Difference between revisions of "Ruby/C3/Object-Oriented-Concept-in-Ruby/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | '''Ruby''' માં '''Object Oriented Concept''' પરનાં સ્પોકન ટ્યુટોરી...")
 
Line 294: Line 294:
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
| On calling '''new''' on an '''object''', we invoke the '''initialize method.'''
+
|'''object''' પર '''new''' બોલાવતી વખતે, આપણે '''initialize method''' આવ્હાન કરીએ છીએ.   
 
+
'''object''' પર '''new''' બોલાવતી વખતે, આપણે '''initialize method''' આવ્હાન કરીએ છીએ.   
+
  
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
|An '''initialize method''' may take a list of '''parameters.''' 
+
| '''initialize''' મેથડ '''parameters''' ની યાદી લઇ શકે છે.  
 
+
'''initialize''' મેથડ '''parameters''' ની યાદી લઇ શકે છે.  
+
  
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
|Like other ''' Ruby methods''', it is preceded by the ''' “def” keyword.'''
+
|'''અન્ય '''Ruby''' મેથડની જેમ જ, તેની આગળ ''' “def” ''' કીવર્ડ મુકાય છે.     
 
+
અન્ય '''Ruby''' મેથડની જેમ જ, તેની આગળ ''' “def” ''' કીવર્ડ મુકાય છે.     
+
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
|Let us look at an example.
+
|ચાલો ઉદાહરણ તરફે જોઈએ.
 
+
ચાલો ઉદાહરણ તરફે જોઈએ.
+
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|Create a new file in '''gedit''' as shown in the basic level '''Ruby''' tutorials.
+
| સામાન્ય સ્તરનાં '''Ruby''' ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે '''gedit''' માં એક નવી ફાઈલ બનાવો.     
 
+
સામાન્ય સ્તરનાં '''Ruby''' ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે '''gedit''' માં એક નવી ફાઈલ બનાવો.     
+
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| And name it '''object undescore initialize dot rb '''
+
| અને તેને '''object undescore initialize dot rb''' નામ આપો.  
 
+
અને તેને '''object undescore initialize dot rb''' નામ આપો.  
+
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| I have a working example of the ''' object initialization''' code.
+
| મારી પાસે '''object initialization''' કોડનું કાર્યરત ઉદાહરણ છે.  
 
+
મારી પાસે '''object initialization''' કોડનું કાર્યરત ઉદાહરણ છે.  
+
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| You can pause the tutorial, and type the code as we go through it. 
+
|તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો.   
 
+
તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો.   
+
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|Here I have defined a ''' class''' called ''' “Order” '''
+
|અહીં મેં '''“Order”''' નામનો એક ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.
 
+
અહીં મેં '''“Order”''' નામનો એક ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.
+
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|Then I have defined the ''' initialize method''', with no '''argument.'''
+
|ત્યારબાદ મેં '''argument''' વગર, '''initialize method''' વ્યાખ્યિત કર્યું છે.   
 
+
ત્યારબાદ મેં '''argument''' વગર, '''initialize method''' વ્યાખ્યિત કર્યું છે.   
+
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| I have defined a '''puts method''' to display the message '''“I have created an object”.
+
| '''“I have created an object”''' આ મેસેજ દર્શાવવા માટે મેં '''puts''' મેથડ વ્યાખ્યિત કર્યું છે.   
 
+
'''“I have created an object”''' આ મેસેજ દર્શાવવા માટે મેં '''puts''' મેથડ વ્યાખ્યિત કર્યું છે.   
+
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
|Next, I have defined '''Order dot new'''.
+
|આગળ, મેં વ્યાખ્યિત કર્યું છે '''Order dot new'''.  
 
+
આગળ, મેં વ્યાખ્યિત કર્યું છે '''Order dot new'''.  
+
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|This will invoke the '''initialize method.'''
+
|આનાથી '''initialize''' મેથડ આવ્હાન થશે.   
 
+
આનાથી '''initialize''' મેથડ આવ્હાન થશે.   
+
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|Switch to the '''terminal''' and type
+
|'''terminal''' પર જાવ અને ટાઈપ કરો
+
'''terminal''' પર જાવ અને ટાઈપ કરો
+
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|'''ruby space object underscore initialize dot rb'''
+
|'''ruby space object underscore initialize dot rb'''
 
+
'''ruby space object underscore initialize dot rb'''
+
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
| and see the output.
+
| અને આઉટપુટ જુઓ.
 
+
અને આઉટપુટ જુઓ.
+
  
 
|-
 
|-
 
|05:39
 
|05:39
|You will see the message ''' “I have created an object” ''' .
+
|તમને ''' “I have created an object” ''' આ મેસેજ દેખાશે.   
 
+
તમને ''' “I have created an object” ''' આ મેસેજ દેખાશે.   
+
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|Now let us go back to '''gedit''' and add an '''argument''' to the '''method.'''
+
|હવે ચાલો '''gedit''' પર જઈએ અને '''method''' (મેથડ) માં એક '''argument''' (આર્ગ્યુંમેંટ) ઉમેરીએ.     
 
+
હવે ચાલો '''gedit''' પર જઈએ અને '''method''' (મેથડ) માં એક '''argument''' (આર્ગ્યુંમેંટ) ઉમેરીએ.     
+
  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
|Let us modify the ''' puts''' . 
+
|ચાલો '''puts''' માં સુધાર કરીએ.   
 
+
ચાલો '''puts''' માં સુધાર કરીએ.   
+
  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
|It should display the value of the ''' argument''' passed.
+
|આ પસાર થયેલ '''argument''' ની વેલ્યુ દર્શાવવું જોઈએ.
 
+
આ પસાર થયેલ '''argument''' ની વેલ્યુ દર્શાવવું જોઈએ.
+
  
 
|-
 
|-
 
|  05:55
 
|  05:55
| Next let us type
+
| આગળ ચાલો ટાઈપ કરીએ
 
+
આગળ ચાલો ટાઈપ કરીએ
+
  
 
|-
 
|-
Line 422: Line 380:
 
|''' Order dot new(“I have created an object”). '''
 
|''' Order dot new(“I have created an object”). '''
  
''' Order dot new(“I have created an object”) '''.
+
 
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|Here we have given an argument to the new method.  
+
|અહીં આપણે નવા મેથડને એક આર્ગ્યુંમેંટ આપી છે.
 +
 
  
અહીં આપણે નવા મેથડને એક આર્ગ્યુંમેંટ આપી છે. 
 
  
 
|-
 
|-
 
|  06:08
 
|  06:08
| This '''argument''' gets passed on to the '''initialize method.'''  
+
| આ આર્ગ્યુંમેંટ '''initialize method''' પર પસાર થાય છે. 
 
   
 
   
આ આર્ગ્યુંમેંટ '''initialize method''' પર પસાર થાય છે. 
+
 
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|Switch to the ''' terminal''' and type
+
|ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
 +
 
  
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
 
  
 
|-
 
|-
Line 446: Line 404:
 
|''' ruby space object underscore initialize dot rb'''  
 
|''' ruby space object underscore initialize dot rb'''  
  
'''ruby space object underscore initialize dot rb'''
+
 
  
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
|and see the output.  
+
|અને આઉટપુટ જુઓ.  
 +
 
  
અને આઉટપુટ જુઓ.
 
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|You will see the message ''' “I have created an object” ''' printed out.  
+
|તમને ''' “I have created an object” ''' આ મેસેજ પ્રીંટ થયેલ દેખાશે.
 
   
 
   
તમને ''' “I have created an object” ''' આ મેસેજ પ્રીંટ થયેલ દેખાશે. 
 
 
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
| Now, you would have understood what ''' object initialization''' means.
+
| હવે, તમને '''object initialization''' નો અર્થ શું થાય છે તેની જાણ પડી ગઈ હશે.   
 
+
હવે, તમને '''object initialization''' નો અર્થ શું થાય છે તેની જાણ પડી ગઈ હશે.   
+
  
 
|-
 
|-
 
|  06:33
 
|  06:33
|Recall that in '''Ruby, methods''' are the '''functions''' that a '''class''' performs.
+
|યાદ કરો કે '''Ruby''' માં '''methods''' એ એવા ફંક્શનો છે જેને '''class''' ભજવે છે.     
 
+
યાદ કરો કે '''Ruby''' માં '''methods''' એ એવા ફંક્શનો છે જેને '''class''' ભજવે છે.     
+
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|Each '''method''' in a class is defined within the ''' “def” '''  and ''' “end”''' block.
+
|ક્લાસમાં આવેલ દરેક '''method''' ને ''' “def” ''' અને ''' “end”''' બ્લોક અંતર્ગત વ્યાખ્યિત કરાય છે.     
 
+
ક્લાસમાં આવેલ દરેક '''method''' ને ''' “def” ''' અને ''' “end”''' બ્લોક અંતર્ગત વ્યાખ્યિત કરાય છે.     
+
  
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
|A multiword ''' method'''  name is separated with an '''underscore.'''
+
|વધારે શબ્દ ધરાવતા '''method''' નામને '''underscore''' થી જુદું પાડવામાં આવે છે.   
 
+
વધારે શબ્દ ધરાવતા '''method''' નામને '''underscore''' થી જુદું પાડવામાં આવે છે.   
+
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
|Some of the characters that can be appended to a '''method''' name are:
+
|અમુક કેરેક્ટર જેને આપણે '''method''' નામ સાથે જોડાણ કરી શકીએ છીએ તે છે:  
  
અમુક કેરેક્ટર જેને આપણે '''method''' નામ સાથે જોડાણ કરી શકીએ છીએ તે છે: 
 
  
 
|-
 
|-
Line 494: Line 441:
 
|''' ? (question-mark) '''
 
|''' ? (question-mark) '''
  
''' ? (question-mark) '''
 
  
 
|-
 
|-
Line 500: Line 446:
 
|''' = (equal to) '''  
 
|''' = (equal to) '''  
  
''' = (equal to) '''
 
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
|Each of the characters add some meaning to the '''method.'''
+
|દરેક કેરેક્ટર '''method''' ને અમુક અર્થ આપે છે.   
 
+
દરેક કેરેક્ટર '''method''' ને અમુક અર્થ આપે છે.   
+
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|Let us look at some examples.
+
|ચાલો કેટલાક ઉદાહરણો તરફે જોઈએ.
+
ચાલો કેટલાક ઉદાહરણો તરફે જોઈએ.
+
  
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|Create a new file in ''' gedit''' as shown in the basic level '''Ruby''' tutorials.
+
|સામાન્ય સ્તરનાં '''Ruby''' ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે '''gedit''' માં એક નવી ફાઈલ બનાવો.     
 
+
સામાન્ય સ્તરનાં '''Ruby''' ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે '''gedit''' માં એક નવી ફાઈલ બનાવો.     
+
  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
|And name it ''' class underscore methods dot rb'''.
+
|અને તેને '''class underscore methods dot rb''' નામ આપો.  
 
+
અને તેને '''class underscore methods dot rb''' નામ આપો.  
+
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|I have a working example of ''' class methods''' code.
+
|મારી પાસે '''class methods''' કોડનું કાર્યરત ઉદાહરણ છે.   
 
+
મારી પાસે '''class methods''' કોડનું કાર્યરત ઉદાહરણ છે.   
+
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|You can pause the tutorial, and type the code as we go through it. 
+
|તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.   
 
+
તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.   
+
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
|Here I have defined a class named ''' “Animal”.'''
+
|અહીં મેં ''' “Animal” ''' નામનો ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.  
 
+
અહીં મેં ''' “Animal” ''' નામનો ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.  
+
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|Then I have two ''' methods “breathe” ''' and ''' “walk”.'''
+
|ત્યારબાદ મારી પાસે બે મેથડો છે ''' “breathe” ''' અને ''' “walk” '''.     
 
+
ત્યારબાદ મારી પાસે બે મેથડો છે ''' “breathe” ''' અને ''' “walk” '''.     
+
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
|They are both defined with the ''' “def” ''' and ''' “end”''' keywords.
+
|તે બંને ''' “def” ''' અને ''' “end” ''' કીવર્ડો વડે વ્યાખ્યિત કરાયા છે.     
 
+
તે બંને ''' “def” ''' અને ''' “end” ''' કીવર્ડો વડે વ્યાખ્યિત કરાયા છે.     
+
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|I have then initialized the ''' object Animal.'''
+
|ત્યારબાદ મેં ''' object Animal ''' ઈનીશલાઈઝ કર્યું છે.     
 
+
ત્યારબાદ મેં ''' object Animal ''' ઈનીશલાઈઝ કર્યું છે.     
+
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|I have assigned it to a variable called  ''' “animal”''' with lowercase ''' “a”.'''
+
|મેં તેને ''' “animal” ''' નામના વેરીએબલને એસાઈન કર્યું છે જેમાં ''' “a” ''' અક્ષર નાનો છે.     
 
+
મેં તેને ''' “animal” ''' નામના વેરીએબલને એસાઈન કર્યું છે જેમાં ''' “a” ''' અક્ષર નાનો છે.     
+
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|Then I have invoked the ''' methods “breathe” ''' and ''' “walk” ''' consequtively.
+
|ત્યારબાદ મેં અનુક્રમે ''' “breathe” ''' અને ''' “walk” ''' મેથડો આવ્હાન કર્યા છે.   
 
+
ત્યારબાદ મેં અનુક્રમે ''' “breathe” ''' અને ''' “walk” ''' મેથડો આવ્હાન કર્યા છે.   
+
  
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
|Now let us execute the program.
+
| હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.  
 
+
હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.  
+
  
 
|-
 
|-
Line 589: Line 508:
 
| 07:53
 
| 07:53
 
|''' ruby space class underscore methods dot rb '''
 
|''' ruby space class underscore methods dot rb '''
 
''' ruby space class underscore methods dot rb '''
 
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|and see the output.
+
| અને આઉટપુટ જુઓ.  
 
+
અને આઉટપુટ જુઓ.  
+
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
|You will notice the lines:
+
| તમે જોશો કે આપેલ લાઈનો:  
 
+
તમે જોશો કે આપેલ લાઈનો:  
+
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
 
|'''“ I breathe”  '''
 
|'''“ I breathe”  '''
 
''' “ I breathe” '''
 
  
 
|-
 
|-
Line 614: Line 525:
 
|'''“ I walk” '''
 
|'''“ I walk” '''
  
''' “ I walk” '''
 
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|printed out.
+
|પ્રીંટ થયેલી છે.
 
+
પ્રીંટ થયેલી છે.
+
  
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
|This is because you have invoked the two methods ''' “breathe” ''' and ''' “walk”. '''
+
|આ એટલા માટે કારણ કે તમે ''' “breathe” ''' અને ''' “walk” ''' આ બંને મેથડોને આવ્હાન કર્યા છે.   
 
+
આ એટલા માટે કારણ કે તમે ''' “breathe” ''' અને ''' “walk” ''' આ બંને મેથડોને આવ્હાન કર્યા છે.   
+
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|A '''“puts” ''' statement defined within these '''methods''' gives the results you see.
+
| આ મેથડો અંતર્ગત વ્યાખ્યિત થયેલ ''' “puts” ''' સ્ટેટમેંટ તમે જોયેલ પરિણામ આપે છે.   
 
+
આ મેથડો અંતર્ગત વ્યાખ્યિત થયેલ ''' “puts” ''' સ્ટેટમેંટ તમે જોયેલ પરિણામ આપે છે.   
+
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
|Next, let us look at how to create '''methods''' with a trailing '''question mark.'''
+
|આગળ, ચાલો જોઈએ કે પાછળ જોડેલા '''question mark''' સહીત મેથડો કેવી રીતે બનાવવા.     
 
+
આગળ, ચાલો જોઈએ કે પાછળ જોડેલા '''question mark''' સહીત મેથડો કેવી રીતે બનાવવા.     
+
  
 
|-
 
|-
Line 648: Line 550:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|And name it '''class underscore methods underscore with underscore trailing underscore characters dot rb'''
+
|અને તેને નામ આપો '''class underscore methods underscore with underscore trailing underscore characters dot rb'''
 
+
અને તેને નામ આપો '''class underscore methods underscore with underscore trailing underscore characters dot rb'''  
+
  
 
|-
 
|-
 
| 08:35
 
| 08:35
|I have a working example of '''class methods''' with '''question mark''' code.
+
| મારી પાસે '''question mark''' કોડ સહીત '''class methods''' નું કાર્યરત ઉદાહરણ છે.   
 
+
મારી પાસે '''question mark''' કોડ સહીત '''class methods''' નું કાર્યરત ઉદાહરણ છે.   
+
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
|You can pause the tutorial, and type the code as we go through it.
+
| તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.  
 
+
તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.  
+
  
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
|Here I have taken the same class as before as an example.
+
| અહીં મેં ઉદાહરણ તરીકે પહેલાની જેમ જ સમાન ક્લાસ લીધો છે.
 
+
અહીં મેં ઉદાહરણ તરીકે પહેલાની જેમ જ સમાન ક્લાસ લીધો છે.
+
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
|Here the '''breathe method''' has a trailing '''“question mark (?)”. '''
+
|અહીં '''breathe method''' પાછળ જોડાણ કરેલ '''“question mark (?)” ''' ધરાવે છે.   
 
+
અહીં '''breathe method''' પાછળ જોડાણ કરેલ '''“question mark (?)” ''' ધરાવે છે.   
+
  
 
|-
 
|-
Line 685: Line 577:
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|This is based on the '''method''' naming convention of Ruby.
+
|આ રૂબીનાં '''method''' નામકરણ રુપાંતરણ પર આધારિત છે.   
 
+
આ રૂબીનાં '''method''' નામકરણ રુપાંતરણ પર આધારિત છે.   
+
  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
|The '''method''' gets invoked by declaring '''animal dot breathe question-mark'''
+
|'મેથડ '''animal dot breathe question-mark''' ડીકલેર કરવાથી આવ્હાન થાય છે.
 
+
મેથડ '''animal dot breathe question-mark''' ડીકલેર કરવાથી આવ્હાન થાય છે.
+
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|Switch to the '''terminal''' and type
+
| ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
 
+
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
+
  
 
|-
 
|-
 
| 09:09
 
| 09:09
|'''ruby space class underscore methods underscore with underscore trailing underscore characters dot rb'''  and see the output.
+
|'''ruby space class underscore methods underscore with underscore trailing underscore characters dot rb'''  અને આઉટપુટ જુઓ.  
 
+
'''ruby space class underscore methods underscore with underscore trailing underscore characters dot rb''' અને આઉટપુટ જુઓ.  
+
  
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
|You will notice the output as :  ''' “true” '''
+
|તમને આઉટપુટ ''' “true” ''' તરીકે દેખાશે   
 
+
 
+
તમને આઉટપુટ ''' “true” ''' તરીકે દેખાશે   
+
  
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
|Next, let us define another '''method''' called '''“walk”.'''
+
|આગળ, ચાલો ''' “walk” ''' નામનું બીજું એક મેથડ વ્યાખ્યિત કરીએ.   
 
+
આગળ, ચાલો ''' “walk” ''' નામનું બીજું એક મેથડ વ્યાખ્યિત કરીએ.   
+
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
|Let us place an ''' equal-to''' sign ''' “=(value)”''' beside it.
+
| ચાલો તેની બાજુમાં ''' equal-to''' sign ''' “=(value)” ''' મુકીએ.  
 
+
ચાલો તેની બાજુમાં ''' equal-to''' sign ''' “=(value)” ''' મુકીએ.  
+
  
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
|Let us invoke this ''' method''' by calling ''' animal dot walk.'''
+
| ચાલો ''' animal dot walk ''' બોલાવીને આ મેથડ આવ્હાન કરીએ.  
 
+
ચાલો ''' animal dot walk ''' બોલાવીને આ મેથડ આવ્હાન કરીએ.  
+
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
|Then let us execute this '''method. '''
+
|ત્યારબાદ ચાલો આ મેથડને એક્ઝીક્યુટ કરીએ.  
 
+
ત્યારબાદ ચાલો આ મેથડને એક્ઝીક્યુટ કરીએ.  
+
  
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
|Switch to the '''terminal''' and type
+
|ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
 
+
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
+
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
 
|'''ruby class underscore methods underscore with underscore trailing underscore characters dot rb '''
 
|'''ruby class underscore methods underscore with underscore trailing underscore characters dot rb '''
 
''' ruby class underscore methods underscore with underscore trailing underscore characters dot rb '''
 
  
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
|and see the output.
+
| અને આઉટપુટ જુઓ.  
 
+
અને આઉટપુટ જુઓ.  
+
  
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|It will give an ''' “undefined method” ''' error.
+
|તે એક ''' “undefined method” ''' એરર આપશે.  
 
+
તે એક ''' “undefined method” ''' એરર આપશે.  
+
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|This is because the ''' equal to sign''' has another meaning.
+
| આ એટલા માટે કારણ કે ''' equal to sign ''' નો જુદો જ અર્થ છે.  
 
+
આ એટલા માટે કારણ કે ''' equal to sign ''' નો જુદો જ અર્થ છે.  
+
  
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
|It is used to assign a value to a ''' method.'''
+
|આનો ઉપયોગ ''' method ''' ને વેલ્યુ એસાઈન કરવા માટે થાય છે.  
 
+
આનો ઉપયોગ ''' method ''' ને વેલ્યુ એસાઈન કરવા માટે થાય છે.  
+
  
 
|-
 
|-
 
| 10:08
 
| 10:08
|So, let us invoke the '''method''' a little differently this time.
+
| તો, ચાલો આ વખતે મેથડને સેજ જુદી રીતે આવ્હાન કરીએ.   
 
+
તો, ચાલો આ વખતે મેથડને સેજ જુદી રીતે આવ્હાન કરીએ.   
+
  
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|Type '''puts animal dot walk equal to “ hops” '''
+
|ટાઈપ કરો '''puts animal dot walk equal to “ hops” '''  
 
+
ટાઈપ કરો '''puts animal dot walk equal to “ hops” '''  
+
  
 
|-
 
|-
 
| 10:17
 
| 10:17
|Now let give it another try.
+
| હવે ચાલો તેને બીજો એક અવસર આપીએ.
 
+
હવે ચાલો તેને બીજો એક અવસર આપીએ.
+
  
 
|-
 
|-
 
| 10:20
 
| 10:20
|Switch to the ''' terminal''' and run the command like before and see the output.
+
| ટર્મિનલ પર જાવ અને પહેલાની જેમ જ આદેશ રન કરો અને આઉટપુટ જુઓ.   
 
+
ટર્મિનલ પર જાવ અને પહેલાની જેમ જ આદેશ રન કરો અને આઉટપુટ જુઓ.   
+
  
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
|You will notice that the word  '''“hops”''' get printed.
+
| તમે જોશો કે શબ્દ '''“hops”''' પ્રીંટ થાય છે.  
 
+
તમે જોશો કે શબ્દ '''“hops”''' પ્રીંટ થાય છે.  
+
  
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
|This demonstrates that the ''' equal to sign''' next to a method means assignment.
+
|આ ડેમોનસ્ટ્રેટ કરે છે કે મેથડ પછી આવેલ ''' equal to sign ''' એટલે કે એસાઈનમેંટ.     
 
+
આ ડેમોનસ્ટ્રેટ કરે છે કે મેથડ પછી આવેલ ''' equal to sign ''' એટલે કે એસાઈનમેંટ.     
+
  
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
|Now you should be able to write your own '''methods. '''
+
|હવે તમે પોતાના મેથડો લખતા શીખી ગયા હોવા જોઈએ.
 
+
હવે તમે પોતાના મેથડો લખતા શીખી ગયા હોવા જોઈએ.
+
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
|In this tutorial we have learnt-  
+
|- આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા-   
 
+
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા-   
+
  
 
|-
 
|-
 
| 10:44
 
| 10:44
|How to declare '''classes '''
+
|''' classes ''' કેવી રીતે ડીકલેર કરવા
 
+
''' classes ''' કેવી રીતે ડીકલેર કરવા
+
  
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
|How to create ''' objects''' of a ''' class '''
+
|''' class ''' નાં ''' objects ''' કેવી રીતે બનાવવા
 
+
''' class ''' નાં ''' objects ''' કેવી રીતે બનાવવા
+
  
 
|-
 
|-
 
| 10:48
 
| 10:48
|Different ways of defining '''methods''' in '''Ruby'''
+
| રૂબીમાં '''methods''' વ્યાખ્યિત કરવાનાં વિવિધ માર્ગો.     
 
+
રૂબીમાં '''methods''' વ્યાખ્યિત કરવાનાં વિવિધ માર્ગો.     
+
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
|As an assignment:
+
| એસાઈનમેંટ તરીકે:   
 
+
એસાઈનમેંટ તરીકે:   
+
  
 
|-
 
|-
 
| 10:54
 
| 10:54
|Define a '''class Product '''
+
|'એક '''class Product ''' વ્યાખ્યિત કરો.  
 
+
એક '''class Product ''' વ્યાખ્યિત કરો.  
+
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|Define '''methods''' that you can use to get values of “myvar” and set values for “myvar”.
+
| “myvar” ની વેલ્યુઓ મેળવવા અને “myvar” માટે વેલ્યુઓ સુયોજિત કરવા માટે તમે વાપરી શકો એવા '''methods''' વ્યાખ્યિત કરો.     
 
+
“myvar” ની વેલ્યુઓ મેળવવા અને “myvar” માટે વેલ્યુઓ સુયોજિત કરવા માટે તમે વાપરી શકો એવા '''methods''' વ્યાખ્યિત કરો.     
+
  
 
|-
 
|-
 
| 11:01
 
| 11:01
|To set values, define the '''method''' using “=” sign.
+
| વેલ્યુઓ સુયોજિત કરવા માટે, '''method'' ને “=” ચિન્હ વાપરીને વ્યાખ્યિત કરો.   
 
+
વેલ્યુઓ સુયોજિત કરવા માટે, '''method'' ને “=” ચિન્હ વાપરીને વ્યાખ્યિત કરો.   
+
  
 
|-
 
|-
 
|11:05
 
|11:05
|Instantiate the object of the class and set and get values using the above 2 methods.
+
| ક્લાસ અને સેટનાં ઓબજેક્ટને ઇન્સ્ટન્ટીએટ કરો અને ઉપર આપેલ બે મેથડો વાપરીને વેલ્યુઓ મેળવો.       
 
+
ક્લાસ અને સેટનાં ઓબજેક્ટને ઇન્સ્ટન્ટીએટ કરો અને ઉપર આપેલ બે મેથડો વાપરીને વેલ્યુઓ મેળવો.       
+
  
 
|-
 
|-
 
| 11:12
 
| 11:12
| Watch the video available at the following link.
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
 
+
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
+
  
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
|It summarises the Spoken Tutorial project.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
+
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
+
  
 
|-
 
|-
 
| 11:18
 
| 11:18
|If you do not have good bandwidth, you can download and  watch it.
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
 
+
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
+
  
 
|-
 
|-
 
|  11:22
 
|  11:22
| The Spoken Tutorial Project Team :
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
 
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
+
  
 
|-   
 
|-   
 
| 11:24
 
| 11:24
|Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
+
સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
+
  
 
|-
 
|-
 
|11:27
 
|11:27
|Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 
+
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
+
  
 
|-
 
|-
 
| 11:30
 
| 11:30
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો.
 
+
વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો.
+
  
 
|-
 
|-
 
|  11:36
 
|  11:36
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
+
  
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
 
+
જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
+
  
 
|-
 
|-
 
| 11:46
 
| 11:46
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
 
+
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
+
  
 
|-
 
|-
 
| 11:56
 
| 11:56
| This is Anjana Nair signing off. Thank you
+
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.
 
+
'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.
+
  
 
|}
 
|}

Revision as of 16:38, 31 October 2014


Time Narration
00:01 Ruby માં Object Oriented Concept પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરતા શીખીશું
00:08 classes
00:09 objects બનાવવું
00:10 Ruby માં methods (મેથડો) વ્યાખ્યિત કરવાના વિવિધ માર્ગો.
00:13 અહી આપણે વાપરી રહ્યા છીએ.
00:14 Ubuntu આવૃત્તિ 12.04
00:16 Ruby 1.9.3
00:19 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Linux નાં આદેશો, Terminal (ટર્મિનલ) અને Text-editor (ટેક્સ્ટ-એડિટર) નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:24 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:28 શરૂઆત કરવા પહેલા, યાદ કરો કે આપણે “ttt” નામની એક ડીરેક્ટરી પહેલા બનાવી હતી.
00:33 ચાલો એ ડીરેક્ટરી પર જઈએ.
00:35 ruby hyphen tutorial અને classes ડીરેક્ટરી પર જઈએ.
00:41 Ruby એક object oriented ભાષા છે.
00:44 વેલ્યુંથી લઈને string અથવા ક્રમાંક Ruby માં આ બધુજ કઈ ઓબજેક્ટ છે.


00:49 class (ક્લાસ) એ સંદર્ભિત data (ડેટા) અને functions (ફંક્શનો) નો સંગ્રહ છે.
00:53 તેને માહિતી વ્યવસ્થિત રાખવા માટે રાખી શકાવાય છે.
00:56 objectclass નું ઇનસ્ટેનશીએશન છે.
01:00 class ની વ્યાખ્યા class કીવર્ડથી શરુ થાય છે.
01:05 તેની આગળ class નું નામ આવે છે.
01:08 તેને “end” દ્વારા સીમાંકિત કરાય છે.


01:11 ચાલો class નાં ઉદાહરણ જોઈએ.
01:14 class Product (ક્લાસ પ્રોડક્ટ)
01:16 ruby code (રૂબી કોડ)
01:17 end (એન્ડ)
01:20 ક્લાસનું નામ કેપિટલ અક્ષરથી શરુ થવું જોઈએ.
01:24 એકથી વધારે શબ્દ ધરાવતા નામ camelcased હોવા જોઈએ.
01:28 ઉદાહરણ તરીકે,
01:30 UserInformation (યુઝરઇન્ફોર્મેશન)
01:32 ProductInformation (પ્રોડક્ટઇન્ફોર્મેશન)
01:34 અનુગામી ફાઈલ નામોમાં શબ્દો જુદા કરવા માટે અન્ડરસ્કૉર રહેશે:


01:37 user underscore information
01:40 product underscore information
01:45 સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલોમાં બતાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
01:48 તેને class_definition.rb નામ આપો.
01:52 મારી પાસે ક્લાસનાં અમલીકરણનાં કાર્યરત ઉદાહરણ છે.
01:57 તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરી શકો છો.
02:02 આ ઉદાહરણમાં મેં Order નામનું ક્લાસ વ્યાખ્યિત કર્યું છે.
02:05 હવે ક્લાસને ઉપયોગી બનાવવા માટે ચાલો અમુક વેરીએબલો ઉમરીએ.
02:11 ત્યારબાદ મેં “myinstance” આ ઇન્સટન્સ વેરીએબલ વ્યાખ્યિત કર્યું છે.
02:15 અને મેં તેને એક વેલ્યુ આપી છે.
02:18 સાથે જ મેં “myclassvar” નામનો ક્લાસ વેરીએબલ પણ વ્યાખ્યિત કર્યો છે.
02:21 અને મેં તેને એક વેલ્યુ આપી છે.
02:24 ચાલો હવે આ ક્લાસને ઉપયોગી બનાવવા માટે અમુક કોડ ઉમેરીએ.
02:30 ટાઈપ કરો puts Order dot instance underscore variables.


02:36 આ લાઈન પહેલા, નવી લાઈન માટે ઉમેરો puts અમુક અક્ષરો slash n.
02:43 ચાલો તેને કોપી કરી તેને ઉમેરાયેલી આ લાઈન નીચે પેસ્ટ કરી સેવ કરીએ.
02:51 ચાલો હવે આ કોડ એક્ઝીક્યુટ કરીએ.
02:53 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો.
02:56 ruby space class underscore definition dot rb
03:02 અને આઉટપુટ જુઓ.
03:05 તમને પોતે વ્યાખ્યિત કરેલું ઇન્સટન્સ વેરીએબલ દેખાશે.
03:09 હવે ચાલો ટાઈપ કરીએ puts Order dot class underscore variables
03:15 ડીમાર્કેશનને કોપી કરી, લાઈનની નીચે પેસ્ટ કરો અને તેને સેવ કરો.
03:21 હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને પહેલાની જેમ ફાઈલ એક્ઝીક્યુટ કરીએ.
03:26 તમે જોશો કે ક્લાસ વેરીએબલ જે તમે વ્યાખ્યિત કર્યો હતો, તે પણ દેખાય છે.
03:32 હવે તમે પોતાનો ક્લાસ લખવામાં સમર્થ છો.
03:35 આગળ, ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે.
03:40 ઓબજેક્ટ એ ક્લાસનું એક ઇન્સટન્સ છે.
03:43 જેનો એ અર્થ થાય છે કે ઓબજેક્ટ ક્લાસમાંથી બનેલ છે.
03:46 ક્લાસમાં વ્યાખ્યિત કરેલ પ્રોપર્ટીઓ અને મેથડો ઓબજેક્ટમાં હોય છે.
03:52 એક ઓબજેક્ટ તમે કેવી રીતે ડીકલેર કરો છો.
03:54 new keyword વાપરીને આપણે ક્લાસનો ઓબજેક્ટ ડીકલેર કરીએ છીએ.


03:58 અહીં આપણે Product class નો ઓબજેક્ટ ડીકલેર કરી રહ્યા છીએ.
04:02 અહીં એક ઓબજેક્ટ બને છે.
04:05 product = Product.new
04:09 આ પ્રક્રિયાને ઓબજેક્ટનું initialization (ઇનીશલાઈઝેશન) કહેવાય છે.
04:12 આ ઓબજેક્ટ એ type: Product છે.


04:16 હવે ચાલો જોઈએ કે initialize (ઇનીશલાઈઝ) મેથડ શું છે.
04:20 ઓબજેક્ટ બનતી વખતે initialize method બોલાવવામાં આવે છે.


04:26 object પર new બોલાવતી વખતે, આપણે initialize method આવ્હાન કરીએ છીએ.
04:31 initialize મેથડ parameters ની યાદી લઇ શકે છે.
04:37 અન્ય Ruby મેથડની જેમ જ, તેની આગળ “def” કીવર્ડ મુકાય છે.
04:43 ચાલો ઉદાહરણ તરફે જોઈએ.
04:46 સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
04:50 અને તેને object undescore initialize dot rb નામ આપો.
04:55 મારી પાસે object initialization કોડનું કાર્યરત ઉદાહરણ છે.
05:00 તમે ટ્યુટોરીયલ અટકાવીને, આગળ વધીએ એમ કોડ ટાઈપ કરી શકો છો.
05:04 અહીં મેં “Order” નામનો એક ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.
05:08 ત્યારબાદ મેં argument વગર, initialize method વ્યાખ્યિત કર્યું છે.
05:13 “I have created an object” આ મેસેજ દર્શાવવા માટે મેં puts મેથડ વ્યાખ્યિત કર્યું છે.
05:20 આગળ, મેં વ્યાખ્યિત કર્યું છે Order dot new.
05:24 આનાથી initialize મેથડ આવ્હાન થશે.
05:27 terminal પર જાવ અને ટાઈપ કરો
05:31 ruby space object underscore initialize dot rb
05:36 અને આઉટપુટ જુઓ.
05:39 તમને “I have created an object” આ મેસેજ દેખાશે.
05:43 હવે ચાલો gedit પર જઈએ અને method (મેથડ) માં એક argument (આર્ગ્યુંમેંટ) ઉમેરીએ.
05:48 ચાલો puts માં સુધાર કરીએ.
05:51 આ પસાર થયેલ argument ની વેલ્યુ દર્શાવવું જોઈએ.
05:55 આગળ ચાલો ટાઈપ કરીએ
05:56 Order dot new(“I have created an object”).


06:04 અહીં આપણે નવા મેથડને એક આર્ગ્યુંમેંટ આપી છે.


06:08 આ આર્ગ્યુંમેંટ initialize method પર પસાર થાય છે.


06:13 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો


06:16 ruby space object underscore initialize dot rb


06:20 અને આઉટપુટ જુઓ.


06:22 તમને “I have created an object” આ મેસેજ પ્રીંટ થયેલ દેખાશે.
06:29 હવે, તમને object initialization નો અર્થ શું થાય છે તેની જાણ પડી ગઈ હશે.
06:33 યાદ કરો કે Ruby માં methods એ એવા ફંક્શનો છે જેને class ભજવે છે.
06:39 ક્લાસમાં આવેલ દરેક method ને “def” અને “end” બ્લોક અંતર્ગત વ્યાખ્યિત કરાય છે.
06:45 વધારે શબ્દ ધરાવતા method નામને underscore થી જુદું પાડવામાં આવે છે.
06:48 અમુક કેરેક્ટર જેને આપણે method નામ સાથે જોડાણ કરી શકીએ છીએ તે છે:


06:54  ? (question-mark)


06:56 = (equal to)


06:58 દરેક કેરેક્ટર method ને અમુક અર્થ આપે છે.
07:02 ચાલો કેટલાક ઉદાહરણો તરફે જોઈએ.
07:05 સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.
07:09 અને તેને class underscore methods dot rb નામ આપો.
07:14 મારી પાસે class methods કોડનું કાર્યરત ઉદાહરણ છે.
07:17 તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.
07:21 અહીં મેં “Animal” નામનો ક્લાસ વ્યાખ્યિત કર્યો છે.
07:23 ત્યારબાદ મારી પાસે બે મેથડો છે “breathe” અને “walk” .
07:28 તે બંને “def” અને “end” કીવર્ડો વડે વ્યાખ્યિત કરાયા છે.
07:32 ત્યારબાદ મેં object Animal ઈનીશલાઈઝ કર્યું છે.
07:36 મેં તેને “animal” નામના વેરીએબલને એસાઈન કર્યું છે જેમાં “a” અક્ષર નાનો છે.
07:40 ત્યારબાદ મેં અનુક્રમે “breathe” અને “walk” મેથડો આવ્હાન કર્યા છે.
07:48 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
07:51 Switch to the terminal and type

ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો

07:53 ruby space class underscore methods dot rb
07:58 અને આઉટપુટ જુઓ.
08:00 તમે જોશો કે આપેલ લાઈનો:
08:02 “ I breathe”
08:03 “ I walk”


08:04 પ્રીંટ થયેલી છે.
08:05 આ એટલા માટે કારણ કે તમે “breathe” અને “walk” આ બંને મેથડોને આવ્હાન કર્યા છે.
08:10 આ મેથડો અંતર્ગત વ્યાખ્યિત થયેલ “puts” સ્ટેટમેંટ તમે જોયેલ પરિણામ આપે છે.
08:16 આગળ, ચાલો જોઈએ કે પાછળ જોડેલા question mark સહીત મેથડો કેવી રીતે બનાવવા.
08:21 Create a new file in gedit as shown in the basic level Ruby tutorials.

સામાન્ય સ્તરનાં Ruby ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે gedit માં એક નવી ફાઈલ બનાવો.

08:25 અને તેને નામ આપો class underscore methods underscore with underscore trailing underscore characters dot rb
08:35 મારી પાસે question mark કોડ સહીત class methods નું કાર્યરત ઉદાહરણ છે.
08:40 તમે ટ્યુટોરીયલ અટકાવીને કોડ ટાઈપ કરી શકો છો જેમ જેમ આપણે આગળ વધીશું.
08:45 અહીં મેં ઉદાહરણ તરીકે પહેલાની જેમ જ સમાન ક્લાસ લીધો છે.
08:48 અહીં breathe method પાછળ જોડાણ કરેલ “question mark (?)” ધરાવે છે.
08:52 Such methods are generally used to return boolean values.


આવા મેથાડો સામાન્ય રીતે boolean values પર્તાવવા માટે વપરાય છે.

08:55 આ રૂબીનાં method નામકરણ રુપાંતરણ પર આધારિત છે.
09:00 'મેથડ animal dot breathe question-mark ડીકલેર કરવાથી આવ્હાન થાય છે.
09:06 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
09:09 ruby space class underscore methods underscore with underscore trailing underscore characters dot rb અને આઉટપુટ જુઓ.
09:22 તમને આઉટપુટ “true” તરીકે દેખાશે
09:26 આગળ, ચાલો “walk” નામનું બીજું એક મેથડ વ્યાખ્યિત કરીએ.
09:30 ચાલો તેની બાજુમાં equal-to sign “=(value)” મુકીએ.
09:36 ચાલો animal dot walk બોલાવીને આ મેથડ આવ્હાન કરીએ.
09:41 ત્યારબાદ ચાલો આ મેથડને એક્ઝીક્યુટ કરીએ.
09:44 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
09:45 ruby class underscore methods underscore with underscore trailing underscore characters dot rb
09:52 અને આઉટપુટ જુઓ.
09:56 તે એક “undefined method” એરર આપશે.
09:59 આ એટલા માટે કારણ કે equal to sign નો જુદો જ અર્થ છે.
10:03 આનો ઉપયોગ method ને વેલ્યુ એસાઈન કરવા માટે થાય છે.
10:08 તો, ચાલો આ વખતે મેથડને સેજ જુદી રીતે આવ્હાન કરીએ.
10:13 ટાઈપ કરો puts animal dot walk equal to “ hops”
10:17 હવે ચાલો તેને બીજો એક અવસર આપીએ.
10:20 ટર્મિનલ પર જાવ અને પહેલાની જેમ જ આદેશ રન કરો અને આઉટપુટ જુઓ.
10:27 તમે જોશો કે શબ્દ “hops” પ્રીંટ થાય છે.
10:30 આ ડેમોનસ્ટ્રેટ કરે છે કે મેથડ પછી આવેલ equal to sign એટલે કે એસાઈનમેંટ.
10:36 હવે તમે પોતાના મેથડો લખતા શીખી ગયા હોવા જોઈએ.
10:42
10:44 classes કેવી રીતે ડીકલેર કરવા
10:46 class નાં objects કેવી રીતે બનાવવા
10:48 રૂબીમાં methods વ્યાખ્યિત કરવાનાં વિવિધ માર્ગો.
10:52 એસાઈનમેંટ તરીકે:
10:54 'એક class Product વ્યાખ્યિત કરો.
10:56 “myvar” ની વેલ્યુઓ મેળવવા અને “myvar” માટે વેલ્યુઓ સુયોજિત કરવા માટે તમે વાપરી શકો એવા methods વ્યાખ્યિત કરો.
11:01 વેલ્યુઓ સુયોજિત કરવા માટે, 'method ને “=” ચિન્હ વાપરીને વ્યાખ્યિત કરો.
11:05 ક્લાસ અને સેટનાં ઓબજેક્ટને ઇન્સ્ટન્ટીએટ કરો અને ઉપર આપેલ બે મેથડો વાપરીને વેલ્યુઓ મેળવો.
11:12 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
11:14 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
11:24 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
11:27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:30 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
11:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:39 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:46 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:56 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya