Difference between revisions of "Advanced-Cpp/C2/Function-Overloading-And-Overriding/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- |00:01 |'''C++''' માં '''function Overloading and Overriding''' (ફંક્શન ઓવરલોડીંગ અને...")
 
 
Line 125: Line 125:
 
|-
 
|-
 
|01:58  
 
|01:58  
|અહીં આપણે વપરાશકર્તા દ્વારા '''integer''' (ઇન્ટીજર) વેલ્યુઓ સ્વીકારીએ છીએ.
+
|અહીં આપણે યુઝર  દ્વારા '''integer''' (ઇન્ટીજર) વેલ્યુઓ સ્વીકારીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
Line 145: Line 145:
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|ત્યારબાદ આપણે બે આર્ગ્યુંમેંટો સાથે '''add''' ફંક્શન બોલાવીએ છીએ.
+
| આપણે બે આર્ગ્યુંમેંટો સાથે '''add''' ફંક્શન બોલાવીએ છીએ.
 
    
 
    
 
|-
 
|-
 
|02:21
 
|02:21
|અને અહીં આપણે '''sum''' (સમ) પ્રીંટ કરીએ છીએ.
+
| અહીં આપણે '''sum''' (સમ) પ્રીંટ કરીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
Line 274: Line 274:
 
|-
 
|-
 
|04:23
 
|04:23
|ત્યારબાદ આપણે વેલ્યુ '''a''' અને '''b''' માં સંગ્રહીએ છીએ.
+
| આપણે વેલ્યુ '''a''' અને '''b''' માં સંગ્રહીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
Line 286: Line 286:
 
|-
 
|-
 
|04:34
 
|04:34
|અહીં આપણે ક્લાસ બંધ કરીએ છીએ.
+
| ક્લાસ બંધ કરીએ છીએ.
  
 
|-
 
|-
Line 334: Line 334:
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|'''arith''' એ ક્લાસ '''arithmetic''' નું એક પોઇન્ટર છે.
+
|'''arith''' એ ક્લાસ '''arithmetic''' નું એક પોઇન્ટ છે.
 
    
 
    
 
|-
 
|-
Line 370: Line 370:
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|અને આર્ગ્યુંમેંટો તરીકે આપણે '''42''' અને '''5''' સુયોજિત કરીએ છીએ.
+
| આર્ગ્યુંમેંટો તરીકે આપણે '''42''' અને '''5''' સુયોજિત કરીએ છીએ.
 
    
 
    
 
|-
 
|-
Line 386: Line 386:
 
|-
 
|-
 
|06:22
 
|06:22
|અને આર્ગ્યુંમેંટો '''6''' અને '''5''' આર્ગ્યુંમેંટ તરીકે પસાર કરીએ કરીએ છીએ.
+
|અને આર્ગ્યુંમેંટો '''6''' અને '''5''' તરીકે પસાર કરીએ કરીએ છીએ.
  
 
|-
 
|-
Line 402: Line 402:
 
|-
 
|-
 
|06:41
 
|06:41
|હવે આપણે '''function operations''' (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ.
+
| '''function operations''' (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ.
  
 
|-
 
|-

Latest revision as of 12:55, 30 September 2014

Time Narration
00:01 C++ માં function Overloading and Overriding (ફંક્શન ઓવરલોડીંગ અને ઓવરરાઈડીંગ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:11 Function Overloading (ફંક્શન ઓવરલોડીંગ).
00:12 Function Overriding (ફંક્શન ઓવરરાઈડીંગ).
00:14 આપણે આ બધુ ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું,
00:21 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10
00:26 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:30 ચાલો function overloading (ફંક્શન ઓવરલોડીંગ) નાં પરિચયથી શરૂઆત કરીએ.
00:34 function overloading (ફંક્શન ઓવરલોડીંગ) નો અર્થ છે બે કરતા વધારે ફંક્શનોનું સમાન નામ હોવું.
00:41 arguments (આર્ગ્યુંમેંટ્સ) ની સંખ્યા અને arguments (આર્ગ્યુંમેંટ્સ) ના data-type (ડેટા-ટાઈપ) વિભિન્ન રહેશે.
00:47 જ્યારે function (ફંક્શન) ને બોલાવાય છે ત્યારે તે આર્ગ્યુંમેંટ યાદી પર આધાર રાખીને પસંદ કરાય છે.
00:53 ચાલો એક ઉદાહરણ જોઈએ.
00:56 એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
00:59 આ પ્રોગ્રામમાં આપણે યોગક્રિયાની કામગીરી ભજવીશું.
01:03 આપણી ફાઈલનું નામ overload.cpp છે તેની નોંધ લો.
01:08 ચાલો હમણાં હું કોડ સમજાવું.
01:10 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
01:13 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ.
01:17 ત્યારબાદ આપણી પાસે int તરીકે વ્યાખ્યિત થયેલ add ફંક્શન છે.
01:21 આમાં આપણે ત્રણ આર્ગ્યુંમેંટો પસાર કરી છે.
01:24 Int a, int b અને int c;
01:28 ત્યારબાદ આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો કરીએ છીએ. અને એક value (વેલ્યુ) પાછી આપીએ છીએ.
01:33 અહીં આપણે ફંક્શન add (એડ) ઓવરલોડ કરીએ છીએ.
01:36 તેને float તરીકે જાહેર કરાય છે.
01:38 આપણે બે આર્ગ્યુંમેંટો float d અને float e પસાર કરીએ છીએ
01:44 ત્યારબાદ આપણે બે ક્રમાંકો પર યોગક્રિયા ભજવીએ છીએ.
01:48 આ આપણું main (મેઈન) ફંક્શન છે.
01:50 ફંક્શન main માં આપણે વિભિન્ન આર્ગ્યુંમેંટો સાથે add ફંક્શન જાહેર કરીએ છીએ.
01:56 ત્યારબાદ આપણે જાહેર કરીએ છીએ variables (વેરીએબલ્સ).
01:58 અહીં આપણે યુઝર દ્વારા integer (ઇન્ટીજર) વેલ્યુઓ સ્વીકારીએ છીએ.
02:03 ત્યારબાદ આપણે ત્રણ આર્ગ્યુંમેંટો સાથે ફંક્શન add ને બોલાવીએ છીએ.
02:07 અને પરિણામ વેરીએબલ sum માં સંગ્રહીએ છીએ.
02:09 અહીં આપણે પરિણામ પ્રીંટ કરીએ છીએ.
02:12 હવે અહીં આપણે યુજર પાસે થી floating point (ફ્લોટિંગ પોઈન્ટ) ક્રમાંકો સ્વીકારીએ છીએ.
02:17 આપણે બે આર્ગ્યુંમેંટો સાથે add ફંક્શન બોલાવીએ છીએ.
02:21 અહીં આપણે sum (સમ) પ્રીંટ કરીએ છીએ.
02:23 અને આ આપણું return (રીટર્ન) સ્ટેટમેંટ છે.
02:26 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:29 તમારા કીબોર્ડ પર,એકસાથે Ctrl, Alt અને T કી દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો.
02:38 એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો: g++ space overload dot cpp space hyphen o space over
02:49 Enter દબાવો.
02:51 ટાઈપ કરો dot slash over
02:53 Enter દબાવો.
02:55 આ આપેલ રીતે દેખાશે Enter three integers.
02:58 હું દાખલ કરીશ 10, 25 અને 48.
03:04 આઉટપુટ આપેલ રીતે દેખાય છે: Sum of integers is 83
03:09 હવે આપણને દેખાય છે: Enter two floating point numbers
03:13 હું દાખલ કરીશ: 4.5 અને 8.9
03:17 Enter દબાવો.
03:19 આઉટપુટ આ રીતે દેખાય છે:

Sum of floating point numbers is 13.4

03:25 હવે આપણે function overriding (ફંક્શન ઓવરરાઈડીંગ) જોશું.
03:29 આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
03:31 derived (ડીરાઇવ્ડ) ક્લાસમાં base (બેઝ) ક્લાસ ફંક્શન ફરી વ્યાખ્યિત કરીએ.
03:36 derived (ડીરાઇવ્ડ) ક્લાસ ફંક્શન base (બેઝ) ક્લાસ ફંક્શનને ઓવરરાઈડ કરે છે.
03:40 પરંતુ પસાર થયેલ આર્ગ્યુંમેંટો સમાન રહે છે.
03:44 અને return-type (રીટર્ન-ટાઈપ) પણ સમાન રહે છે.
03:47 ચાલો એક ઉદાહરણ જોઈએ.
03:49 અહીં ફંક્શન ઓવરરાઈડીંગ પર એક ઉદાહરણ છે.
03:53 આપણી ફાઈલનું નામ override.cpp છે તેની નોંધ લો.
03:57 ચાલો કોડ મારફતે જઈએ.
04:00 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
04:03 અહીં આપણી પાસે std namespace છે.
04:06 ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ arithmetic (એર્થમેટીક).
04:09 આમાં આપણે ઇન્ટીજર વેરીએબલ protected (પ્રોટેક્ટેડ) તરીકે જાહેર કર્યું છે.
04:14 ત્યારબાદ આપણે function values (ફંક્શન વેલ્યુઓ) ને public (પબ્લિક) તરીકે જાહેર કરી છે.
04:18 આમાં આપણે int x અને int y તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે.
04:23 આપણે વેલ્યુ a અને b માં સંગ્રહીએ છીએ.
04:26 અહીં આપણી પાસે operations (ઓપેરેશન્સ) તરીકે virtual function (વર્ચ્યુઅલ ફંક્શન) છે.
04:30 આમાં આપણે બે ક્રમાંકોને ઉમેરીએ છીએ અને કુલ સરવાળાને પ્રીંટ કરીએ છીએ.
04:34 ક્લાસ બંધ કરીએ છીએ.
04:37 હવે આપણી પાસે ડીરાઇવ્ડ ક્લાસ તરીકે ક્લાસ Subtract (સબટ્રેક્ટ) છે.
04:41 આ બેઝ ક્લાસ arithmetic (એર્થમેટીક) થી વારસાઈ લે છે.
04:45 આમાં આપણે બે ક્રમાંકો વચ્ચેનો તફાવત ગણતરી કરીએ છીએ અને આ તફાવત પ્રીંટ કરીએ છીએ.
04:50 હવે આપણી પાસે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ Multiply (મલ્ટીપ્લાય) તરીકે છે.
04:54 આ પણ બેઝ ક્લાસ arithmetic (એર્થમેટીક) થી વારસાઈ લે છે.
04:57 આમાં આપણે બે ક્રમાંકોનું ગુણનફળ ગણતરી કરીએ છીએ અને આ ગુણનફળ દર્શાવીએ છીએ.
05:03 ત્યારબાદ આપણી પાસે ક્લાસ Divide (ડીવાઇડ) છે આ સુદ્ધા બેઝ ક્લાસ arithmetic (એર્થમેટીક) થી વારસાઈ લે છે.
05:09 આમાં આપણે બે ક્રમાંકોનો ભાગફળ ગણતરી કરીએ છીએ અને આ ભાગફળ દર્શાવીએ છીએ.
05:15 નોંધ લો કે ફંક્શનનો રીટર્ન પ્રકાર સમાન છે અને સાથે જ પસાર થયેલ આર્ગ્યુંમેંટો પણ સમાન છે.
05:23 હવે આ આપણું main (મેઈન) ફંક્શન છે.
05:26 આમાં આપણે p તરીકે ક્લાસ arithmetic નો એક ઓબજેક્ટ બનાવીએ છીએ.
05:31 arith એ ક્લાસ arithmetic નું એક પોઇન્ટ છે.
05:35 ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ Subtract નો subt object.
05:39 ક્લાસ Multiply નો mult object.
05:42 અને ક્લાસ Divide નો divd object.
05:46 અહીં, parith નાં address (એડ્રેસ) પર સુયોજિત છે.
05:50 ત્યારબાદ આપણે function values (ફંક્શન વેલ્યુઝ) માં 30 અને 12 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ.
05:56 હવે આપણે function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ.
05:59 આનાથી યોગક્રિયા કામગીરી ભજવાશે.
06:02 અહીં આપણે arith નાં એડ્રેસ પર subt સુયોજિત કરીએ છીએ.
06:07 આર્ગ્યુંમેંટો તરીકે આપણે 42 અને 5 સુયોજિત કરીએ છીએ.
06:11 ફરીથી આપણે function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ.
06:14 આ બે ક્રમાંકોની વિયોગક્રિયા ભજવશે.
06:18 હવે, અહીં આપણે arith નાં એડ્રેસ પર mult સુયોજિત કરીએ છીએ.
06:22 અને આર્ગ્યુંમેંટો 6 અને 5 તરીકે પસાર કરીએ કરીએ છીએ.
06:26 આપણે function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ.
06:29 આનાથી બે ક્રમાંકોનો ગુણાકાર થશે.
06:33 છેલ્લે આપણે arith નાં એડ્રેસ પર divd સુયોજિત કરીએ છીએ અને આર્ગ્યુંમેંટો તરીકે 6 અને 3 પસાર કરીએ છીએ.
06:41 function operations (ફંક્શન ઓપેરેશન્સ) બોલાવીએ છીએ.
06:44 આનાથી બે ક્રમાંકોનો ભાગાકાર થશે.
06:48 અને આ આપણું return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે.
06:50 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
06:54 ટાઈપ કરો: g++ space override dot cpp space hyphen o space over2
07:04 Enter દબાવો.
07:06 ટાઈપ કરો: dot slash over2
07:09 Enter દબાવો.
07:11 આઉટપુટ આપેલ રીતે દેખાય છે:
07:13 Addition of two numbers is 42
07:16 Difference of two numbers is 37
07:19 Product of two numbers is 30 અને Division of two numbers is 2
07:25 ચાલો આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
07:27 ચાલો overloading (ઓવરલોડીંગ) અને overriding (ઓવરરાઈડીંગ) વચ્ચે તફાવત જોઈએ.
07:31 Overloading ઇનહેરીટન્સ વિના થઇ શકે છે.
07:35 Overriding એક ક્લાસ જ્યારે બીજામાંથી ઇનહેરીટ થાય ત્યારે થાય છે.
07:41 overloading માં આર્ગ્યુંમેંટો અને રીટર્ન પ્રકાર જુદા હોવા જોઈએ.
07:46 overriding માં આર્ગ્યુંમેંટો અને રીટર્ન પ્રકાર સરખા હોવા જોઈએ.
07:51 overloading માં ફંક્શન નામ સરખું હોય છે.
07:55 પરંતુ તેની વર્તણુક કયા પ્રકારની આર્ગ્યુંમેંટો તેમાંથી પસાર થઇ છે તેના પર આધાર રાખે છે.
08:01 overriding માં ફંક્શન નામ સરખું હોય છે.
08:05 Derived class (ડીરાઇવ્ડ ક્લાસ) ફંક્શન બેઝ ક્લાસમાંથી વિવિધ ઓપરેશનો ભજવી શકે છે.
08:11 સારાંશમાં:
08:13 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
08:15 Function overloading (ફંક્શન ઓવરલોડીંગ).
08:16 ઉ.દા. int add ત્રણ જુદી જુદી આર્ગ્યુંમેંટો સાથે અને
08:21 float add બે જુદી આર્ગ્યુંમેંટો સાથે.
08:24 Function Overriding (ફંક્શન ઓવરરાઈડીંગ)
08:26 ઉ.દા. virtual int operations () અને int operations ()
08:31 સરખી આર્ગ્યુંમેંટ અને સરખા રીટર્ન પ્રકાર ધરાવતા ફંક્શનો અને તેઓ બંને વચ્ચે તફાવત હોય.
08:38 એસાઇનમેંટ તરીકે
08:39 એક એવું પ્રોગ્રામ લખો જે કે લંબચોરસ, ચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળ ગણતરી કરશે.
08:46 ફંક્શન ઓવરલોડીંગ વાપરીને.
08:48 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:52 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:55 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:02 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:05 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:09 વધુ વિગતો માટે, કૃપા કરી,
09:12 contact@spoken-tutorial.org પર લખો.
09:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:20 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:27 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.

http://spoken-tutorial.org/NMEICT-Intro

09:32 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.
09:36 અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki