Difference between revisions of "Ngspice/C2/Operating-point-analysis-in-NGspice/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 78: Line 78:
 
|-
 
|-
 
|  01:32
 
|  01:32
| આપણે બધા કોમ્પોનેન્ટસ  જેમકે  '''voltage source, resistors''' અને  '''current source''' જોઈ શકીએ છીએ.
+
| આપણે બધા કોમ્પોનેન્ટસ  જેમકે  '''voltage source, resistor''' અને  '''current source''' જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 86: Line 86:
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
| '''operating point analysis''' કાર્યાનવિત કરવા માટે નેટલીસ્ટ ફાઈલમાંનો  ''' .op command''' નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
+
| '''operating point analysis''' કાર્યાનવિત કરવા માટે નેટલીસ્ટ ફાઈલમાંનો  ''' op command''' નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  
 
|-
 
|-
Line 264: Line 264:
 
|  '''quit''' ટાઈપ કરીને  '''ngspice simulator'''  ના બહાર આવો અને '''Enter''' કી દબાઓ.
 
|  '''quit''' ટાઈપ કરીને  '''ngspice simulator'''  ના બહાર આવો અને '''Enter''' કી દબાઓ.
  
|-
+
|-  
 
|  07:00
 
|  07:00
 
|  ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા .
 
|  ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા .

Revision as of 12:04, 7 April 2015

Title of the Script: Operating point analysis using ngspice

Author: Jyoti Solanki, IIT Bombay

Keywords: video tutorial, ngspice.

Time Narration
00:01 નમસ્તે મિત્રો , ngspice.' માં “Operating point analysis" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ,
00:10 operating point analysis. કાર્યાનવિત કરતા.
00:13 ngspice માં ,ઇન્ટરેક્ટિવ મોડ કમાંડ લાઈન ઇન્ટરફેસ અને નેટલીસ્ટ ફાઈલમાંના સમાવિષ્ઠ કમાંડસ સ્ક્રીપ્ટ વાપરીને Kirchoff's voltage law ચકાસતા.
00:24 Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ ngspice version 23 વાપરીને સંસ્થાપન કર્યું છે.
00:33 electronic circuits નું સમાન્ય જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વ જરૂરી છે.
00:38 Ubuntu Linux અને shell commands નું પણ સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
00:43 દેખાડેલ circuit નું ઉદાહરણ આપને વાપરીશું.
00:47 circuit માં ત્રણ પ્રખ્યાત નોડસ છે.
00:52 “a”,
00:53 “b”
00:55 અને “c”.
00:57 આ ઉપરાંત,એક ચોથો નોડને reference અથવા datum node કહેવાય છે,જેને node “0” તરીકે ચીન્હાંકિત કરવું આવશ્કય છે.
01:06 આ કોઈ પણ circuit. માટે ફરજિયાત છે.
01:09 આગળ બતાવેલ સર્કીટ સ્કીમેટીક સમ્બંધિત ngspice netlist example1.cir ફાઈલ ટેક્સ્ટ એડિટરમાં ખોલો.
01:19 મેં તેને પહેલાથી જ gedit ટેક્સ્ટ એડિટર માં ખોલ્યું છે.
01:27 નોંધ લો કે netlist ફાઈલ એ .cir extension સાથે સંગ્રહિત છે.
01:32 આપણે બધા કોમ્પોનેન્ટસ જેમકે voltage source, resistor અને current source જોઈ શકીએ છીએ.
01:41 તેમજ નોડસ જોડવાની માહિતી જોઈ શકીએ છીએ.
01:46 operating point analysis કાર્યાનવિત કરવા માટે નેટલીસ્ટ ફાઈલમાંનો op command નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
01:54 હવે આપણે interactive mode-command-line interface. વાપરીને આ સર્કીટ સિમ્યુલેટ કરશું અને Kirchoff's voltage ને ચકાસીશું.
02:02 ચાલો ટર્મિનલ ના ઉપયોગથી આપણે ngspice ખોલીએ.
02:06 Ubuntu ડેસ્કટોપની સ્ક્રીનના ઉપરના ડાબા ખૂણા પર જાઓ screen.
02:10 Dash home. પર ક્લિક કરો.
02:13 સર્ચ બારમાં terminal લખો અને Enter. દબાઓ.
02:22 આ ટર્મિનલ વિન્ડો ખોલશે.
02:26 ચાલો વિન્ડોના માપમાં ફેરબદલ કરીએ.
02:30 હવે હું એ ફોલ્ડર પર જઈશ જ્યાં નેટલીસ્ટ ફાઈલ example1.cir સેવ છે.
02:38 હું તે આપેલ પ્રમાણે કરીશ:
02:40 ટર્મિનલ પર હું cd space Desktop slash op hyphen analysis ટાઈપ કરીશ અને Enter. દબાવીશ.
02:55 હવે ngspice ફાઈલ . સિમ્યુલેટ કરીએ.
02:59 ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે.


03:01 ટર્મિનલ પર ngspice space example1.cir ટાઈપ કરો અને Enter. દબાઓ.
03:17 અહી તમને જાણ થશે કે આપણે ngspice કમાંડ લાઈન ઇન્ટરફેસમાં છો'.
03:23 ટાઈપ કરો runઅને Enter દબાઓ.
03:28 circuit સિમ્યુલેટ કરશે અને પરિણામ સંગ્રહિત કરશે.
03:33 આપણે ઉપરના સિમ્યુલેશન પરિણામ વાપરીને Kirchoff's voltage law ને ચકાશીશું.
03:39 Kirchoff's voltage law,' અનુસાર બાહ્ય લૂપ આશરે dc voltage source V1. બરાબર હોવું જોઈએ.
03:51 બાહ્ય લૂપ આશરે voltage ની ગણતરી કરો.
03:54 આ માટે ચાલો ચાલો આપેલ કરીએ:
03:59 ટર્મિનલ પર ngspice' કમાંડ લાઈન ઇન્ટરફેસમાં
04:03 ટાઈપ કરો print space v of a comma b plus v of b comma c plus v of c અને Enter કી દબાઓ.
04:21 અહી v of a comma b નોડસ a અને b બંનેમાં voltage drop દર્શાવે છે.
04:29 પ્રિન્ટ કમાંડ તેની જમણી બાજુએ ઉલ્લેખીત ગણતરીનું પરિણામ દર્શાવે છે.
04:36 ટર્મિનલ પર પ્રદશિત ગણતરીની નોંધ લો.
04:39 બતાવ્યા પ્રમાણે ' 30 volt છે.
04:42 હવે DC voltage source V1 ની ગણતરી કરો જે v(a). છે.
04:50 ટાઈપ કરો print space v of a અને Enter દબાઓ.
05:00 ટર્મિનલ પર પ્રદશિત ગણતરીની નોંધ લો.
05:04 જો બંને પરિણામ સમાન હોય તો Kirchoff's voltage law ચકાસણી કરે છે.
05:10 બંને voltage વેલ્યુ સમાન હોવા પર બાહ્ય લૂપ a, b, c અને 0.' માટે Kirchhoff's Voltage law ની ચકાસણી કરે છે.
05:21 હવે આપણે નેટલીસ્ટમાંના કમાંડ સ્ક્રીપ્ટનો ઉપયોગ કરીને સર્કીટ સિમ્યુલેટ કરો અને Kirchoff's voltage law ને ચકાશો.
05:31 શુધારિત કરેલી netlist ફાઈલ example hyphen modified dot cir આપેલ પ્રમાણે છે.
05:40 જવું કે તમે જોઈ શકો છો કમાંડ લાઈન ઇન્ટરફેસ દ્વારા એક્ઝીક્યુટ કરેલ કમાંડ નેટબીન્સમાં કન્ટ્રોલ સ્ટેટમેંટ તરીકે સમાવિષ્ઠ છે.
05:50 એટેલેકે, dot control અને dot endc વચ્ચેના સ્ટેટમેંટ.
05:57 ટર્મિનલ વિન્ડો પર Echo કમાંડ તેના જમણી બાજુએ લખેલ ટેક્સ્ટને એકો કરશે.
06:04 તમે જોઈ શકો છો કે નેટલીસ્ટમાં પ્રિન્ટ સ્ટેટમેંટ સમાવિષ્ટ છે.
06:10 હવે સુધારિત કરેલ નેટલીસ્ટ ફાઈલને એક્ઝીક્યુટ કરો
06:14 ngspice simulator environment માં નેટલીસ્ટ સિમ્યુલેટ કરવા માટે source કમાંડનો ઉપયોગ કરે છે.
06:22 ટર્મિનલ પર ટાઈપ કરો source space example hyphen modified dot cir અને Enter key. દબાઓ.
06:37 આ સિમ્યુલેશન રન કરે છે અને KVL ચકાસણી માટે સીધેસીધું પરિણામ દર્શાવશે.
06:43 તમે જોઈ શકો છોકે પરિણામ પહેલા બતાવ્યા પ્રમાણે જ છે.
06:48 આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
06:52 quit ટાઈપ કરીને ngspice simulator ના બહાર આવો અને Enter કી દબાઓ.
07:00 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા .
07:03 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:05 આપેલ સર્કીટ operating point analysis કાર્યાનવિત કરતા.
07:09 નેટલીસ્ટ ફાઈલમાના સમાવિષ્ઠ કમાંડ interactive mode-command line interface દ્વારા ngspice વાપરીને Kirchhoff's voltage law ને ચકાસતા.
07:20 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:28 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:34 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:38 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:41 વધુ વિગતો માટે, કૃપા કરી, 'contact@spoken-tutorial.org ' પર લખો.
07:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:52 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:59 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
08:02 'spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
08:09 જોડાવા બદલ આભાર.
08:11 આશા છે તમને આ ટ્યુટોરીયલ લાભદાયક નીવડશે.
08:13 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
08:19 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya