Difference between revisions of "BASH/C3/More-on-Redirection/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું '''standard error''' અને '''output ''' બંનેનું રીડાયરેક્શન | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું '''standard error''' અને '''output ''' બંનેનું રીડાયરેક્શન. |
|- | |- | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | | તે આ ''''/user'''' ડિરેક્ટરી નથી મળી તેમ કહે છે. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | | | + | | '''/usr ''' ડિરેક્ટરીની વિષયવસ્તુ દેખાડી છે. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | | ''''/usr' directory''' માંની વિષયવસ્તુઓ તમારા સીસ્ટમ અનુસાર બદલાશે તેની નોંધ લો. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | | + | | ચાલો આ ફાઈલને ડીલીટ કરીએ તો ટર્મિનલ પર ટાઈપ કરો '''rm space out_(underscore)file. (dot)txt''' |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | |બીજી પધ્તી છે ફાઈલ નામ પછી '''2 greater than ampersand 1 ''' ને વાપરો. |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | | | + | |સિન્ટેક્સ છે '''command space greater than''' '''filename space 2 greater than ampersand 1''' |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | | આપણે '''slash dev slash null (/dev/null) ''' ફાઈલ પર પણ રીડાઈ રેક્ટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | ચાલો '''slash dev slash null (/dev/null) ''' ફાઈલ વિશે થોડું વધારે શીખીએ . |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | |આ ફાઇલ એક ખાસ પ્રકારની છે |
|- | |- | ||
|03:48 | |03:48 | ||
− | | | + | | આ '''null''' ફાઈલ હોવાના કારણે આપણે આમાં કંઈપણ નાખી શકીએ છીએ. |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | | | + | |આમાં આઉટપુટ અને એરર મેસેજનો સમાવેશ થાય છે. |
|- | |- | ||
|03:57 | |03:57 | ||
− | | | + | |અને '''bit bucket.''' પણ કહેવાય છે. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | | + | | ચાલો આપણા '''gedit''' માં કોડ પર પાછા આવીએ. |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | ચાલો સ્ટાન્ડર્ડ આઉટપુટ અને એરર બંનેને '''null file. ''' પર રીડાઈરેક્ટ કરીએ. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | હું આ લાઈનના કોડને કોપી કરીશ અને અહી નીચે પેસ્ટ કરીશ. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | | + | | મને આઉટપુટ અને એરર મેસેજ બંનેને કાઢી કાઢવા છે. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | | | + | |માટે હું કોપી કરેલ કોડના આ ભાગને બદલવાની છું '''> (greater than) ''' એટલેકે '''truncate''' અથવા '''write'''. |
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | |'''slash dev slash null ''' | + | |'''slash dev slash null ''' આ નલ ફાઈલ છે '''2>&1''' '''(2 greater than ampersand 1)''' |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | | + | | “2” આ નંબર '''standard error ''' થી '''standard output, ''' પાસે રીડાઈ રેક્ટ કરે છે જે “1” આ નંબરથી દેખાડશે. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | કોડ સેવ કરવા માટે '''Save''' પર ક્લીક કરો. |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
− | | | + | | ચાલો ''' redirect.sh.''' ફાઈલ રન કરો. |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | | | + | | '''terminal.''' પર જાઓ. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | અપ એરો કીના મદદ થી '''dot slash redirect.sh''' કમાંડને ફરી લાઓ અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | તમે '''cat out_(underscore)file.(dot)txt''' ટાઈપ કરીને આઉટપુટ જોઈ શકો છો. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | | | + | | આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | |* | + | |* '''standard output''' અથવા '''error''' આપણે ફાઈલમાં ઉમેરી તેમજ કેપ્ચર કરી શકીએ છીએ. |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | | | + | | આઉટપુટ અથવા એરર ફાઈલના અંતમાં ઉમેરવામાં આવશે. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | | | + | | જો ફાઇલ અસ્તિત્વમાં નથી, તો તે એક નવી ફાઇલ બનાવશે. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | | | + | |સિન્ટેક્સ છે '''command''' '''space greater than greater than space '''તે પછી '''filename ''' |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. |
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | | | + | |ચાલો '''redirect.(dot)sh''' ફાઈલ ખોલીએ |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | |ચાલો અહી ટાઈપ કરીએ '''date space greater than greater than space out_(underscore)file.(dot)txt''' |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | The ''''date'''' | + | | The ''''date'''' કમાંડ આઉટપુટ તરીકે સિસ્ટમની તારીખ દેખાડશે. |
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | | | + | | ''''date.'''' કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરીને આપણે આ તપાસી શકીએ છીએ. |
|- | |- | ||
|06:11 | |06:11 | ||
− | | | + | | ચાલો ટર્મિનલ પર પાછા આવો અને ટાઈપ કરો '''date''' તમે સીસ્ટમની તારીખ એટલેકે આજની તારીખ જોઈ શકો છો. |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | | '''date command''' નું આઉટપુટ '''out_(underscore)file.(dot)txt '''ફાઈલમાં ઉમેરવામાં આવશે. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | | | + | | આપણે આ ફાઈલને '''standard output''' અને '''ls''' કમાંડના એરર ને કેપ્ચર કરવા માટે વાપરીએ છીએ. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:40 | |06:40 | ||
− | | | + | | ટર્મિનલ પર જાઓ. |
|- | |- | ||
|06:43 | |06:43 | ||
− | | | + | | હવે અપ એરો કીને દબાવીને ''' dot slash redirect dot sh''' ફાઈલને ફરીથી મેળવીએ. |
|- | |- | ||
|06:50 | |06:50 | ||
− | | | + | |અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | | + | |ચાલો '''out_(underscore) file.(dot)txt''' ખોલીને આઉટપુટ તપાસીએ. |
|- | |- | ||
|06:59 | |06:59 | ||
− | | | + | |ટાઈપ કરો '''cat space out_(underscore)file.(dot)txt''' |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | નોંધ લો કે ''''date'''' કમાંડનું આઉટપુટ ફાઈલના અંતમાં જોડાયું છે. |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | આ આપણનેટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | |ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | | + | | '''standard error''' અને '''output''' બંનેને રીડાઈરેક્ટ કરતા અને રીડાઈરેક્ટ કરેલા આઉટપુટને ઉમેરતા. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે, |
|- | |- | ||
|07:29 | |07:29 | ||
− | |Create '''X_(underscore)file.(dot)txt''' | + | |Create અમુક વિષયવસ્તુ સાથે '''X_(underscore)file.(dot)txt''' ફાઈલ બનાવો. |
|- | |- | ||
|07:34 | |07:34 | ||
− | | | + | | '''out_(underscore)file.(dot)txt''' અને '''X_(underscore)file.(dot)txt''' આ બંને ફાઈની વિષયવસ્તુ ને નવી ફાઈલમાં રીડાઈ રેક્ટ કરો. |
|- | |- | ||
|07:44 | |07:44 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
|07:47 | |07:47 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken tutorial.org\NMEICT-Intro''' |
− | + | ||
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | | | + | | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | | | + | |'''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 12:37, 9 February 2015
Timee | Narration |
00:01 | નમસ્તે મિત્રો More on redirection પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું standard error અને output બંનેનું રીડાયરેક્શન. |
00:13 | રીડાઈ રેક્ટ કરેલ આઉટપુટ ઉમેરવા. |
00:15 | ઉમુક ઉદાહરણ સાથે સમજીએ. |
00:19 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:25 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org |
00:30 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું. ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને |
00:35 | GNU BASH આવૃત્તિ 4.2 |
00:39 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:46 | અગાઉના ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા standard output અને standard errors . |
00:52 | stderr તેમજ stdout બંનેને એકજ ફાઈલમાં રીડાઈ રેક્ટ કરી શકાય છે. |
00:58 | આ ઘણી રીતે કરી શકાય છે. |
01:01 | આપણે આ ટ્યુટોરીયલમાં મહત્વના બે રીડાયરેક્શન મેથડો આવરી આવરી લેશું. |
01:08 | પ્રથમ મેથડમાં &> અને ગ્રેટર ધેન ચિન્હ વાપરીએ બંને standard output અને error ને રીડાઈ રેક્ટ કરવું છે. |
01:18 | સિન્ટેક્સ છે Command space ampersand greater than space filename |
01:25 | ચાલો હું redirect.sh. નામક ફાઈલ ખોલું. |
01:30 | મેં આ ફાઈલમાં અમુક કોડ ટાઈપ કર્યા છે. |
01:32 | આ shebang line. છે. |
01:36 | ls એ /usr અને /user નામની બે ડિરેક્ટરીમાની વિષયવસ્તુ દેખાડે છે. |
01:44 | નોંધલો /user એ ડિરેક્ટરી અસ્તિત્વમાં નથી. |
01:48 | એટલા માટે ls કમાંડ એરર આપશે. |
01:52 | &(ampersand) અને આગળ greater than ચિન્હstdout અને stderr to out_(underscore)file.txt પર રીડાઈ રેક્ટ કરશે. |
02:03 | હવે ફાઈલ સેવ કરો. |
02:05 | redirect.sh. ફાઈલ રન કરો. |
02:07 | તમારા કીબોર્ડ પર એકસાથે CTRL+ALT+T keys દાબીને ટર્મિનલ ખોલો. |
02:15 | ટાઈપ કરો chmod space plus x space redirect dot sh |
02:23 | Enter દબાઓ. |
02:25 | ટાઈપ કરો dot slash redirect dot sh |
02:28 | Enter દબાઓ. |
02:30 | out_(underscore)file.(dot)txt ખોલીને આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. |
02:36 | ટાઈપ કરો cat space out_(underscore)file.(dot)txt |
02:42 | આપણે error અને output. બંને જોઈ શકીએ છીએ. |
02:48 | આ ફાઈલમાં /user આ ડિરેક્ટરી માટેની એરર નોંધાઈ છે. |
02:51 | તે આ '/user' ડિરેક્ટરી નથી મળી તેમ કહે છે. |
02:56 | /usr ડિરેક્ટરીની વિષયવસ્તુ દેખાડી છે. |
03:00 | '/usr' directory માંની વિષયવસ્તુઓ તમારા સીસ્ટમ અનુસાર બદલાશે તેની નોંધ લો. |
03:06 | ચાલો આ ફાઈલને ડીલીટ કરીએ તો ટર્મિનલ પર ટાઈપ કરો rm space out_(underscore)file. (dot)txt |
03:15 | બીજી પધ્તી છે ફાઈલ નામ પછી 2 greater than ampersand 1 ને વાપરો. |
03:24 | સિન્ટેક્સ છે command space greater than filename space 2 greater than ampersand 1 |
03:33 | આપણે slash dev slash null (/dev/null) ફાઈલ પર પણ રીડાઈ રેક્ટ કરી શકીએ છીએ. |
03:39 | ચાલો slash dev slash null (/dev/null) ફાઈલ વિશે થોડું વધારે શીખીએ . |
03:45 | આ ફાઇલ એક ખાસ પ્રકારની છે |
03:48 | આ null ફાઈલ હોવાના કારણે આપણે આમાં કંઈપણ નાખી શકીએ છીએ. |
03:52 | આમાં આઉટપુટ અને એરર મેસેજનો સમાવેશ થાય છે. |
03:57 | અને bit bucket. પણ કહેવાય છે. |
04:00 | ચાલો આપણા gedit માં કોડ પર પાછા આવીએ. |
04:04 | ચાલો સ્ટાન્ડર્ડ આઉટપુટ અને એરર બંનેને null file. પર રીડાઈરેક્ટ કરીએ. |
04:11 | હું આ લાઈનના કોડને કોપી કરીશ અને અહી નીચે પેસ્ટ કરીશ. |
04:16 | મને આઉટપુટ અને એરર મેસેજ બંનેને કાઢી કાઢવા છે. |
04:21 | માટે હું કોપી કરેલ કોડના આ ભાગને બદલવાની છું > (greater than) એટલેકે truncate અથવા write. |
04:30 | slash dev slash null આ નલ ફાઈલ છે 2>&1 (2 greater than ampersand 1) |
04:37 | “2” આ નંબર standard error થી standard output, પાસે રીડાઈ રેક્ટ કરે છે જે “1” આ નંબરથી દેખાડશે. |
04:45 | કોડ સેવ કરવા માટે Save પર ક્લીક કરો. |
04:48 | ચાલો redirect.sh. ફાઈલ રન કરો. |
04:52 | terminal. પર જાઓ. |
04:54 | અપ એરો કીના મદદ થી dot slash redirect.sh કમાંડને ફરી લાઓ અને Enter. દબાઓ. |
05:03 | તમે cat out_(underscore)file.(dot)txt ટાઈપ કરીને આઉટપુટ જોઈ શકો છો. |
05:11 | આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
05:15 | * standard output અથવા error આપણે ફાઈલમાં ઉમેરી તેમજ કેપ્ચર કરી શકીએ છીએ. |
05:21 | આઉટપુટ અથવા એરર ફાઈલના અંતમાં ઉમેરવામાં આવશે. |
05:26 | જો ફાઇલ અસ્તિત્વમાં નથી, તો તે એક નવી ફાઇલ બનાવશે. |
05:31 | સિન્ટેક્સ છે command space greater than greater than space તે પછી filename |
05:41 | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. |
05:45 | ચાલો redirect.(dot)sh ફાઈલ ખોલીએ |
05:49 | ચાલો અહી ટાઈપ કરીએ date space greater than greater than space out_(underscore)file.(dot)txt |
06:00 | The 'date' કમાંડ આઉટપુટ તરીકે સિસ્ટમની તારીખ દેખાડશે. |
06:06 | 'date.' કમાંડ ટર્મિનલ પર ટાઈપ કરીને આપણે આ તપાસી શકીએ છીએ. |
06:11 | ચાલો ટર્મિનલ પર પાછા આવો અને ટાઈપ કરો date તમે સીસ્ટમની તારીખ એટલેકે આજની તારીખ જોઈ શકો છો. |
06:23 | date command નું આઉટપુટ out_(underscore)file.(dot)txt ફાઈલમાં ઉમેરવામાં આવશે. |
06:31 | આપણે આ ફાઈલને standard output અને ls કમાંડના એરર ને કેપ્ચર કરવા માટે વાપરીએ છીએ. |
06:39 | Save પર ક્લિક કરો. |
06:40 | ટર્મિનલ પર જાઓ. |
06:43 | હવે અપ એરો કીને દબાવીને dot slash redirect dot sh ફાઈલને ફરીથી મેળવીએ. |
06:50 | અને Enter. દબાઓ. |
06:52 | ચાલો out_(underscore) file.(dot)txt ખોલીને આઉટપુટ તપાસીએ. |
06:59 | ટાઈપ કરો cat space out_(underscore)file.(dot)txt |
07:05 | નોંધ લો કે 'date' કમાંડનું આઉટપુટ ફાઈલના અંતમાં જોડાયું છે. |
07:12 | આ આપણનેટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
07:15 | ચાલો સારાંશ લઈએ. |
07:17 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
07:19 | standard error અને output બંનેને રીડાઈરેક્ટ કરતા અને રીડાઈરેક્ટ કરેલા આઉટપુટને ઉમેરતા. |
07:27 | અસાઇનમેન્ટ તરીકે, |
07:29 | Create અમુક વિષયવસ્તુ સાથે X_(underscore)file.(dot)txt ફાઈલ બનાવો. |
07:34 | out_(underscore)file.(dot)txt અને X_(underscore)file.(dot)txt આ બંને ફાઈની વિષયવસ્તુ ને નવી ફાઈલમાં રીડાઈ રેક્ટ કરો. |
07:44 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:47 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:06 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
08:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:17 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro |
08:30 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
08:37 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |