Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 147: Line 147:
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
| Observe the output. You will notice that the filenames are not starting with character  આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ ''''a'''' , ''''b'''' અથવા  ''''c'''' અક્ષરથી  
+
| આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ ''''a'''' , ''''b'''' અથવા  ''''c'''' અક્ષરથી શરુ થતી નથી.
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
|Let me clear the prompt,
+
|ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું,
  
 
|-
 
|-
 
|  03:19
 
|  03:19
| Now type, '''ls space opening square bracket capital 'A'  small 'a' closing square bracket asterix sign dot sh''' press '''Enter.'''
+
| હવે ટાઈપ કરો, '''ls space ખુલ્લો  ચોરસ કૌંસ capital 'A'  small 'a' બંદ  ચોરસ કૌંસ asterix sign dot sh''' '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| This will match filenames starting with upper and lower case of letter ''''A''''.
+
| આ એવી ફાઈલ નેમો મેળાવશે જે નાના કે મોટા  ''''A'''' અક્ષરથી શરુ થાય છે.
  
 
|-
 
|-
 
| 03:40   
 
| 03:40   
| See the output.All filenames starting with upper and lower case ''''A''' and extension '''sh''' are listed.
+
| આઉટપુટ જુઓ,તમામ એવી ફાઈલ નેમો જે નાના કે મોટા ''''A''' અક્ષરથી શરુ થાય છે.અને જેનું એક્સટેંશન  '''sh''' છે તે યાદી બધ્ધ થાય છે.
  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| Now let's see the '''Export command''' in '''BASH.'''
+
| હવે ચાલો બેશમાં '''Export command''' જોઈએ.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| Switch to the slides.
+
| સ્લાઈડ પર જાવ.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| In '''Bash''', variables are '''local''' to their own '''Shell'''.
+
| બેશમાં વેરીએબલો તેમની પોતાની '''Shell''' મા  '''local''' હોય છે.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|* '''Local variables''' can be used by same '''Shell ''' or by the current '''Shell'''.  
+
|* લોકલ વેરીએબલો સમાન  '''Shell '' અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે.
  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| '''Export command''' Exports a '''variable''' or a '''function''' to the '''environment''' of all '''child processes'''.
+
| '''Export command''' તમામ  '''child ''' પ્રક્રિયાઓના  '''environment''' મા વેરીએબલ અથવા ફંક્શન નિકાસ કરે છે.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| * Can also change a '''local''' variable to a '''global''' variable.
+
| * '''local''' વેરીએબલ ને  '''global''' વેરીએબલમા પણ બદલી કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 04:20   
 
| 04:20   
| We will try to understand this with an example.
+
| આપણે આ ઉદાહરણના મદદ થી સમજવાનો પ્રયાસ કરીશું.
  
 
|-
 
|-
 
|  04:24
 
|  04:24
| Switch to the '''Terminal ''' type, '''myvar equal to sign lion''' press''' Enter.'''
+
|ટર્મિનલ પર જાઓ ટાઈપ કરો  ''' type, '''myvar equal to sign lion''' એન્ટર દબાઓ.
  
  
 
|-
 
|-
 
|  04:34
 
|  04:34
| Now type, '''echo space dollar sign myvar''' press '''Enter.'''
+
| હવે ટાઈપ કરો , '''echo space dollar sign myvar''' એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
 
|  04:41
 
|  04:41
|'''lion''' is printed.
+
|'''lion''' પ્રિન્ટ થાય છે.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|This is the value assigned to the '''variable myvar.'''
+
| '''variable myvar.''' ને આ વેલ્યુ અસાઇન થઇ છે.
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|Now, let's navigate to a new '''Shell'''.  
+
| હવે ચાલો નવી '''Shell'''.  નેવિગેટ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
| To go to a new '''Shell''', we can either open a new '''Terminal''' or type, '''slash bin slash bash''' press''' Enter.'''
+
| નવી શેલ પર જવા માટે અપને કાં તો નવું ટર્મિનલ ખોલી શકીએ છીએ,અથવા ટાઈપ કરી શકીએ છીએ,'''slash bin slash bash''' એન્ટર દબાઓ.
  
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| Now let's check the value in the variable '''myvar.'''
+
| હવે ચાલો વેરીએબલ '''myvar.'''ની વેલ્યુ તપાસ કરીએ.
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
| Type, '''echo space dollar sign myvar''' press '''Enter.'''
+
| ટાઈપ કરો , '''echo space dollar sign myvar''' એન્ટર દબાઓ
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| An empty line is printed.
+
| કોરી લાઈન પ્રિન્ટ થાય છે.
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|This means that the value assigned to '''variable''' '''myvar ''' was not transferred to this '''Shell'''.
+
| આનો અર્થ એ છે કે  '''myvar ''' વેરીએબલને અસાઇન થયેલ વેલ્યુ આ શેલમા સ્થાનાંતરિત થયી ન હતી.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|Also, the variable '''myvar ''' is ''' local''' only to the previous '''Shell''' and not to current '''Shell'''.
+
| સાથે જ '''myvar ''' ફક્ત પાછલી શેલ માટે જ  ''' local''' વેરીએબલ  છે અને વર્તમાન શેલને નથી.
  
 
|-
 
|-
 
|  05:32
 
|  05:32
|We will type '''exit''' to get back to our previous '''Shell'''.
+
| આપણી પાછલી શેલ પર પાછા જવા માટે આપણે ટાઈપ કરીશું  '''exit''' .
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
| So, to declare variables '''globally,''' we have to use the '''export command. '''
+
| તો વેરીએબલને '''globally,''' ડીકલેર કરવા માટે આપણને  '''export command. ''' વાપરવું પડે છે.
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
| Let's learn how.
+
| ચાલો શીખીએ કેવી રીતે.
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| Type, '''export space myvar equal to sign lion ''' press''' Enter.'''
+
| ટાઈપ કરો, '''export space myvar equal to sign lion ''' એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| Now type, '''echo space dollar sign myvar''' press '''Enter.'''
+
| હવે ટાઈપ કરો , '''echo space dollar sign myvar''' એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|'''lion ''' is displayed.
+
|'''lion '''દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-

Revision as of 12:09, 23 December 2014

Title of script: Globbing and Export Statement

Author: FOSSEE and spoken-tutorial team

Keywords: Video tutorial, Globbing, Export statement


Time Narration
00:01 Globbing and Export command પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:08 * Globbing
00:09 * export command


00:11 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ
00:18 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:24 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:27 * ઉબ્નટુ લીનક્સ 12.04 OS અને
00:31 * GNU Bash આવૃત્તિ 4.1.10
00:35 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:43 ચાલો globbing પરિચયથી શરૂઆત કરીએ.
00:46 * BASH' દ્વારા ફાઈલ નેમ અથવા પાથનેમનું વિસ્તારણ કરવાને Globbing કહેવાય છે.
00:52 * Globbingwildcards. ને ઓળખે તથા વિસ્તૃત કરે છે.
00:57 * સાથે જ મૂળભૂત wildcard અક્ષરોને ઇન્ટરપીટર પણ કરે છે.
01:02 # * (asterix) એસ્ટરિક્સ અને
01:04 # ? (Question mark) પ્રશ્નાર્થ ચિહ્ન


01:05 ચાલો ઉદાહરણના મદદથી સમજીએ.
01:09 તમારા કીબોર્ડ પર Ctrl+Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:18 ટર્મિનલ પર ટાઈપ કરો,ls space asterix dot sh Enter. એન્ટર દબાઓ.
01:27 .sh extension ધરાવતી તમામ ફાઈલોને મેળાવે છે.વર્તમાન ડિરેક્ટરીમાં આવેલ


01:34 અહી આપણે જોઈ શકીએ છીએ કે બધીજ sh ફાઈલો યાદી બધ્ધ છે.
01:40 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું , હવે ટાઈપ કરો ls space s asterix dot sh અને Enter. દબાઓ.
01:51 આપણે જોઈ શકીએ છીએ કે s asterix dot sh એવી તમામ ફાઈલોને મેળવે છે જેની શરૂઆત s અક્ષરથી થાય છે અને જે એક્સટેંશન તરીકે sh ધરાવે છે.
02:02 ચાલો આગળ વધીએ,
02:04 હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter. દબાઓ.
02:19 આ એવી ફાઈલો મળાવશે અને દર્શાવશે જે a અથવા b કે c. થી શરુ થાય છે.


02:26 આઉટપુટનું અવલોકન કરો.
02:28 આપણને a અથવા b કે c. અક્ષરથી શરુ થતી ફાઈલોની યાદી દેખાય છે.
02:35 extension. અને આ ફાઈલો sh એક્સટેંશન ધરાવે છે.
02:39 હવે ચાલો આગળ જઈએ અને ટાઈપ કરીએ ls space ખુલ્લો ચોરસ કૌંસ caret sign a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter દબાઓ.
02:55 આ એવી તમામ ફાઈલનેમ મળાવશે જેનું એક્સટેંશન sh. છે.
03:00 પરંતુ 'a' અથવા 'b' અથવા 'c' આ અક્ષરોથી શરુ થનારી ફાઈલોને છોડી દેશે.


03:07 આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ 'a' , 'b' અથવા 'c' અક્ષરથી શરુ થતી નથી.
03:16 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું,
03:19 હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ capital 'A' small 'a' બંદ ચોરસ કૌંસ asterix sign dot sh Enter. દબાઓ.
03:34 આ એવી ફાઈલ નેમો મેળાવશે જે નાના કે મોટા 'A' અક્ષરથી શરુ થાય છે.
03:40 આઉટપુટ જુઓ,તમામ એવી ફાઈલ નેમો જે નાના કે મોટા 'A અક્ષરથી શરુ થાય છે.અને જેનું એક્સટેંશન sh છે તે યાદી બધ્ધ થાય છે.
03:49 હવે ચાલો બેશમાં Export command જોઈએ.
03:53 સ્લાઈડ પર જાવ.
03:55 બેશમાં વેરીએબલો તેમની પોતાની Shell મા local હોય છે.
04:00 * લોકલ વેરીએબલો સમાન 'Shell અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે.
04:06 Export command તમામ child પ્રક્રિયાઓના environment મા વેરીએબલ અથવા ફંક્શન નિકાસ કરે છે.
04:15 * local વેરીએબલ ને global વેરીએબલમા પણ બદલી કરી શકે છે.
04:20 આપણે આ ઉદાહરણના મદદ થી સમજવાનો પ્રયાસ કરીશું.
04:24 ટર્મિનલ પર જાઓ ટાઈપ કરો type, myvar equal to sign lion એન્ટર દબાઓ.


04:34 હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ.
04:41 lion પ્રિન્ટ થાય છે.
04:44 variable myvar. ને આ વેલ્યુ અસાઇન થઇ છે.
04:48 હવે ચાલો નવી Shell. નેવિગેટ કરીએ.
04:51 નવી શેલ પર જવા માટે અપને કાં તો નવું ટર્મિનલ ખોલી શકીએ છીએ,અથવા ટાઈપ કરી શકીએ છીએ,slash bin slash bash એન્ટર દબાઓ.


05:03 હવે ચાલો વેરીએબલ myvar.ની વેલ્યુ તપાસ કરીએ.
05:07 ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ
05:15 કોરી લાઈન પ્રિન્ટ થાય છે.
05:17 આનો અર્થ એ છે કે myvar વેરીએબલને અસાઇન થયેલ વેલ્યુ આ શેલમા સ્થાનાંતરિત થયી ન હતી.
05:24 સાથે જ myvar ફક્ત પાછલી શેલ માટે જ local વેરીએબલ છે અને વર્તમાન શેલને નથી.
05:32 આપણી પાછલી શેલ પર પાછા જવા માટે આપણે ટાઈપ કરીશું exit .
05:36 તો વેરીએબલને globally, ડીકલેર કરવા માટે આપણને export command. વાપરવું પડે છે.
05:43 ચાલો શીખીએ કેવી રીતે.
05:46 ટાઈપ કરો, export space myvar equal to sign lion એન્ટર દબાઓ.
05:55 હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ.
06:02 lion દ્રશ્યમાન થાય છે.
06:05 Let's navigate to another Shell, type, slash bin slash bash press Enter.
06:13 Let me clear the prompt.
06:15 Now type,echo space dollar sign myvar.
06:22 lion is displayed
06:25 This is because we have declared the variable myvar globally using the export command.
06:33 This brings us to the end of this tutorial.
06:36 Let us summarize. Come back to our slides.
06:39 In this tutorial we learnt,
06:41 * Globbing
06:42 * Export command
06:44 As an assignment.
06:45 Write a Bash script to do all the operations discussed under globbing.
06:51 Watch the video available at the link shown below
06:54 It summarises the Spoken Tutorial project
06:57 If you do not have good bandwidth, you can download and watch it
07:02 The Spoken Tutorial Project Team
07:05 Conducts workshops using spoken tutorials
07:08 Gives certificates to those who pass an online test
07:12 For more details, please write to contact@spoken-tutorial.org
07:20 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
07:24 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
07:31 More information on this Mission is available at the link shown below.
07:37 The script has been contributed by FOSSEE and Spoken-Tutorial team.
07:42 This is Ashwini from IIT Bombay Signning off.
07:47 Thank you for joining.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, PoojaMoolya