Difference between revisions of "Ruby/C2/Logical-and-other-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by one other user not shown)
Line 19: Line 19:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|'''Parallel assignment''' અને  (પેરેલલ અસાઈમેંટ)
+
|'''Parallel assignment''' અને  (પેરેલલ અસાઈમેંટ)અને
  
 
|-
 
|-
Line 39: Line 39:
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ''' Linux''' મા ''' Terminal''' અને  '''Text editor''' નું જ્ઞાન હોવું જ જોઈએ.  
+
|આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ''' Linux''' મા ''' Terminal''' અને  '''Text editor''' જ્ઞાન હોવું જ જોઈએ.  
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|You must also be familiar with '''irb'''  
+
|તમે  '''irb''' સાથે પણ પરિચિત હોવા જોઈએ.
 
    
 
    
 
 
|-
 
|-
 
|  00:33
 
|  00:33
 
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.  
 
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.  
 
 
  
 
|-
 
|-
Line 102: Line 99:
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|આપને આ માટે  '''irb''' જોશું.  
+
|આપણે  આ માટે  '''irb''' જોશું.  
  
  
Line 116: Line 113:
 
|  01:36
 
|  01:36
 
| ટાઈપ કરો  ''' 3 greater than 2 space double ampersand space 4 less than 5'''  
 
| ટાઈપ કરો  ''' 3 greater than 2 space double ampersand space 4 less than 5'''  
 
  
 
|-
 
|-
Line 124: Line 120:
 
|-
 
|-
 
|  01:49
 
|  01:49
| આપણને આઉટપુટ '''true.''' મળેશે.
+
| આપણને આઉટપુટ '''true.''' મળે છે.
  
 
|-
 
|-
Line 137: Line 133:
 
|  02:03
 
|  02:03
 
| જ્યાર શુધી બંને  '''expressions''''''true''', હોય આપણને આઉટપુટ '''true.'''  મળે છે.
 
| જ્યાર શુધી બંને  '''expressions''''''true''', હોય આપણને આઉટપુટ '''true.'''  મળે છે.
 
  
 
|-
 
|-
Line 159: Line 154:
 
|  02:22
 
|  02:22
 
| હવે પહેલાના કમાંડ મેળવવા માટે  '''Up Arrow''' કી દબાઓ.
 
| હવે પહેલાના કમાંડ મેળવવા માટે  '''Up Arrow''' કી દબાઓ.
 
  
 
|-
 
|-
 
|  02:27
 
|  02:27
 
|  ''' expression 1''' મા  '''greater than''' ચિન્હ ને  '''less than''' થી બદલો.
 
|  ''' expression 1''' મા  '''greater than''' ચિન્હ ને  '''less than''' થી બદલો.
 
  
 
|-
 
|-
Line 192: Line 185:
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
|ત્યારે   is evaluated only if first ઇસ પ્રથમ  '''false.'''  હોય તો જ બીજું  '''expression''' નું મૂલ્યાંકન થાય.
+
|ત્યારે   પ્રથમ  '''false.'''  હોય તો જ બીજું  '''expression''' નું મૂલ્યાંકન થાય.
 
+
  
 
|-
 
|-
Line 230: Line 222:
 
| 03:40
 
| 03:40
 
|તો , આપણને આઉટપુટ '''true.''' મળે છે .
 
|તો , આપણને આઉટપુટ '''true.''' મળે છે .
 
 
  
 
|-
 
|-
 
|  03:42
 
|  03:42
 
|  હવે પહેલાના કમાંડ મેળવવા માટે  '''Up Arrow''' કી દબાઓ.
 
|  હવે પહેલાના કમાંડ મેળવવા માટે  '''Up Arrow''' કી દબાઓ.
 
  
 
|-
 
|-
Line 297: Line 286:
 
| 04:47
 
| 04:47
 
|આપણને આઉટપુટ '''true.''' મળે છે .
 
|આપણને આઉટપુટ '''true.''' મળે છે .
 
  
 
|-
 
|-
Line 306: Line 294:
 
|  04:53
 
|  04:53
 
|  ચાલો એક્સપ્રેશન ના પહેલા '''not''' ઓપરેટર  ઉમેરો.
 
|  ચાલો એક્સપ્રેશન ના પહેલા '''not''' ઓપરેટર  ઉમેરો.
 
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
 
|ટાઈપ કરો '''Exclamation mark within brackets 10 double equal to 10 '''
 
|ટાઈપ કરો '''Exclamation mark within brackets 10 double equal to 10 '''
 
  
 
|-
 
|-
 
|  05:04
 
|  05:04
 
|  '''Enter. ''' દબાઓ.
 
|  '''Enter. ''' દબાઓ.
 
  
 
|-
 
|-
Line 357: Line 342:
 
| 05:52
 
| 05:52
 
|'''20''' એ  વેરીએબલ  '''b ''' ને અને  
 
|'''20''' એ  વેરીએબલ  '''b ''' ને અને  
 +
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
 
|'''30''' એ  વેરીએબલ  '''c ''' ને અસાઇન કરવામા આવશે.
 
|'''30''' એ  વેરીએબલ  '''c ''' ને અસાઇન કરવામા આવશે.
 
   
 
   
 
 
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
Line 385: Line 369:
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
|Value '''10''' stored in variable '''a''' is displayed.  
+
|વેલ્યુ  '''10''' એ  વેરીએબલ '''a''' મા સંગ્રહિત છે તેવું દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
|Type '''b''' and press '''Enter.'''
+
|ટાઈપ કરો  '''b''' અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|We get 20  
+
|આપણને  '''20''' મળે છે.
  
 
|-
 
|-
 
|  06:33
 
|  06:33
| Type '''c''' and press '''Enter.'''
+
| ટાઈપ કરો '''c''' અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
|30 is displayed.  
+
|'''30''' દ્રશ્યમાન થાય છે.  
 
+
  
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
|  '''Parallel assignment''' is also useful for swapping the values stored in two variables.  
+
બે વેરીએબલો ની વેલ્યુ ને અદલાબદલી માટે પણ '''Parallel assignment''' ઉપયોગી છે.
 +
 
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
|Let us swap the values of variables a and b.
+
| ચાલો વેરીએબલ '''a અને  b''' ની વેલ્યુને અદલાબદલી કરીએ.  
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|Type '''puts space within double quotes a equal to hash within curly brackets a comma within double quotes b equal to hash within curly brackets b'''  
+
|ટાઈપ કરો  '''puts space બે અવતરણચિહ્નો અંદર  a equal to hash છગડીયા કૌંસ અંદર  a comma બે અવતરણચિહ્નો અંદર b equal to hash છગડીયા કૌંસ અંદર  b'''  
  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
| Press '''Enter. '''
+
| '''Enter. ''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
| We get the output as '''a=10 '''
+
|   આપણને આઉટપુટ '''a=10 ''' મળે છે
  
 
|-
 
|-
Line 429: Line 413:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|Now let's swap a and b.
+
| હવે ચાલો  '''a અને  b.''' અદલાબદલી કરીએ.
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|To do so type
+
|આ કરવા માટે ટાઈપ કરો.
  
 
|-
 
|-
Line 441: Line 425:
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|Press '''Enter.'''  
+
| '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
| Press '''Up Arrow''' key twice to get the '''puts''' command and press '''Enter.'''
+
| '''puts''' કમાંડ ને મેળવવા માટે '''Up Arrow''' કીને બે વાર દબાઓ  અને  '''Enter.''' દબાઓ.
  
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
We get the output as
+
આપણને આઉટપુટ મળે છે.
  
 
|-
 
|-
Line 458: Line 442:
 
| 07:44
 
| 07:44
 
| '''b=10 '''
 
| '''b=10 '''
 
  
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
| We will now learn about '''range''' in '''Ruby.'''
+
| '''Ruby.''' મા આપણે હવે '''range''' વિષે શીખીશું.
  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
|The values in a '''range''' can be numbers, characters, strings or objects.  
+
| '''range''' મા વેલ્યુ એ નંબરસ , કેરેક્ટ્સ , સ્ટ્રિંગ્સ અથવા ઓબ્જેક્ટો હોય શકે છે  .  
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|'''Ranges''' are used to express a '''sequence. '''
+
|'''Ranges''' ઉપયોગ  '''sequence. ''' ને વ્યક્ત કરવા માટે  થાય છે.
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
|'''Sequence range''' is used to create a range of successive values.  
+
|'''Sequence range''' સફળ વેલ્યુની  શ્રેણી બનાવવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
|It consists of a start value, range of values and an end value.
+
| શરુઆતી વેલ્યુ,રેંજની વેલ્યુ,અને  અંતની વેલ્યુ ને  સમાવે છે 
  
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
|'''(..) two dot operator''' creates ''' inclusive range. '''
+
|'''(..) two dot operator''' એ  ''' inclusive range. ''' બનાવે છે.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
|'''(...) three dot operator''' creates an '''exclusive range. '''
+
|'''(...) three dot operator''' એ  '''exclusive range. ''' બનાવે છે.
  
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
|'''Ranges''' are used to identify whether a value falls within a particular range, too.  
+
|'''Ranges''' નો ઉપયોગ  વેલ્યુ આપેલ રેંજ માં છે કે નહી  તે તપાસવા માટે થાય છે.  
  
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
|We do this using (===) the '''equality''' operator.   
+
|આપણે તે  (===) '''equality''' ઓપરેટર વાપરીને કરીએ છીએ.   
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|Let us try out some examples on '''ranges.'''
+
| ચાલો  '''ranges.''' પર અમુક ઉદાહરણ નો પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|Let's switch to '''terminal. '''
+
|ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
|Type '''Within brackets 1 two dots 10 then dot to underscore a '''
+
|ટાઈપ કરો  '''Within brackets 1 two dot 10 then dot to underscore a '''
 
+
  
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
|'''Two dot''' operator creates '''inclusive range. '''
+
|'''Two dot''' ઓપરેટર    '''inclusive range. ''' બનાવે છે.
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|'''Inclusive operator''' includes both begin and end values in a range.  
+
|'''Inclusive operator''' રેંજમા શરૂઆતી અને અંતના બંને વેલ્યુ ને સમાવિષ્ટ કરે છે.  
  
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
|Here '''to_a''' method is used to convert a '''range''' to a list.  
+
|અહી  '''range''' સૂચીમા  બદલવા માટે  '''to_a''' મેથડ વાપરવામા આવ્યું છે .  
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
|Press '''Enter. '''
+
| '''Enter. ''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 09:05
 
| 09:05
|Here you can see the values 1 and 10 are included in the range.
+
| અહી તમે જોઈ શકો છો કે વેલ્યુ  1 અને 10 રેન્જમા  સમાવેશ થાય છે
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|Now we will see an '''exclusive range''' operator.  
+
| હવે આપણે '''exclusive range''' ઓપરેટર  જોશું.  
  
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
|Type '''Within brackets 1 three dots 10 then dot to underscore a '''
+
|ટાઈપ કરો '''Within brackets 1 three dots 10 પછી  dot to underscore a '''
  
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
|'''Three dot''' operator creates an '''exclusive range. '''
+
|'''Three dot''' ઓપરેટર  '''exclusive range. ''' બનાવે છે.
  
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|'''Exclusive range''' operator excludes the end value from the sequence.  
+
|'''Exclusive range''' ઓપરેટર  શ્રેણીમા અંત ની વેલ્યુ સમાવશે નહી.  
  
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|Press '''Enter. '''
+
| '''Enter. ''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
|Here the end value 10 is not included in the range.  
+
| અહી અંતની વેલ્યુ '''10''' શ્રેણીમા સમાવિષ્ઠ થયી નથી.
 
+
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|Now let's check whether 5 lies in the range of 1 to 10.  
+
| '''1 થી 10''' ની રેંજ મા ''' 5''' એ વેલ્યુ આવે છે કે તે તપાસીએ.  
  
 
|-
 
|-
 
| 09:50
 
| 09:50
|Type '''Within brackets 1 two dots 10 three times equal to and then 5 '''
+
|ટાઈપ કરો '''Within brackets 1 two dots 10 three times equal to and પછી 5 '''
 
+
  
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
|Press '''Enter. '''
+
| '''Enter. ''' દબાઓ.
  
 
|-
 
|-
 
| 10:02
 
| 10:02
|'''Equality operator''' is used to check whether a value lies in the range.  
+
|'''Equality operator''' વેલ્યુ રેન્જમાં રહે છે કે નહિ તે તપાસવા માટે વપરાય છે.  
  
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|We get the output as '''true''' since 5 lies in the range 1 to 10.  
+
| '''1 થી  10''' મા ''' 5''' ની વેલ્યુ સમાવિષ્ટ થાય છે માટે આઉટપુટ '''true''' મળે છે.  
  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
|This brings us to the end of this Spoken Tutorial.  
+
| આ આપણને સ્પોકન ટ્યુટોરીયલ ના અંતમા લઇ જશે.  
  
 
|-
 
|-
 
| 10:17
 
| 10:17
|In this tutorial, we have learnt
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા છે
 
+
  
 
|-
 
|-
 
| 10:20
 
| 10:20
|'''Logical operator''' i.e ''' double ampersand, double pipe and exclamation mark operators '''
+
|'''Logical operator''' એટલેકે  ''' બે એમ્પરસેન્ડ, બે પાઇપ અને  ઉદ્ગાર ચિહ્ન જેવા ઓપરેટર્સ
  
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
|'''Parallel assignment''' Ex: a,b,c=10,20,30  
+
|'''Parallel assignment''' ઉદાહરણ: a,b,c=10,20,30  
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
|'''Range Operator Inclusive operator '''(..) and Exclusive operator(...)'''
+
|''''''Range Operator''' ''' Inclusive operator''' '''(..) અને  '''Exclusive operator'''(...)'''
  
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
|As an assignment
+
| અસાઇનમેન્ટ તરીકે.
  
 
|-
 
|-
 
| 10:41
 
| 10:41
|Declare two variables using '''parallel assignment''' and
+
| '''parallel assignment''' વાપરીને બે વેરીએબલ ડીકલેર કરો અને ,
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
|Check whether their sum lies between 20 and 50  
+
| અને તેનો સરવાળો '''20 અને  50''' વચ્ચે આવે છે કે નહી તે તપાસો.
 
+
  
 
|-
 
|-
 
|  10:49
 
|  10:49
Watch the video available at the following link.
+
સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
|It summarises the Spoken Tutorial project.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|If you do not have good bandwidth, you can download and  watch it.  
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
|  11:00
 
|  11:00
The Spoken Tutorial Project Team :
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :  
  
 
|-   
 
|-   
 
| 11:03
 
| 11:03
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
|11:05
 
|11:05
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
  
 
|-
 
|-
 
|  11:15
 
|  11:15
Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
 
| 11:19
 
| 11:19
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 11:34
 
| 11:34
|This script has been contributed by the spoken tutorial team IIT Bombay
+
|આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
 
| 11:38
 
| 11:38
|And this is Shalini Nair signing off  Thank you
+
|જોડાવા બદલ અભાર.
  
  
 
|}
 
|}

Latest revision as of 10:16, 19 November 2014


Time Narration
00:02 Logical & Other Operators. પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું .
00:09 Logical Operators (લોજીકલ ઓપરેટર)
00:11 Parallel assignment અને (પેરેલલ અસાઈમેંટ)અને
00:13 Range Operators (રેંજ ઓપરેટરસ)
00:15 અહીં આપણે વાપરી રહ્યા છે
00:17 Ubuntu Linux આવૃત્તિ 12.04
00:20 Ruby 1.9.3
00:23 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને Linux મા Terminal અને Text editor જ્ઞાન હોવું જ જોઈએ.
00:29 તમે irb સાથે પણ પરિચિત હોવા જોઈએ.
00:33 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.
00:38 લોજીકલ ઓપરેટર્સ ને Boolean Operators પણ કહેવાય છે.
00:42 તેઓ અભિવ્યક્તિ ભાગો મૂલ્યાંકન કરી
00:45 અને true અથવા false વેલ્યુ પાછી આપે છે.
00:48 Logical Operators આ પ્રમાણે છે,
00:51 બે ampersand (&&) એટલેકે (and)
00:54 બે pipe એટલેકે (or)
00:56 Exclamation (!) એટલેકે (not)
01:00 બે સમીકરણો true. હોય તો &&(double ampersand) અને and આપણને true. મૂલ્યાંકન આપે છે.
01:07 બીજું સમીકરણ ત્યારે મુલ્યાંકન આપેછે જયારે પ્રથમ true. હોય.
01:12 પ્રાધાન્ય એ બે સ્વરૂપોના તફાવત છે,
01:15 સાંકેતિક and એટલેકે && (બે એમ્પસંડ) વધુ પ્રાધાન્ય ધરાવે છે.
01:20 ચાલો હવે કેટલાક ઉદાહરણો જોઈએ.
01:22 આપણે આ માટે irb જોશું.


01:25 Ctrl, Alt અને T કિઓને એક સાથે દબાવીને terminal ખોલો.
01:31 interactive Ruby શરુ કરવા માટે ટાઈપ કરો irb અને Enter દબાઓ.
01:36 ટાઈપ કરો 3 greater than 2 space double ampersand space 4 less than 5
01:47 Enter દબાઓ.
01:49 આપણને આઉટપુટ true. મળે છે.
01:53 અહી , expression1 જે 3>2 એ true છે.
01:59 Expression 2 જે 4<5 તે પણ true. છે
02:03 જ્યાર શુધી બંને expressions'true', હોય આપણને આઉટપુટ true. મળે છે.
02:08 હવે પહેલાના કમાંડ મેળવવા માટે Up Arrow કી દબાઓ.


02:12 અને બે એમ્પસંડ સીમ્બોલને શબ્દ and. થી બદલો.
02:17 Enter દબાઓ.
02:19 આપણને પરિણામ એજ મળે છે.
02:22 હવે પહેલાના કમાંડ મેળવવા માટે Up Arrow કી દબાઓ.
02:27 expression 1 મા greater than ચિન્હ ને less than થી બદલો.
02:32 Enter દબાઓ.
02:35 આપણને આઉટપુટ false. મળે છે .
02:38 કારણકે 3<2false. છે.
02:43 પ્રથમ expression false હોવાથી, બીજા expression નું મૂલ્યાંકન નહી થાય.
02:49 તો , આપણને આઉટપુટ false. મળશે.
02:53 જો expression true. હોય તો double pipe અને or આપણને true મૂલ્યાંકન આપે છે.
02:59 ત્યારે પ્રથમ false. હોય તો જ બીજું expression નું મૂલ્યાંકન થાય.
03:04 બે સ્વરૂપોનો તફાવત છે 'પ્રાધાન્ય.' .
03:07 ચિન્હ or એટલેકે double pipe વધુ પ્રાધાન્ય ધરાવે છે.
03:11 હવે, ચાલો અમુક ઉદાહરણોનો પ્રયાસ કરો.
03:15 10 greater than 6 space double pipe space 12 less than 7
03:23 Enter. દબાઓ.
03:26 આપણને આઉટપુટ true. મળે છે .
03:29 અહી expression 1 એટલેકે 10>6true છે .
03:35 જો પ્રથમ expressiontrue હોય તો , બીજું expression નું મૂલ્યાંકન થશે નહી.
03:40 તો , આપણને આઉટપુટ true. મળે છે .
03:42 હવે પહેલાના કમાંડ મેળવવા માટે Up Arrow કી દબાઓ.
03:46 expression 1 મા greater than sign ને less than sign. થી બદલો.
03:52 અને pipe ચિહ્ન ને શબ્દ or. થી બદલો.
03:57 Enter. દબાઓ.
04:00 અહી , expression1 એટલેકે 10<6 એ false. છે.
04:05 Expression 2 એટલેકે 12<7 એ પણ false. છે.
04:10 જો બંને expression 'false, હોય તો આપણને આઉટપુટ false. મળશે.
04:15 ! (exclamation mark ) અને not ઓપેરેટ્રસ આપલે એક્સપ્રેશન થી વિરુધ વેલ્યુ પાછી કરશે.
04:20 જો expressiontrue, હોય તો exclamation mark ઓપરેટર false વેલ્યુ પાછી આપશે.
04:27 જો એક્સપ્રેશન false હોય તો તે true પાછુ આપશે .
04:30 બે સ્વરૂપોનું તફાવત પ્રાધાન્ય 'છે.
04:33 ચિન્હ 'not' એટલેકે (!) વધુ પ્રાધાન્ય ધરાવે છે.
04:37 ચાલો not ઓપરેટર્સનો પ્રયાસ કરીએ.
04:40 પહેલા ટાઈપ કરો 10 double equal to 10
04:45 Enter દબાઓ.
04:47 આપણને આઉટપુટ true. મળે છે .
04:50 ઉપરના એક્સપ્રેશનનું પરિણામ ઊંધું કરવા માટે,
04:53 ચાલો એક્સપ્રેશન ના પહેલા not ઓપરેટર ઉમેરો.
04:57 ટાઈપ કરો Exclamation mark within brackets 10 double equal to 10
05:04 Enter. દબાઓ.
05:06 આપણને આઉટપુટ false. મળે છે .
05:10 irb કન્સોલ સાફ કરવા માટે Ctrl+L સતત દબાવતા રહો.
05:15 આગળ ,ચાલો parallel assignment. વિષે શીખીએ.
05:20 Ruby મા parallel assignment. દ્વરા એક લાઈન મા અનેક વેરીએબલ પ્રારંભ કરી શકાવાય છે.
05:26 ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
05:29 parallel assignment. વાપરીને ચાલો a, b, c ત્રણ વેરીએબલ ડીકલેર કરીએ.
05:36 ટાઈપ કરો a comma b comma c equal to 10 comma 20 comma 30
05:45 અને Enter. દબાઓ.
05:47 અહી , 10 એ વેરીએબલ a ને અસાઇન કરવામા આવશે.
05:52 20 એ વેરીએબલ b ને અને
05:54 30 એ વેરીએબલ c ને અસાઇન કરવામા આવશે.
05:56 જમણી બાજુ એક 'array.' તરીકે કામ કરે છે.
06:01 જો આપણે ડાબી બાજુ પર અનેક વેરિયેબલ્સની યાદી આપીએ તો, પછી એરે અનપેક્ડ અને સંબંધિત વેરિયેબલ્સ માં સોંપાયેલ હોય છે.
06:10 આપણે આગામી ટ્યુટોરિયલ્સમા વિગતવાર arrays વિષે શીખીશું.
06:14 હમણાં માટે ,ચાલો 'અસાઇનમેન્ટ' યોગ્ય રીતે કરવામાં આવે છે કે તેની તપાસ કરો.
06:20 ટાઈપ કરો a અને Enter. દબાઓ.
06:23 વેલ્યુ 10 એ વેરીએબલ a મા સંગ્રહિત છે તેવું દ્રશ્યમાન થાય છે.
06:28 ટાઈપ કરો b અને Enter. દબાઓ.
06:31 આપણને 20 મળે છે.
06:33 ટાઈપ કરો c અને Enter. દબાઓ.
06:37 30 દ્રશ્યમાન થાય છે.
06:40 બે વેરીએબલો ની વેલ્યુ ને અદલાબદલી માટે પણ Parallel assignment ઉપયોગી છે.
06:45 ચાલો વેરીએબલ a અને b ની વેલ્યુને અદલાબદલી કરીએ.
06:50 ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર a equal to hash છગડીયા કૌંસ અંદર a comma બે અવતરણચિહ્નો અંદર b equal to hash છગડીયા કૌંસ અંદર b
07:11 Enter. દબાઓ.
07:13 આપણને આઉટપુટ a=10 મળે છે
07:16 b=20
07:20 હવે ચાલો a અને b. અદલાબદલી કરીએ.
07:23 આ કરવા માટે ટાઈપ કરો.
07:25 a comma b equal to b comma a
07:31 Enter. દબાઓ.
07:33 puts કમાંડ ને મેળવવા માટે Up Arrow કીને બે વાર દબાઓ અને Enter. દબાઓ.
07:39 આપણને આઉટપુટ મળે છે.
07:41 a=20
07:44 b=10
07:47 Ruby. મા આપણે હવે range વિષે શીખીશું.
07:50 range મા વેલ્યુ એ નંબરસ , કેરેક્ટ્સ , સ્ટ્રિંગ્સ અથવા ઓબ્જેક્ટો હોય શકે છે .
07:58 Ranges ઉપયોગ sequence. ને વ્યક્ત કરવા માટે થાય છે.
08:02 Sequence range સફળ વેલ્યુની શ્રેણી બનાવવા માટે વપરાય છે.
08:06 શરુઆતી વેલ્યુ,રેંજની વેલ્યુ,અને અંતની વેલ્યુ ને સમાવે છે
08:13 (..) two dot operator inclusive range. બનાવે છે.
08:16 (...) three dot operatorexclusive range. બનાવે છે.
08:20 Ranges નો ઉપયોગ વેલ્યુ આપેલ રેંજ માં છે કે નહી તે તપાસવા માટે થાય છે.
08:26 આપણે તે (===) equality ઓપરેટર વાપરીને કરીએ છીએ.
08:30 ચાલો ranges. પર અમુક ઉદાહરણ નો પ્રયાસ કરીએ.
08:33 ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
08:36 ટાઈપ કરો Within brackets 1 two dot 10 then dot to underscore a
08:46 Two dot ઓપરેટર inclusive range. બનાવે છે.
08:50 Inclusive operator રેંજમા શરૂઆતી અને અંતના બંને વેલ્યુ ને સમાવિષ્ટ કરે છે.
08:57 અહી range સૂચીમા બદલવા માટે to_a મેથડ વાપરવામા આવ્યું છે .
09:03 Enter. દબાઓ.
09:05 અહી તમે જોઈ શકો છો કે વેલ્યુ 1 અને 10 રેન્જમા સમાવેશ થાય છે
09:11 હવે આપણે exclusive range ઓપરેટર જોશું.
09:16 ટાઈપ કરો Within brackets 1 three dots 10 પછી dot to underscore a
09:27 Three dot ઓપરેટર exclusive range. બનાવે છે.
09:31 Exclusive range ઓપરેટર શ્રેણીમા અંત ની વેલ્યુ સમાવશે નહી.
09:37 Enter. દબાઓ.
09:39 અહી અંતની વેલ્યુ 10 શ્રેણીમા સમાવિષ્ઠ થયી નથી.
09:45 1 થી 10 ની રેંજ મા 5 એ વેલ્યુ આવે છે કે તે તપાસીએ.
09:50 ટાઈપ કરો Within brackets 1 two dots 10 three times equal to and પછી 5
10:00 Enter. દબાઓ.
10:02 Equality operator વેલ્યુ રેન્જમાં રહે છે કે નહિ તે તપાસવા માટે વપરાય છે.
10:07 1 થી 10 મા 5 ની વેલ્યુ સમાવિષ્ટ થાય છે માટે આઉટપુટ true મળે છે.
10:14 આ આપણને સ્પોકન ટ્યુટોરીયલ ના અંતમા લઇ જશે.
10:17 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા છે
10:20 Logical operator એટલેકે બે એમ્પરસેન્ડ, બે પાઇપ અને ઉદ્ગાર ચિહ્ન જેવા ઓપરેટર્સ
10:27 Parallel assignment ઉદાહરણ: a,b,c=10,20,30
10:34 'Range Operator Inclusive operator (..) અને Exclusive operator(...)
10:39 અસાઇનમેન્ટ તરીકે.
10:41 parallel assignment વાપરીને બે વેરીએબલ ડીકલેર કરો અને ,
10:45 અને તેનો સરવાળો 20 અને 50 વચ્ચે આવે છે કે નહી તે તપાસો.
10:49 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:52 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:56 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
11:03 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
11:05 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:09 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો.
11:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:19 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:25 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
11:34 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11:38 જોડાવા બદલ અભાર.


Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya