Difference between revisions of "PERL/C2/Variables-in-Perl/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:50    
 
| 01:50    
|  આ ''gedit'''  ટેક્સ્ટ એડિટરમા ''''''variables'''.પલ ખોલશે.
+
|  આ   ''gedit'''  ટેક્સ્ટ એડિટરમા     ''''''variables'''   પલ ખોલશે.
  
 
|-
 
|-

Revision as of 17:18, 14 October 2014

Time Narration
00:01 'Variables in Perl' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે વેરીએબલ માં પર્લવિષે શીખીશું.
00:12 હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ, આવૃત્તિ 12.04 અને
00:18 Perl 5.14.2 જે છે, Perl રીવ્ર્જ્ન 5 આવૃત્તિ 14 અને સ્બ્વર્જ્ન 2
00:26 હું gedit Text Editor પણ વાપરીશ.
00:30 તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:34 પર્લમાં વેરીએબલસ :
00:37 વેરીએબનો ઉપયોગ ટેક્સ્ટ સ્ટ્રીંગસ,નંબર અથવા અરેની વેલ્યુ સંગ્રહિત કરવા માટે થાય છે.
00:44 એકવાર વેરીએબલને ડીકલેર કર્યા પછી થી સ્ક્રીપ્ટમાં તેનો ઉપયોગ વારમ વાર કરી શકાય છે.
00:50 સ્કેલર એકજ વેલ્યુ રજૂ કરે છે અને તેને scalars મા સંગ્રહિત કરવાય છે.
00:56 સ્કેલર વેરીએબલને $ (dollar) ચિન્હ વાપરીને ડીકલેર કરાવાય છે.
01:00 ચાલો વેરીએબલ ડીકલેર કરીને જોઈએ.
01:03 વેરીએબલ આપલે રીતે ડીકલેર કરી શકાય છે: dollar priority semicolon
01:09 પર્લમા વેરીએબલના નામ ના અનેક ફોરમેટ છે. વેરીએબલની શરુઆત અક્ષર અથવા અન્ડરસ્કૉર થી શરુ થાય છે.
01:18 અને તેમાં અક્ષરો,આંકડા, અન્ડરસ્કૉરો અથવા તો આ ત્રણેના મિશ્રણ હોય શકે છે.
01:24 કેપિટલ અક્ષરમાં ડીકલેર કરેલા વેરીએબલોનો પર્લમા વિશિષ્ટ અર્થ હોય છે.
01:30 તો કેપિટલ અક્ષરોને વેરીએબલ ડીકલેર કરતી વખતે ટાળો.
01:34 હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit variables dot pl ampersand
01:44 The ampersand થી આપણે ટર્મિનલ પર કમાંડ પ્રોમ્પ્ટ ને અનલોક કરીએ છીએ .હવે Enter દબાઓ.
01:50 gedit ટેક્સ્ટ એડિટરમા 'variables પલ ખોલશે.
01:56 dot pl એ પર્લમા મૂળભૂત એક્સ્ટેંશન છે.
02:01 ફાઈલ માં આપલે ટાઈપ કરો; dollar priority semicolon અને Enter દબાઓ.
02:10 તો આપણે priority વેરીએબલ ડીકલેર કરી.
02:13 ઉપયોગ કર્યા પહેલા વેરીએબલ ડીકલેર કરવાની જરૂર નથી.
02:18 તમે તેને પોતાના કોડ માં વાપરી શકો છો.
02:21 હવે priority વેરીએબલ ને ન્યુંમેરીક્લ વેરીએબલ સોપીશું.
02:25 આ કરવા અંતે ટાઈપ કરો dollar priority space equal to space one semicolon
02:32 અને Enter દબાઓ.
02:34 આગળ ટાઈપ કરો.
02:36 print space double quote Value of variable is: dollar priority slash n close double quote semicolon અને એન્ટર દબાઓ.
02:50 slash n એ ન્યુ લાઈન કેરેક્ટર છે.
02:53 હવે કોઈ પણ જગ્યાએ variables.pl ફાઈલ સેવ કરો.
03:02 મારા કિસ્સા મા, હું home/amol ડિરેક્ટરીમા સેવ કરીશ.હવે હું ફાઈલ સેવ કરીશ.
03:10 હમણાં જે આપણે variables.pl ફાઈલ બનાવી છે તેની પરમીશન બદલીએ.
03:18 આ કરવા માટે ટાઈપ કરો chmod 755 variables dot pl
03:27 આ ફાઈલને રીડ,રાઈટ,અને એક્ઝીક્યુટ કરવાની પરવાનગી આપે છે.
03:32 પર્લ સ્ક્રીપ્ટને કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ પર
03:36 ટાઈપ કરો ;perl hyphen c variables dot pl
03:42 Hyphen c સ્વીચ માટે પર્લ ક્મ્પ્લાઇલ થાય છે. સિન્ટેક્સ એરર માટે તપાસે છે.
03:49 હવે Enter દબાઓ .
03:51 આ આપણને કહે છે કે આપની સ્ક્રીપ્ટમા કોઈ પણ એરર નથી.
03:56 હવે પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl variables dot pl અને Enter દબાઓ.
04:06 હાઈલાઈટ કર્યા પ્રમાણે આઉટપુટ દેખાશે.
04:10 આપણે ડીકલેર કરેલા વેરીએબલને આપણે સ્ટ્રીંગ વેલ્યુ પણ આપી શકીએ છીએ.
04:15 ટેક્સ્ટ એડિટર વિન્ડો પર પાછા જઈએ.
04:18 dollar priority equal to one; તેની જગ્યા એ ટાઈપ કરો
04:22 dollar priority equal to in single quote high
04:28 નોંધ લો, કે અસાઇનમેન્ટને જમણી બાજુથી ડાબીએ મૂલ્યાંકન કરવામાં આવે છે.
04:34 સ્કેલર કોઈ પણ પ્રકારના ડેટાને સંચિત કરી શકે છે.સ્ટ્રીંગ અથવા નંબર.
04:38 આ ફાઈલ સેવ કરો અને ફરીથી સ્ક્રીપ્ટ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો.
04:45 perl hyphen c variables dot pl હવે Enter દબાઓ.
04:51 આ આપણ ને કોઈ એરર નથી એમ કહે છે.
04:55 સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl variables dot pl અને Enter દબાઓ.
05:03 આઉટપુટ આપેલ રીતે દેખાય છે.
05:07 હવે ટેક્સ્ટ એડિટર વિન્ડો પર પાછા જઈએ.
05:10 તમે સ્કેલરને બે અવતરણ ચિન્હ સ્ટ્રીંગમા પણ વાપરી શકો છો.
05:15 'dollar priority બે અવતરણ ચિન્હમા String'
05:19 ફાઈલ સેવ કરો અને બંદ કરો.
05:22 ચાલો મલ્ટીપલ વેરીએબલ કેવી રીતે જાહેર કરવું તે શીખીએ.
05:27 આ કરવા માટે ટેક્સ્ટ એડિટરમા નવી ફાઈલ ખોલો.
05:31 ટર્મિનલ પર ટાઈપ કરો - gedit multivar dot pl space ampersand અને Enter દબાઓ.
05:42 આ ટેક્સ્ટ એડીટરમાં multivar dot pl ફાઈલને ખોલશે.
05:48 હવે ટાઈપ કરો -
05:50 dollar firstVar comma dollar secondVar semicolon અને Enter દબાઓ.
06:00 dollar firstVar વેરીએબલની વેલ્યુ dollar secondVar મા કોપી કરવામાટે ટાઈપ કરો -
06:07 dollar firstVar space equal to space dollar secondVar semicolon અને Enter દબાઓ.
06:19 આ વેરીએબલ પર સરવાળો,બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકાય છે.
06:30 ચાલો જોઈએ આ આપણે કેવી રીતે પર્લ વાપરીને પ્રાપ્ત કરીશું.
06:34 ટેક્સ્ટ એડિટર પર જાઓ.
06:36 અને હવે આ બંને વેરીએબલને 10 વેલ્યુ સોપોવા માટે ટાઈપ કરો.
06:41 dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon અને Enterદબાઓ.
06:51 હવે વેલ્યુ પ્રિન્ટ કરવા માટે ટાઈપ કરો.
06:55 print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar slash n close double quote semicolon Enter દબાઓ.
07:17 હવે ફાઈલ સેવ કરો.
07:19 ચાલો હવે બે વેરીએબલમા વેલ્યુ ઉમેરીએ.
07:23 આ કરવા માટે ટાઈપ કરો.
07:25 dollar addition space equal to space dollar firstVar plus space dollar secondVar semicolonઅને Enter દબાઓ.
07:43 નોંધ લો કે આપણે addition વેરીએબલ ડીકલેર કર્યું નથી.
07:47 ફરીથી addition વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે,ટાઈપ કરો.
07:53 print double quote Addition is dollar addition slash n close double quote semicolon
08:05 આ ફાઈલ સેવ કરો.
08:07 ફરીથી ફાઈલ કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો.
08:12 perl hyphen c multivar dot pl
08:18 અહી કોઈ પણ સિન્ટેક્ષ એરર નથી તો આપણે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરી શકીએ છીએ.
08:24 તે માટે ટાઈપ કરો perl multivar dot pl
08:30 આ હાઈલાઈટ તરીકે આઉટપુટ રજુ કરે છે.
08:34 તેજ રીતે બાદબાકી,ગુણાકાર,અને ભાગાકાર નો પ્રયાસ કરો.
08:38 મેં અહી કોડ લખ્યો છે.
08:41 ચાલો હવે ફાઈલને સેવ કરો અને બંદ કરો.
08:46 હવે ફાઈલ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો
08:48 perl hyphen c multivar dot pl
08:54 કોઈ પણ સિન્ટેક્ષ એરર નથી.
08:55 આપણે perl multivar dot pl તરીકે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરી શકીએ છીએ.
09:01 એક્ઝીક્યુટ કરવા પર આઉટપુટ આવું દેખાશે.
09:06 આ આપણને ટ્યુટોરીયલના અંતમા લઇ જશે.
09:11 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
09:14 પર્લમા scalar variables ડીકલેર અને વાપરતા.
09:18 અસાઈનમેન્ટ
09:20 નંબર વેરીએબલ ડીકલેર કરો.
09:22 તેને 10 વેલ્યુ સોપો.
09:24 ડીકલેર કરેલ વેરીએબલને પ્રિન્ટ કરો.
09:26 બે સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરો.
09:29 “Namaste ” અને “India” આ વેલ્યુ તેમને સોપો.
09:34 એક પછી એક વેરીએબલ પ્રિન્ટ કરો.
09:38 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:45 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:53 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:56 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:01 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
10:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
10:13 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
10:23 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
10:29 આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો, આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:34 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki