Difference between revisions of "GChemPaint/C3/Aromatic-Molecular-Structures/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "Title of the tutorial: Aromatic-Molecular-Structures Author: Madhuri Ganapathi Key words: Add a six membered cycle, Add a four membered cycle, Add a bond or change the multi...")
 
Line 5: Line 5:
 
Key words: Add a six membered cycle, Add a four membered cycle, Add a bond or change the multiplicity of the existing one, Add or modify a group of atoms, Eraser, Merge two molecules, Display symbol, Benzene, fluoro(F), methyl(CH3), nitro(NO2), hydroxy(OH), carboxy, Video tutorial.
 
Key words: Add a six membered cycle, Add a four membered cycle, Add a bond or change the multiplicity of the existing one, Add or modify a group of atoms, Eraser, Merge two molecules, Display symbol, Benzene, fluoro(F), methyl(CH3), nitro(NO2), hydroxy(OH), carboxy, Video tutorial.
  
<font size="2">
+
 
 
{|border=1
 
{|border=1
 
!'''Time'''
 
!'''Time'''
 
!'''Narration'''
 
!'''Narration'''
</font>
+
 
  
 
|-
 
|-

Revision as of 15:16, 22 September 2014

Title of the tutorial: Aromatic-Molecular-Structures

Author: Madhuri Ganapathi

Key words: Add a six membered cycle, Add a four membered cycle, Add a bond or change the multiplicity of the existing one, Add or modify a group of atoms, Eraser, Merge two molecules, Display symbol, Benzene, fluoro(F), methyl(CH3), nitro(NO2), hydroxy(OH), carboxy, Video tutorial.


Time Narration


00:01 નમસ્તે મિત્રો.
00:02 GChemPaint માં Aromatic Molecular Structures (એરોમેટીક મોલેક્યુલર સ્ટ્રકચર્સ) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:10 Cyclohexane (સાયક્લોહેક્ઝેન) ને Cyclohexene (સાયક્લોહેક્ઝીન) માં રૂપાંતરિત કરવું
00:13 Cyclohexene (સાયક્લોહેક્ઝીન) ને Benzene (બેન્ઝીન) માં રૂપાંતરિત કરવું .
00:16 Benzene ring (બેન્ઝીન રીંગ) નાં હાઇડ્રોજનને અન્ય પરમાણુઓનાં અવેજીમાં મૂકવું.
00:20 Benzene ring (બેન્ઝીન રીંગ) નાં હાઇડ્રોજનને પરમાણુઓનાં જૂથની અવેજીમાં મૂકવું.
00:24 બે અણુઓનું સંયોજન
00:26 અહીં હું ઉપયોગ કરું છું
00:28 ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 12.04.
00:32 GChemPaint આવૃત્તિ 0.12.10.
00:37 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ
00:41 GChemPaint કેમિકલ સ્ટ્રકચર એડિટર.
00:44 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:50 મેં એક નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે.
00:54 ચાલો પહેલા Display area (ડિસ્પ્લે એરીયા) માં એક છ સભ્યી ચક્ર ઉમેરીએ.
00:59 Add a six membered cycle (એડ અ સિક્સ મેમ્બર્ડ સાઇકલ) ટૂલ પર ક્લિક કરો.
01:02 Display area પર ક્લિક કરો.
01:04 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
01:10 ચક્રનાં દરેક ખૂણે બે બોન્ડ ઉમેરો.
01:14 કોઈપણ બે બોન્ડ પરસ્પર એકબીજાને ન સ્પર્શે એવી રીતે બોન્ડ બેસાડો.
01:19 આવું કરવા માટે, બોન્ડ પર ક્લિક કરી ડ્રેગ કરીને, તેની સ્થિતિને યોગ્ય કરો.


01:24 ચક્રનાં દરેક ખૂણે ચાલો કાર્બન પરમાણુઓ પ્રદર્શિત કરીએ.
01:28 કોઈપણ એક ખૂણા પર ક્લિક કરો.
01:31 submenu (સબમેનુ) દ્રશ્યમાન થાય છે.
01:33 Atom (એટમ) પસંદ કરો અને પછી Display symbol (ડિસ્પ્લે સિમ્બોલ) પર ક્લિક કરો.
01:36 તેવી જ રીતે, ચક્રનાં દરેક ખૂણે કાર્બન પરમાણુ ઉમેરો.
01:42 Hydrogen (હાઇડ્રોજન) પરમાણુને બોન્ડમાં ઉમેરવા, કીબોર્ડ પર H દબાવો.
01:47 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
01:51 તમામ બોન્ડ સ્થિતિ પર ક્લિક કરો.
01:54 ફરીથી, જુઓ કે કોઈપણ બે હાઇડ્રોજનો પરસ્પર એકબીજાને ઓવરલેપ ન કરે.
01:59 મેળવેલ રચના એ (C6H12) CYCLOHEXANE (સાયક્લોહેક્ઝેન) છે.
02:04 ચાલો રચના કોપી અને પેસ્ટ કરીએ.
02:07 રચના પસંદ કરવા માટે CTRL+A દબાવો.
02:10 રચના કોપી કરવા માટે CTRL+C અને પેસ્ટ કરવા માટે CTRL+V દબાવો.
02:15 ચાલો બીજી Cyclohexane (સાયક્લોહેક્ઝેન) રચનાને Cyclohexene (સાયક્લોહેક્ઝીન) માં રૂપાંતરિત કરીએ.


02:19 Eraser (ઇરેઝર) ટૂલ પર ક્લિક કરો.
02:22 અડીને આવેલા દરેક કાર્બન પરમાણુઓમાંથી એક Hydrogen bond (હાઇડ્રોજન બોન્ડ) કાઢી નાખો.
02:27 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
02:33 પછી કાઢી નાખેલ હાઇડ્રોજન બોન્ડો વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો.
02:37 એક બમણા બોન્ડની રચના થાય છે.
02:40 મેળવેલ રચના એ Cyclohexene(C6H10) છે.
02:44 ચાલો Cyclohexene (સાયક્લોહેક્ઝીન) ને Cyclohexadiene (સાયક્લોહેક્ઝેડાઈન) અને ત્યારબાદ Benzene (બેન્ઝીન) માં પરિવર્તિત કરીએ.
02:51 Current element (કરંટ એલીમેંટ) એ Carbon (કાર્બન) છે તેની ખાતરી કરો.
02:56 Eraser (ઇરેઝર) ટૂલ પર ક્લિક કરો.
02:58 અડીને આવેલા દરેક કાર્બન પરમાણુઓમાંથી એક Hydrogen bond (હાઇડ્રોજન બોન્ડ) કાઢી નાખો.
03:03 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
03:09 પછી કાઢી નાખેલ હાઇડ્રોજન બોન્ડો વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો. .
03:13 બીજા એક બમણા બોન્ડની રચના થાય છે.
03:16 મેળવેલ રચના એ Cyclohexadiene(C6H8) છે.
03:22 એજ પ્રમાણે ચાલો ત્રીજા બમણા બોન્ડની રચના કરવા હેતુ એજ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીએ.
03:28 મેળવેલ રચના એ Benzene(C6H6) છે.
03:33 એસાઇનમેંટ તરીકે.
03:35 આપેલનાં બંધારણ બનાવો: Cyclobutane (સાયક્લોબ્યુટેન) અને તેને Cyclobutadiene (સાયક્લોબ્યુટેડાઈન) માં રૂપાંતરિત કરો.
03:39 Cyclopentane (સાયક્લોપેન્ટેન) અને તેને Cyclopentadiene (સાયક્લોપેન્ટેડાઈન) માં રૂપાંતરિત કરો.
03:45 તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
03:49 આગળ ચાલો બેન્ઝીન ડેરિવેટિવ્ઝ વિશે શીખીએ.
03:53 Functional groups (ફંક્શનલ ગ્રુપ્સ) વિવિધ રાસાયણિક સંયોજનો તારવવા માટે, બેન્ઝીનમાં હાઇડ્રોજન અવેજીમાં મૂકી શકે છે.
03:59 Functional groups (ફંક્શનલ ગ્રુપ્સ) જે કે હાઇડ્રોજન અવેજીમાં આપે છે તે છે
04:02 fluoro(F) ( ફ્લુરો(એફ) ),
04:03 methyl(CH3) ( મિથાઈલ (સીએચથ્રી) ),
04:04 nitro(NO2) ( નાઇટ્રો (એનઓટુ) ),
04:05 'hydroxy(OH) (હાઈડ્રોક્સી (ઓએચ) ) અને
04:06 અન્ય.
04:08 Display area (ડિસ્પ્લે એરિયા) માં, બેન્ઝીન બંધારણ ચાલો બે વખત કોપી અને પેસ્ટ કરીએ.
04:13 બેન્ઝીન બંધારણ પસંદ કરવા માટે, Select one or more objects (સિલેક્ટ વન ઓર મોર ઓબજેક્ટ્સ) ટૂલ પર ક્લિક કરો.


04:18 બંધારણો કોપી કરવા માટે CTRL+C દબાવો અને પેસ્ટ કરવા માટે CTRL+V બે વાર દબાવો.
04:24 ચાલો પ્રથમ બેન્ઝીન બંધારણનાં હાઇડ્રોજનની અવેજીમાં એક ફ્લોરિન પરમાણુ મુકીએ.
04:30 કીબોર્ડ પર F દબાવો.
04:32 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
04:35 Fluorine (ફ્લોરિન) ની અવેજીમાં મુકાવા માટે હાઇડ્રોજન પર ક્લિક કરો.
04:40 મેળવેલ બંધારણ એ Fluorobenzene (ફ્લોરોબેન્ઝીન) છે.
04:44 આગળ ચાલો બીજા બેન્ઝીન બંધારણનાં હાઇડ્રોજનની અવેજીમાં પરમાણુઓનાં જૂથને મુકીએ.
04:50 Add or modify a group of atoms ટૂલ પર ક્લિક કરો.
04:54 કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો.
04:57 અવલોકન કરો કે હાઇડ્રોજન એક ચમકતા કર્સર સાથે લીલા બોક્સમાં બંધ થયેલ છે.
05:03 ચાલો હાઇડ્રોજનની અવેજીમાં એક methyl (મિથાઈલ) જૂથ મુકીએ.
05:06 Hydrogen (હાઇડ્રોજન) રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ C H' અને 3.
05:12 ડિસ્પ્લે વિસ્તાર પર ગમે ત્યાં ક્લિક કરો.
05:15 મેળવેલ બંધારણ એ Methyl benzene (મિથાઈલ બેન્ઝીન) છે.
05:19 ચાલો ત્રીજા બેન્ઝીનનાં હાઇડ્રોજનની અવેજીમાં nitro (નાઈટ્રો) જૂથને મુકીએ.
05:24 કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો.
05:27 Hydrogen (હાઇડ્રોજન) રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ N O 2.
05:32 મેળવેલ બંધારણ એ Nitrobenzene (નાઈટ્રોબેન્ઝીન) છે.
05:36 ચાલો Benzene ring (બેન્ઝીન રિંગ) માં કાર્બનની સ્થિતિ જોઈએ.
05:40 છ કાર્બન પરમાણુઓને બેન્ઝીનમાં 1 થી 6 ક્રમ અપાયેલ છે.
05:45 હાઇડ્રોજન અવેજીમાં મુકાય તે પહેલા, તમામ છ સ્થિતિઓ સમકક્ષ છે.
05:51 જ્યારે હાઇડ્રોજન એક કાર્યાત્મક જૂથ દ્વારા અવેજીમાં મુકાય છે ત્યારે રિંગની Electron density (ઇલેક્ટ્રોન ડેન્સીટી) બદલાય છે.
05:57 Electron density (ઇલેક્ટ્રોન ડેન્સીટી) એ Substituent (સબસ્ટીટ્યુઅંટ) પર આધાર રાખે છે.
06:01 બેન્ઝીનનાં mono-substituted (મોનો-સબસ્ટીટ્યુટેડ) સંયોજન આપેલ સ્થાને અવેજીમાં મૂકી શકાય છે:
06:06 * 1 અને 4 - Para (પેરા) તરીકે
06:09 * 2 અને 6 - Ortho (ઓર્થો) તરીકે
06:12 * 3 અને 5 - Meta (મેટા) તરીકે
06:15 હવે ચાલો Methylbenzene (મિથાઈલબેન્ઝીન) બંધારણની અવેજીમાં બીજું એક methyl (મિથાઈલ) જૂથ મુકીએ.
06:20 Add or modify a group of atoms ટૂલ પર ક્લિક કરો.
06:24 રિંગનાં બીજા હાઇડ્રોજન સ્થાન પર ક્લિક કરો.
06:28 મિથાઈલ જૂથ સાથે લીલા બોક્સમાં હાઇડ્રોજન અવેજીમાં મુકવા હેતુ,
06:32 ટાઈપ કરો કેપિટલ C H 3
06:35 મેળવેલ નવું બંધારણ છે ortho-Xylene (ઓર્થો-ઝાયલીન).


06:39 ચાલો Nitrobenzene (નાઈટ્રોબેન્ઝીન) ની અવેજીમાં Carboxy (કાર્બોક્સી) જૂથ મુકીએ.
06:44 રિંગનાં ચોથા હાઇડ્રોજન સ્થાન પર ક્લિક કરો.
06:48 કાર્બોક્સી જૂથ સાથે લીલા બોક્સમાં હાઇડ્રોજન અવેજીમાં મુકવા હેતુ,
06:52 ટાઈપ કરો કેપિટલ C O O H.
06:57 મેળવેલ નવું બંધારણ છે para-Nitrobenzoic acid (પેરા-નાઈટ્રોબેન્ઝોઇક એસીડ).
07:02 પ્રક્રિયા પૂર્વવત્ કરવા માટે CTRL+Z દબાવો.
07:05 Nitrobenzene (નાઈટ્રોબેન્ઝીન) ની ત્રીજી હાઇડ્રોજન સ્થિતિની અવેજીમાં nitro (નાઈટ્રો) જૂથ મુકીએ.
07:11 Hydrogen રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ N O 2.
07:17 મેળવેલ નવું બંધારણ meta-Dinitrobenzene (મેટા-ડાઇનાઈટ્રોબેન્ઝીન) છે.
07:22 અહીં એક એસાઇનમેન્ટ છે.
07:24 સાત Benzene (બેન્ઝીન) બંધારણો દોરો.
07:25 આમાંના એકાદ હાઇડ્રોજનની અવેજીમાં મુકો:
07:28 પહેલું બેન્ઝીન bromo (બ્રોમો) સાથે
07:30 બીજું બેન્ઝીન iodo (આયોડો) સાથે.
07:32 ત્રીજું બેન્ઝીન hydroxy (હાયડ્રોક્સી) સાથે
07:34 ચોથું બેન્ઝીન amino (અમીનો) સાથે
07:36 પાંચમું બેન્ઝીન ethyl (ઈથાઈલ) સાથે
07:39 સાથે જ અવેજીમાં મુકો:

ક્લોરિનનાં પરમાણુંઓને છઠ્ઠા બેન્ઝીનનાં બેમાંનાં કોઈ એક હાઇડ્રોજન સાથે.

07:44 સાતમાં બેન્ઝીનની પહેલી અને ચોથી હાઇડ્રોજન સ્થિતિની અવેજીમાં Carboxy (કાર્બોક્સી) જૂથ મુકો.
07:51 તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આવું દેખાવું જોઈએ.


07:55 હવે, ચાલો બે બંધારણોને જોડાણ કરતા શીખીએ.
07:57 ચાલો એક નવી વિંડો ખોલીએ.
08:00 current element (કરંટ એલિમેન્ટ) કાર્બન છે તેની ખાતરી કરો.
08:04 Add a four membered cycle ટૂલ પર ક્લિક કરો.
08:07 Display area' પર બે વાર ક્લિક કરો.
08:10 Select one or more objects tટૂલ પર ક્લિક કરો.
08:14 બીજા બંધારણ પર ક્લિક કરો.
08:16 તેને ડ્રેગ કરીને પહેલા બંધારણની પાસે મુકો.
08:20 એવી રીતે કે તે એકબીજાને અડકે.
08:23 બંધારણો પસંદ કરવા માટે CTRL+A દબાવો.


08:26 Merge two molecules (મર્જ ટુ મોલેક્યુલ્સ) ટૂલ સક્રિય થાય છે.
08:30 પરમાણુઓનું સંયોજન કરવા માટે, Merge two molecules (મર્જ ટુ મોલેક્યુલ્સ) ટૂલ પર ક્લિક કરો.
08:34 સંયોજન અવલોકન કરવા માટે, બંધારણને ડ્રેગ કરો.
08:38 આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ.
08:41 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
08:43 Cyclohexane' (સાયક્લોહેક્ઝેન) ને Cyclohexene (સાયક્લોહેક્ઝીન) માં રૂપાંતરિત કરવું
08:46 Cyclohexene (સાયક્લોહેક્ઝીન) ને Benzene (બેન્ઝીન) માં રૂપાંતરિત કરવું
08:49 fluoro (ફ્લુરો), methyl (મિથાઈલ), nitro (નાઇટ્રો) અને carboxy (કાર્બોક્સી) જૂથોની અવેજીમાં બેન્ઝીનનાં હાઇડ્રોજનને મુકવું.
08:55 બે ચાર સભ્યી ચક્રને સંયોજિત કરવું.
08:58 અહીં એક અસાઇનમેંટ છે.
09:00 સંયોજન કરો બે બેન્ઝીન પરમાણુઓ
09:02 બે Pentane (પેન્ટેન) બંધારણો
09:04 Cyclopentane (સાયક્લોપેન્ટેન) અને Cyclohexane (સાયક્લોહેક્ઝેન) પરમાણુઓ.
09:08 તમારું પૂર્ણ કરેલ અસાઇનમેંટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
09:12 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:19 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:

સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.

09:27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:31 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:41 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:48 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
09:53 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:57 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, PoojaMoolya