Difference between revisions of "BASH/C2/More-on-Loops/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | | નોંધ લો કે આ બધું | + | | નોંધ લો કે આ બધું આપણે આગળ એક કમાંડ થી કરી શકીએ છીએ. '''ls -1 (hyphen one) -R(hyphen R) test*(test asterix)''' |
|- | |- |
Revision as of 11:36, 5 March 2015
Time | Narration |
00:01 | બેશમાં Nested for loop પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે અમુક ઉદાહરણ સાથે Nested for loop' શીખીશું, |
00:13 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું 12.04 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.1.10 |
00:24 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:31 | આ ટ્યુટોરીયલ શીખવા માટે, Bash માં loops સાથે પરિચિત હોવા જોઈએ . |
00:37 | સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, બતાવેલ અમારી વેબ સાઈટ પર જાઓ http://spoken-tutorial.org |
00:43 | ચાલો nested loop. પરિચયથી શરૂઆત કરીએ. |
00:46 | લૂપમાંના લૂપને nested loop. કહેવાય છે. |
00:51 | ચાલો સિન્ટેક્સ જોઈએ for loop ના બાહ્ય નું expression 1, 2, 3' |
00:57 | આંતરિક for loop expression 1, 2, 3 |
01:01 | statement 1 statement 2 |
01:04 | આંતરિક for loop સમાપ્ત બાહ્ય for loop સમાપ્ત. |
01:09 | ચાલો nested for loop ના ઉદાહરણ જોઈએ. |
01:12 | પ્રથમ ડિરેક્ટરીના સ્ટ્રક્ચર જોઈએ. |
01:17 | અહી ડેસ્કટોપ પર simple-nested-for નામની ડિરેક્ટરી છે ચલો તેને ખોલીએ. |
01:24 | આપણી પાસે test, test2 અને test3 આ સબડિરેક્ટરી છે અને બેશ સ્ક્રીપ્ટ છે. |
01:31 | પ્રત્યેક સબડિરેક્ટરીમાં અનેક text files. ફાઈલો છે. |
01:36 | ચાલો આપણા કોડ તરફે જઈએ. |
01:39 | આ પ્રોગ્રામ સબડિરેક્ટરી માની પ્રત્યેક ફાઈલો બતાવશે. |
01:45 | નોંધ લો કે આ બધું આપણે આગળ એક કમાંડ થી કરી શકીએ છીએ. ls -1 (hyphen one) -R(hyphen R) test*(test asterix) |
01:53 | પરંતુ આપણે for loop'. વાપરીને કરવાના છીએ. |
01:58 | નોંધલો કે આપણી બેશ સ્ક્રીપ્ટનું નામ છે nested-(Hyphen)for dot sh |
02:05 | આ આપણી shebang line છે. |
02:08 | આ આપનું બાહ્ય for loop છે. |
02:10 | આ ફોર લૂપ test'. નામથી શરુ થનારી ડિરેક્ટરીસ ને તપાસશે. |
02:15 | પ્રથમ echo લાઈન સબ-ડિરેક્ટરીસના નામ બતાવશે. |
02:21 | બીજી echo લાઈન ખાલી લાઈન બનાવશે. |
02:25 | આ આંતરિક for loop છે આ ડિરેક્ટરીમાંની ફાઈલોને તપાસશે. |
02:32 | ls ડિરેક્ટરીની વિષયવસ્તુ દેખાડશે. |
02:36 | -1 (hyphen one) આ એક લાઈન પર એક ફાઈલ બતાવવા માટે વપરાય છે. |
02:41 | અહી આપણે ફાઈલની યાદી બતાડવાના છીએ. done એ આંતરિક for loop. ને સમાપ્ત કરશે. |
02:45 | આ કમાંડ બાહ્ય ફોર લૂપના પ્રત્યેક સાઈકલ પૂર્ણ થવા પર ઊભી લીટી પ્રિન્ટ કરે છે. |
02:53 | done બાહ્ય for loop ને સમાપ્ત કરે છે. |
02:57 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02:58 | એકસાથે ctrl+alt+t કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:08 | હવે,જ્યાં આપણી બેશ સ્ક્રીપ્ટ છે તે ડિરેક્ટરી પર જઈએ. |
03:13 | આ ડેસ્કટોપ પર છે. |
03:15 | ટાઈપ કરો cd Desktop. ચાલો simple-(Hyphen)nested-(Hyphen)for ફોલ્ડરમાં જઈએ. |
03:22 | Enter. દબાઓ. |
03:24 | ટાઈપ કરો chmod plus +x nested-(Hyphen)for dot sh |
03:32 | Enter. દબાઓ. |
03:34 | ટાઈપ કરો dot slash nested-(Hyphen)for dot sh |
03:39 | Enter. દબાઓ. |
03:40 | આઉટપુટ દેખાયછે. ટેસ્ટ ડિરેક્ટરીમાં ફાઈલો. test2 ડિરેક્ટરીમાં ફાઈલો .test3 ડિરેક્ટરીમાં ફાઈલો . |
03:52 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
03:56 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Nested for loop |
04:02 | અસાઇનમેન્ટ તરીકે |
04:04 | nested (hyphen)-for dot sh bash script nested while loop. વાપરીને ફરી ટાઈપ કરો |
04:11 | તમારો પ્રોગ્રામ 'nested-(hyphen)while Dot sh' નામથી સેવ કરો. |
04:17 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
04:23 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
04:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
04:37 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
04:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
04:57 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
05:03 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
05:08 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર. |