Difference between revisions of "GChemPaint/C3/Features-and-Color-Schemes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 7: Line 7:
 
|નમસ્તે મિત્રો.
 
|નમસ્તે મિત્રો.
 
'''GChemTable''' માં '''Features and Color Schemes''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
 
'''GChemTable''' માં '''Features and Color Schemes''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
 
|-
 
|-
 
|00:07
 
|00:07
 
|આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
 
|આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
 
|-
 
|-
 
|00:11
 
|00:11
 
|* GChemTable
 
|* GChemTable
 
|-
 
|-
Line 27: Line 23:
 
|00:16
 
|00:16
 
|આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
 
|આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
 
|-
 
|-
 
|00:19
 
|00:19
 
|'''''Ubuntu Linux''' ઓએસ આવૃત્તિ '''12.04'''.  
 
|'''''Ubuntu Linux''' ઓએસ આવૃત્તિ '''12.04'''.  
 
|-
 
|-
Line 39: Line 32:
 
|''''GChemPaint''' આવૃત્તિ '''0.12.10''' અને
 
|''''GChemPaint''' આવૃત્તિ '''0.12.10''' અને
  
'
 
|-
 
|-
 
|00:27
 
|00:27
 
|''''GChemTable''' આવૃત્તિ '''0.12.10'''
 
|''''GChemTable''' આવૃત્તિ '''0.12.10'''
 
|-
 
|-
 
|00:32
 
|00:32
 
|આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ  
 
|આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ  
 
|-
 
|-
 
|00:35
 
|00:35
 
|* '''Periodic table of elements''' (એલીમેન્ટોનાં સામયિક ટેબલ) અને '''GChemPaint'''.  
 
|* '''Periodic table of elements''' (એલીમેન્ટોનાં સામયિક ટેબલ) અને '''GChemPaint'''.  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
 
|જો નથી તો, સંદર્ભિત '''GChemPaint''' ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
 
|જો નથી તો, સંદર્ભિત '''GChemPaint''' ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
 
|-
 
|-
 
|00:46
 
|00:46
 
|ચાલો અત્યારે '''GChemTable''' એપ્લીકેશન વિશે શીખીએ.  
 
|ચાલો અત્યારે '''GChemTable''' એપ્લીકેશન વિશે શીખીએ.  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
 
|''''GChemTable''' ને '''GChemPaint''' નાં એક ઉપયોગીય સોફ્ટવેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે.   
 
|''''GChemTable''' ને '''GChemPaint''' નાં એક ઉપયોગીય સોફ્ટવેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે.   
 
|-
 
|-
 
|00:55
 
|00:55
 
|* '''Synaptic Package Manager''' (સિનેપ્ટિક પેકેજ મેનેજર) નો ઉપયોગ કરીને.
 
|* '''Synaptic Package Manager''' (સિનેપ્ટિક પેકેજ મેનેજર) નો ઉપયોગ કરીને.
 
|-
 
|-
 
|00:58
 
|00:58
 
|''''GChemTable''' એ રાસાયણિક ઘટકોનું '''Periodic table''' એપ્લીકેશન છે.   
 
|''''GChemTable''' એ રાસાયણિક ઘટકોનું '''Periodic table''' એપ્લીકેશન છે.   
 
|-
 
|-
 
|01:03
 
|01:03
 
|તે ઘટકોની વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરે છે.  
 
|તે ઘટકોની વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરે છે.  
 
|-
 
|-
Line 97: Line 75:
 
|01:13
 
|01:13
 
|'''GChemTable''' ખોલવા માટે, '''Dash Home''' પર ક્લિક કરો.  
 
|'''GChemTable''' ખોલવા માટે, '''Dash Home''' પર ક્લિક કરો.  
 
|-
 
|-
 
|01:17
 
|01:17
 
|દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં '''"gchemtable"''' ટાઈપ કરો.   
 
|દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં '''"gchemtable"''' ટાઈપ કરો.   
 
|-
 
|-
 
|01:21
 
|01:21
 
|'''Periodic table of the elements''' આઇકોન પર ક્લિક કરો.
 
|'''Periodic table of the elements''' આઇકોન પર ક્લિક કરો.
 
|-
 
|-
Line 119: Line 91:
 
|01:30
 
|01:30
 
|'તમામ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ જ '''GChemTable''' '''Menubar''' ધરાવે છે.   
 
|'તમામ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ જ '''GChemTable''' '''Menubar''' ધરાવે છે.   
 
|-
 
|-
Line 133: Line 103:
 
|01:49
 
|01:49
 
|એલીમેંટનું નામ જાણવા માટે, એલીમેંટ પર કર્સર મુકો.  
 
|એલીમેંટનું નામ જાણવા માટે, એલીમેંટ પર કર્સર મુકો.  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
 
|ટેબલમાં બટનો માટે ઉપયોગ કરાયેલા રંગો ઘટકોનાં રૂઢિગત રંગો છે.     
 
|ટેબલમાં બટનો માટે ઉપયોગ કરાયેલા રંગો ઘટકોનાં રૂઢિગત રંગો છે.     
 
|-
 
|-
Line 159: Line 127:
 
|02:13
 
|02:13
 
|''''Carbon''' નો '''Elemental window''' ખુલે છે.  
 
|''''Carbon''' નો '''Elemental window''' ખુલે છે.  
 
|-
 
|-
 
|02:16
 
|02:16
 
|'''''Elemental Window''' બાજુમાં ચાર ટેબો ધરાવે છે   
 
|'''''Elemental Window''' બાજુમાં ચાર ટેબો ધરાવે છે   
 
|-
 
|-
 
|02:20
 
|02:20
 
|* '''Main, '''
 
|* '''Main, '''
 
|-
 
|-
 
|02:21
 
|02:21
 
|* '''Electronic Properties, '''
 
|* '''Electronic Properties, '''
 
|-
 
|-
 
|02:23
 
|02:23
 
|* '''Radii'''  
 
|* '''Radii'''  
 
|-
 
|-
 
|02:24
 
|02:24
 
|* '''Thermodynamics'''
 
|* '''Thermodynamics'''
 
|-
 
|-
 
|02:26
 
|02:26
 
|હું એકે એક કરીને દરેક ટેબ વિશે સમજાવીશ
 
|હું એકે એક કરીને દરેક ટેબ વિશે સમજાવીશ
 
|-
 
|-
 
|02:30
 
|02:30
 
|મૂળભૂત રીતે '''Main''' ટેબ પસંદ થયેલ રહે છે.  
 
|મૂળભૂત રીતે '''Main''' ટેબ પસંદ થયેલ રહે છે.  
 
|-
 
|-
Line 207: Line 165:
  
|-
 
|-
 
|02:38
 
|02:38
 
|* '''Atomic weight''' (પરમાણુ ભારાંક) અને   
 
|* '''Atomic weight''' (પરમાણુ ભારાંક) અને   
Line 214: Line 171:
 
|02:40
 
|02:40
 
|* '''Electronic configuration''' (પરમાણુ રચના) આવેલ છે.  
 
|* '''Electronic configuration''' (પરમાણુ રચના) આવેલ છે.  
 
|-
 
|-
 
|02:43
 
|02:43
 
|તે '''Lang''' અને '''Name''' મથાળા ધરાવતો એક ટેબલ ધરાવે છે.  
 
|તે '''Lang''' અને '''Name''' મથાળા ધરાવતો એક ટેબલ ધરાવે છે.  
 
|-
 
|-
Line 234: Line 187:
 
|02:56
 
|02:56
 
|આ ટેબ આપેલ વિશે વિગતો દર્શાવે છે
 
|આ ટેબ આપેલ વિશે વિગતો દર્શાવે છે
 
|-
 
|-
 
|03:00
 
|03:00
 
|'''''Pauling electro-negativity''' વેલ્યુ.  
 
|'''''Pauling electro-negativity''' વેલ્યુ.  
 
|-
 
|-
 
|03:02
 
|03:02
 
|'''Ionization energies''',   
 
|'''Ionization energies''',   
 
|-
 
|-
Line 254: Line 203:
 
|03:10
 
|03:10
 
|'''''Electronic affinities''' '''KJ per mol''' માં.  
 
|'''''Electronic affinities''' '''KJ per mol''' માં.  
 
|-
 
|-
 
|03:15
 
|03:15
 
|જમણી બાજુએ અનુરૂપ '''Show curve''' બટન દેખાય છે.  
 
|જમણી બાજુએ અનુરૂપ '''Show curve''' બટન દેખાય છે.  
 
|-
 
|-
Line 281: Line 227:
 
|03:35
 
|03:35
 
|* '''Covalent,'''  
 
|* '''Covalent,'''  
 
|-
 
|-
 
|03:36
 
|03:36
 
|* '''Van der Waals''' અને  
 
|* '''Van der Waals''' અને  
 
|-
 
|-
Line 299: Line 243:
 
|03:47
 
|03:47
 
|જો કે '''Carbon''' એ એક અધાતુ છે તેથી તેની '''Metallic radius''' વેલ્યુ નથી.   
 
|જો કે '''Carbon''' એ એક અધાતુ છે તેથી તેની '''Metallic radius''' વેલ્યુ નથી.   
 
|-
 
|-
 
|03:53
 
|03:53
 
|હું '''Carbon''' વિન્ડો બંધ કરીશ.  
 
|હું '''Carbon''' વિન્ડો બંધ કરીશ.  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
 
|ચાલો પાછા '''Periodic table of the elements''' વિન્ડો પર જઈએ.
 
|ચાલો પાછા '''Periodic table of the elements''' વિન્ડો પર જઈએ.
 
|-
 
|-
Line 321: Line 259:
 
|04:04
 
|04:04
 
|'''Radii''' ટેબ પર ક્લિક કરો.
 
|'''Radii''' ટેબ પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|04:07
 
|04:07
 
|'''Metallic radii''' વેલ્યુ અહીં દેખાડવામાં આવી છે.
 
|'''Metallic radii''' વેલ્યુ અહીં દેખાડવામાં આવી છે.
 
|-
 
|-
 
|04:11
 
|04:11
 
|''''Radii''' ટેબ '''Ionic radii''' નો એક ટેબલ દર્શાવે છે.  
 
|''''Radii''' ટેબ '''Ionic radii''' નો એક ટેબલ દર્શાવે છે.  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
 
|આ ટેબલ કોલમ તરીકે '''Ion, C.N''' અને '''Value''' ધરાવે છે   
 
|આ ટેબલ કોલમ તરીકે '''Ion, C.N''' અને '''Value''' ધરાવે છે   
 
|-
 
|-
 
|04:22
 
|04:22
 
|ચાલો ટેબલમાં નીચે સ્ક્રોલ કરીએ.  
 
|ચાલો ટેબલમાં નીચે સ્ક્રોલ કરીએ.  
 
|-
 
|-
 
|04:24
 
|04:24
 
|આ ટેબલ '''Sodium''' માંનાં * વિભિન્ન પરમાણુ અવસ્થા વિશે માહિતી પ્રદાન કરે છે.       
 
|આ ટેબલ '''Sodium''' માંનાં * વિભિન્ન પરમાણુ અવસ્થા વિશે માહિતી પ્રદાન કરે છે.       
 
|-
 
|-
Line 356: Line 287:
 
|04:37
 
|04:37
 
|'''Chromium, Manganese, Iron, Cobalt, Nickel''' અને '''Copper''' જેવા ઘટકો મોટા કોમ્પ્લેક્સો રચવાનું વલણ ધરાવે છે.   
 
|'''Chromium, Manganese, Iron, Cobalt, Nickel''' અને '''Copper''' જેવા ઘટકો મોટા કોમ્પ્લેક્સો રચવાનું વલણ ધરાવે છે.   
   
+
 
+
 
|-
 
|-
 
|04:48
 
|04:48
 
|ચાલો '''Iron(Fe)''' બટન પર ક્લિક કરીએ.  
 
|ચાલો '''Iron(Fe)''' બટન પર ક્લિક કરીએ.  
 
|-
 
|-
 
|04:51
 
|04:51
 
|તેનો એલીમેન્ટલ વિન્ડો ખુલે છે .
 
|તેનો એલીમેન્ટલ વિન્ડો ખુલે છે .
 
|-
 
|-
 
|04:54
 
|04:54
 
|'''Radii''' ટેબ પર ક્લિક કરો.
 
|'''Radii''' ટેબ પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|04:56
 
|04:56
 
|'''Ionic radii''' ટેબલ '''Spin''' નામની વધારાની કોલમ ધરાવે છે.  
 
|'''Ionic radii''' ટેબલ '''Spin''' નામની વધારાની કોલમ ધરાવે છે.  
 
|-
 
|-
 
|05:02
 
|05:02
 
|'''Spin''' કોલમ આયર્નનાં જટિલ રચના વલણ વિશે યુક્તિ દર્શાવે છે.  
 
|'''Spin''' કોલમ આયર્નનાં જટિલ રચના વલણ વિશે યુક્તિ દર્શાવે છે.  
 
|-
 
|-
 
|05:07
 
|05:07
 
|અહીં '''High''' નો અર્થ સ્પિન વિનાના કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનો જોડી વગરના હોય છે.       
 
|અહીં '''High''' નો અર્થ સ્પિન વિનાના કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનો જોડી વગરના હોય છે.       
 
|-
 
|-
 
|05:13
 
|05:13
 
|'''''Low''' નો અર્થ સ્પિન જોડાણ કરેલ કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનોની જોડી બનાવવામાં આવે છે.     
 
|'''''Low''' નો અર્થ સ્પિન જોડાણ કરેલ કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનોની જોડી બનાવવામાં આવે છે.     
 
|-
 
|-
 
|05:20
 
|05:20
 
|હું '''Iron(Fe)''' એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ.  
 
|હું '''Iron(Fe)''' એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ.  
 
|-
 
|-
Line 408: Line 324:
 
|જટિલ રચના બનાવવા વિશે વિગતવાર માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે
 
|જટિલ રચના બનાવવા વિશે વિગતવાર માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે
 
'''http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons'''.
 
'''http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons'''.
 
|-
 
|-
Line 449: Line 364:
 
|06:04
 
|06:04
 
|તમામ એલીમેંટ બટનો '''grey''' માં પરિવર્તિત થાય છે.  
 
|તમામ એલીમેંટ બટનો '''grey''' માં પરિવર્તિત થાય છે.  
 
|-
 
|-
 
|06:09
 
|06:09
 
|'''Color Schemes''' પર ક્લિક કરો અને '''Physical states''' પસંદ કરો.  
 
|'''Color Schemes''' પર ક્લિક કરો અને '''Physical states''' પસંદ કરો.  
 
|-
 
|-
Line 515: Line 428:
 
|07:19
 
|07:19
 
|''''Selected Family''' ડ્રોપ ડાઉન બટન દ્રશ્યમાન થાય છે.  
 
|''''Selected Family''' ડ્રોપ ડાઉન બટન દ્રશ્યમાન થાય છે.  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
 
|ડ્રોપ ડાઉન યાદી વિવિધ પરિવારોને તેમના અનુરૂપ રંગો સહીત ધરાવે છે.  
 
|ડ્રોપ ડાઉન યાદી વિવિધ પરિવારોને તેમના અનુરૂપ રંગો સહીત ધરાવે છે.  
 
|-
 
|-
Line 572: Line 482:
 
|08:23
 
|08:23
 
|ચાલો '''Block''' પસંદ કરીએ.  
 
|ચાલો '''Block''' પસંદ કરીએ.  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
 
|દરેક '''Block''' નાં ઘટકો ફાળવેલ બ્લોક રંગ સાથે દ્રશ્યમાન થાય છે.   
 
|દરેક '''Block''' નાં ઘટકો ફાળવેલ બ્લોક રંગ સાથે દ્રશ્યમાન થાય છે.   
 
|-
 
|-
 
|08:31
 
|08:31
 
|* ''' 's' block ''' - ભૂરો
 
|* ''' 's' block ''' - ભૂરો
 
|-
 
|-
 
|08:34
 
|08:34
 
|* ''' 'p' block '''–  લાલાશ પડતો કથ્થાઈ
 
|* ''' 'p' block '''–  લાલાશ પડતો કથ્થાઈ
 
|-
 
|-
Line 597: Line 502:
 
|08:40
 
|08:40
 
|* ''' 'f' block''' – જાંબુડી.
 
|* ''' 'f' block''' – જાંબુડી.
 
|-
 
|-
 
|08:43
 
|08:43
 
|ચાલો આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ.  
 
|ચાલો આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ.  
 
Line 617: Line 520:
 
|* આપેલની કલર સ્કીમો-
 
|* આપેલની કલર સ્કીમો-
 
1. '''Physical State'''   
 
1. '''Physical State'''   
 
|-
 
|-
 
|08:53
 
|08:53
 
|2.Family
 
|2.Family
 
|-
 
|-
 
|08:54
 
|08:54
 
|3. '''Electronegativity''' અને   
 
|3. '''Electronegativity''' અને   
 
|-
 
|-
 
|08:56
 
|08:56
 
|4.Block
 
|4.Block
 
|-
 
|-
 
|08:58
 
|08:58
 
|એસાઈનમેંટ તરીકે,
 
|એસાઈનમેંટ તરીકે,
 
|-
 
|-
 
|09:00
 
|09:00
 
|આપેલનું અન્વેષણ કરો  
 
|આપેલનું અન્વેષણ કરો  
 
|-
 
|-
Line 656: Line 552:
 
|09:08
 
|09:08
 
|* '''Atomic radius Color scheme'''
 
|* '''Atomic radius Color scheme'''
 
|-
 
|-
Line 662: Line 557:
 
|આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
 
|આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
 
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''
 
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''
 
|-
 
|-
 
|09:15
 
|09:15
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
|-
 
|-
 
|09:18
 
|09:18
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
 
|-
 
|-
 
|09:22
 
|09:22
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
 
|-
 
|-
 
|09:25
 
|09:25
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
|-
 
|-
 
|09:28
 
|09:28
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 
|-
 
|-
Line 705: Line 593:
 
|09:49
 
|09:49
 
|આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
 
|આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
 
|-
 
|-

Revision as of 14:11, 7 November 2014

Time Narration
00:01 નમસ્તે મિત્રો.

GChemTable માં Features and Color Schemes પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.

00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:11 * GChemTable
00:12 * એલીમેન્ટલ વિન્ડો અને Color schemes (કલર સ્કીમ્સ):
00:16 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:19 Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04.
00:22 'GChemPaint આવૃત્તિ 0.12.10 અને
00:27 'GChemTable આવૃત્તિ 0.12.10
00:32 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ
00:35 * Periodic table of elements (એલીમેન્ટોનાં સામયિક ટેબલ) અને GChemPaint.
00:41 જો નથી તો, સંદર્ભિત GChemPaint ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:46 ચાલો અત્યારે GChemTable એપ્લીકેશન વિશે શીખીએ.
00:50 'GChemTable ને GChemPaint નાં એક ઉપયોગીય સોફ્ટવેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે.
00:55 * Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) નો ઉપયોગ કરીને.
00:58 'GChemTable એ રાસાયણિક ઘટકોનું Periodic table એપ્લીકેશન છે.
01:03 તે ઘટકોની વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરે છે.
01:08 તે વિવિધ Color schemes સાથે Periodic table દર્શાવે છે.
01:13 GChemTable ખોલવા માટે, Dash Home પર ક્લિક કરો.
01:17 દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં "gchemtable" ટાઈપ કરો.
01:21 Periodic table of the elements આઇકોન પર ક્લિક કરો.
01:26 Periodic table of the elements વિન્ડો ખુલે છે.
01:30 'તમામ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ જ GChemTable Menubar ધરાવે છે.
01:36 'Menubar તમને GChemTable સાથે કામ કરવા માટે જોઈતા એવા તમામ આદેશો ધરાવે છે.
01:41 આ એક Periodic table of elements છે, અહીં તમે એલીમેંટ બટનો જોઈ શકો છો.
01:49 એલીમેંટનું નામ જાણવા માટે, એલીમેંટ પર કર્સર મુકો.
01:52 ટેબલમાં બટનો માટે ઉપયોગ કરાયેલા રંગો ઘટકોનાં રૂઢિગત રંગો છે.
01:58 આ ટેબલ Modern Periodic table ની એક પ્રતિકૃતિ છે.
02:02 હવે ચાલો Elemental window વિશે શીખીએ.
02:05 તે દર્શાવવા માટે, સામાયિક ટેબલમાનાં કોઈપણ એલીમેંટ બટન પર ક્લિક કરો.
02:10 હું Carbon(C) પર ક્લિક કરીશ
02:13 'Carbon નો Elemental window ખુલે છે.
02:16 Elemental Window બાજુમાં ચાર ટેબો ધરાવે છે
02:20 * Main,
02:21 * Electronic Properties,
02:23 * Radii
02:24 * Thermodynamics
02:26 હું એકે એક કરીને દરેક ટેબ વિશે સમજાવીશ
02:30 મૂળભૂત રીતે Main ટેબ પસંદ થયેલ રહે છે.
02:33 * તેમાં Symbol of the element (ઘટકનું ચિન્હ),
02:36 ** Atomic number (પરમાણુ ક્રમાંક),
02:38 * Atomic weight (પરમાણુ ભારાંક) અને
02:40 * Electronic configuration (પરમાણુ રચના) આવેલ છે.
02:43 તે Lang અને Name મથાળા ધરાવતો એક ટેબલ ધરાવે છે.
02:47 ટેબલ Carbon નું નામ વિભિન્ન ભાષાઓમાં દર્શાવે છે.
02:53 આગળ Electronic properties ટેબ પર ક્લિક કરો
02:56 આ ટેબ આપેલ વિશે વિગતો દર્શાવે છે
03:00 Pauling electro-negativity વેલ્યુ.
03:02 Ionization energies,
03:05 પહેલી, બીજી અને ત્રીજી Ionization energies MJ per mol માં.
03:10 Electronic affinities KJ per mol માં.
03:15 જમણી બાજુએ અનુરૂપ Show curve બટન દેખાય છે.
03:20 ચાર્ટ જોવા માટે Show curve બટન પર ક્લિક કરો.
03:24 Electronegativity વિરુદ્ધ Atomic number(Z) નો ચાર્ટ છે. હું ચાર્ટ બંધ કરીશ.
03:31 Radii ટેબ પર ક્લિક કરો
03:34 આ ટેબ આપેલ દર્શાવે છે
03:35 * Covalent,
03:36 * Van der Waals અને
03:37 * Metallic radii વેલ્યુઓ, તમામ 'pm' માં.
03:41 'pm' એટલે કે પીકો મીટર= 10 ની ઘાત માઈનસ 12 મીટર્સ.
03:47 જો કે Carbon એ એક અધાતુ છે તેથી તેની Metallic radius વેલ્યુ નથી.
03:53 હું Carbon વિન્ડો બંધ કરીશ.
03:56 ચાલો પાછા Periodic table of the elements વિન્ડો પર જઈએ.
04:00 ચાલો Sodium(Na) બટન પર ક્લિક કરીએ.
04:04 Radii ટેબ પર ક્લિક કરો.
04:07 Metallic radii વેલ્યુ અહીં દેખાડવામાં આવી છે.
04:11 'Radii ટેબ Ionic radii નો એક ટેબલ દર્શાવે છે.
04:15 આ ટેબલ કોલમ તરીકે Ion, C.N અને Value ધરાવે છે
04:22 ચાલો ટેબલમાં નીચે સ્ક્રોલ કરીએ.
04:24 આ ટેબલ Sodium માંનાં * વિભિન્ન પરમાણુ અવસ્થા વિશે માહિતી પ્રદાન કરે છે.
04:31 * તેનો Coordination number(CN) અને Ionic radii વેલ્યુ 'pm' માં રહે છે.
04:37 Chromium, Manganese, Iron, Cobalt, Nickel અને Copper જેવા ઘટકો મોટા કોમ્પ્લેક્સો રચવાનું વલણ ધરાવે છે.
04:48 ચાલો Iron(Fe) બટન પર ક્લિક કરીએ.
04:51 તેનો એલીમેન્ટલ વિન્ડો ખુલે છે .
04:54 Radii ટેબ પર ક્લિક કરો.
04:56 Ionic radii ટેબલ Spin નામની વધારાની કોલમ ધરાવે છે.
05:02 Spin કોલમ આયર્નનાં જટિલ રચના વલણ વિશે યુક્તિ દર્શાવે છે.
05:07 અહીં High નો અર્થ સ્પિન વિનાના કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનો જોડી વગરના હોય છે.
05:13 Low નો અર્થ સ્પિન જોડાણ કરેલ કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનોની જોડી બનાવવામાં આવે છે.
05:20 હું Iron(Fe) એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ.
05:23 જટિલ રચના બનાવવા વિશે વિગતવાર માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે

http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons.

05:28 Carbon નાં Elemental window પર ફરીથી ક્લિક કરો.
05:33 Thermodynamics ટેબ પર ક્લિક કરો
05:36 Tઆ ટેબ Carbon નો Melting Point અને Boiling point દર્શાવે છે.
05:40 Show curve બટનનું પોતેથી અન્વેષણ કરો.
05:45 હું Carbon એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ.
05:48 હવે ચાલો Color schemes પર જઈએ.
05:52 View મેનુ પર જાવ અને Color schemes પસંદ કરો.
05:57 Color schemes ની યાદી દર્શાવતી એક સબમેનુ ખુલે છે.
06:01 No colors પર ક્લિક કરો.
06:04 તમામ એલીમેંટ બટનો grey માં પરિવર્તિત થાય છે.
06:09 Color Schemes પર ક્લિક કરો અને Physical states પસંદ કરો.
06:13 "Blue" રંગનાં એલીમેંટ બટનો સહીત એક નવો Periodic table ખુલે છે.
06:18 જેમાં અમુક "Black" માં રહી જાય છે.
06:21 ટોંચે તમે Temperature(K): સ્કેલ સ્લાઈડર "zero(0)" ન્યૂનતમ વેલ્યુ સહીત જોઈ શકો છો.
06:28 નીચે તમને "Solid-Blue", "Liquid-Green" અને "Gas-Red" નાં રંગો દેખાશે.
06:36 zero degree Kelvin પર તમામ ઘટકો ઘન અવસ્થામાં રહે છે.
06:41 તેથી તે 'blue' રંગમાં દેખાય છે.
06:44 તાપમાન વધારવા માટે ચાલો સ્લાઈડરને ડ્રેગ કરીએ.
06:48 ઘટકો તેમની Physical state બદલે છે તેની નોંધ લો.
06:52 ""Blue" રંગ Green(liquid) અને Red(Gas) રંગોમાં બદલી થાય છે.
07:00 6010 degree Kelvin (છ હજાર દસ) પર તમામ ઘટકો વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે.
07:04 તમામ બટનો "Red" રંગમાં બદલે છે.
07:09 અમુક ઘટકોને "black" બેકગ્રાઉન્ડમાં દર્શાવવામાં આવ્યા છે.
07:12 તેમની અવસ્થા તે Temperature પર અજાણી છે.
07:16 આગળ ચાલો Family પસંદ કરીએ.
07:19 'Selected Family ડ્રોપ ડાઉન બટન દ્રશ્યમાન થાય છે.
07:23 ડ્રોપ ડાઉન યાદી વિવિધ પરિવારોને તેમના અનુરૂપ રંગો સહીત ધરાવે છે.
07:27 મૂળભૂત રીતે All પસંદ થયેલ રહે છે.
07:31 ઘટકોની દરેક Family એક ચોક્કસ Family રંગમાં દ્રશ્યમાન થાય છે.
07:36 ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો અને Metalloids પસંદ કરો.
07:40 Metalloids (ધાતુસદૃશ) Green family બેકગ્રાઉન્ડ રંગમાં દ્રશ્યમાન થાય છે.
07:45 બાકી બચેલ તમામ ઘટકો "black" બેકગ્રાઉન્ડમાં દ્રશ્યમાન થાય છે.
07:49 Color Scheme પર પાછા જાવ, Electronegativity કલર સ્કીમ પસંદ કરો.

07:57 'red' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ લઘુત્તમ હોય છે.

08:01 જ્યારે કે 'blue' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ મહત્તમ હોય છે.
08:06 'red' થી 'blue' રંગમાં ધીમે ધીમે ફેરફાર થતો રહે છે.
08:12 'pink' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ વચ્ચેની હોય છે.
08:18 ડેટાબેઝમાં જો કોઈપણ ડેટા ઉપલબ્ધ ન હોય તો, ઘટક "black" બેકગ્રાઉન્ડ ધરાવશે.
08:23 ચાલો Block પસંદ કરીએ.
08:27 દરેક Block નાં ઘટકો ફાળવેલ બ્લોક રંગ સાથે દ્રશ્યમાન થાય છે.
08:31 * 's' block - ભૂરો
08:34 * 'p' block – લાલાશ પડતો કથ્થાઈ
08:37 * 'd' block – લીલો અને
08:40 * 'f' block – જાંબુડી.
08:43 ચાલો આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ.

08:46 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા.
08:48 * એલીમેન્ટલ વિન્ડો વિશે વિગતો.
08:51 * આપેલની કલર સ્કીમો-

1. Physical State

08:53 2.Family
08:54 3. Electronegativity અને
08:56 4.Block
08:58 એસાઈનમેંટ તરીકે,
09:00 આપેલનું અન્વેષણ કરો
09:01 Cobalt, Nickel, Copper' અને અન્યનાં એલીમેન્ટલ વિન્ડો.
09:06 * વિવિધ Family Color schemes
09:08 * Atomic radius Color scheme
09:11 આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

09:15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:25 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:28 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:32 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
09:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:42 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:49 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
09:55 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya