |
05:48 | આપણને જો કોઈ એકને છોડીને બાકીના તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા હોય તો, આપણે Invert Selection વિકલ્પ વાપરી શકીએ છીએ. |
05:55 | માની લોકે, આપણે એરો શિવાયના તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા છે. |
05:59 | તો પહેલા એરો પર ક્લિક કરો.હવે Edit menu માં જાવ અને Invert selection. પર ક્લિક કરો.
|
06:08 | કેનવસમાંના તમામ ઓબ્જેક્ટો એરો શિવાય હવે પસંદ થયા છે તેની નોંધ લો. |
06:16 | હવે ચાલો શીખીએ કે ઓબ્જેક્ટોને કેવી રીતે ક્રમ બધ્ધ કરવા. |
06:20 | ચાલો હું નાના પંચકોણને મોટા પંચકોણની ઉપરની બાજુએ ખસેડું. |
06:25 | હવે ચાલો એક સ્ટાર દેરીએ અને તેને નાના પંચકોણની ઉપરની બાજુએ ખસેડું. |
06:36 | નાના પંચકોણને પસંદ કરો.Object menu માં જાવ અને Raise. પર ક્લિક કરો. |
06:42 | નોંધ લો કે નાનો પંચકોણ હવે ઊંચકાયો છે અને સ્ટાર ની ઉપર છે. |
06:47 | હવે સ્ટાર પર ક્લિક કરો. Object menu. માં જાવ Lower. પર ક્લિક કરો. |
06:53 | હવે સ્ટાર નીચે ખસ્યો છે અથવા કે નીચે ધકેલાયો છે અને મોટો પંચકોણ હવે તેની ઉપર દ્રશ્યમાન થાય છે. |
07:00 | હવે ચાલો હું મોટા પંચકોણ પર ક્લિક કરું, Object menu માં જવ અને Raise to top. પર ક્લિક કરો.હવે મોટા પંચકોણ ઉપર ટોંચે દ્રશ્યમાન થાય છે. |
07:11 | હવે ફરીથી Object menu. માં જાવ Lower to bottom. પર ક્લિક કરો.મોટા પંચકોણ હવે નીચેની બાજુએ ખસ્યો છે તેની નોંધ લો. |
07:20 | આ વિકલ્પો આપણને Tool controls bar માં પણ મળી શકે છે. |
07:25 | આગળ ચાલો શીખીએ Clipping. ક્વેઈ રીતે કરવું. |
07:28 | ક્લિપિંગ તેમની શેપને જલ્દી અને સરળતાથી બદલીને |
07:31 | તમારા ડીઝાઈનના અન્ય એલિમેન્ટ અથવા શેપને |
07:35 | કન્ફર્મ કરવા માટે તમારા જટિલ ઓબ્જેક્ટ બનાવી શકે છે. |
07:39 | આ ડેમોનટ્રેશન માટે હું એક ઈમેજનો ઉપયોગ કરીશ. નવી ઇન્સ્કેપ ફાઈલમાં મારી પાસે અહી એક ઈમેજ છે. |
07:45 | On this image I will draw an shape. આ ઈમેજ પર હું એક ellipse આકાર દોરીશ. |
07:49 | હવે ઈમેજ અને ellipse પસંદ કરો . |
07:53 | Object menu. માં જાવ Clip પર ક્લિક કરો.અને Set. પર ક્લિક કરો. |
07:59 | નોંધ લો ઈમેજ હવે ellipse ના આકારમાં કલીપ થયી છે. |
08:04 | ક્લીપીંગમાં કલીપ તરીકે વપરાતા ઓબ્જેક્ટોનો આકાર,દ્ર્શ્યીત વિસ્તાર વ્યાખ્યિત કરે છે. |
08:09 | આપણે કલીપને રદ કરી શકીએ છીએ.તે માટે પાછા Object menu. માં જાવ Clip પર ક્લિક કરો અને ત્યારબાદ Release. પર ક્લિક કરો. |
08:17 | હવે કલીપ મુક્ત થઇ ગયું છે. |
08:19 | આગળ ચાલો Masking કરતા શીખીએ. |
08:22 | Masking આ Clipping ના જેવુજ છે. |
08:25 | In Masking માં, એક એક ઓબ્જેક્ટની પાર્દ્ર્શતા અથવા ઝાંખાપણું બીજા ઓબ્જેક્ટની અપર્દ્શ્તા નક્કી કરે છે. |
08:32 | ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું પહેલા ગ્રેડિયન્ટ ટુલ વાપરીને ellipseને અર્ધ- પારદર્શક બનાવીએ. |
08:38 | હવે ellipse પસંદ કરો. |
08:40 | Object menu. પર જાવ Fill and stroke. પર ક્લિક કરો. |
08:44 | Radial gradient પર ક્લિક કરો અને ત્યાર બાદ Edit. પર ક્લિક કરો. |
08:50 | રંગ કરવા માટે RGB sliders ને એકદમ જમણી બાજુએ ખસેડો. |
09:00 | Stop ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો.અને બીજું stop. પસંદ કરો. |
09:05 | રંગ કાળો બદલી કરવા માટે RGB sliders ને એકદમ ડાબી બાજુએ ખસેડો અને આલ્ફાની વેલ્યુ 255 કરો. |
09:15 | વચ્ચે હજુ એક રંગ ઉમેરવા માટે Add stop પર ક્લિક કરો. |
09:20 | Node tool પર ક્લિક કરો અને હીરા વાળા હાથને ટોચની તરફે ખસેડો. |
09:27 | હવે ઈમેજ અને ellipse પસંદ કરો. |
09:30 | Object menu. પર જાવ. |
09:32 | Mask પર ક્લિક કરો અને ત્યાર બાદ સેટ Set. પર ક્લિક કરો. |
09:36 | mask ઈમેજ પર બને છે તેનું અવલોકન કરો. |
09:40 | નોંધ લો કે ઈમેજ masking ઓબ્જેક્ટની પાર્દ્ર્શતા પ્રોપર્ટી લે છે,જે કે ellipse છે. |
09:47 | માસ્કને રદ કરવા માટે પાછા Object menu. પર જાવ. |
09:51 | Mask પર ક્લિક કરો અને પછી Release. પર જાવ. |
09:54 | The mask હવે રદ થયી ગયું છે. |
09:56 | ચાલો સારાંશ લઈએ. |
09:57 | આ ટ્યુટોરીયલમાં ,આપણે શીખ્યા ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરવા. |
10:02 | ઓબ્જેક્ટોની નકલ તથા clone કરવી. |
10:05 | વિભિન્ન ઓબ્જેક્ટનું જૂથ બનવું તેમજ ક્રમમાં બેસાડવું. |
10:08 | મલ્ટીપલ સિલેકશન અને ઇન્વર્ટ સિલેકશન |
10:10 | Clipping અને Masking |
10:12 | અહી તમારા માટે 2 અસાઈમેંટ છે. |
10:15 | ગ્રે રંગમાં ઉભો ellipse અને કળા રંગમાં વર્તુળ બનાવો. |
10:20 | વર્તુળને ellipse ના ઉપરના મધ્યમાં મુકો. |
10:23 | તે આંખના આકારનું દેખવું જોઈએ. |
10:25 | હવે તેને જૂથ બધ્ધ કરો. |
10:27 | આગળ બીજી આંખ બનાવવા માટે clone બનાવો. |
10:31 | તેને બાજુમાં ખસેડો જેથી બંને આંખો દેખાય. |
10:35 | ભૂરા રંગમાં વર્તુળ અને લાલ રંગમાં ચોરસ બનાવો. |
10:40 | ચોરસની નકલ બનાવો અને બંને ચોરસને ત્રાસી રીતે વિરુધ્ધ દિશામાં રાખો. |
10:45 | બંને ચોરસો પસંદ કરો અને તેમને એકલ ઓબ્જેક્ટમાં જૂથબધ્ધ કરો. |
10:50 | વર્તુળને જૂથબધ્ધ થયેલ ચોરસના ઉપર મધ્યમાં મુકો. |
10:54 | બંનેને પસંદ કરો અને clip બનાવો. તે ધનુષ જેવું દેખાવું જોઈએ. |
11:00 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
11:03 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:21 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
11:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:31 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11:35 | અહી આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્વ્યા છે. |
11:38 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |