Difference between revisions of "BASH/C2/More-on-Loops/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 113: Line 113:
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
| This is the inner '''for loop'''.It will check for files present within the directories.  
+
| આ આંતરિક  '''for loop''' છે આ ડિરેક્ટરીમાંની ફાઈલોને તપાસશે.
  
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|'''ls '''displays the directory content.
+
|'''ls ''' ડિરેક્ટરીની  વિષયવસ્તુ દેખાડશે.
  
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|'''-1 (hyphen one)''' is used to list one file per line.
+
|'''-1 (hyphen one)''' આ એક લાઈન પર એક ફાઈલ બતાવવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| Here we list the files.'''done''' ends the inner '''for loop'''.
+
| અહી આપણે ફાઈલની યાદી બતાડવાના છીએ. '''done''' એ આંતરિક '''for loop'''. ને સમાપ્ત કરશે.
  
 
|-
 
|-
 
|02:45
 
|02:45
|This command prints a vertical line after completion of every cycle of outer '''for-loop.'''
+
| આ કમાંડ બાહ્ય ફોર  લૂપના પ્રત્યેક સાઈકલ પૂર્ણ થવા પર ઊભી લીટી પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
 
|02:53
 
|02:53
|'''done''' ends the outer '''for loop'''.
+
|'''done''' બાહ્ય  '''for loop''' ને સમાપ્ત કરે છે.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| Let us execute the program.
+
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
|02:58
 
|02:58
|Open the '''terminal''' by pressing '''ctrl+alt+t''' keys simultaneously on your keyboard.
+
| એકસાથે '''ctrl+alt+t''' કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|Now, let us go to the directory where our '''Bash script''' is.
+
|હવે,જ્યાં આપણી બેશ સ્ક્રીપ્ટ છે તે ડિરેક્ટરી પર જઈએ.
  
 
|-
 
|-
 
|03:13
 
|03:13
|It is on the '''Desktop'''.
+
| આ ડેસ્કટોપ પર છે.
  
 
|-
 
|-
 
|03:15
 
|03:15
|Type '''cd Desktop'''. Let us go in the folder '''simple-(Hyphen)nested-(Hyphen)for'''
+
|ટાઈપ કરો  '''cd Desktop'''. ચાલો  '''simple-(Hyphen)nested-(Hyphen)for''' ફોલ્ડરમાં જઈએ.
  
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|Press '''Enter.'''
+
| '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
| Type '''chmod plus +x nested-(Hyphen)for dot sh'''
+
| ટાઈપ કરો  '''chmod plus +x nested-(Hyphen)for dot sh'''
  
 
|-
 
|-
 
|03:32
 
|03:32
|Press '''Enter.'''
+
| '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
|03:34
 
|03:34
|Type dot slash '''nested-(Hyphen)for dot sh'''
+
|ટાઈપ કરો dot slash '''nested-(Hyphen)for dot sh'''
  
 
|-
 
|-
 
|03:39
 
|03:39
|Press '''Enter.'''
+
|'''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
|03:40
 
|03:40
|The output is displayed. It shows  Files in '''test''' directory. Files in '''test2''' directory.And files in '''test3''' directory.
+
|આઉટપુટ દેખાયછે. ટેસ્ટ ડિરેક્ટરીમાં ફાઈલો. '''test2''' ડિરેક્ટરીમાં ફાઈલો .'''test3''' ડિરેક્ટરીમાં ફાઈલો .
  
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|This brings us to the end of this tutorial.
+
| આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|Let us summarize.In this tutorial we learnt,'''Nested for loop'''
+
| ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા '''Nested for loop'''  
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| As an assignment
+
| અસાઇનમેન્ટ તરીકે
  
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|Retype '''nested (hyphen)-for dot sh bash script using nested while loop.'''
+
| '''nested (hyphen)-for dot sh bash script nested while loop.''' વાપરીને ફરી ટાઈપ કરો
  
 
|-
 
|-
 
|04:11
 
|04:11
|Save your program with the name ''''nested-(hyphen)while Dot sh''''
+
| તમારો પ્રોગ્રામ ''''nested-(hyphen)while Dot sh'''' નામથી સેવ કરો.
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| Watch the video available at the link shown below.It summarises the Spoken Tutorial project
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials Gives certificates to those who pass an online test
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
|આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| The script has been contributed by FOSSEE and Spoken-tutorial team.
+
|આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.  
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|This is Ashwini Patil from IIT Bombay.Thank You for joining.
+
|IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Revision as of 17:23, 19 January 2015

Time Narration
00:01 બેશમાં Nested for loop પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે અમુક ઉદાહરણ સાથે Nested for loop' શીખીશું,
00:13 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું 12.04 ઓપરેટિંગ સિસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.1.10
00:24 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:31 આ ટ્યુટોરીયલ શીખવા માટે, Bash માં loops સાથે પરિચિત હોવા જોઈએ .
00:37 સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, બતાવેલ અમારી વેબ સાઈટ પર જાઓ http://spoken-tutorial.org
00:43 ચાલો nested loop. પરિચયથી શરૂઆત કરીએ.
00:46 લૂપમાંના લૂપને nested loop. કહેવાય છે.
00:51 ચાલો સિન્ટેક્સ જોઈએ for loop ના બાહ્ય નું expression 1, 2, 3'
00:57 આંતરિક for loop expression 1, 2, 3
01:01 statement 1 statement 2
01:04 આંતરિક for loop સમાપ્ત બાહ્ય for loop સમાપ્ત.
01:09 ચાલો nested for loop ના ઉદાહરણ જોઈએ.
01:12 પ્રથમ ડિરેક્ટરીના સ્ટ્રક્ચર જોઈએ.
01:17 અહી ડેસ્કટોપ પર simple-nested-for નામની ડિરેક્ટરી છે ચલો તેને ખોલીએ.
01:24 આપણી પાસે test, test2 અને test3 આ સબડિરેક્ટરી છે અને બેશ સ્ક્રીપ્ટ છે.
01:31 પ્રત્યેક સબડિરેક્ટરીમાં અનેક text files. ફાઈલો છે.
01:36 ચાલો આપણા કોડ તરફે જઈએ.
01:39 આ પ્રોગ્રામ સબડિરેક્ટરી માની પ્રત્યેક ફાઈલો બતાવશે.
01:45 નોંધ લો કે આ બધું આપને આગળ એક કમાંડ થી કરી શકીએ છીએ. ls -1 (hyphen one) -R(hyphen R) test*(test asterix)
01:53 પરંતુ આપણે for loop'. વાપરીને કરવાના છીએ.
01:58 નોંધલો કે આપણી બેશ સ્ક્રીપ્ટનું નામ છે nested-(Hyphen)for dot sh
02:05 આ આપણી shebang line છે.
02:08 આ આપનું બાહ્ય for loop છે.
02:10 આ ફોર લૂપ test'. નામથી શરુ થનારી ડિરેક્ટરીસ ને તપાસશે.
02:15 પ્રથમ echo લાઈન સબ-ડિરેક્ટરીસના નામ બતાવશે.
02:21 બીજી echo લાઈન ખાલી લાઈન બનાવશે.
02:25 આ આંતરિક for loop છે આ ડિરેક્ટરીમાંની ફાઈલોને તપાસશે.
02:32 ls ડિરેક્ટરીની વિષયવસ્તુ દેખાડશે.
02:36 -1 (hyphen one) આ એક લાઈન પર એક ફાઈલ બતાવવા માટે વપરાય છે.
02:41 અહી આપણે ફાઈલની યાદી બતાડવાના છીએ. done એ આંતરિક for loop. ને સમાપ્ત કરશે.
02:45 આ કમાંડ બાહ્ય ફોર લૂપના પ્રત્યેક સાઈકલ પૂર્ણ થવા પર ઊભી લીટી પ્રિન્ટ કરે છે.
02:53 done બાહ્ય for loop ને સમાપ્ત કરે છે.
02:57 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:58 એકસાથે ctrl+alt+t કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:08 હવે,જ્યાં આપણી બેશ સ્ક્રીપ્ટ છે તે ડિરેક્ટરી પર જઈએ.
03:13 આ ડેસ્કટોપ પર છે.
03:15 ટાઈપ કરો cd Desktop. ચાલો simple-(Hyphen)nested-(Hyphen)for ફોલ્ડરમાં જઈએ.
03:22 Enter. દબાઓ.
03:24 ટાઈપ કરો chmod plus +x nested-(Hyphen)for dot sh
03:32 Enter. દબાઓ.
03:34 ટાઈપ કરો dot slash nested-(Hyphen)for dot sh
03:39 Enter. દબાઓ.
03:40 આઉટપુટ દેખાયછે. ટેસ્ટ ડિરેક્ટરીમાં ફાઈલો. test2 ડિરેક્ટરીમાં ફાઈલો .test3 ડિરેક્ટરીમાં ફાઈલો .
03:52 આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
03:56 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Nested for loop
04:02 અસાઇનમેન્ટ તરીકે
04:04 nested (hyphen)-for dot sh bash script nested while loop. વાપરીને ફરી ટાઈપ કરો
04:11 તમારો પ્રોગ્રામ 'nested-(hyphen)while Dot sh' નામથી સેવ કરો.
04:17 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04:23 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
04:37 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
04:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
04:57 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
05:03 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
05:08 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya